Difference between revisions of "Digital-Divide/D0/How-to-apply-for-a-PAN-Card/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(20 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
+ | |- | ||
+ | | 00:01 | ||
+ | | '''How to apply for a PAN card''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | 00: | + | | 00:06 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ પ્રક્રિયા વિશે શીખીશું - |
|- | |- | ||
− | |00: | + | | 00:09 |
− | | | + | |''' Pan card''' (પેન કાર્ડ) માટે અરજી |
|- | |- | ||
− | | | + | | 00:12 |
− | | | + | | ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો |
|- | |- | ||
− | | | + | | 00:15 |
− | | | + | | અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ |
|- | |- | ||
− | | | + | | 00:18 |
− | |પેન | + | | ''' Pan card''' (પેન કાર્ડ) અરજી ફોર્મને ફોર્મ '''49A''' કહેવાય છે. |
|- | |- | ||
− | | | + | | 00:24 |
− | | | + | | આ ફોર્મને નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાવાય છે '''http://www.utiitsl.com/forms/Forms 49A.pdf''' |
|- | |- | ||
− | |00: | + | | 00:28 |
− | | | + | | જેમ તમે ફોર્મ ડાઉનલોડ કરી લો છો તો, તેનો એક પ્રીંટ-આઉટ લો. |
|- | |- | ||
− | | 00: | + | | 00:35 |
− | | | + | | આગળનું પગલું છે ફોર્મ ભરવું. |
|- | |- | ||
− | | 00: | + | | 00:38 |
− | | | + | | ફોર્મને સુવાચ્ય મોટા અક્ષરોમાં ફક્ત અંગ્રેજીમાં જ ભરવું છે. |
|- | |- | ||
− | |00: | + | | 00:45 |
− | | | + | | ફોર્મ ભરવા માટે કાળી શાહી ધરાવતી પેનનો ઉપયોગ કરવો વધારે સારું છે. |
|- | |- | ||
− | | 00: | + | | 00:49 |
− | | | + | | દરેક બોક્સમાં, ફક્ત એક અક્ષર ભરો એટલે કે (મૂળાક્ષર /સંખ્યા /વિરામચિન્હો). |
|- | |- | ||
− | | | + | | 00:58 |
− | | | + | | દરેક શબ્દ પછી એક ખાલી બોક્સ છોડવું જોઈએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 01:03 |
− | | | + | | 'વ્યક્તિગત' અરજદારોને સફેદ પૃષ્ઠભૂમિ સહીત બે રંગીન ફોટોગ્રાફની જરૂર છે. |
|- | |- | ||
− | | | + | | 01:09 |
− | | | + | | આ ફોટાઓને ફોર્મ પર આપેલ ચોકઠાંમાં ચોટાડવા પડશે. |
|- | |- | ||
− | | | + | | 01:14 |
− | | | + | | ફોટાનું માપ 3.5સેમી x 2.5સેમી હોવું જોઈએ |
|- | |- | ||
− | | | + | | 01:21 |
− | | | + | | ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવાકે ક્લિપ કરેલ હોવા ન જોઈએ. |
|- | |- | ||
− | | | + | |01:26 |
− | | | + | | ડાબી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેને કાપતી હોવી જોઈએ. |
+ | |- | ||
+ | | 01:32 | ||
+ | | જમણી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેની નીચે કરેલી હોવી જોઈએ. | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:39 |
− | | | + | | અંગૂઠાની છાપ નોટરી પબ્લિક કે અધિકૃત અધિકારી દ્વારા સરકારી સીલ અને સ્ટેમ્પ સાથે પ્રમાણિત કરેલી હોવી જોઈએ. |
|- | |- | ||
− | | 01: | + | |01:48 |
− | | | + | | હવે, ફોર્મ ભરવાનું ચાલુ કરો. |
|- | |- | ||
− | | 01: | + | |01:51 |
− | | | + | | સૌપ્રથમ, મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો. |
|- | |- | ||
− | | 01: | + | | 01:58 |
− | | | + | | મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબપુષ્ઠો પર મળી શકે છે - '''www.utiitsl.com/utitsl/site/aoDetails.jsp''' અથવા '''www.tin-nsdl.com/pan/pan-aocode.php''' |
|- | |- | ||
− | | | + | | 02:08 |
− | | | + | |1 વિભાગમાં, તમને તમારી વ્યક્તિગત વિગતો ભરવી પડશે. |
+ | |- | ||
+ | | 02:13 | ||
+ | | અહીં, તમારું શીર્ષક પસંદ કરો, જેમ કે '''Shri, Smt''' વગેરે. | ||
|- | |- | ||
− | | | + | | 02:19 |
− | | | + | | તમારી અટક, પ્રથમ નામ અને મધ્ય નામ સંપૂર્ણ-સ્વરૂપે લખો. |
|- | |- | ||
− | | | + | | 02:25 |
− | | | + | | આને કોઈપણ જાતનાં ટૂંકાક્ષરો વડે ભરવાનું નહી. |
|- | |- | ||
− | | | + | | 02:29 |
− | | | + | | તમારું નામ કોઈપણ જાતનાં શીર્ષક વડે ઉપસર્ગીત હોવું ન જોઈએ જેમ કે '''M/s, Dr., Kumari,''' વગેરે |
|- | |- | ||
− | | | + | |02:37 |
− | | | + | | બિન-વ્યક્તિગતો માટે, જો નામ આપેલ જગ્યા કરતા મોટું હોય તો શું? |
|- | |- | ||
− | | | + | | 02:42 |
− | + | | આ કિસ્સામાં, તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે. | |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:50 |
− | | | + | | કંપનીનાં કિસ્સામાં, નામ કોઈપણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 02:55 |
− | | | + | | દા. ત. 'પ્રાઇવેટ લીમીટેડ' સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ. |
|- | |- | ||
− | | | + | |03:00 |
− | | | + | | ભિન્નતા જેમ કે '''Pvt Ltd, Private Ltd, P, P. Ltd''' વગેરેને પરવાનગી નથી. |
+ | |- | ||
+ | |03:10 | ||
+ | | એકહથ્થુ માલિકીનાં કિસ્સામાં, PAN (પેન) એ માલિકનાં પોતાના નામે અરજી કરેલ હોવું જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | |03:16 |
− | | | + | | આ ''' Pan card''' (પેન કાર્ડ) પર છાપવામાં આવશે. |
|- | |- | ||
− | | | + | |03:19 |
− | | | + | | નોંધ લો કે છેલ્લું નામ તેના પૂર્ણ-સ્વરૂપમાં લખેલું હોવું જ જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 03:24 |
− | | | + | | આગળનો વિભાગ બીજા અન્ય નામો માટે પૂછે છે જે એકથી તે અથવા જેના દ્વારા તે ઓળખાતું હતું. |
+ | |- | ||
+ | | 03:30 | ||
+ | | આને ભરવું ફરજીયાત છે જો અરજદાર '''"yes"''' પસંદ કરે છે, આગળ 1 માટે લાગુ પડનારી સૂચનાઓ છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:38 |
− | | | + | | 4, જાતિ ક્ષેત્ર, ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરેલું હોવું જોઈએ. |
+ | |- | ||
+ | | 03:44 | ||
+ | | 5 વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે. | ||
|- | |- | ||
− | | | + | | 03:48 |
− | | | + | | અરજદારોનાં વિવિધ વિભાગોમાં અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે. |
|- | |- | ||
− | | | + | | 03:54 |
− | | | + | | દા. ત. એક કંપનીએ તેની સંસ્થાપન તારીખ પ્રદાન કરવી જોઈએ. |
+ | |- | ||
+ | |04:00 | ||
+ | | આગળ, વ્યક્તિગત અરજદારોએ તેમનાં પિતાનું નામ ભરવું જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 04:05 |
− | | | + | | નામને લગતી 1 માંની સૂચનાઓ, અહીં લાગુ થાય છે. |
|- | |- | ||
− | | | + | |04:10 |
− | | | + | | નોંધ લો કે વિવાહિત સ્ત્રીએ પણ તેમનાં પિતાનું નામ આપવું જોઈએ ન કે પતિનું નામ. |
|- | |- | ||
− | | | + | | 04:17 |
− | | | + | | 7 એ સરનામાં માટે પૂછે છે. |
|- | |- | ||
− | | | + | | 04:20 |
− | | | + | | નિવાસી સરનામું ફક્ત '''Individuals, HUF, AOP, BOI''' અથવા '''AJP''' દ્વારા ભરેલું હોવું જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 04:29 |
− | | | + | | વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ, જો તેમનું આવકનું સાધન છે દા. ત. વેપાર અથવા વ્યવસાય. |
+ | |||
|- | |- | ||
− | | | + | |04:38 |
− | | | + | | ફર્મ, એલએલપી, કંપની, સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટનાં કિસ્સામાં, પૂર્ણ કાર્યાલય સરનામું ફરજીયાત છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 04:49 |
− | | | + | | તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ - |
|- | |- | ||
− | | | + | | 04:54 |
− | | | + | | એટલે કે શહેર / નગર / જિલ્લો, |
|- | |- | ||
− | | | + | | 04:57 |
− | | | + | | રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ, અને |
|- | |- | ||
− | | | + | | 05:00 |
− | | | + | | પીનકોડ |
|- | |- | ||
− | | | + | | 05:02 |
− | | | + | | વિદેશી સરનામા તેમનાં ઝીપ કોડ સહીત દેશનું નામ ધરાવતા હોવા જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 05:07 |
− | | | + | | 8 માટે, એટલે કે સંદેશવ્યવહાર માટેનું સરનામું - |
|- | |- | ||
− | | | + | | 05:11 |
− | |''' | + | | '''Individuals/HUFs/AOP/BOI/AJP''' કાં તો ''''Residence'''' અથવા તો ''''Office'''' સરનામા પર ખુણ કરી શકે છે. |
|- | |- | ||
− | | | + | | 05:21 |
− | | '' | + | | બીજા અન્ય અરજદારોએ તેમનું 'કાર્યાલય' સરનામું લખવું જોઈએ |
|- | |- | ||
− | | | + | | 05:25 |
− | | | + | | તમામ સંદેશવ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે. |
|- | |- | ||
− | | | + | | 05:30 |
− | | | + | | ટેલીફોન ક્રમાંક અને ઈમેઈલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે. |
|- | |- | ||
− | | | + | | 05:37 |
− | | | + | | ટેલીફોન વિગતમાં દેશ કોડ (આઈએસડી કોડ) અને વિસ્તાર/એસટીડી કોડનો સમાવેશ થવો જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 05:46 |
− | | | + | | દિલ્હી ટેલીફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ . |
|- | |- | ||
− | | | + | | 05:54 |
− | | | + | | 9 1 દેશ કોડ |
|- | |- | ||
− | | | + | | 05:56 |
− | | | + | | 1 1 એસટીડી કોડ |
|- | |- | ||
− | | | + | | 06:00 |
− | | | + | | ક્રમાંક અને ઈમેઈલ આઈડીની આવશ્યકતા છે . |
|- | |- | ||
− | | | + | | 06:04 |
− | | | + | | અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે . |
|- | |- | ||
− | | | + | | 06:09 |
− | | | + | | ''' Pan card''' (પેન કાર્ડ)ને ઈમેઈલ દ્વારા મોકલવું હોય છે. |
|- | |- | ||
− | | | + | | 06:12 |
− | | | + | | એસએમએસ વડે સ્થિતિ જાણકારી આપવી. |
+ | |- | ||
+ | | 06:16 | ||
+ | | 10 માં, જોઈતી વર્ગ સ્થિતિ પસંદ કરો. | ||
|- | |- | ||
− | | | + | | 06:21 |
− | | | + | | મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં,PAN પેન ફર્મ સ્થિતિ આપશે. |
+ | |- | ||
+ | | 06:28 | ||
+ | | 11 કંપનીનાં નોંધણી ક્રમાંક પૂછે છે, જે કે કંપનીનાં રજિસ્ટ્રાર દ્વારા જારી થયા. | ||
|- | |- | ||
− | | | + | | 06:35 |
− | | | + | | બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે. |
+ | |- | ||
+ | | 06:42 | ||
+ | | 12 -ભારતનાં નાગરિકોએ, તેઓનાં આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ, જો ફાળવવામાં આવ્યા હોય તો. | ||
+ | |- | ||
+ | | 06:48 | ||
+ | | જે કે આધાર પત્ર/કાર્ડ ની કોપી વડે આધારભૂત થવું જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 06:53 |
− | | | + | | 13 માં, અરજદારોએ તેઓનો આવક સ્ત્રોત વ્યાપાર/વ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ |
|- | |- | ||
− | | | + | | 07:01 |
− | | | + | | આ કોડો ફોર્મનાં પુષ્ઠ 3 પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
− | | | + | | 07:05 |
− | | | + | | દા.ત. તબીબી વ્યવસાય અને વ્યાપારનો કોડ 01 છે |
|- | |- | ||
− | | | + | | 07:10 |
− | | | + | | ઈજનેરી 02 છે |
|- | |- | ||
− | | | + | |07:13 |
− | | | + | | 14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે. |
|- | |- | ||
− | | | + | |07:19 |
− | | - | + | | ઇન્કમ-ટેક્સ અધિનિયમ, 1961 નાં ધારા 160 માં ઉલ્લેખેલ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે. |
|- | |- | ||
− | | | + | | 07:29 |
− | | - | + | | તેમાંનાં કેટલાક આપેલ પ્રમાણે છે- |
+ | |- | ||
+ | |07:31 | ||
+ | | બિન-નિવાસી એજન્ટ, | ||
|- | |- | ||
− | | | + | | 07:33 |
− | | | + | | એક સગીરનાં વાલી અથવા સંચાલક, પાગલ અથવા મૂર્ખ, વાલી અદાલત વગેરે. |
+ | |- | ||
+ | | 07:41 | ||
+ | |કરદાતાઓ ફરજીયાત છે સગીર, મંદબુદ્ધિ, મૃત, પાગલ કે મૂર્ખ . | ||
|- | |- | ||
− | | | + | | 07:54 |
− | | | + | | પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ. |
+ | |- | ||
+ | | 08:00 | ||
+ | |15, એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોપવામાં છે. | ||
|- | |- | ||
− | | | + | | 08:06 |
− | | | + | | ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પેન કાર્ડ અરજી સાથે જોડાણ કરવો ફરજીયાત છે. |
+ | |- | ||
+ | | 08:13 | ||
+ | | આ દસ્તાવેજો અરજદારનાં નામે હોવા જોઈએ. | ||
+ | |- | ||
+ | | 08:18 | ||
+ | | પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ | ||
+ | |- | ||
+ | | 08:24 | ||
+ | | ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પૂરી પાડતી દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મનાં પુષ્ઠ 4 પર આપવામાં આવી છે. | ||
|- | |- | ||
− | | | + | | 08:33 |
− | | | + | | અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈપણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ. |
+ | |- | ||
+ | | 08:39 | ||
+ | | દા.ત. વ્યક્તિગત અરજદારો અને '''HUF''' માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે- | ||
|- | |- | ||
− | | | + | | 08:45 |
− | | | + | | શાળા છોડ્યાનું પ્રમાણપત્ર |
+ | |- | ||
+ | | 08:47 | ||
+ | | રાશન કાર્ડ | ||
|- | |- | ||
− | | | + | | 08:49 |
− | | | + | | ચાલક પરવાનું વગેરે. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 08:53 |
− | | | + | | સરનામાંનો પુરાવો આપેલ પ્રમાણે છે- |
+ | |- | ||
+ | | 08:56 | ||
+ | | વીજળીનું બિલ, ટેલીફોનનું બિલ | ||
+ | |- | ||
+ | | 08:59 | ||
+ | | પાસપોર્ટ વગેરે. | ||
+ | |- | ||
+ | |09:01 | ||
+ | | હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું- | ||
|- | |- | ||
− | | | + | | 09:06 |
− | | | + | |PAN (પેન) અરજી પ્રક્રિયા માટેની ફી રૂ. 96.00 (85.00 + 12.36% સેવા કર) છે. |
+ | |- | ||
+ | | 09:18 | ||
+ | | ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે- | ||
+ | ડીમાંડ ડ્રાફ્ટ (Demand Draft ), | ||
+ | ચેક (Cheque ) | ||
|- | |- | ||
− | | | + | | 09:23 |
− | | | + | | ભારત બહારનાં સરનામાં માટે, પ્રક્રિયા ફી રૂ. 962.00 છે |
+ | |- | ||
+ | | 09:28 | ||
+ | | એટલે કે [(અરજી ફી 85.00 + રવાનગી લાગો 771.00) + 12.36% સેવા કર]. | ||
|- | |- | ||
− | | | + | | 09:40 |
− | | | + | | વિદેશી સરનામાં માટે, ચુકવણી ફક્ત એવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવાપાત્ર હોય. |
|- | |- | ||
− | | | + | | 09:48 |
− | | | + | | ફોર્મનાં અંતે આવેલ બોક્સ, અરજદારની સહી કે અંગુઠાની છાપ માટે પૂછે છે. |
+ | |- | ||
+ | | 09:54 | ||
+ | | સગીર, મૃતક, પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગુઠાની છાપ આપવી જોઈએ. | ||
|- | |- | ||
− | | | + | | 10:04 |
− | | | + | | સહી કે અંગુઠાની છાપ વિનાની અરજીઓ નકારવામાં આવશે. |
+ | |- | ||
+ | | 10:09 | ||
+ | | આ ફોર્મનાં સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેંટ મળશે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 10:14 | ||
+ | | આ યુનિક આઈડેંટીફિકેશન ક્રમાંક ધરાવતું હશે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 10:18 | ||
+ | | આ ક્રમાંકનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઇ શકાવાય છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 10:23 | ||
+ | | તે તેની સ્થિતિને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ '''www.incometaxindia.gov.in''' વાપરીને | ||
+ | અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો | ||
+ | '''tin.tin.nsdl.com/tan/StatusTrack.html''' | ||
+ | '''www.myutiitsl.com/PANONLINE/panTracker.do''' | ||
+ | |||
+ | |- | ||
+ | | 10:32 | ||
+ | | આ વેબસાઈટ પર, '''"Status Track"''' સર્ચ એ આ કાર્ય ભજવશે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 10:38 | ||
+ | | આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા, | ||
+ | |||
+ | |- | ||
+ | | 10:40 | ||
+ | | # એકનોલેજમેંટ ક્રમાંકની, અથવા | ||
+ | |||
+ | |- | ||
+ | | 10:42 | ||
+ | | કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 10:46 | ||
+ | | સાથે જ આપણે એસએમએસ મારફતે પણ PAN (પેન) સ્થિતિ વિગત મેળવી શકીએ છીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 10:50 | ||
+ | | >એસએમએસ- '''NSDLPAN'''<સ્પેસ>15-અંકી એકનોલેજમેંટ ક્રમાંક અને 57575 પર મોકલો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:01 | ||
+ | | ટપાલ સરનામાં દર્શાવ્યા પ્રમાણે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:05 | ||
+ | | આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:08 | ||
+ | | હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા - | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:13 | ||
+ | | ''' Pan card''' (પેન કાર્ડ) માટે અરજી | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:15 | ||
+ | | ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:19 | ||
+ | | અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:22 | ||
+ | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:25 | ||
+ | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે . | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:28 | ||
+ | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | ||
+ | |||
+ | |- | ||
+ | |11:35 | ||
+ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:38 | ||
+ | | અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:42 | ||
+ | | વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:49 | ||
+ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે . | ||
+ | |||
+ | |- | ||
+ | | 11:53 | ||
+ | | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 12:01 | ||
+ | | આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' . | ||
+ | |||
+ | |- | ||
+ | | 12:11 | ||
+ | | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 12:13 | ||
+ | | '''IIT Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
− | + | જોડાવાબદ્દલ આભાર. | |
|} | |} |
Latest revision as of 17:02, 23 February 2017
Time | Narration |
00:01 | How to apply for a PAN card પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ પ્રક્રિયા વિશે શીખીશું - |
00:09 | Pan card (પેન કાર્ડ) માટે અરજી |
00:12 | ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો |
00:15 | અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ |
00:18 | Pan card (પેન કાર્ડ) અરજી ફોર્મને ફોર્મ 49A કહેવાય છે. |
00:24 | આ ફોર્મને નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાવાય છે http://www.utiitsl.com/forms/Forms 49A.pdf |
00:28 | જેમ તમે ફોર્મ ડાઉનલોડ કરી લો છો તો, તેનો એક પ્રીંટ-આઉટ લો. |
00:35 | આગળનું પગલું છે ફોર્મ ભરવું. |
00:38 | ફોર્મને સુવાચ્ય મોટા અક્ષરોમાં ફક્ત અંગ્રેજીમાં જ ભરવું છે. |
00:45 | ફોર્મ ભરવા માટે કાળી શાહી ધરાવતી પેનનો ઉપયોગ કરવો વધારે સારું છે. |
00:49 | દરેક બોક્સમાં, ફક્ત એક અક્ષર ભરો એટલે કે (મૂળાક્ષર /સંખ્યા /વિરામચિન્હો). |
00:58 | દરેક શબ્દ પછી એક ખાલી બોક્સ છોડવું જોઈએ. |
01:03 | 'વ્યક્તિગત' અરજદારોને સફેદ પૃષ્ઠભૂમિ સહીત બે રંગીન ફોટોગ્રાફની જરૂર છે. |
01:09 | આ ફોટાઓને ફોર્મ પર આપેલ ચોકઠાંમાં ચોટાડવા પડશે. |
01:14 | ફોટાનું માપ 3.5સેમી x 2.5સેમી હોવું જોઈએ |
01:21 | ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવાકે ક્લિપ કરેલ હોવા ન જોઈએ. |
01:26 | ડાબી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેને કાપતી હોવી જોઈએ. |
01:32 | જમણી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેની નીચે કરેલી હોવી જોઈએ. |
01:39 | અંગૂઠાની છાપ નોટરી પબ્લિક કે અધિકૃત અધિકારી દ્વારા સરકારી સીલ અને સ્ટેમ્પ સાથે પ્રમાણિત કરેલી હોવી જોઈએ. |
01:48 | હવે, ફોર્મ ભરવાનું ચાલુ કરો. |
01:51 | સૌપ્રથમ, મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો. |
01:58 | મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબપુષ્ઠો પર મળી શકે છે - www.utiitsl.com/utitsl/site/aoDetails.jsp અથવા www.tin-nsdl.com/pan/pan-aocode.php |
02:08 | 1 વિભાગમાં, તમને તમારી વ્યક્તિગત વિગતો ભરવી પડશે. |
02:13 | અહીં, તમારું શીર્ષક પસંદ કરો, જેમ કે Shri, Smt વગેરે. |
02:19 | તમારી અટક, પ્રથમ નામ અને મધ્ય નામ સંપૂર્ણ-સ્વરૂપે લખો. |
02:25 | આને કોઈપણ જાતનાં ટૂંકાક્ષરો વડે ભરવાનું નહી. |
02:29 | તમારું નામ કોઈપણ જાતનાં શીર્ષક વડે ઉપસર્ગીત હોવું ન જોઈએ જેમ કે M/s, Dr., Kumari, વગેરે |
02:37 | બિન-વ્યક્તિગતો માટે, જો નામ આપેલ જગ્યા કરતા મોટું હોય તો શું? |
02:42 | આ કિસ્સામાં, તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે. |
02:50 | કંપનીનાં કિસ્સામાં, નામ કોઈપણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ. |
02:55 | દા. ત. 'પ્રાઇવેટ લીમીટેડ' સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ. |
03:00 | ભિન્નતા જેમ કે Pvt Ltd, Private Ltd, P, P. Ltd વગેરેને પરવાનગી નથી. |
03:10 | એકહથ્થુ માલિકીનાં કિસ્સામાં, PAN (પેન) એ માલિકનાં પોતાના નામે અરજી કરેલ હોવું જોઈએ. |
03:16 | આ Pan card (પેન કાર્ડ) પર છાપવામાં આવશે. |
03:19 | નોંધ લો કે છેલ્લું નામ તેના પૂર્ણ-સ્વરૂપમાં લખેલું હોવું જ જોઈએ. |
03:24 | આગળનો વિભાગ બીજા અન્ય નામો માટે પૂછે છે જે એકથી તે અથવા જેના દ્વારા તે ઓળખાતું હતું. |
03:30 | આને ભરવું ફરજીયાત છે જો અરજદાર "yes" પસંદ કરે છે, આગળ 1 માટે લાગુ પડનારી સૂચનાઓ છે. |
03:38 | 4, જાતિ ક્ષેત્ર, ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરેલું હોવું જોઈએ. |
03:44 | 5 વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે. |
03:48 | અરજદારોનાં વિવિધ વિભાગોમાં અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે. |
03:54 | દા. ત. એક કંપનીએ તેની સંસ્થાપન તારીખ પ્રદાન કરવી જોઈએ. |
04:00 | આગળ, વ્યક્તિગત અરજદારોએ તેમનાં પિતાનું નામ ભરવું જોઈએ. |
04:05 | નામને લગતી 1 માંની સૂચનાઓ, અહીં લાગુ થાય છે. |
04:10 | નોંધ લો કે વિવાહિત સ્ત્રીએ પણ તેમનાં પિતાનું નામ આપવું જોઈએ ન કે પતિનું નામ. |
04:17 | 7 એ સરનામાં માટે પૂછે છે. |
04:20 | નિવાસી સરનામું ફક્ત Individuals, HUF, AOP, BOI અથવા AJP દ્વારા ભરેલું હોવું જોઈએ. |
04:29 | વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ, જો તેમનું આવકનું સાધન છે દા. ત. વેપાર અથવા વ્યવસાય. |
04:38 | ફર્મ, એલએલપી, કંપની, સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટનાં કિસ્સામાં, પૂર્ણ કાર્યાલય સરનામું ફરજીયાત છે. |
04:49 | તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ - |
04:54 | એટલે કે શહેર / નગર / જિલ્લો, |
04:57 | રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ, અને |
05:00 | પીનકોડ |
05:02 | વિદેશી સરનામા તેમનાં ઝીપ કોડ સહીત દેશનું નામ ધરાવતા હોવા જોઈએ. |
05:07 | 8 માટે, એટલે કે સંદેશવ્યવહાર માટેનું સરનામું - |
05:11 | Individuals/HUFs/AOP/BOI/AJP કાં તો 'Residence' અથવા તો 'Office' સરનામા પર ખુણ કરી શકે છે. |
05:21 | બીજા અન્ય અરજદારોએ તેમનું 'કાર્યાલય' સરનામું લખવું જોઈએ |
05:25 | તમામ સંદેશવ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે. |
05:30 | ટેલીફોન ક્રમાંક અને ઈમેઈલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે. |
05:37 | ટેલીફોન વિગતમાં દેશ કોડ (આઈએસડી કોડ) અને વિસ્તાર/એસટીડી કોડનો સમાવેશ થવો જોઈએ. |
05:46 | દિલ્હી ટેલીફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ . |
05:54 | 9 1 દેશ કોડ |
05:56 | 1 1 એસટીડી કોડ |
06:00 | ક્રમાંક અને ઈમેઈલ આઈડીની આવશ્યકતા છે . |
06:04 | અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે . |
06:09 | Pan card (પેન કાર્ડ)ને ઈમેઈલ દ્વારા મોકલવું હોય છે. |
06:12 | એસએમએસ વડે સ્થિતિ જાણકારી આપવી. |
06:16 | 10 માં, જોઈતી વર્ગ સ્થિતિ પસંદ કરો. |
06:21 | મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં,PAN પેન ફર્મ સ્થિતિ આપશે. |
06:28 | 11 કંપનીનાં નોંધણી ક્રમાંક પૂછે છે, જે કે કંપનીનાં રજિસ્ટ્રાર દ્વારા જારી થયા. |
06:35 | બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે. |
06:42 | 12 -ભારતનાં નાગરિકોએ, તેઓનાં આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ, જો ફાળવવામાં આવ્યા હોય તો. |
06:48 | જે કે આધાર પત્ર/કાર્ડ ની કોપી વડે આધારભૂત થવું જોઈએ. |
06:53 | 13 માં, અરજદારોએ તેઓનો આવક સ્ત્રોત વ્યાપાર/વ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ |
07:01 | આ કોડો ફોર્મનાં પુષ્ઠ 3 પર ઉપલબ્ધ છે. |
07:05 | દા.ત. તબીબી વ્યવસાય અને વ્યાપારનો કોડ 01 છે |
07:10 | ઈજનેરી 02 છે |
07:13 | 14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે. |
07:19 | ઇન્કમ-ટેક્સ અધિનિયમ, 1961 નાં ધારા 160 માં ઉલ્લેખેલ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે. |
07:29 | તેમાંનાં કેટલાક આપેલ પ્રમાણે છે- |
07:31 | બિન-નિવાસી એજન્ટ, |
07:33 | એક સગીરનાં વાલી અથવા સંચાલક, પાગલ અથવા મૂર્ખ, વાલી અદાલત વગેરે. |
07:41 | કરદાતાઓ ફરજીયાત છે સગીર, મંદબુદ્ધિ, મૃત, પાગલ કે મૂર્ખ . |
07:54 | પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ. |
08:00 | 15, એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોપવામાં છે. |
08:06 | ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પેન કાર્ડ અરજી સાથે જોડાણ કરવો ફરજીયાત છે. |
08:13 | આ દસ્તાવેજો અરજદારનાં નામે હોવા જોઈએ. |
08:18 | પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ |
08:24 | ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પૂરી પાડતી દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મનાં પુષ્ઠ 4 પર આપવામાં આવી છે. |
08:33 | અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈપણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ. |
08:39 | દા.ત. વ્યક્તિગત અરજદારો અને HUF માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે- |
08:45 | શાળા છોડ્યાનું પ્રમાણપત્ર |
08:47 | રાશન કાર્ડ |
08:49 | ચાલક પરવાનું વગેરે. |
08:53 | સરનામાંનો પુરાવો આપેલ પ્રમાણે છે- |
08:56 | વીજળીનું બિલ, ટેલીફોનનું બિલ |
08:59 | પાસપોર્ટ વગેરે. |
09:01 | હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું- |
09:06 | PAN (પેન) અરજી પ્રક્રિયા માટેની ફી રૂ. 96.00 (85.00 + 12.36% સેવા કર) છે. |
09:18 | ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે-
ડીમાંડ ડ્રાફ્ટ (Demand Draft ), ચેક (Cheque ) |
09:23 | ભારત બહારનાં સરનામાં માટે, પ્રક્રિયા ફી રૂ. 962.00 છે |
09:28 | એટલે કે [(અરજી ફી 85.00 + રવાનગી લાગો 771.00) + 12.36% સેવા કર]. |
09:40 | વિદેશી સરનામાં માટે, ચુકવણી ફક્ત એવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવાપાત્ર હોય. |
09:48 | ફોર્મનાં અંતે આવેલ બોક્સ, અરજદારની સહી કે અંગુઠાની છાપ માટે પૂછે છે. |
09:54 | સગીર, મૃતક, પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગુઠાની છાપ આપવી જોઈએ. |
10:04 | સહી કે અંગુઠાની છાપ વિનાની અરજીઓ નકારવામાં આવશે. |
10:09 | આ ફોર્મનાં સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેંટ મળશે. |
10:14 | આ યુનિક આઈડેંટીફિકેશન ક્રમાંક ધરાવતું હશે. |
10:18 | આ ક્રમાંકનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઇ શકાવાય છે. |
10:23 | તે તેની સ્થિતિને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ www.incometaxindia.gov.in વાપરીને
અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો tin.tin.nsdl.com/tan/StatusTrack.html www.myutiitsl.com/PANONLINE/panTracker.do |
10:32 | આ વેબસાઈટ પર, "Status Track" સર્ચ એ આ કાર્ય ભજવશે. |
10:38 | આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા, |
10:40 | # એકનોલેજમેંટ ક્રમાંકની, અથવા |
10:42 | કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ. |
10:46 | સાથે જ આપણે એસએમએસ મારફતે પણ PAN (પેન) સ્થિતિ વિગત મેળવી શકીએ છીએ. |
10:50 | >એસએમએસ- NSDLPAN<સ્પેસ>15-અંકી એકનોલેજમેંટ ક્રમાંક અને 57575 પર મોકલો. |
11:01 | ટપાલ સરનામાં દર્શાવ્યા પ્રમાણે છે. |
11:05 | આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે. |
11:08 | હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા - |
11:13 | Pan card (પેન કાર્ડ) માટે અરજી |
11:15 | ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને |
11:19 | અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ. |
11:22 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
11:25 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે . |
11:28 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:35 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે. |
11:38 | અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
11:42 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો. |
11:49 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે . |
11:53 | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે. |
12:01 | આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro . |
12:11 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
12:13 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર. |