Difference between revisions of "Inkscape/C3/Create-a-3-fold-brochure/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| border=1 | Time | Narration |- | 00:01 | '''Inkscape''' માં “'''Create a 3-fold brochure'''” પરના સ્પોકન ટ્યુટોરીયલમ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
{| border=1 | {| border=1 | ||
| Time | | Time | ||
Line 13: | Line 12: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:08 |
− | | | + | | '''guidelines''' વાપરવાની અને તેને સુયોજિત કરવું. |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | '''3-fold brochure''' માટે સેટિંગો. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | '''3-fold brochure''' ડીઝાઈન કરવું. |
|- | |- | ||
Line 34: | Line 33: | ||
|- | |- | ||
| 00:21 | | 00:21 | ||
− | | | + | | '''Ubuntu Linux''' 12.04 OS |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | | '''Inkscape''' આવૃત્તિ 0.48.4 |
|- | |- | ||
Line 61: | Line 60: | ||
|- | |- | ||
| 00:51 | | 00:51 | ||
− | | | + | | '''Inkscape.''' ખોલો. |
|- | |- | ||
Line 73: | Line 72: | ||
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | આપલે બદલો: | + | | આપલે બદલો: '''Default units''' ને '''mm''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:03 |
− | | | + | | '''Page Size''' ને '''A4''' |
|- | |- | ||
− | | 01 | + | | 01:05 |
− | | | + | | '''Orientation '''ને '''Landscape''' |
|- | |- | ||
− | | 01 | + | | 01:07 |
− | | | + | | '''Custom Size Units''' ને '''mm'''. |
|- | |- | ||
− | | 01 | + | | 01:11 |
| આપણે કેનવાસ '''3''' ઘડીઓમાં વિભાજીત કરવું પડશે. | | આપણે કેનવાસ '''3''' ઘડીઓમાં વિભાજીત કરવું પડશે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:14 |
| આ માટે કેનવાસની પહોળાઈ '''297''' છે. તેનું અવલોકન કરો. | | આ માટે કેનવાસની પહોળાઈ '''297''' છે. તેનું અવલોકન કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:18 |
| આમ આપણે '''297''' ને '''3''' ભાગમાં વહેચવું પડશે.જે કે દરેક વિભાગો માટે '''99''' છે. | | આમ આપણે '''297''' ને '''3''' ભાગમાં વહેચવું પડશે.જે કે દરેક વિભાગો માટે '''99''' છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:27 |
| '''Document Properties''' ડાઈલોગ બોક્સ હવે બંદ કરો. | | '''Document Properties''' ડાઈલોગ બોક્સ હવે બંદ કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:30 |
| ડાબી બાજુથી '''guideline''' પર ક્લિક કરો અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. | | ડાબી બાજુથી '''guideline''' પર ક્લિક કરો અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:35 |
| '''guideline''' પર ડબલ ક્લિક કરો. | | '''guideline''' પર ડબલ ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:37 |
| ડાઈલોગ બોક્સ ખુલે છે. | | ડાઈલોગ બોક્સ ખુલે છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:41 |
| ''X'' ની વેલ્યુ ને '''99''' થી બદલો અને '''OK.''' પર ક્લિક કરો. | | ''X'' ની વેલ્યુ ને '''99''' થી બદલો અને '''OK.''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:45 |
| ડાબી બાજુથી બીજી એક '''guideline''' ક્લિક અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. | | ડાબી બાજુથી બીજી એક '''guideline''' ક્લિક અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:50 |
| ડાઈલોગ બોક્સ ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. | | ડાઈલોગ બોક્સ ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:53 |
| અહી '''X''' ની વેલ્યુ '''198''' કરો. | | અહી '''X''' ની વેલ્યુ '''198''' કરો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:56 |
| હવે આપણું કેનવાસ ત્રણ સરખા વિભાગમાં વિભાજીત થી ગયું છે. | | હવે આપણું કેનવાસ ત્રણ સરખા વિભાગમાં વિભાજીત થી ગયું છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:01 |
| આ ગાઈડલાઈનો આપણને દરેક ફોલ્ડ ક્યાંથી શરુ થશે અને જ્યાં અંત થશે એ દર્શાવે છે. | | આ ગાઈડલાઈનો આપણને દરેક ફોલ્ડ ક્યાંથી શરુ થશે અને જ્યાં અંત થશે એ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:06 |
| ચાલો આ ફાઈલને બે વખત સંગ્રહીએ : | | ચાલો આ ફાઈલને બે વખત સંગ્રહીએ : | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:08 |
− | | | + | |એક '''brochure''' ના અંદરના ભાગ માટે |
|- | |- | ||
− | | 02 | + | | 02:11 |
− | | | + | | અને બીજું બહારના ભાગ માટે |
|- | |- | ||
− | | 02 | + | | 02:13 |
| '''File '''પર જાવ અને '''Save as. ''' પર ક્લિક કરો. | | '''File '''પર જાવ અને '''Save as. ''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:16 |
|હું ફાઈલને '''Brochure-OUT.svg. ''' નામથી મારા ડેસ્કટોપ ફોલ્ડર પર સંગ્રહીશ | |હું ફાઈલને '''Brochure-OUT.svg. ''' નામથી મારા ડેસ્કટોપ ફોલ્ડર પર સંગ્રહીશ | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:22 |
| ફરીથી '''File '''પર જાવ અને '''Save as. ''' પર ક્લિક કરો. | | ફરીથી '''File '''પર જાવ અને '''Save as. ''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:26 |
| આ વખતે હું'''Brochure-IN.svg''' નામ આપીશ અને a '''Save.''' પર ક્લિક કરીશ. | | આ વખતે હું'''Brochure-IN.svg''' નામ આપીશ અને a '''Save.''' પર ક્લિક કરીશ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:33 |
| તો અત્યારે આપણી પાસે ૨ ફાઈલો છે,એક અંદર ના વિભાગ માટે અને એક બહારના વિભાગ માટે | | તો અત્યારે આપણી પાસે ૨ ફાઈલો છે,એક અંદર ના વિભાગ માટે અને એક બહારના વિભાગ માટે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:39 |
| ચાલો '''Brochure-IN.svg. ''' થી શરૂઆત કરીએ. | | ચાલો '''Brochure-IN.svg. ''' થી શરૂઆત કરીએ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:43 |
| જયારે આપણે આ '''brochure''' બનાવવા માટે જઈ રહ્યા છે તો વિભાજનો લેયરો માટે વિભીન્ન્ન એલિમેન્ટ વાપરવું આ ઇચ્છનીય છે. | | જયારે આપણે આ '''brochure''' બનાવવા માટે જઈ રહ્યા છે તો વિભાજનો લેયરો માટે વિભીન્ન્ન એલિમેન્ટ વાપરવું આ ઇચ્છનીય છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:50 |
| આ ટ્યુટોરીયલના અંતમાં આપણે આવું કરવાના ફાયદા જોઈશું. | | આ ટ્યુટોરીયલના અંતમાં આપણે આવું કરવાના ફાયદા જોઈશું. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:54 |
| ચાલો પહેલા '''brochure''' ના અંદર ના વિભાગો ડીઝાઈન કરીએ એટલેકે વિભાગ 2, 3 અને 4. | | ચાલો પહેલા '''brochure''' ના અંદર ના વિભાગો ડીઝાઈન કરીએ એટલેકે વિભાગ 2, 3 અને 4. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:00 |
| Using the '''bezier tool''' વાપરીને , કેનવાસની મધ્યમ્ક એક ગ્રાફિક ઇલુસટ્રેશન દોરો તેને ભૂરા રંગે રંગો. | | Using the '''bezier tool''' વાપરીને , કેનવાસની મધ્યમ્ક એક ગ્રાફિક ઇલુસટ્રેશન દોરો તેને ભૂરા રંગે રંગો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:09 |
| '''stroke''' રદ્દ કરો. | | '''stroke''' રદ્દ કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:14 |
| એક નવો લેયર બનાવો અને તેને તમારા પસંદ નું નામ આપો | | એક નવો લેયર બનાવો અને તેને તમારા પસંદ નું નામ આપો | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:19 |
| '''150X150 pixels'''નું વર્તુળ બનાવો. | | '''150X150 pixels'''નું વર્તુળ બનાવો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:26 |
| તેને લીલા રંગે રંગો. | | તેને લીલા રંગે રંગો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:28 |
| વર્તુળની નકલ બનાવો અને દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપો ધરાવતા પાંચ વધુ વર્તુળ બનાવો. | | વર્તુળની નકલ બનાવો અને દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપો ધરાવતા પાંચ વધુ વર્તુળ બનાવો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:36 |
| ડેમોસ્ટ્રેશન કર્યા પ્રમાણે તેમને ગ્રાફિક ઇલુસ્ટ્રેશન ફરતે મુકો. | | ડેમોસ્ટ્રેશન કર્યા પ્રમાણે તેમને ગ્રાફિક ઇલુસ્ટ્રેશન ફરતે મુકો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:40 |
| આ વર્તુળની અંદર આપણે અમુક ઈમેજો મુકીશું. | | આ વર્તુળની અંદર આપણે અમુક ઈમેજો મુકીશું. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:44 |
− | | | + | | મેં પહેલાથી જ ઈમેજો વર્તુળ આકારમાં એડિટ કરી છે અને તેમને '''my Documents''' ફોલ્ડરમાં સંગ્રહી છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:50 |
− | | | + | | તમારી સુવિધા માટે આ ઈમેજો તમને '''Code files'''લીંકમાં પ્રદાન કરવામાં આવી છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:56 |
− | | | + | | ટ્યુટોરીયલ અટકાવો લીંક પર ક્લિક કરો અને આ ઈમેજો તમારા પસંદના સ્થને સંગ્રહો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:02 |
− | | | + | | આ પછી ટ્યુટોરીયલને ચાલુ કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:04 |
− | | | + | | '''File, ''' પર જાવ અને ત્યારબાદ '''Image1. ''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:09 |
− | | | + | | તેને પહેલા વર્તુળની ઉપર રાખો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:12 |
− | | | + | | એજ પ્રમાણે બીજી પાંચ ઈમેજો માટે પગલાઓ દોહરાવો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:17 |
− | | | + | | '''Align and Distribute ''' વિકલ્પ વાપરીને તમને અલાઈન કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:20 |
− | | | + | | હવે તમારું કેનવાસ આ પ્રકારે દેખાવું જોઈએ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:25 |
− | | | + | | વાગડ નવું લેયર બનાવો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:28 |
− | | Select the '''bezier tool''' | + | | Select the '''bezier tool''' પસંદ કરો અને એક એરો બનવો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:34 |
− | | | + | | તેને ભૂખરા રંગે રંગો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:38 |
− | | | + | | '''stroke''' રદ્દ કરો . |
|- | |- | ||
− | | 04 | + | | 04:41 |
− | | | + | | '''Filters menu.''' માં જાવ '''Shadows and Glows''' પસંદ કરો અને ત્યારબાદ '''Drop Shadow. ''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:47 |
− | | | + | | અસરોની નોંધ લેવા માટે પ્રિવ્યુ બોક્સ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:50 |
− | | | + | | હવે '''Apply. ''' પર ક્લિક કરો.ડાઈલોગ બોક્સ બંદ કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:55 |
− | | | + | | દર્શાવ્યા પ્રમાણે તેને ઓવરલેપ થાય એ પ્રમાણે પહેલા વર્તુળની ઉપર રાખો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:01 |
− | | | + | | આ એરોને બે વાર નકલ કરો જેથી બે વધુ એરો બને. |
|- | |- | ||
− | | 05 | + | | 05:05 |
− | | | + | | દર્શાવ્યા પ્રમાણે એકંદરે તેને બીજા અને ત્રીજા વર્તુળ પર રાખો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:10 |
− | | | + | | હવે તમામ ગ્રાફિક એલિમેન્ટસ પૂર્ણ થઇ ગયા છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:13 |
− | | | + | | આપણે હવે સંબંધિત ટેક્સ્ટ દાખલ કરીશું. |
|- | |- | ||
− | | 05 | + | | 05:15 |
− | | | + | | નવા લેયર પર પ્રથમ એરો પર “'''Introduction” ''' ટાઈપ કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:20 |
− | | | + | | બીજા એરો પર “'''Features” '' ટાઈપ કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:24 |
− | | | + | | ત્રીજા એરો પર “'''Usage” ''' ટાઈપ કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:28 |
− | | | + | | હવે આપણે અ દરેક વિભાગો અંતર્ગત ટેક્સ્ટ દાખલ કરવી પડશે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:33 |
− | | | + | | હું '''LibreOffice Writer''' ફાઈલ જે મેં પહેલાથી જ સંગ્રહી છે તેમાંથી ટેક્સ્ટને કોપી અને પેસ્ટ કરીશ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:40 |
− | | | + | | આ ફાઈલ તમને તમારા સંગ્રહી ફોલ્ડરમાં મળશે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:43 |
− | | | + | | તેને શોધી કાઢો અને તેમાંથી ટેક્સ્ટ કોપી કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:47 |
− | | | + | | ત્યારબાદ તેને દર્શાવ્યા પ્રમાણે નવા લેયર પર પેસ્ટ કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:50 |
− | | | + | | ફોન્ટ માપ '''15''' જેટલું ઘટાડો અને તેમને ''Text and Font''' વિકલ્પ વાપરીને ગોઠવો. |
|- | |- | ||
− | | | + | | 05:55 |
− | | | + | | '''ellipse''' ટૂલ વાપરીને ઝાંખા લીલા રંગની બુલેટ બનાવો. |
|- | |- | ||
− | | | + | | 05:59 |
− | | | + | | તેને પહેલા વાક્યની જમણી બાજુએ મુકો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:02 |
− | | | + | | સામન પ્રક્રિયાને તમામ વાક્યો માટે દોહરાવો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:05 |
− | | | + | | હવે બ્રાઉઝર નો અંદરનો ભાગ તૈયાર છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:08 |
− | | | + | | આપણી'''SVG''' ફાઈલને સંગ્રહવા માટે ચાલો '''CTRL + S''' દબાવો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:12 |
− | | | + | | તેમને પૂર્ણ થયેલ '''brochure.''' જોઈતા લેયરોને તમે હવે છુપાવી કે દર્શાવી શકો છો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:18 |
− | | | + | | ચાલો હવે સામન ફાઈલને '''PDF.''' માં સંગ્રહીએ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:21 |
− | | | + | | '''File''' પર જાવ અને '''Save As.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:24 |
− | | | + | | ફાઈલ એક્સટેન્શન '''PDF. ''' માં બદલો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:29 |
− | | | + | | '''Save.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:31 |
− | | | + | | નવો ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:34 |
− | | | + | | પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન '''300'''. હોવું જોઈએ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:37 |
− | | | + | | વેબ મતે તે '''72''' હોઈ શકે છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:40 |
− | | | + | | ચાલો હું તેને '''300''' તરીકે રાખું. |
|- | |- | ||
− | | 06 | + | | 06:42 |
− | | | + | | હવે '''Ok.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:44 |
− | | | + | | ચાલો હવે એરોની ઓપેસીટી બદલીએ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:47 |
− | | | + | | '''arrows layer''' પર જાવ અને લેયરની ઓપેસીટી '''70''' કરો. |
|- | |- | ||
− | | | + | | 06:52 |
− | | | + | | મેં '''ink-blots''' સાથે એક નવું લેયર પણ ઉમેર્યું છે. |
|- | |- | ||
− | | | + | | 06:58 |
− | | | + | | ફાઈલને '''SVG''' અને '''PDF''' ફોરમેટમાં સંગ્રહો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:04 |
− | | | + | | Compare the તફાવતને સજાવવા માટે ''''''2 pdfs''' ફોરમેટમાં સંગ્રહો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:08 |
− | | | + | | આગળ ચાલો '''brochure'''ના બહારનો ભાગ બનાવીએ. |
|- | |- | ||
− | | 07 | + | | 07:12 |
− | | | + | | '''File ''' પર જાવ અને '''Open''' પર ક્લિક કરો, |
|- | |- | ||
− | | 07 | + | | 07:14 |
− | | | + | | '''Brochure-OUT.svg.''' પસંદ કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:18 |
− | | | + | | હવે આપણને પહેલો ચોથો અને પાંચમો વિભાગ ડીઝાઈન કરવો પડશે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:22 |
− | | | + | | ફરી એક વાર વિભિન્ન એલિમેન્ટ માટે વિભિન્ન લેયર વાપરવાનું યાદ રાખો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:28 |
− | | | + | | દર્શાવ્યા પ્રમાણે '''Bezier tool ''' વાપરીને ટોંચે ડાબી બાજુએ એક ગ્રાફિક ઇલુસ્ટ્રેશન દોરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:33 |
− | | | + | | તેને ભૂરા રંગે રંગો '''stroke''' ને રદ્દ કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:36 |
− | | | + | | '''Spoken Tutorial '''લોગોને આયાત કરો જે તમારા સંગ્રહીત ફોલ્ડરમાં છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:40 |
− | | | + | | માપ ઘટાડો અને તેને પહેલા વિભાગના ટોંચે ડાબે ખૂણે મુકો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:46 |
− | | | + | | ટાઈપ કરો “'''Spoken Tutorial”''' અને તેને લોગોની જમણી બાજુએ ગોઠવો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:51 |
− | | | + | | ફોન્ટ માપ '''25''' કરો. |
|- | |- | ||
− | | | + | | 07:54 |
− | | | + | | ટેક્સ્ટની નીચે એક વર્તુળ દોરો અને તેને પીળા રંગથી રંગો. |
|- | |- | ||
− | | | + | | 07:58 |
− | | | + | | '''Inkscape logo.''' આયાત કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:00 |
− | | | + | | તેને પીળા વર્તુળના ઉપર મુકો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:03 |
− | | | + | |લોગોની નીચે “'''Inkscape”''' ટાઈપ કરો ફોન્ટ માપ '''45''' કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:09 |
− | | | + | | મેં '''Spoken Tutorial project''' વિષે વિગતો ઉમેરી દીધી છે અને તેને સંબંધિત લોગો દાખલ કરી દીધા છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:15 |
− | | | + | | અજ પ્રકારે કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:17 |
− | | | + | | મેં આપેલ વાપરીને તમામ એલિમેન્ટસ ગોઠવી દીધા છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:19 |
− | | | + | | '''Text and font ''' |
|- | |- | ||
− | | 08 | + | | 08:21 |
− | | | + | | અને '''Align and Distribute ''' વિકલ્પો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:24 |
− | | | + | | હવે '''brochure''' ના બહારનો ભાગ તૈયાર છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:28 |
− | | | + | | '''File. ''' પર જાવ. '''Save As. ''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:31 |
− | | | + | | '''to ફોરમેટ '''SVG''' કરો અને '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:37 |
− | | | + | | સમાન પ્રક્રિયાને દોહરાવો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:39 |
− | | | + | | એક્સ્ટેંશન '''PDF. ''' કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:41 |
− | | | + | | '''Save.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:43 |
− | | | + | | આ આપણું પૂર્ણ થયેલ '''brochure''' છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:46 |
− | | | + | | જો તમે વિવિધ એલિમેન્ટસ માટે લેયરસ નો ઉપયોગ કર્યો છે તો તમે સરળતાથી રંગો અને ઓપેસીટી બદલી શકો છો. |
|- | |- | ||
− | | | + | | 08:54 |
− | | | + | | મેં સમાન '''brochure''' ની હજી બે રંગ યોજનાઓ બનાવી છે જે આ છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:00 |
− | | | + | | ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
− | | 09 | + | | 09:02 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
− | | 09 | + | | 09:04 |
− | | | + | | '''guidelines''' વાપરવી અને તેમને સુયોજિત કરવી. |
|- | |- | ||
− | | 09 | + | | 09:07 |
− | | | + | | 3-ફોલ્ડ '''brochure''' માટે સેટિંગસ. |
|- | |- | ||
− | | 09 | + | | 09:09 |
− | | | + | | 3-ફોલ્ડ '''brochure''' ડીઝાઈન કરો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:11 |
− | | | + | | સાથે જ આપણે શીખ્યા. '''layers''' વાપરવાનું મ્હ્ત્વ. |
|- | |- | ||
− | | 09 | + | | 09:14 |
− | | | + | | અને સામન '''brochure''' ને વિવિધ સ્કીમોમાં મેળવવું. |
|- | |- | ||
− | | 09 | + | | 09:18 |
− | | | + | | અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:20 |
− | | | + | | '''Spoken Tutorial Project''' માટે એક '''3-fold brochure''' બનાવો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:24 |
− | | | + | | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
|- | |- | ||
− | | 09 | + | | 09:29 |
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ. |
|- | |- | ||
− | | 09 | + | | 09:35 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:42 |
− | | | + | | વધુ વિગતો માટે, અમને પર લખો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:45 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:50 |
− | | | + | | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:54 |
− | | | + | | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
− | | 09 | + | | 09:57 |
− | | | + | | જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 17:27, 27 February 2017
Time | Narration |
00:01 | Inkscape માં “Create a 3-fold brochure” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં,આપણે શીખીશું- |
00:08 | guidelines વાપરવાની અને તેને સુયોજિત કરવું. |
00:10 | 3-fold brochure માટે સેટિંગો. |
00:12 | 3-fold brochure ડીઝાઈન કરવું. |
00:15 | આપણે layers વાપરવાનું મ્હ્ત્વ પણ શીખીશું. |
00:18 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ - |
00:21 | Ubuntu Linux 12.04 OS |
00:24 | Inkscape આવૃત્તિ 0.48.4 |
00:28 | આ એક 3 fold brochureછે . આપણે જેમ તેને ખોલીએ છીએ આપણને ત્રણ ઘડીઓ દેખાય છે. |
00:34 | આમ કુલ મળીને છ વિભાગો છે. |
00:37 | બાહર નો ભાગ 1, 5 અને 6 આ વિભાગો ધરાવે છે. |
00:42 | brochure ના અંદરનો ભાગ 2, 3 અને 4 આ વિભાગો ધરાવે છે. |
00:46 | ચાલો આના જેવું brochure બનાવતા શીખીએ. |
00:51 | Inkscape. ખોલો. |
00:53 | File પર ક્લિક કરો અને Document Properties. પર જાવ. |
00:56 | ચાલો પહેલા અમુક સદી સેટિંગ કરીએ. |
00:59 | આપલે બદલો: Default units ને mm |
01:03 | Page Size ને A4 |
01:05 | Orientation ને Landscape |
01:07 | Custom Size Units ને mm. |
01:11 | આપણે કેનવાસ 3 ઘડીઓમાં વિભાજીત કરવું પડશે. |
01:14 | આ માટે કેનવાસની પહોળાઈ 297 છે. તેનું અવલોકન કરો. |
01:18 | આમ આપણે 297 ને 3 ભાગમાં વહેચવું પડશે.જે કે દરેક વિભાગો માટે 99 છે. |
01:27 | Document Properties ડાઈલોગ બોક્સ હવે બંદ કરો. |
01:30 | ડાબી બાજુથી guideline પર ક્લિક કરો અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. |
01:35 | guideline પર ડબલ ક્લિક કરો. |
01:37 | ડાઈલોગ બોક્સ ખુલે છે. |
01:41 | X ની વેલ્યુ ને 99 થી બદલો અને OK. પર ક્લિક કરો. |
01:45 | ડાબી બાજુથી બીજી એક guideline ક્લિક અને ડ્રેગ કરીને કેનવાસ પર લાવો. |
01:50 | ડાઈલોગ બોક્સ ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
01:53 | અહી X ની વેલ્યુ 198 કરો. |
01:56 | હવે આપણું કેનવાસ ત્રણ સરખા વિભાગમાં વિભાજીત થી ગયું છે. |
02:01 | આ ગાઈડલાઈનો આપણને દરેક ફોલ્ડ ક્યાંથી શરુ થશે અને જ્યાં અંત થશે એ દર્શાવે છે. |
02:06 | ચાલો આ ફાઈલને બે વખત સંગ્રહીએ : |
02:08 | એક brochure ના અંદરના ભાગ માટે |
02:11 | અને બીજું બહારના ભાગ માટે |
02:13 | File પર જાવ અને Save as. પર ક્લિક કરો. |
02:16 | હું ફાઈલને Brochure-OUT.svg. નામથી મારા ડેસ્કટોપ ફોલ્ડર પર સંગ્રહીશ |
02:22 | ફરીથી File પર જાવ અને Save as. પર ક્લિક કરો. |
02:26 | આ વખતે હુંBrochure-IN.svg નામ આપીશ અને a Save. પર ક્લિક કરીશ. |
02:33 | તો અત્યારે આપણી પાસે ૨ ફાઈલો છે,એક અંદર ના વિભાગ માટે અને એક બહારના વિભાગ માટે |
02:39 | ચાલો Brochure-IN.svg. થી શરૂઆત કરીએ. |
02:43 | જયારે આપણે આ brochure બનાવવા માટે જઈ રહ્યા છે તો વિભાજનો લેયરો માટે વિભીન્ન્ન એલિમેન્ટ વાપરવું આ ઇચ્છનીય છે. |
02:50 | આ ટ્યુટોરીયલના અંતમાં આપણે આવું કરવાના ફાયદા જોઈશું. |
02:54 | ચાલો પહેલા brochure ના અંદર ના વિભાગો ડીઝાઈન કરીએ એટલેકે વિભાગ 2, 3 અને 4. |
03:00 | Using the bezier tool વાપરીને , કેનવાસની મધ્યમ્ક એક ગ્રાફિક ઇલુસટ્રેશન દોરો તેને ભૂરા રંગે રંગો. |
03:09 | stroke રદ્દ કરો. |
03:14 | એક નવો લેયર બનાવો અને તેને તમારા પસંદ નું નામ આપો |
03:19 | 150X150 pixelsનું વર્તુળ બનાવો. |
03:26 | તેને લીલા રંગે રંગો. |
03:28 | વર્તુળની નકલ બનાવો અને દર્શાવ્યા પ્રમાણે જુદા જુદા માપો ધરાવતા પાંચ વધુ વર્તુળ બનાવો. |
03:36 | ડેમોસ્ટ્રેશન કર્યા પ્રમાણે તેમને ગ્રાફિક ઇલુસ્ટ્રેશન ફરતે મુકો. |
03:40 | આ વર્તુળની અંદર આપણે અમુક ઈમેજો મુકીશું. |
03:44 | મેં પહેલાથી જ ઈમેજો વર્તુળ આકારમાં એડિટ કરી છે અને તેમને my Documents ફોલ્ડરમાં સંગ્રહી છે. |
03:50 | તમારી સુવિધા માટે આ ઈમેજો તમને Code filesલીંકમાં પ્રદાન કરવામાં આવી છે. |
03:56 | ટ્યુટોરીયલ અટકાવો લીંક પર ક્લિક કરો અને આ ઈમેજો તમારા પસંદના સ્થને સંગ્રહો. |
04:02 | આ પછી ટ્યુટોરીયલને ચાલુ કરો. |
04:04 | File, પર જાવ અને ત્યારબાદ Image1. પર ક્લિક કરો. |
04:09 | તેને પહેલા વર્તુળની ઉપર રાખો. |
04:12 | એજ પ્રમાણે બીજી પાંચ ઈમેજો માટે પગલાઓ દોહરાવો. |
04:17 | Align and Distribute વિકલ્પ વાપરીને તમને અલાઈન કરો. |
04:20 | હવે તમારું કેનવાસ આ પ્રકારે દેખાવું જોઈએ. |
04:25 | વાગડ નવું લેયર બનાવો. |
04:28 | Select the bezier tool પસંદ કરો અને એક એરો બનવો. |
04:34 | તેને ભૂખરા રંગે રંગો. |
04:38 | stroke રદ્દ કરો . |
04:41 | Filters menu. માં જાવ Shadows and Glows પસંદ કરો અને ત્યારબાદ Drop Shadow. પર ક્લિક કરો. |
04:47 | અસરોની નોંધ લેવા માટે પ્રિવ્યુ બોક્સ પર ક્લિક કરો. |
04:50 | હવે Apply. પર ક્લિક કરો.ડાઈલોગ બોક્સ બંદ કરો. |
04:55 | દર્શાવ્યા પ્રમાણે તેને ઓવરલેપ થાય એ પ્રમાણે પહેલા વર્તુળની ઉપર રાખો. |
05:01 | આ એરોને બે વાર નકલ કરો જેથી બે વધુ એરો બને. |
05:05 | દર્શાવ્યા પ્રમાણે એકંદરે તેને બીજા અને ત્રીજા વર્તુળ પર રાખો. |
05:10 | હવે તમામ ગ્રાફિક એલિમેન્ટસ પૂર્ણ થઇ ગયા છે. |
05:13 | આપણે હવે સંબંધિત ટેક્સ્ટ દાખલ કરીશું. |
05:15 | નવા લેયર પર પ્રથમ એરો પર “Introduction” ટાઈપ કરો. |
05:20 | બીજા એરો પર “'Features” ટાઈપ કરો. |
05:24 | ત્રીજા એરો પર “Usage” ટાઈપ કરો. |
05:28 | હવે આપણે અ દરેક વિભાગો અંતર્ગત ટેક્સ્ટ દાખલ કરવી પડશે. |
05:33 | હું LibreOffice Writer ફાઈલ જે મેં પહેલાથી જ સંગ્રહી છે તેમાંથી ટેક્સ્ટને કોપી અને પેસ્ટ કરીશ. |
05:40 | આ ફાઈલ તમને તમારા સંગ્રહી ફોલ્ડરમાં મળશે. |
05:43 | તેને શોધી કાઢો અને તેમાંથી ટેક્સ્ટ કોપી કરો. |
05:47 | ત્યારબાદ તેને દર્શાવ્યા પ્રમાણે નવા લેયર પર પેસ્ટ કરો. |
05:50 | ફોન્ટ માપ 15' જેટલું ઘટાડો અને તેમને Text and Font વિકલ્પ વાપરીને ગોઠવો. |
05:55 | ellipse ટૂલ વાપરીને ઝાંખા લીલા રંગની બુલેટ બનાવો. |
05:59 | તેને પહેલા વાક્યની જમણી બાજુએ મુકો. |
06:02 | સામન પ્રક્રિયાને તમામ વાક્યો માટે દોહરાવો. |
06:05 | હવે બ્રાઉઝર નો અંદરનો ભાગ તૈયાર છે. |
06:08 | આપણીSVG ફાઈલને સંગ્રહવા માટે ચાલો CTRL + S દબાવો. |
06:12 | તેમને પૂર્ણ થયેલ brochure. જોઈતા લેયરોને તમે હવે છુપાવી કે દર્શાવી શકો છો. |
06:18 | ચાલો હવે સામન ફાઈલને PDF. માં સંગ્રહીએ. |
06:21 | File પર જાવ અને Save As. પર ક્લિક કરો. |
06:24 | ફાઈલ એક્સટેન્શન PDF. માં બદલો. |
06:29 | Save. પર ક્લિક કરો. |
06:31 | નવો ડાઈલોગ બોક્સ ખુલે છે. |
06:34 | પ્રિન્ટ કરવાના હેતુસર રીઝોલ્યુશન 300. હોવું જોઈએ. |
06:37 | વેબ મતે તે 72 હોઈ શકે છે. |
06:40 | ચાલો હું તેને 300 તરીકે રાખું. |
06:42 | હવે Ok. પર ક્લિક કરો. |
06:44 | ચાલો હવે એરોની ઓપેસીટી બદલીએ. |
06:47 | arrows layer પર જાવ અને લેયરની ઓપેસીટી 70 કરો. |
06:52 | મેં ink-blots સાથે એક નવું લેયર પણ ઉમેર્યું છે. |
06:58 | ફાઈલને SVG અને PDF ફોરમેટમાં સંગ્રહો. |
07:04 | Compare the તફાવતને સજાવવા માટે '2 pdfs ફોરમેટમાં સંગ્રહો. |
07:08 | આગળ ચાલો brochureના બહારનો ભાગ બનાવીએ. |
07:12 | File પર જાવ અને Open પર ક્લિક કરો, |
07:14 | Brochure-OUT.svg. પસંદ કરો. |
07:18 | હવે આપણને પહેલો ચોથો અને પાંચમો વિભાગ ડીઝાઈન કરવો પડશે. |
07:22 | ફરી એક વાર વિભિન્ન એલિમેન્ટ માટે વિભિન્ન લેયર વાપરવાનું યાદ રાખો. |
07:28 | દર્શાવ્યા પ્રમાણે Bezier tool વાપરીને ટોંચે ડાબી બાજુએ એક ગ્રાફિક ઇલુસ્ટ્રેશન દોરો. |
07:33 | તેને ભૂરા રંગે રંગો stroke ને રદ્દ કરો. |
07:36 | Spoken Tutorial લોગોને આયાત કરો જે તમારા સંગ્રહીત ફોલ્ડરમાં છે. |
07:40 | માપ ઘટાડો અને તેને પહેલા વિભાગના ટોંચે ડાબે ખૂણે મુકો. |
07:46 | ટાઈપ કરો “Spoken Tutorial” અને તેને લોગોની જમણી બાજુએ ગોઠવો. |
07:51 | ફોન્ટ માપ 25 કરો. |
07:54 | ટેક્સ્ટની નીચે એક વર્તુળ દોરો અને તેને પીળા રંગથી રંગો. |
07:58 | Inkscape logo. આયાત કરો. |
08:00 | તેને પીળા વર્તુળના ઉપર મુકો. |
08:03 | લોગોની નીચે “Inkscape” ટાઈપ કરો ફોન્ટ માપ 45 કરો. |
08:09 | મેં Spoken Tutorial project વિષે વિગતો ઉમેરી દીધી છે અને તેને સંબંધિત લોગો દાખલ કરી દીધા છે. |
08:15 | અજ પ્રકારે કરો. |
08:17 | મેં આપેલ વાપરીને તમામ એલિમેન્ટસ ગોઠવી દીધા છે. |
08:19 | Text and font |
08:21 | અને Align and Distribute વિકલ્પો. |
08:24 | હવે brochure ના બહારનો ભાગ તૈયાર છે. |
08:28 | File. પર જાવ. Save As. પર ક્લિક કરો. |
08:31 | to ફોરમેટ SVG કરો અને Save પર ક્લિક કરો. |
08:37 | સમાન પ્રક્રિયાને દોહરાવો. |
08:39 | એક્સ્ટેંશન PDF. કરો. |
08:41 | Save. પર ક્લિક કરો. |
08:43 | આ આપણું પૂર્ણ થયેલ brochure છે. |
08:46 | જો તમે વિવિધ એલિમેન્ટસ માટે લેયરસ નો ઉપયોગ કર્યો છે તો તમે સરળતાથી રંગો અને ઓપેસીટી બદલી શકો છો. |
08:54 | મેં સમાન brochure ની હજી બે રંગ યોજનાઓ બનાવી છે જે આ છે. |
09:00 | ચાલો સારાંશ લઈએ. |
09:02 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
09:04 | guidelines વાપરવી અને તેમને સુયોજિત કરવી. |
09:07 | 3-ફોલ્ડ brochure માટે સેટિંગસ. |
09:09 | 3-ફોલ્ડ brochure ડીઝાઈન કરો. |
09:11 | સાથે જ આપણે શીખ્યા. layers વાપરવાનું મ્હ્ત્વ. |
09:14 | અને સામન brochure ને વિવિધ સ્કીમોમાં મેળવવું. |
09:18 | અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે. |
09:20 | Spoken Tutorial Project માટે એક 3-fold brochure બનાવો. |
09:24 | તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
09:29 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરીને તેને જુઓ. |
09:35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:42 | વધુ વિગતો માટે, અમને પર લખો. |
09:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. |
09:50 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
09:54 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09:57 | જોડાવાબદ્દલ આભાર. |