Difference between revisions of "Linux/C3/The-sed-command/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border =1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | '''sed''' - એક '''stream editor''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 8: | Line 8: | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:07 |
| આ ટ્યુટોરીયલમાં, આપણે '''sed ''' કમાંડનો ઉપયોગ શીખીશું. | | આ ટ્યુટોરીયલમાં, આપણે '''sed ''' કમાંડનો ઉપયોગ શીખીશું. | ||
Line 21: | Line 21: | ||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | હું વાપરી રહ્યો છું | + | | હું વાપરી રહ્યો છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ અને '''GNU BASH''' આવૃત્તિ 4.2.24 |
|- | |- | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:33 |
| પૂર્વજરૂરીયાતો તરીકે: | | પૂર્વજરૂરીયાતો તરીકે: | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:35 |
| તમને '''Linux terminal''' નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે. | | તમને '''Linux terminal''' નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:38 |
| સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org | | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:44 |
− | | ચાલો'''sed''' નાં પરિચયથી શરૂઆત કરીએ: | + | | ચાલો '''sed''' નાં પરિચયથી શરૂઆત કરીએ: |
|- | |- | ||
− | | 00: | + | | 00:47 |
| '''sed''' આ એક સ્ટ્રીમ એડીટર છે. | | '''sed''' આ એક સ્ટ્રીમ એડીટર છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:50 |
− | | '''sed''' | + | | '''sed''' ફાઈલમાં એક ચોક્કસ સ્થાને ટેક્સ્ટની અમુક પેટર્નો શોધે છે. |
|- | |- | ||
− | | 00: | + | | 00:57 |
| આ કમાંડ ટેક્સ્ટ દર્શાવવાનું અથવા એડીટીંગ કરવાનું કાર્ય કરે છે- | | આ કમાંડ ટેક્સ્ટ દર્શાવવાનું અથવા એડીટીંગ કરવાનું કાર્ય કરે છે- | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:01 |
| જેમ કે મેળ ખાતી ટેક્સ્ટની જગ્યાએ ટેક્સ્ટ ઉમેરવી, બાદ કરવી તથા રદ્દ કરવી વગેરે જેવા એડીટીંગ ફંક્શનો. | | જેમ કે મેળ ખાતી ટેક્સ્ટની જગ્યાએ ટેક્સ્ટ ઉમેરવી, બાદ કરવી તથા રદ્દ કરવી વગેરે જેવા એડીટીંગ ફંક્શનો. | ||
Line 68: | Line 68: | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:18 |
| મારી પાસે હોમ ડિરેક્ટરીમાં '''seddemo.txt''' નામની ફાઈલ છે. | | મારી પાસે હોમ ડિરેક્ટરીમાં '''seddemo.txt''' નામની ફાઈલ છે. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:23 |
| ચાલો તેના ઘટકો જોઈએ. | | ચાલો તેના ઘટકો જોઈએ. | ||
Line 80: | Line 80: | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:38 |
| હવે, માનો કે ફાઈલમાંની બીજી લાઈનને પ્રીંટ કરવી છે. | | હવે, માનો કે ફાઈલમાંની બીજી લાઈનને પ્રીંટ કરવી છે. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:43 |
− | | આ માટે, આપણે | + | | આ માટે, આપણે ટર્મિનલ ખોલવું પડશે. |
|- | |- | ||
− | | 01: | + | | 01:47 |
− | | હવે ટાઈપ કરો: | + | | હવે ટાઈપ કરો: '''sed''' સ્પેસ એકલ અવતરણમાં ''''2p'''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:57 |
| '''Enter''' દબાવો. | | '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:00 |
| અહીં, '''2''' આ સ્થાન દર્શાવે છે જે કે બીજી લાઈન છે. | | અહીં, '''2''' આ સ્થાન દર્શાવે છે જે કે બીજી લાઈન છે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:05 |
| '''p''' ક્રિયા દર્શાવે છે, જે કે પ્રીંટ કરવાની ક્રિયા ('''p''') છે. | | '''p''' ક્રિયા દર્શાવે છે, જે કે પ્રીંટ કરવાની ક્રિયા ('''p''') છે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:09 |
| હવે આઉટપુટ જુઓ. | | હવે આઉટપુટ જુઓ. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:11 |
| આ સંપુર્ણ ફાઈલ દર્શાવે છે પરંતુ જુઓ કે બીજી લાઈન બે વાર પ્રીંટ થઈ છે. | | આ સંપુર્ણ ફાઈલ દર્શાવે છે પરંતુ જુઓ કે બીજી લાઈન બે વાર પ્રીંટ થઈ છે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:18 |
| આ '''p''' ક્રિયાનું મૂળ વર્તન છે. | | આ '''p''' ક્રિયાનું મૂળ વર્તન છે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:22 |
| ફક્ત બીજી લાઈનને જ પ્રીંટ કરવા માટે, | | ફક્ત બીજી લાઈનને જ પ્રીંટ કરવા માટે, | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:25 |
− | | ટાઈપ કરો: | + | | ટાઈપ કરો: '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ (એકલ અવતરણમાં) '''2p''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt ''' |
|- | |- | ||
− | | 02: | + | | 02:37 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| '''Enter''' દબાવો. | | '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:40 |
| આપણને ફક્ત બીજી લાઈન પ્રીંટ થયેલી દેખાય છે. | | આપણને ફક્ત બીજી લાઈન પ્રીંટ થયેલી દેખાય છે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:44 |
| '''-n''' આ ‘silent mode’ માટે છે જે તમામ બિનજરૂરી આઉટપુટને કાઢી નાખશે. | | '''-n''' આ ‘silent mode’ માટે છે જે તમામ બિનજરૂરી આઉટપુટને કાઢી નાખશે. | ||
|- | |- | ||
− | | 02: | + | | 02:51 |
| ત્યારબાદ આપણે '''stream''' માં એ સ્થાન આપીએ છીએ જે કે આપણે એડિટ કરવાં કે દર્શાવવા ઈચ્છીએ છીએ. | | ત્યારબાદ આપણે '''stream''' માં એ સ્થાન આપીએ છીએ જે કે આપણે એડિટ કરવાં કે દર્શાવવા ઈચ્છીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | | 02:57 |
| આપણને બીજી લાઈન પસંદ કરવી છે. | | આપણને બીજી લાઈન પસંદ કરવી છે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:00 |
| '''p''' આ આપણે જે ક્રિયા કરવા ઈચ્છીએ છીએ તે દર્શાવે છે એટલે કે બીજી લાઈન પ્રીંટ કરવી. | | '''p''' આ આપણે જે ક્રિયા કરવા ઈચ્છીએ છીએ તે દર્શાવે છે એટલે કે બીજી લાઈન પ્રીંટ કરવી. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:06 |
| અને '''seddemo.txt''' આ ફાઈલનું નામ છે. | | અને '''seddemo.txt''' આ ફાઈલનું નામ છે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:11 |
| આ '''sed''' કમાંડનું સર્વસાધારણ સિન્ટેક્સ છે. | | આ '''sed''' કમાંડનું સર્વસાધારણ સિન્ટેક્સ છે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:15 |
| હવે ચાલો ફાઈલની છેલ્લી લાઈન પ્રીંટ કરીએ. | | હવે ચાલો ફાઈલની છેલ્લી લાઈન પ્રીંટ કરીએ. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:20 |
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. | | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:24 |
| હવે ટાઈપ કરો: | | હવે ટાઈપ કરો: | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:25 |
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં (dollar) '''$p''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' | | '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં (dollar) '''$p''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:36 |
| '''Enter''' દબાવો. | | '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:39 |
| આપણે જોઈએ છીએ કે છેલ્લી લાઈન પ્રીંટ થઈ છે. | | આપણે જોઈએ છીએ કે છેલ્લી લાઈન પ્રીંટ થઈ છે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:42 |
| હવે આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ. | | હવે આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:45 |
| ધારો કે આપણને 3થી 6 સુધીની નોંધણીઓ પ્રીંટ કરવી છે. | | ધારો કે આપણને 3થી 6 સુધીની નોંધણીઓ પ્રીંટ કરવી છે. | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:50 |
| આ માટે, આપણને ટર્મિનલ પર ટાઈપ કરવું પડશે: | | આ માટે, આપણને ટર્મિનલ પર ટાઈપ કરવું પડશે: | ||
|- | |- | ||
− | | | + | | 03:54 |
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં '''3''' (comma), '''6p''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' | | '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં '''3''' (comma), '''6p''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:07 |
| '''Enter''' દબાવો. | | '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:09 |
| ત્રીજી લાઈનથી છઠ્ઠી લાઈન સુધીનું આઉટપુટ દ્રશ્યમાન થાય છે. | | ત્રીજી લાઈનથી છઠ્ઠી લાઈન સુધીનું આઉટપુટ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:14 |
| ક્રિયા પહેલા ઉદ્દગાર ચિન્હ આપવાથી કોઈપણ ક્રિયાઓનું ઉલટ કરી શકાય છે. | | ક્રિયા પહેલા ઉદ્દગાર ચિન્હ આપવાથી કોઈપણ ક્રિયાઓનું ઉલટ કરી શકાય છે. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:21 |
− | | માનો કે, 3થી 6 સુધીની લાઈનો બાદ કરી બાકી તમામ લાઈનોને પ્રીંટ કરવી હોય તો આપણે ટાઈપ કરીશું: | + | | માનો કે, 3થી 6 સુધીની લાઈનો બાદ કરી બાકી તમામ લાઈનોને પ્રીંટ કરવી હોય તો આપણે ટાઈપ કરીશું: '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં ''''3''' (comma), '''6''' (exclamation mark) '''!p''' |
− | '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં ''''3''' (comma), '''6''' (exclamation mark) '''!p''' | + | |
|- | |- | ||
− | | 04: | + | | 04:38 |
| એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' | | એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:45 |
− | | '''Enter''' દબાવો. | + | | '''Enter''' દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:49 |
| ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. | | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. | ||
|- | |- | ||
− | | 04: | + | | 04:52 |
| '''Line addressing''' અને '''context addressing'''. | | '''Line addressing''' અને '''context addressing'''. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:56 |
| હજુ સુધી, આપણે જેના પર ક્રિયા કરવી છે તે ફાઈલમાં લાઈનોનાં ક્રમાંક દર્શાવતા હતા. | | હજુ સુધી, આપણે જેના પર ક્રિયા કરવી છે તે ફાઈલમાં લાઈનોનાં ક્રમાંક દર્શાવતા હતા. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:02 |
| આને '''''line addressing''''' તરીકે ઓળખાવાય છે- | | આને '''''line addressing''''' તરીકે ઓળખાવાય છે- | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:05 |
| એડ્રેસ લાઈન ક્રમાંકો દ્વારા દર્શાવવામાં આવે છે. | | એડ્રેસ લાઈન ક્રમાંકો દ્વારા દર્શાવવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:08 |
| એડ્રેસ કરવાની આ એક પદ્ધતિ છે. | | એડ્રેસ કરવાની આ એક પદ્ધતિ છે. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:11 |
− | | એડ્રેસ કરવા માટેની બીજી પદ્ધતિ | + | | એડ્રેસ કરવા માટેની બીજી પદ્ધતિ '''Context addressing''' છે- |
|- | |- | ||
− | | 05: | + | | 05:16 |
| એવી લાઈનો કે જેમાં વિશિષ્ટ કોનટેક્સ્ટ રહેશે જેમ કે એક વિશિષ્ટ શબ્દ. | | એવી લાઈનો કે જેમાં વિશિષ્ટ કોનટેક્સ્ટ રહેશે જેમ કે એક વિશિષ્ટ શબ્દ. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:21 |
| આપણે જો વિશિષ્ટ શબ્દ ધરાવતી લાઈનો પર ક્રિયા કરવી છે, તો આપણે '''''context addressing''''' નો ઉપયોગ કરીએ છીએ. | | આપણે જો વિશિષ્ટ શબ્દ ધરાવતી લાઈનો પર ક્રિયા કરવી છે, તો આપણે '''''context addressing''''' નો ઉપયોગ કરીએ છીએ. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:29 |
| આપણે નિયમિત પદાવલી વાપરી શકીએ છીએ. | | આપણે નિયમિત પદાવલી વાપરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:32 |
| ચાલો હવે ઉદાહરણ જોઈએ. | | ચાલો હવે ઉદાહરણ જોઈએ. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:35 |
| આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ. | | આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:38 |
| માનો કે, આપણે એ લાઈનો પ્રીંટ કરવી છે જેમાં '''computers''' શબ્દ આવેલ છે. | | માનો કે, આપણે એ લાઈનો પ્રીંટ કરવી છે જેમાં '''computers''' શબ્દ આવેલ છે. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:44 |
| આપણા ટર્મિનલ પર પાછા આવીએ. | | આપણા ટર્મિનલ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:46 |
| હવે ટાઈપ કરો: | | હવે ટાઈપ કરો: | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:48 |
| '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં '''front slash''' (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/p '''front slash''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' | | '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં '''front slash''' (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/p '''front slash''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:14 |
| '''Enter''' દબાવો. | | '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:16 |
| આપણે '''"computers"''' આ શબ્દ ધરાવતી લાઈનો જોઈએ છીએ. | | આપણે '''"computers"''' આ શબ્દ ધરાવતી લાઈનો જોઈએ છીએ. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:22 |
| આપણે પેટર્નને ચોરસ કૌંસમાં લખીએ છીએ. | | આપણે પેટર્નને ચોરસ કૌંસમાં લખીએ છીએ. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:24 |
| આનાથી ચોરસ કૌંસમાં આવેલ કોઈ એક અથવા તો બંને અક્ષરો મળાવીને જોવાશે. | | આનાથી ચોરસ કૌંસમાં આવેલ કોઈ એક અથવા તો બંને અક્ષરો મળાવીને જોવાશે. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:30 |
| આપણે જ્યારે પેટર્ન મળાવવી હોય, ત્યારે તેને ફ્રન્ટ સ્લેશ વચ્ચે ટાઈપ કરવી પડે છે. | | આપણે જ્યારે પેટર્ન મળાવવી હોય, ત્યારે તેને ફ્રન્ટ સ્લેશ વચ્ચે ટાઈપ કરવી પડે છે. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:37 |
| '''w''' વિકલ્પ વાપરીને, આપણે તેને ફાઈલમાં પણ પ્રીંટ કરી શકીએ છીએ. | | '''w''' વિકલ્પ વાપરીને, આપણે તેને ફાઈલમાં પણ પ્રીંટ કરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 06: | + | | 06:43 |
− | | આ માટે ટાઈપ કરો: | + | | આ માટે ટાઈપ કરો: '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ એકલ અવતરણમાં front-slash (ચોરસ કૌંસ શરુ) '''[cC] (ચોરસ કૌંસ બંધ) omputers/w''' સ્પેસ '''computer_student.txt''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' |
|- | |- | ||
− | + | | 07:11 | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | | 07: | + | |
| '''Enter''' દબાવો. | | '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:14 |
| હવે મેળ થયેલ તમામ લાઈનો '''computer_student.txt''' ફાઈલને મોકલવામાં આવશે. | | હવે મેળ થયેલ તમામ લાઈનો '''computer_student.txt''' ફાઈલને મોકલવામાં આવશે. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:21 |
| ચાલો '''computer_student''' નાં ઘટક જોઈએ. | | ચાલો '''computer_student''' નાં ઘટક જોઈએ. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:25 |
| ટાઈપ કરો: '''cat''' સ્પેસ '''computer_student.txt''' | | ટાઈપ કરો: '''cat''' સ્પેસ '''computer_student.txt''' | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:32 |
| '''Enter''' દબાવો. | | '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:35 |
| આપણને નોંધણીઓ દેખાય છે. | | આપણને નોંધણીઓ દેખાય છે. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:37 |
| આપણે પેટર્ન જુદી જુદી ફાઈલોમાં પણ લખી શકીએ છીએ. | | આપણે પેટર્ન જુદી જુદી ફાઈલોમાં પણ લખી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:42 |
| ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ. | | ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ. | ||
|- | |- | ||
− | | 07: | + | | 07:45 |
| ટાઈપ કરો: '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ '''-e''' સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) '''‘/electronics/w''' સ્પેસ '''electro.txt’''' એકલ અવતરણ પછી સ્પેસ '''-e''' સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) '''‘/civil/w''' સ્પેસ '''civil.txt’''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' | | ટાઈપ કરો: '''sed''' સ્પેસ '''-n''' સ્પેસ '''-e''' સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) '''‘/electronics/w''' સ્પેસ '''electro.txt’''' એકલ અવતરણ પછી સ્પેસ '''-e''' સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) '''‘/civil/w''' સ્પેસ '''civil.txt’''' એકલ અવતરણ પછી સ્પેસ '''seddemo.txt''' | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:18 |
| '''Enter''' દબાવો. | | '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:22 |
| અહીં '''-e''' નો ઉપયોગ બહુવિધ મેથડોને એકત્ર કરવા માટે થયો છે. | | અહીં '''-e''' નો ઉપયોગ બહુવિધ મેથડોને એકત્ર કરવા માટે થયો છે. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:27 |
| આનાથી '''electro.txt''' અને '''civil.txt''' આ બે ફાઈલો બનશે. | | આનાથી '''electro.txt''' અને '''civil.txt''' આ બે ફાઈલો બનશે. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:34 |
| તે શું ધરાવે છે તે જોવા માટે, ટાઈપ કરો: | | તે શું ધરાવે છે તે જોવા માટે, ટાઈપ કરો: | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:37 |
| '''cat''' સ્પેસ '''electro.txt''' | | '''cat''' સ્પેસ '''electro.txt''' | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:42 |
| આ '''"electronics"''' શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે. | | આ '''"electronics"''' શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:47 |
| ચાલો '''civil''' ફાઈલનાં ઘટકો જોઈએ. | | ચાલો '''civil''' ફાઈલનાં ઘટકો જોઈએ. | ||
|- | |- | ||
− | | 08: | + | | 08:50 |
| ટાઈપ કરો: '''cat''' સ્પેસ '''civil.txt''' | | ટાઈપ કરો: '''cat''' સ્પેસ '''civil.txt''' | ||
|- | |- | ||
− | | | + | | 08:55 |
| '''Enter''' દબાવો. | | '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | | + | | 08:57 |
| આ '''"civil"''' શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે. | | આ '''"civil"''' શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:01 |
| આવનારા ટ્યુટોરીયલમાં આપણે બીજા કેટલાક કમાંડોનો સેટ જોશું. | | આવનારા ટ્યુટોરીયલમાં આપણે બીજા કેટલાક કમાંડોનો સેટ જોશું. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:05 |
| હું આજ પ્રોગ્રામનો ઉપયોગ કરીશ. | | હું આજ પ્રોગ્રામનો ઉપયોગ કરીશ. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:08 |
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:11 |
| ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. | | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:14 |
− | | ચાલો સારાંશ લઈએ, | + | | ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, sed: |
|- | |- | ||
− | | 09: | + | | 09:18 |
− | | | + | | '''sed''' દ્વારા પ્રીંટ કરવું. લાઈન એડ્રેસિંગ. |
|- | |- | ||
− | | 09: | + | | 09:21 |
− | | | + | | કોનટેક્સ્ટ એડ્રેસિંગ. |
|- | |- | ||
− | | 09: | + | | 09:23 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| એસાઈનમેંટ તરીકે, | | એસાઈનમેંટ તરીકે, | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:25 |
| '''seddemo.txt''' આ ટેક્સ્ટ ફાઈલ વાપરીને, | | '''seddemo.txt''' આ ટેક્સ્ટ ફાઈલ વાપરીને, | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:28 |
| 6થી 12 લાઈન સુધીનાં રેકોર્ડોને પ્રીંટ કરવાનો પ્રયાસ કરો. | | 6થી 12 લાઈન સુધીનાં રેકોર્ડોને પ્રીંટ કરવાનો પ્રયાસ કરો. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:33 |
| નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. | | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:36 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:39 |
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:44 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:46 |
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે | | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
|- | |- | ||
− | | 09: | + | | 09:49 |
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:53 |
| વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો. | | વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો. | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:00 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:04 |
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:11 |
| આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | ||
|- | |- | ||
− | | 10: | + | | 10:17 |
| '''IIT Bombay''' તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. | | '''IIT Bombay''' તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 17:19, 28 February 2017
Time | Narration |
00:01 | sed - એક stream editor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે sed કમાંડનો ઉપયોગ શીખીશું. |
00:11 | આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું. |
00:14 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, |
00:16 | હું વાપરી રહ્યો છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ અને GNU BASH આવૃત્તિ 4.2.24 |
00:26 | કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:33 | પૂર્વજરૂરીયાતો તરીકે: |
00:35 | તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે. |
00:38 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો: http://spoken-tutorial.org |
00:44 | ચાલો sed નાં પરિચયથી શરૂઆત કરીએ: |
00:47 | sed આ એક સ્ટ્રીમ એડીટર છે. |
00:50 | sed ફાઈલમાં એક ચોક્કસ સ્થાને ટેક્સ્ટની અમુક પેટર્નો શોધે છે. |
00:57 | આ કમાંડ ટેક્સ્ટ દર્શાવવાનું અથવા એડીટીંગ કરવાનું કાર્ય કરે છે- |
01:01 | જેમ કે મેળ ખાતી ટેક્સ્ટની જગ્યાએ ટેક્સ્ટ ઉમેરવી, બાદ કરવી તથા રદ્દ કરવી વગેરે જેવા એડીટીંગ ફંક્શનો. |
01:10 | ચાલો અમુક ઉદાહરણો દ્વારા શરૂઆત કરીએ. |
01:13 | આપણે જોશું કે sed કમાંડ વાપરીને કેવી રીતે પ્રીંટ કરવું. |
01:18 | મારી પાસે હોમ ડિરેક્ટરીમાં seddemo.txt નામની ફાઈલ છે. |
01:23 | ચાલો તેના ઘટકો જોઈએ. |
01:26 | આ ફાઈલમાં આપણી પાસે roll no, name, stream, marks, pass કે fail તેમજ stipend amount જેવી નોંધણીઓ છે. |
01:38 | હવે, માનો કે ફાઈલમાંની બીજી લાઈનને પ્રીંટ કરવી છે. |
01:43 | આ માટે, આપણે ટર્મિનલ ખોલવું પડશે. |
01:47 | હવે ટાઈપ કરો: sed સ્પેસ એકલ અવતરણમાં '2p' એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
01:57 | Enter દબાવો. |
02:00 | અહીં, 2 આ સ્થાન દર્શાવે છે જે કે બીજી લાઈન છે. |
02:05 | p ક્રિયા દર્શાવે છે, જે કે પ્રીંટ કરવાની ક્રિયા (p) છે. |
02:09 | હવે આઉટપુટ જુઓ. |
02:11 | આ સંપુર્ણ ફાઈલ દર્શાવે છે પરંતુ જુઓ કે બીજી લાઈન બે વાર પ્રીંટ થઈ છે. |
02:18 | આ p ક્રિયાનું મૂળ વર્તન છે. |
02:22 | ફક્ત બીજી લાઈનને જ પ્રીંટ કરવા માટે, |
02:25 | ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ (એકલ અવતરણમાં) 2p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
02:37 | Enter દબાવો. |
02:40 | આપણને ફક્ત બીજી લાઈન પ્રીંટ થયેલી દેખાય છે. |
02:44 | -n આ ‘silent mode’ માટે છે જે તમામ બિનજરૂરી આઉટપુટને કાઢી નાખશે. |
02:51 | ત્યારબાદ આપણે stream માં એ સ્થાન આપીએ છીએ જે કે આપણે એડિટ કરવાં કે દર્શાવવા ઈચ્છીએ છીએ. |
02:57 | આપણને બીજી લાઈન પસંદ કરવી છે. |
03:00 | p આ આપણે જે ક્રિયા કરવા ઈચ્છીએ છીએ તે દર્શાવે છે એટલે કે બીજી લાઈન પ્રીંટ કરવી. |
03:06 | અને seddemo.txt આ ફાઈલનું નામ છે. |
03:11 | આ sed કમાંડનું સર્વસાધારણ સિન્ટેક્સ છે. |
03:15 | હવે ચાલો ફાઈલની છેલ્લી લાઈન પ્રીંટ કરીએ. |
03:20 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
03:24 | હવે ટાઈપ કરો: |
03:25 | sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં (dollar) $p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
03:36 | Enter દબાવો. |
03:39 | આપણે જોઈએ છીએ કે છેલ્લી લાઈન પ્રીંટ થઈ છે. |
03:42 | હવે આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ. |
03:45 | ધારો કે આપણને 3થી 6 સુધીની નોંધણીઓ પ્રીંટ કરવી છે. |
03:50 | આ માટે, આપણને ટર્મિનલ પર ટાઈપ કરવું પડશે: |
03:54 | sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં 3 (comma), 6p એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
04:07 | Enter દબાવો. |
04:09 | ત્રીજી લાઈનથી છઠ્ઠી લાઈન સુધીનું આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
04:14 | ક્રિયા પહેલા ઉદ્દગાર ચિન્હ આપવાથી કોઈપણ ક્રિયાઓનું ઉલટ કરી શકાય છે. |
04:21 | માનો કે, 3થી 6 સુધીની લાઈનો બાદ કરી બાકી તમામ લાઈનોને પ્રીંટ કરવી હોય તો આપણે ટાઈપ કરીશું: sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં '3 (comma), 6 (exclamation mark) !p |
04:38 | એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
04:45 | Enter દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
04:49 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
04:52 | Line addressing અને context addressing. |
05:56 | હજુ સુધી, આપણે જેના પર ક્રિયા કરવી છે તે ફાઈલમાં લાઈનોનાં ક્રમાંક દર્શાવતા હતા. |
05:02 | આને line addressing તરીકે ઓળખાવાય છે- |
05:05 | એડ્રેસ લાઈન ક્રમાંકો દ્વારા દર્શાવવામાં આવે છે. |
05:08 | એડ્રેસ કરવાની આ એક પદ્ધતિ છે. |
05:11 | એડ્રેસ કરવા માટેની બીજી પદ્ધતિ Context addressing છે- |
05:16 | એવી લાઈનો કે જેમાં વિશિષ્ટ કોનટેક્સ્ટ રહેશે જેમ કે એક વિશિષ્ટ શબ્દ. |
05:21 | આપણે જો વિશિષ્ટ શબ્દ ધરાવતી લાઈનો પર ક્રિયા કરવી છે, તો આપણે context addressing નો ઉપયોગ કરીએ છીએ. |
05:29 | આપણે નિયમિત પદાવલી વાપરી શકીએ છીએ. |
05:32 | ચાલો હવે ઉદાહરણ જોઈએ. |
05:35 | આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ. |
05:38 | માનો કે, આપણે એ લાઈનો પ્રીંટ કરવી છે જેમાં computers શબ્દ આવેલ છે. |
05:44 | આપણા ટર્મિનલ પર પાછા આવીએ. |
05:46 | હવે ટાઈપ કરો: |
05:48 | sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં front slash (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/p front slash એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
06:14 | Enter દબાવો. |
06:16 | આપણે "computers" આ શબ્દ ધરાવતી લાઈનો જોઈએ છીએ. |
06:22 | આપણે પેટર્નને ચોરસ કૌંસમાં લખીએ છીએ. |
06:24 | આનાથી ચોરસ કૌંસમાં આવેલ કોઈ એક અથવા તો બંને અક્ષરો મળાવીને જોવાશે. |
06:30 | આપણે જ્યારે પેટર્ન મળાવવી હોય, ત્યારે તેને ફ્રન્ટ સ્લેશ વચ્ચે ટાઈપ કરવી પડે છે. |
06:37 | w વિકલ્પ વાપરીને, આપણે તેને ફાઈલમાં પણ પ્રીંટ કરી શકીએ છીએ. |
06:43 | આ માટે ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ એકલ અવતરણમાં front-slash (ચોરસ કૌંસ શરુ) [cC] (ચોરસ કૌંસ બંધ) omputers/w સ્પેસ computer_student.txt એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
07:11 | Enter દબાવો. |
07:14 | હવે મેળ થયેલ તમામ લાઈનો computer_student.txt ફાઈલને મોકલવામાં આવશે. |
07:21 | ચાલો computer_student નાં ઘટક જોઈએ. |
07:25 | ટાઈપ કરો: cat સ્પેસ computer_student.txt |
07:32 | Enter દબાવો. |
07:35 | આપણને નોંધણીઓ દેખાય છે. |
07:37 | આપણે પેટર્ન જુદી જુદી ફાઈલોમાં પણ લખી શકીએ છીએ. |
07:42 | ચાલો પ્રોમ્પ્ટ સાફ કરીએ. |
07:45 | ટાઈપ કરો: sed સ્પેસ -n સ્પેસ -e સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) ‘/electronics/w સ્પેસ electro.txt’ એકલ અવતરણ પછી સ્પેસ -e સ્પેસ (એકલ અવતરણમાં) (front slash) ‘/civil/w સ્પેસ civil.txt’ એકલ અવતરણ પછી સ્પેસ seddemo.txt |
08:18 | Enter દબાવો. |
08:22 | અહીં -e નો ઉપયોગ બહુવિધ મેથડોને એકત્ર કરવા માટે થયો છે. |
08:27 | આનાથી electro.txt અને civil.txt આ બે ફાઈલો બનશે. |
08:34 | તે શું ધરાવે છે તે જોવા માટે, ટાઈપ કરો: |
08:37 | cat સ્પેસ electro.txt |
08:42 | આ "electronics" શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે. |
08:47 | ચાલો civil ફાઈલનાં ઘટકો જોઈએ. |
08:50 | ટાઈપ કરો: cat સ્પેસ civil.txt |
08:55 | Enter દબાવો. |
08:57 | આ "civil" શબ્દ ધરાવતી નોંધણીઓ દેખાડશે. |
09:01 | આવનારા ટ્યુટોરીયલમાં આપણે બીજા કેટલાક કમાંડોનો સેટ જોશું. |
09:05 | હું આજ પ્રોગ્રામનો ઉપયોગ કરીશ. |
09:08 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
09:11 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
09:14 | ચાલો સારાંશ લઈએ, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, sed: |
09:18 | sed દ્વારા પ્રીંટ કરવું. લાઈન એડ્રેસિંગ. |
09:21 | કોનટેક્સ્ટ એડ્રેસિંગ. |
09:23 | એસાઈનમેંટ તરીકે, |
09:25 | seddemo.txt આ ટેક્સ્ટ ફાઈલ વાપરીને, |
09:28 | 6થી 12 લાઈન સુધીનાં રેકોર્ડોને પ્રીંટ કરવાનો પ્રયાસ કરો. |
09:33 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:36 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:39 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
09:46 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે |
09:49 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:53 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
10:00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:04 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
10:11 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:17 | IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |