Difference between revisions of "Geogebra/C3/Mensuration/Gujarati"
PoojaMoolya (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
|00:51 | |00:51 | ||
− | |Ellipse | + | |Ellipse, Polygon |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 73: | Line 69: | ||
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | |Insert text | + | |Insert text, ચાલો નવી Geogebra વિન્ડો ખોલીએ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 113: | Line 105: | ||
|- | |- | ||
|01:39 | |01:39 | ||
− | |ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો | + | |ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે |
− | એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે | + | |
|- | |- | ||
|01:44 | |01:44 | ||
− | |ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો | + | |ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો Area of the rhombus = ડબલ અવતરણચિહ્નો બંધ કરો |
− | + | ||
− | Area of the rhombus = ડબલ અવતરણચિહ્નો બંધ કરો | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | કોનકેટીનેશન માટે + ટાઇપ કરો, કૌંસ ખોલો અને લખો '1/2' space 'f' space 'g' | |
− | 'f' અને 'g' સમચતુર્ભુજના વિકર્ણો છે | + | કૌંસ બંધ કરો 'f' અને 'g' સમચતુર્ભુજના વિકર્ણો છે |
|- | |- | ||
Line 148: | Line 133: | ||
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | |ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. | + | |ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે. |
− | એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે. | + | |
|- | |- | ||
Line 189: | Line 173: | ||
|- | |- | ||
|03:17 | |03:17 | ||
− | |અસાઇન્મેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે | + | |અસાઇન્મેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે સમલંબકનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો, |
− | સમલંબકનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો, | + | |
|- | |- | ||
Line 226: | Line 209: | ||
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | |ડ્રોઈંગ પેડ બિંદુ 'A' પર ક્લિક કરો | + | |ડ્રોઈંગ પેડ બિંદુ 'A' પર ક્લિક કરો એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે. |
− | એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે. | + | |
|- | |- | ||
Line 263: | Line 245: | ||
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | |બિંદુઓ 'C' અને 'D' ને પરિઘ ઉપર એક બીજાની વિરુદ્ધ ત્રાંસા માર્ક કરો | + | |બિંદુઓ 'C' અને 'D' ને પરિઘ ઉપર એક બીજાની વિરુદ્ધ ત્રાંસા માર્ક કરો અને ત્રીજુ બિંદુ 'E' વર્તુળની અંદર બનાઓ |
− | અને ત્રીજુ બિંદુ 'E' વર્તુળની અંદર બનાઓ | + | |
|- | |- | ||
Line 280: | Line 261: | ||
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | |તે ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. | + | |તે ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે |
− | એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે | + | |
|- | |- | ||
|05:08 | |05:08 | ||
− | |ટેક્સ્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન લીસ્ટમાં વિશિષ્ટ અક્ષરો શોધો | + | |ટેક્સ્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન લીસ્ટમાં વિશિષ્ટ અક્ષરો શોધો π (PI) શોધવા માટે નીચે સ્ક્રોલ કરો |
− | π (PI) શોધવા માટે નીચે સ્ક્રોલ કરો | + | |
|- | |- | ||
Line 320: | Line 299: | ||
|- | |- | ||
|05:59 | |05:59 | ||
− | |'Insert Text ' ટુલ પર ક્લિક કરો | + | |'Insert Text ' ટુલ પર ક્લિક કરો, ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો ટેક્સ્ટ બોક્સ ખુલે છે |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | ટેક્સ્ટ બોક્સ ખુલે છે | + | |
|- | |- | ||
Line 363: | Line 337: | ||
|- | |- | ||
|06:45 | |06:45 | ||
− | |બિંદુ 'C', 'D' અને બાહ્ય બિંદુ 'F' પર ક્લિક કરો | + | |બિંદુ 'C', 'D' અને બાહ્ય બિંદુ 'F' પર ક્લિક કરો અને ફરી એક વાર 'C' પર ક્લિક કરો |
− | અને ફરી એક વાર 'C' પર ક્લિક કરો | + | |
|- | |- | ||
|06:53 | |06:53 | ||
− | |"Segments between two points" ટુલ પસંદ કરો | + | |"Segments between two points" ટુલ પસંદ કરો બિંદુઓ 'F' અને 'A' જોડો |
− | બિંદુઓ 'F' અને 'A' જોડો | + | |
|- | |- | ||
Line 381: | Line 353: | ||
|- | |- | ||
|07:08 | |07:08 | ||
− | |ઓબ્જેક્ટ 'b' પર જમણું ક્લિક કરો. | + | |ઓબ્જેક્ટ 'b' પર જમણું ક્લિક કરો. “Rename” પર ક્લિક કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 393: | Line 361: | ||
|- | |- | ||
|07:15 | |07:15 | ||
− | |ચાલો હું | + | |ચાલો હું ઓબ્જેક્ટ 'c_1' ને પણ 's' તરીકે બદલું છે, જે શંકુ ની ત્રાંસી ઊંચાઇ દર્શાવે છે. |
− | ઓબ્જેક્ટ 'c_1' ને પણ 's' તરીકે બદલું છે, જે શંકુ ની ત્રાંસી ઊંચાઇ દર્શાવે છે. | + | |
|- | |- | ||
Line 402: | Line 369: | ||
|- | |- | ||
|07:23 | |07:23 | ||
− | |“Rename” પર ક્લિક કરો. | + | |“Rename” પર ક્લિક કરો. 'c_1' ને 's' સાથે બદલો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 418: | Line 381: | ||
|- | |- | ||
|07:33 | |07:33 | ||
− | |આપણે ક્યાંતો ટુલબારમાંથી "Insert text" ટુલ અથવા ઇનપુટ બાર નો ઉપયોગ કરી શકીએ છીએ. | + | |આપણે ક્યાંતો ટુલબારમાંથી "Insert text" ટુલ અથવા ઇનપુટ બાર નો ઉપયોગ કરી શકીએ છીએ. હું "ઇનપુટ બાર" નો ઉપયોગ કરીશ. |
− | હું "ઇનપુટ બાર" નો ઉપયોગ કરીશ. | + | |
|- | |- | ||
Line 475: | Line 437: | ||
|- | |- | ||
|08:55 | |08:55 | ||
− | |હવે ચાલો ફાઈલ સંગ્રહિયે. "File" "Save As " પર ક્લિક કરો. | + | |હવે ચાલો ફાઈલ સંગ્રહિયે. "File" "Save As " પર ક્લિક કરો. હું ફાઇલ નામ "Sphere-cone" તરીકે લખીશ. |
− | હું ફાઇલ નામ "Sphere-cone" તરીકે લખીશ. | + | |
|- | |- | ||
Line 588: | Line 549: | ||
|- | |- | ||
|11:06 | |11:06 | ||
− | |IIT -Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. | + | |IIT -Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |
− | + | ||
− | જોડાવા બદલ આભાર. | + |
Latest revision as of 14:09, 27 February 2017
Time | Narration |
---|---|
00:00 | Geogebra માં Mensuration એટલે કે ક્ષેત્રમાપન પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00:09 | સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવું |
00:12 | ગોળા અને શંકુનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવું |
00:15 | ગોળા અને શંકુનું ઘનફળ શોધવું |
00:20 | અમે ધારીએ છીએ કે તમને Geogebra સાથે કામ કરવા માટેનું બેઝીક જ્ઞાન છે. |
00:24 | Geogebra પર સંબંધિત ટ્યુટોરીયલ માટે, |
00:27 | અમારી વેબસાઇટ જુઓ |
00:31 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરું છું, |
00:33 | Ubuntu Linux OS આવૃત્તિ 11.10 |
00:38 | Geogebra આવૃત્તિ 3.2.47.0 |
00:42 | આપણે નીચેના Geogebra ટુલોનો ઉપયોગ કરીશું. |
00:46 | Segment between two points |
00:48 | Circle with center and radius |
00:51 | Ellipse, Polygon |
00:54 | New point અને |
00:56 | Insert text, ચાલો નવી Geogebra વિન્ડો ખોલીએ. |
01:00 | ડૅશ હોમ પર ક્લિક કરો, પછી મીડિયા એપ્લીકેશન્સ. Type હેઠળ, Education અને પછી Geogebra. |
01:13 | ચાલો સમચતુર્ભુજ નું ક્ષેત્રફળ શોધીએ. |
01:15 | ચાલો અગાઉના ટ્યુટોરીયલમાંથી quadrilateral.ggb ફાઈલ નો ઉપયોગ કરીએ. |
01:20 | File , Open પર ક્લિક કરો, quadrilateral.ggb પર ક્લિક કરો. |
01:27 | 'Open' પર ક્લિક કરો |
01:29 | સમચતુર્ભુજનું ક્ષેત્રફળ = ૧/૨ * વિકર્ણોનો ગુણાકાર |
01:34 | તેને દર્શાવવા માટે |
01:36 | "Insert text" ટુલ પર ક્લિક કરો |
01:39 | ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે |
01:44 | ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો Area of the rhombus = ડબલ અવતરણચિહ્નો બંધ કરો
કોનકેટીનેશન માટે + ટાઇપ કરો, કૌંસ ખોલો અને લખો '1/2' space 'f' space 'g' કૌંસ બંધ કરો 'f' અને 'g' સમચતુર્ભુજના વિકર્ણો છે |
02:09 | Ok પર ક્લિક કરો. |
02:11 | સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અહીં ડ્રોઈંગ પેડ ઉપર પ્રદર્શિત થાય છે. |
02:14 | આગળ, ચાલો પરિમિતિ શોધીએ |
02:17 | "Insert text" ટુલ પર ક્લિક કરો |
02:19 | ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે. |
02:22 | ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો
Perimeter of the rhombus =”+(4 a) ડબલ અવતરણચિહ્નો બંધ કરો '+' કૌંસ ખોલો '4' space 'a' કૌંસ બંધ કરો 'a' એ સમચતુર્ભુજની બાજુ છે |
02:44 | Ok પર ક્લિક કરો. |
02:46 | સમચતુર્ભુજની પરિમિતિ અહીં ડ્રોઈંગ પેડ ઉપર પ્રદર્શિત થાય છે. |
02:50 | ચાલો હવે ફાઈલ સંગ્રહિયે |
02:53 | "File" અને "Save As" પર ક્લિક કરો. |
02:55 | હું ફાઈલનામ "rhombus-area-perimeter" તરીકે લખીશ |
03:12 | "Save" પર ક્લિક કરો. |
03:17 | અસાઇન્મેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે સમલંબકનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધો, |
03:22 | "cons-trapezium.ggb" ફાઇલના આઉટપુટનો ઉપયોગ કરો |
03:27 | ઓબ્જેક્ટ 'g' ને 'b' તરીકે બદલો |
03:30 | ક્ષેત્રફળ માટેનું સૂત્ર = (સમાંતર બાજુઓ અડધો સરવાળો) * (ઊભી ઊંચાઇ) = (a + b) / 2 * h |
03:40 | પરિમિતિ માટેનું સુત્ર = (બાજુઓ નો સરવાળો) = (a + b + c + + d) |
03:49 | અસાઈનમેન્ટ નું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ. |
03:54 | ચાલો ગોળો દોરવા માટે એક નવી ગેઓગેબ્રા વિંડો ખોલીએ. |
03:58 | "File", "New" ઉપર ક્લિક કરો |
04:01 | ટૂલબાર માંથી "Circle with center and radius" ટુલ પર ક્લિક કરો |
04:06 | ડ્રોઈંગ પેડ બિંદુ 'A' પર ક્લિક કરો એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે. |
04:11 | ત્રિજ્યા માટે વેલ્યુ ૨ દાખલ કરો. |
04:13 | Ok પર ક્લિક કરો. |
04:15 | કેન્દ્ર 'A' અને ત્રિજ્યા '2cm '. સાથે વર્તુળ દોરવામાં આવ્યું છે. |
04:19 | ટુલબારમાંથી "New point" ટુલ પસંદ કરો. વર્તુળના પરિઘ પર બિંદુ 'B' માર્ક કરો |
04:26 | “Segment between two points” ટુલ પસંદ કરો |
04:29 | બિંદુઓ 'A' અને 'B' વર્તુળની ત્રિજ્યા તરીકે જોડો. |
04:34 | આ વર્તુળના પરિધ ને સ્પર્શ કરવા માટે, ચાલો આડી દિશામાં એક અંડાકૃતિ "CDE" દોરીએ. |
04:42 | "Ellipse" ટુલ પર ક્લિક કરો. |
04:45 | બિંદુઓ 'C' અને 'D' ને પરિઘ ઉપર એક બીજાની વિરુદ્ધ ત્રાંસા માર્ક કરો અને ત્રીજુ બિંદુ 'E' વર્તુળની અંદર બનાઓ |
04:56 | અહીં એક ગોળો દોરવામાં આવે છે |
04:59 | ચાલો હવે ગોળા ની સપાટીનું ક્ષેત્રફળ શોધીએ |
05:03 | "Insert text" ટૂલ પર ક્લિક કરો |
05:05 | તે ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. એક ટેક્સ્ટ બોક્સ ખુલે છે |
05:08 | ટેક્સ્ટ બોક્સમાં ડ્રોપ ડાઉન લીસ્ટમાં વિશિષ્ટ અક્ષરો શોધો π (PI) શોધવા માટે નીચે સ્ક્રોલ કરો |
05:17 | ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો
Surface area of the sphere =” ડબલ અવતરણચિહ્નો બંધ કરો, '+', કૌંસ ખોલો '4 space' લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો 'a' , લીસ્ટમાંથી 'square' પસંદ કરો કૌંસ બંધ કરો. |
05:45 | OK ઉપર ક્લિક કરો. |
05:47 | ગોળાની સપાટીનું ક્ષેત્રફળ અહીં પ્રદર્શિત થયું છે. |
05:52 | ચાલો હું તેના પર ક્લિક કરૂ ડ્રેગ કરી નીચે મુકું |
05:56 | આગળ ચાલો ઘનફળ શોધીએ |
05:59 | 'Insert Text ' ટુલ પર ક્લિક કરો, ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો ટેક્સ્ટ બોક્સ ખુલે છે |
06:03 | ડબલ અવતરણચિહ્નો ખોલો (") અને ટાઇપ કરો
“ Volume of the sphere =” ડબલ અવતરણચિહ્નો બંધ કરો, '+', કૌંસ ખોલો અને ટાઇપ કરો '4/3' space લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો, 'a' sલીસ્ટમાંથી 'cube' પસંદ કરો કૌંસ બંધ કરો. |
06:31 | OK ઉપર ક્લિક કરો. |
06:34 | ગોળાનું ઘનફળ અહીં પ્રદર્શિત થયું છે. |
06:36 | ચાલો હું તેના પર ક્લિક કરૂ ડ્રેગ કરી નીચે મુકું |
06:40 | આગળ ચાલો એક શંકુ દોરીએ |
06:43 | "Polygon" ટૂલ પર ક્લિક કરો |
06:45 | બિંદુ 'C', 'D' અને બાહ્ય બિંદુ 'F' પર ક્લિક કરો અને ફરી એક વાર 'C' પર ક્લિક કરો |
06:53 | "Segments between two points" ટુલ પસંદ કરો બિંદુઓ 'F' અને 'A' જોડો |
06:59 | આપણને શંકુની ઊંચાઇ મળી છે. |
07:03 | ચાલો હું ઓબ્જેક્ટ 'b' નું નામ 'h' તરીકે બદલું જે શંકુ ની ઊંચાઇ દર્શાવે છે. |
07:08 | ઓબ્જેક્ટ 'b' પર જમણું ક્લિક કરો. “Rename” પર ક્લિક કરો. |
07:11 | 'b' ને 'h' સાથે બદલો. OK પર ક્લિક કરો. |
07:15 | ચાલો હું ઓબ્જેક્ટ 'c_1' ને પણ 's' તરીકે બદલું છે, જે શંકુ ની ત્રાંસી ઊંચાઇ દર્શાવે છે. |
07:21 | ઓબ્જેક્ટ 'c_1' પર જમણું ક્લિક કરો. |
07:23 | “Rename” પર ક્લિક કરો. 'c_1' ને 's' સાથે બદલો. |
07:26 | OK પર ક્લિક કરો. |
07:28 | ચાલો હવે શંકુની સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધીએ |
07:33 | આપણે ક્યાંતો ટુલબારમાંથી "Insert text" ટુલ અથવા ઇનપુટ બાર નો ઉપયોગ કરી શકીએ છીએ. હું "ઇનપુટ બાર" નો ઉપયોગ કરીશ. |
07:40 | આ "ઇનપુટ બાર" ના ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી વિશિષ્ટ અક્ષરો શોધો |
07:44 | "π" શોધવા માટે નીચે સ્ક્રોલ કરો. |
07:48 | ઇનપુટબાર માં ટાઇપ કરો
Area = (π a s + π a²) Surfacearea = કૌંસ ખોલો લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો 'a' space 's' + લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો 'a' લીસ્ટમાંથી 'square' પસંદ કરો, કૌંસ બંધ કરો Enter ડબાઓ. |
08:15 | શંકુની સપાટીનું ક્ષેત્રફળ એલ્જેબ્રા વ્યુમાં પ્રદર્શિત થાય છે |
08:20 | નોંધ લો કે જ્યારે આપણે ઇનપુટ બારનો ઉપયોગ કરીએ છીએ તો જવાબ એલ્જેબ્રા વ્યુમાં દેખાય છે |
08:26 | ચાલો ઘનફળ શોધીએ |
08:29 | Volume =(1/3 π a² h)
Volume = કૌંસ ખોલો '1/3', space, લીસ્ટ સ્પેસમાંથી 'π' પસંદ કરો, 'a' લીસ્ટ સ્પેસમાંથી 'square' પસંદ કરો,'h', કૌંસ બંધ કરો Enter ડબાઓ. |
08:50 | શંકુનું ઘનફળ એલ્જેબ્રા વ્યુમાં પ્રદર્શિત થાય છે |
08:55 | હવે ચાલો ફાઈલ સંગ્રહિયે. "File" "Save As " પર ક્લિક કરો. હું ફાઇલ નામ "Sphere-cone" તરીકે લખીશ. |
09:08 | “Save” ઉપર ક્લિક કરો. |
09:10 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે |
09:14 | સારાંશ માટે, |
09:18 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
09:20 | સમચતુર્ભુજનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવું |
09:24 | ગોળા અને શંકુનું પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવું |
09:27 | ગોળા અને શંકુનું ઘનફળ શોધવું |
09:30 | આપણે શંકુ અને ગોળા ને દોરતા પણ શીખ્યા. |
09:36 | અસાઇનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે સિલિન્ડર ની સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળ શોધો. |
09:43 | એક બીજા ની નીચે સમાન કદની 2 અંડાકૃતિ દોરો |
09:47 | અંડાકૃતિની ધારને જોડો |
09:50 | "center" ટુલ વાપરો, એક અંડાકૃતિ નું કેન્દ્ર શોધો |
09:54 | કેન્દ્ર અને ધાર જોડો. |
09:56 | ઓબ્જેક્ટ 'b' ને 'h' અને 'e' ને 'r 'તરીકે બદલો. |
10:01 | Surface area = 2 π r(r + h) |
10:07 | Volume = π r^2h |
10:13 | એસાઈનમેન્ટ નું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ. |
10:19 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
10:23 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ છે. |
10:26 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
10:31 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
10:33 | સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:36 | જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ. |
10:40 | વધુ વિગતો માટે "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો, |
10:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, |
10:52 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:59 | આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
11:06 | IIT -Bombay તરફ થી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |