Difference between revisions of "Java/C2/Installing-Eclipse/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(8 intermediate revisions by 2 users not shown)
Line 38: Line 38:
 
|-
 
|-
 
| 00:39
 
| 00:39
| જો તમે નેટવર્ક પર છો જે '''પ્રોક્સી''' વાપરે છે, તો તમારી પાસે '''પ્રોક્સી'''નું એક્સેસ હોવું જોઈએ.   
+
| જો તમે '''પ્રોક્સી''' વાપરતા નેટવર્ક પર છો, તો તમારી પાસે '''પ્રોક્સી'''નું એક્સેસ હોવું જોઈએ.   
  
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટની મુલાકાત લો.   
+
| જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે નીચે આપેલ અમારી વેબસાઈટ જુઓ.   
  
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
| આપણે હવે દર્શાવેલ આદેશોનાં ઉપયોગથી '''એક્લીપ્સ'' ને '''ઉબુન્ટુ''' પર સંસ્થાપીત કરીશું અને  
+
| આપણે હવે દર્શાવેલ આદેશોનાં ઉપયોગથી '''એક્લીપ્સ''' ને '''ઉબુન્ટુ''' પર સંસ્થાપીત કરીશું અને  
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| નાના ફેરફારો વિશે પણ શીખીશું જેની જરૂર રેડહેટ પર સમાન કાર્ય કરવા માટે છે.  
+
| રેડહેટ પર તે સમાન કરવા માટે જરૂરી નાના ફેરફારો વિશે પણ શીખીશું.
  
 
|-
 
|-
Line 66: Line 66:
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| જો તમે એવાં નેટવર્ક પર હોવ જે '''પ્રોક્સી''' વાપરે છે, તો તમને તેને ટર્મીનલ પર સુયોજિત કરવું પડશે.  
+
| જો તમે '''પ્રોક્સી''' વાપરતા નેટવર્ક પર છો, તો તેને ટર્મીનલ પર સુયોજિત કરવું પડશે.  
  
 
|-
 
|-
Line 78: Line 78:
 
|-
 
|-
 
| 01:30   
 
| 01:30   
| એવાં લોકો માટે જે '''પ્રોક્સી''' વાપરે છે, તેમને તેને સુયોજિત કરવું પડશે.  
+
| જેઓ '''પ્રોક્સી''' વાપરે છે, તેમણે તે સુયોજિત કરવું પડશે.  
  
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
| '''પ્રોક્સી''' બે પ્રકારની છે.  
+
| '''પ્રોક્સી''' બે પ્રકારની હોય છે.  
  
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
| પહેલાવાળીને '''યુઝરનામ''' અને '''પાસવર્ડ'''ની જરૂર છે જયારે બીજીને નથી.   
+
| એક જેમાં '''યુઝરનામ''' અને '''પાસવર્ડ'''ની જરૂર છે જયારે બીજીમાં નથી હોતી.   
  
 
|-
 
|-
Line 98: Line 98:
 
|-
 
|-
 
| 01:52  
 
| 01:52  
| પણ તે પ્રોમ્પ્ટ કરતા, પાસવર્ડ ટાઈપ કરો.  
+
| જયારે પ્રોમ્પ્ટ કરો, પાસવર્ડ ટાઈપ કરો.  
  
 
|-
 
|-
 
| 01:57
 
| 01:57
| નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો, કોઈપણ પ્રતિસાદ તારક ચિહ્ન રૂપે અથવા તો બીજા કોઈ પ્રતીકો રૂપે નથી '''એન્ટર''' દબાવો   
+
| નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો, કોઈપણ પ્રતિસાદ એસ્તરીક ચિહ્ન રૂપે અથવા તો બીજા કોઈ પ્રતીકો રૂપે નથી, '''એન્ટર''' દબાવો   
  
 
|-
 
|-
Line 110: Line 110:
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| હવે ટાઈપ કરો
+
| હવે ટાઈપ કરો '''export SPACE''', '''http UNDERSCORE proxy''', '''EQUAL TO''', '''http://tsuser:tspwd@10.24.0.2:8080'''
 
+
'''export SPACE'''
+
 
+
'''http UNDERSCORE proxy'''
+
 
+
'''EQUAL TO'''
+
 
+
'''http://tsuser:tspwd@10.24.0.2:8080'''
+
  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| આ આદેશમાં, '''tsuser''' એ '''પ્રોક્સી સત્તાધીકરણ''' માટે યુઝરનામ છે અને '''tspwd''' પાસવર્ડ છે.   
+
| આ આદેશમાં, '''tsuser''' એ '''પ્રોક્સી ઓથ્ન્તીકેશન''' માટે યુઝરનામ છે અને '''tspwd''' પાસવર્ડ છે.   
  
 
|-
 
|-
Line 130: Line 122:
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
| '''10.24.0.2''' એ પ્રોક્સીનું '''હોસ્ટ એડ્રેસ''' છે અને '''8080''' '''પોર્ટ ક્રમાંક''' છે.   
+
| '''10.24.0.2''' એ પ્રોક્સીનું '''હોસ્ટ એડ્રેસ''' છે અને '''8080''' '''પોર્ટ નંબર''' છે.   
  
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
| આ વિગતોને પણ, પોતાની જરૂર મુજબ બદલી કરો '''એન્ટર''' દબાવો.     
+
| આ વિગતોને પણ, પોતાની જરૂર મુજબ બદલો, '''એન્ટર''' દબાવો.     
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
| અમુક કીસ્સામાં નેટવર્કને સત્તાધીકરણની જરૂર હોતી નથી.   
+
| અમુક કીસ્સામાં નેટવર્કને ઓથ્ન્તીકેશનની જરૂર હોતી નથી.   
  
 
|-
 
|-
Line 146: Line 138:
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
| જેમ કે મારી પ્રોક્સીને સત્તાધીકરણની જરૂર નથી, હું તે વિગતોને નીકાળવાં માટે જઈ રહ્યી છું.   
+
| જેમ કે મારી પ્રોક્સીને ઓથ્ન્તીકેશનની જરૂર નથી, હું તે વિગતોને રદ કરવા જઈ રહ્યી છું.   
  
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
| પહેલાનો આદેશ મેળવવાં માટે '''ઉપર બાણવાળા ચિન્હ'''ને દબાવો અને યુઝરનામ અને પાસવર્ડ રદ્દ કરો અને
+
| પહેલાનો આદેશ મેળવવાં માટે '''અપ એરો''' બટન દબાવો અને યુઝરનામ અને પાસવર્ડ રદ્દ કરો અને
  
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
| '''એન્ટર''' દબાવો  
+
| '''એન્ટર''' દબાવો આ આદેશો '''http''' પ્રોક્સીને સુયોજિત કરે છે. '''https''' પ્રોક્સી કેવી રીતે સુયોજિત કરવી એ આપણે જાણીએ છીએ  
 
+
|-
+
| 03:36
+
| આ આદેશો '''http''' પ્રોક્સીને સુયોજિત કરે છે. '''https''' પ્રોક્સી કેવી રીતે સુયોજિત કરવી એ આપણે જાણીએ છીએ  
+
  
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
| પહેલાનો આદેશ મેળવવાં માટે '''ઉપર બાણવાળા ચિન્હ'''ને દબાવો અને '''http''' ને '''https''' બદલી કરવાં માટે '''s'''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો
+
| પહેલાનો આદેશ મેળવવાં માટે '''અપ એરો''' બટન દબાવો અને '''http''' ને '''https''' માં બદલવા માટે '''s'''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો
 
   
 
   
 
|-
 
|-
Line 170: Line 158:
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
| સામાન્ય પ્રોમ્પ્ટ પર પાછું જવા માટે '''Ctrl + D''' દબાવો.  
+
| સામાન્ય પ્રોમ્પ્ટ પર પાછા જવા માટે '''Ctrl + D''' દબાવો.  
 
   
 
   
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
| સ્ક્રીન સાફ કરવા માટે '''clear'''' ટાઈપ કરીને '''એન્ટર''' દબાવો  
+
| સ્ક્રીન સાફ કરવા માટે '''clear'''' ટાઈપ કરી '''એન્ટર''' દબાવો.
  
 
|-
 
|-
Line 194: Line 182:
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| ટર્મીનલ જયારે '''ડોલર પ્રોમ્પ્ટ''' પર પાછું ફરે ત્યારે કામગીરી પૂર્ણ થાય છે. સ્ક્રીન સાફ કરવા માટે '''clear'''' ટાઈપ કરીને '''એન્ટર''' દબાવો  
+
| ટર્મીનલ જયારે '''ડોલર પ્રોમ્પ્ટ''' પર પાછું ફરે ત્યારે ઓપરેશન પૂર્ણ થાય છે. સ્ક્રીન સાફ કરવા માટે '''clear'''' ટાઈપ કરી '''એન્ટર''' દબાવો  
  
 
|-
 
|-
Line 206: Line 194:
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
| એ લાઈનની નોંધ લો જે વંચાય છે, '''needs to give 10.8 Mb'''.  
+
| એ લાઈનની નોંધ લો, ''' '''need to get 10.8 Mb'''.  
 
+
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
Line 222: Line 209:
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
| તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ થઇ ગયા છે અને ખુલ્લાં થયા છે   
+
| તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ અને ખૂલેલ છે   
  
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
| ટર્મીનલ જયારે '''ડોલર પ્રોમ્પ્ટ''' પર પાછું ફરે છે ત્યારે સંસ્થાપન પૂર્ણ થાય છે.
+
|'''ડોલર પ્રોમ્પ્ટ'''જયારે  ટર્મીનલ પર પાછું ફરે છે ત્યારે સંસ્થાપન પૂર્ણ થાય છે.
  
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
| હવે ચાલો ચકાસીએ કે '''એક્લીપ્સ''' સીસ્ટમ પર સંસ્થાપીત થઇને ઉપલબ્ધ છે કે નહી  
+
| હવે ચાલો ચકાસીએ કે '''એક્લીપ્સ''' સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ઉપલબ્ધ છે કે નહી  
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| '''Alt+ F2''' દબાવો ડાયલોગ બોક્સમાં '''Eclipse''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો  
+
| '''Alt+ F2''' દબાવો, ડાયલોગ બોક્સમાં '''Eclipse''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો  
  
 
|-
 
|-
Line 242: Line 229:
 
|-  
 
|-  
 
| 06:31  
 
| 06:31  
| આપણને '''વર્કસ્પેસ''' શરૂ કરનારી પ્રોમ્પ્ટ મળે છે. આગળ વધવા માટે '''OK''' ક્લિક કરો.  
+
| આપણને '''Workspace Launcher prompt''' મળે છે. આગળ વધવા માટે '''OK''' ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 06:40
 
| 06:40
| અને આપણને '''“Welcome to Eclipse”''' પુષ્ઠ મળે છે. આનો અર્થ છે કે '''એક્લીપ્સ''' સફળતાપૂર્વક સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ગયું છે.  
+
| અને આપણને '''“Welcome to Eclipse”''' પુષ્ઠ મળે છે. આનો અર્થ છે કે '''એક્લીપ્સ''' સફળતાપૂર્વક સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ગયું છે.  
  
 
|-  
 
|-  
 
| 06:53  
 
| 06:53  
| '''એક્લીપ્સ''' સંસ્થાપન પ્રક્રિયા જેવી '''ઉબુન્ટુ''' પર છે તેવી જ '''Debian''', '''Kubuntu''' અને '''Xubuntu''' માં એકસરખી છે
+
| '''Debian''', '''Kubuntu''' અને '''Xubuntu''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપન કરવાની પ્રક્રિયા '''ઉબુન્ટુ''' જેવી છે.
  
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
| '''રેડહેટ''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''ઉબુન્ટુ''' પર છે તેવી જ છે.  
+
| '''રેડહેટ''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''ઉબુન્ટુ''' જેવી જ છે.  
  
 
|-
 
|-
 
| 07:09
 
| 07:09
| એકમાત્ર તફાવત એ '''ફેચીંગ''' અને '''સંસ્થાપન''' માટે ઉપયોગ થનાર આદેશો છે.  
+
| માત્ર એ '''ફેચીંગ''' અને '''સંસ્થાપન''' માટે ઉપયોગ થનાર આદેશોમાં તફાવત છે.  
  
 
|-
 
|-
Line 270: Line 257:
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
| '''Fedora''', '''centos''' અને '''suse linux''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''રેડહેટ''' પર છે એવી જ છે.
+
| '''Fedora''', '''centos''' અને '''suse linux''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''રેડહેટ''' જેવી જ છે.
  
 
|-
 
|-
 
| 07:37
 
| 07:37
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
  
 
|-
 
|-
 
| 07:39
 
| 07:39
| આપણે જોયું કે '''એક્લીપ્સ''' ને '''ઉબુન્ટુ''' અને એ સમાનની બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર અને '''રેડહેટ''' અને એવી જ બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું.  
+
| આપણે જોયું કે '''એક્લીપ્સ''' ને '''ઉબુન્ટુ''' અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર અને '''રેડહેટ''' અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું.  
  
 
|-
 
|-
 
| 07:49
 
| 07:49
|આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે,   
+
| આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે,   
  
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
| વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે '''એક્લીપ્સ''' માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે  
+
| વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે '''એક્લીપ્સ''' માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે છે.
  
 
|-
 
|-
Line 302: Line 289:
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
 
+
|-
+
| 08:13
+
| મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
+
  
 
|-
 
|-

Latest revision as of 10:48, 28 February 2017

Time Narration
00:01 Installing Eclipse on Linux પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો Eclipse ને ઉબુન્ટુ પર અને રેડહેટ ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું.
00:15 આ ટ્યુટોરીયલ માટે, આપણે ઉબુન્ટુ 11.10 વાપરી રહ્યા છીએ
00:20 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે
00:22 ઈન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ અને લીનક્સમાં ટર્મીનલ વાપરવાનું જ્ઞાન હોવું જોઈએ.
00:28 તમારી પાસે રૂટ એક્સેસ અથવા સૂડો પરવાનગી પણ હોવી જોઈએ.
00:32 જો તમે નથી જાણતા કે રૂટ અથવા સૂડો શું છે, ચિંતા ન કરો.
00:36 તમે ટ્યુટોરીયલ દરમ્યાન જઈ શકો છો.
00:39 જો તમે પ્રોક્સી વાપરતા નેટવર્ક પર છો, તો તમારી પાસે પ્રોક્સીનું એક્સેસ હોવું જોઈએ.
00:45 જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે નીચે આપેલ અમારી વેબસાઈટ જુઓ.
00:51 આપણે હવે દર્શાવેલ આદેશોનાં ઉપયોગથી એક્લીપ્સ ને ઉબુન્ટુ પર સંસ્થાપીત કરીશું અને
00:55 રેડહેટ પર તે સમાન કરવા માટે જરૂરી નાના ફેરફારો વિશે પણ શીખીશું.
01:05 હવે ચાલો ટર્મીનલ ખોલીએ.
01:07 Control, Alt અને t દબાવો.
01:10 આ ઉબુન્ટુમાં ટર્મીનલને શરૂ કરે છે.
01:18 જો તમે પ્રોક્સી વાપરતા નેટવર્ક પર છો, તો તેને ટર્મીનલ પર સુયોજિત કરવું પડશે.
01:23 જો તમે પ્રોક્સી શું છે તે નથી જાણતા, તો તમે કદાચ એવાં નેટવર્ક પર નથી જે એ વાપરે છે.
01:28 તો તમે આ પગલું અવગણી શકો છો.
01:30 જેઓ પ્રોક્સી વાપરે છે, તેમણે તે સુયોજિત કરવું પડશે.
01:34 પ્રોક્સી બે પ્રકારની હોય છે.
01:36 એક જેમાં યુઝરનામ અને પાસવર્ડની જરૂર છે જયારે બીજીમાં નથી હોતી.
01:40 સંબંધિત વ્યક્તિથી, જાણો કે તમે કયા પ્રકારની પ્રોક્સી વાપરી રહ્યા છો.
01:45 ટર્મીનલ પર ટાઈપ કરો, sudo SPACE HYPHEN s
01:52 જયારે પ્રોમ્પ્ટ કરો, પાસવર્ડ ટાઈપ કરો.
01:57 નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો, કોઈપણ પ્રતિસાદ એસ્તરીક ચિહ્ન રૂપે અથવા તો બીજા કોઈ પ્રતીકો રૂપે નથી, એન્ટર દબાવો
02:06 નોંધ લો કે પ્રોમ્પ્ટ પ્રતીક ડોલર થી હેશ માં બદલાયું છે.
02:14 હવે ટાઈપ કરો export SPACE, http UNDERSCORE proxy, EQUAL TO, http://tsuser:tspwd@10.24.0.2:8080
02:47 આ આદેશમાં, tsuserપ્રોક્સી ઓથ્ન્તીકેશન માટે યુઝરનામ છે અને tspwd પાસવર્ડ છે.
02:55 આ વેલ્યુઓમાં પોતાની જરૂર મુજબ ફેરફાર કરો.
02:59 10.24.0.2 એ પ્રોક્સીનું હોસ્ટ એડ્રેસ છે અને 8080 પોર્ટ નંબર છે.
03:07 આ વિગતોને પણ, પોતાની જરૂર મુજબ બદલો, એન્ટર દબાવો.
03:14 અમુક કીસ્સામાં નેટવર્કને ઓથ્ન્તીકેશનની જરૂર હોતી નથી.
03:18 આવા કીસ્સામાં યુઝરનામ અને પાસવર્ડ ભાગને ખાલી મૂકી શકાય છે.
03:22 જેમ કે મારી પ્રોક્સીને ઓથ્ન્તીકેશનની જરૂર નથી, હું તે વિગતોને રદ કરવા જઈ રહ્યી છું.
03:28 પહેલાનો આદેશ મેળવવાં માટે અપ એરો બટન દબાવો અને યુઝરનામ અને પાસવર્ડ રદ્દ કરો અને
03:35 એન્ટર દબાવો , આ આદેશો http પ્રોક્સીને સુયોજિત કરે છે. https પ્રોક્સી કેવી રીતે સુયોજિત કરવી એ આપણે જાણીએ છીએ
03:44 પહેલાનો આદેશ મેળવવાં માટે અપ એરો બટન દબાવો અને http ને https માં બદલવા માટે s' ટાઈપ કરો અને એન્ટર દબાવો
03:54 આપણે હવે સફળતાપૂર્વક પ્રોક્સી સુયોજિત કરી છે
03:58 સામાન્ય પ્રોમ્પ્ટ પર પાછા જવા માટે Ctrl + D દબાવો.
04:02 સ્ક્રીન સાફ કરવા માટે clear' ટાઈપ કરી એન્ટર દબાવો.
04:11 હવે આપણે એક્લીપ્સ સંસ્થાપીત કરીશું.
04:14 ટાઈપ કરો sudo SPACE apt HYPHEN get SPACE update.
04:25 આ આદેશ તમામ ઉપલબ્ધ સોફ્ટવેરની યાદી ફેચ કરે છે, એન્ટર દબાવો
04:33 તમારા ઈન્ટરનેટની ઝડપ પર આધાર રાખી, સોફ્ટવેરની યાદીને ફેચ કરવાં માટે તે થોડોક સમય લે છે
04:45 ટર્મીનલ જયારે ડોલર પ્રોમ્પ્ટ પર પાછું ફરે ત્યારે ઓપરેશન પૂર્ણ થાય છે. સ્ક્રીન સાફ કરવા માટે clear' ટાઈપ કરી એન્ટર દબાવો
04:55 ટાઈપ કરો sudo space apt hypen get space install space eclipse અને એન્ટર દબાવો.
05:10 આ આદેશ સીસ્ટમ પર એક્લીપ્સ સોફ્ટવેર ફેચ કરે છે અને સંસ્થાપીત કરે છે.
05:15 એ લાઈનની નોંધ લો, need to get 10.8 Mb.
05:22 તમારી સીસ્ટમ પર આધાર રાખીને આ ક્રમાંક અલગ હશે અને તમારા ઇન્ટરનેટ ઝડપ પર આધાર રાખીને
05:27 પેકેજોને ફેચ કરવાં માટે લાગનાર સમય અલગ હશે.
05:30 Y અથવા N પ્રોમ્પ્ટ પર y ટાઈપ કરીને એન્ટર દબાવો
05:39 તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ અને ખૂલેલ છે
05:59 ડોલર પ્રોમ્પ્ટજયારે ટર્મીનલ પર પાછું ફરે છે ત્યારે સંસ્થાપન પૂર્ણ થાય છે.
06:05 હવે ચાલો ચકાસીએ કે એક્લીપ્સ સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ઉપલબ્ધ છે કે નહી
06:10 Alt+ F2 દબાવો, ડાયલોગ બોક્સમાં Eclipse ટાઈપ કરો અને એન્ટર દબાવો
06:22 એક્લીપ્સ એપ્લીકેશનને શરૂ કરે છે. જો એક્લીપ્સ સંસ્થાપીત નથી, તો તે એપ્લીકેશન ખોલશે નહી.
06:31 આપણને Workspace Launcher prompt મળે છે. આગળ વધવા માટે OK ક્લિક કરો.
06:40 અને આપણને “Welcome to Eclipse” પુષ્ઠ મળે છે. આનો અર્થ છે કે એક્લીપ્સ સફળતાપૂર્વક સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ગયું છે.
06:53 Debian, Kubuntu અને Xubuntu પર એક્લીપ્સ સંસ્થાપન કરવાની પ્રક્રિયા ઉબુન્ટુ જેવી છે.
07:04 રેડહેટ પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા ઉબુન્ટુ જેવી જ છે.
07:09 માત્ર એ ફેચીંગ અને સંસ્થાપન માટે ઉપયોગ થનાર આદેશોમાં તફાવત છે.
07:13 સોફ્ટવેરની યાદીને ફેચ કરવા માટે, sudo SPACE yum SPACE update ઉપયોગમાં લો.
07:19 એક્લીપ્સ ને સંસ્થાપીત કરવા માટે, sudo SPACE yum SPACE install SPACE eclipse ઉપયોગમાં લો.
07:27 Fedora, centos અને suse linux પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા રેડહેટ જેવી જ છે.
07:37 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:39 આપણે જોયું કે એક્લીપ્સ ને ઉબુન્ટુ અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર અને રેડહેટ અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું.
07:49 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે,
07:52 વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે એક્લીપ્સ માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે છે.
07:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
08:04 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:07 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
08:16 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
08:19 વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
08:26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:30 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:36 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
08:42 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya