Difference between revisions of "Digital-Divide/D0/How-to-apply-for-a-PAN-Card/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(19 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 +
|-
 +
| 00:01
 +
| '''How to apply for a PAN card''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00:00
+
| 00:06
| '''''Introduction to PAN card'''પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
+
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ પ્રક્રિયા વિશે શીખીશું - 
  
 
|-
 
|-
|00:06
+
| 00:09
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું.
+
|''' Pan card''' (પેન કાર્ડ) માટે અરજી
  
 
|-
 
|-
| 00:08
+
| 00:12
|'' 'પેન કાર્ડ વિશે,
+
| ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો  
  
 
|-
 
|-
| 00:10
+
| 00:15
| પેન કાર્ડ''' ની રચના અને માન્યતા,
+
| અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ
  
 
|-
 
|-
| 00:14
+
| 00:18
|પેન કાર્ડની  જરૂરિયાત અને,
+
| ''' Pan card''' (પેન કાર્ડ) અરજી ફોર્મને ફોર્મ '''49A''' કહેવાય છે. 
  
 
|-
 
|-
| 00:16
+
| 00:24
|તમારા  પેન કાર્ડની માહિતી.  
+
| આ ફોર્મને નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાવાય છે '''http://www.utiitsl.com/forms/Forms 49A.pdf''' 
  
 
|-
 
|-
|00:18
+
| 00:28
| '' 'પેન''''' 'કાયમી એકાઉન્ટ નંબર''' માટે વપરાય છે.
+
| જેમ તમે ફોર્મ ડાઉનલોડ કરી લો છો તો, તેનો એક પ્રીંટ-આઉટ લો.  
  
 
|-
 
|-
| 00:23
+
| 00:35
| પેન કાર્ડ''' આવું દેખાય છે.
+
| આગળનું પગલું છે ફોર્મ ભરવું.
  
 
|-
 
|-
| 00:28
+
| 00:38 
| તે બધા ન્યાયિક એકમોને આના પર રજૂ દસ અંક આલ્ફાન્યૂમેરિક સંયોજન છે.
+
| ફોર્મને સુવાચ્ય મોટા અક્ષરોમાં ફક્ત અંગ્રેજીમાં જ ભરવું છે.
  
 
|-
 
|-
|00:35
+
| 00:45
| તે'' 'ભારતીય આવકવેરા વિભાગ''' દ્વારા આપવામાં આવી છે.
+
| ફોર્મ ભરવા માટે કાળી શાહી ધરાવતી પેનનો ઉપયોગ કરવો વધારે સારું છે.
  
 
|-
 
|-
| 00:40
+
| 00:49
| '' 'પેન કાર્ડ''' ફાળવવામાં અન્યત્ર સૌથી મહત્વનો હેતુ છે.
+
| દરેક બોક્સમાં, ફક્ત એક અક્ષર ભરો એટલે કે (મૂળાક્ષર /સંખ્યા /વિરામચિન્હો).
  
 
|-
 
|-
| 00:44
+
| 00:58
| ઓળખાણ હેતુ માટે અને,
+
| દરેક શબ્દ પછી એક ખાલી બોક્સ છોડવું જોઈએ.
+
 
 
|-
 
|-
| 00:48
+
| 01:03
| તમામ નાણાકીય માહિતીને ટ્રૅક રાખવા.
+
| 'વ્યક્તિગત' અરજદારોને સફેદ પૃષ્ઠભૂમિ સહીત બે રંગીન ફોટોગ્રાફની જરૂર છે.  
  
 
|-
 
|-
| 00.53
+
| 01:09
| પાન કાર્ડ વિશે તથ્યો,
+
| આ ફોટાઓને ફોર્મ પર આપેલ ચોકઠાંમાં ચોટાડવા પડશે. 
  
 
|-
 
|-
| 00.55
+
| 01:14
| '' 'પેન''', અનન્ય રાષ્ટ્રીય અને કાયમી છે.
+
| ફોટાનું માપ 3.5સેમી x 2.5સેમી હોવું જોઈએ 
  
 
|-
 
|-
| 01:00
+
| 01:21
| સરનામું બદલવાથી પણ તે પર અસર થતી નથી.
+
| ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવાકે ક્લિપ કરેલ હોવા ન જોઈએ.  
  
 
|-
 
|-
| 01:03
+
|01:26
એક કરતાં વધુ'' 'પેન''' માલિકી ગેરકાયદેસર છે.
+
| ડાબી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેને કાપતી હોવી જોઈએ.  
  
 +
|-
 +
| 01:32
 +
| જમણી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેની નીચે કરેલી હોવી જોઈએ. 
  
 
|-
 
|-
| 01:07
+
| 01:39
| '' 'પેન કાર્ડ કોણ મેળવી શકે છે?'''
+
| અંગૂઠાની છાપ નોટરી પબ્લિક કે અધિકૃત અધિકારી દ્વારા સરકારી સીલ અને સ્ટેમ્પ સાથે પ્રમાણિત કરેલી હોવી જોઈએ.
  
 
|-
 
|-
| 01:10
+
|01:48
| વ્યક્તિ
+
| હવે, ફોર્મ ભરવાનું ચાલુ કરો.
  
 
|-
 
|-
| 01:12
+
|01:51
| કંપની
+
| સૌપ્રથમ, મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો. 
  
 
|-
 
|-
| 01:15
+
| 01:58
|HUF એટલે કે હિંદુ અ-વિભાજીત કુટુંબ.
+
| મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબપુષ્ઠો પર મળી શકે છે - '''www.utiitsl.com/utitsl/site/aoDetails.jsp''' અથવા '''www.tin-nsdl.com/pan/pan-aocode.php'''
  
 
|-
 
|-
| 01:19
+
| 02:08
|સંગઠન અને બીજી ઘણી સંસ્થાઓ
+
|1 વિભાગમાં, તમને તમારી વ્યક્તિગત વિગતો ભરવી પડશે.
  
 +
|-
 +
| 02:13
 +
| અહીં, તમારું શીર્ષક પસંદ કરો, જેમ કે '''Shri, Smt''' વગેરે. 
  
 
|-
 
|-
| 01:22
+
| 02:19
|આપણને  શા માટે '' 'પેન કાર્ડ'''ની  જરૂર છે?
+
| તમારી અટક, પ્રથમ નામ અને મધ્ય નામ સંપૂર્ણ-સ્વરૂપે લખો. 
  
 
|-
 
|-
| 01:25
+
| 02:25
| 'પેન કાર્ડ''' એક મહત્વપૂર્ણ'' 'ફોટો આઈડી પુરાવા''' તરીકે કામ કરે છે
+
| આને કોઈપણ જાતનાં ટૂંકાક્ષરો વડે ભરવાનું નહી.   
  
 
|-
 
|-
| 01:30
+
| 02:29
| '' 'પેન કાર્ડ''', એક બેંક ખાતું ખોલાવવા જેવા વ્યવહારો કરવામાં મદદ કરે છે
+
| તમારું નામ કોઈપણ જાતનાં શીર્ષક વડે ઉપસર્ગીત હોવું ન જોઈએ જેમ કે '''M/s, Dr., Kumari,''' વગેરે
  
 
|-
 
|-
|01:38
+
|02:37
મિલકતોની  ખરીદી અથવા વેચાણ વગેરે,
+
| બિન-વ્યક્તિગતો માટે, જો નામ આપેલ જગ્યા કરતા મોટું હોય તો શું?  
  
 
|-
 
|-
| 01:43
+
| 02:42
|'' 'પેન કાર્ડ''' કરપાત્ર પગાર પર હિસાબી હેતુઓ માટે ઉપયોગ થાય છે.
+
| આ કિસ્સામાં, તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે.  
+
 
 
|-
 
|-
| 01.50
+
| 02:50  
'ઇન્કમ ટેક્સનું રિટર્ન''' ભરવામાં વપરાય છે.
+
| કંપનીનાં કિસ્સામાં, નામ કોઈપણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ.  
  
 
|-
 
|-
| 01.53
+
| 02:55  
| શેર વેપારી માટે ડીમેટ ખાતું ખોલાવવા માટે એક દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે.
+
| દા. ત. 'પ્રાઇવેટ લીમીટેડ' સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ. 
  
 
|-
 
|-
| 01.59
+
|03:00
| તે બેંકમાંથી  રૂ .50, 000 કરતા વધારે કાઢવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગ થાય છે
+
| ભિન્નતા જેમ કે '''Pvt Ltd, Private Ltd, P, P. Ltd''' વગેરેને પરવાનગી નથી. 
  
 +
|-
 +
|03:10
 +
| એકહથ્થુ માલિકીનાં કિસ્સામાં, PAN (પેન) એ માલિકનાં પોતાના નામે અરજી કરેલ હોવું જોઈએ. 
  
 
|-
 
|-
|   02:07
+
|03:16
| તે એક સાધન છે'જે આયક વિભાગને  કર કસૂરદારો પર ચકાસણી ​​રાખવા માટે મદદ કરે છે.
+
| ''' Pan card''' (પેન કાર્ડ) પર છાપવામાં આવશે.
  
 
|-
 
|-
| 02:13
+
|03:19
આ પરોક્ષ રીતે તેમના ક્રેડિટ ઇતિહાસનું  ટ્રેકિંગ કરવામાં આવે છે.
+
| નોંધ લો કે છેલ્લું નામ તેના પૂર્ણ-સ્વરૂપમાં લખેલું હોવું જ જોઈએ.  
  
 
|-
 
|-
02:18
+
03:24
| '''TDS''' એટલેકે  '''(Tax Deductions at Source) '''મેળવવા માટે દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગમાં લેવા માં આવે છે.
+
| આગળનો વિભાગ બીજા અન્ય નામો માટે પૂછે છે જે એકથી તે અથવા જેના દ્વારા તે ઓળખાતું હતું.  
  
 +
|-
 +
|  03:30 
 +
| આને ભરવું ફરજીયાત છે જો અરજદાર '''"yes"''' પસંદ કરે છે, આગળ  1 માટે લાગુ પડનારી સૂચનાઓ છે. 
  
 
|-
 
|-
| 02:27
+
| 03:38
| પાસપોર્ટ માટેની અરજી કરવા માટે દસ્તાવેજી પુરાવા છે,  
+
| 4, જાતિ ક્ષેત્ર, ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરેલું હોવું જોઈએ.   
  
 +
|-
 +
| 03:44
 +
| 5 વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે.
  
 
|-
 
|-
| 02:31
+
| 03:48
| સરનામું બદલવું
+
| અરજદારોનાં વિવિધ વિભાગોમાં  અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે.       
  
 
|-
 
|-
| 02:32
+
| 03:54
| અને અન્ય જેમ કે સંબંધિત દસ્તાવેજો મેળવવા માટે
+
| દા. ત. એક કંપનીએ તેની સંસ્થાપન તારીખ પ્રદાન કરવી જોઈએ. 
  
 +
|-
 +
|04:00
 +
| આગળ, વ્યક્તિગત અરજદારોએ તેમનાં પિતાનું નામ ભરવું જોઈએ. 
  
 
|-
 
|-
| 02:40
+
| 04:05
Rs.50,000 કરતા વધારે રકમની ફિક્સ્ડ ડિપોઝિટ્સ કરવા માટે
+
| નામને લગતી 1 માંની સૂચનાઓ, અહીં લાગુ થાય છે.  
  
 
|-
 
|-
| 02:47
+
|04:10
| હોટેલ બીલ અને પ્રવાસ ખર્ચ માટે 25, 000 કરતા વધારેની ચૂકવણી,
+
| નોંધ લો કે વિવાહિત સ્ત્રીએ પણ તેમનાં પિતાનું નામ આપવું જોઈએ ન કે પતિનું નામ.     
  
 
|-
 
|-
| 02:56
+
| 04:17
ક્રેડિટ કાર્ડ આપવા માટેની અરજી કરવા માટે.
+
7 એ સરનામાં માટે પૂછે છે.
  
 
|-
 
|-
| 03:05
+
| 04:20
|   ટેલિફોન જોડાણની અરજી કરવા માટે.
+
| નિવાસી સરનામું ફક્ત '''Individuals, HUF, AOP, BOI''' અથવા '''AJP''' દ્વારા ભરેલું હોવું જોઈએ.
  
 
|-
 
|-
|   03:10
+
| 04:29
| નીચે પ્રમાણે'' 'પેન''' બંધારણ છે
+
| વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ, જો તેમનું આવકનું સાધન છે દા. ત. વેપાર અથવા વ્યવસાય. 
  
 
|-
 
|-
| 03:13
+
|04:38
| પ્રથમ પાંચ અક્ષરો, આગલા 4 અંકો, છેલ્લો પાછો અક્ષર છે.  
+
| ફર્મ, એલએલપી, કંપની, સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટનાં કિસ્સામાં, પૂર્ણ કાર્યાલય સરનામું ફરજીયાત છે.
  
 
|-
 
|-
| 03:21
+
| 04:49
| '''પ્રથમ ત્રણ અક્ષરો '''AAA'''થી '''ZZZ સુધી મૂળાક્ષરો ક્રમ છે
+
| તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ -  
  
 
|-
 
|-
| 03.29
+
| 04:54
|   ચોથો અક્ષર કાર્ડ ધારકના  પ્રકાર વિશે જાણ કરે છે. દરેક  મૂલ્યાંકન વિશિષ્ટ છે.
+
| એટલે કે શહેર / નગર / જિલ્લો,
  
 
|-
 
|-
| 03.36
+
| 04:57
|'''P'''વ્યક્તિ માટે
+
| રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ, અને
  
 
|-
 
|-
| 03.38
+
| 05:00
|'''C''' કંપની માટે
+
| પીનકોડ
  
 
|-
 
|-
| 03.41
+
| 05:02
|'''H'''  HUF એટલેકે  હિંદુ અ-વિભાજીત કુટુંબ માટે
+
| વિદેશી સરનામા તેમનાં ઝીપ કોડ સહીત દેશનું નામ ધરાવતા હોવા જોઈએ.   
  
 
|-
 
|-
| 03.45
+
| 05:07
| '''F'''ફર્મ માટે
+
| 8 માટે, એટલે કે સંદેશવ્યવહાર માટેનું સરનામું - 
  
 
|-
 
|-
| 03.47
+
| 05:11
|'''A''' AOP એટલેકે વ્યક્તિઓના મંડળ માટે
+
| '''Individuals/HUFs/AOP/BOI/AJP''' કાં તો ''''Residence'''' અથવા તો ''''Office'''' સરનામા પર ખુણ કરી શકે છે.   
  
 
|-
 
|-
| 03.51
+
| 05:21
| '''T''' સંગઠન માટે
+
| બીજા અન્ય અરજદારોએ તેમનું 'કાર્યાલય' સરનામું લખવું જોઈએ
  
 
|-
 
|-
| 03.53
+
| 05:25
| '''B'''  BOI એટલેકે  વ્યક્તિઓનો સમૂહ માટે
+
| તમામ સંદેશવ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે.
  
 
|-
 
|-
| 03.57
+
| 05:30
| '''L'''સ્થાનિક ઓથોરિટી માટે
+
| ટેલીફોન ક્રમાંક અને ઈમેઈલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે. 
  
 
|-
 
|-
| 04.01
+
| 05:37
| '''J''' કૃત્રિમ અદાલતી વ્યક્તિ અને માટે
+
| ટેલીફોન વિગતમાં દેશ કોડ (આઈએસડી કોડ) અને વિસ્તાર/એસટીડી કોડનો સમાવેશ થવો જોઈએ.  
  
 
|-
 
|-
| 04.05
+
| 05:46
| '''G''' સરકાર માટે
+
| દિલ્હી ટેલીફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ .
  
 
|-
 
|-
|   04:07
+
| 05:54  
| ' 'પેન''' નો  પાંચમો અક્ષર છે
+
| 9 1 દેશ કોડ
  
 
|-
 
|-
| 04:10
+
| 05:56
|એક "વ્યક્તિગત"'' 'પેન કાર્ડ''' ના કિસ્સામાં  અટકનો પ્રથમ અક્ષર અથવા વ્યક્તિનું છેલ્લું નામ.
+
| 1 1 એસટીડી કોડ
  
 
|-
 
|-
| 04:18
+
| 06:00
| ઈમેજ માં બતાવ્યા પ્રમાણે ,અટક'' '. યાદવ''' છે, તેથી, 5 મી અક્ષર Y  છે અથવા ,
+
| ક્રમાંક અને ઈમેઈલ આઈડીની આવશ્યકતા છે .
  
 
|-
 
|-
04:26
+
06:04
| Company/''' HUF''' / Firm અથવા એવા  પ્રકાર ના પેન માટે Entity/ Trust/ Society/ Organization ના નામ.
+
| અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે .
  
 
|-
 
|-
| 04.38
+
| 06:09
| ઈમેજ માં બતાવ્યા પ્રમાણે , ટ્રસ્ટનું  નામ શેનોઝ છે.  
+
| ''' Pan card''' (પેન કાર્ડ)ને ઈમેઈલ દ્વારા મોકલવું હોય છે.
  
 
|-
 
|-
| 04.42
+
| 06:12
|તેથી, 5 મો અક્ષર S છે .
+
| એસએમએસ વડે  સ્થિતિ જાણકારી આપવી.
  
 +
|-
 +
| 06:16
 +
|  10 માં, જોઈતી વર્ગ  સ્થિતિ પસંદ કરો. 
  
 
|-
 
|-
| 04.46
+
| 06:21
|  
+
| મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં,PAN પેન ફર્મ સ્થિતિ આપશે.  
છેલ્લો અક્ષર આલ્ફાબેટીક ચકાસણી આંકડો છે.
+
  
 +
|-
 +
| 06:28
 +
|  11 કંપનીનાં નોંધણી ક્રમાંક પૂછે છે, જે કે કંપનીનાં રજિસ્ટ્રાર દ્વારા જારી થયા.   
  
 
|-
 
|-
04.50
+
| 06:35  
| પેન કાર્ડ પ્રદાન કરવાની તારીખ તેના જમણી બાજુએ  ઉભી  પર ઉલ્લેખ કરવામાં આવ્યું છે.  
+
| બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે.
  
 +
|-
 +
| 06:42
 +
|  12 -ભારતનાં નાગરિકોએ, તેઓનાં આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ, જો ફાળવવામાં આવ્યા હોય તો. 
  
 
|-
 
|-
| 04.59
+
| 06:48
| તમે પેન' નંબરો ચકાસવા અથવા નવા અને વર્તમાન માન્ય નીચેના  લિંકની  મુલાકાત લઈને કરી શકો છો:
+
| જે કે આધાર પત્ર/કાર્ડ ની કોપી વડે આધારભૂત થવું જોઈએ. 
  
 
|-
 
|-
| 05:10
+
| 06:53
|સારાંશ માટે
+
| 13 માં, અરજદારોએ તેઓનો આવક સ્ત્રોત વ્યાપાર/વ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ
  
 
|-
 
|-
| 05:12
+
| 07:01
આ ટ્યુટોરીયલમાં આપને શીખ્યા
+
| આ કોડો ફોર્મનાં પુષ્ઠ 3 પર ઉપલબ્ધ છે.  
  
 
|-
 
|-
| 05:15
+
| 07:05
|' 'પેન કાર્ડ વિશે
+
| દા.ત. તબીબી વ્યવસાય અને વ્યાપારનો કોડ 01 છે
  
 
|-
 
|-
| 05:16
+
| 07:10
| 'પેન કાર્ડ''' ની રચના અને માન્યતા
+
| ઈજનેરી 02 છે
  
 
|-
 
|-
| 05.19
+
|07:13
'પેન કાર્ડની ''' જરૂરિયાત અને
+
14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે.  
  
 
|-
 
|-
| 05.21
+
|07:19
| તમારા  પેન કાર્ડની માહિતી
+
| ઇન્કમ-ટેક્સ અધિનિયમ, 1961 નાં ધારા 160 માં ઉલ્લેખેલ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે. 
  
 
|-
 
|-
| 05.23
+
| 07:29
|નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ:
+
| તેમાંનાં કેટલાક આપેલ પ્રમાણે છે-  
  
 
|-
 
|-
| 05.27
+
|07:31
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
+
| બિન-નિવાસી એજન્ટ,
  
 
|-
 
|-
| 05.30
+
| 07:33
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
+
| એક સગીરનાં વાલી અથવા સંચાલક, પાગલ અથવા મૂર્ખ, વાલી અદાલત વગેરે.
  
 +
|-
 +
|  07:41
 +
|કરદાતાઓ ફરજીયાત છે  સગીર, મંદબુદ્ધિ, મૃત, પાગલ કે મૂર્ખ .
  
 +
|-
 +
| 07:54
 +
| પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ.
  
 
|-
 
|-
| 05:34
+
| 08:00
|   પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
+
|15, એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોપવામાં છે.   
  
 +
|-
 +
| 08:06
 +
| ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પેન કાર્ડ અરજી સાથે જોડાણ કરવો ફરજીયાત છે. 
  
 
|-
 
|-
| 05:36
+
| 08:13
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
+
| આ દસ્તાવેજો અરજદારનાં નામે હોવા જોઈએ.  
  
 
|-
 
|-
| 05:40
+
| 08:18
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
+
| પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ
  
 
|-
 
|-
| 05:43
+
| 08:24
| • વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
+
| ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પૂરી પાડતી દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મનાં પુષ્ઠ 4 પર આપવામાં આવી છે.  
  
 +
|-
 +
| 08:33
 +
| અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈપણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ. 
  
 +
|-
 +
| 08:39
 +
| દા.ત. વ્યક્તિગત અરજદારો અને '''HUF''' માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે-
  
 
|-
 
|-
| 05:50
+
| 08:45
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
+
| શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  
 
|-
 
|-
| 05:54
+
| 08:47
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
+
| રાશન કાર્ડ
  
 
|-
 
|-
| 06:01
+
| 08:49
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.  
+
| ચાલક પરવાનું વગેરે.  
  
 
|-
 
|-
| 06:11
+
| 08:53
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
+
| સરનામાંનો પુરાવો આપેલ પ્રમાણે છે-
  
 +
|-
 +
| 08:56
 +
| વીજળીનું બિલ,  ટેલીફોનનું બિલ
  
 
|-
 
|-
06:14
+
08:59
| IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
+
| પાસપોર્ટ વગેરે.  
  
 +
|-
 +
|09:01
 +
| હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું- 
 +
 +
|-
 +
| 09:06
 +
|PAN (પેન) અરજી પ્રક્રિયા માટેની ફી રૂ. 96.00 (85.00 + 12.36% સેવા કર) છે. 
 +
 +
|-
 +
| 09:18
 +
| ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે-
 +
ડીમાંડ ડ્રાફ્ટ (Demand Draft ),
 +
ચેક (Cheque )
 +
 +
|-
 +
| 09:23
 +
| ભારત બહારનાં સરનામાં માટે, પ્રક્રિયા ફી રૂ. 962.00 છે   
 +
 +
|-
 +
| 09:28
 +
| એટલે કે [(અરજી ફી 85.00 + રવાનગી લાગો 771.00) + 12.36% સેવા કર]. 
 +
 +
|-
 +
| 09:40
 +
| વિદેશી સરનામાં માટે, ચુકવણી ફક્ત એવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવાપાત્ર હોય. 
 +
 +
|-
 +
|  09:48
 +
| ફોર્મનાં અંતે આવેલ બોક્સ, અરજદારની સહી કે અંગુઠાની છાપ માટે પૂછે છે. 
 +
 +
|-
 +
|  09:54
 +
| સગીર, મૃતક, પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગુઠાની છાપ આપવી જોઈએ. 
 +
 +
|-
 +
|  10:04
 +
| સહી કે અંગુઠાની છાપ વિનાની અરજીઓ નકારવામાં આવશે. 
 +
 +
|-
 +
|  10:09
 +
| આ ફોર્મનાં સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેંટ મળશે.   
 +
 +
|-
 +
| 10:14
 +
| આ યુનિક આઈડેંટીફિકેશન ક્રમાંક ધરાવતું હશે.   
 +
 +
|-
 +
| 10:18
 +
| આ ક્રમાંકનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઇ શકાવાય છે. 
 +
 +
|-
 +
|  10:23
 +
| તે તેની સ્થિતિને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ '''www.incometaxindia.gov.in''' વાપરીને
 +
અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો 
 +
'''tin.tin.nsdl.com/tan/StatusTrack.html'''
 +
'''www.myutiitsl.com/PANONLINE/panTracker.do'''
 +
 +
|-
 +
| 10:32
 +
| આ વેબસાઈટ પર, '''"Status Track"''' સર્ચ એ આ કાર્ય ભજવશે. 
 +
 +
|-
 +
| 10:38
 +
| આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા,
 +
 +
|-
 +
| 10:40
 +
| # એકનોલેજમેંટ ક્રમાંકની, અથવા 
 +
 +
|-
 +
| 10:42 
 +
|  કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ. 
 +
 +
|-
 +
|  10:46 
 +
| સાથે જ આપણે એસએમએસ મારફતે પણ PAN (પેન) સ્થિતિ  વિગત મેળવી શકીએ છીએ.
 +
 +
|-
 +
|  10:50
 +
| >એસએમએસ- '''NSDLPAN'''<સ્પેસ>15-અંકી એકનોલેજમેંટ ક્રમાંક અને 57575 પર મોકલો. 
 +
 +
|-
 +
| 11:01
 +
| ટપાલ સરનામાં દર્શાવ્યા પ્રમાણે છે.
 +
 +
|-
 +
| 11:05
 +
| આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે. 
 +
 +
|-
 +
| 11:08
 +
| હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા - 
 +
 +
|-
 +
| 11:13
 +
| ''' Pan card''' (પેન કાર્ડ) માટે અરજી
 +
 +
|-
 +
| 11:15
 +
| ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને
 +
 +
|-
 +
| 11:19
 +
| અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ.
 +
 +
|-
 +
| 11:22
 +
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''
 +
 +
|-
 +
|  11:25 
 +
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે .
 +
 +
|-
 +
| 11:28
 +
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. 
 +
 +
|-
 +
|11:35
 +
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે.   
 +
 +
|-
 +
|  11:38 
 +
| અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
 +
 +
|-
 +
| 11:42
 +
| વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો. 
 +
 +
|-
 +
| 11:49
 +
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે . 
 +
 +
|-
 +
|  11:53
 +
| જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે. 
 +
 +
|-
 +
| 12:01
 +
| આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' .
 +
 +
|-
 +
| 12:11
 +
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
 +
 +
|-
 +
| 12:13
 +
| '''IIT Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
જોડાવા બદ્દલ આભાર.  
+
જોડાવાબદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 17:02, 23 February 2017

Time Narration
00:01 How to apply for a PAN card પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ પ્રક્રિયા વિશે શીખીશું -
00:09 Pan card (પેન કાર્ડ) માટે અરજી
00:12 ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો
00:15 અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ
00:18 Pan card (પેન કાર્ડ) અરજી ફોર્મને ફોર્મ 49A કહેવાય છે.
00:24 આ ફોર્મને નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાવાય છે http://www.utiitsl.com/forms/Forms 49A.pdf
00:28 જેમ તમે ફોર્મ ડાઉનલોડ કરી લો છો તો, તેનો એક પ્રીંટ-આઉટ લો.
00:35 આગળનું પગલું છે ફોર્મ ભરવું.
00:38 ફોર્મને સુવાચ્ય મોટા અક્ષરોમાં ફક્ત અંગ્રેજીમાં જ ભરવું છે.
00:45 ફોર્મ ભરવા માટે કાળી શાહી ધરાવતી પેનનો ઉપયોગ કરવો વધારે સારું છે.
00:49 દરેક બોક્સમાં, ફક્ત એક અક્ષર ભરો એટલે કે (મૂળાક્ષર /સંખ્યા /વિરામચિન્હો).
00:58 દરેક શબ્દ પછી એક ખાલી બોક્સ છોડવું જોઈએ.
01:03 'વ્યક્તિગત' અરજદારોને સફેદ પૃષ્ઠભૂમિ સહીત બે રંગીન ફોટોગ્રાફની જરૂર છે.
01:09 આ ફોટાઓને ફોર્મ પર આપેલ ચોકઠાંમાં ચોટાડવા પડશે.
01:14 ફોટાનું માપ 3.5સેમી x 2.5સેમી હોવું જોઈએ
01:21 ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવાકે ક્લિપ કરેલ હોવા ન જોઈએ.
01:26 ડાબી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેને કાપતી હોવી જોઈએ.
01:32 જમણી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેની નીચે કરેલી હોવી જોઈએ.
01:39 અંગૂઠાની છાપ નોટરી પબ્લિક કે અધિકૃત અધિકારી દ્વારા સરકારી સીલ અને સ્ટેમ્પ સાથે પ્રમાણિત કરેલી હોવી જોઈએ.
01:48 હવે, ફોર્મ ભરવાનું ચાલુ કરો.
01:51 સૌપ્રથમ, મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો.
01:58 મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબપુષ્ઠો પર મળી શકે છે - www.utiitsl.com/utitsl/site/aoDetails.jsp અથવા www.tin-nsdl.com/pan/pan-aocode.php
02:08 1 વિભાગમાં, તમને તમારી વ્યક્તિગત વિગતો ભરવી પડશે.
02:13 અહીં, તમારું શીર્ષક પસંદ કરો, જેમ કે Shri, Smt વગેરે.
02:19 તમારી અટક, પ્રથમ નામ અને મધ્ય નામ સંપૂર્ણ-સ્વરૂપે લખો.
02:25 આને કોઈપણ જાતનાં ટૂંકાક્ષરો વડે ભરવાનું નહી.
02:29 તમારું નામ કોઈપણ જાતનાં શીર્ષક વડે ઉપસર્ગીત હોવું ન જોઈએ જેમ કે M/s, Dr., Kumari, વગેરે
02:37 બિન-વ્યક્તિગતો માટે, જો નામ આપેલ જગ્યા કરતા મોટું હોય તો શું?
02:42 આ કિસ્સામાં, તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે.
02:50 કંપનીનાં કિસ્સામાં, નામ કોઈપણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ.
02:55 દા. ત. 'પ્રાઇવેટ લીમીટેડ' સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ.
03:00 ભિન્નતા જેમ કે Pvt Ltd, Private Ltd, P, P. Ltd વગેરેને પરવાનગી નથી.
03:10 એકહથ્થુ માલિકીનાં કિસ્સામાં, PAN (પેન) એ માલિકનાં પોતાના નામે અરજી કરેલ હોવું જોઈએ.
03:16 Pan card (પેન કાર્ડ) પર છાપવામાં આવશે.
03:19 નોંધ લો કે છેલ્લું નામ તેના પૂર્ણ-સ્વરૂપમાં લખેલું હોવું જ જોઈએ.
03:24 આગળનો વિભાગ બીજા અન્ય નામો માટે પૂછે છે જે એકથી તે અથવા જેના દ્વારા તે ઓળખાતું હતું.
03:30 આને ભરવું ફરજીયાત છે જો અરજદાર "yes" પસંદ કરે છે, આગળ 1 માટે લાગુ પડનારી સૂચનાઓ છે.
03:38 4, જાતિ ક્ષેત્ર, ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરેલું હોવું જોઈએ.
03:44 5 વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે.
03:48 અરજદારોનાં વિવિધ વિભાગોમાં અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે.
03:54 દા. ત. એક કંપનીએ તેની સંસ્થાપન તારીખ પ્રદાન કરવી જોઈએ.
04:00 આગળ, વ્યક્તિગત અરજદારોએ તેમનાં પિતાનું નામ ભરવું જોઈએ.
04:05 નામને લગતી 1 માંની સૂચનાઓ, અહીં લાગુ થાય છે.
04:10 નોંધ લો કે વિવાહિત સ્ત્રીએ પણ તેમનાં પિતાનું નામ આપવું જોઈએ ન કે પતિનું નામ.
04:17 7 એ સરનામાં માટે પૂછે છે.
04:20 નિવાસી સરનામું ફક્ત Individuals, HUF, AOP, BOI અથવા AJP દ્વારા ભરેલું હોવું જોઈએ.
04:29 વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ, જો તેમનું આવકનું સાધન છે દા. ત. વેપાર અથવા વ્યવસાય.
04:38 ફર્મ, એલએલપી, કંપની, સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટનાં કિસ્સામાં, પૂર્ણ કાર્યાલય સરનામું ફરજીયાત છે.
04:49 તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ -
04:54 એટલે કે શહેર / નગર / જિલ્લો,
04:57 રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ, અને
05:00 પીનકોડ
05:02 વિદેશી સરનામા તેમનાં ઝીપ કોડ સહીત દેશનું નામ ધરાવતા હોવા જોઈએ.
05:07 8 માટે, એટલે કે સંદેશવ્યવહાર માટેનું સરનામું -
05:11 Individuals/HUFs/AOP/BOI/AJP કાં તો 'Residence' અથવા તો 'Office' સરનામા પર ખુણ કરી શકે છે.
05:21 બીજા અન્ય અરજદારોએ તેમનું 'કાર્યાલય' સરનામું લખવું જોઈએ
05:25 તમામ સંદેશવ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે.
05:30 ટેલીફોન ક્રમાંક અને ઈમેઈલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે.
05:37 ટેલીફોન વિગતમાં દેશ કોડ (આઈએસડી કોડ) અને વિસ્તાર/એસટીડી કોડનો સમાવેશ થવો જોઈએ.
05:46 દિલ્હી ટેલીફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ .
05:54 9 1 દેશ કોડ
05:56 1 1 એસટીડી કોડ
06:00 ક્રમાંક અને ઈમેઈલ આઈડીની આવશ્યકતા છે .
06:04 અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે .
06:09 Pan card (પેન કાર્ડ)ને ઈમેઈલ દ્વારા મોકલવું હોય છે.
06:12 એસએમએસ વડે સ્થિતિ જાણકારી આપવી.
06:16 10 માં, જોઈતી વર્ગ સ્થિતિ પસંદ કરો.
06:21 મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં,PAN પેન ફર્મ સ્થિતિ આપશે.
06:28 11 કંપનીનાં નોંધણી ક્રમાંક પૂછે છે, જે કે કંપનીનાં રજિસ્ટ્રાર દ્વારા જારી થયા.
06:35 બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે.
06:42 12 -ભારતનાં નાગરિકોએ, તેઓનાં આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ, જો ફાળવવામાં આવ્યા હોય તો.
06:48 જે કે આધાર પત્ર/કાર્ડ ની કોપી વડે આધારભૂત થવું જોઈએ.
06:53 13 માં, અરજદારોએ તેઓનો આવક સ્ત્રોત વ્યાપાર/વ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ
07:01 આ કોડો ફોર્મનાં પુષ્ઠ 3 પર ઉપલબ્ધ છે.
07:05 દા.ત. તબીબી વ્યવસાય અને વ્યાપારનો કોડ 01 છે
07:10 ઈજનેરી 02 છે
07:13 14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે.
07:19 ઇન્કમ-ટેક્સ અધિનિયમ, 1961 નાં ધારા 160 માં ઉલ્લેખેલ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે.
07:29 તેમાંનાં કેટલાક આપેલ પ્રમાણે છે-
07:31 બિન-નિવાસી એજન્ટ,
07:33 એક સગીરનાં વાલી અથવા સંચાલક, પાગલ અથવા મૂર્ખ, વાલી અદાલત વગેરે.
07:41 કરદાતાઓ ફરજીયાત છે સગીર, મંદબુદ્ધિ, મૃત, પાગલ કે મૂર્ખ .
07:54 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ.
08:00 15, એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોપવામાં છે.
08:06 ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પેન કાર્ડ અરજી સાથે જોડાણ કરવો ફરજીયાત છે.
08:13 આ દસ્તાવેજો અરજદારનાં નામે હોવા જોઈએ.
08:18 પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ
08:24 ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પૂરી પાડતી દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મનાં પુષ્ઠ 4 પર આપવામાં આવી છે.
08:33 અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈપણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ.
08:39 દા.ત. વ્યક્તિગત અરજદારો અને HUF માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે-
08:45 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
08:47 રાશન કાર્ડ
08:49 ચાલક પરવાનું વગેરે.
08:53 સરનામાંનો પુરાવો આપેલ પ્રમાણે છે-
08:56 વીજળીનું બિલ, ટેલીફોનનું બિલ
08:59 પાસપોર્ટ વગેરે.
09:01 હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું-
09:06 PAN (પેન) અરજી પ્રક્રિયા માટેની ફી રૂ. 96.00 (85.00 + 12.36% સેવા કર) છે.
09:18 ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે-

ડીમાંડ ડ્રાફ્ટ (Demand Draft ), ચેક (Cheque )

09:23 ભારત બહારનાં સરનામાં માટે, પ્રક્રિયા ફી રૂ. 962.00 છે
09:28 એટલે કે [(અરજી ફી 85.00 + રવાનગી લાગો 771.00) + 12.36% સેવા કર].
09:40 વિદેશી સરનામાં માટે, ચુકવણી ફક્ત એવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવાપાત્ર હોય.
09:48 ફોર્મનાં અંતે આવેલ બોક્સ, અરજદારની સહી કે અંગુઠાની છાપ માટે પૂછે છે.
09:54 સગીર, મૃતક, પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગુઠાની છાપ આપવી જોઈએ.
10:04 સહી કે અંગુઠાની છાપ વિનાની અરજીઓ નકારવામાં આવશે.
10:09 આ ફોર્મનાં સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેંટ મળશે.
10:14 આ યુનિક આઈડેંટીફિકેશન ક્રમાંક ધરાવતું હશે.
10:18 આ ક્રમાંકનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઇ શકાવાય છે.
10:23 તે તેની સ્થિતિને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ www.incometaxindia.gov.in વાપરીને

અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો tin.tin.nsdl.com/tan/StatusTrack.html www.myutiitsl.com/PANONLINE/panTracker.do

10:32 આ વેબસાઈટ પર, "Status Track" સર્ચ એ આ કાર્ય ભજવશે.
10:38 આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા,
10:40 # એકનોલેજમેંટ ક્રમાંકની, અથવા
10:42 કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ.
10:46 સાથે જ આપણે એસએમએસ મારફતે પણ PAN (પેન) સ્થિતિ વિગત મેળવી શકીએ છીએ.
10:50 >એસએમએસ- NSDLPAN<સ્પેસ>15-અંકી એકનોલેજમેંટ ક્રમાંક અને 57575 પર મોકલો.
11:01 ટપાલ સરનામાં દર્શાવ્યા પ્રમાણે છે.
11:05 આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે.
11:08 હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા -
11:13 Pan card (પેન કાર્ડ) માટે અરજી
11:15 ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને
11:19 અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ.
11:22 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
11:25 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે .
11:28 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે.
11:38 અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
11:42 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
11:49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે .
11:53 જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે.
12:01 આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro .
12:11 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
12:13 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya