Difference between revisions of "Inkscape/C2/Layers-and-Boolean-operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
 
 
{| Border =1
 
{| Border =1
 
| Time
 
| Time
Line 14: Line 13:
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|ફિલ્ટરસ  
+
|ફિલ્ટરસ, બુલિયન ઓપરેશનસ  
 
+
|-
+
| 00:12
+
| બુલિયન ઓપરેશનસ  
+
  
 
|-
 
|-
Line 227: Line 222:
 
| 04:41
 
| 04:41
 
|  પણ આપણે કેનવાસ પર એક નવી બો જોઈ શકીએ છીએ. એવું એટલા માટે છે કેમેકે '''bow ''' લેયર પાછલા લેયર પર ઓવરલેપ થયી છે.
 
|  પણ આપણે કેનવાસ પર એક નવી બો જોઈ શકીએ છીએ. એવું એટલા માટે છે કેમેકે '''bow ''' લેયર પાછલા લેયર પર ઓવરલેપ થયી છે.
 
  
 
|-
 
|-
Line 248: Line 242:
 
|05:10
 
|05:10
 
|  '''Layers Palette''' માં પ્લસ આઇકનના આગળ ચાર આઇકન્સ પસંદિત લેયરને સ્થિત કરવામાં મદદ કરે છે.
 
|  '''Layers Palette''' માં પ્લસ આઇકનના આગળ ચાર આઇકન્સ પસંદિત લેયરને સ્થિત કરવામાં મદદ કરે છે.
 
  
 
|-
 
|-
Line 336: Line 329:
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
|   આગળનું વિકલ્પ ''' Screen.''' છે.
+
| આગળનું વિકલ્પ ''' Screen.''' છે.
  
 
|-
 
|-
Line 385: Line 378:
 
| 08:39
 
| 08:39
 
|ફરી એક વાર આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો.
 
|ફરી એક વાર આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો.
 
  
 
|-
 
|-
Line 446: Line 438:
 
| 10:03
 
| 10:03
 
| ફરી બંને ઓબ્જેક્ટસ ને પસંદ કરો ''Path menu'''  પર જાવ અને '''Intersection ''' પર ક્લિક કરો અને આકૃતિમાં બદ્લાવને જુઓ.
 
| ફરી બંને ઓબ્જેક્ટસ ને પસંદ કરો ''Path menu'''  પર જાવ અને '''Intersection ''' પર ક્લિક કરો અને આકૃતિમાં બદ્લાવને જુઓ.
 
  
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
 
| ફરી અન્ડું કરવા માટે  '''Ctrl + Z'''  દબાવો.
 
| ફરી અન્ડું કરવા માટે  '''Ctrl + Z'''  દબાવો.
 
  
 
|-
 
|-
Line 499: Line 489:
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
| લેયર્સ  
+
| લેયર્સ ફિલ્ટરસ અને બુલિયન ઓપરેશનસ  
 
+
|-
+
| 11:10
+
| ફિલ્ટરસ અને બુલિયન ઓપરેશનસ  
+
  
 
|-
 
|-
Line 543: Line 529:
 
|-
 
|-
 
| 11:42
 
| 11:42
|* એક અંડાકૃતિ બનાવો.
+
| એક અંડાકૃતિ બનાવો.
  
 
|-
 
|-
Line 580: Line 566:
 
| 12:16
 
| 12:16
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
 +
 
|-
 
|-
 
| 12:23
 
| 12:23

Latest revision as of 16:57, 27 February 2017

Time Narration
00:00 Inkscape. માં “ Layers and boolean operations” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું લેયર્સ
00:11 ફિલ્ટરસ, બુલિયન ઓપરેશનસ
00:15 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું.
00:18 Ubuntu Linux 12.04 OS
00:21 Inkscape આવૃત્તિ 0.48.4
00:25 ચાલો Inkscape.ખોલીએ Dash home પર જાઓ અને ટાઈપ કરો Inkscape.
00:30 Inkscape લોગો પર ક્લિક કરો.
00:32 ચાલો પહેલાથી બનાવેલ Assignment_2.svg ફાઈલ ખોલીએ.
00:38 જે મેં ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં બનાવેલી છે.
00:41 પ્રથમ આપણે ઇન્સ્કેપમાં લેયર્સ વિષે શીખીશું.
00:45 Layer menu પર જાઓ અને Layers option. પર ક્લિક કરો.
00:50 હવે ઇન્ટરફેસની જમણી બાજુએ Layer palette ખુલ્યું છે.
00:55 મૂળભૂત રીતે layer ત્યાં છે તમે તે Layer 1 નામે જોઈ શકો છો.
01:01 નવું લેયર ઉમેરવા કે બનાવવા માટે તમે Layer palette પર વત્તા ચિન્હ પર ક્લિક કરો.
01:07 ડાઈલોગ બોક્સ Add layer ખુલે છે.
01:10 In the Layer nameટેક્સ્ટ બોક્સમાં આપણે લેયરને નામ અસાઇન કરી શકીએ છીએ.
01:15 હું આ લેયરને eye. નામ આપીશ.
01:18 હવે આપણે Position ડ્રોપડાઉન પર ક્લિક કરીને આપણે લેયરનું પોજીશન નક્કી કરી શકીએ છીએ.
01:25 અહી ત્રણ વિકલ્પો છે.
01:27 Above current એ વર્તમાન લેયર ના ઉપર આ લેયર મુકે છે.
01:32 Below currentએ વર્તમાન લેયર ના નીચે આ લેયર મુકે છે.
01:36 As sublayer of current એ આ જ લેયરનો એક ભાગ બને છે.
01:41 Above current તરીકે તેને પોજીશન આપીશ અને Add બટન પર ક્લિક કરો.
01:47 નોંધ લો કે eye નામક લેયર હવે Layer palette. માં દેખાય છે.
01:52 તેજ રીતે બીજું bow. નામનું એક લેયર બનાવીએ.
02:00 હવે Layer palette. માં આપણી પાસે ત્રણ લેયરો છે.
02:04 આગળ ચાલો આપણે layer. નું નામ બદલીએ.
02:08 પ્રથમ ચાલો Layer 1 ડબલ ક્લિક કરીએ. અને પછી તેને circle નામ આપીને Enter. દબાઓ.
02:16 canvas. ચાલો આપણા કેનવાસ પર પાછા આવીએ અહી અહી બે 2 eyes અને bow બે લેયર છે.
02:20 ચાલો આ આકારને બે વિભિન્ન લેયરસમાં મુવ કરીએ જે આપણે બનાવી છે.
02:25 માઉસને ડ્રેગ કરીને બન્ને આંખોને પસંદ કરો.
02:28 તમારા કીબોર્ડ પર Ctrl + X દબાઓ. હવે આંખો અદ્રશ્ય થઇ ગયી છે.
02:34 Layer Palette. માં હવે eye layer' પર ક્લિક કરો.
02:38 canvas and press કેનવાસ પર પાછા આવો અને Ctrl + Alt + V. દબાવો.
02:44 bow શેપ માટે હવે તેવીજ પ્રક્રિયા દોહરાવો.
02:52 બધા ઓબ્જેક્ટને નાપસંદ કરવા માટે કેનવાસ પર કોઈ પણ ખાલી જગ્યાએ ક્લિક કરો.
03:00 eye અને lock આઇકન લેયરને સંતાડવા અને લોક કરવા માટે મદદગાર છે.
03:04 જયારે તમે લેયરને હાઈડ કરો છો તમે ઓબ્જેક્ટને પછી વાડી નીચેની લેયર ને સ્પષ્ટ રૂપે જોઈ શકો છો.
03:11 જયારે તમે લેયરને લોક કરો છો તો તેમ એ વિશેષ લેયર પર આકસ્મિક એડિટ કરવાથી રોકી શકો છો.
03:18 આ વિશેષ રૂપથી ઉપયોગી હોય છે જયારે આપણે મોટા અને જટિલ ગ્રાફિક એસાઈનમેન્ટ કરીએ છીએ.
03:25 પ્રત્યેક લેયર ને ડાબી બાજુ eye અને lock, નમના બે આઇકનસ પર ધ્યાન આપો.
03:32 હવે આપણે શીખીશું કે તેને કેવી રીતે ઉપયોગ કરાય.
03:35 લેયર્સને લોક કરો અને અનલોક કરવા માટે lock આઇકન પર ક્લિક કરો. મેં હમણાં bow layer. ને લોક કર્યું છે.
03:42 નોંધ લો જો એક લેયર લોક થાય છે તો આપણે તે લેયર પર કોઈ બદ્લાવ નથી કરી શકતા.
03:47 હવે કેનવાસ પર બો ને પસંદ કરવાનો પ્રયાસ કરીએ તમે જોશો કે આવું કરવું કેવી રીતે શક્ય છે,
03:58 હવે હું bow layer ને અનલોક કરીશ.
04:01 હવે હું bow ઓબ્જેક્ટ ને પસંદ કરવા માં અને તેની વિશેષતા બદલવા માટે પણ સક્ષમ છું.
04:07 કેનવાસ પર લેયરના દ્રશ્યને અદ્રશ્ય કરવા માટે લેયરની ડાબી બાજુએ eye પર ક્લિક કરો.
04:15 હું bow layer. ના માટે eye આઇકન પર ક્લિક કરી રહી છું.
04:18 કનવાસ પર શું થાય હે તેનું અવલોકન કરો.
04:23 હવે હું bow layer. ને ડુપ્લિકેટ કરીશ.
04:26 Layer menu પર જાવ અને Duplicate Current Layer વિકલ્પ પર ક્લિક કરો.
04:32 નોંધ લો કે Layer Palette window માં bow copy નામની એક લેયર બની ગયી છે.
04:41 પણ આપણે કેનવાસ પર એક નવી બો જોઈ શકીએ છીએ. એવું એટલા માટે છે કેમેકે bow લેયર પાછલા લેયર પર ઓવરલેપ થયી છે.
04:50 ઉપરના લેયર પર બો પસંદ કરો અને બંને bow ને જોવા માટે તેને એક બાજુથી મુવ કરો.
04:56 circle layer. પસંદ કરો.
04:58 કેનવાસ પર eyes અને bows ને ઘેરે તેવું એક ellipse બનાવો. તેના પર નારંગી રંગ કરો.
05:05 તેના ઉપર અન્ય ઓબ્જેક્ટસ ના સાથે ellipse બેકગ્રાઉન્ડમાં દેખાય છે.
05:10 Layers Palette માં પ્લસ આઇકનના આગળ ચાર આઇકન્સ પસંદિત લેયરને સ્થિત કરવામાં મદદ કરે છે.
05:17 પ્રથમ આઇકન પસંદિત લેયરને બધાથી ઉપરની લેયર બનાવે છે.
05:23 circle layer હમણાં પસંદિત છે.
05:25 જુઓકે ક્લિક કરવા પર circle layer બધાથી ઉપરનું લેયર બને છે.
05:33 છેલ્લું આઇકન પસંદિત લેયરને બધાથી નીચેનું લેયર બનાવે છે.
05:38 આ આકીન પર ક્લિક કરો.ધ્યાન આપો કે circle layer હવે બધાથી નીચેની લેયર છે.
05:44 બીજું આઇકન પસંદિત લેયરને એક લેયર ઉપર કરે છે ,
05:48 આ આઇકન પર ક્લિક કરો circle layereye layer. ના ઉપર મુવ થયી ગયી છે માટે આંખો નથી દેખાયી રહી.
05:57 ત્રીજું આઇકન પસંદિત લેયરને એક લેયર નીચે કરે છે.
06:01 આ આઇકન પર ક્લિક કરો.હવે circle layereye layer. ના નીચે મુવ થયી ગયી છે.
06:07 તો, આ પ્રકાર ચારે આઇકનસ ઉપયોગ કરાય છે.
06:13 છેલ્લો માઈન્સ આઇકન પસંદિત લેયરને કાઢશે bow copy layer ને પસંદ કરો અને તે પર ક્લિક કરો.
06:21 જોશું કે bow copy layer' હવે નથી દેખાતું.
06:27 Blend mode પૂર્ણ લેયર પર Blend filter લાગુ કરવા માટે શોર્ટકત છે.
06:31 તેનો અર્થ છે કે જો ઓબ્જેક્ટસ પસંદિત લેયર પર ઓવરલેપ થાય છે તો Inkscape બે ઓબ્જેક્ટને પીક્સલ-બાઈ-પીક્સલ મળશે.
06:41 તો ફિલ્ટરસ ને દ્રશ્યમાન બનાવવા માટે circle layer ને ઉપર રાખો.
06:46 Blend mode. ના ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો ધ્યાન આપો તેમાં પાંચ વિકલ્પ છે.
06:52 પ્રથમ વિકલ્પ જે Normal, છે લેયર પર કોઈ ફિલ્ટર ઉમેરવામાંવા માં નથી આવતા.
06:57 ચાલો હું તે પર ક્લિક કરું. નોંધ લો કે લેયર પર કોઈ પણ ફિલ્ટર ઉમેરાયું નથી.
07:03 આગળ Multiply. પર ક્લિક કરો.
07:06 નોંધ લો કે જે ઓબ્જેક્ટ બધાથી ઉપરી લેયર પર છે તે લાઈટ ફિલ્ટર કરે છે તેથી નીચે ઓબ્જેક્ટ છે તે દેખાય છે.
07:14 તેજ સમયે ઓવરલેપ ભાગમાં આ ઘેરા રંગના ફોર્મમાં રંગોને બ્લેન્ડ કરે છે અથવા મળાવે છે.
07:21 આગળનું વિકલ્પ Screen. છે.
07:25 ઉપરના ઓબ્જેક્ટસની નોંધ લો કે નીચેના ઓબ્જેક્ટસ પર હળવાશ ઉમેરે છે.
07:30 ઓવરલેપ ભાગમાં આ હલકા રંગોના ફોર્મમાં રંગોને બ્લેન્ડ કરે છે અથવા મડાવે છે.
07:36 Darken. ને પસંદ કરો ઉપરના લેયરને ઓબ્જેક્ટસ નીચેના લેયરના ઓબ્જેક્ટને ઘટ્ટ કરે છે.
07:44 હવે છેલ્લું વિકલ્પ પસંદ કરો જે Lighten. છે. અહી ઉપરના ઓબ્જેક્ટસ નીચેના ઓબ્જેક્ટને ઞાંખું કરે છે.
07:53 જો કોઈ પણ સમયે તમે Blend mode ને પાછુ Normal માં લાવો છો તો હજુ શુધી લાગુ બ્લેન્ડ ફીલ્ત્ર્સ અદ્રશ્ય થયી જાય છે.
08:00 Filters menu. માં આપણે ઘણા બધા ફિલ્ટરસ જોઈ શકીએ છીએ.
08:04 કોઈ વિશેષ ફિલ્ટર લાગુ કરવા માટે પ્રથમ ઓબ્જેક્ટ પસંદ કરો અને પછી ઇચ્છિત ફિલ્ટર પર ક્લિક કરો.
08:12 circle layer ને ફરી નીચે મુવ કરો.
08:16 હવે હું એક આંખ પસંદ કરું છું Filters menu. પર જાવ Blur અને Fancy blur. પસંદ કરો.
08:26 આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો.
08:29 હવે હું બીજી આંખ પસંદ કરું છું Filters પર જાવ Bevel અને Smart jelly. પસંદ કરો.
08:39 ફરી એક વાર આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો.
08:44 હવે bow પસંદ કરો. Filters menu. પર જાવ Scatter અને Air spray પસંદ કરો.
08:51 બો એયર-સ્પ્રે ના જેમ દેખાય છે.
08:55 Blend mode, ના નીચે Opacity વિકલ્પ પસંદ કરેલ લેયરની અપારદર્શિતા ને કમી કરવામાં મદદ કરે છે.
09:01 circle layer. પસંદ કરો.
09:03 ઓપેસીટી લેવલને સંતુલિત કરો અને ellipseમાં ફેરફારને જુઓ.
09:10 આગળ આપણે boolean operations. ના વિષે શીખી શકીએ છીએ.
09:13 Path menu. પર જાવ આ ઉપલબ્ધ બુલિયન ઓપરેશનસ છે.T
09:21 ઉપલબ્ધ આકૃતિઓને એક બાજુએ મુકો.
09:26 લીલા રંગનો એક ચોરસ અને લાલ રંગનું એક વર્તુળ બનાવો.વર્તુળને ચોરસ ની ભુજાના ના ઉપરની બાજુએ રાખો.
09:36 બંને ને પસંદ કરો. Path menuપર જાવ Union. પર ક્લિક કરો નોંધ લો કે બંને આકૃતિઓ એક સાથે જોડાઈ છે.
09:46 હવે આને અન્ડું કરવા માટે તમારા કીબોર્ડ પર Ctrl + Z દબાવો.
09:51 ફરીથી બંને પસંદ કરો Path menu. પર જાવ.
09:55 Difference પર ક્લિક કરો અને નોંધ લો કે શું થાય છે.
09:59 ફરી અન્ડું કરવા માટે Ctrl + Z દબાવો.
10:03 ફરી બંને ઓબ્જેક્ટસ ને પસંદ કરો Path menu' પર જાવ અને Intersection પર ક્લિક કરો અને આકૃતિમાં બદ્લાવને જુઓ.
10:11 ફરી અન્ડું કરવા માટે Ctrl + Z દબાવો.
10:16 ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો Path menu પર જાવ અને Exclusion. પર ક્લિક કરો.
10:22 આકૃતિમાં થયેલ ફેરફારની નોધ લો.
10:24 ફરી Ctrl + Z. દબાવો.
10:27 ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો. Path menu પર જાવ અને Division. પર ક્લિક કરો.
10:34 વિભાજિત કરેલ વર્તુળ પર ક્લિક કરો અને પરિણામ જોવા માટે તે ભાગ ને એક બાજુએ મુકો.
10:39 હવે આ એક્શન ને અન્ડું કરવા માટે Ctrl + Z બે વાર દબાવો.
10:44 ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો. Path menu પર જાવ અને Cut path. પર ક્લિક કરો.
10:50 આકૃતિમાં થયેલ ફેરફારની નોધ લો.
10:53 Cut path વિકલ્પ ત્યારે કાર્ય કરે છે જયારે ઓબ્જેક્ટ સ્ટ્રોક પ્રથમ પસંદિત આકૃતિને અનસેટ કરે.
10:59 હવે કોઈ એક સ્ટ્રોકને પસંદ કરો તેને દ્રશ્યમાન બનાવવા માટે એક બાજુએ મુવ કરો.
11:05 ચાલો આ ટ્યુટોરીયલમાં આપણે શું શીખ્યા તેનો સારાંશ લઈએ.
11:09 લેયર્સ ફિલ્ટરસ અને બુલિયન ઓપરેશનસ
11:14 અહી તમારા માટે ચાર એસાઈનમેન્ટ છે.
11:16 એક ગુલાબી રંગનું લંબચોરસ અને લીલા રંગનું ત્રિકોણ બનાવો.
11:21 ત્રિકોણને લંબચોરસ ના ઉપર મુકો.
11:24 બંને ને પસંદ કરો Union. વાપરો. આ હોમ આઇકનની જેમ દેખાવવું જોઈએ.
11:30 home. લેયરને home. તરીકે નામ આપો.
11:32 બે વર્તુળ બનાવો.
11:34 એકને બીજા ની ઉપર રાખો.
11:36 બંને ને પસંદ કરો Difference પસંદ કરો.
11:39 આ એક અર્ધચંદ્રાકાર ની જેમ દેખાવું જોઈએ.
11:42 એક અંડાકૃતિ બનાવો.
11:44 દસ ખૂણા વાળો એક તારો બનાવો.
11:46 આને અંડાકૃતિ ના મધ્યમાં મુકો.
11:49 Exclusion. બંને ને પસંદ કરો અને Exclusion. લાગુ કરો.
11:52 બે લેયર બનાવો તેને crescent અને star નામ આપો.
11:57 crescent ને કટ કરીને crescent layer માં પેસ્ટ કરો.
12:00 તેજ રીતે સ્ટાર આકૃતિઓ માટે કરો.
12:03 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે હોવો જોઈએ.
12:07 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
12:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
12:23 વધુ વિગતો માટે, અમને લખો .
12:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
12:34 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
12:39 અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે.
12:42 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya