Difference between revisions of "Java/C2/Numerical-Datatypes/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
|| '''Time''' | || '''Time''' | ||
Line 11: | Line 9: | ||
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખીશું: |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | જાવામાં ઉપલબ્ધ વિભિન્ન ''' | + | | જાવામાં ઉપલબ્ધ વિભિન્ન '''ન્યુમેરીક્લ ડેટા ટાઇપ''' અને |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | તેને | + | | તેને ન્યુમેરીક્લ ડેટા સંગ્રહવા માટે કેવી રીતે વાપરવું. |
|- | |- | ||
Line 25: | Line 23: | ||
| આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ | | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ | ||
− | + | '''ઉબુન્ટુ 11.10''', '''જેડીકે 1.6''' અને '''એક્લીપ્સ 3.7.0''' | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:27 | | 00:27 | ||
− | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને જાણ હોવી જોઈએ કે | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામ લખી રન કેવી રીતે કરવું. |
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે | + | | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
|- | |- | ||
| 00:42 | | 00:42 | ||
− | | | + | | ઈન્ટીજર સંગ્રહીત કરવા માટે વપરાયેલ ડેટા ટાઇપને '''int''' કહેવાય છે. |
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
− | | દશાંશ ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે વપરાયેલ | + | | દશાંશ ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે વપરાયેલ ડેટા ટાઇપને '''float''' કહેવાય છે. |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | ચાલો પહેલા | + | | ચાલો પહેલા ઈન્ટીજરને વ્યાખ્યાયિત કરીએ અને ઉપયોગ કરીએ. |
|- | |- | ||
Line 55: | Line 51: | ||
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | અહીં આપણે '''NumericalData''' | + | | અહીં આપણે '''NumericalData''' ક્લાસ બનાવ્યો છે અને તેમાં મેઈન મેથડ ઉમેરી છે. |
|- | |- | ||
Line 63: | Line 59: | ||
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | | '''int distance''' | + | | '''int distance''' ઇકવલ ટુ '''28''' |
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | આ સ્ટેટમેંટ | + | | આ સ્ટેટમેંટ ઈન્ટીજર વેલ્યુને '''distance''' નામમાં સંગ્રહીત કરે છે. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | | '''distance''' નામ | + | | '''distance''' નામ ઈન્ટીજર વેરીએબલ કહેવાય છે. |
|- | |- | ||
Line 87: | Line 83: | ||
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | ફાઈલને '''સેવ''' કરી | + | | ફાઈલને '''સેવ''' કરી '''રન''' કરો. |
|- | |- | ||
Line 95: | Line 91: | ||
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | હવે ચાલો | + | | હવે ચાલો વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુને બદલીએ. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | '''28''' ને '''24''' માં | + | | '''28''' ને '''24''' માં બદલો. |
|- | |- | ||
Line 107: | Line 103: | ||
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
− | | આપણે જોઈએ છીએ કે આઉટપુટ એ મુજબ | + | | આપણે જોઈએ છીએ કે આઉટપુટ એ મુજબ બદલાયું છે. |
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | '''int''' | + | | '''int''' નકારાત્મક વેલ્યુઓને પણ સંગ્રહીત કરી શકે છે. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | '''24''' ને ઓછા '''25''' માં | + | | '''24''' ને ઓછા '''25''' માં બદલો. |
|- | |- | ||
Line 123: | Line 119: | ||
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છે, નકારાત્મક મુલ્યો પણ '''int''' ટાઇપના વેરીએબલોમાં સંગ્રહીત થઇ શકે છે. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | '''int''' | + | | '''int''' ડેટા ટાઇપ આપણા મોટાભાગની પ્રોગ્રામિંગ જરૂરિયાતો માટે પૂરું પડે છે. |
|- | |- | ||
Line 135: | Line 131: | ||
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
− | | ચાલો એક મોટી | + | | ચાલો એક મોટી વેલ્યુ સંગ્રહીત કરવાનો પ્રયાસ કરીએ અને જોઈએ કે શું થાય છે. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, ક્રમાંકની નીચે '''લાલ લાઈન''' છે જે એક '''એરર''' દર્શાવે છે. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | એરર | + | | એરર મેસેજ દર્શાવે છે, the number is out of range for a variable of the type int |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | '''int''' | + | | '''int''' મેમરીના '''32''' બીટ્સ લે છે અને ફક્ત '''-2 ઘાત 31 થી 2 ઘાત 31''' સુધીની વેલ્યુઓને સંગ્રહીત કરી શકે છે. |
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | મોટા ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે જાવા '''long''' | + | | મોટા ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે જાવા '''long''' ડેટા ટાઇપ પ્રદાન કરે છે. |
|- | |- | ||
Line 159: | Line 155: | ||
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | | '''int''' ને '''long''' માં | + | | '''int''' ને '''long''' માં બદલો અને |
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | | + | | ક્રમાંકના અંતમાં કેપીટલ '''L''' ઉમેરો. |
|- | |- | ||
Line 175: | Line 171: | ||
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | ચાલો તેને '''Ctrl, F11''' | + | | ચાલો તેને '''Ctrl, F11''' દ્વારા રન કરીએ, વેલ્યુ પ્રીંટ થઇ છે |
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | આપણે જોઈ શકીએ છીએ કે મોટા ક્રમાંકો | + | | આપણે જોઈ શકીએ છીએ કે મોટા ક્રમાંકો long વેરીએબલમાં સંગ્રહીત થઇ શકે છે. |
|- | |- | ||
Line 191: | Line 187: | ||
|- | |- | ||
| 04:50 | | 04:50 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, અહીં એક એરર છે. કારણ કે '''int''' ફક્ત ઈન્ટીજરને સંગ્રહીત કરી શકે છે. |
|- | |- | ||
Line 199: | Line 195: | ||
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | | ડેટા ટાઇપ '''float''' માં બદલો. |
|- | |- | ||
Line 211: | Line 207: | ||
|- | |- | ||
| 05:19 | | 05:19 | ||
− | | | + | | હવે કોઈપણ એરર નથી. |
|- | |- | ||
Line 219: | Line 215: | ||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, દશાંશ વેલ્યુ સંગ્રહીત થઇ છે અને વેલ્યુ પ્રીંટ થઇ છે. |
|- | |- | ||
| 05:37 | | 05:37 | ||
− | | હવે ચાલો વેરીએબલ '''distance''' ની વેલ્યુ | + | | હવે ચાલો વેરીએબલ '''distance''' ની વેલ્યુ બદલીએ |
|- | |- | ||
Line 231: | Line 227: | ||
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | તેને '''Save''' | + | | તેને '''Save''' અને '''Run''' કરો. |
|- | |- | ||
Line 239: | Line 235: | ||
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | | + | | કારણ કે ફ્લોટિંગ પોઇન્ટ ક્રમાંકનાં પ્રીસિઝનની એક હદ છે. |
|- | |- | ||
Line 259: | Line 255: | ||
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | |કારણ કે વેરીએબલ નામ ફક્ત '''અંગ્રેજી વર્ણાક્ષર''' અથવા '''અંડરસ્કોર''' દ્વારા શરુ થવું જોઈએ. |
|- | |- | ||
Line 275: | Line 271: | ||
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | | + | | વેરીએબલ નામ ક્રમાંકો ધરાવી શકે છે પણ શરૂઆતમાં નહી. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:04 |
− | | | + | | હવે નામની મધ્યમાં ''''underscore'''' ઉમેરો |
|- | |- | ||
| 07:15 | | 07:15 | ||
− | | | + | | આપણે જોઈએ છીએ કે, અહીં કોઈપણ એરર નથી. |
− | + | ||
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | | + | | આનો અર્થ એ છે કે '''અંડરસ્કોર''' ને વેરીએબલ નામમાં પરવાનગી છે. |
− | + | ||
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | પરંતુ વેરીએબલ નામમાં બીજા અન્ય '''punctuation''' સિન્ટેક્સ એરર અથવા બીજી એરરો આપે છે. |
− | + | ||
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | | | + | | આ રીતે તમે જાવામાં સંખ્યાત્મક ડેટાને સંગ્રહીત કરી શકો છો. |
|- | |- | ||
− | | | + | | 07:35 |
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | |07:38 | + | | 07:38 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે વિવિધ '''numerical datatypes''' વિશે શીખ્યા. |
|- | |- | ||
− | | | + | | 07:44 |
− | | | + | | અને '''numerical data''' ને કેવી રીતે સંગ્રહીત કરવું. |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | | + | | અને આપણે વેરિયેબલોને નામ આપવા માટેના નિયમો પણ શીખ્યા. |
|- | |- | ||
| 07:51 | | 07:51 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 07:53 |
− | | | + | | બીજા ન્યુમેરીકલ ડેટા ટાઇપ વિશે વાંચો અને |
|- | |- | ||
− | | | + | | 07:56 |
− | | | + | | જુઓ કે તે '''int''' અને '''float''' થી કેવી રીતે જુદા છે. |
− | + | ||
|- | |- | ||
Line 347: | Line 339: | ||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
| 08:24 | | 08:24 | ||
− | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, '''contact AT spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
Line 367: | Line 359: | ||
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, '''જ્યોતી સોલંકી''' વિદાય લઉં છું. | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, '''જ્યોતી સોલંકી''' વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
− | + | ||
|} | |} |
Latest revision as of 11:00, 28 February 2017
Time | Narration |
00:01 | જાવામાં Numerical Datatypes પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે નીચે આપેલ વિશે શીખીશું: |
00:10 | જાવામાં ઉપલબ્ધ વિભિન્ન ન્યુમેરીક્લ ડેટા ટાઇપ અને |
00:13 | તેને ન્યુમેરીક્લ ડેટા સંગ્રહવા માટે કેવી રીતે વાપરવું. |
00:18 | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ
ઉબુન્ટુ 11.10, જેડીકે 1.6 અને એક્લીપ્સ 3.7.0 |
00:27 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામ લખી રન કેવી રીતે કરવું. |
00:34 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
00:42 | ઈન્ટીજર સંગ્રહીત કરવા માટે વપરાયેલ ડેટા ટાઇપને int કહેવાય છે. |
00:47 | દશાંશ ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે વપરાયેલ ડેટા ટાઇપને float કહેવાય છે. |
00:52 | ચાલો પહેલા ઈન્ટીજરને વ્યાખ્યાયિત કરીએ અને ઉપયોગ કરીએ. |
01:02 | અહીં, આપણી પાસે એક્લીપ્સ IDE અને બચેલા કોડ માટે જોઈતું માળખું છે. |
01:10 | અહીં આપણે NumericalData ક્લાસ બનાવ્યો છે અને તેમાં મેઈન મેથડ ઉમેરી છે. |
01:15 | હવે ચાલો જોઈએ કે ક્રમાંકને કેવી રીતે સંગ્રહીત કરવું. |
01:20 | int distance ઇકવલ ટુ 28 |
01:27 | આ સ્ટેટમેંટ ઈન્ટીજર વેલ્યુને distance નામમાં સંગ્રહીત કરે છે. |
01:33 | distance નામ ઈન્ટીજર વેરીએબલ કહેવાય છે. |
01:37 | હવે આપણે વેરીએબલ distanceનો ઉપયોગ તેમાં સંગ્રહીત થયેલ વેલ્યુને પ્રીંટ કરવા માટે કરીશું. |
01:47 | System ડોટ out ડોટ println. કૌંસમાં distance. |
02:01 | આ સ્ટેટમેંટ વેરીએબલ distance ની વેલ્યુને પ્રીંટ કરે છે. |
02:06 | ફાઈલને સેવ કરી રન કરો. |
02:14 | આપણે જોઈ શકીએ છીએ કે વેલ્યુ 28 distance માં સંગ્રહીત થઇ છે અને તે પ્રીંટ થઇ છે. |
02:21 | હવે ચાલો વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુને બદલીએ. |
02:25 | 28 ને 24 માં બદલો. |
02:29 | Save અને Run |
02:34 | આપણે જોઈએ છીએ કે આઉટપુટ એ મુજબ બદલાયું છે. |
02:39 | int નકારાત્મક વેલ્યુઓને પણ સંગ્રહીત કરી શકે છે. |
02:42 | 24 ને ઓછા 25 માં બદલો. |
02:48 | Save અને Run. |
02:56 | આપણે જોઈ શકીએ છે, નકારાત્મક મુલ્યો પણ int ટાઇપના વેરીએબલોમાં સંગ્રહીત થઇ શકે છે. |
03:02 | int ડેટા ટાઇપ આપણા મોટાભાગની પ્રોગ્રામિંગ જરૂરિયાતો માટે પૂરું પડે છે. |
03:06 | પરંતુ આ વેલ્યુઓને માત્ર એક હદ સુધી જ સંગ્રહીત કરી શકે છે. |
03:10 | ચાલો એક મોટી વેલ્યુ સંગ્રહીત કરવાનો પ્રયાસ કરીએ અને જોઈએ કે શું થાય છે. |
03:25 | આપણે જોઈ શકીએ છીએ, ક્રમાંકની નીચે લાલ લાઈન છે જે એક એરર દર્શાવે છે. |
03:34 | એરર મેસેજ દર્શાવે છે, the number is out of range for a variable of the type int |
03:42 | int મેમરીના 32 બીટ્સ લે છે અને ફક્ત -2 ઘાત 31 થી 2 ઘાત 31 સુધીની વેલ્યુઓને સંગ્રહીત કરી શકે છે. |
03:49 | મોટા ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે જાવા long ડેટા ટાઇપ પ્રદાન કરે છે. |
03:54 | ચાલો તેને મોટી વેલ્યુ સંગ્રહીત કરવા માટે વાપરીએ. |
03:59 | int ને long માં બદલો અને |
04:04 | ક્રમાંકના અંતમાં કેપીટલ L ઉમેરો. |
04:11 | Ctrl, S દ્વારા તેને સંગ્રહીત કરો |
04:16 | આપણે જોઈએ છીએ કે હવે કોઈપણ એરર નથી. |
04:19 | ચાલો તેને Ctrl, F11 દ્વારા રન કરીએ, વેલ્યુ પ્રીંટ થઇ છે |
04:27 | આપણે જોઈ શકીએ છીએ કે મોટા ક્રમાંકો long વેરીએબલમાં સંગ્રહીત થઇ શકે છે. |
04:32 | હવે ચાલો દશાંશ ક્રમાંકને int વેરીએબલમાં સંગ્રહીત કરીએ. |
04:37 | long ને int માં બદલો અને ક્રમાંકને 23.5 માં બદલો; |
04:50 | આપણે જોઈ શકીએ છીએ, અહીં એક એરર છે. કારણ કે int ફક્ત ઈન્ટીજરને સંગ્રહીત કરી શકે છે. |
05:00 | દશાંશ ક્રમાંકોને સંગ્રહીત કરવા માટે, આપણે float વાપરવું પડશે. |
05:05 | ડેટા ટાઇપ float માં બદલો. |
05:10 | અને વેલ્યુની અંતમાં f ઉમેરો. |
05:17 | તેને સંગ્રહીત કરો. |
05:19 | હવે કોઈપણ એરર નથી. |
05:22 | તેને Control F11 સાથે રન કરો |
05:29 | આપણે જોઈ શકીએ છીએ, દશાંશ વેલ્યુ સંગ્રહીત થઇ છે અને વેલ્યુ પ્રીંટ થઇ છે. |
05:37 | હવે ચાલો વેરીએબલ distance ની વેલ્યુ બદલીએ |
05:46 | દર્શાવ્યા પ્રમાણે દશાંશ બિંદુ બાદ ઘણા બધા ક્રમાંકો ઉમેરો. |
05:53 | તેને Save અને Run કરો. |
06:01 | આપણે જોઈએ છીએ કે, જે સંગ્રહીત થયું છે તે કરતા આઉટપુટ થોડું જુદું છે. |
06:06 | કારણ કે ફ્લોટિંગ પોઇન્ટ ક્રમાંકનાં પ્રીસિઝનની એક હદ છે. |
06:11 | જો તેને ચોકસાઈપૂર્વક સંગ્રહીત ન કરી શકાય તો તેને નજીકનાં શક્ય ક્રમાંકમાં આવરવામાં આવે છે. |
06:18 | હવે ચાલો વેરીએબલ માટે નામ આપવાના નિયમો જોઈએ. |
06:23 | નામની પહેલા ક્રમાંક 2 ઉમેરો. |
06:30 | આપણે જોઈએ છીએ કે, અહીં એક સિન્ટેક્સ એરર છે. |
06:34 | કારણ કે વેરીએબલ નામ ફક્ત અંગ્રેજી વર્ણાક્ષર અથવા અંડરસ્કોર દ્વારા શરુ થવું જોઈએ. |
06:40 | પણ સામાન્ય રીતે અંડરસ્કોર ને વેરીએબલ નામ શરુ કરવા માટે વાપરવામાં આવતું નથી. |
06:45 | હવે ચાલો વેરીએબલ નામની અંતમાં ક્રમાંક ઉમેરીએ. |
06:55 | આપણે જોઈએ છીએ કે, અહીં કોઈપણ એરર નથી. |
06:59 | વેરીએબલ નામ ક્રમાંકો ધરાવી શકે છે પણ શરૂઆતમાં નહી. |
07:04 | હવે નામની મધ્યમાં 'underscore' ઉમેરો |
07:15 | આપણે જોઈએ છીએ કે, અહીં કોઈપણ એરર નથી. |
07:17 | આનો અર્થ એ છે કે અંડરસ્કોર ને વેરીએબલ નામમાં પરવાનગી છે. |
07:22 | પરંતુ વેરીએબલ નામમાં બીજા અન્ય punctuation સિન્ટેક્સ એરર અથવા બીજી એરરો આપે છે. |
07:28 | આ રીતે તમે જાવામાં સંખ્યાત્મક ડેટાને સંગ્રહીત કરી શકો છો. |
07:35 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:38 | આ ટ્યુટોરીયલમાં, આપણે વિવિધ numerical datatypes વિશે શીખ્યા. |
07:44 | અને numerical data ને કેવી રીતે સંગ્રહીત કરવું. |
07:46 | અને આપણે વેરિયેબલોને નામ આપવા માટેના નિયમો પણ શીખ્યા. |
07:51 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, |
07:53 | બીજા ન્યુમેરીકલ ડેટા ટાઇપ વિશે વાંચો અને |
07:56 | જુઓ કે તે int અને float થી કેવી રીતે જુદા છે. |
08:00 | જાવા ટ્યુટોરીયલો આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
08:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. [1] |
08:11 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:14 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
08:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:24 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો. |
08:35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:39 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:45 | આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
08:51 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |