Difference between revisions of "Java/C2/User-Input/Gujarati"
From Script | Spoken-Tutorial
m |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
{| border=1 | {| border=1 | ||
|| '''Time''' | || '''Time''' | ||
Line 5: | Line 4: | ||
|- | |- | ||
− | | | + | |00:02 |
| '''BufferedReader''' ની મદદથી યુઝર ઈનપુટ લેવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | | '''BufferedReader''' ની મદદથી યુઝર ઈનપુટ લેવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | | + | |00:09 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: | ||
|- | |- | ||
− | | | + | |00:11 |
| જાવામાં યુઝર ઈનપુટ લેવું | | જાવામાં યુઝર ઈનપુટ લેવું | ||
|- | |- | ||
− | | | + | |00:13 |
| '''InputStreamReader''' અને '''BufferedReader''' વિશે | | '''InputStreamReader''' અને '''BufferedReader''' વિશે | ||
|- | |- | ||
− | | 00:17 | + | |00:17 |
− | | | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે: |
|- | |- | ||
− | | | + | |00:19 |
|''એક્લીપ્સ''' માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું | |''એક્લીપ્સ''' માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું | ||
|- | |- | ||
− | | | + | |00:24 |
| તમને જાવામા '''ડેટા ટાઈપ''' વિશે પણ માહિતી હોવી જરૂરી છે | | તમને જાવામા '''ડેટા ટાઈપ''' વિશે પણ માહિતી હોવી જરૂરી છે | ||
|- | |- | ||
− | | | + | |00:27 |
| જો નથી, તો '''spoken hyphen tutorial dot org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. | | જો નથી, તો '''spoken hyphen tutorial dot org''' પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. | ||
|- | |- | ||
− | | | + | |00:35 |
− | | | + | | અહીં, હું વાપરી રહ્યી છું, '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''', '''જેડીકે ૧.૬''' અને '''એક્લીપ્સ IDE ૩.૭.૦''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | '''જેડીકે ૧.૬''' અને | + | |
− | + | ||
− | '''એક્લીપ્સ IDE ૩.૭.૦''' | + | |
|- | |- | ||
− | | | + | |00:44 |
| હવે, આપણે શીખીશું કે '''BufferedReader''' શું છે! | | હવે, આપણે શીખીશું કે '''BufferedReader''' શું છે! | ||
|- | |- | ||
− | | | + | |00:48 |
|આ એક ક્લાસ છે જેનો ઉપયોગ ઈનપુટ સ્ટ્રીમમાંથી ટેક્સ્ટ વાંચવા માટે થાય છે. | |આ એક ક્લાસ છે જેનો ઉપયોગ ઈનપુટ સ્ટ્રીમમાંથી ટેક્સ્ટ વાંચવા માટે થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |00:53 |
|અક્ષરોનાં અને લાઈનનાં એરેને વાંચવા માટે આ એક અસરકારક માર્ગ પૂરો પાડે છે. | |અક્ષરોનાં અને લાઈનનાં એરેને વાંચવા માટે આ એક અસરકારક માર્ગ પૂરો પાડે છે. | ||
− | |||
|- | |- | ||
Line 64: | Line 56: | ||
|- | |- | ||
− | | | + | |01:05 |
− | |આ ત્રણ ક્લાસો છે: | + | |આ ત્રણ ક્લાસો છે: '''IOException''', '''InputStreamReader''' અને '''BufferedReader''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |01:12 |
|આપણે '''પેકેજો''' વિશે અને '''ક્લાસો''' ને કેવી રીતે ઈમ્પોર્ટ કરવું એ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. | |આપણે '''પેકેજો''' વિશે અને '''ક્લાસો''' ને કેવી રીતે ઈમ્પોર્ટ કરવું એ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. | ||
|- | |- | ||
− | | 01:18 | + | |01:18 |
| હવે ઈનપુટને કેવી રીતે લેવાય છે? | | હવે ઈનપુટને કેવી રીતે લેવાય છે? | ||
|- | |- | ||
− | | 01:21 | + | |01:21 |
| બધા ઈનપુટ જે આપણે યુઝર પાસેથી લઈએ છીએ તે બધા સ્ટ્રીંગ સ્વરૂપમાં રહેશે. | | બધા ઈનપુટ જે આપણે યુઝર પાસેથી લઈએ છીએ તે બધા સ્ટ્રીંગ સ્વરૂપમાં રહેશે. | ||
|- | |- | ||
− | | | + | |01:26 |
|ત્યાર પછીથી તેમને ટાઇપકાસ્ટ અથવા અમુક ચોક્કસ ડેટા ટાઇપમાં બદલવું પડે છે. | |ત્યાર પછીથી તેમને ટાઇપકાસ્ટ અથવા અમુક ચોક્કસ ડેટા ટાઇપમાં બદલવું પડે છે. | ||
|- | |- | ||
− | | | + | |01:31 |
|આપણે તે ત્યારે જોઈશું જયારે આપણે યુઝર ઈનપુટ લેવા માટે પ્રોગ્રામ લખીશું. | |આપણે તે ત્યારે જોઈશું જયારે આપણે યુઝર ઈનપુટ લેવા માટે પ્રોગ્રામ લખીશું. | ||
|- | |- | ||
− | | 01:35 | + | |01:35 |
| હવે, ચાલો આપણે '''BufferedReader''' ને અમલમાં મુકવા માટેની સીન્ટેક્ષ જોઈએ. | | હવે, ચાલો આપણે '''BufferedReader''' ને અમલમાં મુકવા માટેની સીન્ટેક્ષ જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | |01:39 |
|જેમ તમે ત્રણ ક્લાસોને ઈમ્પોર્ટ કરશો, તમને '''InputStreamReader''' ના ઓબ્જેક્ટને બનાવવાની જરૂર છે. | |જેમ તમે ત્રણ ક્લાસોને ઈમ્પોર્ટ કરશો, તમને '''InputStreamReader''' ના ઓબ્જેક્ટને બનાવવાની જરૂર છે. | ||
|- | |- | ||
− | | | + | |01:45 |
|એ સાથે જ તમને '''BufferedReader''' નું '''ઓબ્જેક્ટ''' પણ બનાવવાની જરૂર છે. | |એ સાથે જ તમને '''BufferedReader''' નું '''ઓબ્જેક્ટ''' પણ બનાવવાની જરૂર છે. | ||
|- | |- | ||
− | | | + | |01:49 |
|આપણે આ વિશે વિગતમાં જાણીશું, જયારે પ્રોગ્રામ લખીશું. | |આપણે આ વિશે વિગતમાં જાણીશું, જયારે પ્રોગ્રામ લખીશું. | ||
|- | |- | ||
− | | | + | |01:54 |
| તો, ચાલો '''એક્લીપ્સ''' પર જઈએ. | | તો, ચાલો '''એક્લીપ્સ''' પર જઈએ. | ||
|- | |- | ||
− | | | + | |01:56 |
|મેં પહેલાથી જ '''InputBufferedReader''' નામનો ક્લાસ ખોલ્યો છે. | |મેં પહેલાથી જ '''InputBufferedReader''' નામનો ક્લાસ ખોલ્યો છે. | ||
|- | |- | ||
− | | 02:00 | + | |02:00 |
|'''java.io''' પેકેજને ઈમ્પોર્ટ કરવાની સાથે આપણે શરૂઆત કરીશું. | |'''java.io''' પેકેજને ઈમ્પોર્ટ કરવાની સાથે આપણે શરૂઆત કરીશું. | ||
|- | |- | ||
− | | | + | |02:04 |
|તો ટાઈપ કરો, ક્લાસની પહેલા, '''import''' સ્પેસ '''java dot io dot star''' અર્ધવિરામ. | |તો ટાઈપ કરો, ક્લાસની પહેલા, '''import''' સ્પેસ '''java dot io dot star''' અર્ધવિરામ. | ||
|- | |- | ||
− | | | + | |02:14 |
|આ '''InputStreamReader, BufferedReader અને IOException''' ક્લાસોને ઈમ્પોર્ટ કરશે. | |આ '''InputStreamReader, BufferedReader અને IOException''' ક્લાસોને ઈમ્પોર્ટ કરશે. | ||
|- | |- | ||
− | | | + | |02:20 |
|હવે આપણે મેઇન મેથડ અંદર BufferedReader ઉપયોગ કરીશું. | |હવે આપણે મેઇન મેથડ અંદર BufferedReader ઉપયોગ કરીશું. | ||
|- | |- | ||
− | | | + | |02:25 |
|જે કંઈપણ મેથડ આપણે '''BufferedReader''' માં વાપરીએ છીએ તેમાં આપણને '''IOException''' નાખવાની જરૂર છે. | |જે કંઈપણ મેથડ આપણે '''BufferedReader''' માં વાપરીએ છીએ તેમાં આપણને '''IOException''' નાખવાની જરૂર છે. | ||
|- | |- | ||
− | | | + | |02:31 |
|તેથી '''main''' મેથડની તુરંત બાદ ટાઈપ કરો '''throws IOException'''. | |તેથી '''main''' મેથડની તુરંત બાદ ટાઈપ કરો '''throws IOException'''. | ||
|- | |- | ||
− | | | + | |02:42 |
|હવે, આનો શું અર્થ થાય છે? | |હવે, આનો શું અર્થ થાય છે? | ||
|- | |- | ||
− | | | + | |02:45 |
|'''Exceptions''' એ એરરો છે જે જાવામાં ત્યારે આવે છે જયારે અનપેક્ષિત સંજોગો બને છે. | |'''Exceptions''' એ એરરો છે જે જાવામાં ત્યારે આવે છે જયારે અનપેક્ષિત સંજોગો બને છે. | ||
|- | |- | ||
− | | | + | |02:52 |
|'''Exceptions''' એરરોને અટકાવવા માટે આપણે '''throws''' કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ. | |'''Exceptions''' એરરોને અટકાવવા માટે આપણે '''throws''' કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | |02:57 |
|'''Throws''' એ એક કીવર્ડ છે જે '''Exception handling''' ના સમયે વપરાય છે.'' | |'''Throws''' એ એક કીવર્ડ છે જે '''Exception handling''' ના સમયે વપરાય છે.'' | ||
|- | |- | ||
− | | 03:00 | + | |03:00 |
|આ ત્યારે વપરાય છે જયારે આપણે જાણીએ છીએ કે '''Exceptions''' એરર ચોક્કસ આવશે. | |આ ત્યારે વપરાય છે જયારે આપણે જાણીએ છીએ કે '''Exceptions''' એરર ચોક્કસ આવશે. | ||
|- | |- | ||
− | | | + | |03:05 |
|જયારે આપણે '''BufferedReader''' વાપરીએ છીએ, '''Exceptions''' એરર હંમેશા આવે છે. | |જયારે આપણે '''BufferedReader''' વાપરીએ છીએ, '''Exceptions''' એરર હંમેશા આવે છે. | ||
|- | |- | ||
− | | | + | |03:10 |
|'''Exceptions''' એરરોને આવતા અટકાવવા માટે આપણે '''throws IOException''' નો ઉપયોગ કરીએ છીએ. | |'''Exceptions''' એરરોને આવતા અટકાવવા માટે આપણે '''throws IOException''' નો ઉપયોગ કરીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | |03:16 |
|આપણે '''Exception Handling''' વિશે આવનારા ટ્યુટોરીયાલોમાં શીખીશું. | |આપણે '''Exception Handling''' વિશે આવનારા ટ્યુટોરીયાલોમાં શીખીશું. | ||
|- | |- | ||
− | | | + | |03:20 |
| હવે, '''InputStreamReader''' નો ઓબ્જેક્ટ બનાવીશું. | | હવે, '''InputStreamReader''' નો ઓબ્જેક્ટ બનાવીશું. | ||
|- | |- | ||
− | | | + | |03:24 |
|આ માટે, '''main''' મેથડની અંદર ટાઈપ કરો, '''InputStreamReader સ્પેસ isr ઇકવલ ટુ new સ્પેસ InputStreamReader''' કૌંસ | |આ માટે, '''main''' મેથડની અંદર ટાઈપ કરો, '''InputStreamReader સ્પેસ isr ઇકવલ ટુ new સ્પેસ InputStreamReader''' કૌંસ | ||
|- | |- | ||
− | | | + | |03:44 |
| કૌંસમાં, ટાઈપ કરો '''System dot in''' અને ત્યારબાદ અર્ધવિરામ. | | કૌંસમાં, ટાઈપ કરો '''System dot in''' અને ત્યારબાદ અર્ધવિરામ. | ||
|- | |- | ||
− | | | + | |03:52 |
|'''InputStreamReader''' એ જાવામાં એક ક્લાસ છે જે યુઝર ઈનપુટ લેવા માટેની પરવાનગી આપે છે. | |'''InputStreamReader''' એ જાવામાં એક ક્લાસ છે જે યુઝર ઈનપુટ લેવા માટેની પરવાનગી આપે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:01 |
|'''System dot in''' એ જાવા કમ્પાઈલરને કીબોર્ડની મદદથી યુઝર પાસેથી ઈનપુટ લેવા માટે કહે છે. | |'''System dot in''' એ જાવા કમ્પાઈલરને કીબોર્ડની મદદથી યુઝર પાસેથી ઈનપુટ લેવા માટે કહે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:10 |
|''System dot in''' જે ઈનપુટ લે છે તે થોડાક સમય માટે '''InputStreamReader''' માં સંગ્રહિત થાય છે. | |''System dot in''' જે ઈનપુટ લે છે તે થોડાક સમય માટે '''InputStreamReader''' માં સંગ્રહિત થાય છે. | ||
|- | |- | ||
− | | | + | |04:17 |
|આ પછી આપણે '''BufferedReader''' નો ઓબ્જેક્ટ બનાવીએ છીએ. | |આ પછી આપણે '''BufferedReader''' નો ઓબ્જેક્ટ બનાવીએ છીએ. | ||
|- | |- | ||
− | | 04:22 | + | |04:22 |
|તો ટાઈપ કરો, '''BufferedReader br ઇકવલ ટુ new સ્પેસ BufferedReader અને ત્યારબાદ કૌંસ''' | |તો ટાઈપ કરો, '''BufferedReader br ઇકવલ ટુ new સ્પેસ BufferedReader અને ત્યારબાદ કૌંસ''' | ||
|- | |- | ||
− | | | + | |04:36 |
|કૌંસમાં, '''InputStreamReader''' નો ઓબ્જેક્ટ ટાઈપ કરો જે '''isr''' છે. | |કૌંસમાં, '''InputStreamReader''' નો ઓબ્જેક્ટ ટાઈપ કરો જે '''isr''' છે. | ||
|- | |- | ||
− | | | + | |04:43 |
|હવે, '''isr''' ફક્ત યુઝરથી ઈનપુટ લેવા માટે મદદ કરે છે. | |હવે, '''isr''' ફક્ત યુઝરથી ઈનપુટ લેવા માટે મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:48 |
|''''BufferedReader''' એ '''BufferedReader''' ઓબ્જેક્ટમાં વેલ્યુ સંગ્રહિત કરવા માટે મદદ કરે છે. | |''''BufferedReader''' એ '''BufferedReader''' ઓબ્જેક્ટમાં વેલ્યુ સંગ્રહિત કરવા માટે મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:54 |
|'''Isr''' આ વેલ્યુને '''BufferedReader''' ઓબ્જેક્ટમાં તેને સંગ્રહિત કરવા માટે પાસ કરે છે. | |'''Isr''' આ વેલ્યુને '''BufferedReader''' ઓબ્જેક્ટમાં તેને સંગ્રહિત કરવા માટે પાસ કરે છે. | ||
|- | |- | ||
− | | | + | |05:01 |
− | | | + | | હવે, ચાલો યુઝરથી ઈનપુટ લેવાનું ચાલુ કરીએ. |
|- | |- | ||
− | | | + | |05:06 |
|આપણે સૌ પ્રથમ યુઝરને સ્ટ્રીંગ નાખવા માટે કહીશું. આમ '''String type''' નું વેરીએબલ બનાવવા માટે | |આપણે સૌ પ્રથમ યુઝરને સ્ટ્રીંગ નાખવા માટે કહીશું. આમ '''String type''' નું વેરીએબલ બનાવવા માટે | ||
− | |||
|- | |- | ||
− | | | + | |05:14 |
|ટાઈપ કરો, '''String space str અર્ધવિરામ''' | |ટાઈપ કરો, '''String space str અર્ધવિરામ''' | ||
|- | |- | ||
− | | | + | |05:19 |
| હવે યુઝરને તેમનું નામ દાખલ કરવા માટે પૂછો. | | હવે યુઝરને તેમનું નામ દાખલ કરવા માટે પૂછો. | ||
|- | |- | ||
− | | | + | |05:23 |
|તો ટાઈપ કરો, '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''Enter your name''' અને ત્યારબાદ અર્ધવિરામ. | |તો ટાઈપ કરો, '''System dot out dot println''' કૌંસમાં બે અવતરણમાં '''Enter your name''' અને ત્યારબાદ અર્ધવિરામ. | ||
|- | |- | ||
− | | | + | |05:33 |
| ઈનપુટને '''સ્ટ્રીંગ''' ની જેમ લેવા માટે આપણે ટાઈપ કરીશું. | | ઈનપુટને '''સ્ટ્રીંગ''' ની જેમ લેવા માટે આપણે ટાઈપ કરીશું. | ||
|- | |- | ||
− | | | + | |05:37 |
− | | | + | | '''str ઇકવલ ટુ br dot readLine કૌંસ''' અને ત્યારબાદ અર્ધવિરામ.. |
|- | |- | ||
− | | | + | |05:45 |
|'''readLine''' મેથડ યુઝર પાસેથી ઈનપુટ વાંચશે. | |'''readLine''' મેથડ યુઝર પાસેથી ઈનપુટ વાંચશે. | ||
|- | |- | ||
− | | | + | |05:51 |
|હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. '''int''' ટાઈપનું વેરીએબલ બનાવો. | |હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. '''int''' ટાઈપનું વેરીએબલ બનાવો. | ||
|- | |- | ||
− | | | + | |06:01 |
|તો ટાઈપ કરો '''int n''' અર્ધવિરામ. | |તો ટાઈપ કરો '''int n''' અર્ધવિરામ. | ||
|- | |- | ||
− | | | + | |06:05 |
|યુઝરને તેમની ઉંમર દાખલ કરવા માટે પૂછો. | |યુઝરને તેમની ઉંમર દાખલ કરવા માટે પૂછો. | ||
|- | |- | ||
− | | | + | |06:08 |
| તો ટાઈપ કરો, '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''Enter your age''' અર્ધવિરામ. | | તો ટાઈપ કરો, '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''Enter your age''' અર્ધવિરામ. | ||
− | |||
|- | |- | ||
− | | | + | |06:21 |
|સાથે જ, ઈનપુટ લેવા માટે '''String''' ટાઇપનું '''str1''' નામનું બીજું એક વેરીએબલ બનાવો. | |સાથે જ, ઈનપુટ લેવા માટે '''String''' ટાઇપનું '''str1''' નામનું બીજું એક વેરીએબલ બનાવો. | ||
− | |||
|- | |- | ||
− | | | + | |06:31 |
|હવે ઈનપુટને સ્ટ્રીંગ તરીકે લેવા માટે, ટાઈપ કરો '''str1 ઇકવલ ટુ br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ'''. | |હવે ઈનપુટને સ્ટ્રીંગ તરીકે લેવા માટે, ટાઈપ કરો '''str1 ઇકવલ ટુ br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ'''. | ||
|- | |- | ||
− | | | + | |06:45 |
|તેને ઇન્ટીજર ડેટા ટાઇપમાં બદલવા માટે, ટાઈપ કરો '''n ઇકવલ ટુ Integer dot parseInt કૌંસમાં str1 અર્ધવિરામ''' | |તેને ઇન્ટીજર ડેટા ટાઇપમાં બદલવા માટે, ટાઈપ કરો '''n ઇકવલ ટુ Integer dot parseInt કૌંસમાં str1 અર્ધવિરામ''' | ||
|- | |- | ||
− | | | + | |07:05 |
|'''ઇન્ટીજર''' એક ક્લાસ છે અને '''parseInt''' તેની મેથડ છે. | |'''ઇન્ટીજર''' એક ક્લાસ છે અને '''parseInt''' તેની મેથડ છે. | ||
|- | |- | ||
− | | | + | |07:11 |
|આ મેથડ કૌંસમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટને ઇન્ટીજરમાં બદલે છે. | |આ મેથડ કૌંસમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટને ઇન્ટીજરમાં બદલે છે. | ||
|- | |- | ||
− | | | + | |07:18 |
|હવે, ચાલો '''નામ''' અને '''ઉંમર''' માટે આઉટપુટ દર્શાવીએ. | |હવે, ચાલો '''નામ''' અને '''ઉંમર''' માટે આઉટપુટ દર્શાવીએ. | ||
|- | |- | ||
− | | | + | |07:22 |
|તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The name is પ્લસ str''' અર્ધવિરામ. | |તો, ટાઈપ કરો '''System dot out dot println''' કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''The name is પ્લસ str''' અર્ધવિરામ. | ||
|- | |- | ||
− | | | + | |07:38 |
|આગળની લાઈનમાં, '''System dot out dot println''' '''The ages પ્લસ n''' અને ત્યારબાદ અર્ધવિરામ | |આગળની લાઈનમાં, '''System dot out dot println''' '''The ages પ્લસ n''' અને ત્યારબાદ અર્ધવિરામ | ||
|- | |- | ||
− | | | + | |07:50 |
| હવે, ફાઈલને સંગ્રહિત કરો, '''Ctrl, S''' કી દબાવો. હવે પ્રોગ્રામને રન કરીએ | | હવે, ફાઈલને સંગ્રહિત કરો, '''Ctrl, S''' કી દબાવો. હવે પ્રોગ્રામને રન કરીએ | ||
|- | |- | ||
− | | | + | |07:55 |
|તો '''Control અને F11''' કી દબાવો. | |તો '''Control અને F11''' કી દબાવો. | ||
|- | |- | ||
− | | | + | |08:00 |
| આઉટપુટમાં, તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછવામાં આવશે. | | આઉટપુટમાં, તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછવામાં આવશે. | ||
|- | |- | ||
− | | | + | |08:03 |
|તો તમારું નામ ટાઈપ કરો. હું અહીં '''Ramu''' ટાઈપ કરીશ '''Enter''' દબાવીશ. | |તો તમારું નામ ટાઈપ કરો. હું અહીં '''Ramu''' ટાઈપ કરીશ '''Enter''' દબાવીશ. | ||
|- | |- | ||
− | | | + | |08:08 |
|તમને તમારી ઉંમર દાખલ કરવા માટે પૂછવામાં આવશે. | |તમને તમારી ઉંમર દાખલ કરવા માટે પૂછવામાં આવશે. | ||
|- | |- | ||
− | | | + | |08:11 |
| હું અહીં '''૨૦''' ટાઈપ કરીશ અને ત્યારબાદ '''Enter''' દબાવીશ. | | હું અહીં '''૨૦''' ટાઈપ કરીશ અને ત્યારબાદ '''Enter''' દબાવીશ. | ||
|- | |- | ||
− | | | + | |08:13 |
|આપણને આઉટપુટ આ રીતે મળે છે : | |આપણને આઉટપુટ આ રીતે મળે છે : | ||
|- | |- | ||
− | | | + | |08:15 |
− | |'''The name is Ramu''' | + | |'''The name is Ramu'''. અને '''The age is 20'''. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |08:18 |
|આ રીતે આપણે જાણીએ છીએ કે યુઝરથી ઈનપુટ કેવી રીતે લેવું. | |આ રીતે આપણે જાણીએ છીએ કે યુઝરથી ઈનપુટ કેવી રીતે લેવું. | ||
|- | |- | ||
− | | | + | |08:24 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : | ||
|- | |- | ||
− | | | + | |08:26 |
|'''InputStreamReader''' વિશે | |'''InputStreamReader''' વિશે | ||
|- | |- | ||
− | | | + | |08:28 |
− | |'''BufferedReader''' વિશે | + | |'''BufferedReader''' વિશે અને '''સ્ટ્રીંગ''' માંથી જોઈતા ડેટા ટાઇપમાં બદલવું |
|- | |- | ||
− | + | |08:33 | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | | 08:33 | + | |
|સ્વ: આકારણી માટે, યુઝરથી ફ્લોટ, બાઇટ અને કેરેક્ટર ઈનપુટ લો અને ત્યારબાદ આઉટપુટ દર્શાવો | |સ્વ: આકારણી માટે, યુઝરથી ફ્લોટ, બાઇટ અને કેરેક્ટર ઈનપુટ લો અને ત્યારબાદ આઉટપુટ દર્શાવો | ||
|- | |- | ||
− | | | + | |08:42 |
|એ સાથે જ એક નમ્બર પણ ઈનપુટ તરીકે લો અને તેને '''૩''' થી ભાગાકાર કરો ત્યારબાદ આઉટપુટને કંસોલ પર દર્શાવો. | |એ સાથે જ એક નમ્બર પણ ઈનપુટ તરીકે લો અને તેને '''૩''' થી ભાગાકાર કરો ત્યારબાદ આઉટપુટને કંસોલ પર દર્શાવો. | ||
|- | |- | ||
− | | 08:49 | + | |08:49 |
− | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''. |
− | + | ||
− | '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''. | + | |
|- | |- | ||
− | | | + | |08:54 |
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | | + | |08:57 |
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 09:02 | + | |09:02 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | | | + | |09:04 |
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
|- | |- | ||
− | | | + | |09:07 |
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
|- | |- | ||
− | | | + | |09:11 |
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | |વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | | + | |09:18 |
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
|- | |- | ||
− | | | + | |09:21 |
|જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. | |જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. | ||
|- | |- | ||
− | | | + | |09:27 |
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છેt: http://spoken-tutorial.org\NMEICT-Intro | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છેt: http://spoken-tutorial.org\NMEICT-Intro | ||
|- | |- | ||
− | | 09:36 | + | |09:36 |
− | | ''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | | ''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
− | જોડાવા બદ્દલ આભાર. | + | |
|} | |} |
Latest revision as of 12:27, 28 February 2017
Time | Narration |
00:02 | BufferedReader ની મદદથી યુઝર ઈનપુટ લેવા પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:11 | જાવામાં યુઝર ઈનપુટ લેવું |
00:13 | InputStreamReader અને BufferedReader વિશે |
00:17 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે: |
00:19 | એક્લીપ્સ' માં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું, કમ્પાઈલ કરવું અને રન કરવું |
00:24 | તમને જાવામા ડેટા ટાઈપ વિશે પણ માહિતી હોવી જરૂરી છે |
00:27 | જો નથી, તો spoken hyphen tutorial dot org પર ઉપલબ્ધ આ વિષયો પરનાં સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:35 | અહીં, હું વાપરી રહ્યી છું, ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦, જેડીકે ૧.૬ અને એક્લીપ્સ IDE ૩.૭.૦ |
00:44 | હવે, આપણે શીખીશું કે BufferedReader શું છે! |
00:48 | આ એક ક્લાસ છે જેનો ઉપયોગ ઈનપુટ સ્ટ્રીમમાંથી ટેક્સ્ટ વાંચવા માટે થાય છે. |
00:53 | અક્ષરોનાં અને લાઈનનાં એરેને વાંચવા માટે આ એક અસરકારક માર્ગ પૂરો પાડે છે. |
00:59 | BufferedReader ને ઉપયોગમાં લેવા માટે, આપણને java dot io પેકેજ માંથી ત્રણ ક્લાસોને ઈમ્પોર્ટ કરવાની જરૂર છે. |
01:05 | આ ત્રણ ક્લાસો છે: IOException, InputStreamReader અને BufferedReader |
01:12 | આપણે પેકેજો વિશે અને ક્લાસો ને કેવી રીતે ઈમ્પોર્ટ કરવું એ વિશે આવનારા ટ્યુટોરીયલોમાં શીખીશું. |
01:18 | હવે ઈનપુટને કેવી રીતે લેવાય છે? |
01:21 | બધા ઈનપુટ જે આપણે યુઝર પાસેથી લઈએ છીએ તે બધા સ્ટ્રીંગ સ્વરૂપમાં રહેશે. |
01:26 | ત્યાર પછીથી તેમને ટાઇપકાસ્ટ અથવા અમુક ચોક્કસ ડેટા ટાઇપમાં બદલવું પડે છે. |
01:31 | આપણે તે ત્યારે જોઈશું જયારે આપણે યુઝર ઈનપુટ લેવા માટે પ્રોગ્રામ લખીશું. |
01:35 | હવે, ચાલો આપણે BufferedReader ને અમલમાં મુકવા માટેની સીન્ટેક્ષ જોઈએ. |
01:39 | જેમ તમે ત્રણ ક્લાસોને ઈમ્પોર્ટ કરશો, તમને InputStreamReader ના ઓબ્જેક્ટને બનાવવાની જરૂર છે. |
01:45 | એ સાથે જ તમને BufferedReader નું ઓબ્જેક્ટ પણ બનાવવાની જરૂર છે. |
01:49 | આપણે આ વિશે વિગતમાં જાણીશું, જયારે પ્રોગ્રામ લખીશું. |
01:54 | તો, ચાલો એક્લીપ્સ પર જઈએ. |
01:56 | મેં પહેલાથી જ InputBufferedReader નામનો ક્લાસ ખોલ્યો છે. |
02:00 | java.io પેકેજને ઈમ્પોર્ટ કરવાની સાથે આપણે શરૂઆત કરીશું. |
02:04 | તો ટાઈપ કરો, ક્લાસની પહેલા, import સ્પેસ java dot io dot star અર્ધવિરામ. |
02:14 | આ InputStreamReader, BufferedReader અને IOException ક્લાસોને ઈમ્પોર્ટ કરશે. |
02:20 | હવે આપણે મેઇન મેથડ અંદર BufferedReader ઉપયોગ કરીશું. |
02:25 | જે કંઈપણ મેથડ આપણે BufferedReader માં વાપરીએ છીએ તેમાં આપણને IOException નાખવાની જરૂર છે. |
02:31 | તેથી main મેથડની તુરંત બાદ ટાઈપ કરો throws IOException. |
02:42 | હવે, આનો શું અર્થ થાય છે? |
02:45 | Exceptions એ એરરો છે જે જાવામાં ત્યારે આવે છે જયારે અનપેક્ષિત સંજોગો બને છે. |
02:52 | Exceptions એરરોને અટકાવવા માટે આપણે throws કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ. |
02:57 | Throws એ એક કીવર્ડ છે જે Exception handling ના સમયે વપરાય છે. |
03:00 | આ ત્યારે વપરાય છે જયારે આપણે જાણીએ છીએ કે Exceptions એરર ચોક્કસ આવશે. |
03:05 | જયારે આપણે BufferedReader વાપરીએ છીએ, Exceptions એરર હંમેશા આવે છે. |
03:10 | Exceptions એરરોને આવતા અટકાવવા માટે આપણે throws IOException નો ઉપયોગ કરીએ છીએ. |
03:16 | આપણે Exception Handling વિશે આવનારા ટ્યુટોરીયાલોમાં શીખીશું. |
03:20 | હવે, InputStreamReader નો ઓબ્જેક્ટ બનાવીશું. |
03:24 | આ માટે, main મેથડની અંદર ટાઈપ કરો, InputStreamReader સ્પેસ isr ઇકવલ ટુ new સ્પેસ InputStreamReader કૌંસ |
03:44 | કૌંસમાં, ટાઈપ કરો System dot in અને ત્યારબાદ અર્ધવિરામ. |
03:52 | InputStreamReader એ જાવામાં એક ક્લાસ છે જે યુઝર ઈનપુટ લેવા માટેની પરવાનગી આપે છે. |
04:01 | System dot in એ જાવા કમ્પાઈલરને કીબોર્ડની મદદથી યુઝર પાસેથી ઈનપુટ લેવા માટે કહે છે. |
04:10 | System dot in' જે ઈનપુટ લે છે તે થોડાક સમય માટે InputStreamReader માં સંગ્રહિત થાય છે. |
04:17 | આ પછી આપણે BufferedReader નો ઓબ્જેક્ટ બનાવીએ છીએ. |
04:22 | તો ટાઈપ કરો, BufferedReader br ઇકવલ ટુ new સ્પેસ BufferedReader અને ત્યારબાદ કૌંસ |
04:36 | કૌંસમાં, InputStreamReader નો ઓબ્જેક્ટ ટાઈપ કરો જે isr છે. |
04:43 | હવે, isr ફક્ત યુઝરથી ઈનપુટ લેવા માટે મદદ કરે છે. |
04:48 | 'BufferedReader એ BufferedReader ઓબ્જેક્ટમાં વેલ્યુ સંગ્રહિત કરવા માટે મદદ કરે છે. |
04:54 | Isr આ વેલ્યુને BufferedReader ઓબ્જેક્ટમાં તેને સંગ્રહિત કરવા માટે પાસ કરે છે. |
05:01 | હવે, ચાલો યુઝરથી ઈનપુટ લેવાનું ચાલુ કરીએ. |
05:06 | આપણે સૌ પ્રથમ યુઝરને સ્ટ્રીંગ નાખવા માટે કહીશું. આમ String type નું વેરીએબલ બનાવવા માટે |
05:14 | ટાઈપ કરો, String space str અર્ધવિરામ |
05:19 | હવે યુઝરને તેમનું નામ દાખલ કરવા માટે પૂછો. |
05:23 | તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં બે અવતરણમાં Enter your name અને ત્યારબાદ અર્ધવિરામ. |
05:33 | ઈનપુટને સ્ટ્રીંગ ની જેમ લેવા માટે આપણે ટાઈપ કરીશું. |
05:37 | str ઇકવલ ટુ br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ.. |
05:45 | readLine મેથડ યુઝર પાસેથી ઈનપુટ વાંચશે. |
05:51 | હવે, ચાલો ઈનપુટને ઇન્ટીજર તરીકે લઈએ. int ટાઈપનું વેરીએબલ બનાવો. |
06:01 | તો ટાઈપ કરો int n અર્ધવિરામ. |
06:05 | યુઝરને તેમની ઉંમર દાખલ કરવા માટે પૂછો. |
06:08 | તો ટાઈપ કરો, System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં Enter your age અર્ધવિરામ. |
06:21 | સાથે જ, ઈનપુટ લેવા માટે String ટાઇપનું str1 નામનું બીજું એક વેરીએબલ બનાવો. |
06:31 | હવે ઈનપુટને સ્ટ્રીંગ તરીકે લેવા માટે, ટાઈપ કરો str1 ઇકવલ ટુ br dot readLine કૌંસ અને ત્યારબાદ અર્ધવિરામ. |
06:45 | તેને ઇન્ટીજર ડેટા ટાઇપમાં બદલવા માટે, ટાઈપ કરો n ઇકવલ ટુ Integer dot parseInt કૌંસમાં str1 અર્ધવિરામ |
07:05 | ઇન્ટીજર એક ક્લાસ છે અને parseInt તેની મેથડ છે. |
07:11 | આ મેથડ કૌંસમાં પસાર થયેલ આર્ગ્યુંમેંટને ઇન્ટીજરમાં બદલે છે. |
07:18 | હવે, ચાલો નામ અને ઉંમર માટે આઉટપુટ દર્શાવીએ. |
07:22 | તો, ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The name is પ્લસ str અર્ધવિરામ. |
07:38 | આગળની લાઈનમાં, System dot out dot println The ages પ્લસ n અને ત્યારબાદ અર્ધવિરામ |
07:50 | હવે, ફાઈલને સંગ્રહિત કરો, Ctrl, S કી દબાવો. હવે પ્રોગ્રામને રન કરીએ |
07:55 | તો Control અને F11 કી દબાવો. |
08:00 | આઉટપુટમાં, તમને તમારું નામ દાખલ કરવા માટે પૂછવામાં આવશે. |
08:03 | તો તમારું નામ ટાઈપ કરો. હું અહીં Ramu ટાઈપ કરીશ Enter દબાવીશ. |
08:08 | તમને તમારી ઉંમર દાખલ કરવા માટે પૂછવામાં આવશે. |
08:11 | હું અહીં ૨૦ ટાઈપ કરીશ અને ત્યારબાદ Enter દબાવીશ. |
08:13 | આપણને આઉટપુટ આ રીતે મળે છે : |
08:15 | The name is Ramu. અને The age is 20. |
08:18 | આ રીતે આપણે જાણીએ છીએ કે યુઝરથી ઈનપુટ કેવી રીતે લેવું. |
08:24 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા : |
08:26 | InputStreamReader વિશે |
08:28 | BufferedReader વિશે અને સ્ટ્રીંગ માંથી જોઈતા ડેટા ટાઇપમાં બદલવું |
08:33 | સ્વ: આકારણી માટે, યુઝરથી ફ્લોટ, બાઇટ અને કેરેક્ટર ઈનપુટ લો અને ત્યારબાદ આઉટપુટ દર્શાવો |
08:42 | એ સાથે જ એક નમ્બર પણ ઈનપુટ તરીકે લો અને તેને ૩ થી ભાગાકાર કરો ત્યારબાદ આઉટપુટને કંસોલ પર દર્શાવો. |
08:49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
08:54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:57 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
09:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
09:04 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
09:07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09:11 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
09:21 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:27 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છેt: http://spoken-tutorial.org\NMEICT-Intro |
09:36 | IIT-Bombay' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |