Difference between revisions of "Java/C2/Using-this-keyword/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
{| border=1 | {| border=1 | ||
|| '''Time''' | || '''Time''' | ||
Line 17: | Line 14: | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | '''this''' કીવર્ડ વાપરવાં વિશે | + | | '''this''' કીવર્ડ વાપરવાં વિશે, |
|- | |- | ||
Line 30: | Line 27: | ||
| 00:17 | | 00:17 | ||
| અહીં આપણે વાપરી રહ્યા છીએ | | અહીં આપણે વાપરી રહ્યા છીએ | ||
− | + | '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''' , '''જેડીકે ૧.૬''', '''એક્લીપ્સ ૩.૭.૦''' | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 45: | Line 39: | ||
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, | + | | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, '''(http://www.spoken-tutorial.org)''' |
− | + | ||
− | '''(http://www.spoken-tutorial.org)''' | + | |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | હવે આપણે | + | | હવે આપણે '''this''' કીવર્ડનો ઉપયોગ કરવાનું જોઈશું. |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | '''કન્સ્ટ્રકટર''' ની અંદર, '''this''' એ | + | | '''કન્સ્ટ્રકટર''' ની અંદર, '''this''' એ વર્તમાન ઓબ્જેક્ટ નો સંદર્ભ છે. |
|- | |- | ||
| 00:48 | | 00:48 | ||
− | | '''કન્સ્ટ્રકટર''' માં '''this''' ની મદદથી આપણે ''' | + | | '''કન્સ્ટ્રકટર''' માં '''this''' ની મદદથી આપણે '''વર્તમાન ઓબ્જેક્ટ''' નાં કોઈપણ સભ્યનો સંદર્ભ લઇ શકીએ છીએ. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | હવે આપણે '''this''' કીવર્ડનો ઉપયોગ '''ફીલ્ડો''' | + | | હવે આપણે '''this''' કીવર્ડનો ઉપયોગ '''ફીલ્ડો''' સાથે જોઈશું. |
|- | |- | ||
Line 71: | Line 63: | ||
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | આપણે આવું | + | | આપણે આવું ઉદાહરણ અહીં જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
Line 83: | Line 75: | ||
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | | '''default constructor''' ને કમેંટ કરો ''' | + | | '''default constructor''' ને કમેંટ કરો, '''૧''' પેરામીટર સાથેના '''constructor''' ને કમેંટ કરો. |
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | | + | | પહેલા બે ઓબ્જેક્ટો બનાવવાં માટેના કોડને પણ કમેંટ કરો. |
|- | |- | ||
Line 95: | Line 87: | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | '''the_roll_number''' અને '''the_name''' '''કન્સ્ટ્રકટર''' માં | + | | '''the_roll_number''' અને '''the_name''' '''કન્સ્ટ્રકટર''' માં પાસ કરેલા આર્ગ્યુંમેંટો છે. |
|- | |- | ||
Line 103: | Line 95: | ||
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | હવે, ચાલો આર્ગ્યુંમેંટોને '''roll_number''' અને '''name''' માં | + | | હવે, ચાલો આર્ગ્યુંમેંટોને '''roll_number''' અને '''name''' માં બદલીએ. |
|- | |- | ||
Line 111: | Line 103: | ||
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | '''roll_number''' | + | | '''roll_number''' ઇકવલ ટુ '''roll_number''' અને '''name''' ઇકવલ ટુ '''name'''. |
|- | |- | ||
Line 119: | Line 111: | ||
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | આપણને | + | | આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે: |
|- | |- | ||
Line 135: | Line 127: | ||
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | કોડમાં આપણને '''૨''' | + | | કોડમાં આપણને '''૨''' વોર્નીંગ દેખાય છે. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | | + | | વોર્નીંગ સિમ્બોલ પર તમારું માઉસ ફેરવો. |
|- | |- | ||
Line 151: | Line 143: | ||
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
− | | આ એટલા માટે કારણ કે '''કન્સ્ટ્રકટર''' માં '''roll_number''' અને '''name''' એ | + | | આ એટલા માટે કારણ કે '''કન્સ્ટ્રકટર''' માં '''roll_number''' અને '''name''' એ લોકલ વેરીએબલો છે. |
|- | |- | ||
Line 159: | Line 151: | ||
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | અહીં, '''roll_number''' અને '''name''' એ '''૧૧''' અને '''Raju''' | + | | અહીં, '''roll_number''' અને '''name''' એ '''૧૧''' અને '''Raju''' થી ઇનીશલાઈઝ થશે. |
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | કારણ કે આપણે '''કન્સ્ટ્રકટર''' માં વેલ્યું '''૧૧''' અને '''Raju''' | + | | કારણ કે આપણે '''કન્સ્ટ્રકટર''' માં વેલ્યું '''૧૧''' અને '''Raju''' પાસ કરી છે. |
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | | પરંતુ જેમ તે '''કન્સ્ટ્રકટર''' ની બહાર આવે છે, તે એક્સેસ | + | | પરંતુ જેમ તે '''કન્સ્ટ્રકટર''' ની બહાર આવે છે, તે એક્સેસ થઇ શકે નહી. |
|- | |- | ||
Line 175: | Line 167: | ||
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
− | | તે ''' | + | | તે '''0''' અને '''null''' થી પહેલાથી જ ઇનીશલાઈઝ થયા છે જયારે ઓબ્જેક્ટ બને છે. |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | | તો આપણને આઉટપુટ ''' | + | | તો આપણને આઉટપુટ '''0''' અને '''null''' મળ્યું છે. |
|- | |- | ||
Line 187: | Line 179: | ||
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | તો ટાઈપ કરો '''this dot roll_number | + | | તો ટાઈપ કરો '''this dot roll_number ઇકવલ ટુ roll_number'''. |
|- | |- | ||
| 04:37 | | 04:37 | ||
− | | અને '''this dot name | + | | અને '''this dot name ઇકવલ ટુ name'''. |
|- | |- | ||
Line 199: | Line 191: | ||
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે | + | | આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે. |
|- | |- | ||
Line 205: | Line 197: | ||
| '''I am Parameterized Constructor''' | | '''I am Parameterized Constructor''' | ||
− | '''૧૧''' અને | + | '''૧૧''' અને '''Raju''' |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 215: | Line 205: | ||
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | અને અહીં '''roll_number''' અને '''name''' એ મેથડમાં | + | | અને અહીં '''roll_number''' અને '''name''' એ મેથડમાં પાસ થયેલ આર્ગ્યુંમેંટો છે. |
|- | |- | ||
Line 227: | Line 217: | ||
|- | |- | ||
| 05:34 | | 05:34 | ||
− | | આપણે ''' | + | | આપણે '''કન્સ્ટ્રકટર''' માં '''this''' કીવર્ડનો ઉપયોગ બીજા કન્સ્ટ્રકટરને કોલ કરવાં માટે કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | '''કન્સ્ટ્રકટર''' એજ ક્લાસમાં હોવું | + | | '''કન્સ્ટ્રકટર''' એજ ક્લાસમાં હોવું જોઈએ. |
|- | |- | ||
Line 243: | Line 233: | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | હવે | + | | હવે કમેન્ટ્સ રદ્દ કરો. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | હવે પહેલા બે '''કન્સ્ટ્રકટરો''' માં '''ઇન્સ્ટંસ વેરીએબલો''' ને તેમની વેલ્યુઓ | + | | હવે પહેલા બે '''કન્સ્ટ્રકટરો''' માં '''ઇન્સ્ટંસ વેરીએબલો''' ને તેમની વેલ્યુઓ અસાઇન કરવા માટે એ ભાગને કમેંટ કરો. |
|- | |- | ||
Line 255: | Line 245: | ||
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | | હવે | + | | હવે ચાલો પહેલાં, પેરામીટર વગરનાં '''કન્સ્ટ્રકટર''' પર આવીએ. |
|- | |- | ||
| 07:16 | | 07:16 | ||
− | | | + | | કર્લી કૌંસ પછી ટાઈપ કરો, '''this''' કૌંસમાં '''11''' અને અર્ધવિરામ. |
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | બીજા '''કન્સ્ટ્રકટર''' માં ટાઈપ કરો '''this''' કૌંસમાં '''11''' અલ્પવિરામ | + | | બીજા '''કન્સ્ટ્રકટર''' માં ટાઈપ કરો '''this''' કૌંસમાં '''11''' અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં '''Raju''' અર્ધવિરામ. |
|- | |- | ||
| 07:42 | | 07:42 | ||
− | | હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો | + | | હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો '''Ctrl,S''' અને '''Ctrl, F11''' દબાવો. |
|- | |- | ||
Line 295: | Line 285: | ||
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
− | | જયારે ઓબ્જેક્ટ બને છે, ત્યારે સંબંધિત '''કન્સ્ટ્રકટર''' | + | | જયારે ઓબ્જેક્ટ બને છે, ત્યારે સંબંધિત '''કન્સ્ટ્રકટર''' કોલ થાય છે. |
|- | |- | ||
Line 303: | Line 293: | ||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | | | + | | કન્ટ્રોલ '''કન્સ્ટ્રકટર''' માં પહેલી લાઈન પર આવે છે. |
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | | + | | તેને '''this''' કૌંસમાં '''11''' સ્ટેટમેંટ મળે છે. |
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
− | | આ કારણે તે '''કન્સ્ટ્રકટર''' ને કોલ કરે છે જે | + | | આ કારણે તે એ '''કન્સ્ટ્રકટર''' ને કોલ કરે છે જે એક ઇન્ટીજર આર્ગ્યુંમેંટને સ્વીકારે છે. |
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | | ત્યારબાદ | + | | ત્યારબાદ કન્ટ્રોલ '''this''' કૌંસમાં '''11''' અલ્પવિરામ '''Raju''' પર આવે છે. |
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | | + | | તેથી તે એ '''કન્સ્ટ્રકટર''' ને કોલ કરે છે જે '''૧''' ઇન્ટીજર અને '''૧''' '''સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટ''' ને સ્વીકારે છે. |
|- | |- | ||
Line 327: | Line 317: | ||
|- | |- | ||
| 09:02 | | 09:02 | ||
− | | હવે '''ઇન્સ્ટંસ વેરીએબલ''' '''11''' અને '''Raju''' | + | | હવે '''ઇન્સ્ટંસ વેરીએબલ''' '''11''' અને '''Raju''' થી ઇનીશલાઈઝ થશે. જેમ કે આપણે પાસ કર્યું છે. |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | હવે, | + | | હવે, કન્ટ્રોલ '''calling કન્સ્ટ્રકટર''' પર પાછું જશે. |
|- | |- | ||
Line 343: | Line 333: | ||
|- | |- | ||
| 09:25 | | 09:25 | ||
− | | ત્યારબાદ, | + | | ત્યારબાદ, કન્ટ્રોલ પહેલાં '''કન્સ્ટ્રકટર''' પર જાય છે અને તેને એક્ઝેક્યુટ કરે છે. |
|- | |- | ||
Line 371: | Line 361: | ||
|- | |- | ||
| 10:03 | | 10:03 | ||
− | | એરર | + | | એરર સિમ્બોલ પર માઉસ ફેરવો. |
|- | |- | ||
| 10:06 | | 10:06 | ||
− | | આપણને એરર આપેલ રીતે મળે છે: | + | | આપણને એરર આપેલ રીતે મળે છે: '''Constructor call must be the first statement in the constructor'''. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 391: | Line 377: | ||
|- | |- | ||
| 10:27 | | 10:27 | ||
− | | હવે આપણે જોઈ શકીએ છીએ કે એરર | + | | હવે આપણે જોઈ શકીએ છીએ કે એરર જતી રહ્યી છે. |
|- | |- | ||
Line 407: | Line 393: | ||
|- | |- | ||
| 10:41 | | 10:41 | ||
− | | '''this''' કીવર્ડને કેવી રીતે '''કન્સ્ટ્રકટર''' માં વાપરવું | + | | '''this''' કીવર્ડને કેવી રીતે '''કન્સ્ટ્રકટર''' માં વાપરવું. |
|- | |- | ||
Line 423: | Line 409: | ||
|- | |- | ||
| 10:57 | | 10:57 | ||
− | | એ સાથે | + | | એ સાથે '''કન્સ્ટ્રકટર''' ને '''૧''' પેરામીટર સાથે અને વગર પેરામીટર સાથે બનાવો. |
|- | |- | ||
Line 435: | Line 421: | ||
|- | |- | ||
| 11:09 | | 11:09 | ||
− | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ : | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ : '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' |
− | + | ||
− | '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' | + | |
|- | |- | ||
Line 475: | Line 459: | ||
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે | ||
− | + | '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | |
|- | |- | ||
| 11:55 | | 11:55 | ||
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
| 11:58 | | 11:58 | ||
− | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 11:59, 28 February 2017
Time | Narration |
00:02 | જાવામાં this કીવર્ડ વાપરવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:09 | this કીવર્ડ વાપરવાં વિશે, |
00:11 | this કીવર્ડને ફીલ્ડો સાથે વાપરવું |
00:14 | this કીવર્ડને constructors ની શૃંખલા બનાવવા માટે વાપરવું. |
00:17 | અહીં આપણે વાપરી રહ્યા છીએ
ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦ , જેડીકે ૧.૬, એક્લીપ્સ ૩.૭.૦ |
00:28 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જોઈએ કે |
00:30 | એક્લીપ્સ ની મદદથી જાવા માં કન્સ્ટ્રકટર કેવી રીતે બનાવવું. |
00:34 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, (http://www.spoken-tutorial.org) |
00:40 | હવે આપણે this કીવર્ડનો ઉપયોગ કરવાનું જોઈશું. |
00:44 | કન્સ્ટ્રકટર ની અંદર, this એ વર્તમાન ઓબ્જેક્ટ નો સંદર્ભ છે. |
00:48 | કન્સ્ટ્રકટર માં this ની મદદથી આપણે વર્તમાન ઓબ્જેક્ટ નાં કોઈપણ સભ્યનો સંદર્ભ લઇ શકીએ છીએ. |
00:55 | હવે આપણે this કીવર્ડનો ઉપયોગ ફીલ્ડો સાથે જોઈશું. |
01:00 | this કીવર્ડ આપણને નામ અથડામણ ટાળવા માટે મદદ કરે છે. |
01:07 | આપણે આવું ઉદાહરણ અહીં જોઈ શકીએ છીએ. |
01:10 | તે માટે ચાલો એક્લીપ્સ ખોલીએ. |
01:17 | પહેલાનાં ટ્યુટોરીયલમાં બનાવેલ Student ક્લાસ ખોલો. |
01:23 | default constructor ને કમેંટ કરો, ૧ પેરામીટર સાથેના constructor ને કમેંટ કરો. |
01:40 | પહેલા બે ઓબ્જેક્ટો બનાવવાં માટેના કોડને પણ કમેંટ કરો. |
02:03 | હવે, parameterized constructor ની નોંધ લો. |
02:11 | the_roll_number અને the_name કન્સ્ટ્રકટર માં પાસ કરેલા આર્ગ્યુંમેંટો છે. |
02:20 | roll_number અને name ઇન્સ્ટંસ વેરીએબલો છે. |
02:26 | હવે, ચાલો આર્ગ્યુંમેંટોને roll_number અને name માં બદલીએ. |
02:39 | તો કન્સ્ટ્રકટર માં આપણી પાસે છે: |
02:42 | roll_number ઇકવલ ટુ roll_number અને name ઇકવલ ટુ name. |
02:55 | હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl,S અને Ctrl, F11 દબાવો |
03:04 | આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે: |
03:07 | I am a Parameterized Constructor
0 null |
03:12 | હવે કોડ પર આવીએ. |
03:17 | કોડમાં આપણને ૨ વોર્નીંગ દેખાય છે. |
03:20 | વોર્નીંગ સિમ્બોલ પર તમારું માઉસ ફેરવો. |
03:23 | આપણે જોઈ શકીએ છીએ The assignment to the variable roll_number has no effect. |
03:29 | અને The assignment to the variable name has no effect. |
03:33 | આ એટલા માટે કારણ કે કન્સ્ટ્રકટર માં roll_number અને name એ લોકલ વેરીએબલો છે. |
03:40 | Local variables એ વેરીએબલો છે જે ફક્ત મેથડ અથવા બ્લોક દરમ્યાન જ એક્સેસ થાય છે. |
03:47 | અહીં, roll_number અને name એ ૧૧ અને Raju થી ઇનીશલાઈઝ થશે. |
03:54 | કારણ કે આપણે કન્સ્ટ્રકટર માં વેલ્યું ૧૧ અને Raju પાસ કરી છે. |
04:01 | પરંતુ જેમ તે કન્સ્ટ્રકટર ની બહાર આવે છે, તે એક્સેસ થઇ શકે નહી. |
04:06 | ત્યારબાદ માત્ર roll_number અને name જે આપણે જાણીએ છીએ તે ઇન્સ્ટંસ વેરીએબલો છે. |
04:13 | તે 0 અને null થી પહેલાથી જ ઇનીશલાઈઝ થયા છે જયારે ઓબ્જેક્ટ બને છે. |
04:18 | તો આપણને આઉટપુટ 0 અને null મળ્યું છે. |
04:21 | હવે, ચાલો કન્સ્ટ્રકટર ની અંદર નાનો ફેરફાર કરીએ. |
04:29 | તો ટાઈપ કરો this dot roll_number ઇકવલ ટુ roll_number. |
04:37 | અને this dot name ઇકવલ ટુ name. |
04:44 | હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો ctrl, S અને Ctrl, F11 કી દબાવો. |
04:51 | આપણને આઉટપુટ આપેલ રીતે મળે છે. |
04:53 | I am Parameterized Constructor
૧૧ અને Raju |
04:58 | આ એટલા માટે કારણ કે this dot roll_number અને this dot name એ ઇન્સ્ટંસ વેરીએબલો roll_number અને name ને સંદર્ભ કરે છે. |
05:12 | અને અહીં roll_number અને name એ મેથડમાં પાસ થયેલ આર્ગ્યુંમેંટો છે. |
05:20 | લોકલ અને ઇન્સ્ટંસ વેરીએબલો વચ્ચે અથડામણ ટાળવા માટે આપણે this કીવર્ડ વાપરીએ છીએ. |
05:29 | હવે આપણે કન્સ્ટ્રકટર ની શૃંખલા બનાવવા માટે this કીવર્ડનો ઉપયોગ જોઈશું. |
05:34 | આપણે કન્સ્ટ્રકટર માં this કીવર્ડનો ઉપયોગ બીજા કન્સ્ટ્રકટરને કોલ કરવાં માટે કરી શકીએ છીએ. |
05:39 | કન્સ્ટ્રકટર એજ ક્લાસમાં હોવું જોઈએ. |
05:43 | આને explicit constructor invocation કહેવાય છે. |
05:46 | તો ચાલો પાછા Student ક્લાસ પર આવીએ જે આપણે બનાવ્યો હતો. |
05:54 | હવે કમેન્ટ્સ રદ્દ કરો. |
06:28 | હવે પહેલા બે કન્સ્ટ્રકટરો માં ઇન્સ્ટંસ વેરીએબલો ને તેમની વેલ્યુઓ અસાઇન કરવા માટે એ ભાગને કમેંટ કરો. |
06:52 | ત્યારબાદ એ ભાગને કમેંટ કરો જે બીજું અને ત્રીજું ઓબ્જેક્ટ બનાવે છે. |
07:08 | હવે ચાલો પહેલાં, પેરામીટર વગરનાં કન્સ્ટ્રકટર પર આવીએ. |
07:16 | કર્લી કૌંસ પછી ટાઈપ કરો, this કૌંસમાં 11 અને અર્ધવિરામ. |
07:28 | બીજા કન્સ્ટ્રકટર માં ટાઈપ કરો this કૌંસમાં 11 અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં Raju અર્ધવિરામ. |
07:42 | હવે ફાઈલને સંગ્રહીત કરો અને રન કરો. તો Ctrl,S અને Ctrl, F11 દબાવો. |
07:49 | આપણને આપેલ પ્રમાણે આઉટપુટ મળે છે |
07:51 | I am a Parameterized Constructor |
07:54 | I am a constructor with a single parameter |
07:57 | I am Default Constructor
11 અને Raju |
08:02 | હવે, હું આઉટપુટ સમજાવીશ. |
08:08 | જયારે ઓબ્જેક્ટ બને છે, ત્યારે સંબંધિત કન્સ્ટ્રકટર કોલ થાય છે. |
08:13 | અહીં આવેલ કન્સ્ટ્રકટર એ no argument constructor છે. |
08:20 | કન્ટ્રોલ કન્સ્ટ્રકટર માં પહેલી લાઈન પર આવે છે. |
08:24 | તેને this કૌંસમાં 11 સ્ટેટમેંટ મળે છે. |
08:26 | આ કારણે તે એ કન્સ્ટ્રકટર ને કોલ કરે છે જે એક ઇન્ટીજર આર્ગ્યુંમેંટને સ્વીકારે છે. |
08:36 | ત્યારબાદ કન્ટ્રોલ this કૌંસમાં 11 અલ્પવિરામ Raju પર આવે છે. |
08:44 | તેથી તે એ કન્સ્ટ્રકટર ને કોલ કરે છે જે ૧ ઇન્ટીજર અને ૧ સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટ ને સ્વીકારે છે. |
08:53 | તો આ કન્સ્ટ્રકટર એક્ઝેક્યુટ થાય છે અને આપણને આઉટપુટ મળે છે I am Parameterized Constructor. |
09:02 | હવે ઇન્સ્ટંસ વેરીએબલ 11 અને Raju થી ઇનીશલાઈઝ થશે. જેમ કે આપણે પાસ કર્યું છે. |
09:11 | હવે, કન્ટ્રોલ calling કન્સ્ટ્રકટર પર પાછું જશે. |
09:16 | આમ બીજું કન્સ્ટ્રકટર એક્ઝેક્યુટ થાય છે. |
09:19 | આપણને આઉટપુટ મળે છે I am constructor with a single parameter. |
09:25 | ત્યારબાદ, કન્ટ્રોલ પહેલાં કન્સ્ટ્રકટર પર જાય છે અને તેને એક્ઝેક્યુટ કરે છે. |
09:30 | તો આપણને આઉટપુટ મળે છે I am a default constructor. |
09:37 | ત્યારબાદ studentDetail મેથડ એક્ઝેક્યુટ થાય છે. |
09:42 | તો, આપણને મળે છે 11 અને Raju. |
09:45 | હવે, ચાલો એક નાનો ફેરફાર કરીએ. |
09:47 | કન્સ્ટ્રકટર માં this સ્ટેટમેંટને છેલ્લું બનાવીએ. |
10:01 | આપણને કમ્પાઈલર એરર મળે છે. |
10:03 | એરર સિમ્બોલ પર માઉસ ફેરવો. |
10:06 | આપણને એરર આપેલ રીતે મળે છે: Constructor call must be the first statement in the constructor. |
10:12 | તેથી આપણે તેને કન્સ્ટ્રકટર ની પહેલી લાઈન બનાવવી જોઈએ. |
10:16 | તો આને કન્સ્ટ્રકટર ની પહેલી લાઈન બનાવો. |
10:27 | હવે આપણે જોઈ શકીએ છીએ કે એરર જતી રહ્યી છે. |
10:31 | તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
10:35 | this કીવર્ડને ફીલ્ડો સાથે વાપરવું |
10:38 | this કીવર્ડને constructors ની શૃંખલા બનાવવા માટે વાપરવું. |
10:41 | this કીવર્ડને કેવી રીતે કન્સ્ટ્રકટર માં વાપરવું. |
10:45 | સ્વ:આકારણી માટે, પહેલાં બનાવેલ Employee ક્લાસમાં: |
10:49 | બે પેરામીટર સાથે એક કન્સ્ટ્રકટર બનાવો |
10:52 | ઇન્સ્ટંસ વેરીએબલો ને ઇનીશલાઈઝ કરવાં માટે this કીવર્ડ વાપરો. |
10:57 | એ સાથે કન્સ્ટ્રકટર ને ૧ પેરામીટર સાથે અને વગર પેરામીટર સાથે બનાવો. |
11:01 | ટ્યુટોરીયલમાં સમજાવ્યાં મુજબ this નાં મદદથી કન્સ્ટ્રકટર ની શ્રુંખલા બનાવવાનો પ્રયાસ કરો. |
11:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે |
11:09 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ : http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
11:12 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:16 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11:19 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
11:23 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
11:26 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
11:30 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
11:40 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
11:46 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
11:55 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11:58 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |