Difference between revisions of "Geogebra/C2/Understanding-Quadrilaterals-Properties/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
 
|| '''Time'''
 
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
 
  
 
|-
 
|-
Line 83: Line 81:
  
 
|-
 
|-
||01;38
+
||01:38
||અને પછી ફરીથી ક્લિક કરો આપણને બિંદુ 'B' મળે છે.
+
||અને પછી ફરીથી ક્લિક કરો આપણને બિંદુ 'B' મળે છે. વર્તુળ પૂર્ણ થાય છે.
વર્તુળ પૂર્ણ થાય છે.
+
  
 
|-
 
|-
Line 134: Line 131:
 
|-
 
|-
 
||03:08
 
||03:08
||ચાલો એક નવી Geogebra વિંડો ખોલીએ,
+
||ચાલો એક નવી Geogebra વિંડો ખોલીએ, "File" >> "New" પર ક્લિક કરો
"File" >> "New" પર ક્લિક કરો
+
  
 
|-
 
|-
Line 156: Line 152:
 
|-
 
|-
 
||03:40
 
||03:40
||કેન્દ્ર તરીકે બિંદુ 'A' પર ક્લિક કરો અને પછી બિંદુ 'B' પર. ટૂલબાર માંથી "New Point" ટુલ પસંદ કરો.
+
||કેન્દ્ર તરીકે બિંદુ 'A' પર ક્લિક કરો અને પછી બિંદુ 'B' પર. ટૂલબાર માંથી "New Point" ટુલ પસંદ કરો. બિંદુ 'C' તરીકે પરિઘ પર ક્લિક કરો.
બિંદુ 'C' તરીકે પરિઘ પર ક્લિક કરો.
+
  
 
|-
 
|-
Line 173: Line 168:
 
|-
 
|-
 
||04:25
 
||04:25
||આપણે પોઇન્ટ 'B' માટેની પ્રક્રિયા પુનરાવર્તન કરીશું.
+
||આપણે પોઇન્ટ 'B' માટેની પ્રક્રિયા પુનરાવર્તન કરીશું. પોઈન્ટ 'B' પર ક્લિક કરો. અને પછી રેખાખંડ 'AC' ઉપર ક્લિક કરો.
પોઈન્ટ 'B' પર ક્લિક કરો.
+
અને પછી રેખાખંડ 'AC' ઉપર ક્લિક કરો.
+
  
 
|-
 
|-
Line 248: Line 241:
 
|-
 
|-
 
||07:15
 
||07:15
||આપણે નીચેનાની પ્રોપેરટીશ પણ શીખ્યા
+
||આપણે નીચેનાની પ્રોપેરટીશ પણ શીખ્યા સરળ ચતુર્ભુજ, કર્ણ સાથે ચતુર્ભુજ
* સરળ ચતુર્ભુજ,
+
* કર્ણ સાથે ચતુર્ભુજ
+
  
 
|-
 
|-
 
||07:21
 
||07:21
||અસાઇનમેન્ટમાં રેખાખંડ AB દોરો
+
||અસાઇનમેન્ટમાં રેખાખંડ AB દોરો રેખા ઉપર બિંદુ C માર્ક કરો C ઉપર AB માટેની સમાંતર રેખા દોરો
રેખા ઉપર બિંદુ C માર્ક કરો
+
C ઉપર AB માટેની સમાંતર રેખા દોરો
+
  
 
|-
 
|-
 
||07:33
 
||07:33
||સમાંતર રેખા પર બે બિંદુ D અને E દોરો.
+
||સમાંતર રેખા પર બે બિંદુ D અને E દોરો. બિંદુઓ AD અને EB જોડો.
બિંદુઓ AD અને EB જોડો.
+
  
 
|-
 
|-
Line 279: Line 267:
 
|-
 
|-
 
||08:11
 
||08:11
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે.  
+
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.  
+
  
 
|-
 
|-
Line 292: Line 279:
 
|-
 
|-
 
||08:34
 
||08:34
||સ્પોકન ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે,  
+
||સ્પોકન ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
+
 
વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/NMEICT-Intro  
 
વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/NMEICT-Intro  
 
  
 
|-
 
|-
Line 301: Line 286:
 
||આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 
||આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.
 
જોડવા બદલ આભાર.
 
જોડવા બદલ આભાર.
 
  
 
|-
 
|-
  
 
|}
 
|}

Latest revision as of 13:03, 27 February 2017

Time Narration
00:00 હેલ્લો.
00:02 Geogebra માં Quadrilaterals એટલે કે ચતુર્ભુજ ની પ્રોપરટીશ સમજવા માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 નોંધ લો કે આ ટ્યુટોરીયલનો હેતુ વાસ્તવિક કંપાસ બોક્સનું સ્થાન લેવાનું નથી.
00:14 GeoGebra માં અર્થઘટન, પ્રોપરટીશ સમજવા માટે કરવામાં આવે છે.
00:19 અમે ધારીએ છીએ કે તમને Geogebra સાથે કામ કરવા માટેનું બેઝીક જ્ઞાન છે.
00:24 જો ન હોય, તો Geogebra પર સંબંધિત ટ્યુટોરીયલ માટે સ્પોકન ટ્યુટોરીયલની વેબસાઇટ જુઓ.
00:30 આ ટ્યુટોરીયલ માં, આપણે ચતુર્ભુજ એટલે કે ક્વૉડ્રિલેટરલ (quadrilaterals),

સરળ ચતુર્ભુજ અને કર્ણ સાથે ચતુર્ભુજ બનાવવાનું શીખીશું અને તે સાથે, તેમના ગુણધર્મો પણ શીખીશું.

00:42 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરું છું,
00:45 Linux ઓપરેટીંગ સિસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.10, Geogebra આવૃત્તિ 3.2.47
00:55 આપણે નીચેના Geogebra ટુલોનો ઉપયોગ કરીશું.
01:00 Circle with centre through point,

Polygon, Angle, Parallel line, Segment between two points અને Insert text

01:10 ચાલો નવી Geogebra વિન્ડો પર જઈએ.
01:13 તે કરવા માટે ડૅશ હોમ પર ક્લિક કરો, પછી મીડિયા એપ્લીકેશન્સ.
01:17 Type હેઠળ, Education અને પછી Geogebra.
01:25 ચાલો હવે કેન્દ્ર 'A' સાથે વર્તુળ દોરીએ અને જે બિંદુ 'B' સાથે પસાર થાય છે.
01:30 આ કરવા માટે, ટૂલબાર માંથી "Circle with Center through Point" ટુલ પર ક્લિક કરો.
01:35 ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો.

બિંદુ A કેન્દ્ર તરીકે છે.

01:38 અને પછી ફરીથી ક્લિક કરો આપણને બિંદુ 'B' મળે છે. વર્તુળ પૂર્ણ થાય છે.
01:44 ચાલો બીજું વર્તુળ કેન્દ્ર 'C' સાથે બનાવીએ જે 'D' દ્વારા પસાર થાય છે.
01:49 ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો. તે બિંદુ 'C' બતાવે છે.
01:53 પછી ફરીથી ક્લિક કરો આપણને બિંદુ 'D' મળે છે. બે વર્તુળો બે બિંદુ પર છેદે છે.
02:00 "New Point" ટુલ નીચે "Intersect Two Objects" ટુલ ઉપર ક્લિક કરો. છેદન બિંદુઓ તરીકે 'E' અને 'F' બિંદુઓ પર ક્લિક કરો.
02:10 આગળ, "Polygon" ટુલ પર ક્લિક કરો.
02:16 બિંદુઓ 'A', 'E', 'C', 'F' અને ફરી એક વાર 'A' પર ક્લિક કરો.

અહીં ચતુર્ભુજ દોરાયું છે.

02:32 આપણે "Algebra View" પરથી જોઈ શકીએ છીએ કે જોડાયેલ બાજુઓના 2 સમૂહો સમાન છે.
02:38 તમને ખબર છે શા માટે? શું તમે ચતુર્ભુજ નું નામ જાણી શકો?
02:43 ચાલો હવે ફાઈલ સંગ્રહિયે. "File" >> "Save As" પર ક્લિક કરો.
02:48 હું ફાઇલ નામ "simple-quadrilateral" તરીકે લખીશ. "Save" પર ક્લિક કરો.
03:04 ચાલો હવે કર્ણ સાથે ચતુર્ભુજ બનાવીએ.
03:08 ચાલો એક નવી Geogebra વિંડો ખોલીએ, "File" >> "New" પર ક્લિક કરો
03:16 રેખાખંડ દોરવા માટે ટૂલબાર માંથી "Segment between Two Points" ટુલ પસંદ કરો.
03:23 ડ્રોઈંગ પેડ પર ક્લિક કરો, બિંદુ 'A' અને પછી 'B' પર.

રેખાખંડ 'AB' દોરાયું છે.

03:30 ચાલો કેન્દ્ર 'A' સાથે વર્તુળ દોરીએ જે બિંદુ 'B' થી પસાર થાય છે.
03:36 તે કરવા માટે 'Circle with Centre through Point' ટુલ ઉપર ક્લિક કરો.
03:40 કેન્દ્ર તરીકે બિંદુ 'A' પર ક્લિક કરો અને પછી બિંદુ 'B' પર. ટૂલબાર માંથી "New Point" ટુલ પસંદ કરો. બિંદુ 'C' તરીકે પરિઘ પર ક્લિક કરો.
03:57 ચાલો 'A' અને 'C' જોડીએ. "Segment between Two Points" ટુલ પસંદ કરો.
04:03 બિંદુઓ 'A' અને 'C' પર ક્લિક કરો. ચાલો હવે રેખાખંડ 'AB' પર એક સમાંતર રેખા દોરીએ , જે બિંદુ 'C' દ્વારા પસાર થાય છે.
04:13 તે કરવા માટે ટુલબાર માંથી "Parallel Line" ટુલ પસંદ કરો. બિંદુ 'C' ઉપર અને પછી રેખાખંડ 'AB' ઉપર ક્લિક કરો.
04:25 આપણે પોઇન્ટ 'B' માટેની પ્રક્રિયા પુનરાવર્તન કરીશું. પોઈન્ટ 'B' પર ક્લિક કરો. અને પછી રેખાખંડ 'AC' ઉપર ક્લિક કરો.
04:33 નોંધ લો કે રેખાખંડ 'AB' માટેની સમાંતર રેખા અને રેખાખંડ 'AC' માટેની સમાંતર રેખા એક બિંદુ પર છેદે છે.

ચાલો, 'D' તરીકે આંતરછેદ ને માર્ક કરીએ.

04:47 આગળ, “Segment between Two Points” ટુલ ના ઉપયોગ થી,

ચાલો 'ADBC' બિંદુઓ સાથે જોડીએ.

05:01 આપણે જોઇ શકીએ છીએ કે કર્ણ AD અને BC સાથે ચતુર્ભુજ ABCD દોરાયેલ છે.
05:09 કર્ણ એક બિંદુ પર છેદે છે.

ચાલો 'E' તરીકે આંતરછેદ બિંદુ માર્ક કરીએ.

05:20 "Distance" ટુલની મદદથી,

ચાલો ચકાસીએ કે કર્ણ એક બીજા ને દ્વિભાજન કરે છે કે નહિ.

05:25 "Angle" ટુલ હેઠળ, "Distance or Length" ટુલ પર ક્લિક કરો.
05:30 બિંદુઓ A, E, E, D, C, E, E, B ઉપર ક્લિક કરો.
05:47 આગળ, આપણે ચકાસીશું કે શું કર્ણ લંબ દ્વીભાજક છે કે નહિ.
05:51 કોણ માપવા માટે, "Angle" ટુલ પર ક્લિક કરો.

બિંદુઓ A,E,C,C,E,D પર ક્લિક કરો.

06:08 ચાલો હવે ટૂલબાર માંથી "Move" ટુલ પસંદ કરીએ. બિંદુ "A" ખસેડવા માટે "Move" ટુલનો ઉપયોગ કરો.
06:16 Move ટુલ પર ક્લિક કરો, 'A' પર માઉસ પોઇન્ટર મૂકો અને તેને માઉસ સાથે ખેંચો. નોંધ લો કે કર્ણ હંમેશા એક બીજાને દ્વિભાજન કરે છે અને તે લંબ દ્વિભાજન હોય છે.
06:35 ચાલો હવે ફાઈલ સંગ્રહીયે.

"File" >> "Save As" પર ક્લિક કરો. હું ફાઈલ નામ "quadrilateral" તરીકે લખીશ. "Save" પર ક્લિક કરો.

06:53 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે.
07:01 આ ટ્યુટોરીયલમાં આપણે નીચેના ટુલોની મદદથી ચતુર્ભુજ બનાવતા શીખ્યા -
07:06 Circle with centre through point, Polygon, Angle,

Parallel line, Segment between two points અને Insert text

07:15 આપણે નીચેનાની પ્રોપેરટીશ પણ શીખ્યા સરળ ચતુર્ભુજ, કર્ણ સાથે ચતુર્ભુજ
07:21 અસાઇનમેન્ટમાં રેખાખંડ AB દોરો રેખા ઉપર બિંદુ C માર્ક કરો C ઉપર AB માટેની સમાંતર રેખા દોરો
07:33 સમાંતર રેખા પર બે બિંદુ D અને E દોરો. બિંદુઓ AD અને EB જોડો.
07:43 D અને E માંથી રેખાખંડ AB પર કાટખૂણે રેખાઓ દોરો

AB પર કાટખૂણે રેખાના બિંદુઓ F અને G ને માર્ક કરો અંતર DE અને ઊંચાઈ DF માપો.

08:01 એસાઈનમેન્ટ નું આઉટપુટ આ પ્રમાણે દેખાવું જોઈએ.
08:08 આ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
08:11 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનું સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
08:18 સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનું જૂથ સ્પોકન ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જે લોકો ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપવામાં આવે છે.
08:27 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો.
08:34 સ્પોકન ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.

વધુ માહિતી આના ઉપર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/NMEICT-Intro

08:49 આઈઆઈટી-બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડવા બદલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Jyotisolanki, PoojaMoolya, Pratik kamble