Difference between revisions of "GChemPaint/C2/Edit-Preferences-Templates-and-Residues/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(7 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | + | {|border =1 | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | {|border =1 | + | |
|'''Time''' | |'''Time''' | ||
|'''Narration''' | |'''Narration''' | ||
Line 21: | Line 13: | ||
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | | | + | |'''Preferences''' એડિટ કરતા. |
|- | |- | ||
|00:15 | |00:15 | ||
− | | | + | | '''Templates''' મેનેજ કરતા |
|- | |- | ||
|00:17 | |00:17 | ||
− | | | + | |તૈયાર '''Templates''' ને પસંદ અને વાપરતા. |
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | | | + | | નવા '''Templates''' ઉમેરતા. |
|- | |- | ||
Line 41: | Line 33: | ||
|- | |- | ||
|00:26 | |00:26 | ||
− | | | + | |'''Residues''' ને વાપરતા અને |
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | | | + | | '''Residues''' ને એડિટ કરતા. |
|- | |- | ||
Line 62: | Line 54: | ||
|00:49 | |00:49 | ||
| તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ. | | તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ. | ||
+ | |||
|- | |- | ||
|00:53 | |00:53 | ||
− | | જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, | + | | જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો. |
|- | |- | ||
Line 88: | Line 81: | ||
|- | |- | ||
|01:24 | |01:24 | ||
− | |મૂળભૂત રીતે | + | |મૂળભૂત રીતે આ ઝીરો છે. |
|- | |- | ||
Line 96: | Line 89: | ||
|- | |- | ||
|01:33 | |01:33 | ||
− | | | + | | હું '''Invert wedge hashes''' ને અન્ય ટ્યુટોરીયલ માં આવરી લઈશ. |
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | |In ''' GchemPaint,''' | + | |In ''' GchemPaint,''' માં દરેક ડોક્યુમેન્ટ સંબંધિત થીમ ધરાવે છે. |
|- | |- | ||
|01:46 | |01:46 | ||
− | | | + | |ચાલો '''Default Theme''' ને ''' GChemPaint.''' રહેવાદો. |
|- | |- | ||
|01:50 | |01:50 | ||
− | | | + | | '''Themes''' સેક્શનમાં આવેલ ''' Arrows''' ને હવે હું વિગતમાં સમજાવીશ. |
|- | |- | ||
|01:58 | |01:58 | ||
− | | | + | |ટૂલ બોક્ક્ષમાં વિવિધ પ્રકારના ''' arrows''' નું અવલોકન કરો. |
|- | |- | ||
|02:02 | |02:02 | ||
− | | | + | |'''Add an arrow for an irreversible reaction'''. |
|- | |- | ||
|02:06 | |02:06 | ||
− | | | + | |'''Add a pair of Arrows for a reversible reaction'''. |
|- | |- | ||
|02:10 | |02:10 | ||
− | | | + | |'''Add an arrow for a retrosynthesis step.''' |
− | + | ||
|- | |- | ||
|02:14 | |02:14 | ||
− | | | + | |'''Add a double headed arrow to represent mesomery.''' |
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | | | + | |ચાલો આ 4 એર્રોસને ડિસ્પ્લે એરિયા પર ઉમેરીએ. |
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | | | + | | '''Add an arrow for an irreversible reaction''' ટૂલ પર ક્લિક કરો, |
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | | | + | |પછી ''' Display area.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:31 | |02:31 | ||
− | | | + | | તેજ રીતે બધા પ્રકારના એરો હું ડિસ્પ્લે એરિયા પર ઉમેરીશ. |
|- | |- | ||
|02:41 | |02:41 | ||
− | | | + | | '''Preferences''' ડાઈલોગ બોક્ક્ષ માં '''Themes''' વિકલ્પ પરથી '''Arrows''' પસંદ કરો. |
|- | |- | ||
|02:47 | |02:47 | ||
− | | | + | | '''Contextual''' મેનુ ખુલે છે. |
|- | |- | ||
|02:50 | |02:50 | ||
− | | | + | | અહી આપણે '''arrows''' ના '''Length''', '''Width''' અને '''Distance''' વધાવી અથવા ઘટાવી શકીએ છીએ. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | | | + | | અપ એરો અથવા ડાઉન એરો ત્રિકોણ ને માઉસ વડે ક્લિક કરો. |
|- | |- | ||
|03:02 | |03:02 | ||
− | | | + | |અને ડિસ્પ્લે એરિયા પર એરોમા થતા ફેરફાર નું અવલોકન કરો. |
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | | | + | | ચાલો હવે '''Arrow heads''' વિષે શ્ખીએ. |
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | | | + | | મૂળભૂત વેલ્યુ '''A, B અને C''' અહી દેખાય છે. |
|- | |- | ||
|03:21 | |03:21 | ||
− | | | + | | '''A, B અને C''' પેરામીટરો '''arrow heads''' ના આકારને બદલવા માં આવે છે. |
|- | |- | ||
|03:28 | |03:28 | ||
− | | | + | | દરેકને વધાવો અથવા ઘટાવો અને એર્રો ના હેડના બદ્લાવનું અવલોકન કરો. |
|- | |- | ||
|03:38 | |03:38 | ||
− | | | + | | વિન્ડોને બંદ કરવા માટે '''Close''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:42 | |03:42 | ||
− | | | + | | '''Display area.''' ને સાફ કરીએ. |
|- | |- | ||
|03:46 | |03:46 | ||
− | | | + | | બધા ઓબ્જેક્ટો પસંદ કરવા માટે '''CTRL +A''' દબાઓ. |
|- | |- | ||
|03:49 | |03:49 | ||
− | | | + | | '''Edit''' મેનુ પર જાઓ, '''Clear.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:53 | |03:53 | ||
− | | | + | | આગળ, ચાલો શીખીએ '''Templates''' ને કેવી રીતે મેનેજ કરીએ. |
|- | |- | ||
|03:58 | |03:58 | ||
− | | | + | | '''Use or manage templates''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | | | + | | પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ નીચે ખુલે છે. |
|- | |- | ||
|04:05 | |04:05 | ||
− | | | + | | પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ '''Templates''' સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | | + | |યાદી મા છે '''Amino acids, Aromatic hydrocarbons, Nucleic bases,''' '''Nucleosides''' અને '''Saccharides.''' |
|- | |- | ||
|04:19 | |04:19 | ||
− | | | + | | દરેક આઇટમ '''Submenu.''' ધરાવે છે. |
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | | | + | |ચાલો '''Aromatic Hydrocarbons''' પસંદ કરો અને '''Submenu.''' માંથી '''Benzene''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:31 | |04:31 | ||
− | |'''Benzene''' | + | | પ્રોપર્ટી પેજ પર '''Benzene''' સ્ટ્રક્ચર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
|04:35 | |04:35 | ||
− | | | + | | '''Benzene''' સ્ટ્રક્ચર દ્રશ્યમાન કરવા માટે '''Display area''' પર ક્લિક કરો . |
|- | |- | ||
|04:40 | |04:40 | ||
− | | | + | | તેજ રીતે '''Naphtalene''' સ્ટ્રક્ચર પસંદ કરો અને ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.' |
|- | |- | ||
|04:49 | |04:49 | ||
− | | | + | | પોતાની જાતે બીજા સ્ટ્રક્ચરોને પસંદ કરો અને ડીસ્લ્પે એરિયા પર રાખો. |
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | | | + | | ચાલો હવે ફાઈલ સેવ કરો. |
|- | |- | ||
|04:57 | |04:57 | ||
− | | | + | | ટૂલબાર પર '''Save the current file''' આઇકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:01 | |05:01 | ||
− | |'''Save as''' | + | |'''Save as''' ખુલે છે. |
|- | |- | ||
|05:04 | |05:04 | ||
− | | | + | | ફાઈલ નામ '''Benzene'''. તરીકે દાખલ કરો. '''Save''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:10 | |05:10 | ||
− | | | + | | ચાલો હવે મોજુદ ટેમ્પલેટની યાદીમાં નવા ટેમ્પલેટ કેવી રીતે ઉમેરવા તે શીખીએ. |
|- | |- | ||
|05:16 | |05:16 | ||
− | | | + | | ટૂલબાર માંથી '''Open a file''' આઇકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:20 | |05:20 | ||
− | | | + | | ફાઈલ અને ફોલ્ડર્સ સાથે વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
|05:24 | |05:24 | ||
− | | | + | | “Hexane” નામની ફાઈલને યાદી માંથી પસંદ કરો. |
|- | |- | ||
|05:27 | |05:27 | ||
− | | | + | | '''Open'''બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:31 | |05:31 | ||
− | | | + | | ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ પરથી '''Add''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | | | + | | નવું ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ ખુલે છે. |
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | | | + | | પ્રોપર્ટી પેજ બે વિકલ્પો ધરાવે છે – '''Name''' અને '''Category.''' |
|- | |- | ||
|05:42 | |05:42 | ||
− | |'''Category''' | + | | '''Category''' વિકલ્પ ડ્રોપ ડાઉન લીસ્ટની યાદી ધરાવે છે. |
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | | | + | | આપણે યાદીમાંથી પસંદ કરી શકીએ છીએ અથવા આપણી પોતાની કેટેગરી ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
|05:52 | |05:52 | ||
− | | | + | |ટેક્સ્ટ ફિલ્ડમાં '''Hydrocarbons''' ટાઈપ કરીને નવી કેટેગરી ઉમેરીએ. |
|- | |- | ||
|05:58 | |05:58 | ||
− | | | + | | નેમ ફિલ્ડમાં, સંયોજનનું નામ “Hexane” તરીકે દાખલ કરો. |
|- | |- | ||
|06:03 | |06:03 | ||
− | | | + | | ડિસ્પ્લે એરિયા પર '''Hexane''' સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | | | + | | તે '''New template''' પ્રોપર્ટી પેજ પર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | | | + | | '''Ok''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | | | + | | હવે '''Templates''' ડ્રોપ -ડાઉન પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:19 | |06:19 | ||
− | | | + | | '''Hydrocarbons''' કેટેગરી પસંદ કરો. |
|- | |- | ||
|06:22 | |06:22 | ||
− | | | + | | નોંધ લો કે '''Hexane''' સ્ટ્રક્ચર એ ટેમ્પ્લેટની યાદી માં ઉમેરાયું છે. |
|- | |- | ||
|06:27 | |06:27 | ||
− | | | + | | પોતાની જાતે '''Octane''' સ્ટ્રક્ચર ને '''Hydrocarbons''' ની કેટેગરીમાં ઉમેરો. |
|- | |- | ||
|06:32 | |06:32 | ||
− | | | + | |ચાલો “hexane” ફાઈલ ને બંદ કરો. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | | | + | | '''File''' મેનુ પર જાઓ , ફાઈલ બંદ કરવા માટે '''Close''' પસંદ કરો. |
|- | |- | ||
|06:41 | |06:41 | ||
− | | | + | | '''Templates''' પ્રોપર્ટી પેજ ને બંદ કરવા માટે '''Select one or more objects''' ટૂલ પર ક્લિક કરો . |
|- | |- | ||
|06:47 | |06:47 | ||
− | | | + | | ચાલો હવે '''Residues.''' વિષે શીખીએ. |
|- | |- | ||
|06:51 | |06:51 | ||
− | |Residues | + | |'''Residues''' વપારવામાં આવે છે. , |
|- | |- | ||
|06:53 | |06:53 | ||
− | | | + | | કાર્બન ચેનથી જોડાયેલ '''functional group''' ની પ્રકૃતિ શોધો. |
|- | |- | ||
|06:58 | |06:58 | ||
− | | | + | |'''functional group''' નું સ્ટ્રક્ચર જાણવું. |
|- | |- | ||
|07:01 | |07:01 | ||
− | | | + | | ડેટા બેસમાં નવું '''functional group''' ઉમેરવું. |
|- | |- | ||
|07:04 | |07:04 | ||
− | | | + | | '''Tools''' મેનુ પર જાઓ '''Edit residues.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|07:09 | |07:09 | ||
− | |'''Residues''' | + | |'''Residues''' વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | | | + | |તે ત્રણ બટન ધરાવે છે - '''New, Save''' અને '''Delete.''' |
|- | |- | ||
|07:18 | |07:18 | ||
− | |'''New''' | + | |'''New''' ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
|- | |- | ||
|07:21 | |07:21 | ||
− | | | + | |યાદી માંથી '''n-Pr''' પસંદ કરો. |
|- | |- | ||
|07:25 | |07:25 | ||
− | |'''Identity''' | + | |'''Identity''' ટેબ પસંદિત '''residue''' નું '''Symbol''' અને '''Name''' બતાવે છે. |
|- | |- | ||
|07:32 | |07:32 | ||
− | |'''Formula''' | + | | '''Formula''' ટેબ પસંદિત '''residue''' નું સંરચના બતાવે છે. |
|- | |- | ||
|07:38 | |07:38 | ||
− | | | + | | તેજ રીતે, સેકન્ડરી બ્યૂટાઇલ માટે '''s-Bu''' પસંદ કરો . |
|- | |- | ||
|07:44 | |07:44 | ||
− | | | + | |'''residue''' પસંદ કરેલ '''Symbol, Name''' અને '''Skeletal''' સ્ટ્રક્ચરની નોંધ લો. |
|- | |- | ||
|07:52 | |07:52 | ||
− | | | + | |ચાલો હવે એક નવો - '''Hydroxy''' ગ્રુપ ઉમેરીએ. |
|- | |- | ||
|07:57 | |07:57 | ||
− | | | + | | નવું '''residue''' ઉમેરવા માટે , '''New'''બટન પર કલક કરો. |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | | | + | | ''' '''Symbol''' field''' માં ટાઈપ કરો ''' O-H.''' |
|- | |- | ||
|08:06 | |08:06 | ||
− | | | + | |તેને '''Hydroxy''' નામ આપો. |
|- | |- | ||
|08:09 | |08:09 | ||
− | | | + | | '''Formula''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | | + | | તમે '''bulleted bond''' જોશો. |
|- | |- | ||
|08:14 | |08:14 | ||
− | | | + | | કર્સરને બોન્ડ પાસે મુકો અને કેપિટલ '''O'''. ને દબાઓ. |
|- | |- | ||
|08:19 | |08:19 | ||
− | | | + | | '''Submenu''' '''O''' અને '''Os''' સાથે ખુલે છે. '''O''' પસંદ કરો. |
|- | |- | ||
|08:24 | |08:24 | ||
− | |'''O-H''' | + | |'''O-H''' ગ્રુપ બોન્ડ સાથે જોડાઈ જાય છે. |
|- | |- | ||
|08:28 | |08:28 | ||
− | | | + | | '''Save''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|08:31 | |08:31 | ||
− | | | + | |યાદી જોવા માટે '''New''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|08:35 | |08:35 | ||
− | | | + | | નોંધ લો કે ''' '''O-H''' residue''' યાદી માં ઉમેરાયેલ છે. |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | | | + | | વિન્ડો બંદ કરવા માટે ચાલો '''Close''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|08:44 | |08:44 | ||
− | | | + | |આ સાથે આપણે ટ્યુટોરીયલ ના નાત માં આવ્યા છે. |
|- | |- | ||
|08:48 | |08:48 | ||
− | | | + | |સારાંશ માટે, |
|- | |- | ||
|08:50 | |08:50 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા, |
|- | |- | ||
|08:53 | |08:53 | ||
− | | | + | | '''Preferences''' એડિટ કરતા |
|- | |- | ||
|08:55 | |08:55 | ||
− | | | + | | '''Templates''' મેનેંજ કરતા તૈયાર'''Templates''' ને પસંદ અને વાપરતા. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|08:59 | |08:59 | ||
− | | | + | | નવા ટેમ્પ્લેટ ઉમેરતા |
|- | |- | ||
|09:01 | |09:01 | ||
− | | | + | | '''Residues''' નો વપરાશ અને '''Residues''' એડિટ કરતા . |
|- | |- | ||
|09:07 | |09:07 | ||
− | | | + | |અસાઇનમેન્ટ તરીકે. ટેમ્પ્લેટની યાદીમાંથી '''Saccharides''' ને વાપરો અને પસંદ કરો. |
|- | |- | ||
|09:12 | |09:12 | ||
− | | | + | | અન્ય '''residues.''' નું અન્વેષણ કરો. |
|- | |- | ||
|09:16 | |09:16 | ||
− | | | + | |સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' |
|- | |- | ||
|09:20 | |09:20 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
|09:24 | |09:24 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
|09:29 | |09:29 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
|09:33 | |09:33 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|09:37 | |09:37 | ||
− | | | + | |વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
|- | |- | ||
|09:45 | |09:45 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
|- | |- | ||
|09:50 | |09:50 | ||
− | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
|- | |- | ||
|09:57 | |09:57 | ||
− | | | + | |આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. ['''http://spoken-tutorial.org/NMEICT-Intro ]''' |
|- | |- | ||
|10:04 | |10:04 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |
Latest revision as of 15:34, 27 February 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. GChemPaint. માં Edit Preferences, Templates અને Residues પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. . |
00:10 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:13 | Preferences એડિટ કરતા. |
00:15 | Templates મેનેજ કરતા |
00:17 | તૈયાર Templates ને પસંદ અને વાપરતા. |
00:20 | નવા Templates ઉમેરતા. |
00:24 | આપણે એ પણ શીખીશું. |
00:26 | Residues ને વાપરતા અને |
00:28 | Residues ને એડિટ કરતા. |
00:31 | અહી હું વાપરી રહ્યી છું, Ubuntu Linux OS આવૃત્તિ. 12.04 |
00:38 | GChemPaint આવૃત્તિ 0.12.10 |
00:44 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, |
00:49 | તમે GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર સાથે પરિચિત હોવા જોઈએ. |
00:53 | જો નથી તો, સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:59 | મેં પહેલાથીજ GChemPaint ની નવી એપ્લીકેશન ખોલી છે. |
01:03 | ચાલો ટ્યુટોરીયલની શરૂઆત Preferences. ને એડિટ કરવાની સાથે કરીએ. |
01:07 | Edit મેનુ પર જાઓ Preferences પર જાઓ અને તેને ક્લિક કરો. |
01:13 | GChemPaint Preferences વિન્ડો ખુલે છે. |
01:16 | પ્રથમ વિકલ્પ, Default Compression Level For GChemPaint Files, આ ફાઈલસ ને સેવ કરતી વખતે ઉપયોગ માં લેવાય છે. |
01:24 | મૂળભૂત રીતે આ ઝીરો છે. |
01:28 | જો ઝીરો ના હોય,'gzip.નો ઉપયોગ કરીને ફાઈલ કોમ્પ્રેસ્ડ થશે. |
01:33 | હું Invert wedge hashes ને અન્ય ટ્યુટોરીયલ માં આવરી લઈશ. |
01:40 | In GchemPaint, માં દરેક ડોક્યુમેન્ટ સંબંધિત થીમ ધરાવે છે. |
01:46 | ચાલો Default Theme ને GChemPaint. રહેવાદો. |
01:50 | Themes સેક્શનમાં આવેલ Arrows ને હવે હું વિગતમાં સમજાવીશ. |
01:58 | ટૂલ બોક્ક્ષમાં વિવિધ પ્રકારના arrows નું અવલોકન કરો. |
02:02 | Add an arrow for an irreversible reaction. |
02:06 | Add a pair of Arrows for a reversible reaction. |
02:10 | Add an arrow for a retrosynthesis step. |
02:14 | Add a double headed arrow to represent mesomery. |
02:19 | ચાલો આ 4 એર્રોસને ડિસ્પ્લે એરિયા પર ઉમેરીએ. |
02:24 | Add an arrow for an irreversible reaction ટૂલ પર ક્લિક કરો, |
02:28 | પછી Display area. પર ક્લિક કરો. |
02:31 | તેજ રીતે બધા પ્રકારના એરો હું ડિસ્પ્લે એરિયા પર ઉમેરીશ. |
02:41 | Preferences ડાઈલોગ બોક્ક્ષ માં Themes વિકલ્પ પરથી Arrows પસંદ કરો. |
02:47 | Contextual મેનુ ખુલે છે. |
02:50 | અહી આપણે arrows ના Length, Width અને Distance વધાવી અથવા ઘટાવી શકીએ છીએ. |
02:57 | અપ એરો અથવા ડાઉન એરો ત્રિકોણ ને માઉસ વડે ક્લિક કરો. |
03:02 | અને ડિસ્પ્લે એરિયા પર એરોમા થતા ફેરફાર નું અવલોકન કરો. |
03:10 | ચાલો હવે Arrow heads વિષે શ્ખીએ. |
03:14 | મૂળભૂત વેલ્યુ A, B અને C અહી દેખાય છે. |
03:21 | A, B અને C પેરામીટરો arrow heads ના આકારને બદલવા માં આવે છે. |
03:28 | દરેકને વધાવો અથવા ઘટાવો અને એર્રો ના હેડના બદ્લાવનું અવલોકન કરો. |
03:38 | વિન્ડોને બંદ કરવા માટે Close બટન પર ક્લિક કરો. |
03:42 | Display area. ને સાફ કરીએ. |
03:46 | બધા ઓબ્જેક્ટો પસંદ કરવા માટે CTRL +A દબાઓ. |
03:49 | Edit મેનુ પર જાઓ, Clear. પર ક્લિક કરો. |
03:53 | આગળ, ચાલો શીખીએ Templates ને કેવી રીતે મેનેજ કરીએ. |
03:58 | Use or manage templates ટૂલ પર ક્લિક કરો. |
04:01 | પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ નીચે ખુલે છે. |
04:05 | પ્રોપર્ટી ડાઈલોગ બોક્ક્ષ Templates સાથે ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
04:10 | યાદી મા છે Amino acids, Aromatic hydrocarbons, Nucleic bases, Nucleosides અને Saccharides. |
04:19 | દરેક આઇટમ Submenu. ધરાવે છે. |
04:23 | ચાલો Aromatic Hydrocarbons પસંદ કરો અને Submenu. માંથી Benzene પર ક્લિક કરો. |
04:31 | પ્રોપર્ટી પેજ પર Benzene સ્ટ્રક્ચર દ્રશ્યમાન થાય છે. |
04:35 | Benzene સ્ટ્રક્ચર દ્રશ્યમાન કરવા માટે Display area પર ક્લિક કરો . |
04:40 | તેજ રીતે Naphtalene સ્ટ્રક્ચર પસંદ કરો અને ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો.' |
04:49 | પોતાની જાતે બીજા સ્ટ્રક્ચરોને પસંદ કરો અને ડીસ્લ્પે એરિયા પર રાખો. |
04:55 | ચાલો હવે ફાઈલ સેવ કરો. |
04:57 | ટૂલબાર પર Save the current file આઇકોન પર ક્લિક કરો. |
05:01 | Save as ખુલે છે. |
05:04 | ફાઈલ નામ Benzene. તરીકે દાખલ કરો. Save બટન પર ક્લિક કરો. |
05:10 | ચાલો હવે મોજુદ ટેમ્પલેટની યાદીમાં નવા ટેમ્પલેટ કેવી રીતે ઉમેરવા તે શીખીએ. |
05:16 | ટૂલબાર માંથી Open a file આઇકોન પર ક્લિક કરો. |
05:20 | ફાઈલ અને ફોલ્ડર્સ સાથે વિન્ડો ખુલે છે. |
05:24 | “Hexane” નામની ફાઈલને યાદી માંથી પસંદ કરો. |
05:27 | Openબટન પર ક્લિક કરો. |
05:31 | ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ પરથી Add બટન પર ક્લિક કરો. |
05:35 | નવું ટેમ્પ્લેટ પ્રોપર્ટી પેજ ખુલે છે. |
05:38 | પ્રોપર્ટી પેજ બે વિકલ્પો ધરાવે છે – Name અને Category. |
05:42 | Category વિકલ્પ ડ્રોપ ડાઉન લીસ્ટની યાદી ધરાવે છે. |
05:47 | આપણે યાદીમાંથી પસંદ કરી શકીએ છીએ અથવા આપણી પોતાની કેટેગરી ઉમેરી શકીએ છીએ. |
05:52 | ટેક્સ્ટ ફિલ્ડમાં Hydrocarbons ટાઈપ કરીને નવી કેટેગરી ઉમેરીએ. |
05:58 | નેમ ફિલ્ડમાં, સંયોજનનું નામ “Hexane” તરીકે દાખલ કરો. |
06:03 | ડિસ્પ્લે એરિયા પર Hexane સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
06:07 | તે New template પ્રોપર્ટી પેજ પર દ્રશ્યમાન થાય છે. |
06:12 | Ok બટન પર ક્લિક કરો. |
06:15 | હવે Templates ડ્રોપ -ડાઉન પર ક્લિક કરો. |
06:19 | Hydrocarbons કેટેગરી પસંદ કરો. |
06:22 | નોંધ લો કે Hexane સ્ટ્રક્ચર એ ટેમ્પ્લેટની યાદી માં ઉમેરાયું છે. |
06:27 | પોતાની જાતે Octane સ્ટ્રક્ચર ને Hydrocarbons ની કેટેગરીમાં ઉમેરો. |
06:32 | ચાલો “hexane” ફાઈલ ને બંદ કરો. |
06:35 | File મેનુ પર જાઓ , ફાઈલ બંદ કરવા માટે Close પસંદ કરો. |
06:41 | Templates પ્રોપર્ટી પેજ ને બંદ કરવા માટે Select one or more objects ટૂલ પર ક્લિક કરો . |
06:47 | ચાલો હવે Residues. વિષે શીખીએ. |
06:51 | Residues વપારવામાં આવે છે. , |
06:53 | કાર્બન ચેનથી જોડાયેલ functional group ની પ્રકૃતિ શોધો. |
06:58 | functional group નું સ્ટ્રક્ચર જાણવું. |
07:01 | ડેટા બેસમાં નવું functional group ઉમેરવું. |
07:04 | Tools મેનુ પર જાઓ Edit residues. પર ક્લિક કરો. |
07:09 | Residues વિન્ડો ખુલે છે. |
07:12 | તે ત્રણ બટન ધરાવે છે - New, Save અને Delete. |
07:18 | New ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
07:21 | યાદી માંથી n-Pr પસંદ કરો. |
07:25 | Identity ટેબ પસંદિત residue નું Symbol અને Name બતાવે છે. |
07:32 | Formula ટેબ પસંદિત residue નું સંરચના બતાવે છે. |
07:38 | તેજ રીતે, સેકન્ડરી બ્યૂટાઇલ માટે s-Bu પસંદ કરો . |
07:44 | residue પસંદ કરેલ Symbol, Name અને Skeletal સ્ટ્રક્ચરની નોંધ લો. |
07:52 | ચાલો હવે એક નવો - Hydroxy ગ્રુપ ઉમેરીએ. |
07:57 | નવું residue ઉમેરવા માટે , Newબટન પર કલક કરો. |
08:02 | Symbol field માં ટાઈપ કરો O-H. |
08:06 | તેને Hydroxy નામ આપો. |
08:09 | Formula ટેબ પર ક્લિક કરો. |
08:11 | તમે bulleted bond જોશો. |
08:14 | કર્સરને બોન્ડ પાસે મુકો અને કેપિટલ O. ને દબાઓ. |
08:19 | Submenu O અને Os સાથે ખુલે છે. O પસંદ કરો. |
08:24 | O-H ગ્રુપ બોન્ડ સાથે જોડાઈ જાય છે. |
08:28 | Save બટન પર ક્લિક કરો. |
08:31 | યાદી જોવા માટે New બટન પર ક્લિક કરો. |
08:35 | નોંધ લો કે O-H residue યાદી માં ઉમેરાયેલ છે. |
08:40 | વિન્ડો બંદ કરવા માટે ચાલો Close બટન પર ક્લિક કરો. |
08:44 | આ સાથે આપણે ટ્યુટોરીયલ ના નાત માં આવ્યા છે. |
08:48 | સારાંશ માટે, |
08:50 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા, |
08:53 | Preferences એડિટ કરતા |
08:55 | Templates મેનેંજ કરતા તૈયારTemplates ને પસંદ અને વાપરતા. |
08:59 | નવા ટેમ્પ્લેટ ઉમેરતા |
09:01 | Residues નો વપરાશ અને Residues એડિટ કરતા . |
09:07 | અસાઇનમેન્ટ તરીકે. ટેમ્પ્લેટની યાદીમાંથી Saccharides ને વાપરો અને પસંદ કરો. |
09:12 | અન્ય residues. નું અન્વેષણ કરો. |
09:16 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
09:20 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:24 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:29 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:33 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:37 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
09:45 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
09:50 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
09:57 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. [http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
10:04 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |