Difference between revisions of "JChemPaint/C3/Properties-of-JChemPaint/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(8 intermediate revisions by one other user not shown)
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
| * '''Periodic table trends'''
+
| '''Periodic table trends'''
  
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
| * રીએક્શનો બનાવવા.
+
| રીએક્શનો બનાવવા. અને   '''R-Group query''' ને સેટ અપ કરતા.
 
+
|-
+
| 00:12
+
| અને '''R-Group query''' ને સેટ અપ કરતા.
+
  
 
|-
 
|-
Line 29: Line 25:
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
| * '''Ubuntu Linux''' OS  આવૃત્તિ 12.04
+
| '''Ubuntu Linux''' OS  આવૃત્તિ 12.04
  
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
| * '''JChemPaint''' આવૃત્તિ 3.3-1210  
+
| '''JChemPaint''' આવૃત્તિ 3.3-1210  
  
 
|-
 
|-
 
| 00:29
 
| 00:29
| * '''Java''' આવૃત્તિ 7
+
| '''Java''' આવૃત્તિ '''7'''
  
 
|-
 
|-
Line 45: Line 41:
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
| * જો નથી તો,તો અમારી વેબ સાઈટનો સંદર્ભલો  
+
| જો નથી તો,તો અમારી વેબ સાઈટનો સંદર્ભલો  
  
 
|-
 
|-
Line 57: Line 53:
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
|  ટર્મિનલ ખોલવા માટે એક સાથે '''CTRl+ALt''' અને  '''T'''  
+
|  ટર્મિનલ ખોલવા માટે એક સાથે '''CTRl+ALt''' અને  '''T'''   દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
Line 77: Line 73:
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
| નીચેના '''tool bar''' mhtw  na  at the bottom shows buttons of some important '''elements'''.
+
| નીચેના '''tool bar''' મ્હ્ત્વના એલિમેન્ટ બટન બતાડે છે.  
  
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
The tool bar has two extra buttons towards the right.
+
ટૂલબારની જમણી તરફ  બે અધિક બટનો છે.
  
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
| * '''Enter an element symbol via keyboard''' and
+
| '''Enter an element symbol via keyboard''' અને
  
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
| * '''Select  new drawing symbol from periodic table'''.
+
| '''Select  new drawing symbol from periodic table'''.
  
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
| Click on '''Select new drawing symbol from periodic table''' button.
+
| '''Select new drawing symbol from periodic table''' બટન પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 01:55
 
| 01:55
| '''Choose an element''' window opens with an inbuilt '''Periodic Table'''.
+
| '''inbuilt Periodic Table''' સાથે  '''Choose an element''' ખુલે છે.
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| Here we can see a box with the text '''Periodic Table of elements'''.  
+
| અહી '''Periodic Table of elements''' આવું ટેક્સ્ટ લખેલ બોક્સ જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
| This is an information box.
+
| આ એક માહિતી આપનાર બોક્સ છે.
  
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
The information box displays the details of chosen '''Element'''.
+
|   આ માહિતી બોક્સ પસંદિત એલિમેન્ટની વિગતો દેખાડે છે.
  
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
| For eg: I will place the cursor on '''Oxygen'''.
+
| ઉદાહરણ તરીકે : હું '''Oxygen''' પર કર્સર મુકીશ.
  
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
Details about '''Oxygen''' are displayed in the information box.
+
|  '''Oxygen''' વિષે ની વિગતો માહિતી બોક્સમાં દેખાય છે.
 
   
 
   
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
| Likewise, we can see the details of  various  '''Elements''' in the information box.
+
| તેજ રીતે, આપણે વિવિધ એલિમેન્ટસની વિગતો આ માહિતી બોક્સમાં જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
| Click on '''Close''' to close the window.
+
| વિન્ડો બંદ કરવા માટે '''Close''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
| Click on '''Enter an element symbol via keyboard''' button.
+
| '''Enter an element symbol via keyboard''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
| Click on the '''Panel'''.
+
| '''Panel''' પર ક્લીક કરો .
  
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
| '''Enter element''' text box opens.
+
| '''Enter element''' ટેક્સ્ટ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| We can type the symbol of the '''Element''' in the text box.
+
| આપણે એલિમેન્ટના સીમ્બોલને ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 02:53
 
| 02:53
| For example: I will type '''Xe''' for '''Xenon'''.
+
| ઉદાહરણ તરીકે : હું  '''Xenon''' માટે '''Xe''' ટાઈપ કરીશ.
  
 
|-
 
|-
 
| 02:58
 
| 02:58
| Click on '''OK''' button.
+
| '''OK''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| The symbol of '''Xenon(Xe)''' is displayed on the '''Panel'''.
+
| '''Panel'''. પેનલ પર '''Xenon''' નું સિમ્બોલ '''Xe''' દેખાય છે.
  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
Now, let's draw the structure of  '''Xenondifluoride (XeF2)'''.
+
ચાલો હવે  '''Xenondifluoride (XeF2)''' નું સ્ટ્રક્ચર બનાવીએ.
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
| Go to '''Edit''' menu, navigate to '''Preferences''' and click on it.
+
| '''Edit''' મેનુ પર જાવ, '''Preferences''' શોધો અને તે પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| '''Preferences''' window opens.
+
| '''Preferences''' વિન્ડો ખુલે છે.
  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
| Uncheck '''Show Implicit hydrogens''' check box if it is checked.
+
| '''Show Implicit hydrogens''' જો ચેક હોય તો તેને અનચેક કરો.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| Click '''OK''' to close the '''Preferences''' window.
+
| '''Preferences''' વિન્ડોને બંદ કરવા માટે '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
| Click on '''Fluorine(F)''' button and then click on '''Single bond''' button.
+
|   '''Fluorine(F)''' બટન પર ક્લિક કરો અને પછી '''Single bond''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
| Move the cursor on  '''Xenon''' atom.
+
| '''Xenon''' પરમાણું પર કર્સર ને મુવ કરો.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| Notice, a small blue circle appears on it.
+
| નોંધ લો કે એક નાનું વર્તુળ તેના પર દેખાય છે.
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
| Click and hold the left mouse button.
+
| ડાબું માઉસ બટનને ક્લિક કરીને તેને પકડી રાખો.
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
| And then drag to draw two '''Xenon-Fluoride''' bonds.
+
| અને પછી બે  '''Xenon-Fluoride''' બોન્ડસ દોરવા માટે તેને ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
| 03:56
 
| 03:56
| Now I will explain about '''Xenon's Atom Popup Menu'''.
+
| હવે હું  ''''''Xenon's'''  પરમાણું ના  '''Popup Menu'''''' વિષે સમજાવીશ.
  
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
| Move the cursor over to '''Xenon''' atomright-click on it.
+
| '''Xenon''' પરમાણું પાસે કર્સર ને મુવ કરોતે પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
| '''Xenon's  Atom Popup Menu''' opens.
+
| '''Xenon's  પરમાણુંનું  '''Popup Menu''''''  ખુલે છે.
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| Here, I will explain about  '''Isotopes, Change Element''' and '''Properties''' options.  
+
| અહી હું '''Isotopes, Change Element''' અને  '''Properties''' વિકલ્પ વિષે સમજાવીશ.
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
Let's first move to '''Isotopes'''.
+
ચાલો પ્રથમ  '''Isotopes''' તરફે જઈએ.
  
 
|-
 
|-
 
| 04:21
 
| 04:21
| A submenu opens with a list of '''Isotopes of Xenon'''.
+
| '''Isotopes of Xenon''' યાદી સાથે સબમેનુ ખુલે છે.
  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
| Next, I will move the cursor to '''Change Element'''.
+
| આગળ, હું  '''Change Element''' પાસે કર્સર મુવ કરીશ.
  
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
| A submenu opens with various categories of  '''elements'''.  
+
| સબમેનુ વિવિધ એલીમેન્ટ્સના વર્ગો સાથે ખુલે છે.
  
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
| I will scroll down to various categories.  
+
| હું વિવિધ વર્ગો માટે સ્ક્રોલ કરું છું.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| I will choose '''Alkali Earth Metals'''.  
+
| હું  '''Alkali Earth Metals''' પસંદ કરીશ.  
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| '''Alkali Earth Metals''' list opens.
+
| '''Alkali Earth Metals''' યાદીઓ ખુલે છે.
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
| Select '''Calcium(Ca)''' from the list.
+
| યાદી માંથી  '''Calcium(Ca)''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 04:52
 
| 04:52
| We see that '''element Xenon''' is replaced by '''Calcium'''.
+
| આપણે જોઈ શકીએ છીએ '''element Xenon''' '''Calcium''' થી બદલાયું છે.
  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
| Now, we move on to '''Molecular Properties''' option.
+
| હવે આપણે '''Molecular Properties''' વિકલ્પ તરફે ફરીએ.
  
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
| Right click on '''Calcium'''.
+
| '''Calcium''' પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
| '''Calcium's Atom Popup Menu''' opens.
+
| '''Calcium's Atom Popup Menu''' ખુલે છે.
  
 
|-
 
|-
 
| 05:08
 
| 05:08
| Click on '''Molecular Properties''' option.
+
| '''Molecular Properties''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| '''Properties''' text box opens.
+
| '''Properties''' ટેક્સ્ટ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
 
| 05:14
 
| 05:14
| Type the name of the compound as '''Calcium Fluoride''' and click on '''OK''' button.
+
| સંયોજન નું નામ '''Calcium Fluoride''' તરીકે ટાઈપ કરો અને  '''OK''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
| Name of the compound is displayed below the structure.
+
| સંયોજન નું નામ સ્ટ્રક્ચર નીચે દેખાય છે.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
Let us save the file now.
+
ચાલો હવે ફાઈલ સેવ કરું.
  
 
|-
 
|-
 
| 05:26
 
| 05:26
| Click on '''Save''' button on the tool bar.
+
| ટૂલબાર પર '''Save''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
| '''Save''' dialog box opens.  
+
| '''Save''' ડાઈલોગ બોક્સ ખુલે છે.  
  
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
| Type the file name as '''Calcium-fluoride'''.
+
| '''Calcium-fluoride''' તરીકે ફાઈલ નામ ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 05:36
 
| 05:36
| Click on '''Save''' button.
+
| '''Save''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| Next, we will learn how to create a reaction.
+
|   હવે રીએક્શન કેવી રીતે બનાવવું તે શીખીશું.
  
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
| To draw a reaction, we need to draw the required structures.
+
| રીએક્શન બનાવવા માટે આપણને જોઈતા સ્ટ્રક્ચર બનાવું જરૂરી છે.  
  
 
|-
 
|-
 
| 05:48
 
| 05:48
| I have opened a new window with required structures.
+
| મેં જોઈતા સ્ટ્રક્ચર સાથે નવી વિન્ડો ખોલી છે.
  
 
|-
 
|-
 
| 05:52
 
| 05:52
| Here the reactants are '''Propene''' and '''Chlorine''' molecules and product is '''1,2-dicholoropropane'''.
+
| અહી  '''Propene''' અને  '''Chlorine''' આ રિએક્ટન્ટ્સને  '''1,2-dicholoropropane''' આ પ્રોડક્ટ છે.  
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
| On the left side tool bar, click on the '''Reaction arrow''' button.
+
| ડાબીબાજુએ ટૂલબાર પર '''Reaction arrow''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
| Click between reactants and products.
+
| '''reactants''' અને  '''products.''' ના વચ્ચે ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| The reaction is created.
+
|રીએક્શન બનેલ છે.
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
| We will now allign the structures properly in the reaction.
+
| હવે સ્ટ્રક્ચરને એક લાઈનમાં વ્યવસ્થિત મુકીએ.
 
   
 
   
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
| Click on '''Relayout the structures''' button on the top tool bar.Structures align properly
+
| સ્ટ્રક્ચરને વ્યવસ્થિત અલાઈન કરવા માટે ટૂલબારના ટોચે  '''Relayout the structures''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
I will now discuss about how to set up an '''R group query'''.
+
હવે '''R group query''' કેવી રીતે સેટ અપ કરવી તે જોઈએ.
  
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
| What is an '''R-group query'''?
+
|   '''R-group query''' શું છે ?  
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
| * An '''R-group query''' involves  '''Root structure''' and '''substituents'''.
+
| '''R-group query''' માં  '''Root structure''' અને  '''substituents''' નો સમાવેશ હોય છે.
  
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
| * It  represents substitution on the same '''root structure'''.
+
| તે તેજ '''root structure''' ના અવેજીમાં છે.
  
 
|-
 
|-
 
| 06:45
 
| 06:45
| * It can involve derivatives which differ in one or more substituents.
+
| આમાં એક કરતા વધારે પ્રકારના વિવિધ  અવેજી ડેરિવેટિવ્ઝ હોઈ શકે છે.
  
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
| Click on '''Create a new file''' icon to open a new window.
+
| નવું વિન્ડો ખોલવા માટે '''Create a new file''' આઇકન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:01
 
| 07:01
| Click on '''Draw a chain''' button.
+
| '''Draw a chain''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:03  
 
| 07:03  
| Click on the '''Panel''' to draw a '''Carbon''' chain with three '''Carbon''' atoms.
+
| કાર્બનના ત્રણ પરમાણુંસાથે ની કાર્બન ચેન કાઢવા માટે  '''Panel'''  પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
| Let's create a substituent that has to be attached to the '''Carbon''' chain.  
+
| હવે કાર્બન ચેનને જોડાય એવા તેવા અવેજી બનાવીએ.
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
| For example, '''Benzene'''.
+
| ઉદાહરણ તરીકે, '''Benzene'''.
  
 
|-
 
|-
 
| 07:17
 
| 07:17
| Click on '''Benzene''' ring on right side tool bar.  
+
| ટૂલબારની જમણી બાજુએ  '''Benzene''' રીંગ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| Click on the '''Panel'''.  
+
| '''Panel''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
Let's label the terminal '''Carbon''' atom as '''R1''' in the '''Carbon''' chain.
+
ચાલો કાર્બન ચેનમાં ટર્મિનલ કાર્બન પરમાણું ને '''R1''' તરીકે લેબલ કરો.
  
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
| Right click on terminal '''Carbon''' atom.
+
| ટર્મિનલ  કાર્બન પરમાણું પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
| '''Atom Pop menu''' opens.
+
| '''Atom Pop menu'''ખુલે છે.
  
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
| Scroll down to '''Pseudo Atoms'''.
+
| '''Pseudo Atoms''' માટે સ્કોલ કરો.
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
| A submenu opens; select '''R1'''.
+
| સબમેનુ ખુલે છે; '''R1''' પસંદ કરો.  
  
 
|-
 
|-
 
| 07:45
 
| 07:45
| Now let's define the '''Carbon''' chain as '''root structure'''.
+
|   હવે કાર્બન ચેનને '''root structure''' તરીકે સેવ કરો.
  
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
| Click on '''Selection''' button.
+
| '''Selection''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
| Select the '''Root structure''' by dragging over it.
+
| '''Root structure''' પર ડ્રેગ કરીને તેને પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 07:57
 
| 07:57
| Go to '''R-groups''' menu and select '''Define as Root Structure'''.  
+
| '''R-groups''' મેનુ પર જાવ અને  '''Define as Root Structure''' પસંદ કરો.  
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
| The substituent structure will be added as '''Not in R-Group'''.
+
| સબ્સટીટ્યુઅનટ  સ્ટ્રક્ચરએ '''Not in R-Group''' તરીકે ઉમેરવા માં આવશે.
  
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
| Click on '''Selection''' button;
+
| '''Selection''' બટન પર ક્લિક કરો;
  
 
|-
 
|-
 
| 08:13
 
| 08:13
| select the '''Substituent'''.
+
| '''Substituent''' ને પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| Go to '''R-groups''' menu and select '''Define as Substituent'''.
+
|'''R-groups''' મેનુ પર જાવ અને  '''Define as Substituent''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
| An input box opens.
+
| ઈનપુટ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
 
| 08:24
 
| 08:24
| Here, enter an '''R-group''' number as “1” and click on '''OK''' button.
+
| અહી '''R-group''' નંબર તરીકે  “1” ટાઈપ કરો અને '''OK''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
| The substituent will be numbered as '''R1'''.
+
| સબ્સટીટ્યુઅનટને '''R1''' આ નંબર આપવામાં આવશે.
  
 
|-
 
|-
 
| 08:34
 
| 08:34
| On the '''Root structure,''' the substituent '''R1''' will be marked with an asterisk(*)
+
| '''Root structure,''' પર  સબ્સટીટ્યુઅનટ '''R1''' તે એસ્ટ્રીક (*) થી ચીન્હાકિત કરવામાં આવશે.
  
 
|-
 
|-
 
| 08:41
 
| 08:41
| The attaching '''Carbon''' atom of the substituent '''R1''' will also be marked with an asterisk(*).
+
| સબ્સટીટ્યુઅનટ '''R1'''ના  સંલગ્ન કાર્બનના પરમાણું (*) એસ્ટ્રીકથી કરવા માં આવશે.
 
+
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
| Click on the '''Selection''' button, select '''Root Structure''' and  '''substituent(R1)'''.
+
| '''Selection''' બટન પર ક્લિક કરો,  '''Root Structure''' અને  '''substituent(R1)''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 08:56
 
| 08:56
Go to '''R-groups''' menu, select '''General Possible configurations(sdf)'''.
+
|  '''R-groups''' મેનુ પર જાવ,   '''General Possible configurations(sdf)''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
| '''Save''' dialog box opens.
+
| '''Save''' ડાઈલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
| Type the file name as '''r-group''',  select the location as '''Desktop'''.
+
| '''r-group''' તરીકે ફાઈલ ટાઈપ કરો, લોકેશન '''Desktop''' તરીકે પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 09:12
 
| 09:12
| Click on '''Save''' button.
+
| '''Save''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09:15
 
| 09:15
| Click on '''Open''' icon on the tool bar.
+
| ટૂલબાર પર '''Open''' આઇકન પર ક્લિક કરો.
 
    
 
    
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
| '''Open''' dialogue box opens.
+
| '''Open''' ડાઈલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
 
| 09:22
 
| 09:22
| In the “Files of Type”,   select “All Files”
+
| “Files of Type” માં, “All Files” પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 09:27
 
| 09:27
| Click on '''Desktop'''.
+
| '''Desktop''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09:29
 
| 09:29
| Click '''Open'''; then select the saved '''r-group''' file.
+
| '''Open''' પર ક્લિક કરો; પછી સેવ '''r-group''' ફાઈલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
| Click on “Open” button.
+
| “Open” બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
| A message pops up; click '''OK'''.
+
| મેસેજ પોપ અપ થાય છે  '''OK''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
| A new file opens with '''r-group query''' structure.
+
| ' સ્ટ્રક્ચર સાથે  ''r-group query''' નવી ફાઈલ ખુલે છે .
  
 
|-
 
|-
 
| 09:46
 
| 09:46
| To allign the structure properly, click on '''Relayout the structure''' button  on the tool bar.
+
| સ્ટ્રક્ચર વ્યવસ્થિત દેખાવવા માટે ટૂલબાર પર '''Relayout the structure''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09:54
 
| 09:54
| The structure shown is '''root structure''' along with attached '''R-group substituent  Benzene'''.  
+
| બતાવેલ સ્ટ્રક્ચર  '''R-group substituent  Benzene''' જોડાયેલા '''root structure''' છે.
  
 
|-
 
|-
 
| 10:02
 
| 10:02
| Let's summarize.
+
| ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
| In this tutorial we have learnt
+
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
  
 
|-
 
|-
 
| 10:06
 
| 10:06
| * Periodic table trends
+
| પીરીઓડીક ટેબલ ટ્રેન્ડસ
 
+
 
|-
 
|-
 
| 10:09
 
| 10:09
| * Draw a reaction
+
| રીએક્શન દોરવા.
  
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
| * Set up '''R-Group query'''.
+
| '''R-Group query''' સેટ અપ કરતા.
  
 
|-
 
|-
 
| 10:14
 
| 10:14
| As an assignment,
+
| અસાઇનમેન્ટ તરીકે,
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
| * Explore various Periodic table trends and
+
| વિવિધ પીરીઓડીક ટેબલ ટ્રેન્ડસનું અન્વેષણ કરો અને
 +
|-
  
 
|-
 
|-
 
| 10:19
 
| 10:19
| * Draw reactions of your choice.
+
| તમારા પસંદનું રીએક્શન બનાવો.
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
| This video summarizes the Spoken Tutorial project
+
|આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 10:28
 
| 10:28
| If you do not have good bandwidth, you can download and watch it.
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
| 10:33
 
| 10:33
Spoken Tutorial team conducts workshops using Spoken Tutorials  and gives certificates.
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
| 10:39
 
| 10:39
| Please contact us.
+
| વધુ વિગતો માટે અમને લખો.
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
| The Spoken Tutorial Project is funded by '''NMEICT, MHRD Government of India'''.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .  
 
    
 
    
 
|-
 
|-
 
| 10:49
 
| 10:49
| More information on this Mission is available at this link.
+
| આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.  
  
 
|-
 
|-
 
| 10:55
 
| 10:55
| This is '''Madhuri Ganapathi''' from '''IIT Bombay''' signing off. Thank you for joining.  
+
| આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.  
 
+
 
|}
 
|}

Latest revision as of 12:59, 28 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો. Properties of JChemPaint. ના ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું .
00:09 Periodic table trends
00:11 રીએક્શનો બનાવવા. અને R-Group query ને સેટ અપ કરતા.
00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું.
00:19 Ubuntu Linux OS આવૃત્તિ 12.04
00:23 JChemPaint આવૃત્તિ 3.3-1210
00:29 Java આવૃત્તિ 7
00:31 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે JChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ.
00:39 જો નથી તો,તો અમારી વેબ સાઈટનો સંદર્ભલો
00:44 ચાલો JChemPaint વિન્ડો પર જઈએ.
00:48 યાદ કરોકે આપણે આપણી .jar ફાઈલ ડેસ્કટોપ પર સેવ કરી હતી.
00:54 ટર્મિનલ ખોલવા માટે એક સાથે CTRl+ALt અને T દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01:00 ટાઈપ કરો '“cd space Desktop” અને Enter દબાઓ.
01:06 ટાઈપ કરો “java space -jar space ./jchempaint-3.3-1210.jar” અને Enter દબાઓ.
01:21 JChemPaint વિન્ડો ખુલે છે.
01:24 ચાલો Periodic Table trends ટેબલ સાથે શરૂઆત કરીએ.
01:28 નીચેના tool bar મ્હ્ત્વના એલિમેન્ટ બટન બતાડે છે.
01:35 ટૂલબારની જમણી તરફ બે અધિક બટનો છે.
01:40 Enter an element symbol via keyboard અને
01:44 Select new drawing symbol from periodic table.
01:48 Select new drawing symbol from periodic table બટન પસંદ કરો.
01:55 inbuilt Periodic Table સાથે Choose an element ખુલે છે.
02:01 અહી Periodic Table of elements આવું ટેક્સ્ટ લખેલ બોક્સ જોઈ શકો છો.
02:06 આ એક માહિતી આપનાર બોક્સ છે.
02:11 આ માહિતી બોક્સ પસંદિત એલિમેન્ટની વિગતો દેખાડે છે.
02:16 ઉદાહરણ તરીકે : હું Oxygen પર કર્સર મુકીશ.
02:21 Oxygen વિષે ની વિગતો માહિતી બોક્સમાં દેખાય છે.
02:26 તેજ રીતે, આપણે વિવિધ એલિમેન્ટસની વિગતો આ માહિતી બોક્સમાં જોઈ શકીએ છીએ.
02:34 વિન્ડો બંદ કરવા માટે Close પર ક્લિક કરો.
02:38 Enter an element symbol via keyboard બટન પર ક્લિક કરો.
02:42 Panel પર ક્લીક કરો .
02:45 Enter element ટેક્સ્ટ બોક્સ ખુલે છે.
02:48 આપણે એલિમેન્ટના સીમ્બોલને ટેક્સ્ટ બોક્સમાં ટાઈપ કરી શકીએ છીએ.
02:53 ઉદાહરણ તરીકે : હું Xenon માટે Xe ટાઈપ કરીશ.
02:58 OK બટન પર ક્લિક કરો.
03:02 Panel. પેનલ પર Xenon નું સિમ્બોલ Xe દેખાય છે.
03:08 ચાલો હવે Xenondifluoride (XeF2) નું સ્ટ્રક્ચર બનાવીએ.
03:14 Edit મેનુ પર જાવ, Preferences શોધો અને તે પર ક્લિક કરો.
03:20 Preferences વિન્ડો ખુલે છે.
03:23 Show Implicit hydrogens જો ચેક હોય તો તેને અનચેક કરો.
03:29 Preferences વિન્ડોને બંદ કરવા માટે OK પર ક્લિક કરો.
03:33 Fluorine(F) બટન પર ક્લિક કરો અને પછી Single bond બટન પર ક્લિક કરો.
03:39 Xenon પરમાણું પર કર્સર ને મુવ કરો.
03:42 નોંધ લો કે એક નાનું વર્તુળ તેના પર દેખાય છે.
03:46 ડાબું માઉસ બટનને ક્લિક કરીને તેને પકડી રાખો.
03:50 અને પછી બે Xenon-Fluoride બોન્ડસ દોરવા માટે તેને ડ્રેગ કરો.
03:56 હવે હું 'Xenon's પરમાણું ના Popup Menu' વિષે સમજાવીશ.
04:02 Xenon પરમાણું પાસે કર્સર ને મુવ કરો, તે પર જમણું ક્લિક કરો.
04:07 'Xenon's પરમાણુંનું Popup Menu' ખુલે છે.
04:11 અહી હું Isotopes, Change Element અને Properties વિકલ્પ વિષે સમજાવીશ.
04:18 ચાલો પ્રથમ Isotopes તરફે જઈએ.
04:21 Isotopes of Xenon યાદી સાથે સબમેનુ ખુલે છે.
04:26 આગળ, હું Change Element પાસે કર્સર મુવ કરીશ.
04:30 સબમેનુ વિવિધ એલીમેન્ટ્સના વર્ગો સાથે ખુલે છે.
04:36 હું વિવિધ વર્ગો માટે સ્ક્રોલ કરું છું.
04:40 હું Alkali Earth Metals પસંદ કરીશ.
04:44 Alkali Earth Metals યાદીઓ ખુલે છે.
04:48 યાદી માંથી Calcium(Ca) પસંદ કરો.
04:52 આપણે જોઈ શકીએ છીએ element XenonCalcium થી બદલાયું છે.
04:57 હવે આપણે Molecular Properties વિકલ્પ તરફે ફરીએ.
05:01 Calcium પર જમણું ક્લિક કરો.
05:04 Calcium's Atom Popup Menu ખુલે છે.
05:08 Molecular Properties વિકલ્પ પર ક્લિક કરો.
05:11 Properties ટેક્સ્ટ બોક્સ ખુલે છે.
05:14 સંયોજન નું નામ Calcium Fluoride તરીકે ટાઈપ કરો અને OK બટન પર ક્લિક કરો.
05:20 સંયોજન નું નામ સ્ટ્રક્ચર નીચે દેખાય છે.
05:24 ચાલો હવે ફાઈલ સેવ કરું.
05:26 ટૂલબાર પર Save પર ક્લિક કરો.
05:30 Save ડાઈલોગ બોક્સ ખુલે છે.
05:32 Calcium-fluoride તરીકે ફાઈલ નામ ટાઈપ કરો.
05:36 Save બટન પર ક્લિક કરો.
05:39 હવે રીએક્શન કેવી રીતે બનાવવું તે શીખીશું.
05:42 રીએક્શન બનાવવા માટે આપણને જોઈતા સ્ટ્રક્ચર બનાવું જરૂરી છે.
05:48 મેં જોઈતા સ્ટ્રક્ચર સાથે નવી વિન્ડો ખોલી છે.
05:52 અહી Propene અને Chlorine આ રિએક્ટન્ટ્સને 1,2-dicholoropropane આ પ્રોડક્ટ છે.
06:01 ડાબીબાજુએ ટૂલબાર પર Reaction arrow બટન પર ક્લિક કરો.
06:06 reactants અને products. ના વચ્ચે ક્લિક કરો.
06:10 રીએક્શન બનેલ છે.
06:13 હવે સ્ટ્રક્ચરને એક લાઈનમાં વ્યવસ્થિત મુકીએ.
06:18 સ્ટ્રક્ચરને વ્યવસ્થિત અલાઈન કરવા માટે ટૂલબારના ટોચે Relayout the structures બટન પર ક્લિક કરો.
06:27 હવે R group query કેવી રીતે સેટ અપ કરવી તે જોઈએ.
06:31 R-group query શું છે ?
06:35 R-group query માં Root structure અને substituents નો સમાવેશ હોય છે.
06:41 તે તેજ root structure ના અવેજીમાં છે.
06:45 આમાં એક કરતા વધારે પ્રકારના વિવિધ અવેજી ડેરિવેટિવ્ઝ હોઈ શકે છે.
06:53 નવું વિન્ડો ખોલવા માટે Create a new file આઇકન પર ક્લિક કરો.
07:01 Draw a chain બટન પર ક્લિક કરો.
07:03 કાર્બનના ત્રણ પરમાણુંસાથે ની કાર્બન ચેન કાઢવા માટે Panel પર ક્લિક કરો.
07:09 હવે કાર્બન ચેનને જોડાય એવા તેવા અવેજી બનાવીએ.
07:14 ઉદાહરણ તરીકે, Benzene.
07:17 ટૂલબારની જમણી બાજુએ Benzene રીંગ પર ક્લિક કરો.
07:22 Panel પર ક્લિક કરો.
07:24 ચાલો કાર્બન ચેનમાં ટર્મિનલ કાર્બન પરમાણું ને R1 તરીકે લેબલ કરો.
07:31 ટર્મિનલ કાર્બન પરમાણું પર જમણું ક્લિક કરો.
07:35 Atom Pop menuખુલે છે.
07:38 Pseudo Atoms માટે સ્કોલ કરો.
07:42 સબમેનુ ખુલે છે; R1 પસંદ કરો.
07:45 હવે કાર્બન ચેનને root structure તરીકે સેવ કરો.
07:50 Selection બટન પર ક્લિક કરો.
07:53 Root structure પર ડ્રેગ કરીને તેને પસંદ કરો.
07:57 R-groups મેનુ પર જાવ અને Define as Root Structure પસંદ કરો.
08:04 સબ્સટીટ્યુઅનટ સ્ટ્રક્ચરએ Not in R-Group તરીકે ઉમેરવા માં આવશે.
08:10 Selection બટન પર ક્લિક કરો;
08:13 Substituent ને પસંદ કરો.
08:16 R-groups મેનુ પર જાવ અને Define as Substituent પસંદ કરો.
08:22 ઈનપુટ બોક્સ ખુલે છે.
08:24 અહી R-group નંબર તરીકે “1” ટાઈપ કરો અને OK બટન પર ક્લિક કરો.
08:30 સબ્સટીટ્યુઅનટને R1 આ નંબર આપવામાં આવશે.
08:34 Root structure, પર સબ્સટીટ્યુઅનટ R1 તે એસ્ટ્રીક (*) થી ચીન્હાકિત કરવામાં આવશે.
08:41 સબ્સટીટ્યુઅનટ R1ના સંલગ્ન કાર્બનના પરમાણું (*) એસ્ટ્રીકથી કરવા માં આવશે.
08:49 Selection બટન પર ક્લિક કરો, Root Structure અને substituent(R1) પસંદ કરો.
08:56 R-groups મેનુ પર જાવ, General Possible configurations(sdf) પસંદ કરો.
09:03 Save ડાઈલોગ બોક્સ ખુલે છે.
09:06 r-group તરીકે ફાઈલ ટાઈપ કરો, લોકેશન Desktop તરીકે પસંદ કરો.
09:12 Save બટન પર ક્લિક કરો.
09:15 ટૂલબાર પર Open આઇકન પર ક્લિક કરો.
09:19 Open ડાઈલોગ બોક્સ ખુલે છે.
09:22 “Files of Type” માં, “All Files” પસંદ કરો.
09:27 Desktop પર ક્લિક કરો.
09:29 Open પર ક્લિક કરો; પછી સેવ r-group ફાઈલ પર ક્લિક કરો.
09:34 “Open” બટન પર ક્લિક કરો.
09:37 મેસેજ પોપ અપ થાય છે OK પર ક્લિક કરો.
09:41 ' સ્ટ્રક્ચર સાથે r-group query' નવી ફાઈલ ખુલે છે .
09:46 સ્ટ્રક્ચર વ્યવસ્થિત દેખાવવા માટે ટૂલબાર પર Relayout the structure બટન પર ક્લિક કરો.
09:54 બતાવેલ સ્ટ્રક્ચર R-group substituent Benzene જોડાયેલા root structure છે.
10:02 ચાલો સારાંશ લઈએ.
10:04 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
10:06 પીરીઓડીક ટેબલ ટ્રેન્ડસ
10:09 રીએક્શન દોરવા.
10:11 R-Group query સેટ અપ કરતા.
10:14 અસાઇનમેન્ટ તરીકે,
10:16 વિવિધ પીરીઓડીક ટેબલ ટ્રેન્ડસનું અન્વેષણ કરો અને
10:19 તમારા પસંદનું રીએક્શન બનાવો.
10:24 આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:28 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:39 વધુ વિગતો માટે અમને લખો.
10:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
10:49 આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
10:55 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya