Difference between revisions of "Java/C2/Default-constructor/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 23: | Line 23: | ||
| અહીં આપણે વાપરી રહ્યા છીએ | | અહીં આપણે વાપરી રહ્યા છીએ | ||
− | + | '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''', '''જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬''' અને '''એક્લીપ્સ ૩.૭.૦''' | |
− | + | ||
− | '''જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬''' અને | + | |
− | + | ||
− | '''એક્લીપ્સ ૩.૭.૦''' | + | |
|- | |- | ||
Line 36: | Line 32: | ||
| 00:29 | | 00:29 | ||
|જાવામાં '''એક્લીપ્સની''' મદદથી ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવું. | |જાવામાં '''એક્લીપ્સની''' મદદથી ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવું. | ||
− | |||
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ, | + | | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org) |
− | + | ||
− | (http://www.spoken-tutorial.org) | + | |
− | + | ||
|- | |- | ||
Line 64: | Line 56: | ||
| 01:02 | | 01:02 | ||
| '''Student''' ક્લાસમાં આપણે બે વેરીએબલો જાહેર કરીશું. | | '''Student''' ક્લાસમાં આપણે બે વેરીએબલો જાહેર કરીશું. | ||
− | |||
|- | |- | ||
Line 117: | Line 108: | ||
| 02:56 | | 02:56 | ||
| અને '''સ્ટ્રીંગ નામ''' તેની ડીફોલ્ટ વેલ્યુ '''null''' થી ઈનીશ્યલાઈઝ થઇ છે. | | અને '''સ્ટ્રીંગ નામ''' તેની ડીફોલ્ટ વેલ્યુ '''null''' થી ઈનીશ્યલાઈઝ થઇ છે. | ||
− | |||
|- | |- | ||
Line 149: | Line 139: | ||
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | | | + | | પ્રોગ્રામને સંગ્રહીત કરો અને '''રન''' કરો. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | | + | | આપણને સમાન આઉટપુટ મળે છે. |
|- | |- | ||
Line 213: | Line 203: | ||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | | + | | તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | ''default constructor''' વિશે. | + | | '''default constructor''' વિશે. |
|- | |- | ||
Line 229: | Line 219: | ||
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | સ્વ: આકારણી માટે, વેરીએબલો સાથે '''Employee''' ક્લાસ બનાઓ અને વેરીએબલોને દર્શાવવા માટે એક '''મેથડ''' બનાવો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 245: | Line 231: | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''. |
− | + | ||
− | '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''. | + | |
|- | |- | ||
Line 279: | Line 263: | ||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | | + | | જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે | + | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે [http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro] |
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 11:52, 28 February 2017
Time | Narration |
00:02 | જાવામાં default constructor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:10 | default constructor વિશે. |
00:12 | અને constructor બનાવવું. |
00:15 | અહીં આપણે વાપરી રહ્યા છીએ
ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦, જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ જેડીકે ૧.૬ અને એક્લીપ્સ ૩.૭.૦ |
00:26 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને જાણ હોવી જરૂરી છે કે |
00:29 | જાવામાં એક્લીપ્સની મદદથી ક્લાસ અને ક્લાસનો ઓબ્જેક્ટ કેવી રીતે બનાવવું. |
00:34 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટ જુઓ, (http://www.spoken-tutorial.org) |
00:42 | Constructor instance વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરવા માટે વપરાય છે. |
00:46 | તેને નવો ઓબ્જેક્ટ બનાવતી વખતે કોલ કરવામાં આવે છે. |
00:50 | ચાલો હવે જોઈએ જાવામાં constructor ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું. |
00:55 | તો એક્લીપ્સમાં, મેં પહેલાથી જ જાવા ફાઈલ, Student.java બનાવી છે. |
01:02 | Student ક્લાસમાં આપણે બે વેરીએબલો જાહેર કરીશું. |
01:07 | તો ટાઈપ કરો int roll_number અર્ધવિરામ અને String name અર્ધવિરામ. |
01:20 | ચાલો હવે મેથડ બનાવીએ. |
01:22 | તો ટાઈપ કરો void studentDetail() |
01:33 | છગડીયા કૌંસમાં ટાઈપ કરો System dot out dot println roll_number |
01:50 | ત્યારબાદ System dot out dot println name |
02:03 | હવે Main મેથડમાં આપણે આ મેથડને કોલ કરીશું. |
02:08 | તો ચાલો ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડને કોલ કરીએ. |
02:14 | તો ટાઈપ કરો Student ઓબ્જેક્ટનું નામ stu ઇકવલ ટુ new Student |
02:28 | ત્યારબાદ stu dot મેથડનું નામ જે studentDetail છે. |
02:41 | પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો. |
02:46 | આપણને આઉટપુટ શૂન્ય અને null દેખાય છે. |
02:49 | આમ, int વેરીએબલ roll_number તેની ડીફોલ્ટ વેલ્યુ શૂન્યથી ઈનીશ્યલાઈઝ થયું છે. |
02:56 | અને સ્ટ્રીંગ નામ તેની ડીફોલ્ટ વેલ્યુ null થી ઈનીશ્યલાઈઝ થઇ છે. |
03:02 | જો આપણે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતા નથી તો ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બને છે. |
03:08 | ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈપણ પેરામીટર ધરાવતું નથી. |
03:11 | તે instance વેરીએબલોને તેની ડીફોલ્ટ વેલ્યુ થી ઈનીશ્યલાઈઝ કરે છે. |
03:16 | ચાલો હવે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કરીએ. |
03:18 | તો ટાઈપ કરો Student કૌંસ અને છગડીયો કૌંસ. |
03:30 | યાદ રાખો કન્સ્ટ્રક્ટર એજ નામ ધરાવે છે જે ક્લાસનું નામ છે જે સાથે તે અનુલક્ષે છે. |
03:38 | કન્સ્ટ્રક્ટર મેથડો સમાન છે પરંતુ અમુક મહત્વપૂર્ણ તફાવતો છે. |
03:44 | પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો. |
03:48 | આપણને સમાન આઉટપુટ મળે છે. |
03:51 | કારણકે કન્સ્ટ્રક્ટર, જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે એ કોઈપણ કન્સ્ટ્રક્ટર નથી, એ સમાન છે. |
03:58 | પરંતુ અહીં કોઈપણ ડીફોલ્ટ કન્સ્ટ્રક્ટર બનેલ નથી કારણ કે આપણે કન્સ્ટ્રક્ટર ને વ્યાખ્યાયિત કર્યું છે. |
04:06 | ચાલો હવે આપણા વેરીએબલોને વેલ્યુઓ આપીએ. |
04:11 | તો કન્સ્ટ્રક્ટર માં ટાઈપ કરો roll_number ઇકવલ ટુ ten અર્ધવિરામ. |
04:25 | અને name ઇકવલ ટુ, ડબલ અવતરણ ચિહ્નમાં, Raman |
04:35 | હવે પ્રોગ્રામને સંગ્રહીત કરો અને રન કરો. |
04:43 | આપણે આઉટપુટમાં જોઈએ છીએ કે roll_number ની વેલ્યુ દસ છે અને નામ Raman છે. |
04:50 | આમ કન્સ્ટ્રક્ટર instance ફિલ્ડને ઈનીશ્યલાઈઝ કરે છે. |
04:55 | ચાલો હવે મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે અમુક તફાવત જોઈએ. |
05:01 | કન્સ્ટ્રક્ટર રીટર્ન ટાઇપ ધરાવતું નથી. |
05:05 | જયારે કે મેથડ ને રીટર્ન ટાઇપ હોય છે. |
05:10 | કન્સ્ટ્રક્ટર' ને new ઓપરેટરની મદદથી કોલ કરાય છે. |
05:16 | જયારે કે મેથડ ને dot ઓપરેટર વડે કોલ કરાય છે. |
05:21 | તો મેથડ અને કન્સ્ટ્રક્ટર વચ્ચે આ કેટલાક તફાવતો હતા. |
05:29 | તો આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા |
05:32 | default constructor વિશે. |
05:34 | constructor ને વ્યાખ્યાયિત કરવું. |
05:36 | અને મેથડ' અને કન્સ્ટ્રક્ટર વચ્ચેનાં તફાવતો. |
05:41 | સ્વ: આકારણી માટે, વેરીએબલો સાથે Employee ક્લાસ બનાઓ અને વેરીએબલોને દર્શાવવા માટે એક મેથડ બનાવો. |
05:47 | અને Employee ક્લાસ માટે એક constructor બનાવો. |
05:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે |
05:54 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial. |
06:00 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:03 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:08 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
06:11 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
06:14 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
06:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
06:24 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
06:29 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
06:38 | આ રીતે આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
06:40 | જોડાવા બદ્દલ આભાર. |
06:42 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |