Difference between revisions of "C-and-C++/C2/Arithmetic-Operators/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 14: | Line 14: | ||
| 00:10 | | 00:10 | ||
|એરીથમેટીક ઓપરેટર્સ જેવા કે, | |એરીથમેટીક ઓપરેટર્સ જેવા કે, | ||
− | + | + એડીશન : ઉદાહરણ તરીકે a+b, | |
− | + એડીશન : ઉદાહરણ તરીકે a+b | + | - સબટ્રેકશન : ઉદાહરણ તરીકે a-b, |
− | + | / ડીવીઝન : ઉદાહરણ તરીકે a/b, | |
− | - સબટ્રેકશન : ઉદાહરણ તરીકે a-b | + | '''*''' મલ્ટીપ્લીકેશન : ઉદાહરણ તરીકે. a*b, |
− | + | ||
− | / ડીવીઝન : ઉદાહરણ તરીકે a/b | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
% મોડ્યુલસ : ઉદાહરણ તરીકે. a%b. | % મોડ્યુલસ : ઉદાહરણ તરીકે. a%b. | ||
Line 87: | Line 82: | ||
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | | + | | આ '''printf''' સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો ગુણાકાર દર્શાવે છે. |
|- | |- | ||
Line 143: | Line 138: | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | |તે બતાવે છે, | + | |તે બતાવે છે, Sum of 5 and 2 is 7.00 અને |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 196: | Line 187: | ||
| 04:02 | | 04:02 | ||
|અહીં કોઈ એક ઓપરેન્ડ '''float''' તરીકે કાસ્ટ થયેલ હોવું જોઈએ. | |અહીં કોઈ એક ઓપરેન્ડ '''float''' તરીકે કાસ્ટ થયેલ હોવું જોઈએ. | ||
− | |||
|- | |- | ||
Line 209: | Line 199: | ||
| 04:22 | | 04:22 | ||
|printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર રીયલ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે. | |printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર રીયલ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે. | ||
− | |||
|- | |- | ||
Line 225: | Line 214: | ||
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | | + | | કમ્પાઇલ કરવા માટે, ટાઇપ કરો, '''gcc arithmetic.c -o arith'''. Enter ડબાઓ. |
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
|કોડ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો '''./arith'''. Enter ડબાઓ. | |કોડ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો '''./arith'''. Enter ડબાઓ. | ||
− | |||
|- | |- | ||
Line 247: | Line 235: | ||
|05:22 | |05:22 | ||
|આપણે જોશું કે પૂર્ણાંક ભાગાકારમાં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે. | |આપણે જોશું કે પૂર્ણાંક ભાગાકારમાં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે. | ||
− | |||
|- | |- | ||
Line 271: | Line 258: | ||
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | | | + | | ચાલો જોઈએ.હું એડિટર ઉપર પછી જઈશ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 299: | Line 282: | ||
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
− | | '''Save''' ઉપર ક્લિક કરો. | + | | '''Save''' ઉપર ક્લિક કરો. ખાતરી કરો કે, ફાઈલ એક્સટેશન '''.cpp''' સાથે સંગ્રહ થયેલ છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 343: | Line 322: | ||
|- | |- | ||
| 07:37 | | 07:37 | ||
− | | | + | | એસાઈનમેન્ટ તરીકે: મોડ્યુલસ ઓપરેટરનો ઉપયોગ દર્શાવવા માટે એક પ્રોગ્રામ લખો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 398: | Line 373: | ||
|- | |- | ||
− | | | + | | 08:41 |
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 15:43, 23 February 2017
Time | Narration |
00:02 | C C++ માં એરીથમેટીક ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ માં, આપણે આ વિષે શીખીશું: |
00:10 | એરીથમેટીક ઓપરેટર્સ જેવા કે,
+ એડીશન : ઉદાહરણ તરીકે a+b, - સબટ્રેકશન : ઉદાહરણ તરીકે a-b, / ડીવીઝન : ઉદાહરણ તરીકે a/b, * મલ્ટીપ્લીકેશન : ઉદાહરણ તરીકે. a*b, % મોડ્યુલસ : ઉદાહરણ તરીકે. a%b. |
00:28 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 11.10 , |
00:33 | ઉબુન્ટુ માં gcc અને g++ કમ્પાઇલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું. |
00:39 | હવે હું C પ્રોગ્રામ ની મદદથી આ એરિથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ નિદર્શન કરીશ. |
00:45 | મેં પ્રોગ્રામ પહેલેથી જ લખ્યો છે. |
00:47 | હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ. |
00:50 | અહીં એરિથમેટિક ઓપરેટરો માટે સી પ્રોગ્રામ છે. |
00:57 | પ્રથમ બે સ્ટેટમેન્ટ વેરિયેબલ જાહેર અને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. |
01:03 | આગામી બે સ્ટેટમેન્ટ માં, |
01:05 | a ને 5 વેલ્યુ અસાઇન થઈ છે. |
01:07 | b ને 2 વેલ્યુ અસાઇન થઈ છે. |
01:11 | હવે ચાલો જોઈએ એડીશન ઓપરેટર કેવી રીતે કામ કરે છે. |
01:15 | c એ a અને b નો સરવાળો ધરાવે છે. |
01:19 | આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો સરવાળો દર્શાવે છે. |
01:29 | અહીં % .2f દશાંશ બિંદુ પછી બે અંકોનું પ્રેસીઝન આપે છે. |
01:37 | આગામી સ્ટેટમેન્ટમાં, c એ a અને b નો ગુણાકાર ધરાવે છે. |
01:43 | આ printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર a અને b નો ગુણાકાર દર્શાવે છે. |
01:49 | ચાલો જોઈએ આ બે ઓપરેટરો કેવી રીતે કામ કરે છે. |
01:53 | આપણે નીચેની લીટીઓને કમેન્ટ કરીશું |
01:56 | ટાઇપ કરો /* */ |
02:05 | Save ઉપર ક્લિક કરો. |
02:08 | ફાઈલ .c એક્સટેશન સાથે સંગ્રહ કરો. |
02:11 | મેં ફાઈલ arithmetic.c તરીકે સંગ્રહ કરી છે. |
02:15 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
02:23 | કોડ કમ્પાઇલ કરો, ટર્મિનલ પર નીચે આપેલ ટાઇપ કરો. |
02:27 | gcc arithmetic.c -o arith |
02:38 | Enter ડબાઓ. |
02:41 | કોડ એકઝીક્યુટ કરવા માટે, ./arith ટાઇપ કરો. |
02:48 | Enter ડબાઓ. |
02:50 | આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું છે. |
02:53 | તે બતાવે છે, Sum of 5 and 2 is 7.00 અને |
02:59 | Product of 5 and 2 is 10.00 |
03:05 | હવે તમારે તમારી જાતે બાદબાકી ઓપરેટર નો પ્રયાસ કરવો જોઈએ. |
03:09 | એડીશન ઓપરેટરને સબટ્રેકશન ઓપરેટર સાથે બદલી પ્રયાસ કરો. |
03:14 | તમને પરિણામ 3 મળવું જોઈએ. |
03:19 | પ્રોગ્રામ અને સ્ટેટમેન્ટોના છેલ્લા સેટ પર પાછા આવીએ. |
03:23 | હવે, હું ડિવિઝનનો કોડ સમજાવીશ. |
03:26 | અહીં અને અહીં થઈ મલ્ટીલાઈન કમેન્ટ રદ કરો. |
03:35 | આ સ્ટેટમેન્ટમાં,c a ભાગ્યા bની પૂર્ણાંક ભાગાકારની વેલ્યુ ધરાવે છે. |
03:41 | નોંધ લો કે પૂર્ણાંક ભાગાકાર માં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે. |
03:47 | printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર આ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે. |
03:58 | આ સ્ટેટમેન્ટમાં આપણે રીયલ ભાગાકાર કરી રહ્યા છે. |
04:02 | અહીં કોઈ એક ઓપરેન્ડ float તરીકે કાસ્ટ થયેલ હોવું જોઈએ. |
04:10 | આપણે વેરિયેબલ a ને ટાઇપ-કાસ્ટ કર્યું છે. |
04:14 | હવે a એક ઓપરેશન માટે ફ્લોટ વરીયેબ્લ તરીકે વર્તશે. |
04:22 | printf સ્ટેટમેન્ટ સ્ક્રીન પર રીયલ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે. |
04:31 | return 0 ટાઇપ કરો અને અંતનું કર્લી બ્રેકેટ બંધ કરો. |
04:37 | Save ઉપર ક્લિક કરો. |
04:40 | કોડ કમ્પાઇલ અને એકઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર પાછા આવીએ. |
04:45 | કમ્પાઇલ કરવા માટે, ટાઇપ કરો, gcc arithmetic.c -o arith. Enter ડબાઓ. |
04:59 | કોડ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો ./arith. Enter ડબાઓ. |
05:05 | આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે: |
05:08 | આપણી પાસે એડીશન અને મલ્ટીપ્લીકેશન ઓપરેટરો માટેનું પાછલું આઉટપુટ છે. |
05:17 | આપણી પાસે છે, integer Division of 5 by 2 is 2. |
05:22 | આપણે જોશું કે પૂર્ણાંક ભાગાકારમાં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે. |
05:29 | પછી આપણી પાસે છે, real division of 5 by 2 is 2.50. |
05:35 | રિયલ ભાગાકાર માં પરિણામ ધારવા પ્રમાણેનું છે. |
05:38 | આ પરિણામ મેળવવા માટે આપણે ટાઇપ-કાસ્ટનો ઉપયોગ કર્યો છે. |
05:45 | હવે ધારો કે, હું આ સમાન પ્રોગ્રામ C++ માં લખવા ઈચ્છું છું. |
05:50 | ચાલો જોઈએ શું હું આ સમાન કોડ C++ માં વાપરી શકું? |
05:55 | ચાલો જોઈએ.હું એડિટર ઉપર પછી જઈશ. |
06:01 | અહીં C++ કોડ છે. |
06:05 | નોંધ લો કે હેડર, સી હેડર ફાઇલ કરતા અલગ છે. |
06:13 | અહીં namespace નો પણ ઉપયોગ થયો છે. |
06:19 | નોંધ લો કે, C++ માં આઉટપુટ સ્ટેટમેન્ટ cout છે. |
06:25 | તો, આ તફાવત સિવાય, આ બે કોડ ખૂબ જ સમાન છે. |
06:32 | Save ઉપર ક્લિક કરો. ખાતરી કરો કે, ફાઈલ એક્સટેશન .cpp સાથે સંગ્રહ થયેલ છે. |
06:37 | મેં મારી ફાઈલ arithmetic.cpp' તરીકે સંગ્રહિત કરી છે. |
06:42 | કોડ એક્ઝીક્યુટ કરો અને જુઓ આપણને શું પરિણામ મળે છે. |
06:49 | ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો g++ arithmetic.cpp -o arith .'Enter ડબાઓ. |
07:09 | કોડ એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો, ./ arith. Enter ડબાઓ. |
07:17 | અહીં આઉટપુટ દર્શાવવામાં આવેલ છે: |
07:19 | તો, આપણે જોયું કે પરિણામ C પ્રોગ્રામ સમાન જ છે. |
07:23 | માત્ર આઉટપુટના પ્રેસીઝનમાં તફાવત છે. |
07:30 | ચાલો હું ટ્યુટોરીયલનો સારાંશ આપું. |
07:32 | આ ટ્યુટોરીયલ માં આપણે એરિથમેટિક ઓપરેટરોને ઉપયોગ કરતા શીખ્યા. |
07:37 | એસાઈનમેન્ટ તરીકે: મોડ્યુલસ ઓપરેટરનો ઉપયોગ દર્શાવવા માટે એક પ્રોગ્રામ લખો. |
07:43 | નોંધ લો કે મોડ્યૂલ્સ ઓપરેટર ભાગાકારનો શેષ શોધે છે. ઉદાહરણ તરીકે. c = a % b; |
07:51 | તમને પરિણામ 1 મળવું જોઈએ. |
07:55 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
07:58 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:01 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:10 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08:14 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:21 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:25 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:31 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : |
08:33 | spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
08:41 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |