Difference between revisions of "Java/C2/Arithmetic-Operations/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
− | | 00:01 | + | |00:01 |
| '''જાવા'' માં એરિથમેટિક ઓપરેશન પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | | '''જાવા'' માં એરિથમેટિક ઓપરેશન પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | | + | |00:05 |
| આ ટ્યુટોરીયલ માં, તમે વિવિધ એરિથમેટિક ઓપરેશન વિશે શીખશો જેવા કે | | આ ટ્યુટોરીયલ માં, તમે વિવિધ એરિથમેટિક ઓપરેશન વિશે શીખશો જેવા કે | ||
− | '''Addition''' | + | '''Addition''', '''Subtraction''', '''Multiplication''', '''Division''' અને '''તેમને કેવી રીતે ઉપયોગમાં લેવું.''' |
− | + | ||
− | '''Subtraction''' | + | |
− | + | ||
− | '''Multiplication''' | + | |
− | + | ||
− | '''Division''' અને | + | |
− | + | ||
− | '''તેમને કેવી રીતે ઉપયોગમાં લેવું.''' | + | |
|- | |- | ||
− | | | + | |00:16 |
| આ ટ્યુટોરીયલ માટે આપણે | | આ ટ્યુટોરીયલ માટે આપણે | ||
− | '''Ubuntu 11.10''', | + | '''Ubuntu 11.10''', '''JDK 1.6''' અને '''Eclipse 3.7''' ઉપયોગ કરી રહ્યા છીએ. |
− | + | ||
− | '''JDK 1.6''' અને | + | |
− | + | ||
− | '''Eclipse 3.7''' ઉપયોગ કરી રહ્યા છીએ. | + | |
|- | |- | ||
− | | | + | |00:24 |
| આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમારી સિસ્ટમ પર એક્લીપ્સ સ્થાપિત હોવું જોઈએ. | | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમારી સિસ્ટમ પર એક્લીપ્સ સ્થાપિત હોવું જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | |00:28 |
| અને તમને '''Eclipse માં કેવી રીતે ફાઈલ બનાવવી, સંગ્રહવી અને રન કરવી તે ખબર હોવી જોઈએ. | | અને તમને '''Eclipse માં કેવી રીતે ફાઈલ બનાવવી, સંગ્રહવી અને રન કરવી તે ખબર હોવી જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | |00:32 |
|જો નહી તો સંબધિત ટ્યુટોરીયલ માટે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ. | |જો નહી તો સંબધિત ટ્યુટોરીયલ માટે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ. | ||
|- | |- | ||
− | | | + | |00:42 |
| અહીં ઓપરેટરો અને તેઓ કરતા ગાણિતિક ઓપરેશનોની યાદી છે | | અહીં ઓપરેટરો અને તેઓ કરતા ગાણિતિક ઓપરેશનોની યાદી છે | ||
− | + | plus સિમ્બોલ સરવાળા માટે , minus બાદબાકી માટે, asterisk ગુણાકાર માટે અને slash ભાગાકાર માટે | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |00:54 |
| આપણે તે દરેકને વિગતવાર જોઈશું. | | આપણે તે દરેકને વિગતવાર જોઈશું. | ||
|- | |- | ||
− | | | + | |01:05 |
| અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE અને બાકીના માટે કોડ જરૂરી માળખું છે. | | અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE અને બાકીના માટે કોડ જરૂરી માળખું છે. | ||
|- | |- | ||
− | | | + | |01:10 |
| આપણે '''Arithmetic Operations''' નામનો ક્લાસ બનાવ્યો છે અને main મેથડ ઉમેર્યી છે. | | આપણે '''Arithmetic Operations''' નામનો ક્લાસ બનાવ્યો છે અને main મેથડ ઉમેર્યી છે. | ||
|- | |- | ||
− | | | + | |01:17 |
| ચાલો અમુક વેરિયેબલ ઉમેરીએ. | | ચાલો અમુક વેરિયેબલ ઉમેરીએ. | ||
|- | |- | ||
− | | 01:22 | + | |01:22 |
| '''int x = 5;''' | | '''int x = 5;''' | ||
|- | |- | ||
− | | | + | |01:26 |
− | | '''int y = 10;'' | + | |'''int y = 10;'' int result |
− | + | ||
|- | |- | ||
− | | | + | |01:35 |
| '''x''' અને '''y''' ઓપરેન્ડ્સ હશે '''result''' ઓપરેશનનું આઉટપુટ સંગ્રહ કરશે. | | '''x''' અને '''y''' ઓપરેન્ડ્સ હશે '''result''' ઓપરેશનનું આઉટપુટ સંગ્રહ કરશે. | ||
|- | |- | ||
− | | | + | |01:41 |
| ચાલો તેમને ઉમેરીએ અને આઉટપુટ પ્રિન્ટ કરીએ. '''Result= x+y;''' system. out. println '''' કૌસમાં, '''result'' | | ચાલો તેમને ઉમેરીએ અને આઉટપુટ પ્રિન્ટ કરીએ. '''Result= x+y;''' system. out. println '''' કૌસમાં, '''result'' | ||
|- | |- | ||
− | | 02:10 | + | |02:10 |
| ''Control S'' સાથે તેને સંગ્રહ કરો અને રન કરવા માટે ''control F11'' ડબાઓ. | | ''Control S'' સાથે તેને સંગ્રહ કરો અને રન કરવા માટે ''control F11'' ડબાઓ. | ||
|- | |- | ||
− | | 02:17 | + | |02:17 |
| આપણે જોશું, સરવાળાનું આઉટપુટ સંગ્રહ કરવામાં આવે છે અને વેલ્યુ પ્રિન્ટ કરવામાં આવી છે. | | આપણે જોશું, સરવાળાનું આઉટપુટ સંગ્રહ કરવામાં આવે છે અને વેલ્યુ પ્રિન્ટ કરવામાં આવી છે. | ||
|- | |- | ||
− | | | + | |02:24 |
| હવે ચાલો વેલ્યુઝ બદલીએ. '''x=75''','''y = 15''' | | હવે ચાલો વેલ્યુઝ બદલીએ. '''x=75''','''y = 15''' | ||
|- | |- | ||
− | | | + | |02:37 |
| '''Save''' કરો. '''Run''' કરો. | | '''Save''' કરો. '''Run''' કરો. | ||
|- | |- | ||
− | | | + | |02:42 |
| આપણે જોશું કે આઉટપુટ તે અનુસાર બદલાયેલ છે. | | આપણે જોશું કે આઉટપુટ તે અનુસાર બદલાયેલ છે. | ||
|- | |- | ||
− | | | + | |02:48 |
| હવે ચાલો નેગેટીવ વેલ્યુઝનો પ્રયાસ કરીએ. '''y = -25.'' | | હવે ચાલો નેગેટીવ વેલ્યુઝનો પ્રયાસ કરીએ. '''y = -25.'' | ||
|- | |- | ||
− | | 02:57 | + | |02:57 |
| '''Save''' '''Run.''' | | '''Save''' '''Run.''' | ||
|- | |- | ||
− | | 03:02 | + | |03:02 |
| આપણે જોશું કે 75 પ્લસ માઈનસ 25 પ્રિન્ટ થયું છે. | | આપણે જોશું કે 75 પ્લસ માઈનસ 25 પ્રિન્ટ થયું છે. | ||
|- | |- | ||
− | | | + | |03:10 |
| હવે ચાલો બાદબાકી પ્રયાસ કરીએ. '''y = 5'' અને x+y ને x-y થી બદલો. | | હવે ચાલો બાદબાકી પ્રયાસ કરીએ. '''y = 5'' અને x+y ને x-y થી બદલો. | ||
|- | |- | ||
− | | | + | |03:25 |
| '''Save કરો ''' '''Run''' કરો. | | '''Save કરો ''' '''Run''' કરો. | ||
|- | |- | ||
− | | 03:32 | + | |03:32 |
− | | | + | |આપણે જોશું કે 75-5 નું આઉટપુટ પ્રિન્ટ કરવામાં આવ્યું છે. |
|- | |- | ||
− | | | + | |03:38 |
− | + | | હવે ચાલો ગુણાકારનો પ્રયાસ કરીએ. '''minus''' ને ''' asterisk''' સાથે બદલો. | |
|- | |- | ||
− | | | + | |03:46 |
− | | | + | | '''Save''' અને '''Run''' કરો. |
|- | |- | ||
− | | | + | |03:52 |
|આપણે જોયું કે asterisk ના ઉપયોગ થી આપણે 75 ને 5 સાથે ગુણી શકીએ છીએ. | |આપણે જોયું કે asterisk ના ઉપયોગ થી આપણે 75 ને 5 સાથે ગુણી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | | + | |03:58 |
− | | | + | |હવે ચાલો ભાગાકારનો પ્રયાસ કરીએ. asterisk રદ કરો અને સ્લેશ ટાઇપ કરો. |
|- | |- | ||
− | | | + | |04:07 |
− | | | + | | '''Save''' અને '''Run''' કરો. |
|- | |- | ||
− | | | + | |04:13 |
|આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે. | |આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે. | ||
|- | |- | ||
− | | 04:18 | + | |04:18 |
| હવે જોઈએ શું થશે જયારે ધારેલું પરિણામ દશાંશ બિંદુ નંબર છે. | | હવે જોઈએ શું થશે જયારે ધારેલું પરિણામ દશાંશ બિંદુ નંબર છે. | ||
|- | |- | ||
− | | | + | |04:24 |
| '''5''' ને '''10''' માં બદલીએ. | | '''5''' ને '''10''' માં બદલીએ. | ||
|- | |- | ||
− | | | + | |04:28 |
| પરિણામ 7.5 હોવું જોઈએ. | | પરિણામ 7.5 હોવું જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | |04:30 |
| ચાલો result float માં બદલીએ. | | ચાલો result float માં બદલીએ. | ||
|- | |- | ||
− | | | + | |04:43 |
| '''Save કરો''' '''Run''' કરો. | | '''Save કરો''' '''Run''' કરો. | ||
|- | |- | ||
− | | | + | |04:50 |
| નોંધ લો કે ધારેલું પરિણામ 7.5 છે, તેમ છતાં, આપણને 7.0 તરીકે આઉટપુટ મળે છે. | | નોંધ લો કે ધારેલું પરિણામ 7.5 છે, તેમ છતાં, આપણને 7.0 તરીકે આઉટપુટ મળે છે. | ||
|- | |- | ||
− | | | + | |04:57 |
| કારણ કે આ ભાગાકારમાં સામેલ ઓપ્રેન્ડ્સ બંને ઈન્ટીજર છે. | | કારણ કે આ ભાગાકારમાં સામેલ ઓપ્રેન્ડ્સ બંને ઈન્ટીજર છે. | ||
|- | |- | ||
− | | | + | |05:01 |
− | + | | ચાલો y ને float માં બદલીએ. y=10f | |
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | | | + | | '''Save ''' '''Run'''. |
|- | |- | ||
Line 198: | Line 180: | ||
|- | |- | ||
− | | 05:32 | + | |05:32 |
| હવે ચાલો જોઈએ શું થાય જયારે એક કરતાં વધુ ઓપરેટર છે. બધા ઓપ્રેન્ડ્સ રદ કરો. | | હવે ચાલો જોઈએ શું થાય જયારે એક કરતાં વધુ ઓપરેટર છે. બધા ઓપ્રેન્ડ્સ રદ કરો. | ||
|- | |- | ||
− | | 05:48 | + | |05:48 |
| int result= 8+4-2. ''Save કરો ,run કરો'' | | int result= 8+4-2. ''Save કરો ,run કરો'' | ||
Line 210: | Line 192: | ||
|- | |- | ||
− | | | + | |06:12 |
− | + | | હવે '''minus''' ને ''' slash''' માં બદલો. | |
|- | |- | ||
Line 234: | Line 216: | ||
|- | |- | ||
− | | | + | |07:04 |
− | | | + | | કૌંસ ઉમેરીને, આપણે જાવાને સરવાળાને ભાગાકાર પહેલા કરવા માટે સુચવીએ છીએ. |
|- | |- | ||
− | | | + | |07:10 |
| ચાલો હવે ફાઈલ રન કરીએ. | | ચાલો હવે ફાઈલ રન કરીએ. | ||
|- | |- | ||
− | | | + | |07:15 |
| આપણે જોઈ શકીએ છીએ, સરવાળો પહેલા થયો છે અને ધારવા પ્રમાણે આઉટપુટ 6 છે. | | આપણે જોઈ શકીએ છીએ, સરવાળો પહેલા થયો છે અને ધારવા પ્રમાણે આઉટપુટ 6 છે. | ||
|- | |- | ||
− | | | + | |07:22 |
| નિયમ પ્રમાણે, જયારે ઓપરેશનનો ક્રમ સ્પષ્ટ નથી ત્યારે કૌંસ વાપરવાનું ધ્યાનમાં રાખો. | | નિયમ પ્રમાણે, જયારે ઓપરેશનનો ક્રમ સ્પષ્ટ નથી ત્યારે કૌંસ વાપરવાનું ધ્યાનમાં રાખો. | ||
|- | |- | ||
− | | | + | |07:36 |
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |07:40 |
− | | | + | | આપણે શીખ્યા, જાવામાં મૂળભૂત ગાણિતિક ઓપરેશન કેવી રીતે કરવા. |
|- | |- | ||
− | | 07: | + | |07:44 |
− | | તેને ઓવર રાઇડ કેવી રીતે કરવું. | + | | ઓપરેટર પ્રેશીડેન્સ અને તેને ઓવર રાઇડ કેવી રીતે કરવું. |
|- | |- | ||
− | | | + | |07:49 |
| આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે'' 'મોડ્યૂલો''' ઓપરેટરનો અર્થ શું છે અને તે શું કરે છે તે શોધો. | | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે'' 'મોડ્યૂલો''' ઓપરેટરનો અર્થ શું છે અને તે શું કરે છે તે શોધો. | ||
|- | |- | ||
− | | | + | |07:57 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. | ||
|- | |- | ||
− | | | + | |08:02 |
− | | | + | | તે આ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | | | + | |08:05 |
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | | | + | |08:10 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | | | + | |08:12 |
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
Line 298: | Line 272: | ||
|- | |- | ||
− | | | + | |08:18 |
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | 08:24 | + | |08:24 |
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | | | + | |08:29 |
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | | | + | |08:35 |
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro''' | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro''' | ||
|- | |- | ||
− | | | + | |08:39 |
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 11:06, 28 February 2017
Time | Narration |
00:01 | 'જાવા માં એરિથમેટિક ઓપરેશન પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ માં, તમે વિવિધ એરિથમેટિક ઓપરેશન વિશે શીખશો જેવા કે
Addition, Subtraction, Multiplication, Division અને તેમને કેવી રીતે ઉપયોગમાં લેવું. |
00:16 | આ ટ્યુટોરીયલ માટે આપણે
Ubuntu 11.10, JDK 1.6 અને Eclipse 3.7 ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:24 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમારી સિસ્ટમ પર એક્લીપ્સ સ્થાપિત હોવું જોઈએ. |
00:28 | અને તમને Eclipse માં કેવી રીતે ફાઈલ બનાવવી, સંગ્રહવી અને રન કરવી તે ખબર હોવી જોઈએ. |
00:32 | જો નહી તો સંબધિત ટ્યુટોરીયલ માટે દર્શાવેલ અમારી વેબસાઈટ જુઓ. |
00:42 | અહીં ઓપરેટરો અને તેઓ કરતા ગાણિતિક ઓપરેશનોની યાદી છે
plus સિમ્બોલ સરવાળા માટે , minus બાદબાકી માટે, asterisk ગુણાકાર માટે અને slash ભાગાકાર માટે |
00:54 | આપણે તે દરેકને વિગતવાર જોઈશું. |
01:05 | અહીં આપણી પાસે ઇક્લિપ્સ IDE અને બાકીના માટે કોડ જરૂરી માળખું છે. |
01:10 | આપણે Arithmetic Operations નામનો ક્લાસ બનાવ્યો છે અને main મેથડ ઉમેર્યી છે. |
01:17 | ચાલો અમુક વેરિયેબલ ઉમેરીએ. |
01:22 | int x = 5; |
01:26 | 'int y = 10; int result |
01:35 | x અને y ઓપરેન્ડ્સ હશે result ઓપરેશનનું આઉટપુટ સંગ્રહ કરશે. |
01:41 | ચાલો તેમને ઉમેરીએ અને આઉટપુટ પ્રિન્ટ કરીએ. Result= x+y; system. out. println ' કૌસમાં, result |
02:10 | Control S સાથે તેને સંગ્રહ કરો અને રન કરવા માટે control F11 ડબાઓ. |
02:17 | આપણે જોશું, સરવાળાનું આઉટપુટ સંગ્રહ કરવામાં આવે છે અને વેલ્યુ પ્રિન્ટ કરવામાં આવી છે. |
02:24 | હવે ચાલો વેલ્યુઝ બદલીએ. x=75,y = 15 |
02:37 | Save કરો. Run કરો. |
02:42 | આપણે જોશું કે આઉટપુટ તે અનુસાર બદલાયેલ છે. |
02:48 | હવે ચાલો નેગેટીવ વેલ્યુઝનો પ્રયાસ કરીએ. 'y = -25. |
02:57 | Save Run. |
03:02 | આપણે જોશું કે 75 પ્લસ માઈનસ 25 પ્રિન્ટ થયું છે. |
03:10 | હવે ચાલો બાદબાકી પ્રયાસ કરીએ. 'y = 5 અને x+y ને x-y થી બદલો. |
03:25 | Save કરો Run કરો. |
03:32 | આપણે જોશું કે 75-5 નું આઉટપુટ પ્રિન્ટ કરવામાં આવ્યું છે. |
03:38 | હવે ચાલો ગુણાકારનો પ્રયાસ કરીએ. minus ને asterisk સાથે બદલો. |
03:46 | Save અને Run કરો. |
03:52 | આપણે જોયું કે asterisk ના ઉપયોગ થી આપણે 75 ને 5 સાથે ગુણી શકીએ છીએ. |
03:58 | હવે ચાલો ભાગાકારનો પ્રયાસ કરીએ. asterisk રદ કરો અને સ્લેશ ટાઇપ કરો. |
04:07 | Save અને Run કરો. |
04:13 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે. |
04:18 | હવે જોઈએ શું થશે જયારે ધારેલું પરિણામ દશાંશ બિંદુ નંબર છે. |
04:24 | 5 ને 10 માં બદલીએ. |
04:28 | પરિણામ 7.5 હોવું જોઈએ. |
04:30 | ચાલો result float માં બદલીએ. |
04:43 | Save કરો Run કરો. |
04:50 | નોંધ લો કે ધારેલું પરિણામ 7.5 છે, તેમ છતાં, આપણને 7.0 તરીકે આઉટપુટ મળે છે. |
04:57 | કારણ કે આ ભાગાકારમાં સામેલ ઓપ્રેન્ડ્સ બંને ઈન્ટીજર છે. |
05:01 | ચાલો y ને float માં બદલીએ. y=10f |
05:15 | Save Run. |
05:21 | હવે આપણે જોઈ શકીએ છીએ કે પરિણામ ધારવા પ્રમાણેનું છે. |
05:24 | યાદ રાખો કે જયારે ધરેલ પરિણામ ફ્લોટ છે, તો ધારવા પ્રમાણેનું આઉટપુટ મેળવવા માટે કોઈ એક ઓપ્રેન્ડ્સ ફ્લોટ હોવું જરૂરી છે. |
05:32 | હવે ચાલો જોઈએ શું થાય જયારે એક કરતાં વધુ ઓપરેટર છે. બધા ઓપ્રેન્ડ્સ રદ કરો. |
05:48 | int result= 8+4-2. Save કરો ,run કરો |
06:09 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ધારવા પ્રમાણેનું છે. |
06:12 | હવે minus ને slash માં બદલો. |
06:19 | હવે આઉટપુટ 6 હશે, જો સરવાળો ભાગાકાર પેહલા થયો હશે. |
06:25 | અથવા તે 10 હશે જો ભાગાકાર સરવાળા પેહલા થયેલ હશે. |
06:30 | ચાલો Run કરીએ અને આઉટપુટ જોઈએ. |
06:38 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ 10 છે અને ભાગાકાર સરવાળા પહેલાં થાય છે. કારણ કે ડીવીઝન ઓપરેટરનું પ્રેશીડેન્સ (પ્રાધાન્ય) એડીશન ઓપરેટર કરતાં વધુ છે. |
06:50 | આવી પરિસ્થિતિઓમાં, જો આપણે પ્રેશીડેન્સને ઓવરરાઈડ કરવા ઈચ્છતા હોઈએ તો , આપણે કૌંસ વાપરીએ છીએ. |
07:04 | કૌંસ ઉમેરીને, આપણે જાવાને સરવાળાને ભાગાકાર પહેલા કરવા માટે સુચવીએ છીએ. |
07:10 | ચાલો હવે ફાઈલ રન કરીએ. |
07:15 | આપણે જોઈ શકીએ છીએ, સરવાળો પહેલા થયો છે અને ધારવા પ્રમાણે આઉટપુટ 6 છે. |
07:22 | નિયમ પ્રમાણે, જયારે ઓપરેશનનો ક્રમ સ્પષ્ટ નથી ત્યારે કૌંસ વાપરવાનું ધ્યાનમાં રાખો. |
07:36 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:40 | આપણે શીખ્યા, જાવામાં મૂળભૂત ગાણિતિક ઓપરેશન કેવી રીતે કરવા. |
07:44 | ઓપરેટર પ્રેશીડેન્સ અને તેને ઓવર રાઇડ કેવી રીતે કરવું. |
07:49 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે 'મોડ્યૂલો' ઓપરેટરનો અર્થ શું છે અને તે શું કરે છે તે શોધો. |
07:57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
08:02 | તે આ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:05 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:12 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:14 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:18 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:24 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:29 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:35 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
08:39 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |