Difference between revisions of "Java/C2/Relational-Operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(12 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
 
   
 
   
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-
| 00:02
+
| 00:01
| '''C''' અને '''C++''' માં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
| જાવામાં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
|00:07
+
| 00:07
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
  
 
|-
 
|-
|00;09
+
| 00:09
| રીલેશનલ ઓપરેટર્સ જેવા કે,
+
| '''boolean ડેટા ટાઇપ''', '''રીલેશનલ ઓપરેટર ''' અને
  
 
|-
 
|-
|00:12
+
| 00:12
|લેસ ધેન : ઉ.દા.  a < b
+
| રીલેશનલ ઓપરેટરના ઉપયોગથી ડેટા કેવી રીતે સરખાવવું.  
  
 
|-
 
|-
|00:15
+
| 00:17
|ગ્રેટર ધેન : ઉ.દા. a > b
+
| આ ટ્યુટોરીયલ માટે હું,
  
|-
+
'''Ubuntu 11.10''', '''JDK 1.6''' અને '''Eclipse 3.7''' નો ઉપયોગ કરી રહ્યી છું.
|00:18
+
|લેસ ધેન ઓર ઇકવલ ટુ : ઉ.દાa <= b
+
  
 
|-
 
|-
|00:23
+
| 00:26
|ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ : ઉ.દા.  a >= b
+
| આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જવામાં ડેટા ટાઇપનું જ્ઞાન હોવું જરૂરી છે.
  
 
|-
 
|-
|00:28
+
| 00:31
|ઇકવલ ટુ : ઉ.દા. a == b
+
| જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ.
  
 
|-
 
|-
|00:31
+
| 00:39
|નોટ ઇકવલ ટુ : ઉ.દા. a != b
+
| રીલેશનલ ઓપરેટરો કન્ડીશન ચકાસવા માટે ઉપયોગ થાય છે.
  
 
|-
 
|-
| 00:38
+
| 00:43
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, ઓપરેટિંગ સિસ્ટમ તરીકે હું ઉબુન્ટુ 11.10,
+
| તેમનું આઉટપુટ બુલિયન ડેટા ટાઇપનું વેરિયેબલ છે
  
 
|-
 
|-
|00:43
+
| 00:48
|ઉબુન્ટુમાં '''gcc''' અને '''g++''' કમ્પાઇલર આવૃત્તિ 4 .6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
+
| બુલિયન ડેટા ટાઇપ 1 બીટ માપનું છે
  
 
|-
 
|-
|00:50
+
| 00:51
|ચાલો પરિચય સાથે શરૂ કરીએ.
+
| તે માત્ર બે વેલ્યુઝ સંગ્રહે છે.
  
 
|-
 
|-
|00:53
+
| 00:54
|રીલેશનલ ઓપરેટરો ઈન્ટીજર અને ફ્લોટિંગ પોઇન્ટ નંબરોની તુલના કરવા માટે વપરાય છે.
+
| '''True ''' અથવા '''False. '''
  
 
|-
 
|-
|00:58
+
| 00:56
|એક્સપ્રેશન જે રીલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરે છે તે false માટે 0 અને true માટે 1 '''return''' કરે છે.
+
| કન્ડીશન સાચી હોય ત્યારે '''True''' આવે છે.
 
+
'''Return''' વેલ્યુઝ:
+
 
+
0 જયારે '''False''' હોય,
+
 
+
1 જયારે ''' True''' હોય.
+
  
 
|-
 
|-
| 01:04
+
| 00:59
|હવે હું એક C પ્રોગ્રામની મદદ સાથે રીલેશનલ ઓપરેટરોનું નિદર્શન કરીશ.
+
| કન્ડીશન ખોટી હોય ત્યારે '''False''' આવે છે.
  
 
|-
 
|-
|  01:10
+
|  01:06
|મેં પહેલેથી જ પ્રોગ્રામ બનાવ્યો છે.
+
| અહીં ઉપલબ્ધ રીલેશનલ ઓપરેટરોની યાદી છે.
  
 
|-
 
|-
|01:11
+
| 01:10
|તો, હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ.
+
| ગ્રેટર ધેન
  
 
|-
 
|-
| 01:16
+
| 01:12
|પ્રથમ આપણે બે વેરિયેબલો જાહેર કરીશું, '''a''' અને '''b'''.
+
| લેસ ધેન , ઇકવલ ટુ
  
 
|-
 
|-
|01:21
+
| 00:14
|આ '''printf''' સ્ટેટમેન્ટ યુઝરને a અને b ની વેલ્યુ દાખલ કરવા માટે પૂછે છે.
+
| ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ  લેસ ધેન ઓર ઇકવલ ટુ
  
 
|-
 
|-
|01:27
+
| 01:17
|આ '''scanf''' સ્ટેટમેન્ટ વેરિયેબલો '''a''' અને '''b''' માટે ઇનપુટ લે છે.
+
| નોટ ઇકવલ ટુ
  
 
|-
 
|-
| 01:33
+
| 01:19
| હવે આપણી પાસે '''ગ્રેટર ધેન''' ઓપરેટર છે.
+
| આપણે તે દરેકને વિગતવાર જોશું.
  
 
|-
 
|-
|01:35
+
|01:22
|આ ઓપરેટર ઓપરેટરની બીજી બાજુ પરના બે ઓપેરેન્ડને સરખાવે છે.
+
| એક્લીપ્સ ઉપર જાઓ.
  
 
|-
 
|-
|01:39
+
|01:27 
|તે ફોલ્સ રીટર્ન કરશે જો '''a''' એ '''b''' કરતાં મોટું છે.
+
| અહીં આપણી પાસે '''Eclipse IDE ''' અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
  
 
|-
 
|-
| 01:44
+
| 01:33
| ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ '''printf''' સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
+
| મેં '''BooleanDemo''' ક્લાસ બનાવ્યો છે અને '''Main''' મેથડ ઉમેર્યી છે.
  
 
|-
 
|-
|01:48
+
| 01:38
|જો ઉપરોક્ત કન્ડીશન ખોટી છે તો તે છોડવામાં આવશે.
+
| હવે ચાલો કેટલાક એક્સ્પ્રેશનો ઉમેરિયે.
  
 
|-
 
|-
|01:51
+
| 01:41 
|પછી કન્ટ્રોલ આગામી સ્ટેટમેન્ટ ઉપર જશે.
+
| ટાઇપ કરો, '''boolean b ; '''
  
 
|-
 
|-
| 01:54
+
| 01:47
| હવે આપણી પાસે '''લેસ ધેન''' ઓપરેટર છે.
+
| '''boolean''' કીવર્ડ  '''b''' વેરિયેબલનું ડેટા ટાઇપ '''boolean''' તરીકે જાહેર કરશે.
  
 
|-
 
|-
|01:56
+
| 01:53
|આ પણ ઓપેરેન્દ્સ સરખાવે છે.
+
| આપણે આપણી કન્ડીશનનું પરિણામ b માં સંગ્રહ કરીશું.
  
 
|-
 
|-
|01:58
+
| 01:58
|તે '''true''' રીટર્ન કરશે જયારે '''a''' એ '''b''' કરતા નાનું હોય.
+
| આપણે weight વેરિયેબલ જાહેર કરીશું અને તે વેરિયેબલની મદદથી કન્ડીશન તપાસીશું.
  
 
|-
 
|-
| 02:03
+
| 02:05
|ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ '''printf''' સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
+
| '''int weight ''''' ઇકવલ ટુ '''''45;'''
  
 
|-
 
|-
|02:07
+
| 02:13
|નહી તો છોડવામાં આવશે.
+
| આપણે તપાસ કરીશું કે weight ની વેલ્યુ '''40''' કરતાં વધારે છે કે નહી.
  
 
|-
 
|-
|02:09
+
| 02:18
| ચાલો અહીં સુધી કોડ એક્ઝીક્યુટ કરીએ.
+
| '''b ''''' ઇકવલ ટુ '''''weight ''''' ગ્રેટર ધેન '''''40;'''
  
 
|-
 
|-
|02:13
+
| 02:28
|પ્રથમ નીચેનાને કમેન્ટ કરો. ટાઇપ કરો,  /*  */ ''' '''
+
| આ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ ૪૦ કરતા વધારે છે કે નહી તે ચેક કરવા માટે કહે છે અને પરિણામ b માં સંગ્રહો.
  
 
|-
 
|-
| 02:24
+
| 02:37
|'''Save''' ઉપર ક્લિક કરો.
+
| હવે ચાલો b ની વેલ્યુ પ્રિન્ટ કરીએ.
 
+
 
|-
 
|-
|02:26
+
| 02:41
|મેં ફાઈલને relational.c તરીકે સંગ્રહી છે.
+
| '''System '''''dot '''''out '''''dot '''''println(b);'''
  
 
|-
 
|-
| 02:30
+
| 02:49
| '''Ctrl, Alt અને T ''' કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
+
| '''Save''' અને '''Run''' કરો.
  
 
|-
 
|-
| 02:36
+
| 02:59
| કમ્પાઈલ કરવા માટે, ટર્મિનલ ઉપર આ કમાંડ ટાઇપ કરો '''gcc relational.c -o rel'''
+
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''True''' છે.
 
+
|-
+
| 02:50
+
| '''Enter''' ડબાઓ.
+
 
+
|-
+
| 02:52
+
| એક્ઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, '''./rel''', '''Enter''' ડબાઓ.
+
 
+
+
|-
+
| 02:58
+
| મેં '''a''' માટે 8 અને '''b ''' માટે 3 દાખલ કર્યું છે.
+
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| આઉટપુટ પ્રદર્શિત થયું છે:
+
ચાલો જોઈએ શું થશે જો વેલ્યુ 40 કરતાં ઓછી હોય.
 
+
|-
+
| 03:04
+
8 is greater than 3.
+
  
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
| તમે અલગ અલગ વેલ્યુઝ સાથે આ કોડ એક્ઝીક્યુટ કરી પ્રયાસ કરી શકો છો.
+
| weight 30 થી બદલો.
 
+
|-
+
|03:12
+
| કોડ ઉપર પાછા આવો.
+
  
 
|-
 
|-
| 03:14
+
| 03:12
| અહીંથી કમેન્ટ રદ કરો અને અહીં મૂકો.
+
| સંગ્રહો અને રન કરો.
  
 
|-
 
|-
| 03:24
+
|   03:20
|હવે આપણી પાસે '''લેસ ધેન ઇકવલ ટુ''' ઓપરેટર છે.
+
| આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ અપેક્ષા પ્રમાણે False આવ્યું છે.
  
 
|-
 
|-
| 03:29
+
| 03:24
| આ ઓપરેટર ઓપરેટરની બીજી બાજુ પરના બે ઓપેરેન્દ્સ સરખાવે છે.
+
| આ રીતે, '''greater than''' સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા મોટી છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
| 03:33
+
| 03:30
|તે true રીટર્ન કરશે જો '''a''' એ '''b''' કરતા નાનું અથવા બરાબર હોય.
+
| જ રીતે, '''less than''' સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા નાની છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
|03:39
+
| 03:37
|ઉપરોક્ત કન્ડીશન સાચી હોય તો આ '''printf''' સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
+
|ચાલો ''greater than'' ને  ''less than " સિમ્બોલમાં બદલીએ.
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
| જો ઉપરોક્ત કન્ડીશન ખોટી હશે તો તે છોડવામાં આવશે.
+
| તો આપણે ચકાસીએ છીએ કે '''weight''' ની વેલ્યુ '''40''' કરતા નાની છે કે નહી.
  
 
|-
 
|-
| 03:46
+
| 03:48
કંટ્રોલ પછી આગળના સ્ટેટમેંટ પર થશે.
+
| '''Save'''  '''Run'''  
  
 
|-
 
|-
| 03:50
+
| 03:56
| આગળ '''ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ''' ઓપરેટર છે.
+
આપણે જોઈ શકીએ છીએ, અપેક્ષા પ્રમાણે આઉટપુટ '''True ''' છે.
 
+
|-
+
| 03:53
+
|  તે '''a ''' અને '''b ''' સરખાવે છે અને true રીટર્ન કરે છે જો '''a''' એ '''b''' કરતાં મોટું અથવા બરાબર હોય.
+
  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
| જો કન્ડીશન true હોય તો આ printf સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે.
+
| ચાલો weight ની વેલ્યુ 45 થી બદલીએ અને આઉટપુટ જુઓ.
  
 
|-
 
|-
| 04:05
+
| 04:09
| હવે ચાલો કોડ અહીં સુધી એક્ઝીક્યુટ કરીએ.
+
| Save અને Run કરો.
  
 
|-
 
|-
| 04:08
+
|  04:16
'''Save''' ઉપર ક્લિક કરો.
+
આપણે જોઈએ છીએ કે આપણને False મળે છે કારણ કે,
 
+
|-
+
| 04:10
+
| ટર્મિનલ ઉપર ફરી જાઓ.
+
 
+
|-
+
| 04:12
+
| પહેલા મુજબ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો.
+
   
+
|-
+
| 04:17
+
| હું '''a''' માટે 8 અને '''b''' માટે 3 દાખલ કરીશ.
+
  
 
|-
 
|-
| 04:23
+
| 04:21
| આઉટપુટ પ્રદર્શિત થાય છે:
+
| '''weight''''' લેસ ધેન '''''40''' કન્ડીશન સાચી નથી.
  
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
| 8 is greater than or equal to 3
+
| હવે ચાલો એક વેલ્યુ બીજી વેલ્યુ સમાન છે તે કેવી રીતે ચકાસવું તે જોઈએ.
  
 
|-
 
|-
| 04:30
+
| 04:31
|હવે બાકીના કોડ ઉપર પાછા આવો.
+
| તે કરવા માટે, આપણે '''બે ઇકવલ ટુ સિમ્બોલ''' વાપરીશું.
  
 
|-
 
|-
| 04:33
+
| 04:35
|અહીં અને અહીંથી મલ્ટી લાઈન કમેન્ટ રદ કરો.
+
| ''લેસ ધેન ''સિમ્બોલને ''ડબલ ઇકવલ ટુ'' સિમ્બોલ માં બદલો.
  
 
|-
 
|-
| 04:43
+
| 04:41
|આપણી પાસે હવે '''ઇકવલ ટુ''' ઓપરેટર છે.
+
| '''Save''' અને '''Run''' કરો.
  
 
|-
 
|-
| 04:47
+
| 04:48
| તે ડબલ '''ઇકવલ ટુ (==)''' ચિહ્નો દ્વારા સૂચિત થયેલ છે.
+
| આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''False ''' છે કારણ કે weight ની વેલ્યુ 40 બરાબર નથી.
  
 
|-
 
|-
| 04:50
+
| 04:55
| આ ઓપરેટર '''true''' રીટર્ન કરે છે જયારે બંને ઓપેરેન્દ્સ એક બીજા સાથે સમાન હોય.
+
| હવે ચાલો weight ને 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ.
 
+
|-
+
| 04:57
+
|આ '''printf''' સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે જયારે '''a''' એ '''b''' સમાન હશે.
+
  
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
|જો નહિં, તો કંટ્રોલ આગળના સ્ટેટમેન્ટ પર જશે.
+
| Save અને  Run કરો.
  
 
|-
 
|-
|05:06
+
| 05:08
|તેવી જ રીતે, આપણી પાસે '''નોટ ઇકવલ ટુ''' ઓપરેટર છે.
+
| આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ True છે.
  
 
|-
 
|-
| 05:09
+
| 05:12
|આ ઓપરેટર '''true''' રીટર્ન કરશે જયારે ઓપેરેન્દ્સ એક બીજા સાથે સમાન નથી.
+
| પ્રમાણે, ડબલ ઇકવલ ટુ, સમાનતાની ચકાસણી કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
|05:15
+
| 05:16
| આ '''printf''' સ્ટેટમેન્ટ એક્ઝીક્યુટ થશે જયારે '''a''' એ '''b''' સમાન નથી.
+
| કાળજી રાખો, કારણ કે ઘણી વાર લોકો સમાનતા તપાસ કરવા માટે સિંગલ ઇકવલ ટુ નો ઉપયોગ કરે છે.
  
 
|-
 
|-
| 05:21
+
| 05:22
|પ્રોગ્રામના અંતે આવીએ.
+
| અને આ બિનજરૂરી એરર આપે છે.
 
+
'''Return 0;'''
+
  
 
|-
 
|-
| 05:24
+
| 05:26
| '''Save''' ઉપર ક્લિક કરો.
+
| આગામી આપણે જોશું '''લેસ ધેન ઓર ઇકવલ ટુ''' માટે કેવી રીતે તપાસવું.
  
 
|-
 
|-
|05:26
+
| 05:30
| ટર્મિનલ ઉપર ફરી જાઓ.
+
| તે કરવા માટે, આપણે '''લેસ ધેન''' સિમ્બોલ આગળ '''ઇકવલ ટુ''' સિમ્બોલનો ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
| 05:28
+
| 05:35
| પેહલા મુજબ કમ્પાઈલ અને એક્ઝીક્યુટ કરો.
+
| ડબલ ઇકવલ ટુ ને લેસ ધેન ઇકવલ ટુ સાથે બદલો.
  
 
|-
 
|-
| 05:33
+
| 05:42
| '''a''' માટે 8 અને '''b''' માટે 3 દાખલ કરો.
+
| '''Save''' અને '''Run''' કરો.
  
 
|-
 
|-
| 05:39
+
| 05:50
|આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે:
+
| અપેક્ષા પ્રમાણે આઉટપુટ '''True''' આવ્યું છે.
  
 
|-
 
|-
| 05:41
+
| 05:53
8 is not equal to 3
+
હવે, લેસ ધેન ચેક થાય છે કે નહી તે જોવા માટે ચાલો weight ની વેલ્યુ બદલીએ.
  
 
|-
 
|-
| 05:45
+
| 05:59
| તો, આપણે જોયું કે રીલેશનલ ઓપરેટરો  કેવી રીતે કાર્ય કરે છે.
+
| '''40''' ને '''30''' થી બદલો.
  
 
|-
 
|-
| 05:48
+
| 06:04
| ઇનપુટ્સના અલગ સમૂહ સાથે આ કોડ એક્ઝીક્યુટ કરવાનો પ્રયાસ કરો.
+
| '''Save''' અને '''Run''' કરો.
  
 
|-
 
|-
| 05:52
+
| 06:14
|હવે, C++ માં આ સમાન પ્રોગ્રામ લખવો સરળ છે.
+
| આપણે જોઈએ છીએ કે weight 40 સમાન નથી તેથી આઉટપુટ True મળે છે કારણ કે તે 40 કરતાં ઓછી છે.
 
+
|-
+
| 05:56
+
| સિન્ટેક્ષમાં થોડો તફાવત છે.
+
 
+
|-
+
| 06:00
+
| મેં પહેલેથી જ '''C++''' માં પ્રોગ્રામ લખ્યો છે.
+
 
+
|-
+
|06:04
+
| રીલેશનલ ઓપરેટરો માટે '''C++''' માં કોડ છે.
+
 
+
|-
+
|06:09
+
|નોંધ લો કે હેડર અલગ છે.
+
 
+
|-
+
| 06:12
+
|  Also we have the '''using '''statement here.
+
 
+
|-
+
| 06:16
+
|  The output statement in C++ is '''cout'''.
+
 
+
|-
+
| 06:19
+
|  And the input statement in C++ is''' cin.'''
+
  
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
| So, apart from these differences, the two codes are very similar.
+
| ચાલો જોઈએ શું થશે, જો weight ની કિંમત 40 કરતાં વધારે હોય.
  
 
|-
 
|-
|06:27
+
| 06:27
| Click on save.
+
| ધારો કે 50 છે. Save અને Run કરો.
  
 
|-
 
|-
| 06:29
+
| 06:39
| Please make sure the file is saved with the extension '''.cpp'''
+
|આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી.
  
 
|-
 
|-
| 06:33
+
| 06:44
| I have saved my file as '''relational.cpp'''
+
| અને તે 40 કરતા ઓછી પણ નથી.
  
 
|-
 
|-
| 06:38
+
| 06:48
| Let's compile the code.
+
| એ જ રીતે આપણે, '''ઇકવલ ટુ''' સિમ્બોલ અનુસરતા '''ગ્રેટર ધેન''' સિમ્બોલને '''ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ''' ચેક કરવા માટે વાપરીશું.
  
 
|-
 
|-
| 06:40
+
| 06:55
Open the terminal and type '''g++ relational.cpp -o rel1'''
+
ચાલો તેનો પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
| 06:51
+
| 06:57
| To  execute Type  '''./ rel1'', Press Enter.
+
| ''લેસ ધેન ઇકવલ ટુ'' ને ''ગ્રેટર ધેન ઇકવલ ટુ'' થી બદલો.
+
  
 
 
|-
 
|-
| 06:57
+
| 07:04
I enter '''a''' as 8 and '''b '''as 3.
+
Save અને Run કરો.
  
 
|-
 
|-
| 07:01
+
| 07:10
The output is displayed:
+
આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''true''' છે કારણ કે '''weight''' 40 કરતાં વધારે છે.
  
 
|-
 
|-
| 07:03
+
| 07:16
We see that the output is same as  the one in  '''C''' code.
+
ચાલો 40 કરતાં ઓછી વેલ્યુ સાથે weight બદલીએ. ધારો કે 30.
  
 
|-
 
|-
| 07:08
+
| 07:25
| Now let us see an error which we can come across.
+
| Save અને Run કરો.
  
 
|-
 
|-
| 07:11
+
| 07:32
| Come back to the program
+
| આપણને false મળ્યું છે, કારણ કે weight ની વેલ્યુ 40 થી વધારે કે સમાન નથી.
  
 
|-
 
|-
| 07:13
+
|   07:39
| Suppose here we replace the double equal to sign with the single equal to.
+
| પછી, આપણે '''નોટ ઇકવલ ટુ''' માટે કેવી રીતે ચકાસવું તે જોશું.
  
 
|-
 
|-
| 07:20
+
| 07:46
| Click on '''Save.'''
+
| તે '''ઇકવલ ટુ''' સિમ્બોલ સાથે અનુસરતા '''એક્સક્લેમેશન માર્ક''' નો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
  
 
|-
 
|-
| 07:21
+
| 07:53
Come back to the terminal.
+
''ગ્રેટર ધેન'' ને ''એક્સક્લેમેશન  '' થી બદલો.
  
 
|-
 
|-
| 07:24
+
| 07:59
| Compile and execute as before.
+
| આ સ્ટેટમેન્ટ કહે છે કે '''weight''' 40 સમાન નથી અને પરિણામ '''b''' માં સંગ્રહ કરો.
  
 
|-
 
|-
| 07:34
+
| 08:08
| Here we see it is showing 3 is equal to 3.
+
| '''Save''' અને '''Run''' કરો.
  
 
|-
 
|-
| 07.38
+
| 08:16
Come back to our program
+
આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''true''' છે કારણ કે '''weight''' ની વેલ્યુ 40 સમાન નથી.
  
 
|-
 
|-
| 07:40
+
| 08:23
| This is because here we have an assignment operator.
+
| ચાલો weight 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ.
  
 
|-
 
|-
| 07:44
+
| 08:28
So value of b is assigned to a.
+
30 ને 40 થી બદલો.
  
 
|-
 
|-
| 07:47
+
| 08:31
|Now  Let us fix this error.
+
| Save. Run.
  
 
|-
 
|-
| 07:49
+
| 08:38
Type an equal to sign.
+
આપણને '''false''' મળે છે કારણ કે weight not equal to 40 કન્ડીશન ખોટી છે.
  
 
|-
 
|-
| 07:52
+
| 08:45
| Click on '''Save'''
+
| નોટ ઇકવલ ટુ કન્ડીશન ઇકવલ ટુ કન્ડીશન થી વિરોધી છે એવું ગણી શકાય છે.
  
 
|-
 
|-
07:55
+
08:50
| Switch back to  the terminal
+
| આ રીતે આપણે જાવામાં ડેટા સરખાવવા માટે વિવિધ રીલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરીએ છીએ.
  
 
|-
 
|-
| 07:56
+
| 08:58
compile and execute as before.
+
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
  
 
|-
 
|-
| 08:04
+
| 09:01
The output is now correct.
+
| In this tutorial we have learnt, about the boolean data type આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા, બુલિયન ડેટા ટાઇપ
  
 
|-
 
|-
|08:06
+
| 09:06
| Let's summarize the tutorial.
+
| રીલેશનલ ઓપરેટર અને
  
 
|-
 
|-
| 08:09
+
| 09:08
In this tutorial, we learnt
+
બે વેલ્યુઝ સરખાવવા માટે રેલેશનલ ઓપરેટરો કેવી રીતે વાપરવા.
  
 
|-
 
|-
| 08:10
+
| 09:13
Relational operators like
+
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે, બતાવેલ બે સમીકરણો સમાન છે કે નહી તે શોધો.
  
 
|-
 
|-
| 08:12
+
| 09:23
Less than:  eg. a <b
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,
  
 
|-
 
|-
| 08:15
+
| 09:25
| Greater than: eg. a>b
+
| નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial  ]
  
 
|-
 
|-
| 08:18
+
| 09:28
| Less than or equal to:  eg. a<=b
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
| 08:23
+
| 09:31
| Greater than or equal to: eg. a>=b
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
| 08:27
+
| 09:36
Equal to: eg. a==b
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
  
 
|-
 
|-
| 08:30
+
| 09:38
Not equal to: eg. a!=b
+
સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
| 08:34
+
| 09:40
As an assignment
+
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
| 08:35
+
|09:50
| Write a program that takes the marks of three students as input.
+
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
| 08:40
+
| 09:54
Compare the marks to see which student has scored the highest.
+
જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
| 08:44
+
| 10:00
| Check also if two or more students have scored equal marks.
+
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
  
 
|-
 
|-
| 08:49
+
| 10:05
Watch the video available at the following link
+
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
|-
+
| 08:51
+
|  It summarises the Spoken Tutorial project
+
|-
+
| 08:54
+
|  If you do not have good bandwidth, you can download and watch it
+
 
+
 
+
 
+
|-
+
| 08:58
+
|  The Spoken Tutorial Project Team
+
|-
+
| 09:00
+
|  Conducts workshops using spoken tutorials
+
|-
+
| 09:03
+
|  Gives certificates for those who pass an online test
+
|-
+
| 09:06
+
|  For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
 
+
 
+
 
+
|-
+
| 09:14
+
|  Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|-
+
| 09:18
+
|  It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|-
+
| 09:24
+
|  More information on this Mission is available at
+
|-
+
| 09:27
+
|  spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
 
+
 
+
 
+
|-
+
|  09:35
+
|  This is Ritwik Joshi from IIT Bombay.  
+
 
+
Thank you for joining.  
+
 
+
 
|}
 
|}

Latest revision as of 11:18, 28 February 2017

Time Narration
00:01 જાવામાં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:09 boolean ડેટા ટાઇપ, રીલેશનલ ઓપરેટર અને
00:12 રીલેશનલ ઓપરેટરના ઉપયોગથી ડેટા કેવી રીતે સરખાવવું.
00:17 આ ટ્યુટોરીયલ માટે હું,

Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યી છું.

00:26 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જવામાં ડેટા ટાઇપનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:31 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ.
00:39 રીલેશનલ ઓપરેટરો કન્ડીશન ચકાસવા માટે ઉપયોગ થાય છે.
00:43 તેમનું આઉટપુટ બુલિયન ડેટા ટાઇપનું વેરિયેબલ છે
00:48 બુલિયન ડેટા ટાઇપ 1 બીટ માપનું છે
00:51 તે માત્ર બે વેલ્યુઝ સંગ્રહે છે.
00:54 True અથવા False.
00:56 કન્ડીશન સાચી હોય ત્યારે True આવે છે.
00:59 કન્ડીશન ખોટી હોય ત્યારે False આવે છે.
01:06 અહીં ઉપલબ્ધ રીલેશનલ ઓપરેટરોની યાદી છે.
01:10 ગ્રેટર ધેન
01:12 લેસ ધેન , ઇકવલ ટુ
00:14 ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ લેસ ધેન ઓર ઇકવલ ટુ
01:17 નોટ ઇકવલ ટુ
01:19 આપણે તે દરેકને વિગતવાર જોશું.
01:22 એક્લીપ્સ ઉપર જાઓ.
01:27 અહીં આપણી પાસે Eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે.
01:33 મેં BooleanDemo ક્લાસ બનાવ્યો છે અને Main મેથડ ઉમેર્યી છે.
01:38 હવે ચાલો કેટલાક એક્સ્પ્રેશનો ઉમેરિયે.
01:41 ટાઇપ કરો, boolean b ;
01:47 boolean કીવર્ડ b વેરિયેબલનું ડેટા ટાઇપ boolean તરીકે જાહેર કરશે.
01:53 આપણે આપણી કન્ડીશનનું પરિણામ b માં સંગ્રહ કરીશું.
01:58 આપણે weight વેરિયેબલ જાહેર કરીશું અને તે વેરિયેબલની મદદથી કન્ડીશન તપાસીશું.
02:05 int weight ઇકવલ ટુ 45;
02:13 આપણે તપાસ કરીશું કે weight ની વેલ્યુ 40 કરતાં વધારે છે કે નહી.
02:18 b ઇકવલ ટુ weight ગ્રેટર ધેન 40;
02:28 આ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ ૪૦ કરતા વધારે છે કે નહી તે ચેક કરવા માટે કહે છે અને પરિણામ b માં સંગ્રહો.
02:37 હવે ચાલો b ની વેલ્યુ પ્રિન્ટ કરીએ.
02:41 System dot out dot println(b);
02:49 Save અને Run કરો.
02:59 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ True છે.
03:02 ચાલો જોઈએ શું થશે જો વેલ્યુ 40 કરતાં ઓછી હોય.
03:07 weight 30 થી બદલો.
03:12 સંગ્રહો અને રન કરો.
03:20 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ અપેક્ષા પ્રમાણે False આવ્યું છે.
03:24 આ રીતે, greater than સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા મોટી છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે.
03:30 એ જ રીતે, less than સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા નાની છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે.
03:37 ચાલો greater than ને less than " સિમ્બોલમાં બદલીએ.
03:43 તો આપણે ચકાસીએ છીએ કે weight ની વેલ્યુ 40 કરતા નાની છે કે નહી.
03:48 Save Run
03:56 આપણે જોઈ શકીએ છીએ, અપેક્ષા પ્રમાણે આઉટપુટ True છે.
04:01 ચાલો weight ની વેલ્યુ 45 થી બદલીએ અને આઉટપુટ જુઓ.
04:09 Save અને Run કરો.
04:16 આપણે જોઈએ છીએ કે આપણને False મળે છે કારણ કે,
04:21 weight લેસ ધેન 40 કન્ડીશન સાચી નથી.
04:25 હવે ચાલો એક વેલ્યુ બીજી વેલ્યુ સમાન છે તે કેવી રીતે ચકાસવું તે જોઈએ.
04:31 તે કરવા માટે, આપણે બે ઇકવલ ટુ સિમ્બોલ વાપરીશું.
04:35 લેસ ધેન સિમ્બોલને ડબલ ઇકવલ ટુ સિમ્બોલ માં બદલો.
04:41 Save અને Run કરો.
04:48 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 બરાબર નથી.
04:55 હવે ચાલો weight ને 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ.
05:01 Save અને Run કરો.
05:08 આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ True છે.
05:12 આ પ્રમાણે, ડબલ ઇકવલ ટુ, સમાનતાની ચકાસણી કરવા માટે વપરાય છે.
05:16 કાળજી રાખો, કારણ કે ઘણી વાર લોકો સમાનતા તપાસ કરવા માટે સિંગલ ઇકવલ ટુ નો ઉપયોગ કરે છે.
05:22 અને આ બિનજરૂરી એરર આપે છે.
05:26 આગામી આપણે જોશું લેસ ધેન ઓર ઇકવલ ટુ માટે કેવી રીતે તપાસવું.
05:30 તે કરવા માટે, આપણે લેસ ધેન સિમ્બોલ આગળ ઇકવલ ટુ સિમ્બોલનો ઉપયોગ કરીશું.
05:35 ડબલ ઇકવલ ટુ ને લેસ ધેન ઇકવલ ટુ સાથે બદલો.
05:42 Save અને Run કરો.
05:50 અપેક્ષા પ્રમાણે આઉટપુટ True આવ્યું છે.
05:53 હવે, લેસ ધેન ચેક થાય છે કે નહી તે જોવા માટે ચાલો weight ની વેલ્યુ બદલીએ.
05:59 40 ને 30 થી બદલો.
06:04 Save અને Run કરો.
06:14 આપણે જોઈએ છીએ કે weight 40 સમાન નથી તેથી આઉટપુટ True મળે છે કારણ કે તે 40 કરતાં ઓછી છે.
06:22 ચાલો જોઈએ શું થશે, જો weight ની કિંમત 40 કરતાં વધારે હોય.
06:27 ધારો કે 50 છે. Save અને Run કરો.
06:39 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી.
06:44 અને તે 40 કરતા ઓછી પણ નથી.
06:48 એ જ રીતે આપણે, ઇકવલ ટુ સિમ્બોલ અનુસરતા ગ્રેટર ધેન સિમ્બોલને ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ચેક કરવા માટે વાપરીશું.
06:55 ચાલો તેનો પ્રયાસ કરીએ.
06:57 લેસ ધેન ઇકવલ ટુ ને ગ્રેટર ધેન ઇકવલ ટુ થી બદલો.
07:04 Save અને Run કરો.
07:10 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ true છે કારણ કે weight 40 કરતાં વધારે છે.
07:16 ચાલો 40 કરતાં ઓછી વેલ્યુ સાથે weight બદલીએ. ધારો કે 30.
07:25 Save અને Run કરો.
07:32 આપણને false મળ્યું છે, કારણ કે weight ની વેલ્યુ 40 થી વધારે કે સમાન નથી.
07:39 પછી, આપણે નોટ ઇકવલ ટુ માટે કેવી રીતે ચકાસવું તે જોશું.
07:46 તે ઇકવલ ટુ સિમ્બોલ સાથે અનુસરતા એક્સક્લેમેશન માર્ક નો ઉપયોગ કરીને કરવામાં આવે છે.
07:53 ગ્રેટર ધેન ને એક્સક્લેમેશન થી બદલો.
07:59 આ સ્ટેટમેન્ટ કહે છે કે weight 40 સમાન નથી અને પરિણામ b માં સંગ્રહ કરો.
08:08 Save અને Run કરો.
08:16 આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ true છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી.
08:23 ચાલો weight 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ.
08:28 30 ને 40 થી બદલો.
08:31 Save. Run.
08:38 આપણને false મળે છે કારણ કે weight not equal to 40 કન્ડીશન ખોટી છે.
08:45 નોટ ઇકવલ ટુ કન્ડીશન ઇકવલ ટુ કન્ડીશન થી વિરોધી છે એવું ગણી શકાય છે.
08:50 આ રીતે આપણે જાવામાં ડેટા સરખાવવા માટે વિવિધ રીલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરીએ છીએ.
08:58 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:01 In this tutorial we have learnt, about the boolean data type આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા, બુલિયન ડેટા ટાઇપ
09:06 રીલેશનલ ઓપરેટર અને
09:08 બે વેલ્યુઝ સરખાવવા માટે રેલેશનલ ઓપરેટરો કેવી રીતે વાપરવા.
09:13 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે, બતાવેલ બે સમીકરણો સમાન છે કે નહી તે શોધો.
09:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે,
09:25 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, [1]
09:28 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
09:31 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
09:38 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:40 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:50 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:54 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:00 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro
10:05 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya, Pratik kamble