Difference between revisions of "GChemPaint/C2/Introduction-to-GChemPaint/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
{|border=1 | {|border=1 | ||
!'''Time''' | !'''Time''' | ||
!'''Narration''' | !'''Narration''' | ||
− | |||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | નમસ્તે મિત્રો, | + | | નમસ્તે મિત્રો,'''Introduction to GChemPaint''' પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 30: | Line 17: | ||
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | ઉપયોગો અને લાભો | + | | ઉપયોગો અને લાભો, |
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | સંસ્થાપન | + | | સંસ્થાપન, નવી ફાઈલ ખોલવી |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 46: | Line 29: | ||
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | | + | | આપણે આ પણ શીખીશું, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 92: | Line 73: | ||
|- | |- | ||
| 01:12 | | 01:12 | ||
− | | '''Ubuntu software Center''', માટે વધું જાણકારી માટે | + | | '''Ubuntu software Center''' ની, માટે વધું જાણકારી માટે |
|- | |- | ||
Line 124: | Line 105: | ||
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | | બોન્ડની લંબાઈ, કોણ અને પહોળાઈ બદલવાની. |
|- | |- | ||
Line 148: | Line 129: | ||
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | |પરમાણુનું '''Automatic''' અને '''manual'''અસાઇનમેન્ટ. | + | | પરમાણુનું '''Automatic''' અને '''manual''' અસાઇનમેન્ટ. |
|- | |- | ||
Line 156: | Line 137: | ||
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | | '''Dash home''' પર ક્લિક કરો >> '''Search bar''' | + | | '''Dash home''' પર ક્લિક કરો >> '''Search bar''' દેખાય છે >> '''Search bar''' માં ટાઈપ કરો '''GChemPaint''' |
|- | |- | ||
Line 216: | Line 197: | ||
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | | '''Display area''' જે ફાઈલ આપણે | + | | '''Display area''' જે ફાઈલ આપણે દોરીએ છે અને ફેરફાર કરીએ છીએ તેના બંધારણો અને વિષયવસ્તુ બતાવે છે. |
|- | |- | ||
Line 224: | Line 205: | ||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | |'''Statusbar''' | + | |'''Statusbar''' એ '''GChemPaint''' ની વર્તમાન પ્રવૃત્તિ વિશે માહિતી પ્રદર્શિત કરે છે. |
|- | |- | ||
Line 264: | Line 245: | ||
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | | ''' | + | | '''Author name'''-ચાલો લેખકનું નામ ટાઈપ કરો '''Madhuri'''. |
|- | |- | ||
Line 288: | Line 269: | ||
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | '''Comments'''- કમેન્ટસ માં આપણે ડોક્યુમેન્ટ ને લગતા | + | | '''Comments'''- કમેન્ટસ માં આપણે ડોક્યુમેન્ટ ને લગતા ટેક્સટ ઉમેરી શકીએ છીએ. |
|- | |- | ||
Line 368: | Line 349: | ||
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | નોધ લો એક વખત જો આપણે ડીસ્લ્પે એરિયા પર ક્લિક કરીએ છીએ, સાંકળની લંબાઈ અને દિશા નિશ્ચિત | + | | નોધ લો એક વખત જો આપણે ડીસ્લ્પે એરિયા પર ક્લિક કરીએ છીએ, સાંકળની લંબાઈ અને દિશા નિશ્ચિત થાય છે. |
|- | |- | ||
Line 433: | Line 414: | ||
| 08:47 | | 08:47 | ||
| અહી આપણી પાસે પરમાણુ દ્રશ્યમાન કરવા માટે 5 સ્થાન છે. | | અહી આપણી પાસે પરમાણુ દ્રશ્યમાન કરવા માટે 5 સ્થાન છે. | ||
− | |||
|- | |- | ||
Line 457: | Line 437: | ||
|- | |- | ||
| 09:24 | | 09:24 | ||
− | | | + | | '''File''' મેનુ પર ક્લિક કરો '''Save as''' પસંદ કરો. |
|- | |- | ||
Line 501: | Line 481: | ||
|- | |- | ||
| 10:09 | | 10:09 | ||
− | | '''GChemPaint''' વિષે | + | | '''GChemPaint''' વિષે ઉપયોગો અને લાભો |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 529: | Line 505: | ||
|- | |- | ||
| 10:25 | | 10:25 | ||
− | | Document Properties (ડોક્યુમેન્ટ પ્રોપર્ટી) | + | | Document Properties (ડોક્યુમેન્ટ પ્રોપર્ટી), ટૂલ બોક્ક્ષ વાપરવું અને |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 586: | Line 558: | ||
| 11:14 | | 11:14 | ||
|વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . | |વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . | ||
− | |||
|- | |- |
Latest revision as of 15:05, 27 February 2017
Time | Narration |
---|---|
00:01 | નમસ્તે મિત્રો,Introduction to GChemPaint પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:11 | GChemPaint વિષે |
00:13 | ઉપયોગો અને લાભો, |
00:16 | સંસ્થાપન, નવી ફાઈલ ખોલવી |
00:20 | Menubar, Toolbar અને Status bar |
00:25 | આપણે આ પણ શીખીશું, |
00:28 | Display area |
00:30 | Document properties |
00:32 | tool box ને વાપરવું અને |
00:34 | ચિત્રને .gchempaint એક્સ્ટેંશન સાથે સંગ્રહિત કરતા. |
00:40 | અહી હું વાપરી રહ્યી છું, |
00:42 | Ubuntu Linux OS આવૃત્તિ . 12.04 |
00:47 | GChemPaint આવૃત્તિ 0.12.10 |
00:53 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ |
00:59 | આઠમાં ધોરણ સુધીનું રસાયણશાસ્ત્ર |
01:04 | Ubuntu Software Center. વાપરીને GChemPaintનું સંસ્થાપન કરવું ખુબ સરળ છે. |
01:12 | Ubuntu software Center ની, માટે વધું જાણકારી માટે |
01:16 | અમારી વેબ સાઈટ પર Ubuntu Linux Tutorials નો સંદર્ભ લો. |
01:23 | GChemPaint શું છે? |
01:26 | GChemPaint એ બે પરિમાણીય chemical structure editor છે. |
01:32 | તે બહુવિધ ડોક્યુમેન્ટ ઇન્ટરફેસ ધરાવે છે. |
01:37 | GChemPaint તમને પરવાનગી આપે છે, |
01:40 | બે પરિમાણીય કેમિકલ સ્ટ્રક્ચરને દોરવાની અને પ્રદશિત કરવાની. |
01:46 | ટેમ્પલેટ્સ ને ડ્રેગ અને ડ્રોપ કરવાની. |
01:50 | બોન્ડની લંબાઈ, કોણ અને પહોળાઈ બદલવાની. |
01:55 | સંયોજનો ના પરમાણુનો વજનની ગણતરી કરવા માટે Chemical Calculator નો ઉપયોગ કરો. |
02:03 | GChemPaint મદદ કરેછે |
02:05 | કેમિકલ સ્ટ્રક્ચરને સરળતા થી જોવા માટે. |
02:11 | બે પરિમાણીય સ્ટ્રક્ચર થી ત્રણ પરિમાણીય સ્ટ્રક્ચર માં બદલતા. |
02:17 | સ્ટ્રક્ચરનું વિસ્તૃતીકરણ |
02:21 | પરમાણુનું Automatic અને manual અસાઇનમેન્ટ. |
02:26 | ચાલો પહેલા જોઈએ GChemPaint એપ્લીકેશન કેવી રીતે ખોલવું. |
02:33 | Dash home પર ક્લિક કરો >> Search bar દેખાય છે >> Search bar માં ટાઈપ કરો GChemPaint |
02:41 | GChemPaint આઇકોન પર ક્લિક કરો. |
02:46 | આપણે GChemPaint' એપ્લીકેશન ને ટર્મિનલથી પણ ખોલી શકીએ છીએ. |
02:52 | ટર્મિનલ ખોલવા માટે CTRL, ATL અને T કીઓ એક સાથે દબાઓ. |
02:58 | GChemPaint ટાઈપ કરો અને Enter. દબાઓ. |
03:04 | GChemPaintખુલે છે. |
03:08 | સામાન્ય GChemPaint વિન્ડો આવી દેખાય છે. |
03:13 | આ મેનૂ બાર છે. |
03:15 | GChempaint એ બીજા વિન્ડો આધારિત એપ્લીકેશન ની જેમ જ પ્રમાણભૂત મેનુ બાર ધરાવે છે. |
03:22 | Menu bar આપેલ વિકલ્પ ધરાવે છે. File, Edit, View, Tools, Windows અને Help |
03:34 | Toolbar વારંવાર ઉપયોગમાં આવતા કમાંડસ આઇકોન ના રૂપમાં ધરાવે છે. |
03:41 | અહી આઇકોન છે open a New file, |
03:45 | Open existing file, |
03:48 | Save a file અને Print a file. |
03:53 | આ ડીસ્લ્પે એરિયા છે. |
03:56 | Display area જે ફાઈલ આપણે દોરીએ છે અને ફેરફાર કરીએ છીએ તેના બંધારણો અને વિષયવસ્તુ બતાવે છે. |
04:06 | આપણે ટૂલ બોક્ક્ષમાંથી ટૂલસને ડિસ્પ્લે એરિયા પર ડ્રેગ અને ડ્રોપ કરી શકીએ છીએ. |
04:14 | Statusbar એ GChemPaint ની વર્તમાન પ્રવૃત્તિ વિશે માહિતી પ્રદર્શિત કરે છે. |
04:20 | તે મેનુ આઈટમ વિષે 'સંદર્ભિત જાણકારી પણ દર્શાવે છે. |
04:28 | હવે હું Document Properties. વિષે સમજાવીશ. |
04:33 | Document Properties વિન્ડો ખોલવા માટે , |
04:37 | File મેનુ પર ક્લિક કરો. |
04:39 | Properties પર જાઓ અને તેના પર ક્લિક કરો . |
04:43 | Document Properties વિન્ડો ખુલે છે. |
04:47 | હું ડોક્યુમેન્ટ પ્રોપર્ટી વિન્ડો ને મોટું કરવા અંતે તેને ડ્રેગ કરીશ. |
04:53 | Document properties વિન્ડો પાસે આપેલ વિકલ્પ છે. |
04:59 | Title- ચાલો ડોક્યુમેન્ટ નું ટાઈટલ ટાઈપ કરીએ “Propane” |
05:06 | Author name-ચાલો લેખકનું નામ ટાઈપ કરો Madhuri. |
05:14 | Email– ચાલો તેને ખાલી રહેવાદો. |
05:17 | History – આ ફિલ્ડમાં ડોક્યુમેન્ટના રચનાની તારીખ બતાવે છે. |
05:23 | તે ડોક્યુમેન્ટના પુનરાવર્તનની તારીખ પણ બતાવે છે. |
05:28 | એટલેકે તે તે ડોક્યુમેન્ટમાં આગળની દાખલ કરાયેલ તારીખ પણ બતાવે છે. |
05:35 | Theme-ને GChemPaint રહેવાદો. |
05:39 | Comments- કમેન્ટસ માં આપણે ડોક્યુમેન્ટ ને લગતા ટેક્સટ ઉમેરી શકીએ છીએ. |
05:46 | ચાલો સંયોજનના નામ અને તેના સુત્રો દાખલ કરીએ. |
05:51 | Propane CH3-CH2-CH3 |
06:01 | ચાલો વિન્ડો બંધ કરવા માટે Close' બટન પર ક્લિક કરો. |
06:05 | ચાલો હવે Toolbox વિષે શીખીએ. |
06:09 | Toolbox વિભિન્ન ટૂલ માટે બટનો ધરાવે છે. |
06:14 | Toolbox સક્રિય ડોક્યુમેન્ટવિન્ડો સાથે દેખાય છે. |
06:20 | Toolbox બટનનો ઉપયોગ કરીને ચાલો એક સ્ટ્રક્ચર દોરીએ. |
06:25 | ચાલો પહેલા propane. નું સ્ટ્રક્ચર દોરીએ. |
06:30 | Propane એ CH3-CH2-CH3 છે. |
06:36 | કાર્બન સાંકળ દોરવા માટે ચાલો ટૂલ બોક્ક્ષ માંથી 'Add a Chain ટૂલનો ઉપયોગ કરો. |
06:42 | Add a Chain ટૂલ પર ક્લિક કરો. |
06:45 | અને પછી Display area પર ક્લિક કરો. |
06:48 | કાર્બન સાંકળ ડીસ્લ્પે એરિયા પર દોરાય છે. |
06:53 | સાંકળની દિશા બદલવા માટે, |
06:57 | Add a Chain ટૂલ પર ક્લિક કરો. |
07:00 | ડિસ્પ્લે એરિયા માં ક્લિક કરો અને દિશા બદલવા માટે ડાબું માઉસ બટન પકડી રાખો |
07:07 | ડાબું માઉસ બટન ત્યાં સુધી છોડવું નહી જ્યાં શુધી સાંકળની દિશા નિશ્ચિતના કરો. |
07:15 | દિશા નિશ્ચિત કર્યા પછીથી ડાબું માઉસ બટન છોડો . |
07:20 | આપણે જોઈએ છીએ કે કાર્બન સાંકળ દોરાયેલ છે. |
07:24 | નોધ લો એક વખત જો આપણે ડીસ્લ્પે એરિયા પર ક્લિક કરીએ છીએ, સાંકળની લંબાઈ અને દિશા નિશ્ચિત થાય છે. |
07:33 | ચાલો હવે સકળના દરેક સ્થાન પર પરમાણુ દ્રશ્યમાન કરીએ. |
07:39 | અહી આપણી પાસે પરમાણુ દ્રશ્યમાન કરવા માટે 3 સ્થાન છે. |
07:43 | પ્રથમ સ્થાન પર જમણું ક્લિક કરો, |
07:47 | Submenu ખુલે છે. |
07:49 | Atom પર ક્લિક કરો અને પછી Display symbol, પર ક્લિક કરો અણુ તે સ્થાન પર દ્રશ્યમાન થાય છે. |
07:59 | તેજ રીતે પરમાણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરો. |
08:04 | જમણું ક્લિક કરો Atom પસંદ કરો. |
08:07 | Display symbol પર ક્લિક કરો. |
08:12 | અહી “Propane” નું સ્ટ્રક્ચર દોરાયેલ છે. |
08:17 | ચાલો આગળ તે જ વિન્ડો પર pentane સ્ટ્રક્ચર દોરીએ. |
08:23 | Add a Chain ટૂલ પર ક્લિક કરો, |
08:26 | પછી Display area. પર ક્લિક કરો. |
08:29 | સાંકળની લંબાઈ વધારવા માટે ડાબું માઉસ બટન પકડી રાખો અને કર્સર ને ખેંચો. |
08:36 | ઇચ્છિત દિશામાં ફેરવો અને માઉસ બટન છોડો. |
08:43 | ચાલો પરમાણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરીએ. |
08:47 | અહી આપણી પાસે પરમાણુ દ્રશ્યમાન કરવા માટે 5 સ્થાન છે. |
08:52 | પ્રથમ સ્થાન પર પરમાણુ દ્રશ્યમાન કરવા માટે,જમણું ક્લિક કરો.સબ મેનુ ખુલે છે. |
08:58 | Atoms પસંદ કરો અને પછી Display symbol પર ક્લિક કરો. |
09:03 | તેજ રીતે પરમાણુ બધા સ્થાન પર દ્રશ્યમાન કરો. |
09:17 | અહી pentane નું સ્ટ્રક્ચર દોરાયેલ છે. |
09:21 | ચાલો હવે ફાઈલ સેવ કરીએ. |
09:24 | File મેનુ પર ક્લિક કરો Save as પસંદ કરો. |
09:27 | Save As ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
09:30 | ફાઈલ ના પ્રકાર માટે ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો. |
09:35 | વિભિન્ન save formats દેખાય છે. |
09:39 | 2D Chemical structure પસંદ કરો. |
09:43 | ફાઈલ નામ ટાઈપ કરો propane.gchempaint, |
09:52 | અને Save બટન પર ક્લિક કરો. |
09:55 | ફાઈલ .gchempaint એક્સ્ટેંશન સાથે સંગ્રહિત થાય છે. |
10:00 | આ સાથે આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:04 | ચાલો સારાંશ લઈએ, |
10:06 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
10:09 | GChemPaint વિષે ઉપયોગો અને લાભો |
10:12 | સંસ્થાપન |
10:14 | નવી ફાઈલ ખોલવી, |
10:16 | Menubar, Toolbar અને Status bar |
10:20 | આપણે એ પણ શીખ્યા |
10:23 | Display area (ડીસ્લ્પે એરિયા) |
10:25 | Document Properties (ડોક્યુમેન્ટ પ્રોપર્ટી), ટૂલ બોક્ક્ષ વાપરવું અને |
10:28 | ચિત્રને .gchempaint એક્સ્ટેંશન સાથે સેવ કરવું. |
10:33 | અસાઇનમેન્ટ છે. |
10:36 | 1. n-hexane અને n-octane સ્ટ્રક્ચર દોરો. |
10:41 | 2. દિશા બદલો. |
10:43 | 3. દરેક સ્થાન પર પરમાણુ દ્રશ્યમાન કરો |
10:47 | અસાઇનમેન્ટનું આઉટપુટ આવું દેખાવું જોઈએ. |
10:53 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:57 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:00 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
11:07 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
11:10 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:14 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
11:21 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
11:26 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
11:34 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
11:40 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |