Difference between revisions of "Java/C2/if-else/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
                                                                   
 
                                                                   
 
                                                                   
 
                                           
 
 
{| border=1
 
{| border=1
 
|| '''Time'''
 
|| '''Time'''
Line 31: Line 27:
 
| આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ:   
 
| આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ:   
  
'''ઉબુન્ટુ''' આવૃત્તિ '''૧૧.૧૦'''
+
'''ઉબુન્ટુ''' આવૃત્તિ '''૧૧.૧૦''', '''જેડીકે''' '''૧.૬''' અને '''એક્લીપ્સ''' '''૩.૭.૦'''  
'''જેડીકે''' '''૧.૬''' અને  
+
'''એક્લીપ્સ''' '''૩.૭.૦'''  
+
  
 
|-
 
|-
Line 65: Line 59:
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
| '''If સ્ટેટમેંટ''' ;
+
| '''If સ્ટેટમેંટ''' ;'''If...Else સ્ટેટમેંટ''' ;
 
+
|-
+
| 01:02
+
| '''If...Else સ્ટેટમેંટ''' ;
+
  
 
|-
 
|-
Line 77: Line 67:
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
|'''Nested If સ્ટેટમેંટ'''
+
|'''Nested If સ્ટેટમેંટ''''''Switch સ્ટેટમેંટ'''
 
+
|-
+
| 01:06
+
| '''Switch સ્ટેટમેંટ'''
+
  
 
|-
 
|-
Line 417: Line 403:
 
|-
 
|-
 
| 09:23
 
| 09:23
| તો અહીં ટાઈપ કરો,
+
| તો અહીં ટાઈપ કરો, '''Else''' પછીની લાઈનમાં  '''if''' ''કૌંસમાં'' '''testScore''' ''ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ'' '''૬૦''' એન્ડ '''testScore''' ''લેસ ધેન ઓર ઇકવલ ટુ'' '''૭૦'''.  
'''Else''' પછીની લાઈનમાં
+
  '''if''' ''કૌંસમાં'' '''testScore''' ''ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ'' '''૬૦''' એન્ડ '''testScore''' ''લેસ ધેન ઓર ઇકવલ ટુ'' '''૭૦'''.  
+
  
 
|-
 
|-
Line 503: Line 487:
 
|-
 
|-
 
| 11:17
 
| 11:17
|  આપેલ ક્રમાંક એકી છે કે બેકી છે તે તપાસ કરતો જાવા પ્રોગ્રામ લખો.  
+
|  આપેલ ક્રમાંક એકી છે કે બેકી છે તે તપાસ કરતો જાવા પ્રોગ્રામ લખો. સંકેત : '''if...else''' સ્ટેટમેંટ વાપરો.  
 
+
સંકેત : '''if...else''' સ્ટેટમેંટ વાપરો.  
+
  
 
|-
 
|-
 
| 11:23
 
| 11:23
| ત્રણ ક્રમાંકોમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા માટેનો જાવા પ્રોગ્રામ લખો.  
+
| ત્રણ ક્રમાંકોમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા માટેનો જાવા પ્રોગ્રામ લખો. સંકેત : '''if...else if''' સ્ટેટમેંટ વાપરો.  
 
+
સંકેત : '''if...else if''' સ્ટેટમેંટ વાપરો.  
+
  
 
|-
 
|-
Line 535: Line 515:
 
|-
 
|-
 
| 11:44
 
| 11:44
| * સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
 
| 11:47
 
| 11:47
| * જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, '''contact AT spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો.
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, '''contact AT spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
Line 555: Line 535:
 
|-
 
|-
 
| 12:15  
 
| 12:15  
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
 
+
જોડાવા બદ્દલ આભાર.
+
  
 
|}
 
|}

Latest revision as of 11:24, 28 February 2017

Time Narration
00:02 જાવામાં If else રચના પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું:
00:09 કંડીશનલ સ્ટેટમેંટો
00:11 કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારો અને
00:13 જાવા પ્રોગ્રામોમાં કંડીશનલ સ્ટેટમેંટોનો ઉપયોગ કેવી રીતે કરવો
00:18 આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ:

ઉબુન્ટુ આવૃત્તિ ૧૧.૧૦, જેડીકે ૧.૬ અને એક્લીપ્સ ૩.૭.૦

00:27 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને આપેલને વાપરવાની જાણ હોવી જોઈએ
00:31 જાવામાં Arithmetic, Relational અને Logical operators
00:35 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટનો સંદર્ભ લો.
00:42 કંડીશનલ સ્ટેટમેન્ટસ, તમારા કોડમાં વિવિધ નિર્ણયો માટે તમને જુદી જુદી ક્રિયાઓ કરવી પડી શકે છે.
00:48 આવી પરિસ્થિતિમાં તમે કંડીશનલ સ્ટેટમેંટો વાપરી શકો છો.
00:52 કંડીશનલ સ્ટેટમેંટ પ્રોગ્રામ એક્ઝેક્યુશનનાં પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
00:57 જાવામાં આપણી પાસે નીચે આપેલ કંડીશનલ સ્ટેટમેંટો છે:
01:01 If સ્ટેટમેંટ ;If...Else સ્ટેટમેંટ ;
01:03 If...Else if સ્ટેટમેંટ ;
01:05 Nested If સ્ટેટમેંટ, Switch સ્ટેટમેંટ
01:08 આ ટ્યુટોરીયલમાં, આપણે If, If...Else અને If...Else If સ્ટેટમેંટો વિશે વિગતમાં શીખીશું.
01:15 If સ્ટેટમેંટ ; કંડીશન પર આધારિત સ્ટેટમેંટોનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવામાં આનો ઉપયોગ થાય છે.
01:22 આને સિંગલ કંડીશનલ સ્ટેટમેંટ કહેવાય છે.
01:26 If સ્ટેટમેંટ માટે સીન્ટેક્ષ ;
01:28 If સ્ટેટમેંટ માં, જો કંડીશન true હોય, તો બ્લોક એક્ઝેક્યુટ થાય છે.
01:34 જો કંડીશન false હોય, તો બ્લોકની અવગણનાં થાય છે અને તે એક્ઝેક્યુટ થતું નથી.
01:40 હવે ચાલો સમજવા માટે એક ઉદાહરણ જોઈએ કે કેવી રીતે ઇફ સ્ટેટમેંટને વાપરી શકાય છે.
01:45 એક્લીપ્સ પર જઈએ.
01:48 વ્યક્તિ નાની વયનો છે કે નહી એ ઓળખવા માટેનો એક પ્રોગ્રામ લખીએ.
01:53 મેં પહેલાથી જ એક Person ક્લાસ બનાવ્યો છે.
01:56 હવે, મેઈન મેથડ અંદર ચાલો int ટાઈપનું વેરીએબલ ‘age’ જાહેર કરીએ.
02:02 તો મેઈન મેથડ અંદર ટાઈપ કરો int age ઇકવલ ટુ ૨૦ અર્ધવિરામ.
02:14 હવે આપણે નીચે આપ્યા મુજબ If સ્ટેટમેંટ લખીશું:
02:18 પછીની લાઈનમાં if કૌંસમાં age < ૨૧ ખુલ્લો કર્લી કૌંસ. એન્ટર દબાવો
02:30 અહીં, આપણે તપાસ કરી રહ્યા છીએ કે ઉંમર ૨૧ કરતા નાની છે કે નહી.
02:34 કૌંસની અંદર જે કઈ પણ છે તે if બ્લોક સાથે સંબંધિત છે.
02:38 તો કૌંસની અંદર ટાઈપ કરો
02:41 System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં The person is Minor અર્ધવિરામ.
02:56 અહીં, જો ઉંમર ૨૧' કરતા નાની છે, તો “The person is minor” દ્રશ્યમાન થશે.
03:03 તો ફાઈલને સંગ્રહીત કરી રન કરો.
03:08 આપણને આઉટપુટ આ પ્રમાણે મળે છે. The person is minor
03:14 આ કિસ્સામાં, વ્યક્તિની ઉંમર ૨૦ છે, જે ૨૧ કરતા નાની છે.
03:20 તેથી, આપણને આઉટપુટ “The person is minor” તરીકે મળ્યું.
03:24 હવે, આપણે if...else સ્ટેટમેંટ વિશે શીખીશું.
03:27 if...else સ્ટેટમેંટ નો ઉપયોગ વૈકલ્પિક સ્ટેટમેંટોને એક્ઝેક્યુટ કરવા માટે થાય છે.
03:31 આ સિંગલ કંડીશન પર આધારિત છે.
03:34 ચાલો if...else સ્ટેટમેંટ લખવા માટેની સીન્ટેક્ષ જોઈએ.
03:38 જો કંડીશન True હોય છે, તો સ્ટેટમેંટ અથવા કોડનું બ્લોક એક્ઝેક્યુટ થાય છે.
03:44 નહી તો આ બીજા સ્ટેટમેંટને અથવા કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરે છે.
03:49 આપણે હવે જોઈશું કે if...else સ્ટેટમેંટ પ્રોગ્રામમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે.
03:54 તો ચાલો એક્લીપ્સ પર જઈએ.
03:57 હવે આપણે વ્યક્તિ નાનો છે અથવા મોટો છે તે ઓળખવા માટેનો એક પ્રોગ્રામ લખીશું.
04:03 તો મેઈન મેથડ અંદર ટાઈપ કરો; int age ઇકવલ ટુ ૨૫
04:12 ત્યારબાદ if કૌંસની અંદર age ગ્રેટર ધેન ૨૧,
04:19 કર્લી કૌંસની અંદર ટાઈપ કરો System dot out dot println કૌંસમાં The person is Major.
04:28 ત્યારબાદ ટાઈપ કરો, પછીની લાઈનમાં
04:32 else કર્લી કૌંસની અંદર ટાઈપ કરો
04:38 System dot out dot println કૌંસમાં, ડબલ અવતરણ ચિહ્નની અંદર The person is Minor અર્ધવિરામ.
04:51 અહીં, જો ઉંમર ૨૧ કરતા નાની હોય, તો “The person is Minor” દ્રશ્યમાન થશે.
04:58 નહી તો “The person is Major” દ્રશ્યમાન થશે.
05:02 તો હવે ચાલો પ્રોગ્રામને સંગ્રહીત કરીને રન કરીએ.
05:07 આપણને આઉટપુટ મળે છે the person is major
05:11 અહીં, વ્યક્તિની ઉંમર ૨૫ છે, જે ૨૧ કરતા મોટી છે.
05:17 એટલા માટે પ્રોગ્રામ, આઉટપુટ “The person is Major” તરીકે દર્શાવે છે.
05:22 If…Else If સ્ટેટમેંટ સ્ટેટમેંટોનાં વિવિધ સમૂહને એક્ઝેક્યુટ કરવા માટે ઉપયોગમાં આવે છે.
05:29 આ આપેલ બે કંડીશનો પર આધારિત છે.
05:33 તમારી જરૂર મુજબ તમે વધારે કંડીશનો પણ ઉમેરી શકો છો.
05:38 આને branching અથવા decision making statement પણ કહેવાય છે.
05:43 હવે ચાલો આપણે If…Else If સ્ટેટમેંટ લખવા માટેની સીન્ટેક્ષ જોઈએ.
05:48 If સ્ટેટમેંટ શરૂઆતમાં condition 1 માટે તપાસ કરે છે.
05:53 જો condition 1 true હોય, તો તે સ્ટેટમેંટ અથવા બ્લોક કોડ ને એક્ઝેક્યુટ કરે છે.
05:59 નહી તો તે ફરીથી condition 2 માટે તપાસ કરે છે.
06:02 જો condition 2 true હોય, તો તે સ્ટેટમેંટ અથવા બ્લોક ૨ ને એક્ઝેક્યુટ કરે છે.
06:09 નહી તો તે statement 3 અથવા બ્લોક કોડ ૩ ને એક્ઝેક્યુટ કરે છે.
06:13 આ રીતે, આપણે If…Else બ્લોક દ્વારા કોડને લંબાવી શકીએ છીએ.
06:17 આ બ્લોકો બહુવિધ કંડીશનો ધરાવી શકે છે.
06:20 જ્યાં સુધી તે true કંડીશન શોધી લેતો નથી, અનુરૂપ કોડ એક્ઝેક્યુટ થશે .
06:25 જો તમામ કંડીશનો false હોય, તો તે અંતિમ Else ભાગને એક્ઝેક્યુટ કરશે.
06:30 આપણે જોઈશું કે કેવી રીતે If…Else If સ્ટેટમેંટ નો; પ્રોગ્રામમાં ઉપયોગ કરી શકાય.
06:35 તો એક્લીપ્સ પર જઈએ.
06:37 મેં પહેલાથી જ Student નામનો ક્લાસ બનાવ્યો છે.
06:40 ચાલો વિદ્યાર્થીનાં ગ્રેડ ઓળખવા માટેનો પ્રોગ્રામ લખીએ.
06:44 આ કુલ સ્કોર ટકાવારી પર આધાર રાખી કરાય છે.
06:47 તો Main મેથડ અંદર, ટાઈપ કરો int સ્પેસ testScore ઇકવલ ટુ 70 અર્ધવિરામ.
06:58 testScore નામનું ઇનપુટ વેરીએબલ કુલ સ્કોર ટકાવારીને મેળવવા માટે ઉપયોગમાં આવે છે.
07:05 પછીની લાઈનમાં ટાઈપ કરો if કૌંસમાં testScore લેસ ધેન 35, કર્લી કૌંસમાં System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં C grade અર્ધવિરામ .
07:28 જો testScore ૩૫ કરતા ઓછો હોય, તો પ્રોગ્રામ "C Grade" દર્શાવે છે.
07:34 પછીની લાઈનમાં else ટાઈપ કરો
07:37 પછીની લાઈનમાં ટાઈપ કરો if કૌંસમાં testScore ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ૩૫ એન્ડ testScore લેસ ધેન ઓર ઇકવલ ટુ ૬૦. સંપૂર્ણ કંડીશનને કૌંસમાં મુકો ખુલ્લો કર્લી કૌંસ એન્ટર દબાવો
08:03 ટાઈપ કરો System dot println કૌંસમાં B grade અર્ધવિરામ
08:13 અહીં, પ્રોગ્રામ Else If ભાગમાં બીજી કંડીશન માટે તપાસ કરશે.
08:18 જો testScore ૩૫ અને ૬૦ ની વચ્ચે હોય તો પ્રોગ્રામ "B Grade" દર્શાવે છે.
08:24 પછીની લાઈનમાં ટાઈપ કરો else કૌંસમાં ટાઈપ કરો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં A grade અર્ધવિરામ.
08:42 તો અંતે, જો બંને કંડીશનો False હોય, તો પ્રોગ્રામ “A Grade" દર્શાવે છે.
08:48 હવે, ચાલો આ કોડને સંગ્રહીત કરીને રન કરીએ.
08:51 આપણને આઉટપુટ A Grade તરીકે મળે છે
08:55 આ પ્રોગ્રામમાં, વિદ્યાર્થીનો testScore ૭૦ છે.
09:00 તેથી આઉટપુટ A Grade તરીકે દેખાશે.
09:02 હવે ચાલો testScore ને ૫૫ માં બદલીએ.
09:07 હવે, પ્રોગ્રામને સંગ્રહીત કરી રન કરો.
09:10 આ કિસ્સામાં, આઉટપુટ “B Grade” તરીકે દેખાશે.
09:16 આપણે કંડીશનોની સંખ્યાને પણ વધારી શકીએ છીએ.
09:19 ચાલો “B grade” આઉટપુટ ભાગ પછી વધુ એક કંડીશન ઉમેરીએ.
09:23 તો અહીં ટાઈપ કરો, Else પછીની લાઈનમાં if કૌંસમાં testScore ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ૬૦ એન્ડ testScore લેસ ધેન ઓર ઇકવલ ટુ ૭૦.
09:47 ખુલ્લો કર્લી કૌંસ એન્ટર દબાવો System dot out dot println કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં O grade અર્ધવિરામ.
10:01 અહીં જો testScore ૬૦ અને ૭૦ ની વચ્ચે છે તો પ્રોગ્રામ "O Grade" દર્શાવશે.
10:07 હવે, વિદ્યાર્થીનાં testScore ને ૭૦ માં બદલો.
10:12 હવે, ફાઈલને સંગ્રહીત કરી રન કરો.
10:15 આપણને આઉટપુટ નીચે આપેલ પ્રમાણે મળે છે.
10:17 પ્રોગ્રામ “O grade” તરીકે આઉટપુટ દર્શાવશે.
10:20 આ “A grade” નથી જેમ પહેલાં દર્શાવ્યું હતું.
10:23 ૭૦ કરતા મોટા testScore માટે પ્રોગ્રામ “A grade” દર્શાવશે.
10:28 કોડ કરતી વખતે કંડીશનલ સ્ટ્રક્ચર :
10:30 સ્ટેટમેંટને સમાપ્ત કરતી વખતે હમેશા અર્ધવિરામ ઉમેરવાનું યાદ રાખો.
10:35 પરંતુ કંડીશન પછી અર્ધવિરામને ઉમેરવું નહી.
10:40 કર્લી કૌંસમાં કોડનાં બ્લોકને ઉમેરો
10:43 કર્લી કૌંસ વૈકલ્પિક છે જો બ્લોક એક જ સ્ટેટમેંટ ધરાવે છે.
10:49 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:51 આ ટ્યુટોરીયલમાં,
10:53 આપણે કંડીશનલ સ્ટેટમેંટો સમજાવ્યા
10:56 કંડીશનલ સ્ટેટમેંટોનાં પ્રકારોને યાદીબદ્ધ કર્યા
10:59 જાવા પ્રોગ્રામમાં: if, if...else અને if...else if કંડીશનલ સ્ટેટમેંટો વાપર્યા.
11:04 હવે કંડીશનલ સ્ટેટમેંટો if, if...else અને if...else if વાપરીને જાવા પ્રોગ્રામ લખવા પર એક એસાઇનમેંટ લો.
11:12 if સ્ટેટમેંટ વાપરીને બે વેલ્યુઓની સરખામણી કરતો જાવા પ્રોગ્રામ લખો.
11:17 આપેલ ક્રમાંક એકી છે કે બેકી છે તે તપાસ કરતો જાવા પ્રોગ્રામ લખો. સંકેત : if...else સ્ટેટમેંટ વાપરો.
11:23 ત્રણ ક્રમાંકોમાંથી સૌથી મોટો ક્રમાંક શોધવા માટેનો જાવા પ્રોગ્રામ લખો. સંકેત : if...else if સ્ટેટમેંટ વાપરો.
11:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે,
11:32 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
11:35 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:38 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
11:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11:44 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
11:47 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
11:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
12:00 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
12:06 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
12:15 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble