Difference between revisions of "Java/C2/For-Loop/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the spoken tutorial on '''for loop''' in java. |- | 00:07 | In this tutorial, you will learn how …') |
PoojaMoolya (Talk | contribs) |
||
(6 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | | + | | જાવામાં for લૂપ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, જાવામાં for લુપ કેવી રીતે વાપરવું, |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે આપણે |
− | + | '''Ubuntu 11.10''', '''JDK 1.6''' અને '''Eclipse 3.7.0''' નો ઉપયોગ કરી રહ્યા છીએ. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો અને if સ્ટેટમેન્ટ વિષે જ્ઞાન હોવું જરૂરી છે |
− | + | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | | + | | અહીં for લૂપ માટે સિન્તેક્ષ છે. |
+ | |||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | | + | |તે ઈનીશ્યલાઈઝેશન, લૂપ કન્ડીશન અને ઇન્ક્રીમેન્ટ ધરાવે છે. |
+ | |||
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | | + | |તે પછી for બ્લોક છે જે લૂપ કન્ડીશન સાચી હોય ત્યાં સુધી એક્ઝીક્યુટ કરે છે. |
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | | + | |હવે, ચાલો એક ઉદાહરણ '''Eclipse''' માં પ્રયાસ કરીએ. |
|- | |- | ||
| 01:04 | | 01:04 | ||
− | | | + | | '''eclipse''' પર જાઓ. |
+ | |||
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | | + | |આપણી પાસે '''ForLoopDemo''' નામનો ક્લાસ પેહલાથી જ છે. |
− | + | ||
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | | + | |ચાલો મેઈન મેથડ અંદર '''for''' લુપ ઉમેરીએ. |
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | | | + | | તો મેઈન ફન્કશન અંદર, ટાઇપ કરો '''int i '''''સેમી કોલન' |
− | + | ||
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | | + | |પછી '''for ''''' કૌંશ અંદર '' '''i ''''' ઇકવલ ટુ''''' 0 '''''સેમી કોલન '' '''i '''''લેસ ધેન '''''10''' ''સેમી કોલન ''''' i '''''ઇકવલ ટુ'' '''i ''''' પ્લસ '''''1'''. |
− | + | ||
|- | |- | ||
| 01:45 | | 01:45 | ||
− | | | + | |આ સ્ટેટમેન્ટ લૂપ કેવી રીતે આગળ વધશે તે નક્કી કરે છે. |
|- | |- | ||
| 01:53 | | 01:53 | ||
− | | i =0 | + | | i =0 લુપ માટે શરુઆતની કન્ડીશન છે. |
− | + | ||
|- | |- | ||
| 01:58 | | 01:58 | ||
− | | | + | |આ કન્ડીશન વેરિયેબલ ઇનીશ્યલાઈઝ કરવા માટેની પરવાનગી આપે છે. |
+ | |||
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | | + | | i<10 એ લુપ રનીંગ કન્ડીશન છે. |
− | + | ||
|- | |- | ||
| 02:09 | | 02:09 | ||
− | | | + | |જો કન્ડીશન true હોય તો બ્લોક એક્ઝીક્યુટ કરવામાં આવશે. |
− | + | ||
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | | + | |નહી તો તે અવગણવામાં આવશે. |
− | + | ||
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | | + | |એનો અર્થ એ છે કે, જયારે i 10 કરતા વધુ અથવા સમાન બને છે ત્યારે , બ્લોક એક્ઝીક્યુ થશે નહી. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | | + | | પછી i= i+1 , જે જણાવે છે કે લૂપ વેરિયેબલ કેવી રીતે બદલાશે. |
− | + | ||
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
− | | | + | |અહીં, i ની વેલ્યુ 0 થી શરુ થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | | + | |તે 10 બને ત્યાં સુધી લૂપની દરેક પુનરાવૃત્તિ માટે તેમાં 1 દ્વારા વધારો કરે છે. |
− | + | ||
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | | + | |ચાલો હવે i સાથે કંઈક કરીએ. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | | | + | | તો ઓપન અને ક્લોસ કર્લી કૌંશ લખીએ. |
− | + | ||
|- | |- | ||
| 02:49 | | 02:49 | ||
− | | | + | | કર્લી કૌંશ અંદર ટાઇપ કરો, '''System''' ''dot''''' out '''''dot '''''println''' અને print '''i''' ''ઇન ટુ'' '''i'''. |
− | + | ||
|- | |- | ||
| 03:06 | | 03:06 | ||
− | | | + | |આ 0 થી 9 સુધી દરેક નંબરનો વર્ગ પ્રિન્ટ કરશે. |
− | + | ||
|- | |- | ||
| 03:11 | | 03:11 | ||
− | | | + | |ચાલો આઉટપુટ જોઈએ. |
− | + | ||
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | | + | |તો પ્રોગ્રામ '''save''' અને '''run''' કરો. |
+ | |||
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, લૂપ 0 થી 9 નંબરો પર રન થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | | + | |નંબરનો વર્ગ દરેક પુનરાવૃત્તિ માં પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
− | + | ||
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | | + | |હવે ચાલો 3 અથવા 5 ના બહુવિધ હોય તે દરેક 2 ડીજીટ નંબરોને પ્રિન્ટ કરીએ. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | | + | | તો, '''i ''' ની વેલ્યુ 10 થી 99 વચ્ચે હોવી જોઈએ. |
− | + | ||
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | |તો ''' i''' ''ઇકવલ ટુ'' '''0''' ને '''i '''''ઇકવલ ટુ '''''10''' થી બદલો. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | | + | | અને '''i '''''લેસ ધેન '' '''10''' ને '''i '''''લેસ ધેન '' '''100''' થી બદલો. |
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | | + | | પછી કર્લી કૌંસ અંદર 3 અથવા 5 ના બહુવિધ નંબર જ પ્રિન્ટ કરીશું. |
− | + | ||
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | |તો ટાઇપ કરો,'''if '''કૌંસ અંદર '''i''' ''mod'' '''3''' ''ડબલ ઇકવલ ટુ'' '''0 '''or''' કૌંસ અંદર i '''''mod'' '''5 '''''ડબલ ઇકવલ ટુ '''''0'''. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:32 | | 04:32 | ||
− | | | + | |આ સ્ટેટમેન્ટ '''i''' 3 અથવા 5 દ્વારા વિભાજીત છે કે નહી તે ચકાસે છે. |
− | + | ||
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | | + | |પછી, કર્લી કૌંસ અંદર આપણે i ની વેલ્યુ પ્રિન્ટ કરીશું. |
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | | + | |હવે, ચાલો આઉટપુટ જોઈએ. |
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | | + | |તો પ્રોગ્રામ સેવ અને રન કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે નંબરો 3 અથવા 5 ના બહુવિધ છે. આ રીતે આપણે જાવામાં for લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
| 05:14 | | 05:14 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા '''જાવામાં for લુપ કેવી રીતે વાપરવું''' |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | | | + | | એસાઈનમેન્ટ માટે, ત્રણ આંકડાનો નંબર જે આર્મસ્ટ્રોંગ સંખ્યા કહેવામાં આવે છે, જો તેના અંકોના સમઘનનો સરવાળો તે નંબર બરાબર હોય છે. |
− | + | ||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | | + | |ઉદાહરણ તરીકે, 153 ઇકવલ ટુ 1 નો સમઘન પ્લસ 5 નો સમઘન પ્લસ 3 નો સમઘન. |
− | + | ||
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | | | + | |આવા દરેક 3 આંકડાના નંબરો શોધો. |
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
+ | |||
|- | |- | ||
| 05: 42 | | 05: 42 | ||
− | | | + | |નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, spoken-tuitorial.org/what is a spoken-tuitorial? |
+ | |||
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
+ | |||
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
+ | |||
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
+ | |||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro''' |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|} | |} |
Latest revision as of 11:37, 28 February 2017
Time | Narration |
00:02 | જાવામાં for લૂપ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, જાવામાં for લુપ કેવી રીતે વાપરવું, |
00:12 | આ ટ્યુટોરીયલ માટે આપણે
Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:24 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જાવામાં રીલેશનલ ઓપરેટરો અને if સ્ટેટમેન્ટ વિષે જ્ઞાન હોવું જરૂરી છે |
00:32 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org/ જુઓ. |
00:40 | અહીં for લૂપ માટે સિન્તેક્ષ છે. |
00:44 | તે ઈનીશ્યલાઈઝેશન, લૂપ કન્ડીશન અને ઇન્ક્રીમેન્ટ ધરાવે છે. |
00:51 | તે પછી for બ્લોક છે જે લૂપ કન્ડીશન સાચી હોય ત્યાં સુધી એક્ઝીક્યુટ કરે છે. |
01:00 | હવે, ચાલો એક ઉદાહરણ Eclipse માં પ્રયાસ કરીએ. |
01:04 | eclipse પર જાઓ. |
01:07 | આપણી પાસે ForLoopDemo નામનો ક્લાસ પેહલાથી જ છે. |
01:12 | ચાલો મેઈન મેથડ અંદર for લુપ ઉમેરીએ. |
01:17 | તો મેઈન ફન્કશન અંદર, ટાઇપ કરો int i સેમી કોલન' |
01:24 | પછી for કૌંશ અંદર i ઇકવલ ટુ 0 સેમી કોલન i લેસ ધેન 10 સેમી કોલન i ઇકવલ ટુ i પ્લસ 1. |
01:45 | આ સ્ટેટમેન્ટ લૂપ કેવી રીતે આગળ વધશે તે નક્કી કરે છે. |
01:53 | i =0 લુપ માટે શરુઆતની કન્ડીશન છે. |
01:58 | આ કન્ડીશન વેરિયેબલ ઇનીશ્યલાઈઝ કરવા માટેની પરવાનગી આપે છે. |
02:05 | i<10 એ લુપ રનીંગ કન્ડીશન છે. |
02:09 | જો કન્ડીશન true હોય તો બ્લોક એક્ઝીક્યુટ કરવામાં આવશે. |
02:14 | નહી તો તે અવગણવામાં આવશે. |
02:17 | એનો અર્થ એ છે કે, જયારે i 10 કરતા વધુ અથવા સમાન બને છે ત્યારે , બ્લોક એક્ઝીક્યુ થશે નહી. |
02:25 | પછી i= i+1 , જે જણાવે છે કે લૂપ વેરિયેબલ કેવી રીતે બદલાશે. |
02:32 | અહીં, i ની વેલ્યુ 0 થી શરુ થાય છે. |
02:35 | તે 10 બને ત્યાં સુધી લૂપની દરેક પુનરાવૃત્તિ માટે તેમાં 1 દ્વારા વધારો કરે છે. |
02:42 | ચાલો હવે i સાથે કંઈક કરીએ. |
02:46 | તો ઓપન અને ક્લોસ કર્લી કૌંશ લખીએ. |
02:49 | કર્લી કૌંશ અંદર ટાઇપ કરો, System dot out dot println અને print i ઇન ટુ i. |
03:06 | આ 0 થી 9 સુધી દરેક નંબરનો વર્ગ પ્રિન્ટ કરશે. |
03:11 | ચાલો આઉટપુટ જોઈએ. |
03:13 | તો પ્રોગ્રામ save અને run કરો. |
03:17 | આપણે જોઈ શકીએ છીએ, લૂપ 0 થી 9 નંબરો પર રન થાય છે. |
03:23 | નંબરનો વર્ગ દરેક પુનરાવૃત્તિ માં પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
03:28 | હવે ચાલો 3 અથવા 5 ના બહુવિધ હોય તે દરેક 2 ડીજીટ નંબરોને પ્રિન્ટ કરીએ. |
03:37 | તો, i ની વેલ્યુ 10 થી 99 વચ્ચે હોવી જોઈએ. |
03:42 | તો i ઇકવલ ટુ 0 ને i ઇકવલ ટુ 10 થી બદલો. |
03:48 | અને i લેસ ધેન 10 ને i લેસ ધેન 100 થી બદલો. |
03:54 | પછી કર્લી કૌંસ અંદર 3 અથવા 5 ના બહુવિધ નંબર જ પ્રિન્ટ કરીશું. |
04:03 | તો ટાઇપ કરો,if કૌંસ અંદર i mod 3 ડબલ ઇકવલ ટુ 0 or કૌંસ અંદર i mod 5 ડબલ ઇકવલ ટુ 0. |
04:32 | આ સ્ટેટમેન્ટ i 3 અથવા 5 દ્વારા વિભાજીત છે કે નહી તે ચકાસે છે. |
04:38 | પછી, કર્લી કૌંસ અંદર આપણે i ની વેલ્યુ પ્રિન્ટ કરીશું. |
04:50 | હવે, ચાલો આઉટપુટ જોઈએ. |
04:52 | તો પ્રોગ્રામ સેવ અને રન કરો. |
04:56 | આપણે જોઈ શકીએ છીએ કે નંબરો 3 અથવા 5 ના બહુવિધ છે. આ રીતે આપણે જાવામાં for લૂપનો ઉપયોગ કરી શકીએ છીએ. |
05:11 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
05:14 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા જાવામાં for લુપ કેવી રીતે વાપરવું |
05:20 | એસાઈનમેન્ટ માટે, ત્રણ આંકડાનો નંબર જે આર્મસ્ટ્રોંગ સંખ્યા કહેવામાં આવે છે, જો તેના અંકોના સમઘનનો સરવાળો તે નંબર બરાબર હોય છે. |
05:29 | ઉદાહરણ તરીકે, 153 ઇકવલ ટુ 1 નો સમઘન પ્લસ 5 નો સમઘન પ્લસ 3 નો સમઘન. |
05:36 | આવા દરેક 3 આંકડાના નંબરો શોધો. |
05:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
05: 42 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, spoken-tuitorial.org/what is a spoken-tuitorial? |
05:49 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
05:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
06:01 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
06:04 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
06:10 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
06:20 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
06:28 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |