Difference between revisions of "Digital-Divide/D0/How-to-buy-the-train-ticket/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '{| border=1 || ''Time'' || '''Narration''' |- |00:01 |Welcome to this spoken tutorial on '''online train booking''' |- |00:05 |My name is Kannan Moudgalya. |- |00:08 |In this tut…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(14 intermediate revisions by 4 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time'' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | | + | |'''online train booking''' પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે '''irctc''' પરથી ટીકીટ કેવી રીતે પસંદ કરવી. |
+ | |||
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | | | + | |મુસાફરી ક્ષેત્રને પસંદ કરવું. |
+ | |||
+ | |- | ||
+ | |00:16 | ||
+ | | ટ્રેઈન અને મુસાફરીનાં વર્ગને પસંદ કરવું. | ||
+ | |||
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | | | + | |યુઝર માહિતી દાખલ કરવી અને '''ઈ-ટીકીટ''' અથવા '''આઈ-ટીકીટ''' નક્કી કરવી. |
+ | |||
|- | |- | ||
|00:24 | |00:24 | ||
− | | | + | | સાથે જ હું ડેબીટ કાર્ડનાં પ્રથમ વપરાશને અને આનો ઉપયોગ ઓનલાઈન ટીકીટ ખરીદી માટે કેવી રીતે કરવો એ ડેમોનસ્ટ્રેટ કરીશ. |
+ | |||
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | | | + | |ટીકીટ ખરીદી માટે શું જરૂરી છે, ચુકવણી માટે આમાંનું કોઈપણ એક હોવું જોઈએ; |
+ | |||
|- | |- | ||
|00:36 | |00:36 | ||
− | | | + | |'''ATM''' કાર્ડ સાથે તમારું બેંક ખાતું . |
+ | |||
|- | |- | ||
|00:39 | |00:39 | ||
− | | | + | |ઓનલાઈન વ્યવહારની યોગ્યતા સાથે તમારું બેંક ખાતું, |
+ | |||
|- | |- | ||
|00:43 | |00:43 | ||
− | | | + | |તમારું ક્રેડીટ કાર્ડ, અને ઇન્ટરનેટ જોડાણ સાથે એક કોમપ્યુટર. |
+ | |||
|- | |- | ||
|00:48 | |00:48 | ||
− | | | + | |જે પદ્ધતિ હું પસંદ કરીશ તે નીચે પ્રમાણે છે; |
+ | |||
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | | + | |મારી પાસે '''ICICI''' એટીએમ કાર્ડ છે. |
+ | |||
+ | |- | ||
+ | |00:53 | ||
+ | |જે એક વિઝા ડેબીટ કાર્ડ પણ છે. | ||
+ | |||
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | | | + | | તો ચાલો હવે ટીકીટ ખરીદીએ. |
+ | |||
|- | |- | ||
|00:59 | |00:59 | ||
− | | | + | |યુઝરનેમ હું '''kannan''' અંડરસ્કોર '''Mou''' ટાઈપ કરીશ, '''Password''', હું અહીં લોગીન કરીશ. |
+ | |||
|- | |- | ||
|01:12 | |01:12 | ||
− | | | + | |માની લો કે મને મુંબઈથી જવું છે. તો જેમ હું ૪ અક્ષરો ટાઈપ કરું છું આ સૂચવે છે તો હું મુંબઈ સેન્ટ્રલ પસંદ કરવા ઈચ્છું છું, '''SURA''' ચાલો હું ૪ અક્ષરો ટાઈપ કરું અને તે માટે રાહ જોઉં. |
+ | |||
|- | |- | ||
|01:26 | |01:26 | ||
− | | | + | |તો વાસ્તવમાં હું સુરત જવા માંગું છું. |
+ | |||
|- | |- | ||
|01:28 | |01:28 | ||
− | | | + | |નોંધ લો કે બોમ્બે સેન્ટ્રલ માટે સ્ટેશન કોડ '''BCT''' છે અને સુરત માટે '''ST''' છે. |
+ | |||
|- | |- | ||
|01:35 | |01:35 | ||
− | | | + | |ભવિષ્યમાં હું સીધે સીધું '''BCT''' અને '''ST''' ટાઈપ કરી શકું છું ઉદાહરણ માટે આપણે આ રદ્દ કરીએ છીએ અને '''BCT''' ટાઈપ કરીએ છીએ આને આ રીતે જ રહેવા દો. |
+ | |||
|- | |- | ||
|01:47 | |01:47 | ||
− | | | + | |'''તારીખ''' ચાલો હું '''૨૩મી ડીસેમ્બર''' પસંદ કરું, ચાલો હું બચેલને પસંદ કરું જે '''ઈ-ટીકીટ''' અને '''જનરલ''' છે. |
+ | |||
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | | | + | | હું '''ઈ-ટીકીટ''' અથવા '''આઈ-ટીકીટ''' વિશે વાત કરીશ અને વિકલ્પો શું છે; |
+ | |||
|- | |- | ||
|01:59 | |01:59 | ||
− | | | + | |તફાવત શું છે તે હું પછીથી સમજાવીશ; |
+ | |||
|- | |- | ||
|02:02 | |02:02 | ||
− | | | + | |ચાલો હું સ્થળ શોધું, ટ્રેઈનનાં નામ જમણી બાજુ પર સ્લાઈડ છે અને આ જુઓ. |
+ | |||
|- | |- | ||
|02:08 | |02:08 | ||
− | | | + | |મને ઘણી બધી ટ્રેઇનો મળી છે. ચાલો હું ફોન્ટ માપ થોડું નાનું કરું. |
+ | |||
|- | |- | ||
|02:11 | |02:11 | ||
− | | | + | | જેથી કરીને આપણે આ બધાને જોઈ શકીએ, |
+ | |||
|- | |- | ||
|02:15 | |02:15 | ||
− | | | + | | માની લો કે હું આ ટ્રેઈન ક્રમાંક '''12935''' થી જવા માંગું છું. |
+ | |||
|- | |- | ||
|02:19 | |02:19 | ||
− | | | + | | તો ચાલો હું તપાસ કરું કે મારી પાસે બીજા બૈઠક વર્ગમાં ટીકીટ ઉપલબ્ધ છે કે નહી... '''two s'''' |
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | | | + | |ચાલો હું જરા નીચે સ્ક્રોલ કરું તે તરત દર્શાવે છે કે તે રાહ યાદીમાં છે. |
+ | |||
|- | |- | ||
|02:29 | |02:29 | ||
− | | | + | |તે રાહ યાદીમાં હોવાથી કોઈ ફરક પડતો નથી. હું તેને બૂક કરવા માંગું છે. |
+ | |||
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | | | + | | તો ચાલો હું આને ક્લિક કરું મને મેસેજ મળે છે કે '''The From station that i have selected does not exist on the route choose one of these. ''' |
+ | |||
|- | |- | ||
|02:44 | |02:44 | ||
− | | | + | | તો માની લો કે હું બાંદ્રા ટર્મિનસ પસંદ કરવા માંગું છું. ચાલો હું આ બૂક કરું. |
+ | |||
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | | | + | |ટાઈપ કરીશ કન્નન મોઉદગલ્યા, ઉંમર-૫૩, પુરુષ, બર્થ પસંદગી - માની લો કે હું વિન્ડો બેઠક પસંદ કરું છું. |
|- | |- | ||
|03:12 | |03:12 | ||
− | | | + | |તો તે આપણને senior citizen નું બટન આપે છે અને મને મેસેજ મળે છે કે '''Passengers age should be 60 years or more''' હું '''okay''' કહીશ. |
|- | |- | ||
|03:22 | |03:22 | ||
− | | | + | | અને જો હું સ્ત્રી વરિષ્ઠ નાગરિક હોવું તો તે મને દર્શાવે છે કે passengers age should be 58 years or more. |
+ | |||
|- | |- | ||
|03:31 | |03:31 | ||
− | | | + | |આમ સ્ત્રી માટે તે ૫૮ છે અને પુરુષ માટે તે ૬૦ ને વરિષ્ઠ નાગરિક તરીકે ધ્યાનમાં લે છે. |
+ | |||
|- | |- | ||
|03:39 | |03:39 | ||
− | | | + | |વરિષ્ઠ નાગરિક માટે અહીં છૂટ છે. |
+ | |||
|- | |- | ||
− | |03 | + | |03:41 |
− | | | + | |તો ચાલો હું પાછી '''male''', '''window seat''' પર જાઉં. |
+ | |||
+ | |- | ||
+ | |03:45 | ||
+ | |ચાલો મને આ તમામ માટે ચિંતા ના કરતા ફક્ત આ ઈમેજ '''E37745A''' ને દાખલ કરું. | ||
+ | |||
|- | |- | ||
|03:58 | |03:58 | ||
− | | | + | |'''go''' દબાવો. |
+ | |||
+ | |- | ||
+ | |04:03 | ||
+ | |આ માહિતી આપે છે અને આ દર્શાવે છે કે કુલ રકમ ૯૯ છે. | ||
+ | |||
|- | |- | ||
|04:11 | |04:11 | ||
− | | | + | |હવે મને ચુકવણી કરવી પડશે, ચાલો હું આ ક્લિક કરું. |
+ | |||
+ | |- | ||
+ | |04:20 | ||
+ | |હું આમાંનાં કોઈ પણ ભાગને ધરાવી શકું છું, | ||
+ | |||
|- | |- | ||
|04:22 | |04:22 | ||
− | | | + | | હું ક્રેડીટ કાર્ડ ધરાવી શકું છું હું નેટ બેંકીંગ સુવિધાનો ઉપયોગ કરી શકું છું, હું ડેબીટ કાર્ડ, કેશ કાર્ડ વગેરેને વાપરી શકું છું. |
+ | |||
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | | | + | | તે વધારે વ્યક્તિને એક્સેસ કરી શકાય તેને ધ્યાનમાં રાખી, હું ડેબીટ કાર્ડ વપરાશનું ડેમોનસ્ટ્રેશન આપી રહ્યી છું. |
+ | |||
|- | |- | ||
|04:38 | |04:38 | ||
− | | | + | | મને આમાંના કોઈપણ એકને પસંદ કરવાની જરૂર છે, દુર્ભાગ્યવશ '''ICICI''' કાર્ડ જે હું ધરાવું છું તે અહીં નથી. |
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | | | + | | પણ આ દર્શાવે છે કે બીજા કોઈપણ કાર્ડ જે અહીં નથી દર્શાવાયા જો તે વિઝા અથવા માસ્ટર ડેબીટ કાર્ડ હોય તો. |
|- | |- | ||
− | |04: | + | |04:55 |
− | | | + | | અહીં ક્લિક કરો. તો ચાલો હું અહીં ક્લિક કરું અને મને મેસેજ મળે છે કે '''the following banks visa / master debit cards can be used to make online transaction as on date.''' |
+ | |||
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | | | + | | તો '''ICICI''' બેંક અહીં યાદીમાં છે. તો ચાલો હું આ બંધ કરું, ચાલો હું આમાંના કોઈને પસંદ કરું. |
+ | |||
|- | |- | ||
|05:16 | |05:16 | ||
− | | | + | | હું આ '''વિઝા માસ્ટર''' પસંદ કરીશ, તો કાર્ડ ટાઇપ '''વિઝા''' છે. |
+ | |||
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | | | + | |હું તમને મારી પાસેનાં '''ATM''' કાર્ડનો ક્રમાંક બતાવીશ નહી. |
|- | |- | ||
|05:27 | |05:27 | ||
− | | | + | | તમને ૧૬ અંકી ક્રમાંક જે તમારા ડેબીટ કાર્ડ પર આવ્યો છે તે દાખલ કરવો પડશે અને ત્યારબાદ ક્રેડીટ કાર્ડની સમાપ્તિ તારીખ અને પછી '''CVV''' ક્રમાંક. |
+ | |||
|- | |- | ||
|05:39 | |05:39 | ||
− | | | + | |જે ત્રણ અંકી ક્રમાંક છે તમારા કાર્ડની પાછળની બાજુએ આવેલ છેલ્લા ત્રણ ક્રમાંકો છે. |
+ | |||
|- | |- | ||
|05:44 | |05:44 | ||
− | | | + | | આગળ તમારી સહી છે, આ માહિતી દાખલ કર્યા બાદ '''buy''' બટન દબાવવું. |
+ | |||
|- | |- | ||
|05:52 | |05:52 | ||
− | | | + | | ચાલો હું તે કરું. મને '''ICICI''' બેંક તરફથી આ મેસેજ મળે છે. |
+ | |||
|- | |- | ||
|05:57 | |05:57 | ||
− | | | + | |મને વેલીડીટી તારીખ, જન્મ તારીખ અને ત્યારબાદ મારો '''ATM''' પીન ક્રમાંક નાખવાની જરૂર છે. |
+ | |||
|- | |- | ||
|06:04 | |06:04 | ||
− | | | + | | આ કાર્ડને ઓનલાઈન વ્યવહાર માટે નોંધણી કરાવવા માટે. |
+ | |||
|- | |- | ||
|06:09 | |06:09 | ||
− | | | + | | ચાલો હું આને મોટું કરું જેથી તમે જોઈ શકો કે આ શું છે. |
+ | |||
|- | |- | ||
|06:14 | |06:14 | ||
− | | | + | |હું આ તમામ દાખલ કરીશ પણ હું તમને બતાવવા માંગું છું કે, |
+ | |||
+ | |- | ||
+ | |06:21 | ||
+ | |જયારે હું આ કરું છું ત્યારે મને અહીં આપેલ મેસેજ મળે છે. | ||
+ | |||
|- | |- | ||
|06:26 | |06:26 | ||
− | | | + | | હું હમણાં ૬ અંકી ક્રમાંક દાખલ કરી રહ્યી છું, મને તે યોગ્ય રીતે પસંદ કરવું પડે છે તે મને યાદ રાખવા માટે સરળ અને બીજા માટે સરળ ન હોવું જોઈએ. |
+ | |||
|- | |- | ||
|06:36 | |06:36 | ||
− | | | + | | મારે તે બે વખત ટાઈપ કરવું પડે છે. આ એ ખાતરી કરવા માટે કે મેં પાસવર્ડ બરાબર રીતે બનાવ્યો છે. આ ટાઈપમાં થનાર ભૂલોને અટકાવશે. |
+ | |||
|- | |- | ||
|06:45 | |06:45 | ||
− | | | + | |યાદ રાખો તમને આ પાસવર્ડ ફક્ત એક વાર બનાવવો પડે છે. |
+ | |||
+ | |- | ||
+ | |06:48 | ||
+ | |હવે પછીથી ડેબીટ કાર્ડની ચોકસાઈ માટે તમે આ પાસવર્ડ તેની સાથે વાપરશો. ચાલો હું આ સબમિટ કરું. | ||
+ | |||
|- | |- | ||
|07:00 | |07:00 | ||
− | | | + | |મને મેસેજ મળે છે '''Congratulations!the ticket has been booked'''. |
+ | |||
|- | |- | ||
|07:06 | |07:06 | ||
− | | | + | | નોંધ લો કે ટીકીટને લગતી તમામ માહિતી '''PNR''' ક્રમાંક સહીત અપાયી છે. |
+ | |||
|- | |- | ||
|07:13 | |07:13 | ||
− | | | + | | જે આપણને ફોલોવ અપ કરવું પડશે કે આપણી મુસાફરી ચાલુ થાય એ પહેલા આપણી વેઇટ યાદીની ટીકીટ કન્ફર્મ થઇ છે કે નહી. |
+ | |||
|- | |- | ||
|07:21 | |07:21 | ||
− | | | + | | હવે આપણે '''IRCTC''' દ્વારા મોકલાયેલ સ્વયંચાલિત ઈ-મેઈલ જોઈ રહ્યા છીએ ટીકીટ માહિતી અહીં છે. |
+ | |||
|- | |- | ||
|07:29 | |07:29 | ||
− | | | + | | જો તમે ચાહો તો આપણે પ્રીંટ આઉટ લઇ શકીએ છીએ, ચાલો સ્લાઈડ પર પાછા જઇએ. |
+ | |||
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | | + | |હું સ્લાઈડ પર પાછી આવી છું આગળ શું કરવું છે? |
+ | |||
|- | |- | ||
|07:39 | |07:39 | ||
− | | | + | | તમે ટીકીટની પ્રીંટઆઉટ લઇ શકો છો. |
+ | |||
|- | |- | ||
|07:42 | |07:42 | ||
− | | | + | |તમે મુસાફરી કરો એ પહેલા વેઇટ યાદીની ટીકીટ કન્ફર્મ થવી જોઈએ. |
+ | |||
|- | |- | ||
|07:47 | |07:47 | ||
− | | | + | | જયારે વેઇટ યાદી સારા પ્રમાણમાં હોય ત્યારે પ્રીંટ આઉટ લેવાય છે. |
+ | |||
|- | |- | ||
|07:51 | |07:51 | ||
− | | | + | | તમને ફરીથી તેને પ્રીંટ કરવાની જરૂર નથી. |
+ | |||
|- | |- | ||
|07:53 | |07:53 | ||
− | | | + | |જો ટીકીટ પહેલાથી કન્ફર્મ થઇ છે તો કોઈપણ મુશ્કેલીઓ નથી. |
+ | |||
|- | |- | ||
|07:58 | |07:58 | ||
− | | | + | |મેં આ ટ્યુટોરીયલમાં બતાવેલ પ્રક્રિયા કેટલી સામાન્ય છે. |
+ | |||
|- | |- | ||
|08:03 | |08:03 | ||
− | | | + | | જુદા જુદા '''ATM''' કાર્ડોમાં થોડાક ફેરફારો હોઈ શકે છે. |
+ | |||
|- | |- | ||
|08:07 | |08:07 | ||
− | | | + | | ક્રેડીટ કાર્ડ માટે પદ્ધતિ સમાન છે, ઓનલાઈન બેંક વ્યવહાર સમાન છે. |
+ | |||
|- | |- | ||
|08:14 | |08:14 | ||
− | | | + | | પરંતુ સમગ્ર પ્રક્રિયા તમામ પદ્ધતિઓમાં એકસરખી છે. |
+ | |||
|- | |- | ||
|08:20 | |08:20 | ||
− | | | + | | ખાતાની માહિતી પર કાર્ડને દાખલ કરવું . |
+ | |||
|- | |- | ||
|08:23 | |08:23 | ||
− | | | + | | પાસવર્ડને દાખલ કરવા માટે તમને કામચલાઉ કોડની જરૂર છે જે તમારા મોબાઈલ ફોન પર મોકલવામાં આવ્યો છે. |
+ | |||
|- | |- | ||
|08:31 | |08:31 | ||
− | | | + | | આગળનો પ્રશ્ન એ છે કે '''ઈ-ટીકીટ''' ખરીદવી જોઈએ કે '''આઈ-ટીકીટ'''. |
+ | |||
|- | |- | ||
|08:36 | |08:36 | ||
− | | | + | | પહેલા આપણે '''ઈ-ટીકીટ''' થી શરૂઆત કરીએ આપણે આને છેલ્લી પળે પણ ખરીદી શકીએ છીએ. |
+ | |||
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | | | + | | આપણને પ્રીન્ટર અથવા સ્માર્ટ ફોનની જરૂર રહે છે તેમ છતાં તેને ગુમાવવાં વિશે ચિંતા ન કરો. |
+ | |||
|- | |- | ||
|08:48 | |08:48 | ||
− | | | + | |જો તમે તે ખોવી દો છો, આપણી પાસે હંમેશાં બીજા પ્રીંટ આઉટનો વિકલ્પ છે. |
+ | |||
|- | |- | ||
|08:51 | |08:51 | ||
− | | | + | | તમને મુસાફરી કરતી વખતે ઓળખ પુરાવાની જરૂર રહેશે જયારે કે, |
+ | |||
|- | |- | ||
|08:55 | |08:55 | ||
− | | | + | |'''આઈ-ટીકીટ''' નાં કિસ્સામાં તમને તે કુરિયર દ્વારા મોકલવામાં આવે છે અલબત્ત તમને આ માટે લગભગ રૂ.૫૦ ચુકવવા પડે છે. |
+ | |||
|- | |- | ||
|09:03 | |09:03 | ||
− | | | + | |તમારી પાસે ટપાલ પહોંચ માટે ૨-૩ દિવસો હોવા જોઈએ, |
+ | |||
+ | |- | ||
+ | |09:07 | ||
+ | | પહોંચ તમામ શહેરો અને ગામડાંઓ માટે ઉપલબ્ધ નથી. | ||
+ | |||
|- | |- | ||
|09:11 | |09:11 | ||
− | | | + | |રદ કરવું તે ફક્ત ટીકીટ કાઉન્ટર પર જ થઇ શકે છે. |
+ | |||
|- | |- | ||
|09:15 | |09:15 | ||
− | | | + | | અલબત્ત તમને ઓળખ પુરાવાની જરૂર રહેતી નથી જો તમે '''આઈ-ટીકીટ''' સાથે મુસાફરી કરો છો. |
+ | |||
|- | |- | ||
|09:21 | |09:21 | ||
− | | | + | | ઓળખ પુરાવો શું છે? સરકારે જારી કરેલ, ફોટો ધરાવતો કોઈપણ કાર્ડ હોઈ શકે છે; |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|09:26 | |09:26 | ||
− | | | + | | '''પેન કાર્ડ''', '''ચુંટણી કાર્ડ''' |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|09:28 | |09:28 | ||
− | | | + | | '''ડ્રાઇવિંગ લાયસન્સ''', અથવા કે પાસપોર્ટ. આમાંનું કોઈપણ હોઈ શકે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|09:33 | |09:33 | ||
− | | | + | |મેં હવે વેબસાઈટ ખોલી છે. તે દર્શાવે છે કે, ફોટોગ્રાફ ધરાવતું આમાંનું કોઈપણ એકને સાથે લઇ જવું. |
+ | |||
|- | |- | ||
|09:41 | |09:41 | ||
− | | | + | |ચાલો સ્લાઈડ પર પાછા જઈએ, |
+ | |||
+ | |- | ||
+ | |09:43 | ||
+ | |અહીં રાહત દર ઉપલબ્ધ છે. | ||
+ | |||
|- | |- | ||
|09:46 | |09:46 | ||
− | | | + | | અંદરની યાદી અહીં અપાયી છે. ચાલો હવે આ સાઈટનો સંદર્ભ લઈએ. |
+ | |||
|- | |- | ||
|09:55 | |09:55 | ||
− | | | + | |હું સ્લાઈડ પર પાછી આવી છું, વરિષ્ઠ નાગરિકોને આશરે ૪૦% છૂટ મળે છે. |
+ | |||
|- | |- | ||
|10:01 | |10:01 | ||
− | | | + | | વરિષ્ઠ નાગરિક કોણ છે? પુરુષ જે ૬૦ વર્ષનો કે તેથી વધારે છે સ્ત્રી જે ૫૮ કે તેથી વધારે છે. |
+ | |||
|- | |- | ||
|10:09 | |10:09 | ||
− | | | + | | મુસાફરી કરતી વખતે રાહત માટે ઓળખ પુરાવાની જરૂર રહે છે. |
+ | |||
|- | |- | ||
|10:15 | |10:15 | ||
− | | | + | | મુસાફરી કરતી વખતે શું લઇ જવું જોઈએ, જો તમે '''ઈ-ટીકીટ''' બૂક કરો છો તો તમારી ટીકીટનો કોઈપણ એક પુરાવો અને '''ઈ-કોપી''' તમારા સ્માર્ટ ફોનમાં અથવા ટીકીટનો એક પ્રીંટ આઉટ અને એક ઓળખ કાર્ડ. |
+ | |||
+ | |- | ||
+ | |10:29 | ||
+ | |અથવા '''આઈ-ટીકીટ''' લો. | ||
+ | |||
|- | |- | ||
|10:32 | |10:32 | ||
− | | | + | |''આઈ-ટીકીટ''' નાં સંદર્ભમાં જેવું કે પહેલાં બતાવ્યું હતું, ઓળખ પુરાવાંની જરૂર નથી. |
+ | |||
|- | |- | ||
|10:37 | |10:37 | ||
− | | | + | |તમારી માટે મારી પાસે નીચે આપેલ ઉપયોગી ટીપ્સ છે. |
+ | |||
|- | |- | ||
|10:40 | |10:40 | ||
− | | | + | |કૃપા કરી અગાઉથી બૂક કરો. |
+ | |||
+ | |- | ||
+ | |10:42 | ||
+ | | મુસાફરી કરવાની શક્યતા ઓછી હોય તો પણ બૂક કરો. | ||
+ | |||
|- | |- | ||
|10:46 | |10:46 | ||
− | | | + | |તમે હંમેશાં ટીકીટને રદ્દ કરી શકો છો તમે અમુક પૈસા ગુમાવશો જો તમે રદ્દ કરશો તેમ છતાં |
+ | |||
|- | |- | ||
|10:51 | |10:51 | ||
− | | | + | |ટીકીટ જ ન હોવી એ કરતાં આ વધારે સારું છે . |
+ | |||
|- | |- | ||
|10:55 | |10:55 | ||
− | | | + | |અંતિમ પળે તમે ટીકીટ ખરીદી શકતા નથી. |
+ | |||
|- | |- | ||
− | |10: | + | |10:57 |
− | | | + | |ત્યારે બૂક કરો જયારે '''IRCTC''' વેબસાઈટ ઝડપી હોય છે. |
+ | |||
|- | |- | ||
− | |11: | + | |11:01 |
− | | | + | |સામાન્ય રીતે મધ્ય બપોરે અથવા મોડી રાત્રે કદાચિત ઝડપી હોય છે. |
+ | |||
|- | |- | ||
− | |11:11 | + | |11:06 |
− | | | + | |સવાર ૮ થી ૧૦ ને ટાળવાનો પ્રયાસ કરો. |
+ | |||
+ | |- | ||
+ | |11:10 | ||
+ | |આગળનાં ટ્યુટોરીયલમાં આપણે ચર્ચા કરીશું '''IRCTC''' મારફતે બૂક થયેલી ટીકીટોની કેવી રીતે મેનેજ કરવી. | ||
+ | |||
|- | |- | ||
|11:18 | |11:18 | ||
− | | | + | |પેહલા કરેલ બુકિંગ કેવી રીતે જોવું. |
+ | |||
|- | |- | ||
− | |11: | + | |11:20 |
− | | | + | |'''PNR''' સ્થિતિ કેવી રીતે તપાસ કરવી. |
+ | |||
|- | |- | ||
|11:23 | |11:23 | ||
− | | | + | | અને ટીકીટને રદ્દ કેવી રીતે કરવી. |
+ | |||
|- | |- | ||
|11:25 | |11:25 | ||
− | | | + | |હું હવે '''સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ''' વિશે વાત કરીશ. |
− | + | ||
+ | |- | ||
|11:28 | |11:28 | ||
− | | | + | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
+ | |||
|- | |- | ||
|11:35 | |11:35 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
+ | |||
|- | |- | ||
|11:38 | |11:38 | ||
− | | | + | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
|11:43 | |11:43 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. |
+ | |||
|- | |- | ||
|11:45 | |11:45 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે . |
+ | |||
|- | |- | ||
|11:48 | |11:48 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે . |
+ | |||
|- | |- | ||
|11:51 | |11:51 | ||
− | | | + | |વધુ વિગત માટે, '''contact@spoken-tutorial.org ''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | |11: | + | |11:54 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | |11:58 |
− | | | + | |જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. |
+ | |||
|- | |- | ||
− | |12: | + | |12:03 |
− | | | + | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: '''http://spoken-tutorial.org\NMEICT-Intro''' |
|- | |- | ||
− | |12: | + | |12:12 |
− | | | + | |અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
|- | |- | ||
− | |12: | + | |12:15 |
− | | | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 16:54, 23 February 2017
Time | Narration |
00:01 | online train booking પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે irctc પરથી ટીકીટ કેવી રીતે પસંદ કરવી. |
00:13 | મુસાફરી ક્ષેત્રને પસંદ કરવું. |
00:16 | ટ્રેઈન અને મુસાફરીનાં વર્ગને પસંદ કરવું. |
00:19 | યુઝર માહિતી દાખલ કરવી અને ઈ-ટીકીટ અથવા આઈ-ટીકીટ નક્કી કરવી. |
00:24 | સાથે જ હું ડેબીટ કાર્ડનાં પ્રથમ વપરાશને અને આનો ઉપયોગ ઓનલાઈન ટીકીટ ખરીદી માટે કેવી રીતે કરવો એ ડેમોનસ્ટ્રેટ કરીશ. |
00:32 | ટીકીટ ખરીદી માટે શું જરૂરી છે, ચુકવણી માટે આમાંનું કોઈપણ એક હોવું જોઈએ; |
00:36 | ATM કાર્ડ સાથે તમારું બેંક ખાતું . |
00:39 | ઓનલાઈન વ્યવહારની યોગ્યતા સાથે તમારું બેંક ખાતું, |
00:43 | તમારું ક્રેડીટ કાર્ડ, અને ઇન્ટરનેટ જોડાણ સાથે એક કોમપ્યુટર. |
00:48 | જે પદ્ધતિ હું પસંદ કરીશ તે નીચે પ્રમાણે છે; |
00:50 | મારી પાસે ICICI એટીએમ કાર્ડ છે. |
00:53 | જે એક વિઝા ડેબીટ કાર્ડ પણ છે. |
00:56 | તો ચાલો હવે ટીકીટ ખરીદીએ. |
00:59 | યુઝરનેમ હું kannan અંડરસ્કોર Mou ટાઈપ કરીશ, Password, હું અહીં લોગીન કરીશ. |
01:12 | માની લો કે મને મુંબઈથી જવું છે. તો જેમ હું ૪ અક્ષરો ટાઈપ કરું છું આ સૂચવે છે તો હું મુંબઈ સેન્ટ્રલ પસંદ કરવા ઈચ્છું છું, SURA ચાલો હું ૪ અક્ષરો ટાઈપ કરું અને તે માટે રાહ જોઉં. |
01:26 | તો વાસ્તવમાં હું સુરત જવા માંગું છું. |
01:28 | નોંધ લો કે બોમ્બે સેન્ટ્રલ માટે સ્ટેશન કોડ BCT છે અને સુરત માટે ST છે. |
01:35 | ભવિષ્યમાં હું સીધે સીધું BCT અને ST ટાઈપ કરી શકું છું ઉદાહરણ માટે આપણે આ રદ્દ કરીએ છીએ અને BCT ટાઈપ કરીએ છીએ આને આ રીતે જ રહેવા દો. |
01:47 | તારીખ ચાલો હું ૨૩મી ડીસેમ્બર પસંદ કરું, ચાલો હું બચેલને પસંદ કરું જે ઈ-ટીકીટ અને જનરલ છે. |
01:55 | હું ઈ-ટીકીટ અથવા આઈ-ટીકીટ વિશે વાત કરીશ અને વિકલ્પો શું છે; |
01:59 | તફાવત શું છે તે હું પછીથી સમજાવીશ; |
02:02 | ચાલો હું સ્થળ શોધું, ટ્રેઈનનાં નામ જમણી બાજુ પર સ્લાઈડ છે અને આ જુઓ. |
02:08 | મને ઘણી બધી ટ્રેઇનો મળી છે. ચાલો હું ફોન્ટ માપ થોડું નાનું કરું. |
02:11 | જેથી કરીને આપણે આ બધાને જોઈ શકીએ, |
02:15 | માની લો કે હું આ ટ્રેઈન ક્રમાંક 12935 થી જવા માંગું છું. |
02:19 | તો ચાલો હું તપાસ કરું કે મારી પાસે બીજા બૈઠક વર્ગમાં ટીકીટ ઉપલબ્ધ છે કે નહી... two s' |
02:24 | ચાલો હું જરા નીચે સ્ક્રોલ કરું તે તરત દર્શાવે છે કે તે રાહ યાદીમાં છે. |
02:29 | તે રાહ યાદીમાં હોવાથી કોઈ ફરક પડતો નથી. હું તેને બૂક કરવા માંગું છે. |
02:34 | તો ચાલો હું આને ક્લિક કરું મને મેસેજ મળે છે કે The From station that i have selected does not exist on the route choose one of these. |
02:44 | તો માની લો કે હું બાંદ્રા ટર્મિનસ પસંદ કરવા માંગું છું. ચાલો હું આ બૂક કરું. |
02:57 | ટાઈપ કરીશ કન્નન મોઉદગલ્યા, ઉંમર-૫૩, પુરુષ, બર્થ પસંદગી - માની લો કે હું વિન્ડો બેઠક પસંદ કરું છું. |
03:12 | તો તે આપણને senior citizen નું બટન આપે છે અને મને મેસેજ મળે છે કે Passengers age should be 60 years or more હું okay કહીશ. |
03:22 | અને જો હું સ્ત્રી વરિષ્ઠ નાગરિક હોવું તો તે મને દર્શાવે છે કે passengers age should be 58 years or more. |
03:31 | આમ સ્ત્રી માટે તે ૫૮ છે અને પુરુષ માટે તે ૬૦ ને વરિષ્ઠ નાગરિક તરીકે ધ્યાનમાં લે છે. |
03:39 | વરિષ્ઠ નાગરિક માટે અહીં છૂટ છે. |
03:41 | તો ચાલો હું પાછી male, window seat પર જાઉં. |
03:45 | ચાલો મને આ તમામ માટે ચિંતા ના કરતા ફક્ત આ ઈમેજ E37745A ને દાખલ કરું. |
03:58 | go દબાવો. |
04:03 | આ માહિતી આપે છે અને આ દર્શાવે છે કે કુલ રકમ ૯૯ છે. |
04:11 | હવે મને ચુકવણી કરવી પડશે, ચાલો હું આ ક્લિક કરું. |
04:20 | હું આમાંનાં કોઈ પણ ભાગને ધરાવી શકું છું, |
04:22 | હું ક્રેડીટ કાર્ડ ધરાવી શકું છું હું નેટ બેંકીંગ સુવિધાનો ઉપયોગ કરી શકું છું, હું ડેબીટ કાર્ડ, કેશ કાર્ડ વગેરેને વાપરી શકું છું. |
04:29 | તે વધારે વ્યક્તિને એક્સેસ કરી શકાય તેને ધ્યાનમાં રાખી, હું ડેબીટ કાર્ડ વપરાશનું ડેમોનસ્ટ્રેશન આપી રહ્યી છું. |
04:38 | મને આમાંના કોઈપણ એકને પસંદ કરવાની જરૂર છે, દુર્ભાગ્યવશ ICICI કાર્ડ જે હું ધરાવું છું તે અહીં નથી. |
04:46 | પણ આ દર્શાવે છે કે બીજા કોઈપણ કાર્ડ જે અહીં નથી દર્શાવાયા જો તે વિઝા અથવા માસ્ટર ડેબીટ કાર્ડ હોય તો. |
04:55 | અહીં ક્લિક કરો. તો ચાલો હું અહીં ક્લિક કરું અને મને મેસેજ મળે છે કે the following banks visa / master debit cards can be used to make online transaction as on date. |
05:09 | તો ICICI બેંક અહીં યાદીમાં છે. તો ચાલો હું આ બંધ કરું, ચાલો હું આમાંના કોઈને પસંદ કરું. |
05:16 | હું આ વિઝા માસ્ટર પસંદ કરીશ, તો કાર્ડ ટાઇપ વિઝા છે. |
05:23 | હું તમને મારી પાસેનાં ATM કાર્ડનો ક્રમાંક બતાવીશ નહી. |
05:27 | તમને ૧૬ અંકી ક્રમાંક જે તમારા ડેબીટ કાર્ડ પર આવ્યો છે તે દાખલ કરવો પડશે અને ત્યારબાદ ક્રેડીટ કાર્ડની સમાપ્તિ તારીખ અને પછી CVV ક્રમાંક. |
05:39 | જે ત્રણ અંકી ક્રમાંક છે તમારા કાર્ડની પાછળની બાજુએ આવેલ છેલ્લા ત્રણ ક્રમાંકો છે. |
05:44 | આગળ તમારી સહી છે, આ માહિતી દાખલ કર્યા બાદ buy બટન દબાવવું. |
05:52 | ચાલો હું તે કરું. મને ICICI બેંક તરફથી આ મેસેજ મળે છે. |
05:57 | મને વેલીડીટી તારીખ, જન્મ તારીખ અને ત્યારબાદ મારો ATM પીન ક્રમાંક નાખવાની જરૂર છે. |
06:04 | આ કાર્ડને ઓનલાઈન વ્યવહાર માટે નોંધણી કરાવવા માટે. |
06:09 | ચાલો હું આને મોટું કરું જેથી તમે જોઈ શકો કે આ શું છે. |
06:14 | હું આ તમામ દાખલ કરીશ પણ હું તમને બતાવવા માંગું છું કે, |
06:21 | જયારે હું આ કરું છું ત્યારે મને અહીં આપેલ મેસેજ મળે છે. |
06:26 | હું હમણાં ૬ અંકી ક્રમાંક દાખલ કરી રહ્યી છું, મને તે યોગ્ય રીતે પસંદ કરવું પડે છે તે મને યાદ રાખવા માટે સરળ અને બીજા માટે સરળ ન હોવું જોઈએ. |
06:36 | મારે તે બે વખત ટાઈપ કરવું પડે છે. આ એ ખાતરી કરવા માટે કે મેં પાસવર્ડ બરાબર રીતે બનાવ્યો છે. આ ટાઈપમાં થનાર ભૂલોને અટકાવશે. |
06:45 | યાદ રાખો તમને આ પાસવર્ડ ફક્ત એક વાર બનાવવો પડે છે. |
06:48 | હવે પછીથી ડેબીટ કાર્ડની ચોકસાઈ માટે તમે આ પાસવર્ડ તેની સાથે વાપરશો. ચાલો હું આ સબમિટ કરું. |
07:00 | મને મેસેજ મળે છે Congratulations!the ticket has been booked. |
07:06 | નોંધ લો કે ટીકીટને લગતી તમામ માહિતી PNR ક્રમાંક સહીત અપાયી છે. |
07:13 | જે આપણને ફોલોવ અપ કરવું પડશે કે આપણી મુસાફરી ચાલુ થાય એ પહેલા આપણી વેઇટ યાદીની ટીકીટ કન્ફર્મ થઇ છે કે નહી. |
07:21 | હવે આપણે IRCTC દ્વારા મોકલાયેલ સ્વયંચાલિત ઈ-મેઈલ જોઈ રહ્યા છીએ ટીકીટ માહિતી અહીં છે. |
07:29 | જો તમે ચાહો તો આપણે પ્રીંટ આઉટ લઇ શકીએ છીએ, ચાલો સ્લાઈડ પર પાછા જઇએ. |
07:36 | હું સ્લાઈડ પર પાછી આવી છું આગળ શું કરવું છે? |
07:39 | તમે ટીકીટની પ્રીંટઆઉટ લઇ શકો છો. |
07:42 | તમે મુસાફરી કરો એ પહેલા વેઇટ યાદીની ટીકીટ કન્ફર્મ થવી જોઈએ. |
07:47 | જયારે વેઇટ યાદી સારા પ્રમાણમાં હોય ત્યારે પ્રીંટ આઉટ લેવાય છે. |
07:51 | તમને ફરીથી તેને પ્રીંટ કરવાની જરૂર નથી. |
07:53 | જો ટીકીટ પહેલાથી કન્ફર્મ થઇ છે તો કોઈપણ મુશ્કેલીઓ નથી. |
07:58 | મેં આ ટ્યુટોરીયલમાં બતાવેલ પ્રક્રિયા કેટલી સામાન્ય છે. |
08:03 | જુદા જુદા ATM કાર્ડોમાં થોડાક ફેરફારો હોઈ શકે છે. |
08:07 | ક્રેડીટ કાર્ડ માટે પદ્ધતિ સમાન છે, ઓનલાઈન બેંક વ્યવહાર સમાન છે. |
08:14 | પરંતુ સમગ્ર પ્રક્રિયા તમામ પદ્ધતિઓમાં એકસરખી છે. |
08:20 | ખાતાની માહિતી પર કાર્ડને દાખલ કરવું . |
08:23 | પાસવર્ડને દાખલ કરવા માટે તમને કામચલાઉ કોડની જરૂર છે જે તમારા મોબાઈલ ફોન પર મોકલવામાં આવ્યો છે. |
08:31 | આગળનો પ્રશ્ન એ છે કે ઈ-ટીકીટ ખરીદવી જોઈએ કે આઈ-ટીકીટ. |
08:36 | પહેલા આપણે ઈ-ટીકીટ થી શરૂઆત કરીએ આપણે આને છેલ્લી પળે પણ ખરીદી શકીએ છીએ. |
08:41 | આપણને પ્રીન્ટર અથવા સ્માર્ટ ફોનની જરૂર રહે છે તેમ છતાં તેને ગુમાવવાં વિશે ચિંતા ન કરો. |
08:48 | જો તમે તે ખોવી દો છો, આપણી પાસે હંમેશાં બીજા પ્રીંટ આઉટનો વિકલ્પ છે. |
08:51 | તમને મુસાફરી કરતી વખતે ઓળખ પુરાવાની જરૂર રહેશે જયારે કે, |
08:55 | આઈ-ટીકીટ નાં કિસ્સામાં તમને તે કુરિયર દ્વારા મોકલવામાં આવે છે અલબત્ત તમને આ માટે લગભગ રૂ.૫૦ ચુકવવા પડે છે. |
09:03 | તમારી પાસે ટપાલ પહોંચ માટે ૨-૩ દિવસો હોવા જોઈએ, |
09:07 | પહોંચ તમામ શહેરો અને ગામડાંઓ માટે ઉપલબ્ધ નથી. |
09:11 | રદ કરવું તે ફક્ત ટીકીટ કાઉન્ટર પર જ થઇ શકે છે. |
09:15 | અલબત્ત તમને ઓળખ પુરાવાની જરૂર રહેતી નથી જો તમે આઈ-ટીકીટ સાથે મુસાફરી કરો છો. |
09:21 | ઓળખ પુરાવો શું છે? સરકારે જારી કરેલ, ફોટો ધરાવતો કોઈપણ કાર્ડ હોઈ શકે છે; |
09:26 | પેન કાર્ડ, ચુંટણી કાર્ડ |
09:28 | ડ્રાઇવિંગ લાયસન્સ, અથવા કે પાસપોર્ટ. આમાંનું કોઈપણ હોઈ શકે છે. |
09:33 | મેં હવે વેબસાઈટ ખોલી છે. તે દર્શાવે છે કે, ફોટોગ્રાફ ધરાવતું આમાંનું કોઈપણ એકને સાથે લઇ જવું. |
09:41 | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ, |
09:43 | અહીં રાહત દર ઉપલબ્ધ છે. |
09:46 | અંદરની યાદી અહીં અપાયી છે. ચાલો હવે આ સાઈટનો સંદર્ભ લઈએ. |
09:55 | હું સ્લાઈડ પર પાછી આવી છું, વરિષ્ઠ નાગરિકોને આશરે ૪૦% છૂટ મળે છે. |
10:01 | વરિષ્ઠ નાગરિક કોણ છે? પુરુષ જે ૬૦ વર્ષનો કે તેથી વધારે છે સ્ત્રી જે ૫૮ કે તેથી વધારે છે. |
10:09 | મુસાફરી કરતી વખતે રાહત માટે ઓળખ પુરાવાની જરૂર રહે છે. |
10:15 | મુસાફરી કરતી વખતે શું લઇ જવું જોઈએ, જો તમે ઈ-ટીકીટ બૂક કરો છો તો તમારી ટીકીટનો કોઈપણ એક પુરાવો અને ઈ-કોપી તમારા સ્માર્ટ ફોનમાં અથવા ટીકીટનો એક પ્રીંટ આઉટ અને એક ઓળખ કાર્ડ. |
10:29 | અથવા આઈ-ટીકીટ લો. |
10:32 | આઈ-ટીકીટ' નાં સંદર્ભમાં જેવું કે પહેલાં બતાવ્યું હતું, ઓળખ પુરાવાંની જરૂર નથી. |
10:37 | તમારી માટે મારી પાસે નીચે આપેલ ઉપયોગી ટીપ્સ છે. |
10:40 | કૃપા કરી અગાઉથી બૂક કરો. |
10:42 | મુસાફરી કરવાની શક્યતા ઓછી હોય તો પણ બૂક કરો. |
10:46 | તમે હંમેશાં ટીકીટને રદ્દ કરી શકો છો તમે અમુક પૈસા ગુમાવશો જો તમે રદ્દ કરશો તેમ છતાં |
10:51 | ટીકીટ જ ન હોવી એ કરતાં આ વધારે સારું છે . |
10:55 | અંતિમ પળે તમે ટીકીટ ખરીદી શકતા નથી. |
10:57 | ત્યારે બૂક કરો જયારે IRCTC વેબસાઈટ ઝડપી હોય છે. |
11:01 | સામાન્ય રીતે મધ્ય બપોરે અથવા મોડી રાત્રે કદાચિત ઝડપી હોય છે. |
11:06 | સવાર ૮ થી ૧૦ ને ટાળવાનો પ્રયાસ કરો. |
11:10 | આગળનાં ટ્યુટોરીયલમાં આપણે ચર્ચા કરીશું IRCTC મારફતે બૂક થયેલી ટીકીટોની કેવી રીતે મેનેજ કરવી. |
11:18 | પેહલા કરેલ બુકિંગ કેવી રીતે જોવું. |
11:20 | PNR સ્થિતિ કેવી રીતે તપાસ કરવી. |
11:23 | અને ટીકીટને રદ્દ કેવી રીતે કરવી. |
11:25 | હું હવે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વાત કરીશ. |
11:28 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
11:35 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:38 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
11:43 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ. |
11:45 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે . |
11:48 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે . |
11:51 | વધુ વિગત માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
11:54 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:58 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
12:03 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org\NMEICT-Intro |
12:12 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
12:15 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |