Difference between revisions of "BOSS-Linux/C3/The-grep-command/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{|border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | '''grep''' કમાંડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 21: | Line 21: | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | અને '''GNU BASH''' આવૃત્તિ 4.2.24 |
|- | |- | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | રેગ્યુલર એક્સપ્રેશનો આ પેટર્નને મળાવવાની તકનીકો છે. |
|- | |- | ||
− | | 00: | + | | 00:47 |
− | | | + | | જ્યારે આપણે શોધવું પડે છે કે એક પેટર્ન એક લાઈનમાં, ફકરામાં કે એક ફાઈલમાં ઉપલબ્ધ છે કે નહી. |
|- | |- | ||
Line 102: | Line 102: | ||
| 02:04 | | 02:04 | ||
| આ માટે આપણે '''terminal''' ખોલવું પડશે. | | આ માટે આપણે '''terminal''' ખોલવું પડશે. | ||
− | |||
|- | |- | ||
Line 117: | Line 116: | ||
|- | |- | ||
− | + | |02:20 | |
| આ '''computers''' આ સ્ટ્રીમ રહેલ નોંધોની યાદી દર્શાવશે. | | આ '''computers''' આ સ્ટ્રીમ રહેલ નોંધોની યાદી દર્શાવશે. | ||
Line 154: | Line 153: | ||
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | | ટર્મિનલ પર પાછા જઈએ હવે ટાઈપ કરો: | + | | ટર્મિનલ પર પાછા જઈએ હવે ટાઈપ કરો: '''grep''' સ્પેસ (માઈનસ) i સ્પેસ (બમણા અવતરણમાં) “'''computers”''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt''' |
− | '''grep''' સ્પેસ (માઈનસ) i સ્પેસ (બમણા અવતરણમાં) “'''computers”''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt''' | + | |
|- | |- | ||
| 03:12 | | 03:12 | ||
− | | '''Enter''' દબાવો. | + | | '''Enter''' દબાવો. આ હવે તમામ ચાર નોંધોની યાદી દર્શાવશે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 191: | Line 185: | ||
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | આ માટે ટાઈપ કરો: | + | | આ માટે ટાઈપ કરો: '''grep''' સ્પેસ માઈનસ iv સ્પેસ બમણા અવતરણમાં '''pass''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt''' સ્પેસ ગ્રેટર ધેન ચિન્હ સ્પેસ '''notpass.txt''' |
− | '''grep''' સ્પેસ માઈનસ iv સ્પેસ બમણા અવતરણમાં '''pass''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt''' સ્પેસ ગ્રેટર ધેન ચિન્હ સ્પેસ '''notpass.txt''' | + | |
|- | |- | ||
Line 204: | Line 197: | ||
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | '''Enter''' દબાવો. | + | | '''Enter''' દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 280: | Line 269: | ||
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | આ માટે ટાઈપ કરો: | + | | આ માટે ટાઈપ કરો: '''grep''' સ્પેસ માઈનસ '''i''' સ્પેસ બમણા અવતરણમાં '''fail''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt''' સ્પેસ '''notpass.txt''' |
− | '''grep''' સ્પેસ માઈનસ '''i''' સ્પેસ બમણા અવતરણમાં '''fail''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt''' સ્પેસ '''notpass.txt''' | + | |
|- | |- | ||
Line 333: | Line 321: | ||
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | | + | | ફાઈલનાં ઘટક જોવાનું ઉદાહરણ તરીકે '''cat filename''' |
− | + | ||
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
− | | | + | |એક ચોક્કસ સ્ટ્રીમની નોંધોને યાદીબદ્ધ કરવું ઉદાહરણ તરીકે '''grep “computers” grepdemo.txt''' |
− | + | ||
|- | |- | ||
| 07:06 | | 07:06 | ||
− | | | + | | '''cases''' ને અવગણવું, ઉદાહરણ તરીકે '''grep -i “computers” grepdemo.txt''' |
− | + | ||
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | | પેટર્ન સાથે મેળ ન ખાતી લાઈનો મેળવવી | + | | પેટર્ન સાથે મેળ ન ખાતી લાઈનો મેળવવી, ઉદાહરણ તરીકે '''grep -iv “pass” grepdemo.txt''' |
− | + | ||
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | |નોંધો સહીત લાઈન ક્રમાંકોને યાદીબદ્ધ કરવું, ઉદાહરણ તરીકે ''' grep -in “fail” grepdemo.txt''' |
− | + | ||
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | | + | |પરિણામ બીજી ફાઈલમાં સંગ્રહવું, ઉદાહરણ તરીકે '''grep -iv “pass” grepdemo.txt > notpass.txt''' |
− | + | ||
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | | અને * નોંધોની કુલ સંખ્યા જાણવી | + | | અને * નોંધોની કુલ સંખ્યા જાણવી, ઉદાહરણ તરીકે '''grep -c “Fail” grepdemo.txt''' |
− | + | ||
|- | |- | ||
Line 392: | Line 373: | ||
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
| 08:11 | | 08:11 | ||
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | | વધુ વિગતો માટે, કૃપા કરી, | + | | વધુ વિગતો માટે, કૃપા કરી,'''contact@spoken-tutorial.org''' પર લખો. |
− | '''contact@spoken-tutorial.org''' પર લખો. | + | |
|- | |- | ||
Line 413: | Line 393: | ||
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
− | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. | + | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' |
− | '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | + | |
|- | |- |
Latest revision as of 14:58, 23 February 2017
Time | Narration |
00:01 | grep કમાંડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે 'grep command શીખીશું. |
00:09 | આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું. |
00:12 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું |
00:15 | લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ |
00:18 | અને GNU BASH આવૃત્તિ 4.2.24 |
00:22 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:30 | પૂર્વજરૂરીયાતો તરીકે તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે. |
00:34 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:39 | પહેલા ચાલો regular expressions (રેગ્યુલર એક્સપ્રેશનો) વિશે જાણીએ. |
00:43 | રેગ્યુલર એક્સપ્રેશનો આ પેટર્નને મળાવવાની તકનીકો છે. |
00:47 | જ્યારે આપણે શોધવું પડે છે કે એક પેટર્ન એક લાઈનમાં, ફકરામાં કે એક ફાઈલમાં ઉપલબ્ધ છે કે નહી. |
00:54 | ઉદાહરણ તરીકે. જો તમે ટેલીફોન ડિરેક્ટરીમાં એક ફોન ક્રમાંક શોધવા ઈચ્છો છો. |
01:01 | અથવા એક ફકરામાં કે એક લાઈનમાં એક કીવર્ડ શોધવા માટે, આપણે grep command નો ઉપયોગ કરીએ છીએ. ચાલો grep પર જઈએ. |
01:08 | grep એક કે તેથી વધુ લાઈન, ફકરા કે ફાઈલમાં એક અથવા તેથી વધુ પેટર્નો શોધે છે. |
01:15 | જો ફાઈલનું નામ આપ્યું ન હોય તો, grep સ્ટેનડર્ડ ઈનપુટમાં પેટર્નને શોધે છે. |
01:22 | ફાઈલનું નામ જો ગુમ હોય તો, grep સ્ટેનડર્ડ ઈનપુટમાં પેટર્નને શોધે છે. |
01:28 | હું grepdemo.txt નામની ફાઈલનો ઉપયોગ કરીને grep નાં ઉપયોગનું પ્રદર્શન કરીશ. |
01:35 | ચાલો ફાઈલનાં ઘટક જોઈએ. |
01:37 | આ એક ફાઈલ છે જે 13 નોંધો ધરાવે છે. |
01:41 | દરેક નોંધ roll number, name, stream, marks, અને stipend amount આ 6 ફીલ્ડો ધરાવે છે. |
01:50 | ફીલ્ડોને બાર દ્વારા જુદું કરાયું છે, જેને delimiter કહેવાય છે. |
01:55 | ચાલો જોઈએ કે grep કેવી રીતે કાર્ય કરે છે. |
01:58 | માની લો કે આપણે computers આ સ્ટ્રીમમાં કોણ કોણ વિદ્યાર્થીઓ છે, તે જોવા માટે, grep command વાપરવા ઈચ્છીએ છીએ. |
02:04 | આ માટે આપણે terminal ખોલવું પડશે. |
02:07 | હવે terminal પર ટાઈપ કરો: |
02:09 | grep સ્પેસ (બમણા અવતરણમાં) computers બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
02:18 | Enter દબાવો. |
02:20 | આ computers આ સ્ટ્રીમ રહેલ નોંધોની યાદી દર્શાવશે. |
02:25 | હવે પરિણામને મૂળ ફાઈલ સાથે સરખામણી કરો. |
02:29 | આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ. |
02:31 | આપણે જોઈએ છીએ કે Zubin માટે નોંધ યાદીમાં દેખાતી નથી. |
02:37 | આવું કેમ થયું? |
02:38 | આવું એટલા માટે કારણ કે grep એ “computers” આ પેટર્નની શોધ ચલાવી, જેમાં c નાનો હતો. |
02:43 | જ્યારે કે Zubin માટે, “computers” આ સ્ટ્રીંગમાં C કેપિટલ છે. |
02:48 | પેટર્ન મળાવવું આ case sensitive છે. |
02:51 | આને case ઈનસેન્સીટીવ બનાવવા માટે, આપણને grep સાથે minus i વિકલ્પ વાપરવાની જરૂર છે. |
02:58 | ટર્મિનલ પર પાછા જઈએ હવે ટાઈપ કરો: grep સ્પેસ (માઈનસ) i સ્પેસ (બમણા અવતરણમાં) “computers” બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
03:12 | Enter દબાવો. આ હવે તમામ ચાર નોંધોની યાદી દર્શાવશે. |
03:17 | તો આપણે જોયું, grep ફાઈલમાંની ફક્ત આપણે આપેલી પેટર્નથી મેળ ખાતી લાઈનોની યાદી દર્શાવે છે. |
03:23 | આપણે આનું ઉલટ પણ કરી શકીએ છીએ. |
03:26 | grep દ્વારા આપેલ પેટર્નથી મેળ ન ખાનારી લાઈનોની યાદી પણ દર્શાવી શકાવાય છે. |
03:32 | તે માટે આપણી પાસે minus v વિકલ્પ છે. |
03:35 | માનો કે, આપણે વિદ્યાર્થીઓની એ નોંધોની યાદી દર્શાવવી છે જે પાસ થયા નથી. |
03:40 | આપણે આ પરિણામ બીજી ફાઈલમાં પણ સંગ્રહી શકીએ છીએ. |
03:43 | આ માટે ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ iv સ્પેસ બમણા અવતરણમાં pass બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt સ્પેસ ગ્રેટર ધેન ચિન્હ સ્પેસ notpass.txt |
04:02 | Enter દબાવો. |
04:04 | ફાઈલનાં ઘટક જોવા માટે, ટાઈપ કરો: cat સ્પેસ notpass.txt |
04:11 | Enter દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
04:15 | હવે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો: |
04:17 | grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં fail બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
04:28 | અને Enter દબાવો. |
04:30 | આ જુદું છે. |
04:32 | આ એવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરશે જે કે નાપાસ હોય તથા તેઓનાં પરિણામ અપૂર્ણ હોય. |
04:37 | જો આપણને તમામ નોંધો સૂચીબદ્ધ રહેલ ફાઈલમાં લાઈન ક્રમાંક જોવો હોય તો, આપણી પાસે minus n વિકલ્પ છે. |
04:46 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
04:49 | હવે ટાઈપ કરો grep સ્પેસ -in સ્પેસ બમણા અવતરણમાં "fail" બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
05:01 | Enter દબાવો. |
05:03 | લાઈન ક્રમાંક દ્રશ્યમાન થાય છે. |
05:06 | અત્યાર સુધી આપણે ફક્ત એક જ શબ્દ રહેલ પેટર્નો જોયા છે. |
05:10 | આપણી પાસે અનેક શબ્દો રહેલ પેટર્નો પણ હોઈ શકે છે. |
05:13 | પરંતુ સમગ્ર પેટર્ન quotes અંતર્ગત હોવો જોઈએ. |
05:17 | તો ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં ankit સ્પેસ saraf બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
05:29 | Enter દબાવો. |
05:31 | Ankit Saraf નો રેકોર્ડ પ્રદર્શિત થાય છે. |
05:35 | આપણે અનેક ફાઈલોમાં પણ પેટર્નો શોધી શકીએ છીએ. |
05:39 | આ માટે ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં fail બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt સ્પેસ notpass.txt |
05:55 | Enter દબાવો. |
05:57 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
05:59 | અનેક ફાઈલો સહીત, grep એ ફાઈલનું નામ પણ લખશે જેમાં નોંધો મળી હતી. grepdemo.txt અને notpass.txt |
06:10 | આ રેકોર્ડો notpass.txt ફાઈલમાંથી છે અને આ રેકોર્ડો grepdemo.txt ફાઈલમાંથી છે. |
06:18 | ધારો કે આપણને ફક્ત મેળ ખાતા પેટર્નની કુલ સંખ્યા અથવા કે ગણતરી જોઈએ છે. |
06:23 | તે માટે, આપણી પાસે minus c વિકલ્પ છે. |
06:27 | તો ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ c સ્પેસ બમણા અવતરણમાં Fail જેમાં F કેપિટલ છે અવતરણ પછી સ્પેસ grepdemo.txt |
06:40 | Enter દબાવો. |
06:42 | આ આપણને મેળ થયેલ લાઈનોની કુલ સંખ્યા આપશે. |
06:46 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
06:51 | ચાલો સારાંશ લઈએ. |
06:53 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:55 | ફાઈલનાં ઘટક જોવાનું ઉદાહરણ તરીકે cat filename |
06:59 | એક ચોક્કસ સ્ટ્રીમની નોંધોને યાદીબદ્ધ કરવું ઉદાહરણ તરીકે grep “computers” grepdemo.txt |
07:06 | cases ને અવગણવું, ઉદાહરણ તરીકે grep -i “computers” grepdemo.txt |
07:14 | પેટર્ન સાથે મેળ ન ખાતી લાઈનો મેળવવી, ઉદાહરણ તરીકે grep -iv “pass” grepdemo.txt |
07:22 | નોંધો સહીત લાઈન ક્રમાંકોને યાદીબદ્ધ કરવું, ઉદાહરણ તરીકે grep -in “fail” grepdemo.txt |
07:31 | પરિણામ બીજી ફાઈલમાં સંગ્રહવું, ઉદાહરણ તરીકે grep -iv “pass” grepdemo.txt > notpass.txt |
07:41 | અને * નોંધોની કુલ સંખ્યા જાણવી, ઉદાહરણ તરીકે grep -c “Fail” grepdemo.txt |
07:48 | એસાઈનમેંટ તરીકે, |
07:50 | બીજા કેટલાક કમાંડોનું અન્વેષણ કરો જેમ કે -E, + અને ? |
07:56 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:58 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:01 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:05 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:07 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:11 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:14 | વધુ વિગતો માટે, કૃપા કરી,contact@spoken-tutorial.org પર લખો. |
08:21 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:25 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:32 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:36 | IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |