Difference between revisions of "Java/C2/Nested-if/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(3 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
{| border=1 | {| border=1 | ||
| '''Time''' | | '''Time''' | ||
Line 14: | Line 11: | ||
| 00:07 | | 00:07 | ||
| આ ટ્યુટોરીયલના અંતમાં તમે નીચે આપેલ સમજાવવા માટે સમર્થ હશો: | | આ ટ્યુટોરીયલના અંતમાં તમે નીચે આપેલ સમજાવવા માટે સમર્થ હશો: | ||
− | + | '''Nested-If સ્ટેટમેંટો''' અને '''ટર્નરી ઓપરેટરો'''. | |
− | + | તેનો જાવા પ્રોગ્રામમાં ઉપયોગ કરવો. | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 23: | Line 18: | ||
| આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ: | | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ: | ||
− | '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''' | + | '''ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦''', '''જેડીકે ૧.૬''', અને '''એક્લીપ્સ IDE ૩.૭.૦''' |
− | + | ||
− | '''જેડીકે ૧.૬''', અને | + | |
− | + | ||
− | '''એક્લીપ્સ IDE ૩.૭.૦''' | + | |
|- | |- | ||
Line 115: | Line 106: | ||
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
− | | પછીની લાઈનમાં ટાઈપ કરો | + | | પછીની લાઈનમાં ટાઈપ કરો '''if (n < 0)''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 167: | Line 154: | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | '''if (n | + | | '''if (n modulus 2 double equal to 0) {''' '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
Line 269: | Line 256: | ||
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
− | | ચાલો જોઈએ | + | | ચાલો જોઈએ આવો પ્રોગ્રામ કેવી રીતે લખવું. |
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | જુઓ | + | | જુઓ મેઈન મેથડ અંદર ટાઈપ કરો '''int n, nHalf''' ; |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | આપણે | + | | આપણે ક્રમાંકને '''n''' માં અને અર્ધો ક્રમાંક '''nHalf''' માં સંગ્રહીત કરીશું |
|- | |- | ||
Line 317: | Line 304: | ||
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, આપણું ઉદ્દેશ મળ્યું છે. આપણને આઉટપુટ '''૩''' | + | | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, આપણું ઉદ્દેશ મળ્યું છે. આપણને આઉટપુટ '''૩''' મળ્યું છે ન કે '''૨''' |
|- | |- | ||
| 06:21 | | 06:21 | ||
− | | પણ જો આપણે નોંધ લઈએ | + | | પણ જો આપણે નોંધ લઈએ, તો આપણે શું કરીએ છીએ કે, કંડીશન પર આધાર રાખીને વેરીએબલની વેલ્યુને સુયોજિત કરીએ છીએ. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | આપણા પ્રોગ્રામમાં લોજીક કરતા વધારે | + | | આપણા પ્રોગ્રામમાં લોજીક કરતા વધારે સીન્ટેક્ષ છે. |
|- | |- | ||
Line 333: | Line 320: | ||
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | ટર્નરી ઓપરેટર કંડીશનલ ઓપરેટર પરિણામ '''nested-if''' ની જેમ જ આપે છે. | + | | ટર્નરી ઓપરેટર કંડીશનલ ઓપરેટર છે, જે પરિણામ '''nested-if''' ની જેમ જ આપે છે. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | આ નાની | + | | આ નાની સીન્ટેક્ષ આપે છે અને તે પ્રશ્ન ચિન્હ દ્વારા દર્શાવાય છે. |
|- | |- | ||
Line 345: | Line 332: | ||
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
− | | ચાલો ટર્નરી ઓપરેટરની | + | | ચાલો ટર્નરી ઓપરેટરની સીન્ટેક્ષ વિશે શીખીએ. |
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
− | | | + | | એક્સપ્રેશન, એક કંડીશન છે જેને આપણે તપાસવું છે. |
|- | |- | ||
| 06:56 | | 06:56 | ||
− | | '''ઓપરેન્ડ ૧''' | + | | '''ઓપરેન્ડ ૧''' એ Result વેરીએબલની વેલ્યુ છે જો કંડીશન '''true''' હોય. |
|- | |- | ||
Line 377: | Line 364: | ||
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | | જો '''n''' બેકી હોય, '''nHalf''' એ '''n''' | + | | જો '''n''' બેકી હોય, '''nHalf''' એ '''n''' ભાગ્યા '''૨''' છે, નહી તો, તે '''n''' વત્તા '''૧''' ભાગ્યા '''૨''' છે. |
|- | |- | ||
Line 385: | Line 372: | ||
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | ફાઈલને સંગ્રહીત | + | | ફાઈલને સંગ્રહીત કરી રન કરો. '''Ctrl S''' અને '''Ctrl F11''' કી દબાવો |
|- | |- | ||
Line 393: | Line 380: | ||
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | આ રીતે, ટર્નરી ઓપરેટર કોડમાં | + | | આ રીતે, ટર્નરી ઓપરેટર કોડમાં વેરવિખેરને ઘટાડે છે અને વાંચનમાં સુધાર કરે છે. |
|- | |- | ||
| 08:09 | | 08:09 | ||
− | | અહીં આ | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
Line 405: | Line 392: | ||
|- | |- | ||
| 08:13 | | 08:13 | ||
− | | | + | | '''Nested-If''' સ્ટેટમેંટો અને '''ટર્નરી ઓપરેટર''' વિશે |
|- | |- | ||
− | | | + | | 08:15 |
− | | | + | | જાવા પ્રોગ્રામમાં '''Nested-If''' સ્ટેટમેંટો અને '''ટર્નરી ઓપરેટર''' નાં ઉપયોગ વિશે |
|- | |- | ||
| 08:22 | | 08:22 | ||
− | | હવે આપેલ ઉપર એક એસાઈનમેંટ લો | + | | હવે આપેલ ઉપર એક એસાઈનમેંટ લો '''Nested-If''' અને '''ટર્નરી ઓપરેટર'''. નીચે આપેલ માટે જાવા પ્રોગ્રામ લખો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
− | | | + | | '''nested-if''' નાં ઉપયોગ વડે તપાસ કરો કે ક્રમાંક બેકી છે કે નહી અને સાથે જ '''૧૧''' નો ગુણાંક છે કે નહી. |
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
− | | | + | | '''ટર્નરી ઓપરેટર''' નાં ઉપયોગ વડે આપેલ બે ક્રમાંકોમાંથી મોટા ક્રમાંકને ઓળખો. |
|- | |- | ||
Line 441: | Line 424: | ||
|- | |- | ||
| 08:54 | | 08:54 | ||
− | | ''' | + | | '''સ્પોકન ટ્યુટોરીયલો''' ની મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને |
|- | |- | ||
Line 461: | Line 444: | ||
|- | |- | ||
| 09:26 | | 09:26 | ||
− | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
− | + | ||
|} | |} |
Latest revision as of 11:30, 28 February 2017
Time | Narration |
00:02 | જાવામાં Nested-If અને Ternary Operator પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલના અંતમાં તમે નીચે આપેલ સમજાવવા માટે સમર્થ હશો:
Nested-If સ્ટેટમેંટો અને ટર્નરી ઓપરેટરો. તેનો જાવા પ્રોગ્રામમાં ઉપયોગ કરવો. |
00:17 | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ:
ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦, જેડીકે ૧.૬, અને એક્લીપ્સ IDE ૩.૭.૦ |
00:27 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને જાણ હોવી જોઈએ, |
00:29 | રીલેશનલ અને લોજીકલ ઓપરેટરોનાં ઉપયોગ વિશે. |
00:33 | અને if...else કન્ટ્રોલ ફ્લો સ્ટેટમેંટો વિશે. |
00:36 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
00:41 | Nested if સ્ટેટમેંટ, If સ્ટેટમેંટ જેમાં બીજું એક If સ્ટેટમેંટ આવેલ છે તેને nested-if સ્ટેટમેંટ કહેવાય છે. |
00:49 | હવે ચાલો Nested if સ્ટેટમેંટ લખવા માટેની સીન્ટેક્ષનું સ્થાન નિર્ધારિત કરીએ. |
00:53 | આ કિસ્સામાં, જો કંડીશન ૧ true હોય, તો પ્રોગ્રામ કંડીશન ૨ માટે તપાસ કરે છે. |
00:59 | કંડીશન ૨ બીજા એક If સ્ટેટમેંટનાં ઉપયોગ દ્વારા અપાય છે. |
01:03 | જો કંડીશન ૨ true હોય, તો પ્રોગ્રામ સ્ટેટમેંટને અથવા બ્લોક ૧ ને એક્ઝેક્યુટ કરે છે. |
01:09 | નહી તો, તે સ્ટેટમેંટ અથવા બ્લોક ૨ ને એક્ઝેક્યુટ કરે છે. |
01:13 | જો કંડીશન ૧ false હોય, તો પ્રોગ્રામ કંડીશન ૨ ને તપાસ કરશે નહી. |
01:18 | તેનાં બદલે તે સીધું તેના else સ્ટેટમેંટ પર જશે દા.ત. બ્લોક ૩. |
01:24 | હવે તેને સારી રીતે સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ |
01:28 | આપણી પાસે એક્લીપ્સ IDE અને બચેલા કોડ માટે જોઈતું માળખું છે. |
01:32 | આપણે NesedIfDemo ક્લાસ બનાવ્યો છે અને તેમાં મેઈન મેથડ ઉમેરી છે. |
01:37 | આપણે તપાસ કરીશું કે આપેલ ક્રમાંક એકી ક્રમાંક છે કે બેકી ક્રમાંક છે. |
01:42 | આપણે nested-if નાં ઉપયોગ દ્વારા નેગેટીવ ક્રમાંકોને પણ નિયંત્રિત કરીશું. |
01:46 | તો મેઈન મેથડમાં ટાઈપ કરો |
01:49 | int n = minus 5; |
01:54 | આપણે નેગેટીવ ક્રમાંકને સંગ્રહીત કરવા માટે વેરીએબલ n બનાવ્યો છે. |
01:58 | હવે આપણે if કંડીશનો લખીશું. |
02:01 | પછીની લાઈનમાં ટાઈપ કરો if (n < 0) |
02:07 | ખુલ્લો કર્લી કૌંસ. એન્ટર દબાવો |
02:10 | System.out.println કૌંસમાં અને ડબલ અવતરણ ચિહ્નમાં (“Negative number”) ; |
02:22 | પહેલા આપણે જોઈશું કે ક્રમાંક નેગેટીવ છે કે નહી. |
02:25 | જો છે, તો આપણે એકી કે બેકી માટે તપાસ કરીશું નહી. |
02:29 | જો ક્રમાંક નેગેટીવ નથી, તો આપણે એકી કે બેકી માટે તપાસ કરીશું. |
02:34 | પછીની લાઈનમાં ટાઈપ કરો
else { } એન્ટર દબાવો |
02:42 | હવે જો એક્ઝીક્યુશન એલ્સ ભાગ પર આવ્યું છે. |
02:45 | એનો અર્થ એ છે કે ક્રમાંક નેગેટીવ નથી. |
02:48 | તેથી આપણે આ એલ્સ ભાગની અંદર એકી કે બેકી માટે તપાસ કરીએ છીએ. |
02:52 | ટાઈપ કરો |
02:53 | if (n modulus 2 double equal to 0) { એન્ટર દબાવો |
03:03 | System.out.println(“Even number”);
} else { એન્ટર દબાવો ટાઈપ કરો System.out.println(“Odd number”); } |
03:29 | તો આપણે એ ખાતરી કરીશું કે નેગેટીવ ક્રમાંકો એકી કે બેકી તપાસ માટે ગણતરીમાં લેવાતા નથી. |
03:34 | હવે ચાલો કોડને ક્રિયામાં જોઈએ. |
03:37 | ફાઈલને સંગ્રહ કરી રન કરો. આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ “negative number” તરીકે મળે છે. |
03:43 | હવે ચાલો પોઝીટીવ ક્રમાંક પ્રયાસ કરીએ |
03:46 | n = -5 ને n = 5 થી બદલો |
03:53 | હવે ફાઈલને સંગ્રહીત કરી રન કરો |
03:57 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, ધાર્યા મુજબ આઉટપુટ, odd number છે. ચાલો બેકી ક્રમાંક પ્રયાસ કરીએ |
04:04 | n = 5 ને n = 10 થી બદલો. |
04:09 | હવે ફાઈલને સંગ્રહીત કરીને રન કરો |
04:12 | આપણે જોઈ શકીએ છીએ, ધાર્યા મુજબ આઉટપુટ even number છે. |
04:17 | if સ્ટેટમેંટને બીજા એક if સ્ટેટમેંટમાં સમાવેશ કરવાની પ્રક્રિયાને, nested-if કહેવાય છે. |
04:22 | નેસ્ટીંગનાં માત્રાની કોઈ મર્યાદા નથી. |
04:25 | પરંતુ ૩ સ્તરની નેસ્ટીંગ કરતા આગળ ન જવું એ એક સારો અભ્યાસ છે. |
04:31 | હવે આપણે ટર્નરી ઓપરેટર જોઈશું. |
04:33 | પહેલા હું મેઈન મેથડ ને સાફ કરીશ. |
04:37 | આપણે એક એવો પ્રોગ્રામ લખીશું જે ક્રમાંકને ૨ વડે ભાગ કરે. |
04:40 | આ અત્યંત સરળ પ્રોગ્રામ છે પરંતુ સમસ્યા એકી ક્રમાંકોનાં ભાગ કરતી વખતે આવે છે. |
04:45 | જયારે ૭ ને ૨ થી ભાગવામાં આવે છે, આપણને ૩ મળે છે. |
04:48 | પણ શું થશે જયારે આપણે પરિણામને નજીકનાં ક્રમાંકમાં આવરી લેવાનું ઈચ્છીએ છીએ. |
04:50 | એનો અર્થ એ કે, જયારે ૭ ને ૨ થી ભાગવામાં આવે છે, તો આપણને ૪ મળે છે ન કે ૩ |
04:56 | સાદા અર્થમાં, આપણને આગળનો ક્રમાંક જોઈએ છે. |
04:59 | ચાલો જોઈએ આવો પ્રોગ્રામ કેવી રીતે લખવું. |
05:01 | જુઓ મેઈન મેથડ અંદર ટાઈપ કરો int n, nHalf ; |
05:08 | આપણે ક્રમાંકને n માં અને અર્ધો ક્રમાંક nHalf માં સંગ્રહીત કરીશું |
05:13 | પછીની લાઈનમાં ટાઈપ કરો n = 5; |
05:18 | પછીની લાઈનમાં ટાઈપ કરો if (n % 2 == 0) { એન્ટર દબાવો |
05:28 | ટાઈપ કરો nHalf = n / 2 ;
} else { nHalf = (n + 1) / 2 ; } |
05:50 | આપણે તપાસ કરીશું કે ક્રમાંક એકી છે કે બેકી અને એ અનુસાર ભાગ કરીશું. |
05:55 | હવે પ્રોગ્રામને ક્રિયામાં જોવા માટે પ્રીંટ સ્ટેટમેંટ ઉમેરીએ. |
05:59 | તો ટાઈપ કરો System.out.println(nHalf) ; |
06:11 | હવે ફાઈલને સંગ્રહીત કરીને રન કરો |
06:14 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, આપણું ઉદ્દેશ મળ્યું છે. આપણને આઉટપુટ ૩ મળ્યું છે ન કે ૨ |
06:21 | પણ જો આપણે નોંધ લઈએ, તો આપણે શું કરીએ છીએ કે, કંડીશન પર આધાર રાખીને વેરીએબલની વેલ્યુને સુયોજિત કરીએ છીએ. |
06:27 | આપણા પ્રોગ્રામમાં લોજીક કરતા વધારે સીન્ટેક્ષ છે. |
06:31 | આમ જયારે ટર્નરી ઓપરેટર કોડને સરળ બનાવે છે. |
06:35 | ટર્નરી ઓપરેટર કંડીશનલ ઓપરેટર છે, જે પરિણામ nested-if ની જેમ જ આપે છે. |
06:40 | આ નાની સીન્ટેક્ષ આપે છે અને તે પ્રશ્ન ચિન્હ દ્વારા દર્શાવાય છે. |
06:45 | આ એક સમયે ત્રણ ઓપરેન્ડો લે છે. |
06:48 | ચાલો ટર્નરી ઓપરેટરની સીન્ટેક્ષ વિશે શીખીએ. |
06:53 | એક્સપ્રેશન, એક કંડીશન છે જેને આપણે તપાસવું છે. |
06:56 | ઓપરેન્ડ ૧ એ Result વેરીએબલની વેલ્યુ છે જો કંડીશન true હોય. |
07:03 | જો કંડીશન false હોય તો ઓપરેન્ડ ૨ એ વેલ્યુ છે. |
07:09 | હવે ચાલો તેને આપણા પ્રોગ્રામમાં વાપરીએ. |
07:12 | પહેલા ચાલો if-else સ્ટેટમેંટને રદ્દ કરીએ. |
07:17 | ટાઈપ કરો nHalf = n % 2 == 0 ? n / 2 : (n + 1) / 2 અર્ધવિરામ |
07:41 | આ સ્ટેટમેંટ આ રીતે વંચાય છે, |
07:43 | જો n બેકી હોય, nHalf એ n ભાગ્યા ૨ છે, નહી તો, તે n વત્તા ૧ ભાગ્યા ૨ છે. |
07:50 | હવે ચાલો આને ક્રિયામાં જોઈએ. |
07:52 | ફાઈલને સંગ્રહીત કરી રન કરો. Ctrl S અને Ctrl F11 કી દબાવો |
07:59 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ ધાર્યા મુજબનું છે. |
08:02 | આ રીતે, ટર્નરી ઓપરેટર કોડમાં વેરવિખેરને ઘટાડે છે અને વાંચનમાં સુધાર કરે છે. |
08:09 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:11 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
08:13 | Nested-If સ્ટેટમેંટો અને ટર્નરી ઓપરેટર વિશે |
08:15 | જાવા પ્રોગ્રામમાં Nested-If સ્ટેટમેંટો અને ટર્નરી ઓપરેટર નાં ઉપયોગ વિશે |
08:22 | હવે આપેલ ઉપર એક એસાઈનમેંટ લો Nested-If અને ટર્નરી ઓપરેટર. નીચે આપેલ માટે જાવા પ્રોગ્રામ લખો. |
08:28 | nested-if નાં ઉપયોગ વડે તપાસ કરો કે ક્રમાંક બેકી છે કે નહી અને સાથે જ ૧૧ નો ગુણાંક છે કે નહી. |
08:34 | ટર્નરી ઓપરેટર નાં ઉપયોગ વડે આપેલ બે ક્રમાંકોમાંથી મોટા ક્રમાંકને ઓળખો. |
08:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
08:45 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
08:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. |
08:54 | સ્પોકન ટ્યુટોરીયલો ની મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને |
08:57 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
09:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે અને |
09:11 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09:17 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
09:26 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |