Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Basics-of-Layers-Password-Encryption-PDF/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by one other user not shown)
Line 8: Line 8:
  
 
|-
 
|-
|00:08
+
|00:09
 
|આ ટ્યુટોરીયલમાં આપણે  '''layers''' ની સામાન્ય જાણકારી શીખીશું.
 
|આ ટ્યુટોરીયલમાં આપણે  '''layers''' ની સામાન્ય જાણકારી શીખીશું.
  
 
|-
 
|-
 
|00:12
 
|00:12
| આપણે આ પણ શીખીશું  '''password encryption'''  નો ઉપયોગ કરીને કેઈવી રીતે  
+
| આપણે આ પણ શીખીશું  '''password encryption'''  નો ઉપયોગ કરીને કેઈવી રીતે '''Draw''' ફાઈલ ને પ્રોટેક્ટ કરવી,
  
|-
 
|00:15
 
|  '''Draw''' ફાઈલ ને પ્રોટેક્ટ કરવી,
 
  
 
|-
 
|-
Line 24: Line 21:
  
 
|-
 
|-
|00:20
+
|00:21
 
|અહી આપણે  '''Ubuntu Linux''' આવૃત્તિ  10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને  '''LibreOffice Suite''' આવૃત્તિ  3.3.4. ને વાપરી રહ્યા છીએ  
 
|અહી આપણે  '''Ubuntu Linux''' આવૃત્તિ  10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને  '''LibreOffice Suite''' આવૃત્તિ  3.3.4. ને વાપરી રહ્યા છીએ  
  
Line 33: Line 30:
 
|-
 
|-
 
|00:33
 
|00:33
| '''Layers''' શું છે ?
+
| '''Layers''' શું છે ? '''Layers''' પારદર્શક શીટ ની જેમ છે, જેને એક બીજા પર મુકવા માં આવે છે.
 
+
|-
+
| 00:34
+
|'''Layers''' પારદર્શક શીટ ની જેમ છે, જેને એક બીજા પર મુકવા માં આવે છે.
+
  
 
|-
 
|-
| 00:40
+
| 00:42
 
| દરેક '''Draw''' ફાઈલમાં ત્રણ લેયરો છે.
 
| દરેક '''Draw''' ફાઈલમાં ત્રણ લેયરો છે.
  
 
|-
 
|-
| 00:43
+
| 00:44
 
| '''Layout layer''' મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે.  
 
| '''Layout layer''' મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે.  
  
 
|-
 
|-
|00:46
+
|00:48
 
| આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ.
 
| આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ.
  
 
|-
 
|-
| 00:50
+
| 00:51
 
| '''Control layer''' એ  '''control elements''' ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે  '''buttons'''  અને '''forms'''.
 
| '''Control layer''' એ  '''control elements''' ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે  '''buttons'''  અને '''forms'''.
  
 
|-
 
|-
|00:56
+
|00:57
 
| ''Dimensions layer''' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે.
 
| ''Dimensions layer''' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે.
  
 
|-
 
|-
| 01:03
+
| 01:06
 
|ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ.
 
|ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ.
  
 
|-
 
|-
| 01:16
+
| 01:19
 
| ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની  રસ્તો દર્શાવે.
 
| ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની  રસ્તો દર્શાવે.
  
 
|-
 
|-
| 01:23
+
| 01:26
 
|તેને  '''Map 1, Map 2''' અને  '''Map 3''' તરીકે બોલાવીએ .
 
|તેને  '''Map 1, Map 2''' અને  '''Map 3''' તરીકે બોલાવીએ .
  
 
|-
 
|-
|01:28
+
|01:31
 
|'''Map 1''', એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે.
 
|'''Map 1''', એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે.
  
 
|-
 
|-
|01:32
+
|01:35
 
| '''Map 2''',માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ.  
 
| '''Map 2''',માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ.  
  
 
|-
 
|-
|01:40
+
|01:43
 
|'''Map 3''', માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ.  
 
|'''Map 3''', માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ.  
  
 
|-
 
|-
| 01:45
+
| 01:48
 
|શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?.
 
|શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?.
  
 
|-
 
|-
| 01:49
+
| 01:51
 
|ના , '''Draw''' એ '''Layers'''. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે.  
 
|ના , '''Draw''' એ '''Layers'''. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે.  
  
 
|-
 
|-
|01:54
+
|01:58
 
| આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે.
 
| આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે.
  
 
|-
 
|-
|01:59
+
|02:03
 
| એક  '''Draw''' પેજ વાપરીને આપણે  '''layers''' સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ.
 
| એક  '''Draw''' પેજ વાપરીને આપણે  '''layers''' સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
| 02:06
+
| 02:10
 
| '''RouteMap''' માં અમુક લેયરો ઉમેરો.
 
| '''RouteMap''' માં અમુક લેયરો ઉમેરો.
  
 
|-
 
|-
|02:09
+
|02:13
 
| '''Layout layer''' પર ક્લિક કરો.
 
| '''Layout layer''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|02:11
+
|02:15
 
|જમણું ક્લિક કરો અને '''Insert layer''' પસંદ કરો.
 
|જમણું ક્લિક કરો અને '''Insert layer''' પસંદ કરો.
  
 
|-
 
|-
|02:15
+
|02:18
 
| '''Insert layer''' ડાઈલોગ બોક્સ ખુલે છે.  
 
| '''Insert layer''' ડાઈલોગ બોક્સ ખુલે છે.  
  
 
|-
 
|-
|02:18
+
|02:22
 
| '''“Name”''' ફિલ્ડમાં  '''“Layer four”''' ટાઈપ કરો.
 
| '''“Name”''' ફિલ્ડમાં  '''“Layer four”''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
|02:21
+
|02:24
 
|તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો.
 
|તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો.
  
 
|-
 
|-
|02:26
+
|02:30
 
| '''“Visible”''' અને  '''“Printable”''' બોક્સોને તપાસો.
 
| '''“Visible”''' અને  '''“Printable”''' બોક્સોને તપાસો.
  
 
|-
 
|-
|02:30
+
|02:34
 
|ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે '''OK''' પર ક્લિક કરો.
 
|ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|02:33
+
|02:37
 
| ફરી એક વાર '''Layout layer''' પર ક્લિક કરો.
 
| ફરી એક વાર '''Layout layer''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|02:36
+
|02:40
 
| '''Draw''' પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો.
 
| '''Draw''' પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો.
  
 
|-
 
|-
|02:40
+
|02:44
 
| ત્યાર બાદ '''Lakes''' ને પસંદ કરો.
 
| ત્યાર બાદ '''Lakes''' ને પસંદ કરો.
  
 
|-
 
|-
|02:43
+
|02:46
|Press the '''Shift''' કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો.  
+
| '''Shift''' કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો.  
  
 
|-
 
|-
|02:48
+
|02:52
 
|આગળ જમણું ક્લિક કરો અને '''Cut''' પસંદ કરો.
 
|આગળ જમણું ક્લિક કરો અને '''Cut''' પસંદ કરો.
  
 
|-
 
|-
|02:51
+
|02:55
 
|ત્યારબાદ  '''“Layer four”''' લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો.
 
|ત્યારબાદ  '''“Layer four”''' લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો.
  
 
|-
 
|-
|02:55
+
|02:59
 
|તે બધાને '''Layout layer''' માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે.
 
|તે બધાને '''Layout layer''' માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે.
  
 
|-
 
|-
|03:00
+
|03:04
 
| ફરી એક વાર'''Layer Four''' પર ક્લિક કરો.
 
| ફરી એક વાર'''Layer Four''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|03:03
+
|03:07
 
|કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને '''Modify Layer''' પસંદ કરો.  
 
|કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને '''Modify Layer''' પસંદ કરો.  
  
 
|-
 
|-
|03:08
+
|03:12
 
| '''Modify Layer''' ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
 
| '''Modify Layer''' ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
|03:11
+
|03:15
 
| '''“Visible”''' બોક્સને અનચેક કરો .  '''OK''' પર ક્લિક કરો.
 
| '''“Visible”''' બોક્સને અનચેક કરો .  '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|03:14
+
|03:18
 
| '''Layer Four''' માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી.
 
| '''Layer Four''' માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી.
  
 
|-
 
|-
|03:18
+
|03:21
 
|ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી.
 
|ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી.
  
 
|-
 
|-
|03:22
+
|03:26
 
| '''Layout Layer''' પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો '''Layout layer''' જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો.
 
| '''Layout Layer''' પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો '''Layout layer''' જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો.
  
 
|-
 
|-
| 03:31
+
| 03:35
 
|આપણી પાસે આપણું  '''Map 2'''! છે. સામન રીતે આપણે  '''Map 3'''  પણ બનાવી શકીએ છીએ.
 
|આપણી પાસે આપણું  '''Map 2'''! છે. સામન રીતે આપણે  '''Map 3'''  પણ બનાવી શકીએ છીએ.
  
 
|-
 
|-
|03:38
+
|03:42
 
| ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
 
| ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
  
 
|-
 
|-
|03:41
+
|03:45
 
|ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો.
 
|ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો.
  
 
|-
 
|-
|03:45
+
|03:49
|In the '''RouteMap''' ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે.  
+
| '''RouteMap''' ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે.  
 +
 
 
|-
 
|-
| 03:56
+
| 04:01
 
| હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને '''PDF'''  તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો  ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી.  
 
| હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને '''PDF'''  તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો  ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી.  
  
 
|-
 
|-
|04:04
+
|04:10
| '''Draw''' file '''“RouteMap”''' આ ડ્રો ફાઈલને  '''PDF''' તરીકે સંગ્રહીએ.  
+
| '''“RouteMap”''' આ ડ્રો ફાઈલને  '''PDF''' તરીકે સંગ્રહીએ.  
  
 
|-
 
|-
|04:08
+
|04:14
 
|મેન મેનુમાં થી '''File''' પસંદ કરો.અને  '''“Export as PDF”''' પર ક્લિક કરો.
 
|મેન મેનુમાં થી '''File''' પસંદ કરો.અને  '''“Export as PDF”''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|04:14
+
|04:19
 
| '''PDF''' ડાઈલોગ બોક્સ ખુલે છે.  
 
| '''PDF''' ડાઈલોગ બોક્સ ખુલે છે.  
  
 
|-
 
|-
|04:15
+
|04:21
 
| પહેલા ચાલો '''“General”''' વિકલ્પો સુયોજિત કરીએ.
 
| પહેલા ચાલો '''“General”''' વિકલ્પો સુયોજિત કરીએ.
  
 
|-
 
|-
|04:18
+
|04:24
 
| '''“General”''' ટેબ પર ક્લિક કરો.
 
| '''“General”''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|04:20
+
|04:26
| '''“Range”''' અંતર્ગત ચાલો , '''“All”'''  પસંદ કરીએ કારણકે અપને ડ્રો ફાઈલના તમામ પેજોને '''PDF''' માં રૂપાંતર કરી રહ્યા છીએ.  
+
| '''“Range”''' અંતર્ગત ચાલો , '''“All”'''  પસંદ કરીએ કારણકે આપણે ડ્રો ફાઈલના તમામ પેજોને '''PDF''' માં રૂપાંતર કરી રહ્યા છીએ.  
  
 
|-
 
|-
|04:28
+
|04:34
 
| '''“Images”''' અંતર્ગત ,આપણે  '''“JPEG compression”''' પસંદ કરીશું.
 
| '''“Images”''' અંતર્ગત ,આપણે  '''“JPEG compression”''' પસંદ કરીશું.
  
 
|-
 
|-
|04:32
+
|04:38
 
| સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે.
 
| સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે.
  
 
|-
 
|-
|04:36
+
|04:42
|Next, click  the '''Initial View''' tab.
+
|આગળ '''Initial View''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|04:39
+
|04:45
|We will keep the default values displayed in the dialog box.
+
|ડાઈલોગ બોક્સમાં દેખાતી મૂળભૂત વેલ્યુઓ આપણે એવીજ રહેવા દઈશું.
  
 
|-
 
|-
| 04:44
+
| 04:49
|Now, click on the '''Links tab'''.
+
| હવે '''Links tab''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 04:46
+
| 04:52
|We may have inserted links in the '''Draw''' file.
+
| આપણે કદાચિત '''Draw''' ફાઈલમાં લીંકો દાખલ કર્યા છે.
  
 
|-
 
|-
|04:49
+
|04:55
|Again, let’s keep the default values set for '''Links'''.
+
| ફરીથી, ચાલો  '''Links''' માટે મૂળભૂત વેલ્યુ રહેવા દઈએ.  
  
 
|-
 
|-
|04:53
+
|04:59
|Now, let’s assign a '''password''' to '''protect''' the '''PDF''' document.
+
| હવે ચાલો '''PDF''' ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડ અસાઇન કરો.
  
 
|-
 
|-
|04:58
+
|05:03
|To do so, click on the '''“Security”''' tab.
+
| આવું કરવા માટે '''“Security”''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|05:01
+
|05:07
|Click on the '''Set open password''' button.
+
| '''Set open password''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|05:04
+
|05:10
|The '''Set open password''' dialog box appears.
+
| '''Set open password''' ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
| 05:08
+
| 05:14
|In the field '''“Password”''',  type any '''password''' with which you want to protect your file.
+
| '''“Password”''' ફિલ્ડમાં, તમે જેનાથી ફાઈલને પ્રોટેક્ટ કરવા માંગોછો તે પાસવર્ડ ટાઈપ કરો .  
  
 
|-
 
|-
|05:14
+
|05:20
|I will set my password as '''“Protect101”'''.
+
| હું મારો પાસવર્ડ '''“Protect101”''' તરીકે સુયોજિત કરીશ.
  
 
|-
 
|-
|05:18
+
|05:24
|In the field '''“Confirm”''', I will re-type my '''password “Protect101”'''.Click '''OK'''.
+
| '''“Confirm”''' ફિલ્ડમાં , હું ફરીથી મારો પાસવર્ડ “Protect101”''' ટાઈપ કરીશ. '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 05:25
+
| 05:31
|Next, let’s set the permission password to print or modify the document.
+
| આગળ ચાલો ડોક્યુમેન્ટ પ્રિન્ટ અથવા સુધારિત કરવા માટે પરમીશન પાસવર્ડ સુયોજિત કરીએ.
  
 
|-
 
|-
|05:31
+
|05:37
|Click on the '''Set permission password''' button.
+
| '''Set permission password''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|05:35
+
|05:41
|In the field '''“Password”''', type the password of your choice.  I will type '''“ProtectAgain0”'''.
+
| '''“Password”''' ફિલ્ડમાં તમારા પસંદનો પાસવર્ડ ટાઈપ કરો હું '''“ProtectAgain0”''' ટાઈપ કરીશ.
  
 
|-
 
|-
|05:43
+
|05:49
|In the field '''“Confirm”''', I will retype the '''password “ProtectAgain0”'''and click '''OK'''.
+
|'''“Confirm”''' ફિલ્ડમાં , ફરીથી  “ProtectAgain0”''' ટાઈપ કરો અને  '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|05:51
+
|05:57
|Notice that permissions for '''Printing''' and '''Changes''' are active now.
+
| નોંધ લો  '''Printing''' અને  '''Changes''' માટે પરમીશન હવે સક્રિય છે.
  
 
|-
 
|-
|05:58
+
|06:03
|It is always a good practice
+
| આ એક સારી આદત છે કે
*To set '''passwords'''
+
પાસવર્ડને ,  ઓછામાં ઓછો છ અંકિ સુયોજિત કરવો.  જેમાં આંકડા અને વિશેષ અક્ષરો નો પણ સમાવેશ હોય.
*With a minimum of six characters
+
*Including numbers and special characters.
+
  
 
|-
 
|-
|06:08
+
|06:14
|Under '''Printing''', select the option '''Not Permitted'''.
+
| '''Printing''', અંતર્ગત  '''Not Permitted''' વિકલ્પ પસંદ કરો.
  
 
|-
 
|-
| 06:12
+
| 06:18
|The '''PDF''' can be printed only if the correct '''password''' is provided, else it cannot be printed.
+
| '''PDF''' ફક્ત ત્યારે જ પ્રિન્ટ થયી શકે છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે.નહી તર તે પ્રિન્ટ થયી શકતું નથી.  
  
 
|-
 
|-
|06:19
+
|06:25
|Under '''Changes''' select the option '''“Not Permitted”'''.
+
| '''Changes''' અંતર્ગત '''“Not Permitted”''' વિકલ્પ પસંદ કરો.
  
 
|-
 
|-
|06:23
+
|06:29
|The '''PDF''' can be edited only if the correct '''password''' is provided, else it cannot be modified.
+
|પાસવર્ડ  ને ફક્ત ત્યારે જ એડિટ કરી શકાય છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે , નહી તર તેમાં ફેરફાર કરી શકાવાતો નથી.
  
 
|-
 
|-
|06:31
+
|06:36
|Now, let us click the '''Export''' button at the bottom.
+
|હવે નીચે આવેલ  '''Export''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|06:35
+
|06:41
|The '''Export''' dialog box appears.
+
| '''Export''' ડાઈલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
|06:37
+
|06:43
|From the left panel, under '''Places''', click on the location where you want to save your file.I will choose '''Desktop'''.
+
|ડાબા પેનલથી '''Places''' અંદર એ જગ્યા એ ક્લિક કરો જ્યાં તમે તમારી ફાઈલને સંગ્રહવા માંગો છો, હું  '''Desktop''' પસંદ કરીશ.
  
 
|-
 
|-
|06:47
+
|06:53
|Under '''File type''', click '''PDF - Portable Document Format.'''
+
| '''File type''', અંતર્ગત  '''PDF - Portable Document Format.'''
  
 
|-
 
|-
|06:51
+
|06:57
|And click on the '''Save''' button.
+
|અને  '''Save''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 06:55
+
| 07:01
|The '''Draw''' file is converted to a '''PDF''' file and saved on the '''Desktop'''.
+
| '''Draw''' ફાઈલ '''PDF''' ફાઈલમાં રૂપાંતરિત થાય છે અને  '''Desktop''' અને ડેસ્કટોપ પર સંગ્રહાય છે.
  
 
|-
 
|-
|07:00
+
|07:07
|Let us switch to the '''Desktop''' now.
+
|ચાલો હવે '''Desktop''' પર જઈએ.
  
 
|-
 
|-
|07:03
+
|07:09
|On the '''Desktop''', double-click on the '''RouteMap PDF''' file.
+
| '''Desktop''', પર  '''RouteMap PDF''' ફાઈલ પર ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
| 07:08
+
| 07:14
|The '''Enter password''' dialog box opens.
+
|'''Enter password''' ડાઈલોગ બોક્સ ખુલશે.
 
+
|-
+
|07:11
+
|In the '''Password''' field, let's type the wrong password '''Protect111'''.  
+
  
 
|-
 
|-
 
|07:17
 
|07:17
|Click on the '''Unlock Document''' button
+
| '''Password''' ફિલ્ડમાં ચાલો ખોટો પાસવર્ડ દાખલ કરીએ  '''Protect111''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 07:20
+
|07:23
|You will notice that the '''password''' field is cleared and we are prompted to enter the '''password''' once again.
+
| '''Unlock Document''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|07:29
+
| 07:26
|In the '''Password''' field, let’s type the correct password '''Protect101'''.
+
|તમે જોશો કે  '''password''' ફિલ્ડ સાફ છે અને આપણે પાસવર્ડ ફરીથી નાખવા માટે પૂછાવાય છે.
  
 
|-
 
|-
 
|07:35
 
|07:35
|Click on the '''Unlock Document''' button. The '''PDF''' file opens.
+
| '''Password''' ફિલ્ડમાં ચાલો યોગ્ય પાસવર્ડ  '''Protect101''' ટાઈપ કરીએ.
 
+
|-
+
| 07:40
+
|We have converted our '''Draw''' file into '''PDF''' and successfully '''password-protected''' it!
+
  
 
|-
 
|-
|07:47
+
|07:40
|This brings us to the end of this tutorial.
+
|'''Unlock Document''' બટન પર ક્લિક કરો. The '''PDF''' ફાઈલ ખુલે છે .
  
 
|-
 
|-
|07:50
+
| 07:46
|Here we have learnt, the basics of '''layers'''.
+
| '''Draw''' ફાઈલને સફળતાપૂર્વક  '''PDF''' માં રૂપાંતરિત કરી લીધી છે. અને તેને  '''password-protected''' બનાવી છે !
  
 
|-
 
|-
 
|07:53
 
|07:53
|How to convert a '''Draw''' file into a '''PDF'''
+
|અહી ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
|07:56
+
|07:57
|How to protect it using '''password encryption.'''
+
|અહી આપણે શીખ્યા '''layers''' ની સામાન્ય જાણકારી.
  
 
|-
 
|-
|08:01
+
|08:00
|Here is an assignment for you.
+
| '''Draw''' ફાઈલને  '''PDF''' માં કેવી રીતે રૂપાંતરિત કરવું.
  
 
|-
 
|-
|08:04
+
|08:03
|Create another '''PDF''' of the '''RouteMap''' file.
+
| '''password encryption.''' વાપરીને તેને કેવી રીતે પ્રોટેક્ટ કરવું.
  
 
|-
 
|-
|08:06
+
|08:08
|In the '''PDF''' dialog box, change '''“Initial View”''' options 
+
|અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
  
 
|-
 
|-
|08:10
+
|08:11
|Observe what happens.
+
| '''RouteMap''' ની બીજી એક  '''PDF''' ફાઈલ.
  
 
|-
 
|-
|08:12
+
|08:14
|Check all the options for '''“User Interface”'''.
+
| '''PDF''' ડાઈલોગ બોક્સમાં  '''“Initial View”''' વિકલ્પો બદલો.
  
 
|-
 
|-
|08:16
+
|08:17
|Set '''permission passwords'''.
+
|શું થાય છે તેનું અવલોકન કરો.
 
+
|-
+
|08:18
+
|Print this '''PDF'''.
+
  
 
|-
 
|-
 
|08:20
 
|08:20
|Watch the video available at the following link
+
| '''“User Interface”''' માટે તમામ વિકલ્પો તપાસ કરો.
  
 
|-
 
|-
 
|08:23
 
|08:23
|It summarises the Spoken Tutorial project
+
| '''permission passwords''' સુયોજિત કરો.
  
 
|-
 
|-
|08:26
+
|08:25
|If you do not have good bandwidth, you can download and watch it
+
|આ  '''PDF''' પ્રિન્ટ કરો.
 +
 
 +
|-
 +
|08:28
 +
|નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
  
 
|-
 
|-
 
|08:31
 
|08:31
|The Spoken Tutorial Project Team
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
|08:32
+
|08:34
|Conducts workshops using spoken tutorials
+
|જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .
  
 
|-
 
|-
|08:36
+
|08:40
|Gives certificates for those who pass an online test
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
|08:39
+
|08:42
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
|08:45
 
|08:45
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
|08:50
 
|08:50
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
 +
 
 +
|-
 +
|08:58
 +
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .
 +
 
 +
|-
 +
|09:03
 +
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
|08:57
+
|09:11
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
  
 
|-
 
|-
|09:06
+
|09:23
|This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 16:16, 28 February 2017

Time Narration
00:01 LibreOffice Draw ના - Basics of Layers and Password Encryption PDF પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં આપણે layers ની સામાન્ય જાણકારી શીખીશું.
00:12 આપણે આ પણ શીખીશું password encryption નો ઉપયોગ કરીને કેઈવી રીતે Draw ફાઈલ ને પ્રોટેક્ટ કરવી,


00:18 PDF તરીકે એક્સપોર્ટ કરવી.
00:21 અહી આપણે Ubuntu Linux આવૃત્તિ 10.04 ને આપણા ઓપેરેટીંગ સીસ્ટમ તરીકે અને LibreOffice Suite આવૃત્તિ 3.3.4. ને વાપરી રહ્યા છીએ
00:30 Route Mapફાઈલ ખોલો.
00:33 Layers શું છે ? Layers પારદર્શક શીટ ની જેમ છે, જેને એક બીજા પર મુકવા માં આવે છે.
00:42 દરેક Draw ફાઈલમાં ત્રણ લેયરો છે.
00:44 Layout layer મૂળભૂત રીતે દ્ર્શ્યિત હોય છે.
00:48 આ એ છે, જ્યાં આપણે આપણા મોટાભાગના ગ્રાફીકો બનાવીએ છીએ.
00:51 Control layercontrol elements ને સંગ્રહ કરવા માટે વપરાય છે જેમકે buttons અને forms.
00:57 Dimensions layer' જટિલ ડ્રોઈંગના માટે ડાયમેન્શન એટલેકે પરિણામ લાઈનો અથવા મેજરમેંટ એટલેકે માપ લાઈનોને દર્શાવામાં ઉપયોગ થાય છે.
01:06 ઉદાહરણ તરીકે ઘરના ચિત્રમાં ભીંતો ,ઈલેક્ટ્રીકલ વાયરીંગ વગેરેનું બરાબર માપ હોવું જોઈએ.
01:19 ચાલો ત્રણ નકશાઓ પ્રિન્ટ કરીએ જે ઘરથી શાળા સુધીની રસ્તો દર્શાવે.
01:26 તેને Map 1, Map 2 અને Map 3 તરીકે બોલાવીએ .
01:31 Map 1, એરિયાના તમામ સીમાચિહ્નો દર્શાવે છે.
01:35 Map 2,માં બે લેક, સ્ટેડિયમ ,અને કમર્શિયલ કોપ્લેક્સ શિવાયના તમાંમ ઓબ્જેક્ટો દર્શાવીએ.
01:43 Map 3, માં પાર્ક શિવાયના તમામ ઓબ્જેક્ટો દર્શાવીએ.
01:48 શું આપણને આ દર્શાવવા માટે ત્રણ જુદા જુદા નકશાઓ બનાવવાની જરૂર છે ?.
01:51 ના , DrawLayers. ના મદદથી આનો ઉકેલ પ્રદાન કરે છે.
01:58 આ રીતે મહિતીના ઘણા લેયરો સાથે ફક્ત એક નકશાની ફાઈલો હોઈ શકે છે.
02:03 એક Draw પેજ વાપરીને આપણે layers સંયોજન ને પ્રિન્ટ કરી શકીએ છીએ.
02:10 RouteMap માં અમુક લેયરો ઉમેરો.
02:13 Layout layer પર ક્લિક કરો.
02:15 જમણું ક્લિક કરો અને Insert layer પસંદ કરો.
02:18 Insert layer ડાઈલોગ બોક્સ ખુલે છે.
02:22 “Name” ફિલ્ડમાં “Layer four” ટાઈપ કરો.
02:24 તમામ ચિત્રને સંબંધિત હોય એવું એવું કોઈ પણ શીર્ષક અને વર્ણન તમે ઉમેરી શકો છો.
02:30 “Visible” અને “Printable” બોક્સોને તપાસો.
02:34 ડાઈલોગ બોક્સથી બહાર જવ માટે OK પર ક્લિક કરો.
02:37 ફરી એક વાર Layout layer પર ક્લિક કરો.
02:40 Draw પેજ પર નકશો પસંદ કરીને તેને અનગ્રુપ કરો.
02:44 ત્યાર બાદ Lakes ને પસંદ કરો.
02:46 Shift કી દબાવો અને સ્ટેડિયમ અને કમર્શિયલ કોમ્પ્લેક્સ પસંદ કરો.
02:52 આગળ જમણું ક્લિક કરો અને Cut પસંદ કરો.
02:55 ત્યારબાદ “Layer four” લેયર પર ક્લિક કરો અને તેને પેસ્ટ કરો.
02:59 તે બધાને Layout layer માના સ્થાન અનુસાર પેસ્ટ કરવામાં આવે છે.
03:04 ફરી એક વારLayer Four પર ક્લિક કરો.
03:07 કોનટેક્સ્ટ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો અને Modify Layer પસંદ કરો.
03:12 Modify Layer ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
03:15 “Visible” બોક્સને અનચેક કરો . OK પર ક્લિક કરો.
03:18 Layer Four માના ઓબ્જેક્ટો હવે દેખાતા નથી.
03:21 ઓબ્જેક્ટો તે સ્થાને રહે છે પણ દ્રશ્યમાન નથી.
03:26 Layout Layer પર ક્લિક કરો. ટેબ જો દેખાતું ના હોય, તો Layout layer જ્યાં શુધી દ્રશ્યમાન ના થાય ત્યાં શુધી ડાબું એરો બટન દબાવી રાખો.
03:35 આપણી પાસે આપણું Map 2! છે. સામન રીતે આપણે Map 3 પણ બનાવી શકીએ છીએ.
03:42 ટ્યુટોરીયલ અટકાવો અને આ અસાઇનમેન્ટ કરો.
03:45 ઘરથી સ્કુલ કેમ્પસ સુધી બે રસ્તા બનાવો.
03:49 RouteMap ચિત્રમાં દરેક રસ્તા ને જુદા લેયર પર બનવો, જેથી તે બે વિભિન્ન નકશાઓ તરીકે પ્રિન્ટ કરી શકાવાય જે દરેક, ફક્ત એક જ રસ્તો દર્શાવે.
04:01 હવે ચાલો શીખીએ કેવી રીતે ફાઈલને PDF તરીકે એક્સપોર્ટ કરવી અને આપણી ડ્રો ફાઈલને પાસવર્ડ પ્રોટેક્ટ કરવી.
04:10 “RouteMap” આ ડ્રો ફાઈલને PDF તરીકે સંગ્રહીએ.
04:14 મેન મેનુમાં થી File પસંદ કરો.અને “Export as PDF” પર ક્લિક કરો.
04:19 PDF ડાઈલોગ બોક્સ ખુલે છે.
04:21 પહેલા ચાલો “General” વિકલ્પો સુયોજિત કરીએ.
04:24 “General” ટેબ પર ક્લિક કરો.
04:26 “Range” અંતર્ગત ચાલો , “All” પસંદ કરીએ કારણકે આપણે ડ્રો ફાઈલના તમામ પેજોને PDF માં રૂપાંતર કરી રહ્યા છીએ.
04:34 “Images” અંતર્ગત ,આપણે “JPEG compression” પસંદ કરીશું.
04:38 સંકોચન કરવા માટે વપરાતો આ અતિ સામાન્ય ફોરમેટ છે.
04:42 આગળ Initial View ટેબ પર ક્લિક કરો.
04:45 ડાઈલોગ બોક્સમાં દેખાતી મૂળભૂત વેલ્યુઓ આપણે એવીજ રહેવા દઈશું.
04:49 હવે Links tab પર ક્લિક કરો.
04:52 આપણે કદાચિત Draw ફાઈલમાં લીંકો દાખલ કર્યા છે.
04:55 ફરીથી, ચાલો Links માટે મૂળભૂત વેલ્યુ રહેવા દઈએ.
04:59 હવે ચાલો PDF ડોક્યુમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે પાસવર્ડ અસાઇન કરો.
05:03 આવું કરવા માટે “Security” ટેબ પર ક્લિક કરો.
05:07 Set open password બટન પર ક્લિક કરો.
05:10 Set open password ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05:14 “Password” ફિલ્ડમાં, તમે જેનાથી ફાઈલને પ્રોટેક્ટ કરવા માંગોછો તે પાસવર્ડ ટાઈપ કરો .
05:20 હું મારો પાસવર્ડ “Protect101” તરીકે સુયોજિત કરીશ.
05:24 “Confirm” ફિલ્ડમાં , હું ફરીથી મારો પાસવર્ડ “Protect101” ટાઈપ કરીશ. OK પર ક્લિક કરો.
05:31 આગળ ચાલો ડોક્યુમેન્ટ પ્રિન્ટ અથવા સુધારિત કરવા માટે પરમીશન પાસવર્ડ સુયોજિત કરીએ.
05:37 Set permission password બટન પર ક્લિક કરો.
05:41 “Password” ફિલ્ડમાં તમારા પસંદનો પાસવર્ડ ટાઈપ કરો હું “ProtectAgain0” ટાઈપ કરીશ.
05:49 “Confirm” ફિલ્ડમાં , ફરીથી “ProtectAgain0” ટાઈપ કરો અને OK પર ક્લિક કરો.
05:57 નોંધ લો Printing અને Changes માટે પરમીશન હવે સક્રિય છે.
06:03 આ એક સારી આદત છે કે

પાસવર્ડને , ઓછામાં ઓછો છ અંકિ સુયોજિત કરવો. જેમાં આંકડા અને વિશેષ અક્ષરો નો પણ સમાવેશ હોય.

06:14 Printing, અંતર્ગત Not Permitted વિકલ્પ પસંદ કરો.
06:18 PDF ફક્ત ત્યારે જ પ્રિન્ટ થયી શકે છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે.નહી તર તે પ્રિન્ટ થયી શકતું નથી.
06:25 Changes અંતર્ગત “Not Permitted” વિકલ્પ પસંદ કરો.
06:29 પાસવર્ડ ને ફક્ત ત્યારે જ એડિટ કરી શકાય છે જયારે યોગ્ય પાસવર્ડ આપવામાં આવે છે , નહી તર તેમાં ફેરફાર કરી શકાવાતો નથી.
06:36 હવે નીચે આવેલ Export બટન પર ક્લિક કરો.
06:41 Export ડાઈલોગ બોક્સ ખુલે છે.
06:43 ડાબા પેનલથી Places અંદર એ જગ્યા એ ક્લિક કરો જ્યાં તમે તમારી ફાઈલને સંગ્રહવા માંગો છો, હું Desktop પસંદ કરીશ.
06:53 File type, અંતર્ગત PDF - Portable Document Format.
06:57 અને Save બટન પર ક્લિક કરો.
07:01 Draw ફાઈલ PDF ફાઈલમાં રૂપાંતરિત થાય છે અને Desktop અને ડેસ્કટોપ પર સંગ્રહાય છે.
07:07 ચાલો હવે Desktop પર જઈએ.
07:09 Desktop, પર RouteMap PDF ફાઈલ પર ડબલ ક્લિક કરો.
07:14 Enter password ડાઈલોગ બોક્સ ખુલશે.
07:17 Password ફિલ્ડમાં ચાલો ખોટો પાસવર્ડ દાખલ કરીએ Protect111 ટાઈપ કરો.
07:23 Unlock Document બટન પર ક્લિક કરો.
07:26 તમે જોશો કે password ફિલ્ડ સાફ છે અને આપણે પાસવર્ડ ફરીથી નાખવા માટે પૂછાવાય છે.
07:35 Password ફિલ્ડમાં ચાલો યોગ્ય પાસવર્ડ Protect101 ટાઈપ કરીએ.
07:40 Unlock Document બટન પર ક્લિક કરો. The PDF ફાઈલ ખુલે છે .
07:46 Draw ફાઈલને સફળતાપૂર્વક PDF માં રૂપાંતરિત કરી લીધી છે. અને તેને password-protected બનાવી છે !
07:53 અહી ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:57 અહી આપણે શીખ્યા layers ની સામાન્ય જાણકારી.
08:00 Draw ફાઈલને PDF માં કેવી રીતે રૂપાંતરિત કરવું.
08:03 password encryption. વાપરીને તેને કેવી રીતે પ્રોટેક્ટ કરવું.
08:08 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
08:11 RouteMap ની બીજી એક PDF ફાઈલ.
08:14 PDF ડાઈલોગ બોક્સમાં “Initial View” વિકલ્પો બદલો.
08:17 શું થાય છે તેનું અવલોકન કરો.
08:20 “User Interface” માટે તમામ વિકલ્પો તપાસ કરો.
08:23 permission passwords સુયોજિત કરો.
08:25 PDF પ્રિન્ટ કરો.
08:28 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
08:31 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08:34 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .
08:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:42 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
08:45 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
08:50 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
08:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .
09:03 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:11 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
09:23 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya