Difference between revisions of "Linux/C3/The-sed-command/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 89: | Line 89: | ||
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | હવે ટાઈપ કરો: | + | | હવે ટાઈપ કરો: '''sed''' સ્પેસ એકલ અવતરણમાં ''''2p'''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 213: | Line 209: | ||
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
− | | માનો કે, 3થી 6 સુધીની લાઈનો બાદ કરી બાકી તમામ લાઈનોને પ્રીંટ કરવી હોય તો આપણે ટાઈપ કરીશું: | + | | માનો કે, 3થી 6 સુધીની લાઈનો બાદ કરી બાકી તમામ લાઈનોને પ્રીંટ કરવી હોય તો આપણે ટાઈપ કરીશું: '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં ''''3''' (comma), '''6''' (exclamation mark) '''!p''' |
− | '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં ''''3''' (comma), '''6''' (exclamation mark) '''!p''' | + | |
|- | |- | ||
Line 222: | Line 217: | ||
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | '''Enter''' દબાવો. | + | | '''Enter''' દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 254: | Line 245: | ||
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | એડ્રેસ કરવા માટેની બીજી પદ્ધતિ | + | | એડ્રેસ કરવા માટેની બીજી પદ્ધતિ '''Context addressing''' છે- |
|- | |- | ||
Line 318: | Line 309: | ||
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | આ માટે ટાઈપ કરો: | + | | આ માટે ટાઈપ કરો: '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં front-slash (ચોરસ કૌંસ શરુ) '''[cC] (ચોરસ કૌંસ બંધ) omputers/w''' સ્પેસ '''computer_student.txt''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 418: | Line 405: | ||
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
− | | ચાલો સારાંશ લઈએ, | + | | ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, sed: |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 09:18 | | 09:18 | ||
− | | | + | | '''sed''' દ્વારા પ્રીંટ કરવું. લાઈન એડ્રેસિંગ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
− | | | + | | કોનટેક્સ્ટ એડ્રેસિંગ. |
|- | |- |
Latest revision as of 17:19, 28 February 2017
Time | Narration |
00:01 | sed - એક stream editor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે sed કમાંડનો ઉપયોગ શીખીશું. |
00:11 | આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું. |
00:14 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, |
00:16 | હું વાપરી રહ્યો છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ અને GNU BASH આવૃત્તિ 4.2.24 |
00:26 | કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:33 | પૂર્વજરૂરીયાતો તરીકે: |
00:35 | તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે. |
00:38 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org |
00:44 | ચાલો sed નાં પરિચયથી શરૂઆત કરીએ: |
00:47 | sed આ એક સ્ટ્રીમ એડીટર છે. |
00:50 | sed ફાઈલમાં એક ચોક્કસ સ્થાને ટેક્સ્ટની અમુક પેટર્નો શોધે છે. |
00:57 | આ કમાંડ ટેક્સ્ટ દર્શાવવાનું અથવા એડીટીંગ કરવાનું કાર્ય કરે છે- |
01:01 | જેમ કે મેળ ખાતી ટેક્સ્ટની જગ્યાએ ટેક્સ્ટ ઉમેરવી, બાદ કરવી તથા રદ્દ કરવી વગેરે જેવા એડીટીંગ ફંક્શનો. |
01:10 | ચાલો અમુક ઉદાહરણો દ્વારા શરૂઆત કરીએ. |
01:13 | આપણે જોશું કે sed કમાંડ વાપરીને કેવી રીતે પ્રીંટ કરવું. |
01:18 | મારી પાસે હોમ ડિરેક્ટરીમાં seddemo.txt નામની ફાઈલ છે. |
01:23 | ચાલો તેના ઘટકો જોઈએ. |
01:26 | આ ફાઈલમાં આપણી પાસે roll no, name, stream, marks, pass કે fail તેમજ stipend amount જેવી નોંધણીઓ છે. |
01:38 | હવે, માનો કે ફાઈલમાંની બીજી લાઈનને પ્રીંટ કરવી છે. |
01:43 | આ માટે, આપણે ટર્મિનલ ખોલવું પડશે. |
01:47 | હવે ટાઈપ કરો: sed સ્પેસ એકલ અવતરણમાં '2p' એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
01:57 | Enter દબાવો. |
02:00 | અહીં, 2 આ સ્થાન દર્શાવે છે જે કે બીજી લાઈન છે. |
02:05 | p ક્રિયા દર્શાવે છે, જે કે પ્રીંટ કરવાની ક્રિયા (p) છે. |
02:09 | હવે આઉટપુટ જુઓ. |
02:11 | આ સંપુર્ણ ફાઈલ દર્શાવે છે પરંતુ જુઓ કે બીજી લાઈન બે વાર પ્રીંટ થઈ છે. |
02:18 | આ p ક્રિયાનું મૂળ વર્તન છે. |
02:22 | ફક્ત બીજી લાઈનને જ પ્રીંટ કરવા માટે, |
02:25 | ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ (એકલ અવતરણમાં) 2p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
02:37 | Enter દબાવો. |
02:40 | આપણને ફક્ત બીજી લાઈન પ્રીંટ થયેલી દેખાય છે. |
02:44 | -n આ ‘silent mode’ માટે છે જે તમામ બિનજરૂરી આઉટપુટને કાઢી નાખશે. |
02:51 | ત્યારબાદ આપણે stream માં એ સ્થાન આપીએ છીએ જે કે આપણે એડિટ કરવાં કે દર્શાવવા ઈચ્છીએ છીએ. |
02:57 | આપણને બીજી લાઈન પસંદ કરવી છે. |
03:00 | p આ આપણે જે ક્રિયા કરવા ઈચ્છીએ છીએ તે દર્શાવે છે એટલે કે બીજી લાઈન પ્રીંટ કરવી. |
03:06 | અને seddemo.txt આ ફાઈલનું નામ છે. |
03:11 | આ sed કમાંડનું સર્વસાધારણ સિન્ટેક્સ છે. |
03:15 | હવે ચાલો ફાઈલની છેલ્લી લાઈન પ્રીંટ કરીએ. |
03:20 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
03:24 | હવે ટાઈપ કરો: |
03:25 | sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં (dollar) $p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
03:36 | Enter દબાવો. |
03:39 | આપણે જોઈએ છીએ કે છેલ્લી લાઈન પ્રીંટ થઈ છે. |
03:42 | હવે આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ. |
03:45 | ધારો કે આપણને 3થી 6 સુધીની નોંધણીઓ પ્રીંટ કરવી છે. |
03:50 | આ માટે, આપણને ટર્મિનલ પર ટાઈપ કરવું પડશે: |
03:54 | sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં 3 (comma), 6p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
04:07 | Enter દબાવો. |
04:09 | ત્રીજી લાઈનથી છઠ્ઠી લાઈન સુધીનું આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
04:14 | ક્રિયા પહેલા ઉદ્દગાર ચિન્હ આપવાથી કોઈપણ ક્રિયાઓનું ઉલટ કરી શકાય છે. |
04:21 | માનો કે, 3થી 6 સુધીની લાઈનો બાદ કરી બાકી તમામ લાઈનોને પ્રીંટ કરવી હોય તો આપણે ટાઈપ કરીશું: sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં '3 (comma), 6 (exclamation mark) !p |
04:38 | એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
04:45 | Enter દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
04:49 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
04:52 | Line addressing અને context addressing. |
05:56 | હજુ સુધી, આપણે જેના પર ક્રિયા કરવી છે તે ફાઈલમાં લાઈનોનાં ક્રમાંક દર્શાવતા હતા. |
05:02 | આને line addressing તરીકે ઓળખાવાય છે- |
05:05 | એડ્રેસ લાઈન ક્રમાંકો દ્વારા દર્શાવવામાં આવે છે. |
05:08 | એડ્રેસ કરવાની આ એક પદ્ધતિ છે. |
05:11 | એડ્રેસ કરવા માટેની બીજી પદ્ધતિ Context addressing છે- |
05:16 | એવી લાઈનો કે જેમાં વિશિષ્ટ કોનટેક્સ્ટ રહેશે જેમ કે એક વિશિષ્ટ શબ્દ. |
05:21 | આપણે જો વિશિષ્ટ શબ્દ ધરાવતી લાઈનો પર ક્રિયા કરવી છે, તો આપણે context addressing નો ઉપયોગ કરીએ છીએ. |
05:29 | આપણે નિયમિત પદાવલી વાપરી શકીએ છીએ. |
05:32 | ચાલો હવે ઉદાહરણ જોઈએ. |
05:35 | આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ. |
05:38 | માનો કે, આપણે એ લાઈનો પ્રીંટ કરવી છે જેમાં computers શબ્દ આવેલ છે. |
05:44 | આપણા ટર્મિનલ પર પાછા આવીએ. |
05:46 | હવે ટાઈપ કરો: |
05:48 | sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં front slash (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/p front slash એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
06:14 | Enter દબાવો. |
06:16 | આપણે "computers" આ શબ્દ ધરાવતી લાઈનો જોઈએ છીએ. |
06:22 | આપણે પેટર્નને ચોરસ કૌંસમાં લખીએ છીએ. |
06:24 | આનાથી ચોરસ કૌંસમાં આવેલ કોઈ એક અથવા તો બંને અક્ષરો મળાવીને જોવાશે. |
06:30 | આપણે જ્યારે પેટર્ન મળાવવી હોય, ત્યારે તેને ફ્રન્ટ સ્લેશ વચ્ચે ટાઈપ કરવી પડે છે. |
06:37 | w વિકલ્પ વાપરીને, આપણે તેને ફાઈલમાં પણ પ્રીંટ કરી શકીએ છીએ. |
06:43 | આ માટે ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં front-slash (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/w સ્પેસ computer_student.txt એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
07:11 | Enter દબાવો. |
07:14 | હવે મેળ થયેલ તમામ લાઈનો computer_student.txt ફાઈલને મોકલવામાં આવશે. |
07:21 | ચાલો computer_student નાં ઘટક જોઈએ. |
07:25 | ટાઈપ કરો: cat સ્પેસ computer_student.txt |
07:32 | Enter દબાવો. |
07:35 | આપણને નોંધણીઓ દેખાય છે. |
07:37 | આપણે પેટર્ન જુદી જુદી ફાઈલોમાં પણ લખી શકીએ છીએ. |
07:42 | ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ. |
07:45 | ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ -e સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) ‘/electronics/w સ્પેસ electro.txt’ એકલ અવતરણ પછી સ્પેસ -e સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) ‘/civil/w સ્પેસ civil.txt’ એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
08:18 | Enter દબાવો. |
08:22 | અહીં -e નો ઉપયોગ બહુવિધ મેથડોને એકત્ર કરવા માટે થયો છે. |
08:27 | આનાથી electro.txt અને civil.txt આ બે ફાઈલો બનશે. |
08:34 | તે શું ધરાવે છે તે જોવા માટે, ટાઈપ કરો: |
08:37 | cat સ્પેસ electro.txt |
08:42 | આ "electronics" શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે. |
08:47 | ચાલો civil ફાઈલનાં ઘટકો જોઈએ. |
08:50 | ટાઈપ કરો: cat સ્પેસ civil.txt |
08:55 | Enter દબાવો. |
08:57 | આ "civil" શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે. |
09:01 | આવનારા ટ્યુટોરીયલમાં આપણે બીજા કેટલાક કમાંડોનો સેટ જોશું. |
09:05 | હું આજ પ્રોગ્રામનો ઉપયોગ કરીશ. |
09:08 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
09:11 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
09:14 | ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, sed: |
09:18 | sed દ્વારા પ્રીંટ કરવું. લાઈન એડ્રેસિંગ. |
09:21 | કોનટેક્સ્ટ એડ્રેસિંગ. |
09:23 | એસાઈનમેંટ તરીકે, |
09:25 | seddemo.txt આ ટેક્સ્ટ ફાઈલ વાપરીને, |
09:28 | 6થી 12 લાઈન સુધીનાં રેકોર્ડોને પ્રીંટ કરવાનો પ્રયાસ કરો. |
09:33 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:36 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:39 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
09:46 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે |
09:49 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:53 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
10:00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:04 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
10:11 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:17 | IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |