Difference between revisions of "Inkscape/C2/Create-and-edit-multiple-objects/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 125: Line 125:
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| '''ellipse''' પર ક્લિક કરો અને ક્લોન બનાવવા માટે  '''Alt + D''' દબાવો.
+
| '''ellipse''' પર ક્લિક કરો અને ક્લોન બનાવવા માટે  '''Alt + D''' દબાવો.
  
 
|-
 
|-
Line 209: Line 209:
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
|  
+
| જૂથમાંના એક ઓબ્જેક્ટ ને પસંદ કરવા માટે  '''Ctrl ''' બટન દબાવો અને ઓબ્જેક્ટ પર ક્લિક કરો.
જૂથમાંના એક ઓબ્જેક્ટ ને પસંદ કરવા માટે  '''Ctrl ''' બટન દબાવો અને ઓબ્જેક્ટ પર ક્લિક કરો.
+
  
 
|-
 
|-
Line 223: Line 222:
 
| 05:18
 
| 05:18
 
| ઓબ્જેક્ટને જૂથ મુક્ત કરવા માટે પહેલા જૂથ પસંદ કરો  અને  Ctrl + Shift + G '''કી અથવા ''' Ctrl + U ''' કી અમાની કોઈ એકને દબાઓ.
 
| ઓબ્જેક્ટને જૂથ મુક્ત કરવા માટે પહેલા જૂથ પસંદ કરો  અને  Ctrl + Shift + G '''કી અથવા ''' Ctrl + U ''' કી અમાની કોઈ એકને દબાઓ.
 
  
 
|-
 
|-
Line 252: Line 250:
 
| 05:59
 
| 05:59
 
|  તો પહેલા એરો પર ક્લિક કરો.હવે  '''Edit menu '''માં જાવ અને  '''Invert selection.''' પર ક્લિક કરો.
 
|  તો પહેલા એરો પર ક્લિક કરો.હવે  '''Edit menu '''માં જાવ અને  '''Invert selection.''' પર ક્લિક કરો.
 
  
 
|-
 
|-
Line 428: Line 425:
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
| ચાલો સારાંશ લઈએ.
+
| ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં ,આપણે શીખ્યા ઓબ્જેક્ટો કોપી અને પેસ્ટ કરવા.
 
+
|-
+
| 09:57
+
આ ટ્યુટોરીયલમાં ,આપણે શીખ્યા ઓબ્જેક્ટો કોપી અને પેસ્ટ કરવા.
+
  
 
|-
 
|-

Revision as of 16:52, 27 February 2017

Time Narration
00:01 Inkscape. માં “Create and edit multiple objects” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં,આપને શીખીશું ઓબ્જેક્ટો કોપી અને પેસ્ટ કરો.
00:13 ઓબ્જેક્ટની નકલ અને ક્લોન બનાવતા.
00:16 વિવિધ ઓબ્જેક્ટોને જૂથ અને કર્મમાં બવાવું.
00:19 મલ્ટીપલ સિલેકશન અને ઇનવર્ટ સિલેકશન.
00:22 Clipping અને Masking
00:25 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છુ Ubuntu Linux 12.04 OS
00:31 Inkscape આવૃત્તિ 0.48.4
00:35 ડેશ હોમ પર જાવો અને ટાઈપ કરો Inkscape.
00:39 તમે લોગો પર ક્લિક કરીને Inkscape ખોલી શકો છો.
00:42 ચાલો પહેલા બનાવેલી Assignment_1.svg ફાઈલ ખોલીએ.
00:49 મેં તેને મારા ડોક્યુમેન્ટમાં સંગ્રહી હતી.
00:52 પહેલા આપણે શીખીશું ઓબ્જેક્ટ કોપી અને પેસ્ટ કરતા.
00:56 આવું કરતા માટે આપણે પહેલા ઓબ્જેક્ટ પસંદ કરવું પડશે તો પંચકોણ પર ક્લિક કરો.
01:02 હવે,તેને કોપી કરવા માટે આપણે તમારા કમ્પ્યુટર પર Ctrl + C દબાવો.
01:07 હવે પેસ કરવા માટે Ctrl + V દબાવો. તમે કેનવાસ પર પંચકોણ ની નકલ જોઈ શકો છો.
01:17 ઓબ્જેક્ટની નકલ બનાવવા ના હજુ ત્રણ રીત છે.
01:21 આ તમામ ત્રણ મેથડોમાં ઓબ્જેક્ટની નકલ મૂળ ઓબ્જેક્ટની બરાબર ઉપર બને છે.
01:29 પહેલા મેથડને Paste Special. કહેવાય છે.
01:32 યાદ કરો ઓબ્જેક્ટને કોઈ કરવા માટે આપણે પહેલા જ Ctrl + C દબાવ્યું છે.
01:38 જે જગ્યાએ થી ઓબ્જેક્ટ કોપી થયું હતું બરાબર એજ જગ્યાએ તેને પેસ્ટ કરવા માટે Ctrl + Alt + V કી દબાવો.
01:47 કોપી કરેલ ઓબ્જેક્ટને ખસેડો જેથી તેની નીચે આવેલ મૂળ ઓબ્જેક્ટ દેખાય.
01:54 ચાલો આ બે ઓબ્જેક્ટોને ખસેડીને તેના બાજુએ મુકીએ.
01:57 બીજું મેથડ Duplication કહેવાય છે .નકલ માટે આપણે પહેલા ઓબ્જેક્ટને કરવાની જરૂર નથી.
02:05 પંચકોણ પસંદ કરો અને કીબોર્ડ પર Ctrl + D દબાવો.
02:13 હવે મૂળ પંચકોણ પર તેની એક નકલ બને છે.
02:19 મૂળ પંચકોણ ને જોવા માટે ચાલો ઉપર આવેલ નકલ ઓબ્જેક્ટને ખસેડો.
02:25 નકલ ઓબ્જેક્ટમાં કરેલ ફેરફાર મૂળ ઓબ્જેક્ટને અસર કરતા નથી.
02:32 ચાલો તેના રંગને લીલો બનાવી અને તેનું માપ ઘટાડીને આ તપાસ કરીએ.
02:40 ત્રીજા મેથડને Cloning. કહેવાય છે.
02:44 ellipse પર ક્લિક કરો અને ક્લોન બનાવવા માટે Alt + D દબાવો.
02:49 પહેલા જેમજ ક્લોન કરેલ ઓબ્જેક્ટ બરાબર મૂળ ઓબ્જેક્ટની ઉપર બને છે.
02:55 ચાલો તેને દ્ર્શ્યિત કરવા માટે આને બાજુએ ખસેડીએ.
02:58 નોંધલો ,ક્લોન કરેલ ઓબ્જેક્ટ હમેશા મૂળ ઓબ્જેક્ટથી જોડાયેલ રહેશે.
03:04 મૂળ ઓબ્જેક્ટ તેનું પેરેન્ટ કહેવાય છે.
03:08 મૂળ ઓબ્જેક્ટમાં કરેલ કોઈ પણ શુધાર જેમકે,માપમાં રંગમાં વગેરે તેને ક્લોનને અસર કરશે.
03:16 ચાલો મૂળ ઓબ્જેક્ટનો રંગ ગુલાબી કરી,તેને ફેરવીને અને માપ બદલીને આને તપાસ કરીએ.
03:30 અવલોકન કરો ફેરફાર સામન રીતે ક્લોન કરેલ ઓબ્જેક્ટમાં આપમેળે રેપ્લીકેટ થાય છે.
03:36 ઓબ્જેક્ટને મૂળ ઓબ્જેક્ટથી છુટું પડવા માટે પહેલા clone પસંદ કરોઅને ત્યારબાદ Shift + Alt + D. દબાઓ.
03:44 હવે મૂળ ઓબ્જેક્ટ ફરીથી પસંદ કરો અને તેનું માપ બદલો.
03:50 અવલોકન કરો ક્લોન કરેલ ઓબ્જેક્ટને કોઈ પણ અસર થતી નથી.
03:54 દર્શાવ્યા પ્રમાણે આ ઓપરેશન માટે શોર્ટ-કટ આઇકન્સ કમાંડ બારમાં ઉપલબ્ધ છે.
04:01 મલ્ટીપલ ઓબ્જેક્ટો પસંદ કરવા માટે Shift key દબાવી રાખીને તમને જોઈતા ઓબ્જેક્ટ પસંદ કરો.
04:08 પ્રથમ હું એક એલીપ્સ પસંદ કરીશ.ત્યારબાદ હું Shift key દબાવી રાખીશ અને બીજું એલીપ્સ પસંદ કરીશ.
04:15 બંને ઓબ્જેક્ટો પસંદ થયા છે તેની નોંધ લો.
04:19 Ctrl + G કી દાબીને હવે આપણે તેમને જૂથબધ્ધ કરી શકીએ છીએ.
04:24 એલીપ્સ હવે એકલ ઓબ્જેક્ટ તરીકે જૂથબધ્ધ થયા છે તેની નોંધ લો.
04:28 તમે તેને અહિયાં ત્યાં ફેરવી શકો છો અને તમને જાણ થશે કે બંને ઓબ્જેક્ટો એકલ ઓબ્જેક્ટની જેમ ખસે છે.
04:35 જૂથને માપ બદલ કરવાનો પ્રયાસ કરો અને તમને જાણ થશે કે બંને ઓબ્જેક્ટો પ્રમાણમાં માપ બદલ થયા છે.
04:43 રંગને ભૂરો કરો અને જુઓ બંને ઓબ્જેક્ટોનો રંગ એકસમાન બદલાય છે.
04:53 આપણે જો જૂથમાના એક ઓબ્જેક્ટની પ્રોપર્ટી બદલવી હોય તો શું કરવું પડશે ?
05:01 જૂથમાંના એક ઓબ્જેક્ટ ને પસંદ કરવા માટે Ctrl બટન દબાવો અને ઓબ્જેક્ટ પર ક્લિક કરો.
05:08 આ ક્રિયા વડે આપને જૂથમાં દાખલ થઈને વ્યક્તિગત ઓબ્જેક્ટો પસંદ કરી શકીએ છીએ.
05:13 જૂથમાંથી બહાર નીકળવા માટે કેનવાસ પર કોઈ પણ ખાલી જગ્યાએ ક્લિક કરો.
05:18 ઓબ્જેક્ટને જૂથ મુક્ત કરવા માટે પહેલા જૂથ પસંદ કરો અને Ctrl + Shift + G કી અથવા Ctrl + U કી અમાની કોઈ એકને દબાઓ.
05:28 હવે ellipses જૂથથી મુક્ત થાય છે.
05:31 આ ઓપરેશનો માટે શોર્ટ-કટ અઈકોનો ,દર્શાવ્યા પ્રમાણે કમાંડ બારમાં ઉપલબ્ધ છે.
05:36 કેનવાસ પર તમામ ઓબ્જેક્ટો પસંદ પસંદ કરવા માટે Ctrl + A કી દબાઓ.
05:42 તમામ ઓબ્જેક્ટોને નાપસંદ કરવા માટે કેનવાસ પર આવેલ કોઈ પણ ખાલી જગ્યા પર ક્લિક કરો.
05:48 આપણને જો કોઈ એકને છોડીને બાકીના તમામ ઓબ્જેક્ટો પસંદ કરવા હોય તો, આપણે Invert Selection વિકલ્પ વાપરી શકીએ છીએ.
05:55 માની લોકે, આપણે એરો શિવાયના તમામ ઓબ્જેક્ટો પસંદ કરવા છે.
05:59 તો પહેલા એરો પર ક્લિક કરો.હવે Edit menu માં જાવ અને Invert selection. પર ક્લિક કરો.
06:08 કેનવસમાંના તમામ ઓબ્જેક્ટો એરો શિવાય હવે પસંદ થયા છે તેની નોંધ લો.
06:16 હવે ચાલો શીખીએ કે ઓબ્જેક્ટોને કેવી રીતે ક્રમ બધ્ધ કરવા.
06:20 ચાલો હું નાના પંચકોણને મોટા પંચકોણની ઉપરની બાજુએ ખસેડું.
06:25 હવે ચાલો એક સ્ટાર દેરીએ અને તેને નાના પંચકોણની ઉપરની બાજુએ ખસેડું.
06:36 નાના પંચકોણને પસંદ કરો.Object menu માં જાવ અને Raise. પર ક્લિક કરો.
06:42 નોંધ લો કે નાનો પંચકોણ હવે ઊંચકાયો છે અને સ્ટાર ની ઉપર છે.
06:47 હવે સ્ટાર પર ક્લિક કરો. Object menu. માં જાવ Lower. પર ક્લિક કરો.
06:53 હવે સ્ટાર નીચે ખસ્યો છે અથવા કે નીચે ધકેલાયો છે અને મોટો પંચકોણ હવે તેની ઉપર દ્રશ્યમાન થાય છે.
07:00 હવે ચાલો હું મોટા પંચકોણ પર ક્લિક કરું, Object menu માં જવ અને Raise to top. પર ક્લિક કરો.હવે મોટા પંચકોણ ઉપર ટોંચે દ્રશ્યમાન થાય છે.
07:11 હવે ફરીથી Object menu. માં જાવ Lower to bottom. પર ક્લિક કરો.મોટા પંચકોણ હવે નીચેની બાજુએ ખસ્યો છે તેની નોંધ લો.
07:20 આ વિકલ્પો આપણને Tool controls bar માં પણ મળી શકે છે.
07:25 આગળ ચાલો શીખીએ Clipping. ક્વેઈ રીતે કરવું.
07:28 ક્લિપિંગ તેમની શેપને જલ્દી અને સરળતાથી બદલીને
07:31 તમારા ડીઝાઈનના અન્ય એલિમેન્ટ અથવા શેપને
07:35 કન્ફર્મ કરવા માટે તમારા જટિલ ઓબ્જેક્ટ બનાવી શકે છે.
07:39 આ ડેમોનટ્રેશન માટે હું એક ઈમેજનો ઉપયોગ કરીશ. નવી ઇન્સ્કેપ ફાઈલમાં મારી પાસે અહી એક ઈમેજ છે.
07:45 On this image I will draw an shape. આ ઈમેજ પર હું એક ellipse આકાર દોરીશ.
07:49 હવે ઈમેજ અને ellipse પસંદ કરો .
07:53 Object menu. માં જાવ Clip પર ક્લિક કરો.અને Set. પર ક્લિક કરો.
07:59 નોંધ લો ઈમેજ હવે ellipse ના આકારમાં કલીપ થયી છે.
08:04 ક્લીપીંગમાં કલીપ તરીકે વપરાતા ઓબ્જેક્ટોનો આકાર,દ્ર્શ્યીત વિસ્તાર વ્યાખ્યિત કરે છે.
08:09 આપણે કલીપને રદ કરી શકીએ છીએ.તે માટે પાછા Object menu. માં જાવ Clip પર ક્લિક કરો અને ત્યારબાદ Release. પર ક્લિક કરો.
08:17 હવે કલીપ મુક્ત થઇ ગયું છે.
08:19 આગળ ચાલો Masking કરતા શીખીએ.
08:22 MaskingClipping ના જેવુજ છે.
08:25 In Masking માં, એક એક ઓબ્જેક્ટની પાર્દ્ર્શતા અથવા ઝાંખાપણું બીજા ઓબ્જેક્ટની અપર્દ્શ્તા નક્કી કરે છે.
08:32 ને ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું પહેલા ગ્રેડિયન્ટ ટુલ વાપરીને ellipseને અર્ધ- પારદર્શક બનાવીએ.
08:38 હવે ellipse પસંદ કરો.
08:40 Object menu. પર જાવ Fill and stroke. પર ક્લિક કરો.
08:44 Radial gradient પર ક્લિક કરો અને ત્યાર બાદ Edit. પર ક્લિક કરો.
08:50 રંગ કરવા માટે RGB sliders ને એકદમ જમણી બાજુએ ખસેડો.
09:00 Stop ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો.અને બીજું stop. પસંદ કરો.
09:05 રંગ કાળો બદલી કરવા માટે RGB sliders ને એકદમ ડાબી બાજુએ ખસેડો અને આલ્ફાની વેલ્યુ 255 કરો.
09:15 વચ્ચે હજુ એક રંગ ઉમેરવા માટે Add stop પર ક્લિક કરો.
09:20 Node tool પર ક્લિક કરો અને હીરા વાળા હાથને ટોચની તરફે ખસેડો.
09:27 હવે ઈમેજ અને ellipse પસંદ કરો.
09:30 Object menu. પર જાવ.
09:32 Mask પર ક્લિક કરો અને ત્યાર બાદ સેટ Set. પર ક્લિક કરો.
09:36 mask ઈમેજ પર બને છે તેનું અવલોકન કરો.
09:40 નોંધ લો કે ઈમેજ masking ઓબ્જેક્ટની પાર્દ્ર્શતા પ્રોપર્ટી લે છે,જે કે ellipse છે.
09:47 માસ્કને રદ કરવા માટે પાછા Object menu. પર જાવ.
09:51 Mask પર ક્લિક કરો અને પછી Release. પર જાવ.
09:54 The mask હવે રદ થયી ગયું છે.
09:56 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં ,આપણે શીખ્યા ઓબ્જેક્ટો કોપી અને પેસ્ટ કરવા.
10:02 ઓબ્જેક્ટોની નકલ તથા clone કરવી.
10:05 વિભિન્ન ઓબ્જેક્ટનું જૂથ બનવું તેમજ ક્રમમાં બેસાડવું.
10:08 મલ્ટીપલ સિલેકશન અને ઇન્વર્ટ સિલેકશન
10:10 Clipping અને Masking
10:12 અહી તમારા માટે 2 અસાઈમેંટ છે.
10:15 ગ્રે રંગમાં ઉભો ellipse અને કળા રંગમાં વર્તુળ બનાવો.
10:20 વર્તુળને ellipse ના ઉપરના મધ્યમાં મુકો.
10:23 તે આંખના આકારનું દેખવું જોઈએ.
10:25 હવે તેને જૂથ બધ્ધ કરો.
10:27 આગળ બીજી આંખ બનાવવા માટે clone બનાવો.
10:31 તેને બાજુમાં ખસેડો જેથી બંને આંખો દેખાય.
10:35 ભૂરા રંગમાં વર્તુળ અને લાલ રંગમાં ચોરસ બનાવો.
10:40 ચોરસની નકલ બનાવો અને બંને ચોરસને ત્રાસી રીતે વિરુધ્ધ દિશામાં રાખો.
10:45 બંને ચોરસો પસંદ કરો અને તેમને એકલ ઓબ્જેક્ટમાં જૂથબધ્ધ કરો.
10:50 વર્તુળને જૂથબધ્ધ થયેલ ચોરસના ઉપર મધ્યમાં મુકો.
10:54 બંનેને પસંદ કરો અને clip બનાવો. તે ધનુષ જેવું દેખાવું જોઈએ.
11:00 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ.
11:03 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:21 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
11:23 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:31 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
11:35 અહી આપણે આ ટ્યુટોરીયલના અંતમાં આવ્વ્યા છે.
11:38 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya