Difference between revisions of "Digital-Divide/D0/How-to-apply-for-a-PAN-Card/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(11 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| '''Time''''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-
Line 68: Line 68:
 
|-
 
|-
 
| 01:21  
 
| 01:21  
| ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવા ક્લિપ કરેલ હોવા ન જોઈએ.  
+
| ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવાકે  ક્લિપ કરેલ હોવા ન જોઈએ.  
  
 
|-
 
|-
Line 83: Line 83:
  
 
|-
 
|-
|01.48
+
|01:48
 
| હવે, ફોર્મ ભરવાનું ચાલુ કરો.
 
| હવે, ફોર્મ ભરવાનું ચાલુ કરો.
  
 
|-
 
|-
|01.51  
+
|01:51  
 
| સૌપ્રથમ, મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો.   
 
| સૌપ્રથમ, મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો.   
  
 
|-
 
|-
| 01.58
+
| 01:58
| મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબપુષ્ઠો પર મળી શકે છે -  
+
| મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબપુષ્ઠો પર મળી શકે છે - '''www.utiitsl.com/utitsl/site/aoDetails.jsp''' અથવા '''www.tin-nsdl.com/pan/pan-aocode.php'''
 
+
* '''www.utiitsl.com/utitsl/site/aoDetails.jsp''' અથવા
+
* '''www.tin-nsdl.com/pan/pan-aocode.php'''
+
  
 
|-
 
|-
Line 111: Line 108:
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
| આને કોઈપણ જાતનાં ટૂંકાક્ષરો વગર ભરવાનું છે.     
+
| આને કોઈપણ જાતનાં ટૂંકાક્ષરો વડે ભરવાનું નહી.     
  
 
|-
 
|-
Line 122: Line 119:
  
 
|-
 
|-
| 02.42
+
| 02:42
 
| આ કિસ્સામાં, તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે.   
 
| આ કિસ્સામાં, તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે.   
  
 
|-
 
|-
| 02.50  
+
| 02:50  
 
| કંપનીનાં કિસ્સામાં, નામ કોઈપણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ.   
 
| કંપનીનાં કિસ્સામાં, નામ કોઈપણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ.   
  
 
|-
 
|-
| 02.55    
+
| 02:55    
 
| દા. ત. 'પ્રાઇવેટ લીમીટેડ' સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ.   
 
| દા. ત. 'પ્રાઇવેટ લીમીટેડ' સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ.   
  
 
|-
 
|-
|03.00
+
|03:00
 
| ભિન્નતા જેમ કે '''Pvt Ltd, Private Ltd, P, P. Ltd''' વગેરેને પરવાનગી નથી.   
 
| ભિન્નતા જેમ કે '''Pvt Ltd, Private Ltd, P, P. Ltd''' વગેરેને પરવાનગી નથી.   
  
 
|-
 
|-
 
|03:10
 
|03:10
| એકહથ્થુ માલિકીનાં કિસ્સામાં, પેન એ માલિકનાં પોતાના નામે અરજી કરેલ હોવું જોઈએ.   
+
| એકહથ્થુ માલિકીનાં કિસ્સામાં, PAN (પેન) એ માલિકનાં પોતાના નામે અરજી કરેલ હોવું જોઈએ.   
 
+
  
 
|-
 
|-
Line 155: Line 151:
  
 
|-
 
|-
|  03.30   
+
|  03:30   
| આને ભરવું ફરજીયાત છે જો અરજદાર '''"yes"''' પસંદ કરે છે, આગળ વસ્તુ 1 માટે લાગુ પડનારી સૂચનાઓ છે.   
+
| આને ભરવું ફરજીયાત છે જો અરજદાર '''"yes"''' પસંદ કરે છે, આગળ 1 માટે લાગુ પડનારી સૂચનાઓ છે.   
  
 
|-
 
|-
| 03.38
+
| 03:38
| વસ્તુ 4, જાતિ ક્ષેત્ર, ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરેલું હોવું જોઈએ.     
+
| 4, જાતિ ક્ષેત્ર, ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરેલું હોવું જોઈએ.     
  
 
|-
 
|-
 
| 03:44  
 
| 03:44  
| વસ્તુ 5 વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે.  
+
| 5 વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે.  
  
 
|-
 
|-
 
| 03:48  
 
| 03:48  
| અરજદારોનાં વિવિધ વર્ગોમાંથી અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે.         
+
| અરજદારોનાં વિવિધ વિભાગોમાં  અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે.         
  
 
|-
 
|-
Line 195: Line 191:
  
 
|-
 
|-
| 04.29  
+
| 04:29  
 
| વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ, જો તેમનું આવકનું સાધન છે દા. ત. વેપાર અથવા વ્યવસાય.   
 
| વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ, જો તેમનું આવકનું સાધન છે દા. ત. વેપાર અથવા વ્યવસાય.   
  
 
|-
 
|-
|04.38
+
|04:38
 
| ફર્મ, એલએલપી, કંપની, સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટનાં કિસ્સામાં, પૂર્ણ કાર્યાલય સરનામું ફરજીયાત છે.   
 
| ફર્મ, એલએલપી, કંપની, સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટનાં કિસ્સામાં, પૂર્ણ કાર્યાલય સરનામું ફરજીયાત છે.   
  
 
|-
 
|-
| 04.49
+
| 04:49
 
| તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ -   
 
| તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ -   
  
 
|-
 
|-
| 04.54
+
| 04:54
 
| એટલે કે શહેર / નગર / જિલ્લો,
 
| એટલે કે શહેર / નગર / જિલ્લો,
  
 
|-
 
|-
| 04.57  
+
| 04:57  
 
| રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ, અને
 
| રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ, અને
  
Line 231: Line 227:
  
 
|-
 
|-
| 05.21  
+
| 05:21  
 
| બીજા અન્ય અરજદારોએ તેમનું 'કાર્યાલય' સરનામું લખવું જોઈએ  
 
| બીજા અન્ય અરજદારોએ તેમનું 'કાર્યાલય' સરનામું લખવું જોઈએ  
  
 
|-
 
|-
| 05.25  
+
| 05:25  
 
| તમામ સંદેશવ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે.
 
| તમામ સંદેશવ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે.
  
 
|-
 
|-
| 05.30  
+
| 05:30  
 
| ટેલીફોન ક્રમાંક અને ઈમેઈલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે.   
 
| ટેલીફોન ક્રમાંક અને ઈમેઈલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે.   
  
 
|-
 
|-
| 05.37
+
| 05:37
 
| ટેલીફોન વિગતમાં દેશ કોડ (આઈએસડી કોડ) અને વિસ્તાર/એસટીડી કોડનો સમાવેશ થવો જોઈએ.   
 
| ટેલીફોન વિગતમાં દેશ કોડ (આઈએસડી કોડ) અને વિસ્તાર/એસટીડી કોડનો સમાવેશ થવો જોઈએ.   
  
 
|-
 
|-
| 05.46  
+
| 05:46  
| દિલ્હી ટેલીફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ  
+
| દિલ્હી ટેલીફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ .
  
 
|-
 
|-
| 05.54    
+
| 05:54    
 
| 9 1 દેશ કોડ
 
| 9 1 દેશ કોડ
  
 
|-
 
|-
| 05.56
+
| 05:56
| *1 1 એસટીડી કોડ  
+
| 1 1 એસટીડી કોડ  
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
| ક્રમાંક અને ઈમેઈલ આઈડીની આવશ્યકતા છે  
+
| ક્રમાંક અને ઈમેઈલ આઈડીની આવશ્યકતા છે .
  
 
|-
 
|-
 
|  06:04  
 
|  06:04  
| અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે  
+
| અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે .
  
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
| ''' Pan card''' (પેન કાર્ડ)ને ઈમેઈલ દ્વારા મોકલવું હોય છે   
+
| ''' Pan card''' (પેન કાર્ડ)ને ઈમેઈલ દ્વારા મોકલવું હોય છે.  
  
 
|-
 
|-
 
| 06:12
 
| 06:12
| એસએમએસ વડે સ્તીથી જાણકારી આપવી   
+
| એસએમએસ વડે સ્થિતિ જાણકારી આપવી.  
  
 
|-
 
|-
 
| 06:16  
 
| 06:16  
| વસ્તુ 10 માં, જોઈતી વર્ગ સ્તીથી પસંદ કરો.   
+
| 10 માં, જોઈતી વર્ગ સ્થિતિ પસંદ કરો.   
  
 
|-
 
|-
| 06.21  
+
| 06:21  
 
| મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં,PAN પેન ફર્મ સ્થિતિ આપશે.   
 
| મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં,PAN પેન ફર્મ સ્થિતિ આપશે.   
  
 
|-
 
|-
| 06.28  
+
| 06:28  
| વસ્તુ 11 કંપનીનાં નોંધણી ક્રમાંક પૂછે છે, જે કે કંપનીનાં રજિસ્ટ્રાર દ્વારા જારી થયા છે.     
+
| 11 કંપનીનાં નોંધણી ક્રમાંક પૂછે છે, જે કે કંપનીનાં રજિસ્ટ્રાર દ્વારા જારી થયા.     
  
 
|-
 
|-
| 06.35   
+
| 06:35   
 
| બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે.   
 
| બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે.   
  
 
|-
 
|-
| 06.42
+
| 06:42
|  12 -
+
|  12 -ભારતનાં નાગરિકોએ, તેઓનાં આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ, જો ફાળવવામાં આવ્યા હોય તો. 
  
 
|-
 
|-
| 06.43
+
| 06:48  
| ભારતનાં નાગરિકોએ, તેઓનાં આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ, જો ફાળવવામાં આવ્યા હોય તો. 
+
 
+
|-
+
| 06.48  
+
 
| જે કે આધાર પત્ર/કાર્ડ ની કોપી વડે આધારભૂત થવું જોઈએ.   
 
| જે કે આધાર પત્ર/કાર્ડ ની કોપી વડે આધારભૂત થવું જોઈએ.   
  
 
|-
 
|-
| 06.53  
+
| 06:53  
 
| 13 માં, અરજદારોએ તેઓનો આવક સ્ત્રોત વ્યાપાર/વ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ  
 
| 13 માં, અરજદારોએ તેઓનો આવક સ્ત્રોત વ્યાપાર/વ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ  
  
Line 319: Line 311:
  
 
|-
 
|-
|07.13  
+
|07:13  
 
|  14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે.   
 
|  14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે.   
  
 
|-
 
|-
|07.19
+
|07:19
 
| ઇન્કમ-ટેક્સ અધિનિયમ, 1961 નાં ધારા 160 માં ઉલ્લેખેલ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે.   
 
| ઇન્કમ-ટેક્સ અધિનિયમ, 1961 નાં ધારા 160 માં ઉલ્લેખેલ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે.   
  
 
|-
 
|-
| 07.29
+
| 07:29
 
| તેમાંનાં કેટલાક આપેલ પ્રમાણે છે-   
 
| તેમાંનાં કેટલાક આપેલ પ્રમાણે છે-   
  
 
|-
 
|-
|07,31  
+
|07:31  
 
| બિન-નિવાસી એજન્ટ,
 
| બિન-નિવાસી એજન્ટ,
  
 
|-
 
|-
| 07.33
+
| 07:33
 
| એક સગીરનાં વાલી અથવા સંચાલક, પાગલ અથવા મૂર્ખ, વાલી અદાલત વગેરે.
 
| એક સગીરનાં વાલી અથવા સંચાલક, પાગલ અથવા મૂર્ખ, વાલી અદાલત વગેરે.
  
 
|-
 
|-
|  07.41  
+
|  07:41  
| સગીર, મંદબુદ્ધિ, મૃત, પાગલ કે મૂર્ખ માટે પ્રતિનિધિ કરદાતાઓ ફરજીયાત છે.  
+
|કરદાતાઓ ફરજીયાત છે  સગીર, મંદબુદ્ધિ, મૃત, પાગલ કે મૂર્ખ .  
  
 
|-
 
|-
| 07.54  
+
| 07:54  
 
| પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ.
 
| પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ.
  
 
|-
 
|-
 
| 08:00  
 
| 08:00  
|15, એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોપવા છે.     
+
|15, એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોપવામાં છે.     
  
 
|-
 
|-
Line 355: Line 347:
  
 
|-
 
|-
| 08.13  
+
| 08:13  
 
| આ દસ્તાવેજો અરજદારનાં નામે હોવા જોઈએ.   
 
| આ દસ્તાવેજો અરજદારનાં નામે હોવા જોઈએ.   
  
 
|-
 
|-
| 08.18  
+
| 08:18  
 
| પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ  
 
| પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ  
  
 
|-
 
|-
| 08.24  
+
| 08:24  
 
| ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પૂરી પાડતી દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મનાં પુષ્ઠ 4 પર આપવામાં આવી છે.     
 
| ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પૂરી પાડતી દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મનાં પુષ્ઠ 4 પર આપવામાં આવી છે.     
  
 
|-
 
|-
| 08.33
+
| 08:33
 
| અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈપણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ.   
 
| અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈપણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ.   
  
 
|-
 
|-
| 08.39  
+
| 08:39  
 
| દા.ત. વ્યક્તિગત અરજદારો અને '''HUF''' માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે-  
 
| દા.ત. વ્યક્તિગત અરજદારો અને '''HUF''' માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે-  
  
 
|-
 
|-
| 08.45
+
| 08:45
 
| શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
 
| શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  
 
|-
 
|-
| 08.47
+
| 08:47
 
| રાશન કાર્ડ
 
| રાશન કાર્ડ
  
 
|-
 
|-
| 08.49
+
| 08:49
 
| ચાલક પરવાનું વગેરે.  
 
| ચાલક પરવાનું વગેરે.  
  
 
|-
 
|-
| 08.53  
+
| 08:53  
 
| સરનામાંનો પુરાવો આપેલ પ્રમાણે છે-  
 
| સરનામાંનો પુરાવો આપેલ પ્રમાણે છે-  
  
 
|-
 
|-
| 08.56
+
| 08:56
| વીજળીનું બિલ  
+
| વીજળીનું બિલ,  ટેલીફોનનું બિલ  
  
 
|-
 
|-
| 08.57
+
|  08:59  
| ટેલીફોનનું બિલ
+
 
+
|-
+
|  08.59  
+
 
| પાસપોર્ટ વગેરે.  
 
| પાસપોર્ટ વગેરે.  
  
 
|-
 
|-
|09.01
+
|09:01
 
| હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું-   
 
| હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું-   
  
 
|-
 
|-
| 09.06  
+
| 09:06  
|PAN પેન અરજી પ્રક્રિયા માટેની ફી રૂ. 96.00 (85.00 + 12.36% સેવા કર) છે.   
+
|PAN (પેન) અરજી પ્રક્રિયા માટેની ફી રૂ. 96.00 (85.00 + 12.36% સેવા કર) છે.   
  
 
|-
 
|-
| 09.18
+
| 09:18
 
| ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે-
 
| ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે-
 
+
ડીમાંડ ડ્રાફ્ટ (Demand Draft ),
* ડીમાંડ ડ્રાફ્ટ (Demand Draft )
+
ચેક (Cheque )
* ચેક (Cheque )
+
  
 
|-
 
|-
| 09.23
+
| 09:23
 
| ભારત બહારનાં સરનામાં માટે, પ્રક્રિયા ફી રૂ. 962.00 છે     
 
| ભારત બહારનાં સરનામાં માટે, પ્રક્રિયા ફી રૂ. 962.00 છે     
  
 
|-
 
|-
| 09.28  
+
| 09:28  
 
| એટલે કે [(અરજી ફી 85.00 + રવાનગી લાગો 771.00) + 12.36% સેવા કર].   
 
| એટલે કે [(અરજી ફી 85.00 + રવાનગી લાગો 771.00) + 12.36% સેવા કર].   
  
 
|-
 
|-
| 09.40
+
| 09:40
 
| વિદેશી સરનામાં માટે, ચુકવણી ફક્ત એવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવાપાત્ર હોય.   
 
| વિદેશી સરનામાં માટે, ચુકવણી ફક્ત એવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવાપાત્ર હોય.   
  
 
|-
 
|-
|  09.48  
+
|  09:48  
 
| ફોર્મનાં અંતે આવેલ બોક્સ, અરજદારની સહી કે અંગુઠાની છાપ માટે પૂછે છે.   
 
| ફોર્મનાં અંતે આવેલ બોક્સ, અરજદારની સહી કે અંગુઠાની છાપ માટે પૂછે છે.   
  
 
|-
 
|-
|  09.54  
+
|  09:54  
 
| સગીર, મૃતક, પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગુઠાની છાપ આપવી જોઈએ.   
 
| સગીર, મૃતક, પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગુઠાની છાપ આપવી જોઈએ.   
  
 
|-
 
|-
|  10.04  
+
|  10:04  
 
| સહી કે અંગુઠાની છાપ વિનાની અરજીઓ નકારવામાં આવશે.   
 
| સહી કે અંગુઠાની છાપ વિનાની અરજીઓ નકારવામાં આવશે.   
  
 
|-
 
|-
|  10.09  
+
|  10:09  
 
| આ ફોર્મનાં સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેંટ મળશે.     
 
| આ ફોર્મનાં સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેંટ મળશે.     
  
 
|-
 
|-
| 10.14  
+
| 10:14  
 
| આ યુનિક આઈડેંટીફિકેશન ક્રમાંક ધરાવતું હશે.     
 
| આ યુનિક આઈડેંટીફિકેશન ક્રમાંક ધરાવતું હશે.     
  
 
|-
 
|-
| 10.18  
+
| 10:18  
 
| આ ક્રમાંકનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઇ શકાવાય છે.   
 
| આ ક્રમાંકનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઇ શકાવાય છે.   
  
 
|-
 
|-
|  10.23  
+
|  10:23  
| તમે તેની સ્થિતિને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ '''www.incometaxindia.gov.in''' વાપરીને  
+
| તે તેની સ્થિતિને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ '''www.incometaxindia.gov.in''' વાપરીને  
અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો   
+
અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો   
 
+
 
'''tin.tin.nsdl.com/tan/StatusTrack.html'''
 
'''tin.tin.nsdl.com/tan/StatusTrack.html'''
 
 
'''www.myutiitsl.com/PANONLINE/panTracker.do'''
 
'''www.myutiitsl.com/PANONLINE/panTracker.do'''
  
 
|-
 
|-
| 10.32
+
| 10:32
 
| આ વેબસાઈટ પર, '''"Status Track"''' સર્ચ એ આ કાર્ય ભજવશે.   
 
| આ વેબસાઈટ પર, '''"Status Track"''' સર્ચ એ આ કાર્ય ભજવશે.   
  
 
|-
 
|-
| 10.38
+
| 10:38
| આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા
+
| આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા,
  
 
|-
 
|-
| 10.40  
+
| 10:40  
 
| # એકનોલેજમેંટ ક્રમાંકની, અથવા   
 
| # એકનોલેજમેંટ ક્રમાંકની, અથવા   
  
 
|-
 
|-
| 10.42   
+
| 10:42   
|  કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ   
+
|  કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ.  
  
 
|-
 
|-
|  10.46   
+
|  10:46   
| સાથે જ આપણે એસએમએસ મારફતે પણ PAN પેન સ્થિતિ  વિગત મેળવી શકીએ છીએ.  
+
| સાથે જ આપણે એસએમએસ મારફતે પણ PAN (પેન) સ્થિતિ  વિગત મેળવી શકીએ છીએ.  
  
 
|-
 
|-
|  10.50  
+
|  10:50  
| >એસએમએસ- '''NSDLPAN'''<સ્પેસ>15-અંકી એકનોલેજમેંટ ક્રમાંક અને 57575 પર મોકલો   
+
| >એસએમએસ- '''NSDLPAN'''<સ્પેસ>15-અંકી એકનોલેજમેંટ ક્રમાંક અને 57575 પર મોકલો.  
  
 
|-
 
|-
| 11.01  
+
| 11:01  
 
| ટપાલ સરનામાં દર્શાવ્યા પ્રમાણે છે.  
 
| ટપાલ સરનામાં દર્શાવ્યા પ્રમાણે છે.  
 
   
 
   
 
|-
 
|-
| 11.05  
+
| 11:05  
| આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે   
+
| આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે.  
  
 
|-
 
|-
| 11.08
+
| 11:08
 
| હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા -   
 
| હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા -   
  
 
|-
 
|-
| 11.13  
+
| 11:13  
 
| ''' Pan card''' (પેન કાર્ડ) માટે અરજી
 
| ''' Pan card''' (પેન કાર્ડ) માટે અરજી
  
 
|-
 
|-
| 11.15  
+
| 11:15  
 
| ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને  
 
| ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને  
  
 
|-
 
|-
| 11.19
+
| 11:19
| અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ
+
| અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ.
  
 
|-
 
|-
| 11.22
+
| 11:22
 
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''  
 
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''  
  
 
|-
 
|-
|  11.25   
+
|  11:25   
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે .
  
 
|-
 
|-
| 11.28
+
| 11:28
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો   
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
|11.35  
+
|11:35  
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે     
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે.    
 
+
  
 
|-
 
|-
|  11.38   
+
|  11:38   
| અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે  
+
| અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
| 11.42
+
| 11:42
| વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો   
+
| વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો.    
  
 
|-
 
|-
| 11.49  
+
| 11:49  
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
|  11.53  
+
|  11:53  
| જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે   
+
| જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે.  
  
 
|-
 
|-
| 12.01
+
| 12:01
| આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
+
| આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' .
  
 
|-
 
|-
| 12.11  
+
| 12:11  
 
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
 
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
  
 
|-
 
|-
| 12.13  
+
| 12:13  
 
| '''IIT Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
 
| '''IIT Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  

Latest revision as of 17:02, 23 February 2017

Time Narration
00:01 How to apply for a PAN card પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ પ્રક્રિયા વિશે શીખીશું -
00:09 Pan card (પેન કાર્ડ) માટે અરજી
00:12 ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો
00:15 અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ
00:18 Pan card (પેન કાર્ડ) અરજી ફોર્મને ફોર્મ 49A કહેવાય છે.
00:24 આ ફોર્મને નીચે આપેલ લીંક પરથી ડાઉનલોડ કરી શકાવાય છે http://www.utiitsl.com/forms/Forms 49A.pdf
00:28 જેમ તમે ફોર્મ ડાઉનલોડ કરી લો છો તો, તેનો એક પ્રીંટ-આઉટ લો.
00:35 આગળનું પગલું છે ફોર્મ ભરવું.
00:38 ફોર્મને સુવાચ્ય મોટા અક્ષરોમાં ફક્ત અંગ્રેજીમાં જ ભરવું છે.
00:45 ફોર્મ ભરવા માટે કાળી શાહી ધરાવતી પેનનો ઉપયોગ કરવો વધારે સારું છે.
00:49 દરેક બોક્સમાં, ફક્ત એક અક્ષર ભરો એટલે કે (મૂળાક્ષર /સંખ્યા /વિરામચિન્હો).
00:58 દરેક શબ્દ પછી એક ખાલી બોક્સ છોડવું જોઈએ.
01:03 'વ્યક્તિગત' અરજદારોને સફેદ પૃષ્ઠભૂમિ સહીત બે રંગીન ફોટોગ્રાફની જરૂર છે.
01:09 આ ફોટાઓને ફોર્મ પર આપેલ ચોકઠાંમાં ચોટાડવા પડશે.
01:14 ફોટાનું માપ 3.5સેમી x 2.5સેમી હોવું જોઈએ
01:21 ફોટા ફોર્મ સાથે સ્ટેપલ અથવાકે ક્લિપ કરેલ હોવા ન જોઈએ.
01:26 ડાબી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેને કાપતી હોવી જોઈએ.
01:32 જમણી બાજુનાં ફોટા પર, સહી/અંગૂઠાની છાપ તેની નીચે કરેલી હોવી જોઈએ.
01:39 અંગૂઠાની છાપ નોટરી પબ્લિક કે અધિકૃત અધિકારી દ્વારા સરકારી સીલ અને સ્ટેમ્પ સાથે પ્રમાણિત કરેલી હોવી જોઈએ.
01:48 હવે, ફોર્મ ભરવાનું ચાલુ કરો.
01:51 સૌપ્રથમ, મૂલ્યાંકન અધિકારીની વિગતો ભરો.
01:58 મૂલ્યાંકન અધિકારીની વિગતો આ વેબપુષ્ઠો પર મળી શકે છે - www.utiitsl.com/utitsl/site/aoDetails.jsp અથવા www.tin-nsdl.com/pan/pan-aocode.php
02:08 1 વિભાગમાં, તમને તમારી વ્યક્તિગત વિગતો ભરવી પડશે.
02:13 અહીં, તમારું શીર્ષક પસંદ કરો, જેમ કે Shri, Smt વગેરે.
02:19 તમારી અટક, પ્રથમ નામ અને મધ્ય નામ સંપૂર્ણ-સ્વરૂપે લખો.
02:25 આને કોઈપણ જાતનાં ટૂંકાક્ષરો વડે ભરવાનું નહી.
02:29 તમારું નામ કોઈપણ જાતનાં શીર્ષક વડે ઉપસર્ગીત હોવું ન જોઈએ જેમ કે M/s, Dr., Kumari, વગેરે
02:37 બિન-વ્યક્તિગતો માટે, જો નામ આપેલ જગ્યા કરતા મોટું હોય તો શું?
02:42 આ કિસ્સામાં, તે પ્રથમ અને મધ્ય નામ માટે પૂરી પાડેલ ખાલી જગ્યામાં ચાલુ રાખી શકાવાય છે.
02:50 કંપનીનાં કિસ્સામાં, નામ કોઈપણ સંક્ષેપ ધરાવતું હોવું ન જોઈએ.
02:55 દા. ત. 'પ્રાઇવેટ લીમીટેડ' સંપૂર્ણ રીતે લખેલું હોવું જોઈએ.
03:00 ભિન્નતા જેમ કે Pvt Ltd, Private Ltd, P, P. Ltd વગેરેને પરવાનગી નથી.
03:10 એકહથ્થુ માલિકીનાં કિસ્સામાં, PAN (પેન) એ માલિકનાં પોતાના નામે અરજી કરેલ હોવું જોઈએ.
03:16 Pan card (પેન કાર્ડ) પર છાપવામાં આવશે.
03:19 નોંધ લો કે છેલ્લું નામ તેના પૂર્ણ-સ્વરૂપમાં લખેલું હોવું જ જોઈએ.
03:24 આગળનો વિભાગ બીજા અન્ય નામો માટે પૂછે છે જે એકથી તે અથવા જેના દ્વારા તે ઓળખાતું હતું.
03:30 આને ભરવું ફરજીયાત છે જો અરજદાર "yes" પસંદ કરે છે, આગળ 1 માટે લાગુ પડનારી સૂચનાઓ છે.
03:38 4, જાતિ ક્ષેત્ર, ફક્ત વ્યક્તિગત અરજદારો દ્વારા જ ભરેલું હોવું જોઈએ.
03:44 5 વિભાગ જન્મ તારીખ માટે પૂછે છે.
03:48 અરજદારોનાં વિવિધ વિભાગોમાં અપેક્ષિત તારીખો ફોર્મમાં ઉલ્લેખાયેલી છે.
03:54 દા. ત. એક કંપનીએ તેની સંસ્થાપન તારીખ પ્રદાન કરવી જોઈએ.
04:00 આગળ, વ્યક્તિગત અરજદારોએ તેમનાં પિતાનું નામ ભરવું જોઈએ.
04:05 નામને લગતી 1 માંની સૂચનાઓ, અહીં લાગુ થાય છે.
04:10 નોંધ લો કે વિવાહિત સ્ત્રીએ પણ તેમનાં પિતાનું નામ આપવું જોઈએ ન કે પતિનું નામ.
04:17 7 એ સરનામાં માટે પૂછે છે.
04:20 નિવાસી સરનામું ફક્ત Individuals, HUF, AOP, BOI અથવા AJP દ્વારા ભરેલું હોવું જોઈએ.
04:29 વ્યક્તિગતોએ અહીં કાર્યાલય સરનામું આપવું જોઈએ, જો તેમનું આવકનું સાધન છે દા. ત. વેપાર અથવા વ્યવસાય.
04:38 ફર્મ, એલએલપી, કંપની, સ્થાનિક સત્તા અથવા ટ્રસ્ટનાં કિસ્સામાં, પૂર્ણ કાર્યાલય સરનામું ફરજીયાત છે.
04:49 તમામ અરજદારો દ્વારા અપાયેલ સરનામામાં આ વિગતોનો સમાવેશ હોવો જોઈએ -
04:54 એટલે કે શહેર / નગર / જિલ્લો,
04:57 રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ, અને
05:00 પીનકોડ
05:02 વિદેશી સરનામા તેમનાં ઝીપ કોડ સહીત દેશનું નામ ધરાવતા હોવા જોઈએ.
05:07 8 માટે, એટલે કે સંદેશવ્યવહાર માટેનું સરનામું -
05:11 Individuals/HUFs/AOP/BOI/AJP કાં તો 'Residence' અથવા તો 'Office' સરનામા પર ખુણ કરી શકે છે.
05:21 બીજા અન્ય અરજદારોએ તેમનું 'કાર્યાલય' સરનામું લખવું જોઈએ
05:25 તમામ સંદેશવ્યવહાર અહીં લખેલ સરનામા પર મોકલવામાં આવશે.
05:30 ટેલીફોન ક્રમાંક અને ઈમેઈલ આઈડીની વિગતો વસ્તુ 9 માં ભરવામાં આવે છે.
05:37 ટેલીફોન વિગતમાં દેશ કોડ (આઈએસડી કોડ) અને વિસ્તાર/એસટીડી કોડનો સમાવેશ થવો જોઈએ.
05:46 દિલ્હી ટેલીફોન 23557505 ક્રમાંકની વિગતને આ રીતે ભરવું જોઈએ .
05:54 9 1 દેશ કોડ
05:56 1 1 એસટીડી કોડ
06:00 ક્રમાંક અને ઈમેઈલ આઈડીની આવશ્યકતા છે .
06:04 અરજદારને સંપર્ક કરવા માટે એવા કિસ્સામાં જ્યારે અરજીમાં કોઈપણ પ્રકારની ખામી હોય છે .
06:09 Pan card (પેન કાર્ડ)ને ઈમેઈલ દ્વારા મોકલવું હોય છે.
06:12 એસએમએસ વડે સ્થિતિ જાણકારી આપવી.
06:16 10 માં, જોઈતી વર્ગ સ્થિતિ પસંદ કરો.
06:21 મર્યાદિત જવાબદારી ભાગીદારીમાં,PAN પેન ફર્મ સ્થિતિ આપશે.
06:28 11 કંપનીનાં નોંધણી ક્રમાંક પૂછે છે, જે કે કંપનીનાં રજિસ્ટ્રાર દ્વારા જારી થયા.
06:35 બીજા અન્ય અરજદારો રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અધિકારી દ્વારા જારી થયેલ નોંધણી ક્રમાંક ઉલ્લેખી શકે છે.
06:42 12 -ભારતનાં નાગરિકોએ, તેઓનાં આધાર ક્રમાંક દાખલ કરવા જોઈએ, જો ફાળવવામાં આવ્યા હોય તો.
06:48 જે કે આધાર પત્ર/કાર્ડ ની કોપી વડે આધારભૂત થવું જોઈએ.
06:53 13 માં, અરજદારોએ તેઓનો આવક સ્ત્રોત વ્યાપાર/વ્યવસાય કોડ વાપરીને દર્શાવવો જોઈએ
07:01 આ કોડો ફોર્મનાં પુષ્ઠ 3 પર ઉપલબ્ધ છે.
07:05 દા.ત. તબીબી વ્યવસાય અને વ્યાપારનો કોડ 01 છે
07:10 ઈજનેરી 02 છે
07:13 14 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો પૂછે છે.
07:19 ઇન્કમ-ટેક્સ અધિનિયમ, 1961 નાં ધારા 160 માં ઉલ્લેખેલ કરાયેલા લોકો જ ફક્ત પ્રતિનિધિ કરદાતાઓ તરીકે રહી શકે છે.
07:29 તેમાંનાં કેટલાક આપેલ પ્રમાણે છે-
07:31 બિન-નિવાસી એજન્ટ,
07:33 એક સગીરનાં વાલી અથવા સંચાલક, પાગલ અથવા મૂર્ખ, વાલી અદાલત વગેરે.
07:41 કરદાતાઓ ફરજીયાત છે સગીર, મંદબુદ્ધિ, મૃત, પાગલ કે મૂર્ખ .
07:54 પ્રતિનિધિ કરદાતાઓની અંગત વિગતો અહીં ભરવી જોઈએ.
08:00 15, એ દસ્તાવેજો વિશે છે જે કે પેન કાર્ડ અરજી માટે સોપવામાં છે.
08:06 ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પેન કાર્ડ અરજી સાથે જોડાણ કરવો ફરજીયાત છે.
08:13 આ દસ્તાવેજો અરજદારનાં નામે હોવા જોઈએ.
08:18 પ્રતિનિધિ કરદાતાઓએ પણ આ દસ્તાવેજો જોડાણ કરવા જોઈએ
08:24 ઓળખનો પુરાવો અને સરનામાંનો પુરાવો પૂરી પાડતી દસ્તાવેજોની યાદી પેન કાર્ડ અરજી ફોર્મનાં પુષ્ઠ 4 પર આપવામાં આવી છે.
08:33 અરજદારે ફોર્મમાં યાદીબદ્ધ થયેલ વિકલ્પોમાંથી કોઈપણ એક દસ્તાવેજ પૂરું પાડવું જોઈએ.
08:39 દા.ત. વ્યક્તિગત અરજદારો અને HUF માટે ઓળખ પુરાવો નીચે પ્રમાણે છે-
08:45 શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
08:47 રાશન કાર્ડ
08:49 ચાલક પરવાનું વગેરે.
08:53 સરનામાંનો પુરાવો આપેલ પ્રમાણે છે-
08:56 વીજળીનું બિલ, ટેલીફોનનું બિલ
08:59 પાસપોર્ટ વગેરે.
09:01 હવે આપણે અરજી બદ્દલ અમુક સામાન્ય માહિતી ચર્ચા કરીશું-
09:06 PAN (પેન) અરજી પ્રક્રિયા માટેની ફી રૂ. 96.00 (85.00 + 12.36% સેવા કર) છે.
09:18 ચુકવણી આપેલ દ્વારા કરી શકાવાય છે-

ડીમાંડ ડ્રાફ્ટ (Demand Draft ), ચેક (Cheque )

09:23 ભારત બહારનાં સરનામાં માટે, પ્રક્રિયા ફી રૂ. 962.00 છે
09:28 એટલે કે [(અરજી ફી 85.00 + રવાનગી લાગો 771.00) + 12.36% સેવા કર].
09:40 વિદેશી સરનામાં માટે, ચુકવણી ફક્ત એવા ડીમાંડ ડ્રાફ્ટ દ્વારા કરી શકાવાય છે જે કે મુંબઈમાં ચૂકવવાપાત્ર હોય.
09:48 ફોર્મનાં અંતે આવેલ બોક્સ, અરજદારની સહી કે અંગુઠાની છાપ માટે પૂછે છે.
09:54 સગીર, મૃતક, પાગલ અને મંદબુદ્ધિ માટે પ્રતિનિધિ કરદાતાની સહી કે અંગુઠાની છાપ આપવી જોઈએ.
10:04 સહી કે અંગુઠાની છાપ વિનાની અરજીઓ નકારવામાં આવશે.
10:09 આ ફોર્મનાં સ્વીકૃત થવા પર અરજદારોને એક એકનોલેજમેંટ મળશે.
10:14 આ યુનિક આઈડેંટીફિકેશન ક્રમાંક ધરાવતું હશે.
10:18 આ ક્રમાંકનો ઉપયોગ અરજીની સ્થિતિ ટ્રેક માટે ઉપયોગમાં લઇ શકાવાય છે.
10:23 તે તેની સ્થિતિને ઇન્કમ-ટેક્સ ખાતાની વેબસાઈટ www.incometaxindia.gov.in વાપરીને

અથવા આ વેબસાઈટો દ્વારા ટ્રેક કરી શકો છો tin.tin.nsdl.com/tan/StatusTrack.html www.myutiitsl.com/PANONLINE/panTracker.do

10:32 આ વેબસાઈટ પર, "Status Track" સર્ચ એ આ કાર્ય ભજવશે.
10:38 આ સર્ચને જરૂર પડશે કાં તો તમારા,
10:40 # એકનોલેજમેંટ ક્રમાંકની, અથવા
10:42 કે વિગતોની જેમ કે નામ અને જન્મ તારીખ.
10:46 સાથે જ આપણે એસએમએસ મારફતે પણ PAN (પેન) સ્થિતિ વિગત મેળવી શકીએ છીએ.
10:50 >એસએમએસ- NSDLPAN<સ્પેસ>15-અંકી એકનોલેજમેંટ ક્રમાંક અને 57575 પર મોકલો.
11:01 ટપાલ સરનામાં દર્શાવ્યા પ્રમાણે છે.
11:05 આશા રાખું છું કે આ માહિતી ઉપયોગી નીવડી હશે.
11:08 હવે ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા -
11:13 Pan card (પેન કાર્ડ) માટે અરજી
11:15 ઓળખાણનાં પુરાવા માટે દસ્તાવેજો અને
11:19 અને અરજીની સ્થિતિ ટ્રેકિંગ.
11:22 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
11:25 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે .
11:28 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે.
11:38 અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
11:42 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો.
11:49 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે .
11:53 જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે.
12:01 આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro .
12:11 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
12:13 IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya