Difference between revisions of "Java/C2/Programming-features-Eclipse/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(6 intermediate revisions by 2 users not shown)
Line 9: Line 9:
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું
+
| આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું,
  
 
|-
 
|-
Line 17: Line 17:
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ ઉબુન્ટુ '''11.0''', જેડીકે '''1.6''', અને એક્લીપ્સ '''3.7.0'''  
+
| આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ '''11.0''', JDK '''1.6''', અને એક્લીપ્સ '''3.7.0''' વાપરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
| તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સાદુ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું.  
+
| તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું.  
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
| જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે બતાવ્યા મુજબ અમારી વેબસાઈટનો સંદર્ભ લો.   
+
| જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ.   
  
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
| એક્લીપ્સ '''IDE''' વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ એવા ઘણા લક્ષણોને આધાર આપે છે જેમ કે   
+
| એક્લીપ્સ '''IDE''' ઘણા વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ લક્ષણોને આધાર આપે છે જેમ કે   
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| '''Auto completion''',
+
| '''Auto completion''', '''Syntax highlighting'''
 
+
|-
+
| 00:45
+
| '''Syntax highlighting''',
+
  
 
|-
 
|-
Line 53: Line 49:
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
| '''શૉર્ટકટ કી'''.
+
| '''શૉર્ટકટ કી'''. આપણે આ દરેક લક્ષણોને વિગતમાં જોઈશું.  
 
+
|-
+
| 00:49
+
| આપણે આ દરેક લક્ષણોને વિગતમાં જોઈશું.  
+
  
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| મેં '''Features''' નામનો એક વર્ગ બનાવ્યો છે અને મુખ્ય પધ્ધતિ ઉમેરી છે.  
+
| મેં '''Features''' નામનો એક ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેરી છે.  
  
 
|-
 
|-
Line 69: Line 61:
 
|-
 
|-
 
| 01:10
 
| 01:10
| '''main method''' માં ખુલ્લી કૌંસ ટાઈપ કરીને '''Enter''' દબાવો.  
+
| '''main method''' માં ખૂલેલ (ઓપન) કૌંસ ટાઈપ કરી '''Enter''' દબાવો.  
  
 
|-
 
|-
 
| 01:17  
 
| 01:17  
|We can see that it automatically sets the corresponding closing braces and also positions the cursor with indentation.
+
| આપણે જોઈ શકીએ છીએ કે આ તે અનુરૂપ બંધ કૌંસને સુયોજિત કરે છે અને એ સાથે જ કર્સરને ઇન્ડેંટેશન સાથે સ્થિતિમાન કરે છે.
  
 
|-
 
|-
| 01:25
+
| 01:25
|   It also completes every feature that works in pairs.
+
| આ એવાં દરેક લક્ષણોને પૂર્ણ કરે છે જે જોડીમાં કામ કરે છે.
  
 
|-
 
|-
 
| 01:29
 
| 01:29
|For example parentheses, type open ''' parentheses'''
+
| ઉદાહરણ તરીકે કૌંસ, ખૂલેલ '''કૌંસ''' ટાઈપ કરો
 
+
  
 
|-
 
|-
 
| 01:35
 
| 01:35
|We can see that we only have to type the open parenthesis and eclipse automatically adds the closing parenthesis.
+
| આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત ખુલ્લું કૌંસ ટાઈપ કરવું પડે છે અને એક્લીપ્સ આપમેળે બંધ કૌંસને ઉમેરે છે.
  
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
| Also note that if we are accustomed to type the closing parenthesis also, then it takes care of it by not adding the extra closing parenthesis.
+
| એ પણ નોંધ લો કે જો આપણે બંધ કૌંસને પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાની બંધ કૌંસને ન ઉમેરીને તેની કાળજી લે છે.  
 
+
  
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
|I’m now typing the closing parenthesis and note that only the cursor moves to the right and the extra parenthesis is not added.
+
| હું હવે બંધ કૌંસ ટાઈપ કરી રહ્યી છું અને નોંધ લો કે ફક્ત કર્સર જમણી બાજુ ખસે છે અને વધારાની કૌંસ ઉમેરાતી નથી.
  
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
|   It works in similar fashion with double quotes also.
+
| ડબલ અવતરણ ચિહ્ન સાથે પણ આ એવી જ રીતે કાર્ય કરે છે.  
 
+
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
|Type opening quotes and it automatically closes the quotes.
+
| ખૂલેલ અવતરણ ચિહ્ન ટાઈપ કરો અને આ આપમેળે અવતરણ ચિહ્ન બંધ કરે છે.
 +
 
 
|-
 
|-
 
| 02:12  
 
| 02:12  
| If we are accustomed to type the closing quotes also, it takes care of it by not adding the extra quote.  
+
| જો આપણે બંધ અવતરણ ચિહ્ન પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરીને તેની કાળજી લે છે.  
 +
 
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|I know typing the quotes and notice that the cursor moves to the right with  the extra quotes is not added
+
| હું હવે બંધ અવતરણ ચિહ્ન ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે.
  
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
|''' Auto-completion''' is a very versatile feature and helps a lot in maintaining the structure of the code
+
| '''Auto-completion''' એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે.
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|and also prevents typing errors like''' missing closing braces, missing closing parentheses and missing closing quotes'''.
+
| અને એ સાથે જ ટાઈપીંગ એરરોને અટકાવે છે જેમ કે '''missing closing braces, missing closing parentheses અને  missing closing quotes'''.
  
 
|-
 
|-
| 02:44
+
| 02:44
| The next programming feature we will look at is '''suggestion'''.
+
| આગળ આવનાર પ્રોગ્રામિંગ લક્ષણ જે આપણે જોઈશું તે છે '''suggestion'''.  
 +
 
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
|Remove all that we just typed.
+
|ટાઈપ કરેલ બધું રદ્દ કરો.
 +
 
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
|We will type the output statement to print the word “hello”. '''System '' ''' dot'''.  
+
| “hello” શબ્દ ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું. '''System''' '''dot'''.  
 
+
  
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
| Notice that Eclipse displays a drop-down list.
+
| નોંધ લો કે એક્લીપ્સ એક ડ્રોપ-ડાઉન યાદી દર્શાવે છે.  
 
+
  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
|The list contain    suggestions like '''err, in,out,console ''' all sought of possible  completion
+
| આ યાદી '''સૂચનો''' નાં સમાવેશ કરે છે જેમ કે '''err, in,out,console''' તમામ રીતની શક્ય સમાપ્તિ.
 
+
  
 +
|-
 +
| 03:19
 +
| '''out''' સુધી નીચે સ્ક્રોલ કરો અને '''Enter''' દબાવો. ફરીથી, '''dot''' ટાઈપ કરો.
  
 +
|-
 +
| 03:28
 +
| એક્લીપ્સ હવે '''આઉટ મોડ્યુલ''' માંથી સૂચનો પૂરા પાડશે.
  
 
|-
 
|-
| 03:19
+
| 03:33
|   Scroll down to '''out''' and press '''Enter'''.Again, type a '''dot.'''
+
| '''println()''' સુધી નીચે સ્ક્રોલ કરો અને '''Enter''' દબાવો. હવે કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં '''Hello''' ટાઈપ કરો
  
 
|-
 
|-
| 03:28
+
| 03:57
| Now Eclipse will provide suggestions from the out module.
+
| આગળ આવનાર લક્ષણ જે આપણે જોઈશું તે છે '''Syntax highlighting''' લક્ષણ.  
  
 
|-
 
|-
| 03:33
+
| 04:02
| Scroll down to  '''println()''' and press '''Enter'''.Now inside the paranthesis in quotes type'''Hello'''
+
| નોંધ લો કે કીવર્ડ '''public class, public static void''' આ તમામ જુદા જુદા રંગમાં છે 
  
 
|-
 
|-
|   03:57
+
| 04:09
| next features we will looking at is the '''Syntax highlighting''' feature .  
+
| એ પણ નોંધ લો કે '''Hello''' શબ્દ ભૂરા રંગમાં છે જે દર્શાવે છે કે આ એક સ્ટ્રીંગ છે.   
|-
+
|  04:02
+
|  Note that the keyword '''public  class, public static void'''  are all in different color    
+
  
 
|-
 
|-
| 04:09
+
| 04:16
| Also note that the word''' Hello''' is in '''blue''' color indicating that this is the string.
+
| '''સિન્ટેક્સ હાઈલાઈટીંગ લક્ષણ''' કીવર્ડો અને કોડનાં જુદા જુદા ભાગ વચ્ચે તફાવત મેળવવા માટે મદદ કરે છે
|-
+
|  04:16
+
|This Syntax highlighting feature helps us to differentiate between  keywords and different parts of the code
+
  
 
|-
 
|-
|   04:27
+
| 04:27
| Eclipse also helps the programmer to find out  errors.  
+
| પ્રોગ્રામરને એરરો શોધવા માટે પણ '''એક્લીપ્સ''' મદદ કરે છે.  
  
 
|-
 
|-
 
| 04:31
 
| 04:31
| In a program, Error is denoted by a red cross symbol on the left margin.  
+
| પ્રોગ્રામમાં, એરર એક લાલ ચોકડી ચિન્હ દ્વારા ડાબા હાંસિયા પર સૂચિત થાય છે.  
  
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
| In this program we can see their is an error and mouse hover on the error
+
| આ પ્રોગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક એરર છે અને માઉસને એરર પર ફેરવતા 
 +
 
 
|-
 
|-
| 04:46
+
| 04:46
|   We can see that the error says; semi-colon missing and the solution to resolve the error is also shown.
+
| આપણે જોઈ શકીએ છીએ કે એરર દર્શાવે છે કે; અર્ધ-વિરામ ગુમ થયેલ છે અને એરરને સુધારવા માટે ઉકેલ પણ દર્શાવાયો છે.  
  
 
|-
 
|-
 
| 04:57
 
| 04:57
|   If we proceed to the '''run''' without fixing the error  right click select '''run as''' java application
+
| જો આપણે એરર સુધાર્યા વિના '''run''' કરીએ, જમણું ક્લિક કરો અને '''run as''' '''java application''' પસંદ કરો.
  
 +
|-
 +
| 05:12
 +
| આપણી પાસે '''એરર ડાયલોગ બોક્સ''' છે. એ દર્શાવીને પૂછે છે કે અહીં એક એરર છે, આપણે આગળ વધવું જોઈએ કે નહી
  
 
|-
 
|-
| 05:12
+
| 05:18
| We have a '''Error Dialog Box.''' indicating that  their is an error asking should we proceed or not
+
| હમણાં માટે ચાલો આગળ વધીએઅહીં આઉટપુટ દર્શાવી રહ્યું છે કે અહીં એક એરર છે અને
  
 
|-
 
|-
| 05:13
+
| 05:35
| For now let us proceed. We notice that their is output indicating that their is an error and
+
| જયારે આપણે પ્રોબ્લેમ કંસોલ પર જઈએ છીએ, તમામ સમસ્યાઓ શક્ય ઉકેલ સાથે યાદી થયેલ છે
|-
+
05:35
+
| when we go to problem console  all the problem with possible solution are listed
+
 
+
 
   
 
   
 
|-
 
|-
| 05:43
+
| 05:43
| So Let us resolve the error by adding a semi-colon. '''Ctrl, S''' to save
+
| તો ચાલો અર્ધ-વિરામ ઉમેરીને આ એરરને સુધારીએ. સંગ્રહીત કરવા માટે '''Ctrl, S''' ડબાઓ.
  
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
| The next programmer friendly feature of eclipse is the shortcut-keys.
+
| આગળ આવનાર એક્લીપ્સનું પ્રોગ્રામર માટે મૈત્રીપૂર્ણ લક્ષણ '''શૉર્ટકટ-કીઓ''' છે.
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
|   The common shortcut-keys in any program are '''Ctrl+S''' for saving and '''Ctrl+O''' for opening.
+
| કોઈપણ પ્રોગ્રામમાં સર્વસામાન્ય '''શૉર્ટકટ-કીઓ''' છે. '''Ctrl+S''' સંગ્રહીત કરવા માટે અને '''Ctrl+O''' ખોલવા માટે.  
  
 
|-
 
|-
| 06:07
+
| 06:07
| Eclipse has shortcut keys for many such commonly used functions.
+
| એક્લીપ્સ આવા ઘણા સામાન્ય રીતે ઉપયોગ થનારા ફંક્શનો માટે '''શૉર્ટકટ-કીઓ''' ધરાવે છે.  
  
 
|-
 
|-
| 06:12
+
| 06:12
|   '''Control''' '''F11'''. is the shortcut for running the code.  
+
| '''Control F11'''. કોડને રન કરવાં માટેનું શૉર્ટકટ છે.  
 +
 
 
|-
 
|-
| 06:16
+
| 06:16
| Let us try it now.Hold '''Ctrl''' and press F11 and we see that the code is run and the output '''Hello''' has been printed
+
| ચાલો તેનો પ્રયાસ કરીએ. '''Ctrl''' પકડી રાખીને '''F11''' દબાવો અને આપણે જોઈએ છીએ કે કોડ રન થાય છે અને આઉટપુટ '''Hello''' પ્રીંટ થયું છે 
 
+
 
   
 
   
 
|-
 
|-
| 06:27
+
| 06:27
| The shortcut keys for other options can be found by looking at the menu. Click ''' Run'''
+
| બીજા વિકલ્પો માટે '''શૉર્ટકટ-કીઓ''' મેનુમાં જોવાથી મળી શકે છે. '''Run''' પર ક્લિક કરો 
 
+
  
 
|-
 
|-
| 06:33
+
| 06:33
| And Notice that on the right end of the option, their is  the shortcut is given.
+
| અને નોંધ લો કે વિકલ્પની જમણી બાજુએ, શૉર્ટકટ અપાયું છે.
 
+
  
 
|-
 
|-
| 06:40
+
| 06:40
| So the shortcut key for '''Debug''' is '''F11'''
+
| તો '''Debug''' માટે '''શૉર્ટકટ-કી''' '''F11''' છે
  
 
|-
 
|-
 
| 06:45  
 
| 06:45  
| This is just a small but most commonly used list of the programming features of Eclipse. We shall look at more  features, in subsequent tutorials.
+
| આ માત્ર નાની પરંતુ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં આવનાર એક્લીપ્સનાં પ્રોગ્રામિંગ લક્ષણોની યાદી છે. અનુગામી ટ્યુટોરીયલોમાં, આપણે બીજા ઘણા લક્ષણો તરફ જોઈશું.  
  
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે  
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે  
  
 
|-
 
|-
 
| 07:04   
 
| 07:04   
| '''Auto completion''',
+
| '''Auto completion''', '''Syntax highlighting'''
 
+
|-
+
| 07:05
+
| '''Syntax highlighting''',
+
  
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
| '''એરર ડાયલોગ બોક્સ''', અને  
+
| '''એરર ડાયલોગ બોક્સ''', અને '''શૉર્ટકટ કી'''.
 
+
|-
+
| 07:07
+
| '''શૉર્ટકટ કી'''.
+
  
 
|-
 
|-
Line 269: Line 249:
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
| વર્ગ સાથે એક સાદુ પ્રોગ્રામ લખો જે '''“Hello”''' પ્રીંટ કરે 
+
| ક્લાસ સાથે '''“Hello”''' પ્રિન્ટ કરતો એક સરળ પ્રોગ્રામ લખો 
  
 
|-
 
|-
Line 301: Line 281:
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
| '''મૌખિક ટ્યુટોરીયલો''' નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
+
| '''સ્પોકન ટ્યુટોરીયલો''' નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-

Latest revision as of 10:54, 28 February 2017

Time Narration
00:02 Programming Features of Eclipse પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું,
00:10 એક્લીપ્સનાં વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ પ્રોગ્રામિંગ લક્ષણો
00:15 આ ટ્યુટોરીયલ માટે આપણે ઉબુન્ટુ 11.0, JDK 1.6, અને એક્લીપ્સ 3.7.0 વાપરી રહ્યા છીએ.
00:23 આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા, તમારી પાસે
00:26 તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ, અને
00:28 તમને જાણ હોવી જોઈએ કે એક્લીપ્સમાં સરળ જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું.
00:32 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટ જુઓ.
00:40 એક્લીપ્સ IDE ઘણા વપરાશકર્તાને મૈત્રીપૂર્ણ લક્ષણોને આધાર આપે છે જેમ કે
00:44 Auto completion, Syntax highlighting
00:46 એરર ડાયલોગ બોક્સ, અને
00:48 શૉર્ટકટ કી. આપણે આ દરેક લક્ષણોને વિગતમાં જોઈશું.
00:59 મેં Features નામનો એક ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેરી છે.
01:05 આપણે પહેલા એક્લીપ્સમાં Auto completion લક્ષણને જોઈશું.
01:10 main method માં ખૂલેલ (ઓપન) કૌંસ ટાઈપ કરી Enter દબાવો.
01:17 આપણે જોઈ શકીએ છીએ કે આ તે અનુરૂપ બંધ કૌંસને સુયોજિત કરે છે અને એ સાથે જ કર્સરને ઇન્ડેંટેશન સાથે સ્થિતિમાન કરે છે.
01:25 આ એવાં દરેક લક્ષણોને પૂર્ણ કરે છે જે જોડીમાં કામ કરે છે.
01:29 ઉદાહરણ તરીકે કૌંસ, ખૂલેલ કૌંસ ટાઈપ કરો
01:35 આપણે જોઈ શકીએ છીએ કે આપણે ફક્ત ખુલ્લું કૌંસ ટાઈપ કરવું પડે છે અને એક્લીપ્સ આપમેળે બંધ કૌંસને ઉમેરે છે.
01:42 એ પણ નોંધ લો કે જો આપણે બંધ કૌંસને પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાની બંધ કૌંસને ન ઉમેરીને તેની કાળજી લે છે.
01:52 હું હવે બંધ કૌંસ ટાઈપ કરી રહ્યી છું અને નોંધ લો કે ફક્ત કર્સર જમણી બાજુ ખસે છે અને વધારાની કૌંસ ઉમેરાતી નથી.
02:02 ડબલ અવતરણ ચિહ્ન સાથે પણ આ એવી જ રીતે કાર્ય કરે છે.
02:06 ખૂલેલ અવતરણ ચિહ્ન ટાઈપ કરો અને આ આપમેળે અવતરણ ચિહ્ન બંધ કરે છે.
02:12 જો આપણે બંધ અવતરણ ચિહ્ન પણ ટાઈપ કરવા માટે ટેવાયેલા છીએ, તો આ વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરીને તેની કાળજી લે છે.
02:19 હું હવે બંધ અવતરણ ચિહ્ન ટાઈપ કરી રહ્યી છું અને વધારાનું અવતરણ ચિહ્ન ન ઉમેરવાની સાથે કર્સર જમણી બાજુ ખસે છે.
02:27 Auto-completion એ અત્યંત બહુમુખી લક્ષણ છે અને કોડની સંરચનાની જાળવણી કરવા માટે ખુબ ઉપયોગી છે.
02:32 અને એ સાથે જ ટાઈપીંગ એરરોને અટકાવે છે જેમ કે missing closing braces, missing closing parentheses અને missing closing quotes.
02:44 આગળ આવનાર પ્રોગ્રામિંગ લક્ષણ જે આપણે જોઈશું તે છે suggestion.
02:48 ટાઈપ કરેલ બધું રદ્દ કરો.
02:54 “hello” શબ્દ ને પ્રીંટ કરવા માટે આપણે આઉટપુટ સ્ટેટમેંટ ટાઈપ કરીશું. System dot.
03:07 નોંધ લો કે એક્લીપ્સ એક ડ્રોપ-ડાઉન યાદી દર્શાવે છે.
03:11 આ યાદી સૂચનો નાં સમાવેશ કરે છે જેમ કે err, in,out,console તમામ રીતની શક્ય સમાપ્તિ.
03:19 out સુધી નીચે સ્ક્રોલ કરો અને Enter દબાવો. ફરીથી, dot ટાઈપ કરો.
03:28 એક્લીપ્સ હવે આઉટ મોડ્યુલ માંથી સૂચનો પૂરા પાડશે.
03:33 println() સુધી નીચે સ્ક્રોલ કરો અને Enter દબાવો. હવે કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં Hello ટાઈપ કરો
03:57 આગળ આવનાર લક્ષણ જે આપણે જોઈશું તે છે Syntax highlighting લક્ષણ.
04:02 નોંધ લો કે કીવર્ડ public class, public static void આ તમામ જુદા જુદા રંગમાં છે
04:09 એ પણ નોંધ લો કે Hello શબ્દ ભૂરા રંગમાં છે જે દર્શાવે છે કે આ એક સ્ટ્રીંગ છે.
04:16 સિન્ટેક્સ હાઈલાઈટીંગ લક્ષણ કીવર્ડો અને કોડનાં જુદા જુદા ભાગ વચ્ચે તફાવત મેળવવા માટે મદદ કરે છે
04:27 પ્રોગ્રામરને એરરો શોધવા માટે પણ એક્લીપ્સ મદદ કરે છે.
04:31 પ્રોગ્રામમાં, એરર એક લાલ ચોકડી ચિન્હ દ્વારા ડાબા હાંસિયા પર સૂચિત થાય છે.
04:36 આ પ્રોગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીં એક એરર છે અને માઉસને એરર પર ફેરવતા
04:46 આપણે જોઈ શકીએ છીએ કે એરર દર્શાવે છે કે; અર્ધ-વિરામ ગુમ થયેલ છે અને એરરને સુધારવા માટે ઉકેલ પણ દર્શાવાયો છે.
04:57 જો આપણે એરર સુધાર્યા વિના run કરીએ, જમણું ક્લિક કરો અને run as java application પસંદ કરો.
05:12 આપણી પાસે એરર ડાયલોગ બોક્સ છે. એ દર્શાવીને પૂછે છે કે અહીં એક એરર છે, આપણે આગળ વધવું જોઈએ કે નહી
05:18 હમણાં માટે ચાલો આગળ વધીએ. અહીં આઉટપુટ દર્શાવી રહ્યું છે કે અહીં એક એરર છે અને
05:35 જયારે આપણે પ્રોબ્લેમ કંસોલ પર જઈએ છીએ, તમામ સમસ્યાઓ શક્ય ઉકેલ સાથે યાદી થયેલ છે
05:43 તો ચાલો અર્ધ-વિરામ ઉમેરીને આ એરરને સુધારીએ. સંગ્રહીત કરવા માટે Ctrl, S ડબાઓ.
05:53 આગળ આવનાર એક્લીપ્સનું પ્રોગ્રામર માટે મૈત્રીપૂર્ણ લક્ષણ શૉર્ટકટ-કીઓ છે.
06:01 કોઈપણ પ્રોગ્રામમાં સર્વસામાન્ય શૉર્ટકટ-કીઓ છે. Ctrl+S સંગ્રહીત કરવા માટે અને Ctrl+O ખોલવા માટે.
06:07 એક્લીપ્સ આવા ઘણા સામાન્ય રીતે ઉપયોગ થનારા ફંક્શનો માટે શૉર્ટકટ-કીઓ ધરાવે છે.
06:12 Control F11. કોડને રન કરવાં માટેનું શૉર્ટકટ છે.
06:16 ચાલો તેનો પ્રયાસ કરીએ. Ctrl પકડી રાખીને F11 દબાવો અને આપણે જોઈએ છીએ કે કોડ રન થાય છે અને આઉટપુટ Hello પ્રીંટ થયું છે
06:27 બીજા વિકલ્પો માટે શૉર્ટકટ-કીઓ મેનુમાં જોવાથી મળી શકે છે. Run પર ક્લિક કરો
06:33 અને નોંધ લો કે વિકલ્પની જમણી બાજુએ, શૉર્ટકટ અપાયું છે.
06:40 તો Debug માટે શૉર્ટકટ-કી F11 છે
06:45 આ માત્ર નાની પરંતુ સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં આવનાર એક્લીપ્સનાં પ્રોગ્રામિંગ લક્ષણોની યાદી છે. અનુગામી ટ્યુટોરીયલોમાં, આપણે બીજા ઘણા લક્ષણો તરફ જોઈશું.
06:56 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કે એક્લીપ્સમાં પ્રોગ્રામિંગ લક્ષણોને કેવી રીતે વાપરવું જેમ કે
07:04 Auto completion, Syntax highlighting
07:06 એરર ડાયલોગ બોક્સ, અને શૉર્ટકટ કી.
07:10 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે.
07:12 ક્લાસ સાથે “Hello” પ્રિન્ટ કરતો એક સરળ પ્રોગ્રામ લખો
07:17 પ્રક્રિયામાં એક્લીપ્સનાં તમામ પ્રોગ્રામિંગ લક્ષણોને લાગુ પાડો.
07:22 તેના કાર્યોનું અવલોકન કરો.
07:25 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે,
07:28 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
07:30 તે પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:33 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
07:39 સ્પોકન ટ્યુટોરીયલો નાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:42 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07:45 વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
07:52 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:56 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:02 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
08:07 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya