Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Linking-Calc-Data/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
'''Resources for recording'''
 
[[Media:LinkinginCalc.zip |Linking in Calc]]
 
 
 
 
 
 
{| border=1
 
{| border=1
|| '''VISUAL CUE'''
+
|| '''Time'''
|| '''NARRATION'''
+
|| '''Narration'''
  
 
|-
 
|-
Line 41: Line 35:
 
|| બીજી સ્પ્રેડ શીટના એક સેલનો સંદર્ભ લેવાની પરવાનગી આપે છે.
 
|| બીજી સ્પ્રેડ શીટના એક સેલનો સંદર્ભ લેવાની પરવાનગી આપે છે.
 
   
 
   
 
 
|-
 
|-
 
||00:44
 
||00:44
Line 52: Line 45:
 
|-
 
|-
 
||00:55
 
||00:55
||મેં અમુક રકમો “Spent” અને “Received” કોલમોમાં ઉમેરી છે.
+
||મેં “Spent” અને “Received” કોલમોમાં અમુક રકમો ઉમેરી છે.
  
 
|-
 
|-
 
||01:04
 
||01:04
||હવે, ચાલો અનુક્રમે “Cost” અને “Spent” અંતર્ગત આવેલ ઘટકોનો કુલ સરવાળો શોધીએ.  
+
||હવે, ચાલો અનુક્રમે “Cost” અને “Spent” અંદર આવેલ ઘટકોનો કુલ સરવાળો શોધીએ.  
  
 
|-
 
|-
 
||01:11
 
||01:11
||C9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ફોર્મુલો દાખલ કરો “is equal to SUM” અને કૌંસમાં “C3 colon [કોલન] C7”.
+
||C9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ફોર્મુલા દાખલ કરો “is equal to SUM” અને કૌંસમાં “C3 colon C7”.
  
 
|-
 
|-
Line 68: Line 61:
 
|-
 
|-
 
||01:27
 
||01:27
||D9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને એજ ફોર્મુલો વાપરીને કુલ સરવાળો શોધો.  
+
||D9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને એજ ફોર્મુલા વાપરી કુલ સરવાળો શોધો.  
  
 
|-
 
|-
 
||01:36
 
||01:36
||હવે, સેલ રેફરેન્સિંગ (સંદર્ભ લેવું) ને વાપરીને આપણે બીજી અન્ય શીટ પર “Cost” અને “Spent” અંતર્ગત આવેલ કુલ સિલક દર્શાવીશું.
+
||હવે, સેલ રેફરેન્સિંગ વાપરીને આપણે બીજી અન્ય શીટ પર “Cost” અને “Spent” ન્દ્ર આવેલ કુલ બેલેન્સ દર્શાવીશું.
  
 
|-
 
|-
Line 80: Line 73:
 
|-
 
|-
 
||01:48
 
||01:48
||આનાંથી નવી શીટ ખુલે છે.  
+
||નવી શીટ ખોલે છે.  
  
 
|-
 
|-
 
||01:51
 
||01:51
||હવે A1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “COMPONENT” મથાળું ટાઈપ કરો.  
+
||હવે A1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “COMPONENT” શીર્ષક ટાઈપ કરો.  
  
 
|-
 
|-
 
||02:00
 
||02:00
||હવે B1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “BALANCE” મથાળું ટાઈપ કરો.  
+
||હવે B1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “BALANCE” શીર્ષક ટાઈપ કરો.  
  
 
|-
 
|-
 
||02:07
 
||02:07
||હવે, ચાલો મથાળાં અંતર્ગત ઘટકોનાં નામોને દાખલ કરીએ.   
+
||હવે, ચાલો શીર્ષક અંદર ઘટકોનાં નામોને દાખલ કરીએ.   
  
 
|-
 
|-
 
||02:12
 
||02:12
||હવે A3 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “COSTS” ટાઈપ કરો.  
+
||હવે A3 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “COSTS” ટાઈપ કરો. “Enter” દબાવો.  
 
+
“Enter” દબાવો.  
+
  
 
|-
 
|-
Line 110: Line 101:
 
|-
 
|-
 
||02:31
 
||02:31
||“COST” અને “SPENT” મથાળાં અંતર્ગત B3 અને B4 સેલ પાસે કુલ સિલક રહેશે,
+
||“COST” અને “SPENT” શીર્ષક અંદર B3 અને B4 સેલ પાસે કુલ બેલેન્સ રહેશે,
  
 
|-
 
|-
 
||02:38
 
||02:38
||જે આપણે “Sheet 1” માં ગણતરી કરી છે.   
+
||જેની આપણે “Sheet 1” માં ગણતરી કરી છે.   
  
 
|-
 
|-
Line 122: Line 113:
 
|-
 
|-
 
||02:44
 
||02:44
||સેલ B3 માં સેલ સંદર્ભ બનાવવા હેતું, “Input line” પછીનાં “equal to” ચિન્હ પર ક્લિક કરો.   
+
||સેલ B3 માં સેલ સંદર્ભ બનાવવા માટે, “Input line” પછીનાં “equal to” ચિન્હ પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
Line 130: Line 121:
 
|-
 
|-
 
||02:59
 
||02:59
||આ શીટમાં, આપણે C9 સેલ પર ક્લિક કરીશું જે “Costs” કોલમ અંતર્ગત કુલ સંખ્યાને સમાવેશ કરે છે.   
+
||આ શીટમાં, આપણે C9 સેલ પર ક્લિક કરીશું જે “Costs” કોલમ અંદર કુલ સંખ્યાને સમાવેશ કરે છે.   
  
 
|-
 
|-
Line 142: Line 133:
 
|-
 
|-
 
||03:20
 
||03:20
||નોંધ લો, કે “Sheet 1” ટેબમાં “Costs” અંતર્ગત ડેટાનો કુલ સરવાળો આપમેળે “Sheet 2 “ ટેબમાં B3 તરીકે સંદર્ભિત સેલમાં દાખલ થાય છે.  
+
||નોંધ લો, કે “Sheet 1” ટેબમાં “Costs” અંદર ડેટાનો કુલ સરવાળો આપ મેળે “Sheet 2 “ ટેબમાં B3 તરીકે સંદર્ભિત સેલમાં દાખલ થાય છે.  
  
 
|-
 
|-
Line 150: Line 141:
 
|-
 
|-
 
||03:41
 
||03:41
||રેફરેન્સિંગ ડેટાનાં સારાંશ હેતું અત્યંત ઉપયોગી હોઈ શકે છે જો અહીં ઘણી બધી માહીતી સામગ્રી સાથે ઘણી બધી શીટો હોય.
+
||રેફરેન્સિંગ, ડેટાનાં સારાંશ માટે અત્યંત ઉપયોગી હોઈ શકે છે જો અહીં ઘણી ડેટા સાથે ઘણી શીટો હોય.
  
 
|-
 
|-
 
||03:49
 
||03:49
||હવે, ચાલો શીખીએ કે કેલ્ક શીટોમાં હાયપરલીંકો કેવી રીતે બનાવવાં.   
+
||હવે, ચાલો શીખીએ કે કેલ્ક શીટોમાં હાયપરલીંક કેવી રીતે બનાવવી.   
  
 
|-
 
|-
 
||03:55
 
||03:55
||તમે હાયપરલીંકોનો ઉપયોગ કરી શકો છો, કુદવા માટે
+
||તમે હાયપરલીંકોનો ઉપયોગ  
  
* સ્પ્રેડશીટ દરમ્યાન જુદા જુદા સ્થાને  
+
સ્પ્રેડશીટ દરમ્યાન જુદા જુદા સ્થાને  
  
* જુદી જુદી ફાઈલો પર  
+
જુદી જુદી ફાઈલો પર  
  
* એ ઉપરાંત વેબ સાઈટો પર પણ.  
+
એ ઉપરાંત વેબ સાઈટો પર પણ જવા માટે કરી શકો છો.  
  
 
|-
 
|-
 
||04:06
 
||04:06
||“Personal-Finance-Tracker.ods” માં  
+
||“Personal-Finance-Tracker.ods” માં personal finance tracker “Sheet 1” માં છે અને બાકીના ઘટકો “Sheet 2” માં છે.  
personal finance tracker [પર્સનલ ફાયનાન્સ ટ્રેકર] “Sheet 1” માં છે અને બાકી બચેલા ઘટકો “Sheet 2” માં છે.  
+
  
 
|-
 
|-
 
||04:17
 
||04:17
||ચાલો માનીએ કે આપણે Sheet 1 માંથી Sheet 2 માં કુદવાં ઈચ્છીએ છીએ.  
+
||ચાલો માનીએ કે આપણે Sheet 1 થી Sheet 2 માં જવા ઈચ્છીએ છીએ.  
  
 
|-
 
|-
Line 181: Line 171:
 
|-
 
|-
 
||04:25
 
||04:25
||અહીં ચાલો B14 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ”Sheet 2” ને દાખલ કરો.   
+
||અહીં B14 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ”Sheet 2” ને દાખલ કરો.   
  
 
|-
 
|-
Line 189: Line 179:
 
|-
 
|-
 
||04:38
 
||04:38
||હવે ઈનપુટ લાઈનમાં લખાણ “Sheet 2” પસંદ કરો.
+
||હવે ઈનપુટ લાઈનમાં “Sheet 2” ટેક્સ્ટ પસંદ કરો.
  
 
|-
 
|-
 
||04:44
 
||04:44
||લખાણ પસંદ કર્યા પછી, ટૂલબારમાં “Hyperlink” આઈકોન પર ક્લિક કરો.
+
||ટેક્સ્ટ પસંદ કર્યા પછી, ટૂલબારમાં “Hyperlink” આઈકોન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
||04:51
 
||04:51
||હાયપરલીંક ડાયલોગ બોક્સ [સંવાદ ખાનું] દ્રશ્યમાન થાય છે.  
+
||હાયપરલીંક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
  
 
|-
 
|-
 
||04:55
 
||04:55
||ડાબી બાજુએ, ચાલો “Document” વિકલ્પ પસંદ કરીએ.   
+
||ડાબી બાજુએ, “Document” વિકલ્પ પસંદ કરીએ.   
  
 
|-
 
|-
Line 209: Line 199:
 
|-
 
|-
 
||05:04
 
||05:04
||એક નવો “Target in document” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
+
||એક નવું “Target in document” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.  
  
 
|-
 
|-
Line 217: Line 207:
 
|-
 
|-
 
||05:13
 
||05:13
||દ્રશ્યમાન થનારા ડાયલોગ બોક્સમાં, “Sheet 2” વિકલ્પ પર ક્લિક કરો.
+
||દ્રશ્યમાન થયેલ ડાયલોગ બોક્સમાં, “Sheet 2” વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 229: Line 219:
 
|-
 
|-
 
||05:32
 
||05:32
||સેલમાં “Sheet 2” લખાણ સાથે હાઈલાઈટ થયેલું “Sheet 1” ટેબ સામે દ્રશ્યમાન થાય છે.  
+
||“Sheet 1” ટેબ સેલમાં “Sheet 2” ટેક્સ્ટ હાઈલાઈટ થયેલા સાથે સામે દ્રશ્યમાન થાય છે.  
  
 
|-
 
|-
 
||05:40
 
||05:40
||હવે, જયારે આપણે “Sheet 2” લખાણ પર ક્લિક કરીએ છીએ, તે આપણને સીધેસીધું એ શીટ પર લઇ જાય છે જ્યાં આપણે Costs માટે સિલક દાખલ કરી હતી.   
+
||હવે, જયારે આપણે “Sheet 2” ટેક્સ્ટ પર ક્લિક કરીએ છીએ, તે આપણને સીધેસીધું એ શીટ પર લઇ જાય છે જ્યાં આપણે Costs માટે બેલેન્સ દાખલ કર્યું હતું.   
  
 
|-
 
|-
 
||05:51
 
||05:51
||આપણે એક હાયપરલીંક બનાવી છે!  
+
||એક હાયપરલીંક બનાવી છે!  
  
 
|-
 
|-
 
||05:55
 
||05:55
||હાયપરલીંક રદ્દ કરવાં હેતું, પહેલા હાયપરલીંક થયેલ “Sheet 2” લખાણને પસંદ કરો.   
+
||હાયપરલીંક રદ્દ કરવાં માટે, પહેલા હાયપરલીંક થયેલ “Sheet 2” ટેક્સ્ટ પસંદ કરો.   
  
 
|-
 
|-
 
||06:01
 
||06:01
||હવે જમણું ક્લિક અને કોંટેક્સ્ટ મેનૂમાંથી, “Default Formatting” વિકલ્પ પર ક્લિક કરો.   
+
||હવે જમણું ક્લિક કરો અને કોંટેક્સ્ટ મેનૂમાંથી, “Default Formatting” વિકલ્પ પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
||06:09
 
||06:09
||લખાણ હવે હાયપરલીંક થયેલી રહ્યી નથી.
+
||ટેક્સ્ટ હવે હાયપરલીંક થયેલી રહ્યી નથી.
  
 
|-
 
|-
 
||06:12
 
||06:12
||આ ફક્ત ડોક્યુંમેંટમાનાં કોઈપણ સાદા લખાણની જેમ છે.   
+
||આ ફક્ત ડોક્યુંમેંટમાનાં કોઈપણ સાદા ટેક્સ્ટ જેવી છે.   
  
 
|-
 
|-
 
||06:16
 
||06:16
||ચાલો ફેરફારોને અન ડૂ [જેવાં હતા તેવાં] કરીએ.
+
||ફેરફારોને અન ડૂ કરીએ.
  
 
|-
 
|-
Line 265: Line 255:
 
|-
 
|-
 
||06:25
 
||06:25
||સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:  
+
||સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: કેલ્કમાં અન્ય શીટોને સંદર્ભિત કરવી.  
કેલ્કમાં અન્ય શીટોને સંદર્ભિત કરવી.  
+
  
 
|-
 
|-
 
||06:31
 
||06:31
||કેલ્કમાં હાયપરલીંકોને ઉપયોગમાં લેવું.
+
||કેવી રીતે કેલ્કમાં હાયપરલીંકોને ઉપયોગમાં લેવું.
  
 
|-
 
|-
 
||06:36
 
||06:36
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો નિહાળો
+
||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
  
 
|-
 
|-
 
||06:40
 
||06:40
||તે સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનો સારાંશ આપે છે
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
  
 
|-
 
|-
 
||06:43
 
||06:43
||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી નહીં હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
+
||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
  
 
|-
 
|-
 
||06:47
 
||06:47
||સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનું જૂથ
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો [કાર્યશાળાઓ] નું આયોજન કરે છે.
+
  
 
|-
 
|-
Line 295: Line 283:
 
|-
 
|-
 
||06:56
 
||06:56
||વધુ વિગતો માટે, કૃપા કરી "contact@spoken-tutorial.org" ઉપર લખો
+
||વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
 
||07:03
 
||07:03
||સ્પોકન ટ્યુટોરીયલ યોજના "ટોક-ટૂ-અ-ટીચર" યોજનાનો એક ભાગ છે  
+
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે  
  
 
|-
 
|-
Line 307: Line 295:
 
|-
 
|-
 
||07:15
 
||07:15
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
+
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો"
 
+
"સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો"
+
  
 
|-
 
|-
 
||07:25
 
||07:25
||આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.  
+
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
 
+
જોડાવાબદ્દલ આભાર.
+

Latest revision as of 16:07, 28 February 2017

Time Narration
00:00 લીબરઓફીસ કેલ્કમાં લીંકીંગ ઈન કેલ્ક [કેલ્કમાં જોડાણ] પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું:
00:10 કેલ્કમાં અન્ય શીટોને કેવી રીતે સંદર્ભિત કરવી.
00:13 કેલ્કમાં હાયપરલીંકોને કેવી રીતે ઉપયોગમાં લેવી.
00:17 અહીં આપણે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુંટૂ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ.
00:29 લીબરઓફીસ કેલ્ક તમને
00:33 જો તમે બંને સ્પ્રેડશીટોને સંગ્રહીત કરી હોય તો બીજી શીટના સેલને વર્તમાન શીટના સેલનો,
00:37 બીજી સ્પ્રેડ શીટના એક સેલનો સંદર્ભ લેવાની પરવાનગી આપે છે.
00:44 ચાલો “Personal-Finance-Tracker.ods” ખોલીએ.
00:49 આપણી ફાઈલની sheet 1 [શીટ 1] “Personal Finance Tracker” માટે સ્પ્રેડશીટનો સમાવેશ કરે છે.
00:55 મેં “Spent” અને “Received” કોલમોમાં અમુક રકમો ઉમેરી છે.
01:04 હવે, ચાલો અનુક્રમે “Cost” અને “Spent” અંદર આવેલ ઘટકોનો કુલ સરવાળો શોધીએ.
01:11 C9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ફોર્મુલા દાખલ કરો “is equal to SUM” અને કૌંસમાં “C3 colon C7”.
01:24 ત્યારબાદ “Enter” કી દબાવો.
01:27 D9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને એજ ફોર્મુલા વાપરી કુલ સરવાળો શોધો.
01:36 હવે, સેલ રેફરેન્સિંગ વાપરીને આપણે બીજી અન્ય શીટ પર “Cost” અને “Spent” ન્દ્ર આવેલ કુલ બેલેન્સ દર્શાવીશું.
01:45 ચાલો “Sheet 2” ટેબ પર ક્લિક કરીએ.
01:48 આ નવી શીટ ખોલે છે.
01:51 હવે A1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “COMPONENT” શીર્ષક ટાઈપ કરો.
02:00 હવે B1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “BALANCE” શીર્ષક ટાઈપ કરો.
02:07 હવે, ચાલો શીર્ષક અંદર ઘટકોનાં નામોને દાખલ કરીએ.
02:12 હવે A3 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “COSTS” ટાઈપ કરો. “Enter” દબાવો.
02:19 “COSTS” ની નીચે, ચાલો A4 તરીકે સંદર્ભિત સેલમાં “SPENT” તરીકે આગળનો એક ઘટક દાખલ કરીએ.
02:27 હવે, ખાલી સેલ B3 પર ક્લિક કરો.
02:31 “COST” અને “SPENT” શીર્ષક અંદર B3 અને B4 સેલ પાસે કુલ બેલેન્સ રહેશે,
02:38 જેની આપણે “Sheet 1” માં ગણતરી કરી છે.
02:41 આ રેફરેન્સિંગ (સંદર્ભ લેવું) દ્વારા થશે.
02:44 સેલ B3 માં સેલ સંદર્ભ બનાવવા માટે, “Input line” પછીનાં “equal to” ચિન્હ પર ક્લિક કરો.
02:53 હવે, શીટ ટેબ પર “Sheet 1” પર ક્લિક કરો.
02:59 આ શીટમાં, આપણે C9 સેલ પર ક્લિક કરીશું જે “Costs” કોલમ અંદર કુલ સંખ્યાને સમાવેશ કરે છે.
03:07 નોંધ લો, કે “Input line” માં સ્ટેટમેંટ “Sheet 1 dot C9”, પ્રદર્શિત થાય છે.
03:15 હવે “Input line” પછીના ચેક માર્ક પર ક્લિક કરો.
03:20 નોંધ લો, કે “Sheet 1” ટેબમાં “Costs” અંદર ડેટાનો કુલ સરવાળો આપ મેળે “Sheet 2 “ ટેબમાં B3 તરીકે સંદર્ભિત સેલમાં દાખલ થાય છે.
03:34 એજ રીતે, આપણે બીજાં અન્ય ઘટકોનાં કુલ સરવાળાને રેફરેન્સિંગ દ્વારા દાખલ કરી શકીએ છીએ.
03:41 રેફરેન્સિંગ, ડેટાનાં સારાંશ માટે અત્યંત ઉપયોગી હોઈ શકે છે જો અહીં ઘણી ડેટા સાથે ઘણી શીટો હોય.
03:49 હવે, ચાલો શીખીએ કે કેલ્ક શીટોમાં હાયપરલીંક કેવી રીતે બનાવવી.
03:55 તમે હાયપરલીંકોનો ઉપયોગ

સ્પ્રેડશીટ દરમ્યાન જુદા જુદા સ્થાને

જુદી જુદી ફાઈલો પર

એ ઉપરાંત વેબ સાઈટો પર પણ જવા માટે કરી શકો છો.

04:06 “Personal-Finance-Tracker.ods” માં personal finance tracker “Sheet 1” માં છે અને બાકીના ઘટકો “Sheet 2” માં છે.
04:17 ચાલો માનીએ કે આપણે Sheet 1 થી Sheet 2 માં જવા ઈચ્છીએ છીએ.
04:22 પહેલા, “Sheet 1” ટેબ પર ક્લિક કરો.
04:25 અહીં B14 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ”Sheet 2” ને દાખલ કરો.
04:33 તમે જુઓ છો કે “Sheet 2” નામ “Input line” પર દ્રશ્યમાન થાય છે.
04:38 હવે ઈનપુટ લાઈનમાં “Sheet 2” ટેક્સ્ટ પસંદ કરો.
04:44 ટેક્સ્ટ પસંદ કર્યા પછી, ટૂલબારમાં “Hyperlink” આઈકોન પર ક્લિક કરો.
04:51 હાયપરલીંક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
04:55 ડાબી બાજુએ, “Document” વિકલ્પ પસંદ કરીએ.
04:59 ડાયલોગ બોક્સમાં “Target in document” આઈકોન પર ક્લિક કરો.
05:04 એક નવું “Target in document” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05:08 હવે, “Sheet” વિકલ્પની આગળ આવેલ “plus sign” પર ક્લિક કરો.
05:13 દ્રશ્યમાન થયેલ ડાયલોગ બોક્સમાં, “Sheet 2” વિકલ્પ પર ક્લિક કરો.
05:18 હવે “Apply” બટન પર ક્લિક કરો અને ત્યારબાદ “Close” બટન પર ક્લિક કરો.
05:24 હવે, હાયપરલીંક ડાયલોગ બોક્સમાંથી, “Apply” પર ક્લિક કરો અને ત્યારબાદ “Close” પર ક્લિક કરો.
05:32 “Sheet 1” ટેબ સેલમાં “Sheet 2” ટેક્સ્ટ હાઈલાઈટ થયેલા સાથે સામે દ્રશ્યમાન થાય છે.
05:40 હવે, જયારે આપણે “Sheet 2” ટેક્સ્ટ પર ક્લિક કરીએ છીએ, તે આપણને સીધેસીધું એ શીટ પર લઇ જાય છે જ્યાં આપણે Costs માટે બેલેન્સ દાખલ કર્યું હતું.
05:51 એક હાયપરલીંક બનાવી છે!
05:55 હાયપરલીંક રદ્દ કરવાં માટે, પહેલા હાયપરલીંક થયેલ “Sheet 2” ટેક્સ્ટ પસંદ કરો.
06:01 હવે જમણું ક્લિક કરો અને કોંટેક્સ્ટ મેનૂમાંથી, “Default Formatting” વિકલ્પ પર ક્લિક કરો.
06:09 ટેક્સ્ટ હવે હાયપરલીંક થયેલી રહ્યી નથી.
06:12 આ ફક્ત ડોક્યુંમેંટમાનાં કોઈપણ સાદા ટેક્સ્ટ જેવી છે.
06:16 ફેરફારોને અન ડૂ કરીએ.
06:20 લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
06:25 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: કેલ્કમાં અન્ય શીટોને સંદર્ભિત કરવી.
06:31 કેવી રીતે કેલ્કમાં હાયપરલીંકોને ઉપયોગમાં લેવું.
06:36 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ
06:40 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
06:43 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
06:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
06:52 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
06:56 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
07:03 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
07:07 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:15 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો"
07:25 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya