Difference between revisions of "Inkscape/C2/Create-and-edit-shapes/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(8 intermediate revisions by one other user not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:00
 
| 00:00
| '''Inkscape.'''  '''Inkscape.''' માં '''“Create and edit shapes” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
| '''Inkscape.'''  '''Inkscape.''' માં '''“Create and edit shapes”''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
+
  
 
|-
 
|-
Line 42: Line 41:
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
| તેની બાદ   '''rulers ''' ટોચે બાજુમાં આવેલ છે.
+
| તેની બાદ '''rulers ''' ટોચે બાજુમાં આવેલ છે.
  
 
|-
 
|-
Line 66: Line 65:
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
|First of all, we will learn about '''Select and Transform tool. '''It is commonly called as''' Selector tool.'''
+
| પ્રથમ આપણે  '''Select and Transform tool. ''' વિષે શીખીશું. સામાન્ય રીતે અને ''' Selector tool.''' તરીકે સંબોધાય છે.
  
 
|-
 
|-
 
| 01:22
 
| 01:22
| It's a very important tool. You will find it on the left hand side of the '''Tool box.'''
+
| Iઆ ખુબ મહત્વનું ટૂલ છે.તમને આ ટૂલ બોક્સ ની ડાબી બાજુએ મળશે.
  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
|With this tool, you can select objects, transform and move them around on the '''canvas.'''
+
| આ ટૂલ વડે તમે કેનવાસ પર ઓબ્જેક્ટ પસંદ કરવું,રૂપાંતરણ કરવું,અને આમ તેમ ખસેડવા જેવી પ્રક્રિયા કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
|To open a new '''Inkscape''' document, click on '''File''' and then choose '''New''' and click on '''Default'''.
+
|નવું ઇન્સ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો '''File''' અને પછી '''New''' અને  '''Default''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
|To open an existing '''Inkscape''' document, click on '''File''' and then choose '''Open.'''
+
| ઉપલભ્ધ ઇન્સ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો  '''File''' અને પછી  '''Open.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
|Let's open the '''drawing_1.svg '''file that we created earlier.
+
| ચાલો આપણે પહેલા બનાવેલી હતી તે  '''drawing_1.svg ''' ફાઈલ ખોલીએ.
  
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
|I had saved in '''Documents''' folder. Click on '''Open''' button at the bottom right.  
+
| મેં તને '''Documents''' ફોલ્ડરમાં સંગ્રહી હતી નીચે જમણી બાજુએ આપેલ  '''Open''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
|We created a rectangle earlier.  
+
| પહેલા આપણે લંબચોરસ બનાવ્યો હતો.
  
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
|Now, click on the rectangle.
+
| હવે '''rectangle''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
|By default, the color of the rectangle is green.  
+
| મૂળભૂત રીતે લંબચોરસનો રંગ આ લીલો છે.
  
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
|To change the color to red, we will use the '''color palette''' at the bottom.
+
| રંગને લાલ બનાવવા માટે આપણે નીચેની બાજુએ આવેલ '''color palette''' નો ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| So, I will move the cursor to the bottom and click on red color.
+
| તો, હું કર્સરને નીચેની બાજુએ લઇ જઈશ અને લાલ રંગ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
| Observe the color change in the rectangle.
+
|લંબચોરસ બદલાયેલ રંગનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 02:22
 
| 02:22
| Let us now move the rectangle.
+
| ચાલો હવે લંબચોરસને ખસેડીએ. આવું કરવા માટે તમને લંબચોરસ પર ક્યાં પણ ક્લિક કરવાનું રહેશો.
 
+
|-
+
| 02:23
+
|To do so, you should click anywhere on the rectangle.
+
  
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
|Now, without releasing the mouse button, drag it wherever you want on the '''canvas.'''
+
|હવે, માઉસ બટનને છોડ્યા વગર તેને કેનવાસ પર તમને જોઈએ એ જગ્યાએ ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|Then release the mouse button.
+
| પછી માઉસ બટનને છોડી દો.
  
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
|Let us zoom in for a better view. To do so, press '''ctrl key '''and use the''' scroll button '''on the mouse
+
|વિસ્તૃત દ્રશ્ય દેખાય એ માટે ચાલો ઝૂમ કરીએ. આવું કરવા માટે  '''ctrl key ''' દબાવી રાખીને માઉસના સ્કોલ બટન નો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
|Notice arrows around the rectangle. These are called '''handles, '''which we can use for scaling and rotating.  
+
|લંબચોરસ ફરતે આવેલ બાણ ચિન્હની નોંધ લો.આને '''handles, ''' કહેવાય છે,જેનો ઉપયોગ આપણે માપ સરખું કરવા તથા ફેરવવા માટે કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
|When the '''cursor''' is kept on any of the '''handles, '''the color of the '''handle '''changes.
+
| જયારે કર્સરને કોઇપણ '''handles, ''' પર મુકાય છે ત્યારે  '''handle ''' નો રંગ બદલાય છે.
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
|This indicates that particular '''handle '''is selected and ready for resizing.
+
|આનો અર્થ એ થાય છે કે તે '''handle ''' પસંદ થયું છે અને માપમાં ફેરફાર કરવા માટે તૈયાર છે.
  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
|To scale or resize the rectangle, click and drag on any one of the corner '''handles'''.
+
| લંબચોરસ નું માપ સરખું કરવા કે નાનું મોટું કરવા માટે ખૂણા ના કોઈ પણ  '''handles''' પર ક્લિક કરીને ડ્રેગ કરો.
  
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
|If you want to keep the aspect ratio same, hold the '''ctrl key''' while resizing.
+
|જો મને સમાન એસ્પેક્ટ રેશિયો જોઈતો હોય તો,માપ બદલી કરતી વખતે '''ctrl key''' દબાવીને રાખો.
  
 
|-
 
|-
 
|03:24
 
|03:24
|To change the length or the width of the rectangle, use one of the '''handles''' on the sides of the rectangle.
+
|લંબચોરસ ની લંબાઇ અથવા પહોળાઈ ને બદલી કરવા માટે લંબચોરસ ની બાજુએ આવેલ કોઈપણ '''handles''' નો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|Click and drag the '''handle, '''either to the left or to the right.
+
| '''handle, ''' ને ક્લિક કરો ડાબી બાજુએ અથવા જમણી બાજુએ કોઈ પણ જગ્યા પર ડ્રેગ કરો.  
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
|Observe the change in the width of the rectangle.
+
|લંબચોરસની  પહોળાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
|Now let's change the height of the rectangle.
+
|હવે ચાલો લંબચોરસની ઉંચાઈ બદલીએ.
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|So, we will click and drag on either the top or the bottom '''handle.'''
+
| તો આપણે '''handle.''' પર ક્લીક્મ કરીને ઉપર અથવા નીચેની બાજુએ ક્યાંપણ ડ્રેગ કરીશું.
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
|Observe the change in the height of the rectangle.
+
| લંબચોરસની ઉંચાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
|We can also change the width and height of the rectangle manually, by changing the '''width''' and '''height''' parameters on the''' Tool controls bar.'''  
+
| આપણે લંબચોરસની પહોળાઈ અને ઉંચાઈ પોતેથી પણ બદલી કરી શકીએ છીએ તે માટે ''' Tool controls bar.''' પર આવેલ  '''width''' અને  '''height''' પેરા મીટરો બદલવા પડશે.
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|I will change the '''width''' to 400 and '''height''' to 200.
+
| હું '''width''' ને  400 અને  '''height''' ને  200 તરીકે બદલીશ.
  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
|Notice the change in the size of the rectangle.
+
| લંબચોરસ માપમાં થયેલ ફેરફાર ની નોંધલો.
  
 
|-
 
|-
 
| 04:10
 
| 04:10
|In a similar way, you can also move the object by changing the X and Y axes positions.
+
| સમાન રીતે તમે  '''X અને  Y''' ધરીનું સ્થાન બદલીને ઓબ્જેક્ટને ખસેડી પણ શકો છો.
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
|Now, let's learn how to rotate the rectangle.
+
|હવે , ચાલો લંબચોરસ ફેરવવાનું  શીખીએ.
  
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|To do so, click on the rectangle once again.  
+
| આવું કરવા માટે , ફરી એકવાર લંબચોરસ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
|Notice that now, the shape of the corner '''handles '''has changed, to indicate that it is ready for rotation.
+
|નોંધ લો અત્યારે ખૂણાના '''handles ''' નો આકાર બદલી ગયો છે ,જે એ દર્શાવે છે કે તે ફેરવવા માટે તૈયાર છે.
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|I will click on the top right corner '''handle''' and rotate the rectangle.  
+
|હું લંબચોરસના ટોચે જમણાં ખૂણાના '''handle''' પર કોલિક કરીને તેને ફેરવીશ.
  
 
|-
 
|-
 
|04:44
 
|04:44
|You can also skew the rectangle by clicking and dragging any of the side '''handles'''.  
+
| બાજુના કોઈપણ  '''handles'''.  ને ક્લિક કરીને ડ્રેગ કરી તમે લંબચોરસનર ત્રાંસાં કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 04:50
 
| 04:50
|I am clicking the left middle '''handle''' and dragging it up and down to skew the rectangle.
+
| લંબચોરસને ત્રાંસાં કરવા માટે હું ડાબી બાજુએ મધ્યમાં આવેલ  '''handle''' ક્લિક કરી તેને ઉપર નીચે ડ્રેગ કરી રહી છું.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
|Observe the changes as I do so.
+
| આ કર્યા બાદ ફેરફારનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 04:59
 
| 04:59
|We will learn some more details on using these '''handles''' in another tutorial.
+
| '''handles''' નો ઉપયોગ બીજા અન્ય ટ્યુટોરીયલમાં આપણે વિગતમાં શીખીશું.  
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|Let us unselect this shape now.  
+
| હવે આ  આકારને નાપસંદ કરીએ.  
  
 
|-
 
|-
 
| 05:06
 
| 05:06
|To do so, click anywhere in the '''canvas''' area or outside the '''canvas''' boundary.
+
|આવું કરવા માટે '''canvas''' વિસ્તારમાં કોઈપણ જગ્યાએ અથવા કેનવાસની કિનારી બહાર ક્યાંપણ ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
|Let me move the mouse back to the '''Tool box''' and over the same rectangle tool.
+
| ચાલો હું માઉસને પાછુ  '''Tool box''' પર અને એજ લંબચોરસ ટૂલ પર ખસેડું.
  
 
|-
 
|-
 
| 05:17
 
| 05:17
|The tool tip says that we can draw rectangles and squares using this tool.
+
| ટૂલ ટીપ દ્ર્શ્વે છે કે આપણે લંબચોરસ અને ચોરસ ટૂલની મદદથી બનાવી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
|So, first let me click on this tool.
+
| તો પ્રથમ  હું આ ટૂલ પર ક્લિક કરું.
  
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
|To draw a square, simply hold the '''ctrl key''' and drag on the '''canvas.'''
+
| ચોરસ દોરવા  માટે ફક્ત  '''ctrl key''' દબાવી રાખીને '''canvas.''' પર ડ્રેગ કરો.
 
+
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
|Let me change its color to pink.
+
| ચાલો હું તેનો રંગ ગુલાબી તરીકે બદલું.
  
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
|An assignment for you.
+
|તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
  
 
|-
 
|-
 
| 05:34
 
| 05:34
|Select the '''Create''' '''circles and ellipses '''tool from the '''Tool box'''.
+
|'''Tool box''' માંથી '''circles and ellipses ''' ટૂલ પસંદ કરો.  
  
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
| Use the '''ctrl key''', draw a circle on the canvas.
+
| '''ctrl key''' વાપરો, કેનવાસ પર વર્તુળ દોરો.  
  
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
| Color it blue.
+
| તેમાં ભૂરો રંગ ભરો.
  
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|This is my circle.
+
| આ મારું વર્તુળ છે.
  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|Now let us learn how to modify this circle.
+
| હવે ચાલો આ વર્તુળને સુધારિત કરવાનું શીખીએ.
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|You can change the start and the end parameters to alter the shape of the circle to an '''arc''' or a '''segment'''.  
+
|વર્તુળના '' આર્ક '' 'અથવા' '' સેગમેન્ટમાં ''' ના આકારમાં બદલી કરવા માટે તમે પેરામીટર ની શરૂઆત અને અંતમાં ફેરફાર કરી શકો છો.  
  
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
|There are 3 options here on the '''Tool controls bar,''' which helps to switch between the shapes.  
+
| '''Tool controls bar,''' માં અહી ત્રણ વિકલ્પો છેજે આકારો દમ્યાન સ્વીચ કરવામાં મદદ કે છે.
  
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
|Let me change the '''Start''' parameter to 100 and '''End''' parameter to -50.  
+
| ચાલો હું '''Start''' પેરામીટર ને  '''100'''  અને '''End''' પેરામીટરને '''-50''' કરું.
  
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
|We see that the circle shape has now changed to a segment shape.  
+
|આપણે જોઈ શકીએ છીએ વર્તુળનો આકાર હવે સેગમેન્ટ આકારમાં બદલાઈ ગયો છે.
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
|Now I will click on '''arc icon''' and we see the change in the shape.
+
|હવે હું '''arc icon''' પર ક્લિક કરીશ અને ફેરફાર જોઇશ.
  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
|We can change back to circle shape again, by clicking on the '''circle''' '''icon.'''
+
| આપણે '''circle''' '' આઇકન પર ક્લિક કરીને ફરીથી વર્તુળ આકાર પર ફેરબદલ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
|Now, let's take a closer look at the circle shape on our '''canvas'''.
+
| હવે આપણા કેનવસ પર વર્તુળ આકાર પર ઝીણવટથી નઝર ફેરવો.
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|Notice 2 '''square handles '''and 2 circular '''handles '''called '''arc handles, '''on the shape.
+
| આકાર પર  બે વર્તુળાકાર ''' handles ''' અને 2 '''resize handles''' ની નોંધ લો.
  
 
|-
 
|-
 
| 06:37
 
| 06:37
|The 2 '''square handles '''can be used to alter the shape of the circle to an ellipse shape.
+
| વર્તુળના આકારને અંડાકાર આકારમાં ફેરવવા માટે તમે બે '''resize handles''' નો ઉપયોગ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 06:44
 
| 06:44
|Just drag these '''handles''' in the up-down or left-right directions.
+
| ફક્ત આ '''handles''' ને ઉપર-નીચે અથવા ડાબી -જમણી દિશાઓ માં ડ્રેગ કરવાનું રહેશે.  
  
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
|Observe the change in the shape.
+
| આકારમાં થયેલ ફેરફાર ની નોંધ લો.
  
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
|The 2 '''arc handles '''overlap each other. Click on the '''arc handle '''and move it anti-clockwise.
+
| 2 '''arc handles ''' એકબીજાને ઓવરલેપ કરે છે.'''arc handles ''' પર ક્લિક કરો અને તેને ઘળીયારની વિરુધ દિશામાં ફેરવો.
  
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
|We can now see both the '''arc handles.'''
+
| આપણે હવે બંને '''arc handles.''' જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|07:08
 
|07:08
|We can modify the circle shape into arc or segment shape using these '''arc handles.'''
+
|'''arc handles.''' વાપરીને આપણે વર્તુળ આકારને  આર્ક અથવા સેગમેન્ટમાં સુધારિત કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|Just by moving them in clockwise or anti-clockwise directions and observe the change in the shape.
+
| તે માટે તેને  તેને ઘળીયારની  દિશામાં અથવા  તેના  વિરુધ દિશામાં ફેરવવું પડશે અને આકારમાં થતા ફેરફારનું અવલોકન કરવું પડશે.
  
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
|Now, we will click on the '''rectangle tool''' in the''' Tool box '''and then click on the square.
+
|હવે આપણે ટૂલ બોક્સમાં આવેલ  '''rectangle tool''' પર ક્લિક કરીશું અને ત્યારબાદ ચોરસ પર ક્લિક કરીશું.
  
 
|-
 
|-
 
| 07:30
 
| 07:30
|Notice 2 '''resize handles''' and 2 '''arc handles '''on the top right corner of the shape.
+
|આકારની ઉપરની બાજુના જમણાં ખૂણે આવેલ 2 '''arc handles ''' અને 2 '''resize handles''' ની નોંધ લો.
  
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|As before, the 2 '''arc handles '''overlap each other.  
+
| પહેલાની જેમજ  2 '''arc handles ''' એકબીજા પર ઓવરલેપ કરે છે.
  
 
|-
 
|-
 
| 07:43
 
| 07:43
|Click on one of the '''arc handle '''and move it clockwise.
+
| તેમાંથી એક '''arc handle ''' પર ક્લિક કરો અને તેને ધળીયારની દિશામાં ફરે છે.
  
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
|Now, we can see both the '''arc handles.'''
+
| હવે આપણે બંને '''arc handles.''' જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 07:51
 
| 07:51
|We can give rounded edges to the square using these '''handles.'''
+
| '''handles.''' વાપરીને આપણે ગોળ કિનારીઓને ચોરસમાં આપી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
|Move them in clockwise or anti-clockwise directions and observe the change in the shape.
+
| તેને ધળીયારની દિશામાં અથવા તેની વિરુધ દિશામાં ફેરવવું પડશે અને આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
|Now, let us create a polygon by clicking on the '''Stars and polygons tool '''from the '''Tool box.'''
+
|હવે ટૂલ બોક્સ માના  '''Stars and polygons tool ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08:08
 
| 08:08
|This is right below the '''circle '''tool. So, click on it.
+
| આ  '''circle ''' ટૂલ નીચે આવેલ છે તો તે પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 08:13
 
| 08:13
|We will draw a polygon in a similar way and change the color to green.
+
| સમાન  રીતે જ આપણે  '''polygon'' દોરીશું અને તેમાં લીલો રંગ બદલીશું.
  
 
|-
 
|-
 
| 08:20
 
| 08:20
|By default, a 5-sided polygon i.e. a pentagon,''' '''is drawn.
+
| મૂળભૂત રીતે , એક 5-ભુજાનો પોલીગન એટલેકે પેન્ટાગન દોરાય છે.
  
 
|-
 
|-
 
| 08:24
 
| 08:24
|Look at the '''Tool controls bar'''. Here, it says the number of corners of the polygon is 5.  
+
| '''Tool controls bar''' તરફે જુઓ અહી તે દર્શાવે છે કે પોલીગન ના ખૂણાની સંખ્યા '''5''' છે.  
  
 
|-
 
|-
 
| 08:32
 
| 08:32
|You can create a square by decreasing the number to 4 and a triangle by decreasing it to 3.  
+
| તમે સંખ્યા '''4''' ધરાવીને ચોરસ તથા '''3''' ધરાવીને ત્રિકોણ બનાવી શકે છે.
  
 
|-
 
|-
 
| 08:39
 
| 08:39
|By increasing it, we can create a pentagon, hexagon and so on.  
+
| તેને વધારવાથી આપણે પંચકોણ, ષટ્કોણ અને એજ પ્રમાણે આગળ બનાવી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 08:44
 
| 08:44
|Notice a '''resize handle''' on the polygon.  
+
| પોલીગન પર આવેલ '''resize handle''' ની નોંધ લો.
  
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
|We can use it to resize or rotate the polygon.
+
| આપણે તેને પોલીગનનું માપ બદલવા માટે વાપરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 08:52
 
| 08:52
|Convert this shape into a star shape, by clicking on the '''star icon '''next to '''polygon icon, '''in the '''Tool controls bar'''.  
+
|'''Tool controls bar''' માં આવેલ  '''polygon icon, ''' આગળના  '''star icon ''' પર ક્લિક કરીને આ આકારને તારા આકારમાં પરિવર્તિત કરો .  
  
 
|-
 
|-
 
| 09:00
 
| 09:00
|Notice 2 '''handles''' on the star shape – one at the tip and one at the joint.
+
| તારા આકાર પર આવેલ 2 '''handles''' ની નોંધ લો એક અણી પણ અને એક સાંધા પર.
  
 
|-
 
|-
 
| 09:06
 
| 09:06
|Click and drag the handle at the tip of the star to resize or rotate it.
+
|અણી પર આવેલ હાથને ક્લિક કરીને ડ્રેગ કરો જેથી તેનું માપ બદલાશે અને તે ફરશે.
  
 
|-
 
|-
 
| 09:12
 
| 09:12
|We can resize and skew the shape of the star using the other '''handle'''.  
+
| બીજું હેન્ડલ વાપરીને આપણે આપણે તારા ના આકાર નું માપ કરી શકીએ છીએ તેમજ તેને  ત્રાંસાં કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 09:17
 
| 09:17
|Click on it and move in clockwise or anti-clockwise directions and observe the change in the shape and size.
+
| તેના પે ક્લિક કરો અને તેને ઘડિયાળની દિશામાં કે તેથી વિરુધ્ધ દિશામાં ફેરવો અને આકાર તથા માપમાં થયેલ ફેરફાર નું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
|We have come to the end of this tutorial. Let us summarize.
+
| અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
|In this tutorial we learnt about '''Inkscape''' interface.
+
|આ ટ્યુટોરીયલમાં આપણે  '''Inkscape''' ઇન્ટરફેસ વિષે શીખ્યા.
  
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
|We also learnt to Create basic shapes like rectangle, square, circle, ellipse, polygon and star.
+
|સાથે જ આપણે શીખ્યા સામાન્ય આકારો જેમકે  લંબચોરસ, ચોરસ, વર્તુળ, અંડાકૃતિ, બહુકોણ અને તારો વગેરે.
  
 
|-
 
|-
 
| 09:42
 
| 09:42
| Fill color into the shapes and  Modify the shapes using '''handles'''
+
| '''handles''' વાપરીને આકારો સુધારિત  કરવું તથા આકારોમાં રંગ ભરવું.
  
 
|-
 
|-
 
| 09:46
 
| 09:46
|Here is an assignment for you
+
| અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
  
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
|Create  a rectangle shape filled with blue color,
+
| લંબચોરસ આકાર બનાવો ભૂરા રંગ થી ભરો.
  
 
|-
 
|-
 
| 09:52
 
| 09:52
|a circle shape with red color,
+
| લાલ રંગથી ભરેલ એક વર્તુળ બનાવો.
  
 
|-
 
|-
 
| 09:54
 
| 09:54
|a star with 7 sides in green color.
+
|લીલા રંગ થી ભરેલ સાત ભુજા વોડો તારો બનાવો.
  
 
|-
 
|-
 
| 09:58
 
| 09:58
|Your completed assignment should look like this.
+
|તમાં પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ.
  
 
|-
 
|-
 
|10:03
 
|10:03
|Watch the video available at the following link, It summarizes the Spoken Tutorial project.
+
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
| 10:09
 
| 10:09
|If you do not have good bandwidth you can download and watch it.
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
| 10:13
 
| 10:13
|The Spoken Tutorial Project Team conducts workshops using spoken tutorial and gives certificates for those who pass an online test.
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
| 10:22
 
| 10:22
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
  
 
|-
 
|-
 
| 10:28
 
| 10:28
|Spoken tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 10:32
 
| 10:32
|It  is supported by the NMEICT, MHRD, Government of India.
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
  
 
|-
 
|-
 
| 10:38
 
| 10:38
|More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro
+
|આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 10:47
 
| 10:47
|We have come to the end of this tutorial.
+
|અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
 
|-
 
|-
 
| 10:50
 
| 10:50
|This is Arthi and Saurabh from IIT Bombay, signing off.  
+
|'''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
 
+
 
+
Thanks for joining.
+
  
 
|}
 
|}

Latest revision as of 16:37, 27 February 2017

Time Narration
00:00 Inkscape. Inkscape. માં “Create and edit shapes” પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે Inkscape. થી પોતાને અનુકુળ બનાવીશું.
00:10 આપણે શીખીશું ઇન્સ્કેપ ઇન્ટરફેસ વિષે અને સદા આકારો બનાવવું.
00:16 રંગો ભરવું તથા handles ની મદદથી આકારોને સુધારિત કરવું.
00:20 આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 ઓએસ
00:25 Inkscape આવૃત્તિ 0.48.4
00:29 Dash home. પર જાઓ અને ટાઈપ કરો Inkscape.
00:34 તમે logo. પર બમણું ક્લિક-કરીને Inkscape ખોલી શકો છો.
00:38 ઇન્ટરફેસના મથાળે, તમને Menu bar અને Tool controls bar. મળશે.
00:44 તેની બાદ rulers ટોચે બાજુમાં આવેલ છે.
00:48 ઇન્ટરફેસની જમણી બાજુએ તમને Command bar અને Snap controls bar. જોઈ શકીએ છીએ.
00:54 The Tool box ઇન્ટરફેસની ડાબી બાજુએ આવેલ છે.
00:58 મધ્યમાં canvas છે જ્યાં તમે તમારા ચિત્રો દોરશો.
01:03 ઇન્ટરફેસની નીચેની બાજુએ આપણે color palette અને status bar. જોઈ શકીએ છીએ.
01:09 હવે ચાલો Inkscape માં કેટલાક સામાન્ય આકારો બનાવતા તથા એડિટ કરતા શીખીએ.
01:14 પ્રથમ આપણે Select and Transform tool. વિષે શીખીશું. સામાન્ય રીતે અને Selector tool. તરીકે સંબોધાય છે.
01:22 Iઆ ખુબ મહત્વનું ટૂલ છે.તમને આ ટૂલ બોક્સ ની ડાબી બાજુએ મળશે.
01:28 આ ટૂલ વડે તમે કેનવાસ પર ઓબ્જેક્ટ પસંદ કરવું,રૂપાંતરણ કરવું,અને આમ તેમ ખસેડવા જેવી પ્રક્રિયા કરી શકો છો.
01:34 નવું ઇન્સ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો File અને પછી New અને Default પર ક્લિક કરો.
01:41 ઉપલભ્ધ ઇન્સ્કેપ ડોક્યુમેન્ટ ખોલવા માટે ક્લિક કરો File અને પછી Open. પસંદ કરો.
01:47 ચાલો આપણે પહેલા બનાવેલી હતી તે drawing_1.svg ફાઈલ ખોલીએ.
01:53 મેં તને Documents ફોલ્ડરમાં સંગ્રહી હતી નીચે જમણી બાજુએ આપેલ Open બટન પર ક્લિક કરો.
02:01 પહેલા આપણે લંબચોરસ બનાવ્યો હતો.
02:04 હવે rectangle પર ક્લિક કરો.
02:06 મૂળભૂત રીતે લંબચોરસનો રંગ આ લીલો છે.
02:09 રંગને લાલ બનાવવા માટે આપણે નીચેની બાજુએ આવેલ color palette નો ઉપયોગ કરીશું.
02:14 તો, હું કર્સરને નીચેની બાજુએ લઇ જઈશ અને લાલ રંગ પર ક્લિક કરો.
02:18 લંબચોરસ બદલાયેલ રંગનું અવલોકન કરો.
02:22 ચાલો હવે લંબચોરસને ખસેડીએ. આવું કરવા માટે તમને લંબચોરસ પર ક્યાં પણ ક્લિક કરવાનું રહેશો.
02:27 હવે, માઉસ બટનને છોડ્યા વગર તેને કેનવાસ પર તમને જોઈએ એ જગ્યાએ ડ્રેગ કરો.
02:33 પછી માઉસ બટનને છોડી દો.
02:37 વિસ્તૃત દ્રશ્ય દેખાય એ માટે ચાલો ઝૂમ કરીએ. આવું કરવા માટે ctrl key દબાવી રાખીને માઉસના સ્કોલ બટન નો ઉપયોગ કરો.
02:46 લંબચોરસ ફરતે આવેલ બાણ ચિન્હની નોંધ લો.આને handles, કહેવાય છે,જેનો ઉપયોગ આપણે માપ સરખું કરવા તથા ફેરવવા માટે કરી શકીએ છીએ.
02:57 જયારે કર્સરને કોઇપણ handles, પર મુકાય છે ત્યારે handle નો રંગ બદલાય છે.
03:02 આનો અર્થ એ થાય છે કે તે handle પસંદ થયું છે અને માપમાં ફેરફાર કરવા માટે તૈયાર છે.
03:08 લંબચોરસ નું માપ સરખું કરવા કે નાનું મોટું કરવા માટે ખૂણા ના કોઈ પણ handles પર ક્લિક કરીને ડ્રેગ કરો.
03:17 જો મને સમાન એસ્પેક્ટ રેશિયો જોઈતો હોય તો,માપ બદલી કરતી વખતે ctrl key દબાવીને રાખો.
03:24 લંબચોરસ ની લંબાઇ અથવા પહોળાઈ ને બદલી કરવા માટે લંબચોરસ ની બાજુએ આવેલ કોઈપણ handles નો ઉપયોગ કરો.
03:32 handle, ને ક્લિક કરો ડાબી બાજુએ અથવા જમણી બાજુએ કોઈ પણ જગ્યા પર ડ્રેગ કરો.
03:39 લંબચોરસની પહોળાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો.
03:43 હવે ચાલો લંબચોરસની ઉંચાઈ બદલીએ.
03:46 તો આપણે handle. પર ક્લીક્મ કરીને ઉપર અથવા નીચેની બાજુએ ક્યાંપણ ડ્રેગ કરીશું.
03:51 લંબચોરસની ઉંચાઈમાં થયેલ ફેરફારનું અવલોકન કરો.
03:54 આપણે લંબચોરસની પહોળાઈ અને ઉંચાઈ પોતેથી પણ બદલી કરી શકીએ છીએ તે માટે Tool controls bar. પર આવેલ width અને height પેરા મીટરો બદલવા પડશે.
04:03 હું width ને 400 અને height ને 200 તરીકે બદલીશ.
04:07 લંબચોરસ માપમાં થયેલ ફેરફાર ની નોંધલો.
04:10 સમાન રીતે તમે X અને Y ધરીનું સ્થાન બદલીને ઓબ્જેક્ટને ખસેડી પણ શકો છો.
04:19 હવે , ચાલો લંબચોરસ ફેરવવાનું શીખીએ.
04:24 આવું કરવા માટે , ફરી એકવાર લંબચોરસ પર ક્લિક કરો.
04:27 નોંધ લો અત્યારે ખૂણાના handles નો આકાર બદલી ગયો છે ,જે એ દર્શાવે છે કે તે ફેરવવા માટે તૈયાર છે.
04:34 હું લંબચોરસના ટોચે જમણાં ખૂણાના handle પર કોલિક કરીને તેને ફેરવીશ.
04:44 બાજુના કોઈપણ handles. ને ક્લિક કરીને ડ્રેગ કરી તમે લંબચોરસનર ત્રાંસાં કરી શકો છો.
04:50 લંબચોરસને ત્રાંસાં કરવા માટે હું ડાબી બાજુએ મધ્યમાં આવેલ handle ક્લિક કરી તેને ઉપર નીચે ડ્રેગ કરી રહી છું.
04:56 આ કર્યા બાદ ફેરફારનું અવલોકન કરો.
04:59 handles નો ઉપયોગ બીજા અન્ય ટ્યુટોરીયલમાં આપણે વિગતમાં શીખીશું.
05:04 હવે આ આકારને નાપસંદ કરીએ.
05:06 આવું કરવા માટે canvas વિસ્તારમાં કોઈપણ જગ્યાએ અથવા કેનવાસની કિનારી બહાર ક્યાંપણ ક્લિક કરો.
05:11 ચાલો હું માઉસને પાછુ Tool box પર અને એજ લંબચોરસ ટૂલ પર ખસેડું.
05:17 ટૂલ ટીપ દ્ર્શ્વે છે કે આપણે લંબચોરસ અને ચોરસ ટૂલની મદદથી બનાવી શકીએ છીએ.
05:22 તો પ્રથમ હું આ ટૂલ પર ક્લિક કરું.
05:25 ચોરસ દોરવા માટે ફક્ત ctrl key દબાવી રાખીને canvas. પર ડ્રેગ કરો.
05:30 ચાલો હું તેનો રંગ ગુલાબી તરીકે બદલું.
05:32 તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
05:34 Tool box માંથી circles and ellipses ટૂલ પસંદ કરો.
05:38 ctrl key વાપરો, કેનવાસ પર વર્તુળ દોરો.
05:42 તેમાં ભૂરો રંગ ભરો.
05:44 આ મારું વર્તુળ છે.
05:46 હવે ચાલો આ વર્તુળને સુધારિત કરવાનું શીખીએ.
05:49 વર્તુળના આર્ક 'અથવા' સેગમેન્ટમાં ' ના આકારમાં બદલી કરવા માટે તમે પેરામીટર ની શરૂઆત અને અંતમાં ફેરફાર કરી શકો છો.
05:56 Tool controls bar, માં અહી ત્રણ વિકલ્પો છેજે આકારો દમ્યાન સ્વીચ કરવામાં મદદ કે છે.
06:03 ચાલો હું Start પેરામીટર ને 100 અને End પેરામીટરને -50 કરું.
06:09 આપણે જોઈ શકીએ છીએ વર્તુળનો આકાર હવે સેગમેન્ટ આકારમાં બદલાઈ ગયો છે.
06:14 હવે હું arc icon પર ક્લિક કરીશ અને ફેરફાર જોઇશ.
06:19 આપણે circle આઇકન પર ક્લિક કરીને ફરીથી વર્તુળ આકાર પર ફેરબદલ કરી શકીએ છીએ.
06:25 હવે આપણા કેનવસ પર વર્તુળ આકાર પર ઝીણવટથી નઝર ફેરવો.
06:30 આકાર પર બે વર્તુળાકાર handles અને 2 resize handles ની નોંધ લો.
06:37 વર્તુળના આકારને અંડાકાર આકારમાં ફેરવવા માટે તમે બે resize handles નો ઉપયોગ કરી શકો છો.
06:44 ફક્ત આ handles ને ઉપર-નીચે અથવા ડાબી -જમણી દિશાઓ માં ડ્રેગ કરવાનું રહેશે.
06:53 આકારમાં થયેલ ફેરફાર ની નોંધ લો.
06:56 2 arc handles એકબીજાને ઓવરલેપ કરે છે.arc handles પર ક્લિક કરો અને તેને ઘળીયારની વિરુધ દિશામાં ફેરવો.
07:04 આપણે હવે બંને arc handles. જોઈ શકીએ છીએ.
07:08 arc handles. વાપરીને આપણે વર્તુળ આકારને આર્ક અથવા સેગમેન્ટમાં સુધારિત કરી શકીએ છીએ.
07:14 તે માટે તેને તેને ઘળીયારની દિશામાં અથવા તેના વિરુધ દિશામાં ફેરવવું પડશે અને આકારમાં થતા ફેરફારનું અવલોકન કરવું પડશે.
07:24 હવે આપણે ટૂલ બોક્સમાં આવેલ rectangle tool પર ક્લિક કરીશું અને ત્યારબાદ ચોરસ પર ક્લિક કરીશું.
07:30 આકારની ઉપરની બાજુના જમણાં ખૂણે આવેલ 2 arc handles અને 2 resize handles ની નોંધ લો.
07:40 પહેલાની જેમજ 2 arc handles એકબીજા પર ઓવરલેપ કરે છે.
07:43 તેમાંથી એક arc handle પર ક્લિક કરો અને તેને ધળીયારની દિશામાં ફરે છે.
07:48 હવે આપણે બંને arc handles. જોઈ શકીએ છીએ.
07:51 handles. વાપરીને આપણે ગોળ કિનારીઓને ચોરસમાં આપી શકીએ છીએ.
07:56 તેને ધળીયારની દિશામાં અથવા તેની વિરુધ દિશામાં ફેરવવું પડશે અને આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો.
08:02 હવે ટૂલ બોક્સ માના Stars and polygons tool પર ક્લિક કરો.
08:08 circle ટૂલ નીચે આવેલ છે તો તે પર ક્લિક કરો.
08:13 સમાન રીતે જ આપણે 'polygon દોરીશું અને તેમાં લીલો રંગ બદલીશું.
08:20 મૂળભૂત રીતે , એક 5-ભુજાનો પોલીગન એટલેકે પેન્ટાગન દોરાય છે.
08:24 Tool controls bar તરફે જુઓ અહી તે દર્શાવે છે કે પોલીગન ના ખૂણાની સંખ્યા 5 છે.
08:32 તમે સંખ્યા 4 ધરાવીને ચોરસ તથા 3 ધરાવીને ત્રિકોણ બનાવી શકે છે.
08:39 તેને વધારવાથી આપણે પંચકોણ, ષટ્કોણ અને એજ પ્રમાણે આગળ બનાવી શકીએ છીએ.
08:44 પોલીગન પર આવેલ resize handle ની નોંધ લો.
08:47 આપણે તેને પોલીગનનું માપ બદલવા માટે વાપરી શકીએ છીએ.
08:52 Tool controls bar માં આવેલ polygon icon, આગળના star icon પર ક્લિક કરીને આ આકારને તારા આકારમાં પરિવર્તિત કરો .
09:00 તારા આકાર પર આવેલ 2 handles ની નોંધ લો એક અણી પણ અને એક સાંધા પર.
09:06 અણી પર આવેલ હાથને ક્લિક કરીને ડ્રેગ કરો જેથી તેનું માપ બદલાશે અને તે ફરશે.
09:12 બીજું હેન્ડલ વાપરીને આપણે આપણે તારા ના આકાર નું માપ કરી શકીએ છીએ તેમજ તેને ત્રાંસાં કરી શકીએ છીએ.
09:17 તેના પે ક્લિક કરો અને તેને ઘડિયાળની દિશામાં કે તેથી વિરુધ્ધ દિશામાં ફેરવો અને આકાર તથા માપમાં થયેલ ફેરફાર નું અવલોકન કરો.
09:25 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. ચાલો સારાંશ લઈએ.
09:30 આ ટ્યુટોરીયલમાં આપણે Inkscape ઇન્ટરફેસ વિષે શીખ્યા.
09:34 સાથે જ આપણે શીખ્યા સામાન્ય આકારો જેમકે લંબચોરસ, ચોરસ, વર્તુળ, અંડાકૃતિ, બહુકોણ અને તારો વગેરે.
09:42 handles વાપરીને આકારો સુધારિત કરવું તથા આકારોમાં રંગ ભરવું.
09:46 અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
09:49 લંબચોરસ આકાર બનાવો ભૂરા રંગ થી ભરો.
09:52 લાલ રંગથી ભરેલ એક વર્તુળ બનાવો.
09:54 લીલા રંગ થી ભરેલ સાત ભુજા વોડો તારો બનાવો.
09:58 તમાં પૂર્ણ થયેલ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ.
10:03 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:09 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:22 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
10:28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:32 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:38 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:47 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
10:50 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya