Difference between revisions of "Inkscape/C3/Create-patterns-in-Inkscape/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| Border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | '''Inkscape''' માં '''Create patterns''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમા...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | આ ટ્યુટોરીયલમાં આપણે | + | | આ ટ્યુટોરીયલમાં આપણે '''Cloning''', '''Pattern along path''' , '''Spray''' tool અને '''Path effect editor''' પેટર્ન બનાવતા શીખીશું. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું | + | | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું '''Ubuntu Linux''' 12.04 OS, '''Inkscape''' આવૃત્તિ 0.48.4 |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 130: | Line 125: | ||
|- | |- | ||
|03:16 | |03:16 | ||
− | | | + | | '''Bezier tool''' પસંદ કરો અને '''wavy path''' બનાવો. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
− | | '''Path menu.''' પર જાવ '''Path Effects Editor.''' પર ક્લિક કરો એક ડાઈલોગ | + | | '''Path menu.''' પર જાવ '''Path Effects Editor.''' પર ક્લિક કરો એક ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
Line 150: | Line 145: | ||
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | | + | | '''Path Effect Editor''' માં વર્તમાન ઈફેક્ટથી સંબંધિત વિવિધ પેરામીટરો તમે મેળવી શકો છો. |
|- | |- | ||
| 03:54 | | 03:54 | ||
− | | | + | | ચાલો '''Strokes''' માં અમુક ફેરફાર કરીએ.તેને '''10''' કરો અને '''Enter''' દબાવો. ઓબ્જેક્ટમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | હવે '''Path Effect Editor''' ડાઈલોગ બોક્સને બંદ કરો. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | | + | | બધા આકારો પસંદ કરો અને તેને એક બાજુએ ખસેડો. |
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | | + | | આગળ આપણે '''Spray tool.''' વાપરીને એક ઝાડનું પેટર્ન બનવતા શીખીશું. |
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
− | | Select '''Bezier tool.''' | + | | Select અહી બતાવ્યા પ્રમાણે'''Bezier tool.''' પસંદ કરીને વૃક્ષ-થડ બનવો અને તને બદામી રંગે રંગો જેવું કે અહી બતાવ્યું છે.હવે પાંદડા બનાવી તેને લીલો રંગ આપો. |
|- | |- | ||
| 04:38 | | 04:38 | ||
− | | | + | |હવે ઝાડ બનાવવા માટે '''Spray tool''' પસંદ કરો અને પાંદડાના આકાર પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | | + | | અને છોડ્યા વગર થડ ના ફરતે ફેરવો. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | | + | | નોંધ લો અપણા ઝાડનો આકાર તૈયાર છે. |
|- | |- | ||
| 04:55 | | 04:55 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે બસ આટલું જ .ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે , '''Cloning''', '''Pattern along path''', '''Spray tool''' અને '''Path effect editor'''. વાપરીને પેટર્ન બનાવતા શીખ્યા. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે,એક ગોળાકાર અને રંગીન પેટર્ન બનાવો. c |
|- | |- | ||
| 05:12 | | 05:12 | ||
− | | | + | | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તે ને જુઓ. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે અમને લખો. |
|- | |- | ||
| 05:32 | | 05:32 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે. IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |
− | + | ||
|} | |} |
Latest revision as of 17:36, 27 February 2017
Time | Narration |
00:01 | Inkscape માં Create patterns પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે Cloning, Pattern along path , Spray tool અને Path effect editor પેટર્ન બનાવતા શીખીશું. |
00:17 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux 12.04 OS, Inkscape આવૃત્તિ 0.48.4 |
00:27 | ચાલો Inkscape. ખોલીએ. |
00:29 | Star tool પર ક્લિક કરો અને કેનવાસ પર સ્ટાર બનાવો. |
00:33 | હવે Selector tool. પર ક્લિક કરો. |
00:36 | Tools controls bar: પર width અને height પેરામીટર 40 થી બદલો. |
00:42 | ઝૂમ કરો અને સ્ટાર પર એક વાર ક્લિક કરો. |
00:46 | નોંધ લો કે pivot point હવે દેખાય છે.આ વત્તા આકારનું સ્ટાર ના મધ્ય માં છે. |
00:53 | અહી બતાવ્યા પ્રમાણે pivot point પર ક્લિક કરીને તેને સ્ટાર થી દુર લઇ જાવ જેવું કે અહી બતાવ્યું છે. |
00:59 | હવે Edit મેનુ પર જાવ , Clone પર ક્લિક કરો અને પછી Create Tiled clones. પર. |
01:06 | એક નવો ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન છે તમે ઘણા બધા ટેબો અને વિક્લ્પ્પો પ્રત્યેક ટેબ માં મેળવી શકો છો. |
01:15 | Symmetry ટેબમાં ,આપણે ડ્રોપ-ડાઉન મેનુ સાથે વિવિધ મેથડો જોઈ શકીએ છીએ. આ ડેમો માટે આપણે simple translation. આ વિકલ્પ રાખીશું. |
01:25 | રો અને કોલમ પેરામીટરો આપણે 1 અને 40 બદલીશું. |
01:32 | આગળ Shift tab. પર જાવ અહી બતાવ્યા પ્રમાણે Shift X માં Per column નું પરસનટેજ -100, બદલો. |
01:41 | આગળ ચાલો Rotation ટેબ પર જઈએ. Angle માં Per column ને 10 થી બદલો. |
01:48 | હવે Create બટન પર ક્લિક કરો. નોંધ લો કે સ્ટાર સાથે એક વર્તુળ પેટર્ન બન્યું છે. |
01:55 | તે જ રીતે આપણે Create Tiled clones માના અન્ય વિકલ્પો વાપરીને વિવિધ સુંદર પેર્ટન બનાવી શકો છો. |
02:01 | ચાલો આ સ્ટાર અને સર્કલને એક બાજુએ ખસેડીએ. |
02:04 | આગળ ચાલો પાથના સાથે આપણે પેટર્ન કેવી રીતે બનાવીશું તે શીખીએ. |
02:09 | Rectangle tool ને પસંદ કરીને rounded rectangle. બનાવો.તેને લીલો રંગ આપો. અને પછી Selector tool. પર ક્લિક કરો. |
02:20 | Tool controls bar, માં Width ને 540 અને Height ને 250 . થી બદલો. |
02:28 | આગળ Star tool વાપરીને એક સ્ટાર દોરો. |
02:32 | Selector tool. પસંદ કરો. Tool controls bar પર Width અને Height ને 50 કરો. |
02:40 | તેને લંબચોરસના ડાબા ખૂણાના બોડર ઉપર મુકો. |
02:45 | બંને આકારને પસંદ કરો Extensions મેનુ પર ક્લિક કરો. |
02:48 | Generate from path પર ક્લિક કરો અને પછી Pattern along Path. પર ક્લિક કરો. |
02:55 | Copies of the patterns વિકલ્પને Repeated થી અને and the Deformation type વિકલ્પને Ribbon. થી બદલો. |
03:03 | Apply બટન અને Close બટન પર ક્લિક કરો. નોંધ લો કે લંબચોરસના બોડરના ફરતે એક સુંદર પેટર્ન બન્યું છે. |
03:11 | ચાલો હવે Path effects. પેટર્ન વાપરીને અન્ય પેટર્ન બનાવીએ. |
03:16 | Bezier tool પસંદ કરો અને wavy path બનાવો. |
03:20 | Path menu. પર જાવ Path Effects Editor. પર ક્લિક કરો એક ડાઈલોગ બોક્સ ખુલે છે. |
03:27 | ડ્રોપ ડાઉન મેનુ માં Apply new effect પર ક્લિક કરો. નોંધ લો કે અહી વિવધ ઇફેક્ટો ની યાદી છે. |
03:33 | ચાલો હું Gears પસંદ કરું. અને પછી Add. આકારમાં થતા ફેરફાર ની નોંધ લો. |
03:41 | આગળ Sketchપસંદ કરો અને Add બટન પર ક્લિક કરો. ઈફેક્ટની નોંધ લો. |
03:48 | Path Effect Editor માં વર્તમાન ઈફેક્ટથી સંબંધિત વિવિધ પેરામીટરો તમે મેળવી શકો છો. |
03:54 | ચાલો Strokes માં અમુક ફેરફાર કરીએ.તેને 10 કરો અને Enter દબાવો. ઓબ્જેક્ટમાં થતા ફેરફારનું અવલોકન કરો. |
04:03 | હવે Path Effect Editor ડાઈલોગ બોક્સને બંદ કરો. |
04:08 | બધા આકારો પસંદ કરો અને તેને એક બાજુએ ખસેડો. |
04:12 | આગળ આપણે Spray tool. વાપરીને એક ઝાડનું પેટર્ન બનવતા શીખીશું. |
04:18 | Select અહી બતાવ્યા પ્રમાણેBezier tool. પસંદ કરીને વૃક્ષ-થડ બનવો અને તને બદામી રંગે રંગો જેવું કે અહી બતાવ્યું છે.હવે પાંદડા બનાવી તેને લીલો રંગ આપો. |
04:38 | હવે ઝાડ બનાવવા માટે Spray tool પસંદ કરો અને પાંદડાના આકાર પર ક્લિક કરો. |
04:43 | અને છોડ્યા વગર થડ ના ફરતે ફેરવો. |
04:51 | નોંધ લો અપણા ઝાડનો આકાર તૈયાર છે. |
04:55 | આ ટ્યુટોરીયલ માટે બસ આટલું જ .ચાલો સારાંશ લઈએ. |
04:58 | આ ટ્યુટોરીયલ માં આપણે , Cloning, Pattern along path, Spray tool અને Path effect editor. વાપરીને પેટર્ન બનાવતા શીખ્યા. |
05:08 | અસાઇનમેન્ટ તરીકે,એક ગોળાકાર અને રંગીન પેટર્ન બનાવો. c |
05:12 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
05:16 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તે ને જુઓ. |
05:23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકારી માટે અમને લખો. |
05:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
05:41 | અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે. IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |