Difference between revisions of "Inkscape/C2/Layers-and-Boolean-operations/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
 
{| Border =1
 
{| Border =1
 
| Time
 
| Time
Line 14: Line 13:
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|ફિલ્ટરસ  
+
|ફિલ્ટરસ, બુલિયન ઓપરેશનસ  
 
+
|-
+
| 00:12
+
| બુલિયન ઓપરેશનસ  
+
  
 
|-
 
|-
Line 162: Line 157:
 
|-
 
|-
 
| 03:04
 
| 03:04
| When you hide a layer, you are able to see the objects on the subsequent lower layers clearly.જયારે તમે લેયરને હાઈડ કરો છો તમે ઓબ્જેક્ટને અનુગામી લેયર પર
+
|જયારે તમે લેયરને હાઈડ કરો છો તમે ઓબ્જેક્ટને પછી વાડી નીચેની લેયર ને સ્પષ્ટ રૂપે જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
| When you lock a layer, you are able to prevent accidental edits to that particular layer.
+
| જયારે તમે લેયરને લોક કરો છો તો તેમ એ વિશેષ લેયર પર  આકસ્મિક એડિટ કરવાથી રોકી શકો છો.
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
| These are particularly useful when we have to work on large and complex graphic assignments.
+
| આ વિશેષ રૂપથી ઉપયોગી હોય છે જયારે આપણે મોટા અને જટિલ ગ્રાફિક એસાઈનમેન્ટ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
| Notice 2 icons namely, an''' eye''' and a '''lock,''' on the left of each '''layer.'''
+
| પ્રત્યેક લેયર ને ડાબી  બાજુ ''' eye''' અને  '''lock,''' નમના બે આઇકનસ પર ધ્યાન આપો.
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|We will now learn how to use these.
+
|હવે આપણે શીખીશું કે તેને કેવી રીતે ઉપયોગ કરાય.
  
 
|-
 
|-
 
| 03:35
 
| 03:35
| To lock or unlock layers, click on the '''lock''' icon. I have now locked the '''bow layer.'''
+
| લેયર્સને લોક કરો અને અનલોક કરવા માટે '''lock''' આઇકન પર ક્લિક કરો. મેં હમણાં '''bow layer.''' ને લોક કર્યું છે.
  
 
|-
 
|-
 
|03:42
 
|03:42
| Note that if a '''layer''' is locked, we cannot make any changes to that '''layer'''.
+
| નોંધ લો જો એક લેયર લોક થાય છે તો આપણે તે લેયર પર કોઈ બદ્લાવ નથી કરી શકતા.
  
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
| Let's try to select the bow on the canvas. You will notice that it is not possible to do so.
+
| હવે કેનવાસ પર બો ને પસંદ કરવાનો પ્રયાસ કરીએ તમે જોશો કે આવું કરવું કેવી રીતે શક્ય છે,
  
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
| Now, I will unlock the '''bow layer'''.
+
| હવે હું '''bow layer''' ને અનલોક કરીશ.
  
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
| Now, I am able to select the '''bow''' object and change its properties, as well.
+
| હવે હું  '''bow''' ઓબ્જેક્ટ ને પસંદ કરવા માં અને તેની વિશેષતા બદલવા માટે પણ સક્ષમ છું.
  
 
|-
 
|-
 
|04:07
 
|04:07
| To make a '''layer''' visible or invisible on the canvas, click on the '''eye '''icon to the left of the layer.
+
| કેનવાસ પર લેયરના દ્રશ્યને અદ્રશ્ય કરવા માટે લેયરની ડાબી બાજુએ '''eye ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
| I am clicking on the '''eye '''icon for the '''bow layer.'''
+
|હું '''bow layer.''' ના માટે '''eye ''' આઇકન પર ક્લિક કરી રહી છું.
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
|Observe what happens on the canvas.
+
| કનવાસ પર શું થાય હે તેનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
| Now, let me duplicate the '''bow layer.'''
+
|   હવે હું '''bow layer.''' ને ડુપ્લિકેટ કરીશ.
  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
| Go to '''Layer menu '''and click on '''Duplicate Current Layer '''option.
+
| '''Layer menu ''' પર જાવ અને  '''Duplicate Current Layer ''' વિકલ્પ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
| Notice a new layer named '''bow copy''' is created in the '''Layer Palette window'''.
+
| નોંધ લો કે '''Layer Palette window''' માં '''bow copy''' નામની એક લેયર બની ગયી છે.
  
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
| But we cannot see the new '''bow '''on the canvas. That is because the '''bow object '''is overlapped on the previous layer.  
+
| પણ આપણે કેનવાસ પર એક નવી બો જોઈ શકીએ છીએ. એવું એટલા માટે છે કેમેકે '''bow ''' લેયર પાછલા લેયર પર ઓવરલેપ થયી છે.
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
| Select the '''bow '''on the top '''layer '''and move it to one side to see both the '''bows'''.
+
|   ઉપરના લેયર પર બો પસંદ કરો અને બંને '''bow ''' ને જોવા માટે તેને એક બાજુથી મુવ કરો.
  
 
|-
 
|-
 
|04:56
 
|04:56
| Select the '''circle layer.'''
+
| '''circle layer.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 04:58
 
| 04:58
| Draw an '''ellipse''' on the '''canvas''' encircling the '''eyes''' and the '''bows'''. Color it orange.
+
|કેનવાસ પર '''eyes''' અને  '''bows''' ને ઘેરે તેવું એક '''ellipse''' બનાવો. તેના પર નારંગી રંગ કરો.  
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|The '''ellipse''' is seen in the background with the other objects visible above it.  
+
| તેના ઉપર અન્ય ઓબ્જેક્ટસ ના સાથે '''ellipse''' બેકગ્રાઉન્ડમાં દેખાય છે.
  
 
|-
 
|-
 
|05:10
 
|05:10
The four icons next to the '''plus''' icon in the '''Layers Palette''', helps to position the selected '''layer'''.
+
|  '''Layers Palette''' માં પ્લસ આઇકનના આગળ ચાર આઇકન્સ પસંદિત લેયરને સ્થિત કરવામાં મદદ કરે છે.
  
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
| The first icon raises the selected '''layer''' to be the topmost '''layer'''.  
+
| પ્રથમ આઇકન પસંદિત લેયરને બધાથી ઉપરની લેયર બનાવે છે.  
  
 
|-
 
|-
 
| 05:23
 
| 05:23
|The '''circle layer '''is currently selected.
+
| '''circle layer ''' હમણાં પસંદિત છે.
  
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
|Observe that on clicking, the '''circle layer''' now becomes the topmost '''layer.'''
+
| જુઓકે ક્લિક કરવા પર  '''circle layer''' બધાથી ઉપરનું લેયર બને છે.
  
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
| The last icon lowers the selected '''layer '''to be the bottom-most '''layer.'''
+
| છેલ્લું આઇકન પસંદિત લેયરને બધાથી નીચેનું લેયર બનાવે છે.
  
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|Click on this icon. Observe that the '''circle layer '''is now the bottom-most '''layer.'''
+
|આ આકીન પર ક્લિક કરો.ધ્યાન આપો કે '''circle layer ''' હવે બધાથી નીચેની લેયર છે.
  
 
|-
 
|-
 
|05:44
 
|05:44
| The second icon raises the selected '''layer,''' one '''layer''' above.
+
| બીજું આઇકન પસંદિત લેયરને એક લેયર ઉપર કરે છે ,
  
 
|-
 
|-
 
| 05:48
 
| 05:48
|Click on this icon. The '''circle layer''' has moved above the '''eye layer.''' So the eyes are not visible.
+
|આ આઇકન પર ક્લિક કરો  '''circle layer''' '''eye layer.''' ના ઉપર મુવ થયી ગયી છે માટે આંખો નથી દેખાયી રહી.
  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
| The third icon lowers the selected '''layer,''' one '''layer''' below.
+
| ત્રીજું આઇકન પસંદિત લેયરને એક લેયર નીચે કરે છે.
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
|Click on this icon. Now the '''circle layer''' has moved below the '''eye layer.'''
+
|આ આઇકન પર ક્લિક કરો.હવે  '''circle layer''' '''eye layer.''' ના નીચે મુવ થયી ગયી છે.
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
| So, that is how these four icons can be used.
+
| તો, આ પ્રકાર ચારે  આઇકનસ ઉપયોગ કરાય છે.
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
| The minus icon at the end will delete the selected '''layer'''. Select the '''bow copy layer''' and click on it.
+
| છેલ્લો માઈન્સ આઇકન પસંદિત લેયરને કાઢશે  '''bow copy layer''' ને પસંદ કરો અને તે પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:21
 
| 06:21
|Observe that the '''bow copy layer''' is no longer seen.
+
| જોશું કે ''bow copy layer''' હવે નથી દેખાતું.
  
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
|  '''Blend mode''' is a shortcut to apply the '''Blend filter''' to an entire '''layer'''.  
+
|  '''Blend mode''' પૂર્ણ લેયર પર '''Blend filter''' લાગુ કરવા માટે શોર્ટકત છે.  
  
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
|This means that if objects overlap on the selected '''layers''', '''Inkscape''' will do a pixel-by-pixel blend of the two objects.
+
| તેનો અર્થ છે કે જો ઓબ્જેક્ટસ પસંદિત લેયર પર ઓવરલેપ થાય છે તો  '''Inkscape''' બે ઓબ્જેક્ટને પીક્સલ-બાઈ-પીક્સલ મળશે.  
  
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
| So, keep the '''circle layer''' on the top to make the filters visible.
+
| તો ફિલ્ટરસ ને દ્રશ્યમાન બનાવવા માટે '''circle layer''' ને ઉપર રાખો.
  
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
Click on the drop down list of '''Blend mode.''' Notice there are 5 options.
+
|  '''Blend mode.''' ના ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો ધ્યાન આપો તેમાં પાંચ વિકલ્પ છે.  
  
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
The first option that is '''Normal,''' does not add any filter to the layer.  
+
પ્રથમ વિકલ્પ જે '''Normal,''' છે લેયર પર કોઈ ફિલ્ટર ઉમેરવામાંવા માં નથી આવતા.
  
 
|-
 
|-
 
| 06:57
 
| 06:57
|Let me click on it. Observe no filter is added to the layer.
+
| ચાલો હું તે પર ક્લિક કરું. નોંધ લો કે લેયર પર કોઈ પણ ફિલ્ટર ઉમેરાયું નથી.
  
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
| Next click on''' Multiply. '''
+
| આગળ ''' Multiply. ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06
|Notice''' '''that objects on the topmost layer, filters the light so that the objects on the bottom layers are visible.
+
| નોંધ લો કે જે ઓબ્જેક્ટ બધાથી ઉપરી લેયર પર છે તે લાઈટ ફિલ્ટર કરે છે તેથી નીચે ઓબ્જેક્ટ છે તે દેખાય છે.
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|At the same time, it also blends or mixes the colors to form darker colors in the overlap regions.
+
| તેજ સમયે ઓવરલેપ ભાગમાં આ ઘેરા રંગના ફોર્મમાં રંગોને બ્લેન્ડ કરે છે અથવા મળાવે છે.
  
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
| Next option is''' Screen.'''  
+
| આગળનું વિકલ્પ ''' Screen.''' છે.
  
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
|Observe the top objects; they add lightness to the bottom objects.
+
|ઉપરના ઓબ્જેક્ટસની નોંધ લો  કે નીચેના ઓબ્જેક્ટસ પર હળવાશ ઉમેરે છે.  
  
 
|-
 
|-
 
| 07:30
 
| 07:30
|So, it blends or mixes the colours to form lighter colours in the overlap regions.
+
|ઓવરલેપ ભાગમાં આ હલકા રંગોના ફોર્મમાં રંગોને બ્લેન્ડ કરે છે અથવા મડાવે છે.
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| Select '''Darken. '''The objects on the top layer, darken the objects on the bottom layers.
+
| '''Darken. ''' ને પસંદ કરો ઉપરના લેયરને ઓબ્જેક્ટસ નીચેના લેયરના ઓબ્જેક્ટને ઘટ્ટ કરે છે.
  
 
|-
 
|-
 
| 07:44
 
| 07:44
| Now, let us select the last option that is''' Lighten. '''Here the top objects lighten the bottom objects.
+
| હવે છેલ્લું વિકલ્પ પસંદ કરો જે ''' Lighten. ''' છે. અહી ઉપરના ઓબ્જેક્ટસ નીચેના ઓબ્જેક્ટને ઞાંખું કરે છે.
  
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
| If at any time you return the''' Blend mode''' back to''' Normal''', the blend filters applied so far, disappears.
+
|   જો કોઈ પણ સમયે તમે ''' Blend mode''' ને પાછુ ''' Normal''' માં લાવો છો તો હજુ શુધી લાગુ બ્લેન્ડ ફીલ્ત્ર્સ અદ્રશ્ય થયી જાય છે.  
  
 
|-
 
|-
 
| 08:00
 
| 08:00
| We can see many more filters in the '''Filters menu. '''
+
| '''Filters menu. ''' માં આપણે ઘણા બધા ફિલ્ટરસ જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
|To apply any particular filter, first select the object first and then click on the desired filter.
+
| કોઈ વિશેષ ફિલ્ટર લાગુ કરવા માટે પ્રથમ ઓબ્જેક્ટ પસંદ કરો અને પછી ઇચ્છિત ફિલ્ટર પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
Move the '''circle layer''' to the bottom again.
+
|  '''circle layer''' ને ફરી નીચે મુવ કરો.  
  
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| Let me select an eye. Go to '''Filters menu.''' Select '''Blur''' and '''Fancy blur.'''  
+
| હવે હું એક  આંખ પસંદ કરું છું '''Filters menu.''' પર જાવ  '''Blur''' અને  '''Fancy blur.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 08:26
 
| 08:26
|Observe the changes on the eye.
+
| આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
|08:29
 
|08:29
| Let me select the other eye. Go to Filters '''menu.''' Select '''Bevel''' and '''Smart jelly.'''  
+
| હવે હું બીજી આંખ પસંદ કરું છું '''Filters ''' પર જાવ '''Bevel''' અને  '''Smart jelly.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 08:39
 
| 08:39
|Once again observe the changes applied to the eye.
+
|ફરી એક વાર આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
| Now select the bow. Go to '''Filters menu.''' Select '''Scatter''' and '''Air spray'''
+
| હવે '''bow''' પસંદ કરો. '''Filters menu.''' પર જાવ  '''Scatter''' અને  '''Air spray''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 08:51
 
| 08:51
|The bow appears as if it has been air-sprayed.
+
| બો એયર-સ્પ્રે ના જેમ દેખાય છે.  
  
 
|-
 
|-
 
| 08:55
 
| 08:55
| The '''Opacity''' option right below the '''Blend mode,''' helps to reduce the Opacity of the selected layer.
+
| '''Blend mode,''' ના નીચે '''Opacity''' વિકલ્પ પસંદ કરેલ લેયરની અપારદર્શિતા ને કમી કરવામાં મદદ કરે છે.
  
 
|-
 
|-
 
| 09:01
 
| 09:01
| Select the '''circle layer.'''
+
| '''circle layer.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 09:03
 
| 09:03
|Adjust the Opacity level and observe the change in the '''ellipse'''.
+
| ઓપેસીટી લેવલને સંતુલિત  કરો અને '''ellipse'''માં ફેરફારને જુઓ.  
  
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
| Next we will learn about '''boolean operations. '''
+
| આગળ આપણે '''boolean operations. ''' ના વિષે શીખી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 09:13
 
| 09:13
| Go to '''Path menu.''' These are the available boolean operations.
+
|   '''Path menu.''' પર જાવ આ ઉપલબ્ધ બુલિયન ઓપરેશનસ છે.T
  
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
| Keep the available shapes aside.
+
|   ઉપલબ્ધ આકૃતિઓને એક બાજુએ મુકો.
  
 
|-
 
|-
 
| 09:26
 
| 09:26
|Draw a square of green color and a circle of red color. Keep the circle above the square towards the side.
+
|લીલા રંગનો એક ચોરસ અને લાલ રંગનું એક વર્તુળ બનાવો.વર્તુળને ચોરસ ની ભુજાના ના ઉપરની બાજુએ રાખો.
  
 
|-
 
|-
 
| 09:36
 
| 09:36
| Select both. Go to Path menu and click on Union.  Observe the 2 shapes are now joined together
+
| બંને ને પસંદ કરો. '''Path menu'''પર જાવ  '''Union.''' પર ક્લિક કરો નોંધ લો કે બંને આકૃતિઓ એક સાથે જોડાઈ છે.   
  
 
|-
 
|-
 
| 09:46
 
| 09:46
Now press '''Ctrl + Z''' on your keyboard to undo this action.  
+
હવે આને  અન્ડું કરવા માટે તમારા કીબોર્ડ પર '''Ctrl + Z''' દબાવો.
  
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
| Again select both. Go to '''Path menu.'''
+
| ફરીથી બંને પસંદ કરો  '''Path menu.''' પર જાવ.
  
 
|-
 
|-
 
| 09:55
 
| 09:55
|Click on '''Difference '''and observe what happens.
+
| '''Difference ''' પર ક્લિક કરો અને નોંધ લો કે શું થાય છે.
  
 
|-
 
|-
 
|09:59
 
|09:59
| Press '''Ctrl + Z '''again to undo this action.
+
| ફરી અન્ડું કરવા માટે  '''Ctrl + Z''' દબાવો.
  
 
|-
 
|-
 
| 10:03
 
| 10:03
| Again select both the objects. Go to '''Path menu''' and click on '''Intersection '''and observe the change in the shape.
+
| ફરી બંને ઓબ્જેક્ટસ ને પસંદ કરો ''Path menu''' પર જાવ અને '''Intersection ''' પર ક્લિક કરો અને આકૃતિમાં બદ્લાવને જુઓ.
 
+
  
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
| Press '''Ctrl + Z '''again to undo this action.
+
| ફરી અન્ડું કરવા માટે  '''Ctrl + Z''' દબાવો.
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
|Again select both objects. Go to '''Path menu '''and click on '''Exclusion.'''  
+
| ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો  '''Path menu ''' પર જાવ અને '''Exclusion.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10:22
 
| 10:22
|Observe the change in the shape.
+
| આકૃતિમાં થયેલ ફેરફારની નોધ લો.
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
| Again press '''Ctrl + Z.'''
+
| ફરી  '''Ctrl + Z.''' દબાવો.
  
 
|-
 
|-
 
| 10:27
 
| 10:27
| Once again select both objects. Go to '''Path menu '''and click on '''Division.'''  
+
| ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો. '''Path menu ''' પર જાવ અને  '''Division.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10:34
 
| 10:34
|Click on the divided circle and move that part aside to see the result.
+
|વિભાજિત કરેલ વર્તુળ પર ક્લિક કરો અને પરિણામ જોવા માટે તે ભાગ ને એક બાજુએ મુકો.
  
 
|-
 
|-
 
| 10:39
 
| 10:39
|Now press '''Ctrl + Z''' twice to undo these actions.
+
|હવે આ એક્શન ને  અન્ડું કરવા માટે  '''Ctrl + Z''' બે વાર દબાવો.
  
 
|-
 
|-
 
|10:44
 
|10:44
Select both objects again. Go to '''Path''' '''menu '''and click on '''Cut path. '''
+
ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો. '''Path''' '''menu ''' પર જાવ અને  '''Cut path. ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 10:50
 
| 10:50
|Observe the change in the shape.
+
|આકૃતિમાં થયેલ ફેરફારની નોધ લો.
  
 
|-
 
|-
 
|10:53
 
|10:53
|'''Cut path''' option works only if the object has stroke. Unselect the shapes first.  
+
|'''Cut path''' વિકલ્પ ત્યારે કાર્ય કરે છે જયારે ઓબ્જેક્ટ સ્ટ્રોક પ્રથમ પસંદિત આકૃતિને અનસેટ કરે.  
  
 
|-
 
|-
 
| 10:59
 
| 10:59
|Now, select any one of the strokes and move it aside to make the cut path visible.
+
| હવે કોઈ એક સ્ટ્રોકને પસંદ કરો તેને દ્રશ્યમાન બનાવવા માટે એક બાજુએ મુવ કરો.
  
 
|-
 
|-
 
| 11:05
 
| 11:05
| Let us summarize. In this tutorial, we learnt about
+
| ચાલો આ ટ્યુટોરીયલમાં આપણે શું શીખ્યા તેનો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
| 11:09
 
| 11:09
| Layers
+
| લેયર્સ ફિલ્ટરસ અને બુલિયન ઓપરેશનસ
 
+
|-
+
| 11:10
+
| Filters and Boolean Operations
+
  
 
|-
 
|-
 
|11:14
 
|11:14
| Here are 4 assignments for you
+
| અહી તમારા માટે ચાર એસાઈનમેન્ટ છે.
  
 
|-
 
|-
 
| 11:16
 
| 11:16
| Create a rectangle with pink color and a triangle with green color.  
+
|એક ગુલાબી રંગનું લંબચોરસ અને લીલા રંગનું ત્રિકોણ બનાવો.
  
 
|-
 
|-
 
| 11:21
 
| 11:21
| Keep the triangle on the top of the rectangle.  
+
| ત્રિકોણને લંબચોરસ ના ઉપર મુકો.
  
 
|-
 
|-
 
| 11:24
 
| 11:24
| Select both. Use '''Union.''' It should look like a home icon.  
+
| બંને ને પસંદ કરો '''Union.''' વાપરો. આ હોમ આઇકનની જેમ દેખાવવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 11:30
 
| 11:30
| Name the layer as '''home.'''
+
| '''home.''' લેયરને '''home.''' તરીકે નામ આપો.
  
 
|-
 
|-
 
| 11:32
 
| 11:32
| Draw a 2 circles.
+
| બે વર્તુળ બનાવો.
  
 
|-
 
|-
 
| 11:34
 
| 11:34
| Keep one on top of the other.  
+
| એકને બીજા ની ઉપર રાખો.
  
 
|-
 
|-
 
| 11:36
 
| 11:36
| Select both and use Difference.
+
| બંને ને પસંદ કરો '''Difference''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 11:39
 
| 11:39
|It should look like a crescent.
+
| આ એક અર્ધચંદ્રાકાર ની જેમ દેખાવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 11:42
 
| 11:42
|* Draw an ellipse.  
+
| એક અંડાકૃતિ બનાવો.
  
 
|-
 
|-
 
| 11:44
 
| 11:44
| Create a star with 10 corners.  
+
| દસ ખૂણા વાળો એક તારો બનાવો.
  
 
|-
 
|-
 
| 11:46
 
| 11:46
| Keep it in the centre of the ellipse.  
+
| આને અંડાકૃતિ ના મધ્યમાં મુકો.
  
 
|-
 
|-
 
| 11:49
 
| 11:49
| Select both and apply '''Exclusion.'''
+
| '''Exclusion.''' બંને ને પસંદ કરો અને '''Exclusion.''' લાગુ કરો.
  
 
|-
 
|-
 
| 11:52
 
| 11:52
| Create 2 layers named '''crescent''' and '''star''' respectively.  
+
| બે લેયર બનાવો તેને '''crescent''' અને  '''star''' નામ આપો.
  
 
|-
 
|-
 
| 11:57
 
| 11:57
|Cut the crescent shape and paste in crescent layer.
+
|'''crescent'''  ને કટ કરીને '''crescent layer''' માં પેસ્ટ કરો.
  
 
|-
 
|-
 
| 12:00
 
| 12:00
| In a similar way do for the star shape.
+
| તેજ રીતે સ્ટાર આકૃતિઓ માટે કરો.
  
 
|-
 
|-
 
| 12:03
 
| 12:03
| Your completed assignment should look like this.
+
| તમારું  પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે  હોવો જોઈએ.
  
 
|-
 
|-
 
| 12:07
 
| 12:07
| The video at the link shown, summarizes the Spoken Tutorial project. If you do not have good bandwidth, you can download and watch it.
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
| 12:16
 
| 12:16
| The Spoken Tutorial Project Team conducts workshops using spoken tutorials and gives certificates on passing online tests.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
| 12:23
 
| 12:23
|For more details, please write to us.
+
|વધુ વિગતો માટે, અમને લખો .
  
 
|-
 
|-
 
| 12:27
 
| 12:27
Spoken Tutorial Project is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.  
  
 
|-
 
|-
 
| 12:34
 
| 12:34
|More information on this Mission is available at the link shown.
+
|આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.  
  
 
|-
 
|-
 
| 12:39
 
| 12:39
| We have come to the end of this tutorial.
+
| અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે.
  
 
|-
 
|-
 
| 12:42
 
| 12:42
|This is Arthi and Saurabh from IIT Bombay, signing off.  
+
|IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
 
+
 
+
Thanks for joining.
+
  
 
|}
 
|}

Latest revision as of 16:57, 27 February 2017

Time Narration
00:00 Inkscape. માં “ Layers and boolean operations” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું લેયર્સ
00:11 ફિલ્ટરસ, બુલિયન ઓપરેશનસ
00:15 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું.
00:18 Ubuntu Linux 12.04 OS
00:21 Inkscape આવૃત્તિ 0.48.4
00:25 ચાલો Inkscape.ખોલીએ Dash home પર જાઓ અને ટાઈપ કરો Inkscape.
00:30 Inkscape લોગો પર ક્લિક કરો.
00:32 ચાલો પહેલાથી બનાવેલ Assignment_2.svg ફાઈલ ખોલીએ.
00:38 જે મેં ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં બનાવેલી છે.
00:41 પ્રથમ આપણે ઇન્સ્કેપમાં લેયર્સ વિષે શીખીશું.
00:45 Layer menu પર જાઓ અને Layers option. પર ક્લિક કરો.
00:50 હવે ઇન્ટરફેસની જમણી બાજુએ Layer palette ખુલ્યું છે.
00:55 મૂળભૂત રીતે layer ત્યાં છે તમે તે Layer 1 નામે જોઈ શકો છો.
01:01 નવું લેયર ઉમેરવા કે બનાવવા માટે તમે Layer palette પર વત્તા ચિન્હ પર ક્લિક કરો.
01:07 ડાઈલોગ બોક્સ Add layer ખુલે છે.
01:10 In the Layer nameટેક્સ્ટ બોક્સમાં આપણે લેયરને નામ અસાઇન કરી શકીએ છીએ.
01:15 હું આ લેયરને eye. નામ આપીશ.
01:18 હવે આપણે Position ડ્રોપડાઉન પર ક્લિક કરીને આપણે લેયરનું પોજીશન નક્કી કરી શકીએ છીએ.
01:25 અહી ત્રણ વિકલ્પો છે.
01:27 Above current એ વર્તમાન લેયર ના ઉપર આ લેયર મુકે છે.
01:32 Below currentએ વર્તમાન લેયર ના નીચે આ લેયર મુકે છે.
01:36 As sublayer of current એ આ જ લેયરનો એક ભાગ બને છે.
01:41 Above current તરીકે તેને પોજીશન આપીશ અને Add બટન પર ક્લિક કરો.
01:47 નોંધ લો કે eye નામક લેયર હવે Layer palette. માં દેખાય છે.
01:52 તેજ રીતે બીજું bow. નામનું એક લેયર બનાવીએ.
02:00 હવે Layer palette. માં આપણી પાસે ત્રણ લેયરો છે.
02:04 આગળ ચાલો આપણે layer. નું નામ બદલીએ.
02:08 પ્રથમ ચાલો Layer 1 ડબલ ક્લિક કરીએ. અને પછી તેને circle નામ આપીને Enter. દબાઓ.
02:16 canvas. ચાલો આપણા કેનવાસ પર પાછા આવીએ અહી અહી બે 2 eyes અને bow બે લેયર છે.
02:20 ચાલો આ આકારને બે વિભિન્ન લેયરસમાં મુવ કરીએ જે આપણે બનાવી છે.
02:25 માઉસને ડ્રેગ કરીને બન્ને આંખોને પસંદ કરો.
02:28 તમારા કીબોર્ડ પર Ctrl + X દબાઓ. હવે આંખો અદ્રશ્ય થઇ ગયી છે.
02:34 Layer Palette. માં હવે eye layer' પર ક્લિક કરો.
02:38 canvas and press કેનવાસ પર પાછા આવો અને Ctrl + Alt + V. દબાવો.
02:44 bow શેપ માટે હવે તેવીજ પ્રક્રિયા દોહરાવો.
02:52 બધા ઓબ્જેક્ટને નાપસંદ કરવા માટે કેનવાસ પર કોઈ પણ ખાલી જગ્યાએ ક્લિક કરો.
03:00 eye અને lock આઇકન લેયરને સંતાડવા અને લોક કરવા માટે મદદગાર છે.
03:04 જયારે તમે લેયરને હાઈડ કરો છો તમે ઓબ્જેક્ટને પછી વાડી નીચેની લેયર ને સ્પષ્ટ રૂપે જોઈ શકો છો.
03:11 જયારે તમે લેયરને લોક કરો છો તો તેમ એ વિશેષ લેયર પર આકસ્મિક એડિટ કરવાથી રોકી શકો છો.
03:18 આ વિશેષ રૂપથી ઉપયોગી હોય છે જયારે આપણે મોટા અને જટિલ ગ્રાફિક એસાઈનમેન્ટ કરીએ છીએ.
03:25 પ્રત્યેક લેયર ને ડાબી બાજુ eye અને lock, નમના બે આઇકનસ પર ધ્યાન આપો.
03:32 હવે આપણે શીખીશું કે તેને કેવી રીતે ઉપયોગ કરાય.
03:35 લેયર્સને લોક કરો અને અનલોક કરવા માટે lock આઇકન પર ક્લિક કરો. મેં હમણાં bow layer. ને લોક કર્યું છે.
03:42 નોંધ લો જો એક લેયર લોક થાય છે તો આપણે તે લેયર પર કોઈ બદ્લાવ નથી કરી શકતા.
03:47 હવે કેનવાસ પર બો ને પસંદ કરવાનો પ્રયાસ કરીએ તમે જોશો કે આવું કરવું કેવી રીતે શક્ય છે,
03:58 હવે હું bow layer ને અનલોક કરીશ.
04:01 હવે હું bow ઓબ્જેક્ટ ને પસંદ કરવા માં અને તેની વિશેષતા બદલવા માટે પણ સક્ષમ છું.
04:07 કેનવાસ પર લેયરના દ્રશ્યને અદ્રશ્ય કરવા માટે લેયરની ડાબી બાજુએ eye પર ક્લિક કરો.
04:15 હું bow layer. ના માટે eye આઇકન પર ક્લિક કરી રહી છું.
04:18 કનવાસ પર શું થાય હે તેનું અવલોકન કરો.
04:23 હવે હું bow layer. ને ડુપ્લિકેટ કરીશ.
04:26 Layer menu પર જાવ અને Duplicate Current Layer વિકલ્પ પર ક્લિક કરો.
04:32 નોંધ લો કે Layer Palette window માં bow copy નામની એક લેયર બની ગયી છે.
04:41 પણ આપણે કેનવાસ પર એક નવી બો જોઈ શકીએ છીએ. એવું એટલા માટે છે કેમેકે bow લેયર પાછલા લેયર પર ઓવરલેપ થયી છે.
04:50 ઉપરના લેયર પર બો પસંદ કરો અને બંને bow ને જોવા માટે તેને એક બાજુથી મુવ કરો.
04:56 circle layer. પસંદ કરો.
04:58 કેનવાસ પર eyes અને bows ને ઘેરે તેવું એક ellipse બનાવો. તેના પર નારંગી રંગ કરો.
05:05 તેના ઉપર અન્ય ઓબ્જેક્ટસ ના સાથે ellipse બેકગ્રાઉન્ડમાં દેખાય છે.
05:10 Layers Palette માં પ્લસ આઇકનના આગળ ચાર આઇકન્સ પસંદિત લેયરને સ્થિત કરવામાં મદદ કરે છે.
05:17 પ્રથમ આઇકન પસંદિત લેયરને બધાથી ઉપરની લેયર બનાવે છે.
05:23 circle layer હમણાં પસંદિત છે.
05:25 જુઓકે ક્લિક કરવા પર circle layer બધાથી ઉપરનું લેયર બને છે.
05:33 છેલ્લું આઇકન પસંદિત લેયરને બધાથી નીચેનું લેયર બનાવે છે.
05:38 આ આકીન પર ક્લિક કરો.ધ્યાન આપો કે circle layer હવે બધાથી નીચેની લેયર છે.
05:44 બીજું આઇકન પસંદિત લેયરને એક લેયર ઉપર કરે છે ,
05:48 આ આઇકન પર ક્લિક કરો circle layereye layer. ના ઉપર મુવ થયી ગયી છે માટે આંખો નથી દેખાયી રહી.
05:57 ત્રીજું આઇકન પસંદિત લેયરને એક લેયર નીચે કરે છે.
06:01 આ આઇકન પર ક્લિક કરો.હવે circle layereye layer. ના નીચે મુવ થયી ગયી છે.
06:07 તો, આ પ્રકાર ચારે આઇકનસ ઉપયોગ કરાય છે.
06:13 છેલ્લો માઈન્સ આઇકન પસંદિત લેયરને કાઢશે bow copy layer ને પસંદ કરો અને તે પર ક્લિક કરો.
06:21 જોશું કે bow copy layer' હવે નથી દેખાતું.
06:27 Blend mode પૂર્ણ લેયર પર Blend filter લાગુ કરવા માટે શોર્ટકત છે.
06:31 તેનો અર્થ છે કે જો ઓબ્જેક્ટસ પસંદિત લેયર પર ઓવરલેપ થાય છે તો Inkscape બે ઓબ્જેક્ટને પીક્સલ-બાઈ-પીક્સલ મળશે.
06:41 તો ફિલ્ટરસ ને દ્રશ્યમાન બનાવવા માટે circle layer ને ઉપર રાખો.
06:46 Blend mode. ના ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો ધ્યાન આપો તેમાં પાંચ વિકલ્પ છે.
06:52 પ્રથમ વિકલ્પ જે Normal, છે લેયર પર કોઈ ફિલ્ટર ઉમેરવામાંવા માં નથી આવતા.
06:57 ચાલો હું તે પર ક્લિક કરું. નોંધ લો કે લેયર પર કોઈ પણ ફિલ્ટર ઉમેરાયું નથી.
07:03 આગળ Multiply. પર ક્લિક કરો.
07:06 નોંધ લો કે જે ઓબ્જેક્ટ બધાથી ઉપરી લેયર પર છે તે લાઈટ ફિલ્ટર કરે છે તેથી નીચે ઓબ્જેક્ટ છે તે દેખાય છે.
07:14 તેજ સમયે ઓવરલેપ ભાગમાં આ ઘેરા રંગના ફોર્મમાં રંગોને બ્લેન્ડ કરે છે અથવા મળાવે છે.
07:21 આગળનું વિકલ્પ Screen. છે.
07:25 ઉપરના ઓબ્જેક્ટસની નોંધ લો કે નીચેના ઓબ્જેક્ટસ પર હળવાશ ઉમેરે છે.
07:30 ઓવરલેપ ભાગમાં આ હલકા રંગોના ફોર્મમાં રંગોને બ્લેન્ડ કરે છે અથવા મડાવે છે.
07:36 Darken. ને પસંદ કરો ઉપરના લેયરને ઓબ્જેક્ટસ નીચેના લેયરના ઓબ્જેક્ટને ઘટ્ટ કરે છે.
07:44 હવે છેલ્લું વિકલ્પ પસંદ કરો જે Lighten. છે. અહી ઉપરના ઓબ્જેક્ટસ નીચેના ઓબ્જેક્ટને ઞાંખું કરે છે.
07:53 જો કોઈ પણ સમયે તમે Blend mode ને પાછુ Normal માં લાવો છો તો હજુ શુધી લાગુ બ્લેન્ડ ફીલ્ત્ર્સ અદ્રશ્ય થયી જાય છે.
08:00 Filters menu. માં આપણે ઘણા બધા ફિલ્ટરસ જોઈ શકીએ છીએ.
08:04 કોઈ વિશેષ ફિલ્ટર લાગુ કરવા માટે પ્રથમ ઓબ્જેક્ટ પસંદ કરો અને પછી ઇચ્છિત ફિલ્ટર પર ક્લિક કરો.
08:12 circle layer ને ફરી નીચે મુવ કરો.
08:16 હવે હું એક આંખ પસંદ કરું છું Filters menu. પર જાવ Blur અને Fancy blur. પસંદ કરો.
08:26 આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો.
08:29 હવે હું બીજી આંખ પસંદ કરું છું Filters પર જાવ Bevel અને Smart jelly. પસંદ કરો.
08:39 ફરી એક વાર આંખમાં થતા ફેરફારનું અવલોકન કરો.
08:44 હવે bow પસંદ કરો. Filters menu. પર જાવ Scatter અને Air spray પસંદ કરો.
08:51 બો એયર-સ્પ્રે ના જેમ દેખાય છે.
08:55 Blend mode, ના નીચે Opacity વિકલ્પ પસંદ કરેલ લેયરની અપારદર્શિતા ને કમી કરવામાં મદદ કરે છે.
09:01 circle layer. પસંદ કરો.
09:03 ઓપેસીટી લેવલને સંતુલિત કરો અને ellipseમાં ફેરફારને જુઓ.
09:10 આગળ આપણે boolean operations. ના વિષે શીખી શકીએ છીએ.
09:13 Path menu. પર જાવ આ ઉપલબ્ધ બુલિયન ઓપરેશનસ છે.T
09:21 ઉપલબ્ધ આકૃતિઓને એક બાજુએ મુકો.
09:26 લીલા રંગનો એક ચોરસ અને લાલ રંગનું એક વર્તુળ બનાવો.વર્તુળને ચોરસ ની ભુજાના ના ઉપરની બાજુએ રાખો.
09:36 બંને ને પસંદ કરો. Path menuપર જાવ Union. પર ક્લિક કરો નોંધ લો કે બંને આકૃતિઓ એક સાથે જોડાઈ છે.
09:46 હવે આને અન્ડું કરવા માટે તમારા કીબોર્ડ પર Ctrl + Z દબાવો.
09:51 ફરીથી બંને પસંદ કરો Path menu. પર જાવ.
09:55 Difference પર ક્લિક કરો અને નોંધ લો કે શું થાય છે.
09:59 ફરી અન્ડું કરવા માટે Ctrl + Z દબાવો.
10:03 ફરી બંને ઓબ્જેક્ટસ ને પસંદ કરો Path menu' પર જાવ અને Intersection પર ક્લિક કરો અને આકૃતિમાં બદ્લાવને જુઓ.
10:11 ફરી અન્ડું કરવા માટે Ctrl + Z દબાવો.
10:16 ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો Path menu પર જાવ અને Exclusion. પર ક્લિક કરો.
10:22 આકૃતિમાં થયેલ ફેરફારની નોધ લો.
10:24 ફરી Ctrl + Z. દબાવો.
10:27 ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો. Path menu પર જાવ અને Division. પર ક્લિક કરો.
10:34 વિભાજિત કરેલ વર્તુળ પર ક્લિક કરો અને પરિણામ જોવા માટે તે ભાગ ને એક બાજુએ મુકો.
10:39 હવે આ એક્શન ને અન્ડું કરવા માટે Ctrl + Z બે વાર દબાવો.
10:44 ફરી બંને ઓબ્જેક્ટસ પસંદ કરો. Path menu પર જાવ અને Cut path. પર ક્લિક કરો.
10:50 આકૃતિમાં થયેલ ફેરફારની નોધ લો.
10:53 Cut path વિકલ્પ ત્યારે કાર્ય કરે છે જયારે ઓબ્જેક્ટ સ્ટ્રોક પ્રથમ પસંદિત આકૃતિને અનસેટ કરે.
10:59 હવે કોઈ એક સ્ટ્રોકને પસંદ કરો તેને દ્રશ્યમાન બનાવવા માટે એક બાજુએ મુવ કરો.
11:05 ચાલો આ ટ્યુટોરીયલમાં આપણે શું શીખ્યા તેનો સારાંશ લઈએ.
11:09 લેયર્સ ફિલ્ટરસ અને બુલિયન ઓપરેશનસ
11:14 અહી તમારા માટે ચાર એસાઈનમેન્ટ છે.
11:16 એક ગુલાબી રંગનું લંબચોરસ અને લીલા રંગનું ત્રિકોણ બનાવો.
11:21 ત્રિકોણને લંબચોરસ ના ઉપર મુકો.
11:24 બંને ને પસંદ કરો Union. વાપરો. આ હોમ આઇકનની જેમ દેખાવવું જોઈએ.
11:30 home. લેયરને home. તરીકે નામ આપો.
11:32 બે વર્તુળ બનાવો.
11:34 એકને બીજા ની ઉપર રાખો.
11:36 બંને ને પસંદ કરો Difference પસંદ કરો.
11:39 આ એક અર્ધચંદ્રાકાર ની જેમ દેખાવું જોઈએ.
11:42 એક અંડાકૃતિ બનાવો.
11:44 દસ ખૂણા વાળો એક તારો બનાવો.
11:46 આને અંડાકૃતિ ના મધ્યમાં મુકો.
11:49 Exclusion. બંને ને પસંદ કરો અને Exclusion. લાગુ કરો.
11:52 બે લેયર બનાવો તેને crescent અને star નામ આપો.
11:57 crescent ને કટ કરીને crescent layer માં પેસ્ટ કરો.
12:00 તેજ રીતે સ્ટાર આકૃતિઓ માટે કરો.
12:03 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે હોવો જોઈએ.
12:07 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
12:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
12:23 વધુ વિગતો માટે, અમને લખો .
12:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
12:34 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
12:39 અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે.
12:42 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya