Difference between revisions of "Java/C2/Installing-Eclipse/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:01 | Welcome to the spoken tutorial on '''Installing Eclipse on Linux''' |- | 00:06 | | In this tutorial, you will be l…')
 
 
(9 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
   
 
   
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 +
 
|-
 
|-
| 00:01
+
| 00:01
| Welcome to the spoken tutorial on '''Installing Eclipse on Linux'''
+
| '''Installing Eclipse on Linux''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. 
  
 
|-
 
|-
 
| 00:06  
 
| 00:06  
| | In this tutorial, you will be learn how to '''Install Eclipse on Ubuntu '''and on
+
| આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો '''Eclipse''' ને '''ઉબુન્ટુ''' પર અને '''રેડહેટ ઓપરેટીંગ સીસ્ટમ''' પર કેવી રીતે સંસ્થાપીત કરવું.
 
+
'''Redhat operating systems.'''
+
  
 
|-
 
|-
| 00:15
+
| 00:15
| For this tutorial, we are using '''Ubuntu 11.10'''
+
| આ ટ્યુટોરીયલ માટે, આપણે '''ઉબુન્ટુ 11.10''' વાપરી રહ્યા છીએ
  
 
|-
 
|-
| 00:20
+
| 00:20
| To follow this tutorial, you must be
+
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે
  
 
|-
 
|-
| 00:22
+
| 00:22
| '''connected to the internet''' and must have '''knowledge of using terminal in Linux.'''
+
| ઈન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ અને લીનક્સમાં ટર્મીનલ વાપરવાનું જ્ઞાન હોવું જોઈએ.
 
+
  
 
|-
 
|-
| 00:28
+
| 00:28
| You must also have the '''root''' access or the '''sudo''' permission.
+
| તમારી પાસે '''રૂટ''' એક્સેસ અથવા '''સૂડો''' પરવાનગી પણ હોવી જોઈએ.
 
+
  
 
|-
 
|-
| 00:32
+
| 00:32
| If you do not know what is a root or sudo, do not bother.
+
| જો તમે નથી જાણતા કે '''રૂટ''' અથવા '''સૂડો''' શું છે, ચિંતા ન કરો.  
 
+
  
 
|-
 
|-
| 00:36
+
| 00:36
| You can proceed through the tutorial.
+
| તમે ટ્યુટોરીયલ દરમ્યાન જઈ શકો છો.  
 
+
  
 
|-
 
|-
| 00:39
+
| 00:39
| If you are on a network that uses a proxy, then you must have access to the proxy.
+
| જો તમે '''પ્રોક્સી''' વાપરતા નેટવર્ક પર છો, તો તમારી પાસે '''પ્રોક્સી'''નું એક્સેસ હોવું જોઈએ.
 
+
  
 
|-
 
|-
| 00:45
+
| 00:45
| If not, for relevant tutorials please visit our website as shown.
+
| જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે નીચે આપેલ અમારી વેબસાઈટ જુઓ.  
 
+
 
+
 
+
  
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
| We shall now install '''Eclipse''' on '''Ubuntu''' using the commands  shown and
+
| આપણે હવે દર્શાવેલ આદેશોનાં ઉપયોગથી '''એક્લીપ્સ''' ને '''ઉબુન્ટુ''' પર સંસ્થાપીત કરીશું અને
 
+
  
 
|-
 
|-
| 00:55
+
| 00:55
| also''' '''learn about the minor changes required to do the same on '''Redhat.'''
+
| રેડહેટ પર તે સમાન કરવા માટે જરૂરી નાના ફેરફારો વિશે પણ શીખીશું.
  
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
| Now let us open the terminal.  
+
| હવે ચાલો ટર્મીનલ ખોલીએ.  
 
+
  
 
|-
 
|-
| 01:07
+
| 01:07
| Press '''Control''', '''Alt''' and '''t''' .  
+
| '''Control''', '''Alt''' અને '''t''' દબાવો.
 
+
  
 
|-
 
|-
| 01:10
+
| 01:10
| This launches the terminal in Ubuntu.
+
| આ ઉબુન્ટુમાં ટર્મીનલને શરૂ કરે છે.  
  
 
|-
 
|-
| 01:18
+
| 01:18
|   If you are on a network that uses proxy, you will have to set it on the terminal.
+
| જો તમે '''પ્રોક્સી''' વાપરતા નેટવર્ક પર છો, તો તેને ટર્મીનલ પર સુયોજિત કરવું પડશે.  
 
+
  
 
|-
 
|-
| 01:23
+
| 01:23
| If you do not know what a proxy is, you may not be on a network that uses one.
+
| જો તમે '''પ્રોક્સી''' શું છે તે નથી જાણતા, તો તમે કદાચ એવાં નેટવર્ક પર નથી જે એ વાપરે છે.  
 
+
  
 
|-
 
|-
| 01:28
+
| 01:28
| So you can skip this step.
+
| તો તમે આ પગલું અવગણી શકો છો.  
 
+
 
+
 
+
  
 
|-
 
|-
| 01:30   
+
| 01:30   
| For those who are using proxy, will have to set it.
+
| જેઓ '''પ્રોક્સી''' વાપરે છે, તેમણે તે સુયોજિત કરવું પડશે.  
 
+
  
 
|-
 
|-
| 01:34
+
| 01:34
| There are two types of proxies.
+
| '''પ્રોક્સી''' બે પ્રકારની હોય છે.  
 
+
  
 
|-
 
|-
| 01:36
+
| 01:36
| One requires a username and password while the other doesn’t.
+
| એક જેમાં '''યુઝરનામ''' અને '''પાસવર્ડ'''ની જરૂર છે જયારે બીજીમાં નથી હોતી.
 
+
  
 
|-
 
|-
| 01:40
+
| 01:40
| Find out the type of proxy you are using, from the concerned person.
+
| સંબંધિત વ્યક્તિથી, જાણો કે તમે કયા પ્રકારની '''પ્રોક્સી''' વાપરી રહ્યા છો.
  
 
|-
 
|-
|01:45
+
| 01:45
| On  the terminal, type '''sudo SPACE HYPHEN s'''
+
| ટર્મીનલ પર ટાઈપ કરો, '''sudo SPACE HYPHEN s'''
  
 
|-
 
|-
| 01:52  
+
| 01:52  
| But prompt it, type the password.
+
| જયારે પ્રોમ્પ્ટ કરો, પાસવર્ડ ટાઈપ કરો.  
 
+
 
+
+
  
 
|-
 
|-
| 01:57
+
| 01:57
| Note that as you type password, there is no feedback in the form of '''asterisk''' or other symbols hit '''enter'''
+
| નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો, કોઈપણ પ્રતિસાદ એસ્તરીક ચિહ્ન રૂપે અથવા તો બીજા કોઈ પ્રતીકો રૂપે નથી, '''એન્ટર''' દબાવો 
  
 
|-
 
|-
|02:06
+
| 02:06
| Notice that the prompt symbol has changed from '''DOLLAR''' to '''HASH.'''
+
| નોંધ લો કે પ્રોમ્પ્ટ પ્રતીક '''ડોલર''' થી '''હેશ''' માં બદલાયું છે. 
  
 
|-
 
|-
|02:14
+
| 02:14
| Now type
+
| હવે ટાઈપ કરો '''export SPACE''', '''http UNDERSCORE proxy''', '''EQUAL TO''', '''http://tsuser:tspwd@10.24.0.2:8080'''
 
+
 
+
'''export SPACE'''
+
 
+
'''http UNDERSCORE proxy'''
+
 
+
'''EQUAL TO'''
+
 
+
'''http://tsuser:tspwd@10.24.0.2:8080'''
+
  
 
|-
 
|-
|02:47
+
| 02:47
| In this command , '''tsuser''' is the username for proxy authentication and '''tspwd''' is the password.
+
| આ આદેશમાં, '''tsuser''' એ '''પ્રોક્સી ઓથ્ન્તીકેશન''' માટે યુઝરનામ છે અને '''tspwd''' પાસવર્ડ છે.
 
+
  
 
|-
 
|-
| 02:55
+
| 02:55
| Please change these values to suit your need.
+
| આ વેલ્યુઓમાં પોતાની જરૂર મુજબ ફેરફાર કરો.
  
 
|-
 
|-
 
| 02:59
 
| 02:59
| '''10.24.0.2''' is the host address of the proxy and '''8080''' is the port number.  
+
| '''10.24.0.2''' એ પ્રોક્સીનું '''હોસ્ટ એડ્રેસ''' છે અને '''8080''' '''પોર્ટ નંબર''' છે.
 
+
  
 
|-
 
|-
| 03:07
+
| 03:07
| Change these details also, to suit your need press '''enter'''.
+
| આ વિગતોને પણ, પોતાની જરૂર મુજબ બદલો, '''એન્ટર''' દબાવો.  
 
+
  
 
|-
 
|-
| 03:14
+
| 03:14
| In some cases the network does not require authentication.
+
| અમુક કીસ્સામાં નેટવર્કને ઓથ્ન્તીકેશનની જરૂર હોતી નથી.  
 
+
  
 
|-
 
|-
| 03:18
+
| 03:18
| In such cases the username and password part can be left blank.
+
| આવા કીસ્સામાં યુઝરનામ અને પાસવર્ડ ભાગને ખાલી મૂકી શકાય છે.
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
| Since my proxy does not require authentication, I am going to remove those details.
+
| જેમ કે મારી પ્રોક્સીને ઓથ્ન્તીકેશનની જરૂર નથી, હું તે વિગતોને રદ કરવા જઈ રહ્યી છું.
 
+
  
 
|-
 
|-
| 03:28
+
| 03:28
| Press up arrow to get the previous command and remove the username and password  and.
+
| પહેલાનો આદેશ મેળવવાં માટે '''અપ એરો''' બટન દબાવો અને યુઝરનામ અને પાસવર્ડ રદ્દ કરો અને
 
+
  
 
|-
 
|-
| 03:35
+
| 03:35
| Hit '''Enter'''
+
| '''એન્ટર''' દબાવો ,  આ આદેશો '''http''' પ્રોક્સીને સુયોજિત કરે છે. '''https''' પ્રોક્સી કેવી રીતે સુયોજિત કરવી એ આપણે જાણીએ છીએ
  
 
|-
 
|-
| 03:36
+
| 03:44
| These commands  set the '''http proxy'''.  We know how to set the '''https proxy'''
+
| પહેલાનો આદેશ મેળવવાં માટે '''અપ એરો''' બટન દબાવો અને '''http''' ને '''https''' માં બદલવા માટે '''s'''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો
 
+
 
+
|-
+
|  03:44
+
|  Press up arrow to get the previous command and type '''s''' to change '''http''' to '''https'' and hit '''enter'''
+
+
 
+
 
   
 
   
 
|-
 
|-
| 03:54
+
| 03:54
| We have now successfully set the proxy
+
| આપણે હવે સફળતાપૂર્વક '''પ્રોક્સી''' સુયોજિત કરી છે
  
 
|-
 
|-
| 03:58
+
| 03:58
|   press '''Ctrl + D''' to return to the normal    prompt.
+
| સામાન્ય પ્રોમ્પ્ટ પર પાછા જવા માટે '''Ctrl + D''' દબાવો.  
 
+
 
+
 
   
 
   
 
|-
 
|-
 
| 04:02
 
| 04:02
|   Type '''clear''' and hit '''enter ''to clear the screen
+
| સ્ક્રીન સાફ કરવા માટે '''clear'''' ટાઈપ કરી '''એન્ટર''' દબાવો.
 
+
  
 
|-
 
|-
| 04:11
+
| 04:11
| Now we shall install eclipse.
+
| હવે આપણે '''એક્લીપ્સ''' સંસ્થાપીત કરીશું.
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
| Type '''sudo SPACE apt HYPHEN get SPACE update.  
+
| ટાઈપ કરો '''sudo SPACE apt HYPHEN get SPACE update'''.
 
+
  
 
|-
 
|-
| 04:25
+
| 04:25
| This command fetches a list of all the  available software, hit '''enter'''  
+
| આ આદેશ તમામ ઉપલબ્ધ સોફ્ટવેરની યાદી '''ફેચ''' કરે છે, '''એન્ટર''' દબાવો 
+
  
 
|-
 
|-
| 04:33  
+
| 04:33  
| Depending on your internet speed,it takes a while to  fetch the list of software
+
| તમારા ઈન્ટરનેટની ઝડપ પર આધાર રાખી, સોફ્ટવેરની યાદીને ફેચ કરવાં માટે તે થોડોક સમય લે છે
 
   
 
   
 
|-
 
|-
|   04:45
+
| 04:45
| The operation  is complete when the terminal returns to  the '''DOLLAR PROMPT. '''Type clear and hit '''enter''' to clear the screen
+
| ટર્મીનલ જયારે '''ડોલર પ્રોમ્પ્ટ''' પર પાછું ફરે ત્યારે ઓપરેશન પૂર્ણ થાય છે. સ્ક્રીન સાફ કરવા માટે '''clear'''' ટાઈપ કરી '''એન્ટર''' દબાવો
  
 
|-
 
|-
| 04:55
+
| 04:55
| Type '''sudo'''' space'''apt''' ''' hypen''' ''''get''' space'''install''' space'''eclipse''' and hit '''enter'''.
+
| ટાઈપ કરો '''sudo''' space '''apt''' '''hypen''' '''get''' space '''install''' space '''eclipse''' અને '''એન્ટર''' દબાવો.
 
+
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
|This commands fetches and installs  theeclipse software on the system.
+
| આ આદેશ સીસ્ટમ પર '''એક્લીપ્સ સોફ્ટવેર''' ફેચ કરે છે અને સંસ્થાપીત કરે છે.  
 
   
 
   
 
|-
 
|-
| 05:15
+
| 05:15
|Notice the line that reads, '''needs to give 10.8 Mb'''.
+
| એ લાઈનની નોંધ લો, ''' '''need to get 10.8 Mb'''.  
 
+
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|Depending on your system this  number will be different and depending on your internet speed.
+
| તમારી સીસ્ટમ પર આધાર રાખીને આ ક્રમાંક અલગ હશે અને તમારા ઇન્ટરનેટ ઝડપ પર આધાર રાખીને
 +
 
 
|-
 
|-
 
| 05:27  
 
| 05:27  
| The time required to fetch the packages  will be different.
+
| પેકેજોને ફેચ કરવાં માટે લાગનાર સમય અલગ હશે.
 
+
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
| At the prompt of '''Y''' or'''N'' type'''y''' and hit '''enter'''
+
| '''Y અથવા N''' પ્રોમ્પ્ટ પર '''y''' ટાઈપ કરીને '''એન્ટર''' દબાવો
 +
 
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
|   All the required packages are downloaded and unpack into the system
+
| તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ અને ખૂલેલ છે  
 
+
  
 
|-
 
|-
| 05:59
+
| 05:59
| The installation is complete when the terminal  returns to the '''Dollar''' prompt.
+
|'''ડોલર પ્રોમ્પ્ટ'''જયારે  ટર્મીનલ પર  પાછું ફરે છે ત્યારે સંસ્થાપન પૂર્ણ થાય છે.
  
 
|-
 
|-
| 06:05
+
| 06:05
| Now let us verify if eclipse is installed and is available on  the system
+
| હવે ચાલો ચકાસીએ કે '''એક્લીપ્સ''' સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ઉપલબ્ધ છે કે નહી
  
 
|-
 
|-
| 06:10
+
| 06:10
| Press ''' Alt'''+ '''F2''' in the dialogue box type''' Eclipse''' and hit ''' Enter'''
+
| '''Alt+ F2''' દબાવો, ડાયલોગ બોક્સમાં '''Eclipse''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો
  
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
| This launches the '''eclipse application'''.If Eclipse has not been installed, it will not open the application.  
+
| '''એક્લીપ્સ''' એપ્લીકેશનને શરૂ કરે છે. જો એક્લીપ્સ સંસ્થાપીત નથી, તો તે એપ્લીકેશન ખોલશે નહી.  
 +
 
 
|-  
 
|-  
 
| 06:31  
 
| 06:31  
| We get  '''Workspace Launcher prompt.'''   click '''OK''' to proceed.
+
| આપણને '''Workspace Launcher prompt''' મળે છે. આગળ વધવા માટે '''OK''' ક્લિક કરો.  
  
 
|-
 
|-
|   06:40
+
| 06:40
|     And we get “'''Welcome to Eclipse'''” page. This means  eclipse has been successfully installed on the system .
+
| અને આપણને '''“Welcome to Eclipse”''' પુષ્ઠ મળે છે. આનો અર્થ છે કે '''એક્લીપ્સ''' સફળતાપૂર્વક સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ગયું છે.  
  
 
|-  
 
|-  
| 06:53  
+
| 06:53  
| The process for installing '''Eclipse '''on '''Debian''' ,'''Kubuntu''' and '''Xubuntu''' is same as that on '''Ubuntu'''
+
|  '''Debian''', '''Kubuntu''' અને '''Xubuntu''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપન કરવાની પ્રક્રિયા '''ઉબુન્ટુ''' જેવી છે.
  
 
|-
 
|-
| 07:04
+
| 07:04
|The process of installing '''Eclipse '''on '''Redhat '''is similar to that on '''Ubuntu.'''
+
| '''રેડહેટ''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''ઉબુન્ટુ''' જેવી જ છે.
  
 
|-
 
|-
| 07:09
+
| 07:09
| The only difference is the commands used for fetching and installing.
+
| માત્ર એ '''ફેચીંગ''' અને '''સંસ્થાપન''' માટે ઉપયોગ થનાર આદેશોમાં તફાવત છે.  
 
+
  
 
|-
 
|-
| 07:13
+
| 07:13
| For fetching the list of  software  , use '''sudo SPACE yum SPACE update.'''
+
| સોફ્ટવેરની યાદીને ફેચ કરવા માટે, '''sudo SPACE yum SPACE update''' ઉપયોગમાં લો.  
 
+
   
+
 
   
 
   
 
|-
 
|-
| 07:19
+
| 07:19
| For installing eclipse, use '''sudo SPACE yum SPACE install SPACE eclipse.'''
+
| '''એક્લીપ્સ''' ને સંસ્થાપીત કરવા માટે, '''sudo SPACE yum SPACE install SPACE eclipse''' ઉપયોગમાં લો.
  
 
|-
 
|-
| 07:27
+
| 07:27
| | The process for installing '''Eclipse''' on '''Fedora, centos''' and '''suse linux '''is the same as that on''' Redhat.'''
+
| '''Fedora''', '''centos''' અને '''suse linux''' પર '''એક્લીપ્સ''' સંસ્થાપનની પ્રક્રિયા '''રેડહેટ''' જેવી જ છે.
  
 
|-
 
|-
|07:37
+
| 07:37
| This brings us to the end of the  tutorial .
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
 +
 
 
|-
 
|-
| 07:39
+
| 07:39
| We have seen how to install '''Eclipse''' on '''Ubuntu and similar Operating System''' and on  '''Redhat and similar Operating System'.'''
+
| આપણે જોયું કે '''એક્લીપ્સ''' ને '''ઉબુન્ટુ''' અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર અને '''રેડહેટ''' અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું.
  
 
|-
 
|-
 
| 07:49
 
| 07:49
|As an assignment for this tutorial .
+
| આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે,  
 +
 
 
|-
 
|-
 
| 07:52
 
| 07:52
| Find out more operating systems  that have similar installation procedure for eclipse
+
| વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે '''એક્લીપ્સ''' માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે છે.
 +
 
 
|-
 
|-
| 07:59
+
| 07:59
| To know more about the '''Spoken Tutorial''' project, watch the video available at the following link.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
 
+
  
 
|-
 
|-
| 08:04
+
| 08:04
| It summarises the Spoken Tutorial project.
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
+
  
 
|-
 
|-
| 08:07
+
| 08:07
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
| 08:12
+
| 08:12
| The Spoken Tutorial Project Team.  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|  08:13
 
|  Conducts workshops using '''spoken tutorials'''
 
 
|-
 
|-
| 08:16
+
| 08:16
| gives certificates to  those who pass an online test.
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
| 08:19
+
| 08:19
| For more details, please write to '''contact AT spoken HYPHEN tutorial DOT org.'''
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact AT spoken HYPHEN tutorial DOT org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
|   08:26
+
| 08:26
| '''Spoken Tutorial '''Project is a part of the '''Talk to a Teacher''' project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 
+
  
 
|-
 
|-
| 08:30
+
| 08:30
| It is supported by the '''National Mission on Education through ICT, MHRD, Government of India. '''
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 
+
  
 
|-
 
|-
| 08:36
+
| 08:36
| More information on this Mission is available at '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''
+
| આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro'''.
  
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
| This tutorial has been contributed by '''TalentSprint'''. Thanks for joining.
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 10:48, 28 February 2017

Time Narration
00:01 Installing Eclipse on Linux પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો Eclipse ને ઉબુન્ટુ પર અને રેડહેટ ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું.
00:15 આ ટ્યુટોરીયલ માટે, આપણે ઉબુન્ટુ 11.10 વાપરી રહ્યા છીએ
00:20 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે
00:22 ઈન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ અને લીનક્સમાં ટર્મીનલ વાપરવાનું જ્ઞાન હોવું જોઈએ.
00:28 તમારી પાસે રૂટ એક્સેસ અથવા સૂડો પરવાનગી પણ હોવી જોઈએ.
00:32 જો તમે નથી જાણતા કે રૂટ અથવા સૂડો શું છે, ચિંતા ન કરો.
00:36 તમે ટ્યુટોરીયલ દરમ્યાન જઈ શકો છો.
00:39 જો તમે પ્રોક્સી વાપરતા નેટવર્ક પર છો, તો તમારી પાસે પ્રોક્સીનું એક્સેસ હોવું જોઈએ.
00:45 જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે નીચે આપેલ અમારી વેબસાઈટ જુઓ.
00:51 આપણે હવે દર્શાવેલ આદેશોનાં ઉપયોગથી એક્લીપ્સ ને ઉબુન્ટુ પર સંસ્થાપીત કરીશું અને
00:55 રેડહેટ પર તે સમાન કરવા માટે જરૂરી નાના ફેરફારો વિશે પણ શીખીશું.
01:05 હવે ચાલો ટર્મીનલ ખોલીએ.
01:07 Control, Alt અને t દબાવો.
01:10 આ ઉબુન્ટુમાં ટર્મીનલને શરૂ કરે છે.
01:18 જો તમે પ્રોક્સી વાપરતા નેટવર્ક પર છો, તો તેને ટર્મીનલ પર સુયોજિત કરવું પડશે.
01:23 જો તમે પ્રોક્સી શું છે તે નથી જાણતા, તો તમે કદાચ એવાં નેટવર્ક પર નથી જે એ વાપરે છે.
01:28 તો તમે આ પગલું અવગણી શકો છો.
01:30 જેઓ પ્રોક્સી વાપરે છે, તેમણે તે સુયોજિત કરવું પડશે.
01:34 પ્રોક્સી બે પ્રકારની હોય છે.
01:36 એક જેમાં યુઝરનામ અને પાસવર્ડની જરૂર છે જયારે બીજીમાં નથી હોતી.
01:40 સંબંધિત વ્યક્તિથી, જાણો કે તમે કયા પ્રકારની પ્રોક્સી વાપરી રહ્યા છો.
01:45 ટર્મીનલ પર ટાઈપ કરો, sudo SPACE HYPHEN s
01:52 જયારે પ્રોમ્પ્ટ કરો, પાસવર્ડ ટાઈપ કરો.
01:57 નોંધ લો જેમ તમે પાસવર્ડ ટાઈપ કરો છો, કોઈપણ પ્રતિસાદ એસ્તરીક ચિહ્ન રૂપે અથવા તો બીજા કોઈ પ્રતીકો રૂપે નથી, એન્ટર દબાવો
02:06 નોંધ લો કે પ્રોમ્પ્ટ પ્રતીક ડોલર થી હેશ માં બદલાયું છે.
02:14 હવે ટાઈપ કરો export SPACE, http UNDERSCORE proxy, EQUAL TO, http://tsuser:tspwd@10.24.0.2:8080
02:47 આ આદેશમાં, tsuserપ્રોક્સી ઓથ્ન્તીકેશન માટે યુઝરનામ છે અને tspwd પાસવર્ડ છે.
02:55 આ વેલ્યુઓમાં પોતાની જરૂર મુજબ ફેરફાર કરો.
02:59 10.24.0.2 એ પ્રોક્સીનું હોસ્ટ એડ્રેસ છે અને 8080 પોર્ટ નંબર છે.
03:07 આ વિગતોને પણ, પોતાની જરૂર મુજબ બદલો, એન્ટર દબાવો.
03:14 અમુક કીસ્સામાં નેટવર્કને ઓથ્ન્તીકેશનની જરૂર હોતી નથી.
03:18 આવા કીસ્સામાં યુઝરનામ અને પાસવર્ડ ભાગને ખાલી મૂકી શકાય છે.
03:22 જેમ કે મારી પ્રોક્સીને ઓથ્ન્તીકેશનની જરૂર નથી, હું તે વિગતોને રદ કરવા જઈ રહ્યી છું.
03:28 પહેલાનો આદેશ મેળવવાં માટે અપ એરો બટન દબાવો અને યુઝરનામ અને પાસવર્ડ રદ્દ કરો અને
03:35 એન્ટર દબાવો , આ આદેશો http પ્રોક્સીને સુયોજિત કરે છે. https પ્રોક્સી કેવી રીતે સુયોજિત કરવી એ આપણે જાણીએ છીએ
03:44 પહેલાનો આદેશ મેળવવાં માટે અપ એરો બટન દબાવો અને http ને https માં બદલવા માટે s' ટાઈપ કરો અને એન્ટર દબાવો
03:54 આપણે હવે સફળતાપૂર્વક પ્રોક્સી સુયોજિત કરી છે
03:58 સામાન્ય પ્રોમ્પ્ટ પર પાછા જવા માટે Ctrl + D દબાવો.
04:02 સ્ક્રીન સાફ કરવા માટે clear' ટાઈપ કરી એન્ટર દબાવો.
04:11 હવે આપણે એક્લીપ્સ સંસ્થાપીત કરીશું.
04:14 ટાઈપ કરો sudo SPACE apt HYPHEN get SPACE update.
04:25 આ આદેશ તમામ ઉપલબ્ધ સોફ્ટવેરની યાદી ફેચ કરે છે, એન્ટર દબાવો
04:33 તમારા ઈન્ટરનેટની ઝડપ પર આધાર રાખી, સોફ્ટવેરની યાદીને ફેચ કરવાં માટે તે થોડોક સમય લે છે
04:45 ટર્મીનલ જયારે ડોલર પ્રોમ્પ્ટ પર પાછું ફરે ત્યારે ઓપરેશન પૂર્ણ થાય છે. સ્ક્રીન સાફ કરવા માટે clear' ટાઈપ કરી એન્ટર દબાવો
04:55 ટાઈપ કરો sudo space apt hypen get space install space eclipse અને એન્ટર દબાવો.
05:10 આ આદેશ સીસ્ટમ પર એક્લીપ્સ સોફ્ટવેર ફેચ કરે છે અને સંસ્થાપીત કરે છે.
05:15 એ લાઈનની નોંધ લો, need to get 10.8 Mb.
05:22 તમારી સીસ્ટમ પર આધાર રાખીને આ ક્રમાંક અલગ હશે અને તમારા ઇન્ટરનેટ ઝડપ પર આધાર રાખીને
05:27 પેકેજોને ફેચ કરવાં માટે લાગનાર સમય અલગ હશે.
05:30 Y અથવા N પ્રોમ્પ્ટ પર y ટાઈપ કરીને એન્ટર દબાવો
05:39 તમામ જરૂરી પેકેજો સીસ્ટમમાં ડાઉનલોડ અને ખૂલેલ છે
05:59 ડોલર પ્રોમ્પ્ટજયારે ટર્મીનલ પર પાછું ફરે છે ત્યારે સંસ્થાપન પૂર્ણ થાય છે.
06:05 હવે ચાલો ચકાસીએ કે એક્લીપ્સ સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ઉપલબ્ધ છે કે નહી
06:10 Alt+ F2 દબાવો, ડાયલોગ બોક્સમાં Eclipse ટાઈપ કરો અને એન્ટર દબાવો
06:22 એક્લીપ્સ એપ્લીકેશનને શરૂ કરે છે. જો એક્લીપ્સ સંસ્થાપીત નથી, તો તે એપ્લીકેશન ખોલશે નહી.
06:31 આપણને Workspace Launcher prompt મળે છે. આગળ વધવા માટે OK ક્લિક કરો.
06:40 અને આપણને “Welcome to Eclipse” પુષ્ઠ મળે છે. આનો અર્થ છે કે એક્લીપ્સ સફળતાપૂર્વક સીસ્ટમ પર સંસ્થાપીત થઇ ગયું છે.
06:53 Debian, Kubuntu અને Xubuntu પર એક્લીપ્સ સંસ્થાપન કરવાની પ્રક્રિયા ઉબુન્ટુ જેવી છે.
07:04 રેડહેટ પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા ઉબુન્ટુ જેવી જ છે.
07:09 માત્ર એ ફેચીંગ અને સંસ્થાપન માટે ઉપયોગ થનાર આદેશોમાં તફાવત છે.
07:13 સોફ્ટવેરની યાદીને ફેચ કરવા માટે, sudo SPACE yum SPACE update ઉપયોગમાં લો.
07:19 એક્લીપ્સ ને સંસ્થાપીત કરવા માટે, sudo SPACE yum SPACE install SPACE eclipse ઉપયોગમાં લો.
07:27 Fedora, centos અને suse linux પર એક્લીપ્સ સંસ્થાપનની પ્રક્રિયા રેડહેટ જેવી જ છે.
07:37 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
07:39 આપણે જોયું કે એક્લીપ્સ ને ઉબુન્ટુ અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર અને રેડહેટ અને એ સમાન બીજી ઓપરેટીંગ સીસ્ટમ પર કેવી રીતે સંસ્થાપીત કરવું.
07:49 આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે,
07:52 વધારે ઓપરેટીંગ સીસ્ટમો શોધો જે એક્લીપ્સ માટે સમાન સંસ્થાપન પ્રક્રિયા ધરાવે છે.
07:59 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
08:04 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:07 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
08:16 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
08:19 વધુ વિગત માટે, કૃપા કરી contact AT spoken HYPHEN tutorial DOT org પર સંપર્ક કરો.
08:26 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:30 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:36 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro.
08:42 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya