Difference between revisions of "GChemPaint/C2/Editing-molecules/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
Title of the tutorial: Editing molecules
 
 
Author: Madhuri Ganapathi
 
 
Key words: Video tutorial, GChemPaint tools- Add an electron pair to an atom, Add or modify an atom, Add a bond or change the multiplicity of the existing one, Add a six membered cycle, Increment the charge of an atom
 
 
 
{|border =1
 
{|border =1
 
|'''Time'''
 
|'''Time'''
Line 11: Line 5:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|નમસ્તે મિત્રો,  
+
|નમસ્તે મિત્રો, '''GChemPaint''' મા '''Editing Molecules''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
 
+
|-
+
|00:02
+
| '''GChemPaint''' મા '''Editing Molecules''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
+
  
 
|-
 
|-
Line 23: Line 13:
 
|-
 
|-
 
|00:09
 
|00:09
|*  મુક્ત ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા
+
|અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા.
  
 
|-
 
|-
 
|00:12
 
|00:12
|કાર્બોનિક એસિડ  અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવતા.
+
| કાર્બોનિક એસિડ  અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવતા.
  
 
|-
 
|-
 
|00:16
 
|00:16
|પરમાણુ ના ગ્રુપ પર  લોકલ ચાર્જ  ઉમેરતા અને ફેરફાર કરતા  
+
| પરમાણુ ના ગ્રુપ પર  લોકલ ચાર્જ  ઉમેરતા અને ફેરફાર કરતા  
  
 
|-
 
|-
 
|00:21
 
|00:21
|આપને આ પણ શીખીશું,
+
|આપણે આ પણ શીખીશું,
  
 
|-
 
|-
 
|00:23
 
|00:23
|* પરમાણુ  પર  લોકલ ચાર્જ  ઉમેરતા અને ફેરફાર કરતા
+
|પરમાણુ  પર  લોકલ ચાર્જ  ઉમેરતા અને ફેરફાર કરતા
  
 
|-
 
|-
 
|00:26
 
|00:26
|સાઈકલીક અણુ ઉમેરતા
+
| સાઈકલીક અણુ ઉમેરતા
  
 
|-
 
|-
 
|00:29
 
|00:29
|મોનો-સાઈકલીક અણુ ને બાઈ-સાઈકલીક અણુ થી બદલાતા
+
| મોનો-સાઈકલીક ને બાઈ-સાઈકલીક અણુ થી બદલાતા
  
 
|-
 
|-
 
|00:34
 
|00:34
|અહી હું વાપરી રહ્યી છું
+
|અહી હું વાપરી રહ્યી છું, '''Ubuntu Linux''' OS આવૃત્તિ. 12.04
 
+
|-
+
|00:35
+
|'''Ubuntu Linux''' OS આવૃત્તિ. 12.04
+
  
 
|-
 
|-
Line 71: Line 57:
 
|-
 
|-
 
|00:53
 
|00:53
|જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો.  
+
|જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે,અમારી વેબસાઈટની મુલાકાત લો.  
  
 
|-
 
|-
Line 115: Line 101:
 
|-
 
|-
 
|01:33
 
|01:33
| '''Add a bond or change the multiplicity of the existing one''' ટૂલ પર ક્લિક કરો.
+
|'''Add a bond or change the multiplicity of the existing one''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 123: Line 109:
 
|-
 
|-
 
|01:41
 
|01:41
| નાઇટ્રોજન પરમાણુ બોન્ડ્સ પર ત્રણ વાર ક્લિક  અને ડ્રેગ કરો.
+
| નાઇટ્રોજન પરમાણુ બોન્ડ્સ   ત્રણ વાર ક્લિક  અને ડ્રેગ કરો.
  
 
|-
 
|-
Line 131: Line 117:
 
|-
 
|-
 
|01:51
 
|01:51
| ચાલો નાઇટ્રોજન પરમાણુ પર મુક્ત ઈલેક્ટ્રોન્સની જોડી ઉમેરો.
+
| ચાલો નાઇટ્રોજન પરમાણુ પર અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સની જોડી ઉમેરો.
  
 
|-
 
|-
Line 155: Line 141:
 
|-
 
|-
 
|02:16
 
|02:16
|ઈલેક્ટ્રોન્સની આ જોડી ને  '''lone pair''' (લોન પેર) ખે છે.
+
|ઈલેક્ટ્રોન્સની આ જોડી ને  '''lone pair''' (લોન પેર) કહે  છે.
  
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|અસાઇનમેન્ટ તરીકે,  
+
|અસાઇનમેન્ટ તરીકે, ફોસ્ફરસ ટ્રાઈક્લોરાઈડ નું સ્ટ્રક્ચર બનાવો.  
 
+
|-
+
|02:21
+
|* ફોસ્ફરસ ટ્રાઈક્લોરાઈડ નું સ્ટ્રક્ચર બનાવો.  
+
  
 
|-
 
|-
 
|02:24
 
|02:24
|ફોસ્ફરસ પરમાણુ પર મુક્ત ઈલેક્ટ્રોન્સ ની એક જોડી ઉમેરો.
+
| ફોસ્ફરસ પરમાણુ પર અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ની એક જોડી ઉમેરો.
  
 
|-
 
|-
Line 211: Line 193:
 
|-
 
|-
 
|03:09
 
|03:09
| ત્રણ બોન્ડ ને એવી રીતે ગોઠવો કે તે ઊંધો  '''Y''' દેખાય.
+
| ત્રણ બોન્ડ ને એવી રીતે ગોઠવો કે તે ઊંધો  '''Y''' દેખાય.
  
 
|-
 
|-
Line 223: Line 205:
 
|-
 
|-
 
|03:25
 
|03:25
|  '''O''' પસંદ કરો.
+
|  '''O''' પસંદ કરો. '''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો.
 
+
|-
+
|03:26
+
'''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો.
+
  
 
|-
 
|-
Line 251: Line 229:
 
|-
 
|-
 
|03:47
 
|03:47
|  '''S''' પસંદ કરો.
+
|  '''S''' પસંદ કરો. '''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો.
 
+
|-
+
|03:48
+
'''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો.
+
  
 
|-
 
|-
Line 285: Line 259:
 
| પછી '''Add a bond or change the multiplicity of the existing one''' ટૂલ પર ક્લીક  કરો.
 
| પછી '''Add a bond or change the multiplicity of the existing one''' ટૂલ પર ક્લીક  કરો.
 
   
 
   
 
 
|-
 
|-
 
|04:17
 
|04:17
Line 336: Line 309:
 
|-
 
|-
 
|05:18
 
|05:18
| લોકલ ચાર્જ દેખાડવા  માટે '''Decrement the charge of an atom''' ટૂલ પર કોલિક કરો.
+
| લોકલ ચાર્જ દેખાડવા  માટે '''Decrement the charge of an atom''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 348: Line 321:
 
|-
 
|-
 
|05:36
 
|05:36
|  '''Sulphuric acid''' (સલ્ફ્યુરિક એસિડ) સ્ટ્રક્ચર પર લોકલ ચાર્જ બતાવવા માટે .
+
|  '''Sulphuric acid''' (સલ્ફ્યુરિક એસિડ) સ્ટ્રક્ચર પર લોકલ ચાર્જ બનાવવા માટે .
  
 
|-
 
|-
Line 368: Line 341:
 
|-
 
|-
 
|05:57
 
|05:57
|'''Nitric acid (HNO<sub>3</sub>)''' (નાઈટ્રિક એસિડ) સ્ટ્રક્ચર બનાવો.
+
|'''Nitric acid (HNO<sub>3</sub>)''' (નાઈટ્રિક એસિડ) સ્ટ્રક્ચર બનાવો.
  
 
|-
 
|-
 
|05:59
 
|05:59
|'''Nitrate ion(NO<sup>3-</sup>)''' (નાઈટ્રેટ આયન)  પર લોકલ ચાર્જ પ્રદશિત કરો.
+
|'''Nitrate ion(NO<sup>3-</sup>)''' (નાઈટ્રેટ આયન)  પર લોકલ ચાર્જ પ્રદશિત કરો.
  
 
|-
 
|-
Line 384: Line 357:
 
|-
 
|-
 
|06:12
 
|06:12
| ડિસ્પ્લે એરિયા પર કોઈ પણ જગ્યા પર કેપિટલ  '''N'''  દબાઓ.
+
|ડિસ્પ્લે એરિયા પર કોઈ પણ જગ્યા પર કેપિટલ  '''N'''  દબાઓ.
  
 
|-
 
|-
Line 392: Line 365:
 
|-
 
|-
 
|06:21
 
|06:21
| '''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો.
+
| '''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 448: Line 421:
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|There are various tools here that we can use.  
+
| અહી વિવિધ ટૂલ છે જેનો આપણે  ઉપયોગ કરી  છીએ.
  
 
|-
 
|-
 
|07:22
 
|07:22
|For eg -  
+
|ઉદાહરણ તરીકે -  
  
 
|-
 
|-
 
|07:24
 
|07:24
|* '''Add a three membered cycle'''
+
| '''Add a three membered cycle'''
  
 
|-
 
|-
 
|07:26
 
|07:26
|* '''Add a four membered cycle'''
+
| '''Add a four membered cycle'''
  
 
|-
 
|-
 
|07:29
 
|07:29
|* And some more '''cycle''' tools  
+
|And some more '''cycle''' tools  
  
 
|-
 
|-
 
|07:32
 
|07:32
|and then * '''Add a cycle''' tool.
+
|અને પછી  '''Add a cycle''' tool.
  
 
|-
 
|-
 
|07:35
 
|07:35
|We will use '''Add a  four membered cycle'''.
+
|આપણે  '''Add a  four membered cycle'''વાપરીશું.
  
 
|-
 
|-
 
|07:40
 
|07:40
|So, click on it.
+
|તો , તેના પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07:42
 
|07:42
|Then click on the '''Display area'''.
+
| પછી  '''Display area''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07:44
 
|07:44
|Let us add atoms to the cycle at the corners.
+
| '''cycle''' ના ખૂણાઓ પર પરમાણુઓ ઉમેરો.
  
 
|-
 
|-
 
|07:49
 
|07:49
|Right click on any one of the corners.
+
| કોઈ પણ ખૂણા પર જમણું ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07:52
 
|07:52
|A '''Submenu''' opens. Select '''Atom''' and then click on '''Display symbol'''.
+
| '''Submenu''' ખુલે છે. '''Atom''' પસંદ કરો અને પછી  '''Display symbol''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07:58
 
|07:58
|Likewise let us add atoms on all the corners.  
+
| તેજ રીતે પરમાણુ બધાજ ખૂણા પર ઉમેરો.
  
 
|-
 
|-
 
|08:03
 
|08:03
|Obtained structure is '''Cyclobutane'''.
+
| મેળવેલ સ્ટ્રક્ચર '''Cyclobutane''' (સાઈક્લોબ્યુટેન) છે .
  
 
|-
 
|-
 
|08:07
 
|08:07
|Now let us convert a mono-cyclic compound to bi-cyclic compound.
+
| ચાલો હવે '''''''mono-cyclic compound '''''''  ને  ''''''''' bi-cyclic compound.''''''  થી બદલીએ.
  
 
|-
 
|-
 
|08:12
 
|08:12
|Click on '''Add a six membered cycle''' tool.
+
| '''Add a six membered cycle''' ટૂલ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08:16
 
|08:16
|Then click on '''Display area'''.
+
|  '''Display area''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08:19
 
|08:19
|Place the cursor on the cycle's bond and click again.
+
| કર્સરને સાઈકલ ના બોન્ડ પર રાખો અને તેના પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08:24
 
|08:24
|Observe the '''Bi-cyclic compound'''.
+
| '''Bi-cyclic compound''' નું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|To save the file, Click on '''Save the current file''' icon on the toolbar.
+
|ફાઈલ સેવ કરવા માટે,ટૂલ બાર પરથી  '''Save the current file''' આઇકન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|08:32
 
|08:32
|'''Save as''' dialogue box opens.
+
|'''Save as''' ડાઈલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
 
|08:35
 
|08:35
|Enter the file name as '''Editing Molecules'''
+
| ફાઈલ નેમ '''Editing Molecules''' તરીકે દાખલ કરો.
  
 
|-
 
|-
 
|08:38
 
|08:38
|Click on '''Save''' button.
+
| '''Save''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|08:41
 
|08:41
|Let's summarize.
+
|સારાંશ માટે.
  
 
|-
 
|-
 
|08:43
 
|08:43
|In this tutorial, we have learnt to,
+
|Iઆ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
 
|08:45
 
|08:45
|*  Add unbound electrons on an atom
+
| અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા
  
 
|-
 
|-
 
|08:48
 
|08:48
|* Draw  Carbonic acid and Sulphuric acid structures.  
+
|કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવતા.  
  
 
|-
 
|-
 
|08:53
 
|08:53
|* Add and modify a local charge on a group of atoms
+
|પરમાણુ ના ગ્રુપ પર લોકલ ચાર્જ  ઉમેરતા અને ફેરફાર કરતા
  
 
|-
 
|-
 
|08:58
 
|08:58
|We have also learnt to,
+
| આપણે આ પણ શીખીશું,
  
 
|-
 
|-
 
|09:00
 
|09:00
|* Add and modify a local charge on an atom
+
| પરમાણુ પર  લોકલ ચાર્જ  ઉમેરતા અને ફેરફાર કરતા
  
 
|-
 
|-
 
|09:04
 
|09:04
|*  Add cyclic molecules
+
| સાઈકલીક અણુ ઉમેરતા
  
 
|-
 
|-
 
|09:06
 
|09:06
|*  Convert mono-cyclic molecules to bi-cyclic molecules.
+
| મોનો-સાઈકલીક અણુ ને બાઈ-સાઈકલીક અણુ થી બદલાતા.
  
 
|-
 
|-
 
|09:11
 
|09:11
|As an assignment
+
|અસાઇનમેન્ટ તરીકે.
  
 
|-
 
|-
 
|09:13
 
|09:13
|* Add a seven membered cycle to the Display area
+
| ડિસ્પ્લે એરિયા પર '''seven membered''' સાઈકલ ઉમેરો.
  
 
|-
 
|-
 
|09:16
 
|09:16
|* Change it to a tricyclic compound.  
+
| તેને ટ્રાયસાયકલિક સંયોજનથી બદલો.
  
 
|-
 
|-
 
|09:20
 
|09:20
|Watch the video available at this URL. '''http://spoken-tutorial.org/ What_is_a_Spoken_Tutorial'''
+
|સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. '''http://spoken-tutorial.org/ What_is_a_Spoken_Tutorial'''
  
 
|-
 
|-
 
|09:24
 
|09:24
|It summarises the Spoken Tutorial project.
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|09:27
 
|09:27
|If you do not have good bandwidth, you can download and watch it.
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
|09:32
 
|09:32
|The Spoken Tutorial Project Team Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
|09:36
 
|09:36
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
|09:40
 
|09:40
|For more details, please write to '''contact@spoken-tutorial.org '''
+
|વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
  
 
|-
 
|-
 
|09:46
 
|09:46
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
  
 
|-
 
|-
 
|09:50
 
|09:50
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
  
 
|-
 
|-
 
|09:57
 
|09:57
|More information on this Mission is available at this link '''http://spoken-tutorial.org/NMEICT-Intro '''
+
|આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.  '''http://spoken-tutorial.org/NMEICT-Intro '''
  
 
|-
 
|-
 
|10:03
 
|10:03
|This is '''Madhuri Ganapathi''' from '''IIT Bombay''' signing off. Thank you for joining.  
+
|આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.
 
+
|-
+

Latest revision as of 15:54, 27 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો, GChemPaint મા Editing Molecules પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આપણે આપેલ વિશે શીખીશું,
00:09 અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા.
00:12 કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવતા.
00:16 પરમાણુ ના ગ્રુપ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા
00:21 આપણે આ પણ શીખીશું,
00:23 પરમાણુ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા
00:26 સાઈકલીક અણુ ઉમેરતા
00:29 મોનો-સાઈકલીક ને બાઈ-સાઈકલીક અણુ થી બદલાતા
00:34 અહી હું વાપરી રહ્યી છું, Ubuntu Linux OS આવૃત્તિ. 12.04
00:39 GChemPaint આવૃત્તિ 0.12.10
00:46 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ ,
00:50 GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર.
00:53 જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે,અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:58 મેં નવું GChemPaint એપ્લીકેશન ખોલ્યું છે.
01:02 ચાલો પહેલા Ammonia' (અમોનિયા) સ્ટ્રક્ચર બનાવો.
01:06 Current element ડ્રોપ ડાઉન બટન પર ક્લિક કરો.
01:09 યાદી માંથી N પસંદ કરો.
01:11 ટૂલ બોક્સ માંથી N ની નોંધ લો.
01:15 Add or modify an atom ટૂલ પર ક્લિક કરો.
01:18 પછી ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.
01:21 ડિસ્પ્લે એરિયા પર NH3 દેખાય છે.
01:24 કેપિટલ H દબાઓ,સૂબ મેનુ જે કેપિટલ H સાથે શરુ થાય છે તેની યાદી દેખાય છે.
01:30 યાદી માંથી H પસંદ કરો.
01:33 Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો.
01:38 નાઇટ્રોજન પરમાણુમા ત્રણ બોન્ડ બનવવા માટે
01:41 નાઇટ્રોજન પરમાણુ બોન્ડ્સ ત્રણ વાર ક્લિક અને ડ્રેગ કરો.
01:46 Pyramid જેવા સ્ટ્રક્ચર બનાવવા માટે બોન્ડ નું સ્થાન નિર્ધારિત કરો.
01:51 ચાલો નાઇટ્રોજન પરમાણુ પર અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સની જોડી ઉમેરો.
01:56 Add an electron pair to an atom ટૂલ પર ક્લિક કરો.
02:01 પછી અમોનિયા ના નાઇટ્રોજન પરમાણુ પર ક્લિક કરો.
02:05 ફેરફારો નું અવલોન કરો.
02:07 નોંધ લો કે અમોનિયા નું નાઇટ્રોજન હવે ઈલેક્ટ્રોન્સની જોડી ધરાવે છે.
02:12 આ જોડી બોન્ડીંગ હિસ્સો નથી લેતી.
02:16 ઈલેક્ટ્રોન્સની આ જોડી ને lone pair (લોન પેર) કહે છે.
02:20 અસાઇનમેન્ટ તરીકે, ફોસ્ફરસ ટ્રાઈક્લોરાઈડ નું સ્ટ્રક્ચર બનાવો.
02:24 ફોસ્ફરસ પરમાણુ પર અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ની એક જોડી ઉમેરો.
02:29 ચાલો હવે 'Carbonic acid(H2CO3) કાર્બોનિક એસિડ અને Sulphuric acid(H2SO4) સલ્ફ્યુરિક એસિડ નું સ્ટ્રક્ચર બનાવીએ.
02:34 અહી કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર ની સ્લાઈડ છે.
02:40 પહેલા અમોનિયા સ્ટ્રક્ચરને ખસેડો.
02:44 આ કરવા માટે Select one or more objects ટૂલ પર ક્લિક કરો.
02:48 અને પછી અમોનિયા સ્ટ્રક્ચર પર ક્લિક કરો અને એક બાજુએ ખસેડો.
02:53 ચાલો હવે Carbonic acid (કાર્બોનિક એસિડ) સ્ટ્રક્ચર બનાવો.
02:56 Current element ડ્રોપ -ડાઉન એરો બટન પર ક્લિક કરો.
03:00 યાદી માંથી C પસંદ કરો.
03:02 Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો.
03:07 Display area પર ક્લિક કરો .
03:09 ત્રણ બોન્ડ ને એવી રીતે ગોઠવો કે તે ઊંધો Y દેખાય.
03:15 ચોથા બોન્ડને કોઈ પણ બોન્ડ પર બનાવો કે ડબલ બોન્ડ બને.
03:21 Current element ડ્રોપ -ડાઉન એરો બટન પર ક્લિક કરો.
03:25 O પસંદ કરો. Add or modify an atom ટૂલ પર ક્લિક કરો.
03:30 બોન્ડ પાસે કર્સર મુકો .
03:33 બોન્ડ ના ત્રણે સ્થાન પર ક્લિક કરો.
03:37 Carbonic acid(H2CO3) (કાર્બોનિક એસિડ) સ્ટ્રક્ચર બન્યું છે.
03:40 ચાલો હવે Sulphuric acid (સલ્ફ્યુરિક એસિડ) સ્ટ્રક્ચર બનાવીએ.
03:44 Current element ડ્રોપ -ડાઉન એરો બટન પર ક્લિક કરો.
03:47 S પસંદ કરો. Add or modify an atom ટૂલ પર ક્લિક કરો.
03:52 પછી Display area પર ક્લિક કરો.
03:55 H2S (h2s) નું નોંધ લો.
03:57 હવે ડીસ્લ્પે એરિયા પર કોઈ પણ જગ્યાએ કેપિટલ O મુકો .
04:01 સબ મેનુ O અને Os બે વિકલ્પો સાથે ખુલે છે.
04:06 O પસંદ કરો.
04:08 Add or modify an atom ટૂલ પર ક્લીક કરો.
04:11 પછી Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લીક કરો.
04:17 Property મેનુ માં Bond length ની વેલ્યુને '200 ' અથવા તેથી વધુ વધાવો.
04:23 OH પર S ના ત્રણ બોન્ડ બનવા માટે H2S (h2s) પર ક્લિક કરો.
04:29 S' ના પાસે સકારાત્મક ચાર્જની નોંધ લો.
04:32 આ એટલા માટે દેખાય છે કે Sulphur' (સલ્ફર) ને 6 વેલ્ન્સી સંતુષ્ટ કરવી છે.
04:39 ચોથા બોન્ડ માટે,પહેલા S પર ક્લિક કરો.
04:43 હવે બોન્ડ ને એક બાજુ એ માઉસને છોડ્યા વગર ડ્રેગ કરો.
04:47 હવે અપોસીટ બોન્ડ્સ ને ડબલ બોન્ડ્સ થી બદલો.
04:52 Add a bond or change the multiplicity of the existing one ટૂલ પર ક્લિક કરો.
04:58 પછી સ્ટ્રક્ચરના અપોસીટ મોજુદ બોન્ડ્સ પર ક્લિક કરો.
05:03 નોંધ લો કે હવે પોસિટીવ ચાર્જ નથી દેખાતું.
05:08 Sulphuric acid (સલ્ફ્યુરિક એસિડ) સ્ટ્રક્ચર પૂર્ણ થયું છે.
05:12 આગળ Carbonic acid (કાર્બોનિક એસિડ) અને Sulphuric acid (સલ્ફ્યુરિક એસિડ) પર લોકલ ચાર્જ ઉમેરો.
05:18 લોકલ ચાર્જ દેખાડવા માટે Decrement the charge of an atom ટૂલ પર ક્લિક કરો.
05:24 Carbonic acid (કાર્બોનિક એસિડ) સ્ટ્રક્ચર ના બે O-H ગ્રુપ પર ક્લિક કરો.
05:30 નોંધ લો કે Carbonate ion (કાર્બોનેટ આયન) CO32- બની ગયું છે.
05:36 Sulphuric acid (સલ્ફ્યુરિક એસિડ) સ્ટ્રક્ચર પર લોકલ ચાર્જ બનાવવા માટે .
05:41 Decrement the charge of an atom ટૂલ પર ક્લિક કરો .
05:44 Sulphuric acid (સલ્ફ્યુરિક એસિડ) ના બે અપોસીટ O-H ગ્રુપ પર ક્લિક કરો.
05:49 નોંધ લો કે Sulphate ion (સલ્ફેટ આયન) SO42- બની ગયું છે.
05:56 અસાઇનમેન્ટ તરીકે,
05:57 Nitric acid (HNO3) (નાઈટ્રિક એસિડ) સ્ટ્રક્ચર બનાવો.
05:59 Nitrate ion(NO3-) (નાઈટ્રેટ આયન) પર લોકલ ચાર્જ પ્રદશિત કરો.
06:02 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આવું દેખાવું જોઈએ.
06:07 હવે હું ઝડપથી બતાવીશ કે પરમાણું પર લોકલ ચાર્જ કેવી રીતે ઉમેરવું.
06:12 ડિસ્પ્લે એરિયા પર કોઈ પણ જગ્યા પર કેપિટલ N દબાઓ.
06:16 સબ મેનુ ખુલે છે,જેમાં આપણે Na પસંદ કરીશું.
06:21 Add or modify an atom ટૂલ પર ક્લિક કરો.
06:24 ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.
06:27 ડિસ્પ્લે એરિયા પર સોડિયમ પરમાણું દેખાય છે.
06:30 Increment the charge of an atom ટૂલ પર ક્લિક કરો.
06:35 પછી Na પર ક્લિક કરો.
06:37 Sodium (સોડિયમ) પરમાણુ પર પોસિટીવ ચાર્જ જુઓ.
06:41 તેજ રીતે આપણે આપણે પરમાણું પર નેગેટીવ ચાર્જ જોડીએ છીએ.
06:46 Decrement the charge of an atom ટૂલ પસંદ કરીને આવું થાઈ શકે છે.
06:51 હવે Cyclic અણુને બનાવતા શીખીશું.
06:54 આ માટે આપણે નવી GChemPaint વિન્ડો ખોલીશું.
06:59 ટૂલબાર પર Create a new file આઇકન પર ક્લિક કરો.
07:03 નોંધ લો કે C જે કાર્બન છે, એલિમેન્ટ તરીકે પસંદ કરેલ છે.
07:09 એ પણ નોંધ લો કે બોન્ડ લેન્થ 200 અથવા તે કરતા વધારે છે.
07:14 ટૂલ બોક્સમાં ચોથું ટુલબાર Cycle ટૂલ છે.
07:19 અહી વિવિધ ટૂલ છે જેનો આપણે ઉપયોગ કરી છીએ.
07:22 ઉદાહરણ તરીકે -
07:24 Add a three membered cycle
07:26 Add a four membered cycle
07:29 And some more cycle tools
07:32 અને પછી Add a cycle tool.
07:35 આપણે Add a four membered cycleવાપરીશું.
07:40 તો , તેના પર ક્લિક કરો.
07:42 પછી Display area પર ક્લિક કરો.
07:44 cycle ના ખૂણાઓ પર પરમાણુઓ ઉમેરો.
07:49 કોઈ પણ ખૂણા પર જમણું ક્લિક કરો.
07:52 Submenu ખુલે છે. Atom પસંદ કરો અને પછી Display symbol પર ક્લિક કરો.
07:58 તેજ રીતે પરમાણુ બધાજ ખૂણા પર ઉમેરો.
08:03 મેળવેલ સ્ટ્રક્ચર Cyclobutane (સાઈક્લોબ્યુટેન) છે .
08:07 ચાલો હવે ''mono-cyclic compound '' ને '''' bi-cyclic compound.' થી બદલીએ.
08:12 Add a six membered cycle ટૂલ પર ક્લિક કરો.
08:16 Display area પર ક્લિક કરો.
08:19 કર્સરને સાઈકલ ના બોન્ડ પર રાખો અને તેના પર ક્લિક કરો.
08:24 Bi-cyclic compound નું અવલોકન કરો.
08:27 ફાઈલ સેવ કરવા માટે,ટૂલ બાર પરથી Save the current file આઇકન પર ક્લિક કરો.
08:32 Save as ડાઈલોગ બોક્સ ખુલે છે.
08:35 ફાઈલ નેમ Editing Molecules તરીકે દાખલ કરો.
08:38 Save બટન પર ક્લિક કરો.
08:41 સારાંશ માટે.
08:43 Iઆ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
08:45 અનબાઉન્ડ ઈલેક્ટ્રોન્સ ને પરમાણુમા ઉમેરતા
08:48 કાર્બોનિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સ્ટ્રક્ચર બનાવતા.
08:53 પરમાણુ ના ગ્રુપ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા
08:58 આપણે આ પણ શીખીશું,
09:00 પરમાણુ પર લોકલ ચાર્જ ઉમેરતા અને ફેરફાર કરતા
09:04 સાઈકલીક અણુ ઉમેરતા
09:06 મોનો-સાઈકલીક અણુ ને બાઈ-સાઈકલીક અણુ થી બદલાતા.
09:11 અસાઇનમેન્ટ તરીકે.
09:13 ડિસ્પ્લે એરિયા પર seven membered સાઈકલ ઉમેરો.
09:16 તેને ટ્રાયસાયકલિક સંયોજનથી બદલો.
09:20 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/ What_is_a_Spoken_Tutorial
09:24 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:27 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:36 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
09:40 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
09:46 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
09:50 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
09:57 આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:03 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya