Difference between revisions of "GChemPaint/C2/Introduction-to-GChemPaint/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 1: Line 1:
Title of the tutorial: Introduction-to-GChemPaint
 
 
Author: Madhuri Ganapathi
 
 
Key words:  About  GChemPaint, Installation, Open a new file, Menubar, Toolbar and Status bar, Display area, Document properties, tool box, Add a chain tool and video tutorial.
 
 
 
 
 
{|border=1
 
{|border=1
 
!'''Time'''
 
!'''Time'''
 
!'''Narration'''
 
!'''Narration'''
 
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| નમસ્તે મિત્રો,
+
| નમસ્તે મિત્રો,'''Introduction to GChemPaint'''  પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
 
+
|-
+
| 00:02
+
| '''Introduction to GChemPaint'''  પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
+
  
 
|-
 
|-
Line 34: Line 21:
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
| સંસ્થાપન
+
| સંસ્થાપન, નવી ફાઈલ ખોલવી  
 
+
|-
+
| 00:17
+
| નવી ફાઈલ ખોલવી  
+
  
 
|-
 
|-
Line 47: Line 30:
 
| 00:25
 
| 00:25
 
| આપણે આ પણ શીખીશું,                                   
 
| આપણે આ પણ શીખીશું,                                   
 
 
  
 
|-
 
|-
Line 224: Line 205:
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|'''Statusbar'''  ' '' એ  '' 'GChemPaint' ''ની વર્તમાન પ્રવૃત્તિ વિશે માહિતી પ્રદર્શિત કરે છે.
+
|'''Statusbar'''  એ  '''GChemPaint''' ની વર્તમાન પ્રવૃત્તિ વિશે માહિતી પ્રદર્શિત કરે છે.
  
 
|-
 
|-
Line 433: Line 414:
 
| 08:47
 
| 08:47
 
| અહી આપણી પાસે પરમાણુ દ્રશ્યમાન કરવા માટે 5  સ્થાન છે.
 
| અહી આપણી પાસે પરમાણુ દ્રશ્યમાન કરવા માટે 5  સ્થાન છે.
 
  
 
|-
 
|-
Line 501: Line 481:
 
|-
 
|-
 
| 10:09
 
| 10:09
|  '''GChemPaint''' વિષે  
+
|  '''GChemPaint''' વિષે ઉપયોગો અને લાભો
 
+
|-
+
| 10:10
+
| ઉપયોગો અને લાભો
+
  
 
|-
 
|-
Line 529: Line 505:
 
|-
 
|-
 
| 10:25
 
| 10:25
| Document Properties  (ડોક્યુમેન્ટ પ્રોપર્ટી)
+
| Document Properties  (ડોક્યુમેન્ટ પ્રોપર્ટી), ટૂલ બોક્ક્ષ વાપરવું અને  
 
+
|-
+
| 10:26
+
|ટૂલ બોક્ક્ષ વાપરવું અને  
+
  
 
|-
 
|-
Line 586: Line 558:
 
| 11:14
 
| 11:14
 
|વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
 
|વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
 
  
 
|-
 
|-

Latest revision as of 15:05, 27 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો,Introduction to GChemPaint પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:11 GChemPaint વિષે
00:13 ઉપયોગો અને લાભો,
00:16 સંસ્થાપન, નવી ફાઈલ ખોલવી
00:20 Menubar, Toolbar અને Status bar
00:25 આપણે આ પણ શીખીશું,
00:28 Display area
00:30 Document properties
00:32 tool box ને વાપરવું અને
00:34 ચિત્રને .gchempaint એક્સ્ટેંશન સાથે સંગ્રહિત કરતા.
00:40 અહી હું વાપરી રહ્યી છું,
00:42 Ubuntu Linux OS આવૃત્તિ . 12.04
00:47 GChemPaint આવૃત્તિ 0.12.10
00:53 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ
00:59 આઠમાં ધોરણ સુધીનું રસાયણશાસ્ત્ર
01:04 Ubuntu Software Center. વાપરીને GChemPaintનું સંસ્થાપન કરવું ખુબ સરળ છે.
01:12 Ubuntu software Center ની, માટે વધું જાણકારી માટે
01:16 અમારી વેબ સાઈટ પર Ubuntu Linux Tutorials નો સંદર્ભ લો.
01:23 GChemPaint શું છે?
01:26 GChemPaint એ બે પરિમાણીય chemical structure editor છે.
01:32 તે બહુવિધ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ ધરાવે છે.
01:37 GChemPaint તમને પરવાનગી આપે છે,
01:40 બે પરિમાણીય કેમિકલ સ્ટ્રક્ચરને દોરવાની અને પ્રદશિત કરવાની.
01:46 ટેમ્પલેટ્સ ને ડ્રેગ અને ડ્રોપ કરવાની.
01:50 બોન્ડની લંબાઈ, કોણ અને પહોળાઈ બદલવાની.
01:55 સંયોજનો ના પરમાણુનો વજનની ગણતરી કરવા માટે Chemical Calculator નો ઉપયોગ કરો.
02:03 GChemPaint મદદ કરેછે
02:05 કેમિકલ સ્ટ્રક્ચરને સરળતા થી જોવા માટે.
02:11 બે પરિમાણીય સ્ટ્રક્ચર થી ત્રણ પરિમાણીય સ્ટ્રક્ચર માં બદલતા.
02:17 સ્ટ્રક્ચરનું વિસ્તૃતીકરણ
02:21 પરમાણુનું Automatic અને manual અસાઇનમેન્ટ.
02:26 ચાલો પહેલા જોઈએ GChemPaint એપ્લીકેશન કેવી રીતે ખોલવું.
02:33 Dash home પર ક્લિક કરો >> Search bar દેખાય છે >> Search bar માં ટાઈપ કરો GChemPaint
02:41 GChemPaint આઇકોન પર ક્લિક કરો.
02:46 આપણે GChemPaint' એપ્લીકેશન ને ટર્મિનલથી પણ ખોલી શકીએ છીએ.
02:52 ટર્મિનલ ખોલવા માટે CTRL, ATL અને T કીઓ એક સાથે દબાઓ.
02:58 GChemPaint ટાઈપ કરો અને Enter. દબાઓ.
03:04 GChemPaintખુલે છે.
03:08 સામાન્ય GChemPaint વિન્ડો આવી દેખાય છે.
03:13 આ મેનૂ બાર છે.
03:15 GChempaint એ બીજા વિન્ડો આધારિત એપ્લીકેશન ની જેમ જ પ્રમાણભૂત મેનુ બાર ધરાવે છે.
03:22 Menu bar આપેલ વિકલ્પ ધરાવે છે. File, Edit, View, Tools, Windows અને Help
03:34 Toolbar વારંવાર ઉપયોગમાં આવતા કમાંડસ આઇકોન ના રૂપમાં ધરાવે છે.
03:41 અહી આઇકોન છે open a New file,
03:45 Open existing file,
03:48 Save a file અને Print a file.
03:53 આ ડીસ્લ્પે એરિયા છે.
03:56 Display area જે ફાઈલ આપણે દોરીએ છે અને ફેરફાર કરીએ છીએ તેના બંધારણો અને વિષયવસ્તુ બતાવે છે.
04:06 આપણે ટૂલ બોક્ક્ષમાંથી ટૂલસને ડિસ્પ્લે એરિયા પર ડ્રેગ અને ડ્રોપ કરી શકીએ છીએ.
04:14 StatusbarGChemPaint ની વર્તમાન પ્રવૃત્તિ વિશે માહિતી પ્રદર્શિત કરે છે.
04:20 તે મેનુ આઈટમ વિષે 'સંદર્ભિત જાણકારી પણ દર્શાવે છે.
04:28 હવે હું Document Properties. વિષે સમજાવીશ.
04:33 Document Properties વિન્ડો ખોલવા માટે ,
04:37 File મેનુ પર ક્લિક કરો.
04:39 Properties પર જાઓ અને તેના પર ક્લિક કરો .
04:43 Document Properties વિન્ડો ખુલે છે.
04:47 હું ડોક્યુમેન્ટ પ્રોપર્ટી વિન્ડો ને મોટું કરવા અંતે તેને ડ્રેગ કરીશ.
04:53 Document properties વિન્ડો પાસે આપેલ વિકલ્પ છે.
04:59 Title- ચાલો ડોક્યુમેન્ટ નું ટાઈટલ ટાઈપ કરીએ “Propane”
05:06 Author name-ચાલો લેખકનું નામ ટાઈપ કરો Madhuri.
05:14 Email– ચાલો તેને ખાલી રહેવાદો.
05:17 History – આ ફિલ્ડમાં ડોક્યુમેન્ટના રચનાની તારીખ બતાવે છે.
05:23 તે ડોક્યુમેન્ટના પુનરાવર્તનની તારીખ પણ બતાવે છે.
05:28 એટલેકે તે તે ડોક્યુમેન્ટમાં આગળની દાખલ કરાયેલ તારીખ પણ બતાવે છે.
05:35 Theme-ને GChemPaint રહેવાદો.
05:39 Comments- કમેન્ટસ માં આપણે ડોક્યુમેન્ટ ને લગતા ટેક્સટ ઉમેરી શકીએ છીએ.
05:46 ચાલો સંયોજનના નામ અને તેના સુત્રો દાખલ કરીએ.
05:51 Propane CH3-CH2-CH3
06:01 ચાલો વિન્ડો બંધ કરવા માટે Close' બટન પર ક્લિક કરો.
06:05 ચાલો હવે Toolbox વિષે શીખીએ.
06:09 Toolbox વિભિન્ન ટૂલ માટે બટનો ધરાવે છે.
06:14 Toolbox સક્રિય ડોક્યુમેન્ટવિન્ડો સાથે દેખાય છે.
06:20 Toolbox બટનનો ઉપયોગ કરીને ચાલો એક સ્ટ્રક્ચર દોરીએ.
06:25 ચાલો પહેલા propane. નું સ્ટ્રક્ચર દોરીએ.
06:30 PropaneCH3-CH2-CH3 છે.
06:36 કાર્બન સાંકળ દોરવા માટે ચાલો ટૂલ બોક્ક્ષ માંથી 'Add a Chain ટૂલનો ઉપયોગ કરો.
06:42 Add a Chain ટૂલ પર ક્લિક કરો.
06:45 અને પછી Display area પર ક્લિક કરો.
06:48 કાર્બન સાંકળ ડીસ્લ્પે એરિયા પર દોરાય છે.
06:53 સાંકળની દિશા બદલવા માટે,
06:57 Add a Chain ટૂલ પર ક્લિક કરો.
07:00 ડિસ્પ્લે એરિયા માં ક્લિક કરો અને દિશા બદલવા માટે ડાબું માઉસ બટન પકડી રાખો
07:07 ડાબું માઉસ બટન ત્યાં સુધી છોડવું નહી જ્યાં શુધી સાંકળની દિશા નિશ્ચિતના કરો.
07:15 દિશા નિશ્ચિત કર્યા પછીથી ડાબું માઉસ બટન છોડો .
07:20 આપણે જોઈએ છીએ કે કાર્બન સાંકળ દોરાયેલ છે.
07:24 નોધ લો એક વખત જો આપણે ડીસ્લ્પે એરિયા પર ક્લિક કરીએ છીએ, સાંકળની લંબાઈ અને દિશા નિશ્ચિત થાય છે.
07:33 ચાલો હવે સકળના દરેક સ્થાન પર પરમાણુ દ્રશ્યમાન કરીએ.
07:39 અહી આપણી પાસે પરમાણુ દ્રશ્યમાન કરવા માટે 3 સ્થાન છે.
07:43 પ્રથમ સ્થાન પર જમણું ક્લિક કરો,
07:47 Submenu ખુલે છે.
07:49 Atom પર ક્લિક કરો અને પછી Display symbol, પર ક્લિક કરો અણુ તે સ્થાન પર દ્રશ્યમાન થાય છે.
07:59 તેજ રીતે પરમાણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરો.
08:04 જમણું ક્લિક કરો Atom પસંદ કરો.
08:07 Display symbol પર ક્લિક કરો.
08:12 અહી “Propane” નું સ્ટ્રક્ચર દોરાયેલ છે.
08:17 ચાલો આગળ તે જ વિન્ડો પર pentane સ્ટ્રક્ચર દોરીએ.
08:23 Add a Chain ટૂલ પર ક્લિક કરો,
08:26 પછી Display area. પર ક્લિક કરો.
08:29 સાંકળની લંબાઈ વધારવા માટે ડાબું માઉસ બટન પકડી રાખો અને કર્સર ને ખેંચો.
08:36 ઇચ્છિત દિશામાં ફેરવો અને માઉસ બટન છોડો.
08:43 ચાલો પરમાણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરીએ.
08:47 અહી આપણી પાસે પરમાણુ દ્રશ્યમાન કરવા માટે 5 સ્થાન છે.
08:52 પ્રથમ સ્થાન પર પરમાણુ દ્રશ્યમાન કરવા માટે,જમણું ક્લિક કરો.સબ મેનુ ખુલે છે.
08:58 Atoms પસંદ કરો અને પછી Display symbol પર ક્લિક કરો.
09:03 તેજ રીતે પરમાણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરો.
09:17 અહી pentane નું સ્ટ્રક્ચર દોરાયેલ છે.
09:21 ચાલો હવે ફાઈલ સેવ કરીએ.
09:24 File મેનુ પર ક્લિક કરો Save as પસંદ કરો.
09:27 Save As ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે.
09:30 ફાઈલ ના પ્રકાર માટે ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો.
09:35 વિભિન્ન save formats દેખાય છે.
09:39 2D Chemical structure પસંદ કરો.
09:43 ફાઈલ નામ ટાઈપ કરો propane.gchempaint,
09:52 અને Save બટન પર ક્લિક કરો.
09:55 ફાઈલ .gchempaint એક્સ્ટેંશન સાથે સંગ્રહિત થાય છે.
10:00 આ સાથે આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
10:04 ચાલો સારાંશ લઈએ,
10:06 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
10:09 GChemPaint વિષે ઉપયોગો અને લાભો
10:12 સંસ્થાપન
10:14 નવી ફાઈલ ખોલવી,
10:16 Menubar, Toolbar અને Status bar
10:20 આપણે એ પણ શીખ્યા
10:23 Display area (ડીસ્લ્પે એરિયા)
10:25 Document Properties (ડોક્યુમેન્ટ પ્રોપર્ટી), ટૂલ બોક્ક્ષ વાપરવું અને
10:28 ચિત્રને .gchempaint એક્સ્ટેંશન સાથે સેવ કરવું.
10:33 અસાઇનમેન્ટ છે.
10:36 1. n-hexane અને n-octane સ્ટ્રક્ચર દોરો.
10:41 2. દિશા બદલો.
10:43 3. દરેક સ્થાન પર પરમાણુ દ્રશ્યમાન કરો
10:47 અસાઇનમેન્ટનું આઉટપુટ આવું દેખાવું જોઈએ.
10:53 સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:57 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
11:00 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:05 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
11:07 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
11:10 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:14 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો .
11:21 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે .
11:26 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
11:34 આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
11:40 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya