Difference between revisions of "JChemPaint/C3/Properties-of-JChemPaint/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | '''Periodic table trends''' |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | | + | | રીએક્શનો બનાવવા. અને '''R-Group query''' ને સેટ અપ કરતા. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 29: | Line 25: | ||
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | | | + | | '''Ubuntu Linux''' OS આવૃત્તિ 12.04 |
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
− | | | + | | '''JChemPaint''' આવૃત્તિ 3.3-1210 |
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
− | | | + | | '''Java''' આવૃત્તિ '''7''' |
|- | |- | ||
Line 45: | Line 41: | ||
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | | + | | જો નથી તો,તો અમારી વેબ સાઈટનો સંદર્ભલો |
|- | |- | ||
Line 57: | Line 53: | ||
|- | |- | ||
| 00:54 | | 00:54 | ||
− | | ટર્મિનલ ખોલવા માટે એક સાથે '''CTRl+ALt''' અને '''T''' | + | | ટર્મિનલ ખોલવા માટે એક સાથે '''CTRl+ALt''' અને '''T''' દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
Line 77: | Line 73: | ||
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | નીચેના '''tool bar''' મ્હ્ત્વના | + | | નીચેના '''tool bar''' મ્હ્ત્વના એલિમેન્ટ બટન બતાડે છે. |
|- | |- | ||
Line 85: | Line 81: | ||
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | | + | | '''Enter an element symbol via keyboard''' અને |
|- | |- | ||
| 01:44 | | 01:44 | ||
− | | | + | | '''Select new drawing symbol from periodic table'''. |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | | | + | | '''Select new drawing symbol from periodic table''' બટન પસંદ કરો. |
|- | |- | ||
Line 101: | Line 97: | ||
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | | + | | અહી '''Periodic Table of elements''' આવું ટેક્સ્ટ લખેલ બોક્સ જોઈ શકો છો. |
|- | |- | ||
Line 109: | Line 105: | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | | આ માહિતી બોક્સ પસંદિત એલિમેન્ટની વિગતો દેખાડે છે. |
|- | |- | ||
Line 117: | Line 113: | ||
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | '''Oxygen''' વિષે ની વિગતો માહિતી બોક્સમાં દેખાય છે. |
|- | |- | ||
Line 129: | Line 125: | ||
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | | '''Enter an element symbol via keyboard''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | | + | | '''Panel''' પર ક્લીક કરો . |
|- | |- | ||
| 02:45 | | 02:45 | ||
− | | | + | | '''Enter element''' ટેક્સ્ટ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
Line 153: | Line 149: | ||
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | | '''Panel'''. પેનલ પર '''Xenon''' નું સિમ્બોલ '''Xe''' દેખાય છે. |
|- | |- | ||
Line 161: | Line 157: | ||
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | | + | | '''Edit''' મેનુ પર જાવ, '''Preferences''' શોધો અને તે પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | | + | | '''Preferences''' વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | '''Show Implicit hydrogens''' જો ચેક હોય તો તેને અનચેક કરો. | + | | '''Show Implicit hydrogens''' જો ચેક હોય તો તેને અનચેક કરો. |
|- | |- | ||
Line 181: | Line 177: | ||
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | '''Xenon''' પરમાણું પર કર્સર ને મુવ કરો. |
|- | |- | ||
Line 321: | Line 317: | ||
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | | + | |રીએક્શન બનેલ છે. |
|- | |- | ||
Line 341: | Line 337: | ||
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | | + | | '''R-group query''' માં '''Root structure''' અને '''substituents''' નો સમાવેશ હોય છે. |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | | | + | | તે તેજ '''root structure''' ના અવેજીમાં છે. |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | | આમાં એક કરતા વધારે પ્રકારના વિવિધ અવેજી ડેરિવેટિવ્ઝ હોઈ શકે છે. |
|- | |- | ||
Line 361: | Line 357: | ||
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | | + | | કાર્બનના ત્રણ પરમાણુંસાથે ની કાર્બન ચેન કાઢવા માટે '''Panel''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:09 | | 07:09 | ||
− | | | + | | હવે કાર્બન ચેનને જોડાય એવા તેવા અવેજી બનાવીએ. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે, '''Benzene'''. |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | | + | | ટૂલબારની જમણી બાજુએ '''Benzene''' રીંગ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | '''Panel''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | | + | | ચાલો કાર્બન ચેનમાં ટર્મિનલ કાર્બન પરમાણું ને '''R1''' તરીકે લેબલ કરો. |
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | | + | | ટર્મિનલ કાર્બન પરમાણું પર જમણું ક્લિક કરો. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | | '''Atom Pop menu''' | + | | '''Atom Pop menu'''ખુલે છે. |
|- | |- | ||
| 07:38 | | 07:38 | ||
− | | | + | | '''Pseudo Atoms''' માટે સ્કોલ કરો. |
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | | | + | | સબમેનુ ખુલે છે; '''R1''' પસંદ કરો. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | | | + | | હવે કાર્બન ચેનને '''root structure''' તરીકે સેવ કરો. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | '''Selection''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | | + | | '''Root structure''' પર ડ્રેગ કરીને તેને પસંદ કરો. |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
− | | | + | | '''R-groups''' મેનુ પર જાવ અને '''Define as Root Structure''' પસંદ કરો. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | | + | | સબ્સટીટ્યુઅનટ સ્ટ્રક્ચરએ '''Not in R-Group''' તરીકે ઉમેરવા માં આવશે. |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | | + | | '''Selection''' બટન પર ક્લિક કરો; |
|- | |- | ||
| 08:13 | | 08:13 | ||
− | | | + | | '''Substituent''' ને પસંદ કરો. |
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
− | | | + | |'''R-groups''' મેનુ પર જાવ અને '''Define as Substituent''' પસંદ કરો. |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | | | + | | ઈનપુટ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | | + | | અહી '''R-group''' નંબર તરીકે “1” ટાઈપ કરો અને '''OK''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
− | | | + | | સબ્સટીટ્યુઅનટને '''R1''' આ નંબર આપવામાં આવશે. |
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
− | | | + | | '''Root structure,''' પર સબ્સટીટ્યુઅનટ '''R1''' તે એસ્ટ્રીક (*) થી ચીન્હાકિત કરવામાં આવશે. |
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | | | + | | સબ્સટીટ્યુઅનટ '''R1'''ના સંલગ્ન કાર્બનના પરમાણું (*) એસ્ટ્રીકથી કરવા માં આવશે. |
− | + | ||
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | | + | | '''Selection''' બટન પર ક્લિક કરો, '''Root Structure''' અને '''substituent(R1)''' પસંદ કરો. |
|- | |- | ||
| 08:56 | | 08:56 | ||
− | | | + | | '''R-groups''' મેનુ પર જાવ, '''General Possible configurations(sdf)''' પસંદ કરો. |
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | '''Save''' | + | | '''Save''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
| 09:06 | | 09:06 | ||
− | | | + | | '''r-group''' તરીકે ફાઈલ ટાઈપ કરો, લોકેશન '''Desktop''' તરીકે પસંદ કરો. |
|- | |- | ||
| 09:12 | | 09:12 | ||
− | | | + | | '''Save''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:15 | | 09:15 | ||
− | | | + | | ટૂલબાર પર '''Open''' આઇકન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:19 | | 09:19 | ||
− | | '''Open''' | + | | '''Open''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
| 09:22 | | 09:22 | ||
− | | | + | | “Files of Type” માં, “All Files” પસંદ કરો. |
|- | |- | ||
| 09:27 | | 09:27 | ||
− | | | + | | '''Desktop''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:29 | | 09:29 | ||
− | | | + | | '''Open''' પર ક્લિક કરો; પછી સેવ '''r-group''' ફાઈલ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:34 | | 09:34 | ||
− | | | + | | “Open” બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:37 | | 09:37 | ||
− | | | + | | મેસેજ પોપ અપ થાય છે '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | | | + | | ' સ્ટ્રક્ચર સાથે ''r-group query''' નવી ફાઈલ ખુલે છે . |
|- | |- | ||
| 09:46 | | 09:46 | ||
− | | | + | | સ્ટ્રક્ચર વ્યવસ્થિત દેખાવવા માટે ટૂલબાર પર '''Relayout the structure''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:54 | | 09:54 | ||
− | | | + | | બતાવેલ સ્ટ્રક્ચર '''R-group substituent Benzene''' જોડાયેલા '''root structure''' છે. |
|- | |- | ||
| 10:02 | | 10:02 | ||
− | | | + | | ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
| 10:04 | | 10:04 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા |
|- | |- | ||
| 10:06 | | 10:06 | ||
− | | | + | | પીરીઓડીક ટેબલ ટ્રેન્ડસ |
− | + | ||
|- | |- | ||
| 10:09 | | 10:09 | ||
− | | | + | | રીએક્શન દોરવા. |
|- | |- | ||
| 10:11 | | 10:11 | ||
− | | | + | | '''R-Group query''' સેટ અપ કરતા. |
|- | |- | ||
| 10:14 | | 10:14 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે, |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | | | + | | વિવિધ પીરીઓડીક ટેબલ ટ્રેન્ડસનું અન્વેષણ કરો અને |
+ | |- | ||
|- | |- | ||
| 10:19 | | 10:19 | ||
− | | | + | | તમારા પસંદનું રીએક્શન બનાવો. |
|- | |- | ||
| 10:24 | | 10:24 | ||
− | | | + | |આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 10:28 | | 10:28 | ||
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 10:39 | | 10:39 | ||
− | | | + | | વધુ વિગતો માટે અમને લખો. |
|- | |- | ||
| 10:42 | | 10:42 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
|- | |- | ||
| 10:49 | | 10:49 | ||
− | | | + | | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
|- | |- | ||
| 10:55 | | 10:55 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |
− | + | ||
|} | |} |
Latest revision as of 12:59, 28 February 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. Properties of JChemPaint. ના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું . |
00:09 | Periodic table trends |
00:11 | રીએક્શનો બનાવવા. અને R-Group query ને સેટ અપ કરતા. |
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું. |
00:19 | Ubuntu Linux OS આવૃત્તિ 12.04 |
00:23 | JChemPaint આવૃત્તિ 3.3-1210 |
00:29 | Java આવૃત્તિ 7 |
00:31 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે JChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ. |
00:39 | જો નથી તો,તો અમારી વેબ સાઈટનો સંદર્ભલો |
00:44 | ચાલો JChemPaint વિન્ડો પર જઈએ. |
00:48 | યાદ કરોકે આપણે આપણી .jar ફાઈલ ડેસ્કટોપ પર સેવ કરી હતી. |
00:54 | ટર્મિનલ ખોલવા માટે એક સાથે CTRl+ALt અને T દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
01:00 | ટાઈપ કરો '“cd space Desktop” અને Enter દબાઓ. |
01:06 | ટાઈપ કરો “java space -jar space ./jchempaint-3.3-1210.jar” અને Enter દબાઓ. |
01:21 | JChemPaint વિન્ડો ખુલે છે. |
01:24 | ચાલો Periodic Table trends ટેબલ સાથે શરૂઆત કરીએ. |
01:28 | નીચેના tool bar મ્હ્ત્વના એલિમેન્ટ બટન બતાડે છે. |
01:35 | ટૂલબારની જમણી તરફ બે અધિક બટનો છે. |
01:40 | Enter an element symbol via keyboard અને |
01:44 | Select new drawing symbol from periodic table. |
01:48 | Select new drawing symbol from periodic table બટન પસંદ કરો. |
01:55 | inbuilt Periodic Table સાથે Choose an element ખુલે છે. |
02:01 | અહી Periodic Table of elements આવું ટેક્સ્ટ લખેલ બોક્સ જોઈ શકો છો. |
02:06 | આ એક માહિતી આપનાર બોક્સ છે. |
02:11 | આ માહિતી બોક્સ પસંદિત એલિમેન્ટની વિગતો દેખાડે છે. |
02:16 | ઉદાહરણ તરીકે : હું Oxygen પર કર્સર મુકીશ. |
02:21 | Oxygen વિષે ની વિગતો માહિતી બોક્સમાં દેખાય છે. |
02:26 | તેજ રીતે, આપણે વિવિધ એલિમેન્ટસની વિગતો આ માહિતી બોક્સમાં જોઈ શકીએ છીએ. |
02:34 | વિન્ડો બંદ કરવા માટે Close પર ક્લિક કરો. |
02:38 | Enter an element symbol via keyboard બટન પર ક્લિક કરો. |
02:42 | Panel પર ક્લીક કરો . |
02:45 | Enter element ટેક્સ્ટ બોક્સ ખુલે છે. |
02:48 | આપણે એલિમેન્ટના સીમ્બોલને ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરી શકીએ છીએ. |
02:53 | ઉદાહરણ તરીકે : હું Xenon માટે Xe ટાઈપ કરીશ. |
02:58 | OK બટન પર ક્લિક કરો. |
03:02 | Panel. પેનલ પર Xenon નું સિમ્બોલ Xe દેખાય છે. |
03:08 | ચાલો હવે Xenondifluoride (XeF2) નું સ્ટ્રક્ચર બનાવીએ. |
03:14 | Edit મેનુ પર જાવ, Preferences શોધો અને તે પર ક્લિક કરો. |
03:20 | Preferences વિન્ડો ખુલે છે. |
03:23 | Show Implicit hydrogens જો ચેક હોય તો તેને અનચેક કરો. |
03:29 | Preferences વિન્ડોને બંદ કરવા માટે OK પર ક્લિક કરો. |
03:33 | Fluorine(F) બટન પર ક્લિક કરો અને પછી Single bond બટન પર ક્લિક કરો. |
03:39 | Xenon પરમાણું પર કર્સર ને મુવ કરો. |
03:42 | નોંધ લો કે એક નાનું વર્તુળ તેના પર દેખાય છે. |
03:46 | ડાબું માઉસ બટનને ક્લિક કરીને તેને પકડી રાખો. |
03:50 | અને પછી બે Xenon-Fluoride બોન્ડસ દોરવા માટે તેને ડ્રેગ કરો. |
03:56 | હવે હું 'Xenon's પરમાણું ના Popup Menu' વિષે સમજાવીશ. |
04:02 | Xenon પરમાણું પાસે કર્સર ને મુવ કરો, તે પર જમણું ક્લિક કરો. |
04:07 | 'Xenon's પરમાણુંનું Popup Menu' ખુલે છે. |
04:11 | અહી હું Isotopes, Change Element અને Properties વિકલ્પ વિષે સમજાવીશ. |
04:18 | ચાલો પ્રથમ Isotopes તરફે જઈએ. |
04:21 | Isotopes of Xenon યાદી સાથે સબમેનુ ખુલે છે. |
04:26 | આગળ, હું Change Element પાસે કર્સર મુવ કરીશ. |
04:30 | સબમેનુ વિવિધ એલીમેન્ટ્સના વર્ગો સાથે ખુલે છે. |
04:36 | હું વિવિધ વર્ગો માટે સ્ક્રોલ કરું છું. |
04:40 | હું Alkali Earth Metals પસંદ કરીશ. |
04:44 | Alkali Earth Metals યાદીઓ ખુલે છે. |
04:48 | યાદી માંથી Calcium(Ca) પસંદ કરો. |
04:52 | આપણે જોઈ શકીએ છીએ element Xenon એ Calcium થી બદલાયું છે. |
04:57 | હવે આપણે Molecular Properties વિકલ્પ તરફે ફરીએ. |
05:01 | Calcium પર જમણું ક્લિક કરો. |
05:04 | Calcium's Atom Popup Menu ખુલે છે. |
05:08 | Molecular Properties વિકલ્પ પર ક્લિક કરો. |
05:11 | Properties ટેક્સ્ટ બોક્સ ખુલે છે. |
05:14 | સંયોજન નું નામ Calcium Fluoride તરીકે ટાઈપ કરો અને OK બટન પર ક્લિક કરો. |
05:20 | સંયોજન નું નામ સ્ટ્રક્ચર નીચે દેખાય છે. |
05:24 | ચાલો હવે ફાઈલ સેવ કરું. |
05:26 | ટૂલબાર પર Save પર ક્લિક કરો. |
05:30 | Save ડાઈલોગ બોક્સ ખુલે છે. |
05:32 | Calcium-fluoride તરીકે ફાઈલ નામ ટાઈપ કરો. |
05:36 | Save બટન પર ક્લિક કરો. |
05:39 | હવે રીએક્શન કેવી રીતે બનાવવું તે શીખીશું. |
05:42 | રીએક્શન બનાવવા માટે આપણને જોઈતા સ્ટ્રક્ચર બનાવું જરૂરી છે. |
05:48 | મેં જોઈતા સ્ટ્રક્ચર સાથે નવી વિન્ડો ખોલી છે. |
05:52 | અહી Propene અને Chlorine આ રિએક્ટન્ટ્સને 1,2-dicholoropropane આ પ્રોડક્ટ છે. |
06:01 | ડાબીબાજુએ ટૂલબાર પર Reaction arrow બટન પર ક્લિક કરો. |
06:06 | reactants અને products. ના વચ્ચે ક્લિક કરો. |
06:10 | રીએક્શન બનેલ છે. |
06:13 | હવે સ્ટ્રક્ચરને એક લાઈનમાં વ્યવસ્થિત મુકીએ. |
06:18 | સ્ટ્રક્ચરને વ્યવસ્થિત અલાઈન કરવા માટે ટૂલબારના ટોચે Relayout the structures બટન પર ક્લિક કરો. |
06:27 | હવે R group query કેવી રીતે સેટ અપ કરવી તે જોઈએ. |
06:31 | R-group query શું છે ? |
06:35 | R-group query માં Root structure અને substituents નો સમાવેશ હોય છે. |
06:41 | તે તેજ root structure ના અવેજીમાં છે. |
06:45 | આમાં એક કરતા વધારે પ્રકારના વિવિધ અવેજી ડેરિવેટિવ્ઝ હોઈ શકે છે. |
06:53 | નવું વિન્ડો ખોલવા માટે Create a new file આઇકન પર ક્લિક કરો. |
07:01 | Draw a chain બટન પર ક્લિક કરો. |
07:03 | કાર્બનના ત્રણ પરમાણુંસાથે ની કાર્બન ચેન કાઢવા માટે Panel પર ક્લિક કરો. |
07:09 | હવે કાર્બન ચેનને જોડાય એવા તેવા અવેજી બનાવીએ. |
07:14 | ઉદાહરણ તરીકે, Benzene. |
07:17 | ટૂલબારની જમણી બાજુએ Benzene રીંગ પર ક્લિક કરો. |
07:22 | Panel પર ક્લિક કરો. |
07:24 | ચાલો કાર્બન ચેનમાં ટર્મિનલ કાર્બન પરમાણું ને R1 તરીકે લેબલ કરો. |
07:31 | ટર્મિનલ કાર્બન પરમાણું પર જમણું ક્લિક કરો. |
07:35 | Atom Pop menuખુલે છે. |
07:38 | Pseudo Atoms માટે સ્કોલ કરો. |
07:42 | સબમેનુ ખુલે છે; R1 પસંદ કરો. |
07:45 | હવે કાર્બન ચેનને root structure તરીકે સેવ કરો. |
07:50 | Selection બટન પર ક્લિક કરો. |
07:53 | Root structure પર ડ્રેગ કરીને તેને પસંદ કરો. |
07:57 | R-groups મેનુ પર જાવ અને Define as Root Structure પસંદ કરો. |
08:04 | સબ્સટીટ્યુઅનટ સ્ટ્રક્ચરએ Not in R-Group તરીકે ઉમેરવા માં આવશે. |
08:10 | Selection બટન પર ક્લિક કરો; |
08:13 | Substituent ને પસંદ કરો. |
08:16 | R-groups મેનુ પર જાવ અને Define as Substituent પસંદ કરો. |
08:22 | ઈનપુટ બોક્સ ખુલે છે. |
08:24 | અહી R-group નંબર તરીકે “1” ટાઈપ કરો અને OK બટન પર ક્લિક કરો. |
08:30 | સબ્સટીટ્યુઅનટને R1 આ નંબર આપવામાં આવશે. |
08:34 | Root structure, પર સબ્સટીટ્યુઅનટ R1 તે એસ્ટ્રીક (*) થી ચીન્હાકિત કરવામાં આવશે. |
08:41 | સબ્સટીટ્યુઅનટ R1ના સંલગ્ન કાર્બનના પરમાણું (*) એસ્ટ્રીકથી કરવા માં આવશે. |
08:49 | Selection બટન પર ક્લિક કરો, Root Structure અને substituent(R1) પસંદ કરો. |
08:56 | R-groups મેનુ પર જાવ, General Possible configurations(sdf) પસંદ કરો. |
09:03 | Save ડાઈલોગ બોક્સ ખુલે છે. |
09:06 | r-group તરીકે ફાઈલ ટાઈપ કરો, લોકેશન Desktop તરીકે પસંદ કરો. |
09:12 | Save બટન પર ક્લિક કરો. |
09:15 | ટૂલબાર પર Open આઇકન પર ક્લિક કરો. |
09:19 | Open ડાઈલોગ બોક્સ ખુલે છે. |
09:22 | “Files of Type” માં, “All Files” પસંદ કરો. |
09:27 | Desktop પર ક્લિક કરો. |
09:29 | Open પર ક્લિક કરો; પછી સેવ r-group ફાઈલ પર ક્લિક કરો. |
09:34 | “Open” બટન પર ક્લિક કરો. |
09:37 | મેસેજ પોપ અપ થાય છે OK પર ક્લિક કરો. |
09:41 | ' સ્ટ્રક્ચર સાથે r-group query' નવી ફાઈલ ખુલે છે . |
09:46 | સ્ટ્રક્ચર વ્યવસ્થિત દેખાવવા માટે ટૂલબાર પર Relayout the structure બટન પર ક્લિક કરો. |
09:54 | બતાવેલ સ્ટ્રક્ચર R-group substituent Benzene જોડાયેલા root structure છે. |
10:02 | ચાલો સારાંશ લઈએ. |
10:04 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા |
10:06 | પીરીઓડીક ટેબલ ટ્રેન્ડસ |
10:09 | રીએક્શન દોરવા. |
10:11 | R-Group query સેટ અપ કરતા. |
10:14 | અસાઇનમેન્ટ તરીકે, |
10:16 | વિવિધ પીરીઓડીક ટેબલ ટ્રેન્ડસનું અન્વેષણ કરો અને |
10:19 | તમારા પસંદનું રીએક્શન બનાવો. |
10:24 | આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:28 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:33 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:39 | વધુ વિગતો માટે અમને લખો. |
10:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
10:49 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
10:55 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |