Difference between revisions of "Java/C2/Relational-Operations/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:02 | Welcome to the spoken tutorial on '''Relational Operators''' in '''C''' and '''C++'''. |- |00:07 | In this tutoria…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(14 intermediate revisions by 4 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
− | | | + | | 00:01 |
− | | | + | | જાવામાં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
− | |00:07 | + | | 00:07 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
|- | |- | ||
− | |00 | + | | 00:09 |
− | | | + | | '''boolean ડેટા ટાઇપ''', '''રીલેશનલ ઓપરેટર ''' અને |
|- | |- | ||
− | |00:12 | + | | 00:12 |
− | | | + | | રીલેશનલ ઓપરેટરના ઉપયોગથી ડેટા કેવી રીતે સરખાવવું. |
|- | |- | ||
− | |00: | + | | 00:17 |
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે હું, |
− | + | '''Ubuntu 11.10''', '''JDK 1.6''' અને '''Eclipse 3.7''' નો ઉપયોગ કરી રહ્યી છું. | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |00: | + | | 00:26 |
− | | | + | | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જવામાં ડેટા ટાઇપનું જ્ઞાન હોવું જરૂરી છે. |
|- | |- | ||
− | |00: | + | | 00:31 |
− | | | + | | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. |
|- | |- | ||
− | |00: | + | | 00:39 |
− | | | + | | રીલેશનલ ઓપરેટરો કન્ડીશન ચકાસવા માટે ઉપયોગ થાય છે. |
|- | |- | ||
− | | 00: | + | | 00:43 |
− | | | + | | તેમનું આઉટપુટ બુલિયન ડેટા ટાઇપનું વેરિયેબલ છે |
|- | |- | ||
− | |00: | + | | 00:48 |
− | | | + | | બુલિયન ડેટા ટાઇપ 1 બીટ માપનું છે |
|- | |- | ||
− | |00: | + | | 00:51 |
− | | | + | | તે માત્ર બે વેલ્યુઝ સંગ્રહે છે. |
|- | |- | ||
− | |00: | + | | 00:54 |
− | | | + | | '''True ''' અથવા '''False. ''' |
|- | |- | ||
− | |00: | + | | 00:56 |
− | | | + | | કન્ડીશન સાચી હોય ત્યારે '''True''' આવે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00:59 |
− | | | + | | કન્ડીશન ખોટી હોય ત્યારે '''False''' આવે છે. |
|- | |- | ||
− | | 01: | + | | 01:06 |
− | | | + | | અહીં ઉપલબ્ધ રીલેશનલ ઓપરેટરોની યાદી છે. |
|- | |- | ||
− | |01: | + | | 01:10 |
− | | | + | | ગ્રેટર ધેન |
|- | |- | ||
− | | 01: | + | | 01:12 |
− | | | + | | લેસ ધેન , ઇકવલ ટુ |
|- | |- | ||
− | | | + | | 00:14 |
− | | | + | | ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ લેસ ધેન ઓર ઇકવલ ટુ |
|- | |- | ||
− | |01: | + | | 01:17 |
− | | | + | | નોટ ઇકવલ ટુ |
|- | |- | ||
− | | | + | | 01:19 |
− | | | + | | આપણે તે દરેકને વિગતવાર જોશું. |
|- | |- | ||
− | |01: | + | |01:22 |
− | | | + | | એક્લીપ્સ ઉપર જાઓ. |
|- | |- | ||
− | |01: | + | |01:27 |
− | | | + | | અહીં આપણી પાસે '''Eclipse IDE ''' અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. |
|- | |- | ||
− | | | + | | 01:33 |
− | | | + | | મેં '''BooleanDemo''' ક્લાસ બનાવ્યો છે અને '''Main''' મેથડ ઉમેર્યી છે. |
|- | |- | ||
− | |01: | + | | 01:38 |
− | | | + | | હવે ચાલો કેટલાક એક્સ્પ્રેશનો ઉમેરિયે. |
|- | |- | ||
− | |01: | + | | 01:41 |
− | | | + | | ટાઇપ કરો, '''boolean b ; ''' |
|- | |- | ||
− | | 01: | + | | 01:47 |
− | | | + | | '''boolean''' કીવર્ડ '''b''' વેરિયેબલનું ડેટા ટાઇપ '''boolean''' તરીકે જાહેર કરશે. |
|- | |- | ||
− | |01: | + | | 01:53 |
− | | | + | | આપણે આપણી કન્ડીશનનું પરિણામ b માં સંગ્રહ કરીશું. |
|- | |- | ||
− | |01:58 | + | | 01:58 |
− | | | + | | આપણે weight વેરિયેબલ જાહેર કરીશું અને તે વેરિયેબલની મદદથી કન્ડીશન તપાસીશું. |
|- | |- | ||
− | | 02: | + | | 02:05 |
− | | | + | | '''int weight ''''' ઇકવલ ટુ '''''45;''' |
|- | |- | ||
− | |02: | + | | 02:13 |
− | | | + | | આપણે તપાસ કરીશું કે weight ની વેલ્યુ '''40''' કરતાં વધારે છે કે નહી. |
|- | |- | ||
− | |02: | + | | 02:18 |
− | | | + | | '''b ''''' ઇકવલ ટુ '''''weight ''''' ગ્રેટર ધેન '''''40;''' |
|- | |- | ||
− | |02: | + | | 02:28 |
− | | | + | | આ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ ૪૦ કરતા વધારે છે કે નહી તે ચેક કરવા માટે કહે છે અને પરિણામ b માં સંગ્રહો. |
|- | |- | ||
− | | 02: | + | | 02:37 |
− | | | + | | હવે ચાલો b ની વેલ્યુ પ્રિન્ટ કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | |02: | + | | 02:41 |
− | | | + | | '''System '''''dot '''''out '''''dot '''''println(b);''' |
|- | |- | ||
− | | 02: | + | | 02:49 |
− | | | + | | '''Save''' અને '''Run''' કરો. |
|- | |- | ||
− | | 02: | + | | 02:59 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''True''' છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | | ચાલો જોઈએ શું થશે જો વેલ્યુ 40 કરતાં ઓછી હોય. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | | + | | weight 30 થી બદલો. |
|- | |- | ||
− | |03:12 | + | | 03:12 |
− | | | + | | સંગ્રહો અને રન કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 03: | + | | 03:20 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ અપેક્ષા પ્રમાણે False આવ્યું છે. |
|- | |- | ||
− | | 03: | + | | 03:24 |
− | | | + | | આ રીતે, '''greater than''' સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા મોટી છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે. |
|- | |- | ||
− | | 03: | + | | 03:30 |
− | | | + | | એ જ રીતે, '''less than''' સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા નાની છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે. |
|- | |- | ||
− | |03: | + | | 03:37 |
− | | | + | |ચાલો ''greater than'' ને ''less than " સિમ્બોલમાં બદલીએ. |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | | + | | તો આપણે ચકાસીએ છીએ કે '''weight''' ની વેલ્યુ '''40''' કરતા નાની છે કે નહી. |
|- | |- | ||
− | | 03: | + | | 03:48 |
− | | | + | | '''Save''' '''Run''' |
|- | |- | ||
− | | 03: | + | | 03:56 |
− | + | | આપણે જોઈ શકીએ છીએ, અપેક્ષા પ્રમાણે આઉટપુટ '''True ''' છે. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | | | + | |
|- | |- | ||
| 04:01 | | 04:01 | ||
− | | | + | | ચાલો weight ની વેલ્યુ 45 થી બદલીએ અને આઉટપુટ જુઓ. |
|- | |- | ||
− | | 04: | + | | 04:09 |
− | | | + | | Save અને Run કરો. |
|- | |- | ||
− | + | | 04:16 | |
− | | | + | | આપણે જોઈએ છીએ કે આપણને False મળે છે કારણ કે, |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | | 04: | + | | 04:21 |
− | | | + | | '''weight''''' લેસ ધેન '''''40''' કન્ડીશન સાચી નથી. |
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | | + | | હવે ચાલો એક વેલ્યુ બીજી વેલ્યુ સમાન છે તે કેવી રીતે ચકાસવું તે જોઈએ. |
|- | |- | ||
− | | 04: | + | | 04:31 |
− | | | + | | તે કરવા માટે, આપણે '''બે ઇકવલ ટુ સિમ્બોલ''' વાપરીશું. |
|- | |- | ||
− | | 04: | + | | 04:35 |
− | | | + | | ''લેસ ધેન ''સિમ્બોલને ''ડબલ ઇકવલ ટુ'' સિમ્બોલ માં બદલો. |
|- | |- | ||
− | | 04: | + | | 04:41 |
− | | | + | | '''Save''' અને '''Run''' કરો. |
|- | |- | ||
− | | 04: | + | | 04:48 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''False ''' છે કારણ કે weight ની વેલ્યુ 40 બરાબર નથી. |
|- | |- | ||
− | | 04: | + | | 04:55 |
− | | | + | | હવે ચાલો weight ને 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | | + | | Save અને Run કરો. |
|- | |- | ||
− | |05: | + | | 05:08 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ True છે. |
|- | |- | ||
− | | 05: | + | | 05:12 |
− | | | + | | આ પ્રમાણે, ડબલ ઇકવલ ટુ, સમાનતાની ચકાસણી કરવા માટે વપરાય છે. |
|- | |- | ||
− | |05: | + | | 05:16 |
− | | | + | | કાળજી રાખો, કારણ કે ઘણી વાર લોકો સમાનતા તપાસ કરવા માટે સિંગલ ઇકવલ ટુ નો ઉપયોગ કરે છે. |
|- | |- | ||
− | | | + | | 05:22 |
− | | | + | | અને આ બિનજરૂરી એરર આપે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:26 |
− | | | + | | આગામી આપણે જોશું '''લેસ ધેન ઓર ઇકવલ ટુ''' માટે કેવી રીતે તપાસવું. |
|- | |- | ||
− | |05: | + | | 05:30 |
− | | | + | | તે કરવા માટે, આપણે '''લેસ ધેન''' સિમ્બોલ આગળ '''ઇકવલ ટુ''' સિમ્બોલનો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
− | | 05: | + | | 05:35 |
− | | | + | | ડબલ ઇકવલ ટુ ને લેસ ધેન ઇકવલ ટુ સાથે બદલો. |
− | + | ||
|- | |- | ||
− | | 05: | + | | 05:42 |
− | | | + | | '''Save''' અને '''Run''' કરો. |
|- | |- | ||
− | | 05: | + | | 05:50 |
− | | | + | | અપેક્ષા પ્રમાણે આઉટપુટ '''True''' આવ્યું છે. |
|- | |- | ||
− | | 05: | + | | 05:53 |
− | | | + | | હવે, લેસ ધેન ચેક થાય છે કે નહી તે જોવા માટે ચાલો weight ની વેલ્યુ બદલીએ. |
|- | |- | ||
− | | 05: | + | | 05:59 |
− | | | + | | '''40''' ને '''30''' થી બદલો. |
|- | |- | ||
− | | | + | | 06:04 |
− | | | + | | '''Save''' અને '''Run''' કરો. |
|- | |- | ||
− | + | | 06:14 | |
− | + | | આપણે જોઈએ છીએ કે weight 40 સમાન નથી તેથી આઉટપુટ True મળે છે કારણ કે તે 40 કરતાં ઓછી છે. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | | 06: | + | |
− | | | + | |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | | ચાલો જોઈએ શું થશે, જો weight ની કિંમત 40 કરતાં વધારે હોય. |
|- | |- | ||
− | |06:27 | + | | 06:27 |
− | | | + | | ધારો કે 50 છે. Save અને Run કરો. |
|- | |- | ||
− | | 06: | + | | 06:39 |
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી. |
|- | |- | ||
− | | 06: | + | | 06:44 |
− | | | + | | અને તે 40 કરતા ઓછી પણ નથી. |
|- | |- | ||
− | | 06: | + | | 06:48 |
− | | | + | | એ જ રીતે આપણે, '''ઇકવલ ટુ''' સિમ્બોલ અનુસરતા '''ગ્રેટર ધેન''' સિમ્બોલને '''ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ''' ચેક કરવા માટે વાપરીશું. |
|- | |- | ||
− | | 06: | + | | 06:55 |
− | | | + | | ચાલો તેનો પ્રયાસ કરીએ. |
|- | |- | ||
− | | 06: | + | | 06:57 |
− | | | + | | ''લેસ ધેન ઇકવલ ટુ'' ને ''ગ્રેટર ધેન ઇકવલ ટુ'' થી બદલો. |
− | + | ||
− | |||
|- | |- | ||
− | | | + | | 07:04 |
− | | | + | | Save અને Run કરો. |
|- | |- | ||
− | | 07: | + | | 07:10 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''true''' છે કારણ કે '''weight''' 40 કરતાં વધારે છે. |
|- | |- | ||
− | | 07: | + | | 07:16 |
− | | | + | | ચાલો 40 કરતાં ઓછી વેલ્યુ સાથે weight બદલીએ. ધારો કે 30. |
|- | |- | ||
− | | 07: | + | | 07:25 |
− | | | + | | Save અને Run કરો. |
|- | |- | ||
− | | 07: | + | | 07:32 |
− | | | + | | આપણને false મળ્યું છે, કારણ કે weight ની વેલ્યુ 40 થી વધારે કે સમાન નથી. |
|- | |- | ||
− | | 07: | + | | 07:39 |
− | | | + | | પછી, આપણે '''નોટ ઇકવલ ટુ''' માટે કેવી રીતે ચકાસવું તે જોશું. |
|- | |- | ||
− | | 07: | + | | 07:46 |
− | | | + | | તે '''ઇકવલ ટુ''' સિમ્બોલ સાથે અનુસરતા '''એક્સક્લેમેશન માર્ક''' નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. |
|- | |- | ||
− | | 07: | + | | 07:53 |
− | | | + | | ''ગ્રેટર ધેન'' ને ''એક્સક્લેમેશન '' થી બદલો. |
|- | |- | ||
− | | 07: | + | | 07:59 |
− | | | + | | આ સ્ટેટમેન્ટ કહે છે કે '''weight''' 40 સમાન નથી અને પરિણામ '''b''' માં સંગ્રહ કરો. |
|- | |- | ||
− | | | + | | 08:08 |
− | | | + | | '''Save''' અને '''Run''' કરો. |
|- | |- | ||
− | | | + | | 08:16 |
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ '''true''' છે કારણ કે '''weight''' ની વેલ્યુ 40 સમાન નથી. |
|- | |- | ||
− | | | + | | 08:23 |
− | | | + | | ચાલો weight 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 08:28 |
− | | | + | | 30 ને 40 થી બદલો. |
|- | |- | ||
− | | | + | | 08:31 |
− | | | + | | Save. Run. |
|- | |- | ||
− | | | + | | 08:38 |
− | | | + | | આપણને '''false''' મળે છે કારણ કે weight not equal to 40 કન્ડીશન ખોટી છે. |
|- | |- | ||
− | | | + | | 08:45 |
− | | | + | | નોટ ઇકવલ ટુ કન્ડીશન ઇકવલ ટુ કન્ડીશન થી વિરોધી છે એવું ગણી શકાય છે. |
|- | |- | ||
− | | | + | | 08:50 |
− | | | + | | આ રીતે આપણે જાવામાં ડેટા સરખાવવા માટે વિવિધ રીલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરીએ છીએ. |
|- | |- | ||
− | | | + | | 08:58 |
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | | | + | | 09:01 |
− | | | + | | In this tutorial we have learnt, about the boolean data type આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા, બુલિયન ડેટા ટાઇપ |
|- | |- | ||
− | | | + | | 09:06 |
− | | | + | | રીલેશનલ ઓપરેટર અને |
|- | |- | ||
− | | | + | | 09:08 |
− | | | + | | બે વેલ્યુઝ સરખાવવા માટે રેલેશનલ ઓપરેટરો કેવી રીતે વાપરવા. |
|- | |- | ||
− | | | + | | 09:13 |
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે, બતાવેલ બે સમીકરણો સમાન છે કે નહી તે શોધો. |
|- | |- | ||
− | | | + | | 09:23 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
|- | |- | ||
− | | | + | | 09:25 |
− | | | + | | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial ] |
|- | |- | ||
− | | | + | | 09:28 |
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | | | + | | 09:31 |
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
− | | | + | | 09:36 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
|- | |- | ||
− | | | + | | 09:38 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | | | + | | 09:40 |
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | | | + | |09:50 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | | | + | | 09:54 |
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | | | + | | 10:00 |
− | | | + | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro''' |
|- | |- | ||
− | | | + | | 10:05 |
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|} | |} |
Latest revision as of 11:18, 28 February 2017
Time | Narration |
00:01 | જાવામાં રીલેશનલ ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:09 | boolean ડેટા ટાઇપ, રીલેશનલ ઓપરેટર અને |
00:12 | રીલેશનલ ઓપરેટરના ઉપયોગથી ડેટા કેવી રીતે સરખાવવું. |
00:17 | આ ટ્યુટોરીયલ માટે હું,
Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00:26 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે, તમને જવામાં ડેટા ટાઇપનું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:31 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. |
00:39 | રીલેશનલ ઓપરેટરો કન્ડીશન ચકાસવા માટે ઉપયોગ થાય છે. |
00:43 | તેમનું આઉટપુટ બુલિયન ડેટા ટાઇપનું વેરિયેબલ છે |
00:48 | બુલિયન ડેટા ટાઇપ 1 બીટ માપનું છે |
00:51 | તે માત્ર બે વેલ્યુઝ સંગ્રહે છે. |
00:54 | True અથવા False. |
00:56 | કન્ડીશન સાચી હોય ત્યારે True આવે છે. |
00:59 | કન્ડીશન ખોટી હોય ત્યારે False આવે છે. |
01:06 | અહીં ઉપલબ્ધ રીલેશનલ ઓપરેટરોની યાદી છે. |
01:10 | ગ્રેટર ધેન |
01:12 | લેસ ધેન , ઇકવલ ટુ |
00:14 | ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ લેસ ધેન ઓર ઇકવલ ટુ |
01:17 | નોટ ઇકવલ ટુ |
01:19 | આપણે તે દરેકને વિગતવાર જોશું. |
01:22 | એક્લીપ્સ ઉપર જાઓ. |
01:27 | અહીં આપણી પાસે Eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. |
01:33 | મેં BooleanDemo ક્લાસ બનાવ્યો છે અને Main મેથડ ઉમેર્યી છે. |
01:38 | હવે ચાલો કેટલાક એક્સ્પ્રેશનો ઉમેરિયે. |
01:41 | ટાઇપ કરો, boolean b ; |
01:47 | boolean કીવર્ડ b વેરિયેબલનું ડેટા ટાઇપ boolean તરીકે જાહેર કરશે. |
01:53 | આપણે આપણી કન્ડીશનનું પરિણામ b માં સંગ્રહ કરીશું. |
01:58 | આપણે weight વેરિયેબલ જાહેર કરીશું અને તે વેરિયેબલની મદદથી કન્ડીશન તપાસીશું. |
02:05 | int weight ઇકવલ ટુ 45; |
02:13 | આપણે તપાસ કરીશું કે weight ની વેલ્યુ 40 કરતાં વધારે છે કે નહી. |
02:18 | b ઇકવલ ટુ weight ગ્રેટર ધેન 40; |
02:28 | આ સ્ટેટમેન્ટ વેરિયેબલની વેલ્યુ ૪૦ કરતા વધારે છે કે નહી તે ચેક કરવા માટે કહે છે અને પરિણામ b માં સંગ્રહો. |
02:37 | હવે ચાલો b ની વેલ્યુ પ્રિન્ટ કરીએ. |
02:41 | System dot out dot println(b); |
02:49 | Save અને Run કરો. |
02:59 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ True છે. |
03:02 | ચાલો જોઈએ શું થશે જો વેલ્યુ 40 કરતાં ઓછી હોય. |
03:07 | weight 30 થી બદલો. |
03:12 | સંગ્રહો અને રન કરો. |
03:20 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ અપેક્ષા પ્રમાણે False આવ્યું છે. |
03:24 | આ રીતે, greater than સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા મોટી છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે. |
03:30 | એ જ રીતે, less than સિમ્બોલ એક વેલ્યુ બીજી વેલ્યુ કરતા નાની છે કે નહી તે ચકાસણી કરવા માટે વપરાય છે. |
03:37 | ચાલો greater than ને less than " સિમ્બોલમાં બદલીએ. |
03:43 | તો આપણે ચકાસીએ છીએ કે weight ની વેલ્યુ 40 કરતા નાની છે કે નહી. |
03:48 | Save Run |
03:56 | આપણે જોઈ શકીએ છીએ, અપેક્ષા પ્રમાણે આઉટપુટ True છે. |
04:01 | ચાલો weight ની વેલ્યુ 45 થી બદલીએ અને આઉટપુટ જુઓ. |
04:09 | Save અને Run કરો. |
04:16 | આપણે જોઈએ છીએ કે આપણને False મળે છે કારણ કે, |
04:21 | weight લેસ ધેન 40 કન્ડીશન સાચી નથી. |
04:25 | હવે ચાલો એક વેલ્યુ બીજી વેલ્યુ સમાન છે તે કેવી રીતે ચકાસવું તે જોઈએ. |
04:31 | તે કરવા માટે, આપણે બે ઇકવલ ટુ સિમ્બોલ વાપરીશું. |
04:35 | લેસ ધેન સિમ્બોલને ડબલ ઇકવલ ટુ સિમ્બોલ માં બદલો. |
04:41 | Save અને Run કરો. |
04:48 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 બરાબર નથી. |
04:55 | હવે ચાલો weight ને 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ. |
05:01 | Save અને Run કરો. |
05:08 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ True છે. |
05:12 | આ પ્રમાણે, ડબલ ઇકવલ ટુ, સમાનતાની ચકાસણી કરવા માટે વપરાય છે. |
05:16 | કાળજી રાખો, કારણ કે ઘણી વાર લોકો સમાનતા તપાસ કરવા માટે સિંગલ ઇકવલ ટુ નો ઉપયોગ કરે છે. |
05:22 | અને આ બિનજરૂરી એરર આપે છે. |
05:26 | આગામી આપણે જોશું લેસ ધેન ઓર ઇકવલ ટુ માટે કેવી રીતે તપાસવું. |
05:30 | તે કરવા માટે, આપણે લેસ ધેન સિમ્બોલ આગળ ઇકવલ ટુ સિમ્બોલનો ઉપયોગ કરીશું. |
05:35 | ડબલ ઇકવલ ટુ ને લેસ ધેન ઇકવલ ટુ સાથે બદલો. |
05:42 | Save અને Run કરો. |
05:50 | અપેક્ષા પ્રમાણે આઉટપુટ True આવ્યું છે. |
05:53 | હવે, લેસ ધેન ચેક થાય છે કે નહી તે જોવા માટે ચાલો weight ની વેલ્યુ બદલીએ. |
05:59 | 40 ને 30 થી બદલો. |
06:04 | Save અને Run કરો. |
06:14 | આપણે જોઈએ છીએ કે weight 40 સમાન નથી તેથી આઉટપુટ True મળે છે કારણ કે તે 40 કરતાં ઓછી છે. |
06:22 | ચાલો જોઈએ શું થશે, જો weight ની કિંમત 40 કરતાં વધારે હોય. |
06:27 | ધારો કે 50 છે. Save અને Run કરો. |
06:39 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ False છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી. |
06:44 | અને તે 40 કરતા ઓછી પણ નથી. |
06:48 | એ જ રીતે આપણે, ઇકવલ ટુ સિમ્બોલ અનુસરતા ગ્રેટર ધેન સિમ્બોલને ગ્રેટર ધેન ઓર ઇકવલ ટુ ચેક કરવા માટે વાપરીશું. |
06:55 | ચાલો તેનો પ્રયાસ કરીએ. |
06:57 | લેસ ધેન ઇકવલ ટુ ને ગ્રેટર ધેન ઇકવલ ટુ થી બદલો. |
07:04 | Save અને Run કરો. |
07:10 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ true છે કારણ કે weight 40 કરતાં વધારે છે. |
07:16 | ચાલો 40 કરતાં ઓછી વેલ્યુ સાથે weight બદલીએ. ધારો કે 30. |
07:25 | Save અને Run કરો. |
07:32 | આપણને false મળ્યું છે, કારણ કે weight ની વેલ્યુ 40 થી વધારે કે સમાન નથી. |
07:39 | પછી, આપણે નોટ ઇકવલ ટુ માટે કેવી રીતે ચકાસવું તે જોશું. |
07:46 | તે ઇકવલ ટુ સિમ્બોલ સાથે અનુસરતા એક્સક્લેમેશન માર્ક નો ઉપયોગ કરીને કરવામાં આવે છે. |
07:53 | ગ્રેટર ધેન ને એક્સક્લેમેશન થી બદલો. |
07:59 | આ સ્ટેટમેન્ટ કહે છે કે weight 40 સમાન નથી અને પરિણામ b માં સંગ્રહ કરો. |
08:08 | Save અને Run કરો. |
08:16 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ true છે કારણ કે weight ની વેલ્યુ 40 સમાન નથી. |
08:23 | ચાલો weight 40 થી બદલીએ અને આઉટપુટ જોઈએ. |
08:28 | 30 ને 40 થી બદલો. |
08:31 | Save. Run. |
08:38 | આપણને false મળે છે કારણ કે weight not equal to 40 કન્ડીશન ખોટી છે. |
08:45 | નોટ ઇકવલ ટુ કન્ડીશન ઇકવલ ટુ કન્ડીશન થી વિરોધી છે એવું ગણી શકાય છે. |
08:50 | આ રીતે આપણે જાવામાં ડેટા સરખાવવા માટે વિવિધ રીલેશનલ ઓપરેટરોનો ઉપયોગ કરીએ છીએ. |
08:58 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:01 | In this tutorial we have learnt, about the boolean data type આ ટ્યુટોરીયલમાં આપણે આ વિષે શીખ્યા, બુલિયન ડેટા ટાઇપ |
09:06 | રીલેશનલ ઓપરેટર અને |
09:08 | બે વેલ્યુઝ સરખાવવા માટે રેલેશનલ ઓપરેટરો કેવી રીતે વાપરવા. |
09:13 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે, બતાવેલ બે સમીકરણો સમાન છે કે નહી તે શોધો. |
09:23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
09:25 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ, [1] |
09:28 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
09:31 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
09:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
09:38 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:40 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:50 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:54 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:00 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
10:05 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |