Difference between revisions of "BOSS-Linux/C2/BOSS-Linux-Desktop/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " Title of script:Overview of BOSS Desktop Author: Jyoti Solanki Keywords: BOSS OS,Overview, Desktop, Synaptic Package Manager {|border=1 !Time !Narration |- |00:01 |Welc...")
 
 
(4 intermediate revisions by one other user not shown)
Line 14: Line 14:
 
|-
 
|-
 
|00:01
 
|00:01
|Welcome to this spoken tutorial on BOSS Desktop.
+
| ''''' BOSS ''''''ડેસ્કટોપના આ સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|In this tutorial, we will get familiar with the BOSS Desktop environment.
+
| આ ટ્યુ્ટોરીઅલ દ્વારા,આપણે "BOSS Desktop environment" થી પરિચિત થઇશું.  
 +
 
 
|-
 
|-
 
|00:12
 
|00:12
|Here, I am using '''BOSS Linux 3.4.2''' with wide Indian language support & packages.
+
|અહી હું ઉપયોગ કરી રહી છું.  '''BOSS Linux 3.4.2''' વિશાળ ભારતીય ભાષા પર આધાર અને  પેકેજો સાથે.
  
 
|-
 
|-
 
|00:21
 
|00:21
|Let me minimize the slides.
+
| ચાલો હું સ્લાઈડને  મીનીમાઇઝ કરો.
  
 
|-
 
|-
 
|00:24
 
|00:24
|What you are seeing here, is the BOSS Desktop.
+
| તમે અહી જોઈ ર્ક્યા છો તે '''''BOSS Desktop.''''' છે.
 +
 
 
|-
 
|-
 
|00:28
 
|00:28
|You can see the main menu on the top left hand side corner.
+
| તમે મેઈન મેનુને ઉપર ડાબે ખૂણે જોઈ શકો છો.
 +
 
 
|-
 
|-
 
|00:33
 
|00:33
|To open this menu, press Alt+F1 keys simultaneously on your keyboard.
+
| આ મેનુ ને ખોલવા માટે તમે '''''Alt+F1 ''''' કીઓ એક સાથે દાબો.
  
 
|-
 
|-
 
|00:42
 
|00:42
|Alternately, click on '''Applications''' menu.
+
| '''Applications''' મેનુ પર ક્લિક કરો.  
 +
 
 
|-
 
|-
 
|00:46
 
|00:46
|The Applications menu contains all the installed applications in a categorized manner.
+
|બધા ઇન્સ્ટોલ કરેલ એપ્લીકેશનો વર્ગીકરણ રીતે એપ્લીકેશન મેનુ ધરાવે છે.
 +
 
 
|-
 
|-
 
|00:54
 
|00:54
|In this Applications menu, let us get familiar with some important applications.
+
| આ એપ્લીકેશન મેનુમાં, ચાલો અમુક મહત્વપૂર્ણ એપ્લીકેશનો સાથે પરિચિત થયીએ.
 +
 
 
|-
 
|-
 
|01:01
 
|01:01
|So let's go to '''Applications, Accessories, Calculator.'''
+
|ચાલો જઈએ '''Applications, Accessories, Calculator.'''
 +
 
 
|-
 
|-
 
|01:08
 
|01:08
|Calculator helps perform arithmetic, scientific or financial calculations.
+
|કેલ્ક્યુલેટર આપણને અંકગણિત, વૈજ્ઞાનિક અથવા નાણાંકીય ગણતરીઓ કરવા માટે મદદ કરે છે.  
 +
 
 
|-
 
|-
 
|01:16
 
|01:16
|Let's open the calculator by clicking on it.
+
| ચાલો તેના પર ક્લિક કરીને કેલ્ક્યુલેટર ખોલીએ.
  
 
|-
 
|-
 
|01:20
 
|01:20
|Let us try some simple calculations.
+
| અમુક સરળ સરળ ગણતરીનો પ્રયાસ કરીએ
 
|-
 
|-
 
|01:23
 
|01:23
|Type 5*(into)8 and press =(equals to) sign
+
|ટાઈપ કરો  5* (into)8 અને  =(equals to) ચિન્હ દબાઓ.
 +
 
 
|-
 
|-
 
|01:29
 
|01:29
|Instead of pressing =(equals to) sign, you can also press the enter key
+
| =(equals to) ચિન્હ દબાવાના બદલે તમે એન્ટર કી પણ દાબી શકો છો.
 +
 
 
|-
 
|-
 
|01:35
 
|01:35
|Now exit this calculator by pressing the close button.
+
| હવે  ''''close ''''' બટન દાબીને તમે કેલ્ક્યુલેટરને બંદ કરો.
 
|-
 
|-
 
|01:40
 
|01:40
|Now let's look at another application.
+
| ચાલો હવે બીજું એપ્લીકેશન જોઈએ.
 
|-
 
|-
 
|01:43
 
|01:43
|For that go back to '''Applications''' then go to '''Accessories.'''
+
| આ માટે '''Applications''' પર પાછા જાવ અને '''Accessories.''' પર જાવ.
 
|-
 
|-
 
|01:49
 
|01:49
|In '''Accessories''', let's open '''gedit Text Editor''' by clicking on it.
+
| '''Accessories''' માં , '''gedit Text Editor''' પર ક્લિક કરીને તેને ખોલો.
 +
 
 
|-
 
|-
 
|01:56
 
|01:56
|So what you see right now on screen is the gedit Text Editor.
+
| જે તમે હમણાં સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે ''''gedit '''' ટેક્સ્ટ એડિટર છે.
  
 
|-
 
|-
 
|02:02
 
|02:02
|Let me type some text here and save it.
+
| ચાલો હું અમુક ટેક્સ્ટ અહી ટાઈપ કરું અને સેવ કરું.
 +
 
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|Type '''Hello World'''
+
|ટાઈપ કરો  '''Hello World'''
  
 
|-
 
|-
 
|02:11
 
|02:11
|To save the file, I can press Crtl+S keys or go to '''File''' and then click on '''Save.'''
+
| ફાઈલ સેવ કરવા માટે, '''' Crtl+S ''''' કી દાબો અથવા  '''File''' પર જાઓ અને '''Save.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|02:20
 
|02:20
|So let me go to '''File''' and then click on '''Save.'''
+
|તો હું '''File''' પર જઈ  અને  '''Save.''' પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
|02:26
 
|02:26
|The '''Save As''' dialog box opens up.
+
| '''Save As''' ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે.
  
 
|-
 
|-
 
|02:29
 
|02:29
|It prompts for filename and location in which the file has to be saved.
+
|તે આપણને ફાઈલનામ અને તેને ક્યાં સેવ કરવી છે તેના સ્થાન માટે પૂછશે.
 +
 
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|So, let me type the name as '''hello.txt''' and for location I will select the '''Desktop.'''
+
| તો,ચાલો હું નામ ''hello.txt''' તરીકે ટાઈપ કરું અને સ્થાન હું '''Desktop.''' પસંદ કરીશ.
 +
 
 
|-
 
|-
 
|02:47
 
|02:47
|Click on '''Save''' button.
+
| '''Save''' બટન પર ક્લિક કરો.  
 
|-
 
|-
 
|02:49
 
|02:49
|Let's close this '''gedit''' window now and check whether our file is saved on the Desktopor not.
+
| ચાલો '''gedit''' વિન્ડો બંદ કરો અને તપાસીએ કે આપની ફાઈલ ડેસ્કટોપ પર સેવ થઇ છે કે નહી.
 +
 
 
|-
 
|-
 
|02:58
 
|02:58
|Now come to the Desktop and you can see the file '''hello.txt''' here.
+
| હવે ડેસ્કટોપ પર આવો અને તમે જોઈ શકો છો કે  '''hello.txt''' અહી છે.
  
 
|-
 
|-
 
|03:05
 
|03:05
|So, our text file has got saved successfully.
+
|તો આપણી ટેક્સ્ટ ફાઈલ સફળતાપૂર્વક સેવ થયી ગયી છે.
  
 
|-
 
|-
 
|03:10
 
|03:10
|Let me open this file by double-clicking on it.
+
|ચાલો હું આ ફાઈલ પર બે વાર ક્લિક કરી તેને ખોલું.
  
 
|-
 
|-
 
|03:14
 
|03:14
|Here is our text '''Hello World'''.
+
|અહી આપણું ટેક્સ્ટ છે '''Hello World'''.
 +
 
 
|-
 
|-
 
|03:18
 
|03:18
|We can type in multiple local languages, too, in the gedit text editor.
+
|આપણે વિવિધ સ્થાનિક ભાષાઓ માં પણ ''''''' gedit ''''''''' ટેક્સ્ટ  એડિટરમાં ટાઈપ કરી શકીએ છીએ.  
  
 
|-
 
|-
 
|03:24
 
|03:24
|Let us see how to do so.
+
| ચાલો જોઈએ જોઈએ કેવી રીતે થાય છે.
 
|-
 
|-
 
|03:27
 
|03:27
|In gedit Text Editor press '''CTRL + SPACE BAR'''
+
| '''''' gedit ''''' ટેક્સ્ટ એડિટરમાં  '''CTRL + SPACE BAR''' દાબો.
  
 
|-
 
|-
 
|03:33
 
|03:33
|You can see a small box at the bottom right hand side.
+
|તમે જમણી બાજુમાં નીચે ખૂણે એક નાનો બોક્સ જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|03:39
 
|03:39
|Click on it.
+
| તે પર ક્લિક કરો.
 
|-
 
|-
 
|03:41
 
|03:41
|Select Hindi.
+
| હિન્દી પસંદ કરો.
  
 
|-
 
|-
 
|03:43
 
|03:43
|Inscript.
+
| '''Inscript.'''પસંદ કરો.
  
 
|-
 
|-
 
|03:45
 
|03:45
|I will type '''hello world'''.
+
| હું '''hello world''' ટાઈપ કરીશ.
  
 
|-
 
|-
 
|03:49
 
|03:49
|You can see the text has changed to Hindi Inscript.
+
| તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ હિન્દી ઇનસ્ક્રીપ્ટમાં બદલાઈ ગયું છે.
 +
 
 
|-
 
|-
 
|03:53
 
|03:53
|Now I will select '''Hindi''' then i will select '''Phonetic.'''
+
|હવે હું  '''Hindi''' પસંદ કરીશ અને ત્યાર બાદ હું  '''Phonetic.''' પસંદ કરીશ.
  
 
|-
 
|-
 
|03:59
 
|03:59
|I will type '''welcome''' using phonetics.
+
| હું  ''Phonetics.'''  વાપરીને '''welcome''' ટાઈપ કરીશ.
  
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|And you can see the word '''welcome''' typed in Hindi.
+
| તમે જોઈ શકો છો કે શબ્દ '''welcome''' હિન્દીમાં ટાઈપ થયો છે.  
 +
 
 
|-
 
|-
 
|04:08
 
|04:08
|Now, Click on '''Save''' to save the changes.
+
| હવે બદ્લાવને સેવ કરવા માટે  '''Save''' પર ક્લિક કરો.
 
|-
 
|-
 
|04:11
 
|04:11
|Let's close this text editor and let's see another important application from '''Accessories''' i.e '''Terminal.'''
+
|ચાલો આ ટેક્સ્ટ એડિટર બંદ કરો અને બીજું મહત્વનું એપ્લીકેશન જોઈએ જે ટર્મિનલ છે.
 +
 
 
|-
 
|-
 
|04:20
 
|04:20
|So let's move back to '''Applications , Accessories''' and then '''Terminal.'''
+
|ચાલો પાછા જઈએ  '''Applications , Accessories''' અને પછી  '''Terminal.'''
 
|-
 
|-
 
|04:27
 
|04:27
|'''Terminal''' is called command line because you can command the computer from here.
+
| ટર્મિનલ ને કમાંડ લાઈન કહેવાય છે કારણકે તમે કમ્પુટરને અહીંથી કમાંડ આપી શકો છો.હકીકતમાં આ  '''''GUI.''''''  કરતા વધારે શક્તિશાડી છે.
  
In fact, it is more powerful than the GUI.
 
 
|-
 
|-
 
|04:40
 
|04:40
|Now let's type a simple command to get a feel of  '''Terminal.'''
+
|હવે ચાલો ટર્મિનલનો અનુભવ કરવા માટે સરળ કમાંડ ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
|04:45
 
|04:45
|So let's type '''ls''' and press Enter.
+
| તો ચાલો ટાઈપ કરો '''ls''' અને એન્ટર દબાઓ.
  
 
|-
 
|-
 
|04:50
 
|04:50
|You can see it lists all the files and folders in the current working directory.
+
| તમે વર્તમાન વર્કિંગ ડિરેક્ટરીમાંની બધી ફાઈલો અને ફોલ્ડરો જોઈ શકો છો.  
 +
 
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|Here it is displaying files and folders from the Home folder.
+
|અહી હોમ ફોલ્ડરથી ફાઈલ અને ફોલ્ડર બતાવી રહ્યા છે.
  
 
|-
 
|-
 
|05:02
 
|05:02
|We will see later in this tutorial what the Home folder is.
+
| આ ટ્યુટોરીયલમાં આગળ આપણે જોશું કે હોમ ફોલ્ડર શું છે.
 +
 
 
|-
 
|-
 
|05:07
 
|05:07
|Terminal commands are explained well in the subsequent Linux spoken tutorials in this series.
+
| ટર્મિનલ કમાંડ આ શ્રેણીના અનુગામી લીનક્સ સ્પોકન ટ્યુટોરિયલ્સમાં સારી રીતે સમજાવ્યું છે.
 +
 
 
|-
 
|-
 
|05:15
 
|05:15
|Let us close the Terminal now.
+
| ચાલો હવે ટર્મિનલ બંદ કરો.
  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
|Now let's move on to another application i.e '''Iceweasel Web Browser.'''
+
| હવે ચાલો બીજું એક એપ્લીકેશન તરફે જઈએ.જે છે  '''Iceweasel Web Browser.'''
  
 
|-
 
|-
 
|05:25
 
|05:25
|This is the default web browser on the BOSS Operating System.
+
| આ '''''BOSS Operating System.''''' પર મૂળભૂત વેબ બ્રાઉઝર છે.
 +
 
|-
 
|-
 
|05:30
 
|05:30
|Click on '''Applications ; Internet ; Iceweasel Web Browser.'''
+
|ક્લિક કરો  '''Applications ; Internet ; Iceweasel Web Browser.'''
 
|-
 
|-
 
|05:36
 
|05:36
|''' Iceweasel''' is the re-branded version of; '''Firefox'''.
+
|''' Iceweasel''' એ ફાયરફોક્સની અન્ય આવૃત્તિ છે.  
 
|-
 
|-
 
|05:41
 
|05:41
|Using this browser, you can access your emails or search for some information on the net.
+
|આ બ્રાઉઝર વાપરીને તમે તમારા ઈમેઈલોનો વાપરી અથવા મહત્વની માહિતીઓ નેટથી શોધી શકો છો.  
 
|-
 
|-
 
|05:49
 
|05:49
|Let's go to the google site.
+
| ચાલો ગુગલ સાઈટ પર જાઓ.
  
 
|-
 
|-
 
|05:51
 
|05:51
|The short-cut key to go to the address bar is F6.
+
| એડ્રેસ બાર પર જવા માટેની ''''F6.''''' એ  શોર્ટકટ કી છે.
  
 
|-
 
|-
 
|05:56
 
|05:56
|Or you can click here on the address bar.
+
| અથવા તમે અહી એડ્રેસ બાર પર ક્લિક કરી શકો છો.
 +
 
 
|-
 
|-
 
|06:00
 
|06:00
|I will type '''www.google.co.in'''
+
| હું ટાઈપ કરીશ '''www.google.co.in'''
 +
 
 
|-
 
|-
 
|06:07
 
|06:07
|As I type, '''Iceweasel''' may suggest a few possibilities.
+
| જેમ હું ટાઈપ કરીશ '''Iceweasel'''   તેમ  અમુક ઉદાહરણ તે  સૂચવશે.
  
 
|-
 
|-
 
|06:11
 
|06:11
|You may choose one of these...
+
|તમે આમાંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો......
  
 
|-
 
|-
 
|06:14
 
|06:14
|... or continue to type the complete address and press Enter.
+
|...અથવાતો આખું એડ્રેસ ટાઈપ કરતા રહો અને એન્ટર દબાઓ.
 +
 
|-
 
|-
 
|06:19
 
|06:19
|We are now in the google search page. Let us type '''spoken tutorial''' in the search bar.
+
|આપણે હવે ગૂગલ સર્ચ પેજ પર છીએ.ચાલો સર્ચ બારમાં '''spoken tutorial''' ટાઈપ કરો.
 +
 
 
|-
 
|-
 
|06:27
 
|06:27
|The spoken tutorial website is listed as the first option.  Let's click on it.
+
| '''spoken tutorial'''  વેબ સાઈટ પ્રથમ વિકલ્પમાં યાદીબદ્ધ છે.ચાલો તેના પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|06:34
 
|06:34
|This will open the spoken tutorial home page.
+
| આ '''spoken tutorial''' નું હોમ પેજ ખોલશે.
 +
 
 
|-
 
|-
 
|06:38
 
|06:38
|So let's close this and move on.
+
| ચાલો તે બંદ કરો અને આગળ વધો.
 +
 
 
|-
 
|-
 
|06:42
 
|06:42
|Now, let's click on '''Applications''' and then on '''Office.'''
+
| હવે  '''Applications''' અને ત્યાર બાદ '''Office.''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|In this Office menu, we have LibreOffice options like '''Writer, Calc''' and '''Impress.'''
+
| આ ઓફીસ મેનુ માં આપણી પાસે '''''LibreOffice '''''' ના વિકલ્પો છે જેમકે '''Writer, Calc''' અને  '''Impress.'''  
  
 
|-
 
|-
 
|06:57
 
|06:57
|These are the word processor, spreadsheet and presentation components of LibreOffice Suite.
+
| ''''  LibreOffice Suite.''''' ના વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન ઘટકો છે.
  
 
|-
 
|-
 
|07:04
 
|07:04
|The Spoken Tutorial website has spoken tutorials on these topics. We suggest that you explore them.
+
| Spoken Tutorial ''''''' વેબ સાઈટ આ વિષય પર સ્પોકન ટ્યુટોરીયલો ધરાવે છે હું તમને આને અનુસરવા માટે સૂચવું છું.
  
 
|-
 
|-
 
|07:12
 
|07:12
|Next, under '''Applications''', let's explore '''Sound &Video''' menu.
+
|આગળ  '''Applications''' માં ચાલો  '''Sound અને Video''' મેનુ ને તપાસીએ.
  
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|This option lists the various player options available in BOSS OS.
+
| આ વિકલ્પ ''''' BOSS OS.''''' માંના વિવિધ પ્લેયર વિકલ્પો ને યાદીબધ્ધ કરે છે.
 
+
  
 
|-
 
|-
 
|07:27
 
|07:27
|You can use any of these options to play your video or audio files.
+
|તમે તમારા  ઓડીઓ અથવા વિડીઓ ફાઈલસ ને પ્લે કરવા માટે આમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો.
 +
 
 
|-
 
|-
 
|07:33
 
|07:33
|Now, Let's see some other important things, Lets go to '''Places''' menu this time.
+
|ચાલો અમુક મહત્વની વસ્તુ જોઈએ ,આ વખતે  '''Places''' મેનુ પર જઈએ.
 +
 
 
|-
 
|-
 
|07:41
 
|07:41
|The first option here is the '''Home folder'''.
+
| પ્રથમ વિકલ્પ જે અહી છે તે '''Home folder''' છે.
  
 
|-
 
|-
 
|07:45
 
|07:45
|Let's open it.
+
| ચાલો તે ખોલો.
 +
 
 
|-
 
|-
 
|07:47
 
|07:47
|Every user has a unique '''Home folder''' in '''BOSS OS.'''
+
|'''BOSS OS.''' માં દરેક યુજર વિશિષ્ટ હોમ ફોલ્ડર ધરાવે છે.
 +
 
 
|-
 
|-
 
|07:52
 
|07:52
|We can say that the '''Home''' folder is our house where we can store our files and folders.
+
|આપણે કહી શકીએ છીએ કે હોમ ફોલ્ડર તે આપણું ઘર છે જ્યાં આપણે આપણી ફાઈલો અને ફોલ્ડરો સંગ્રહિત કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|08:00
 
|08:00
|Unless we permit, others cannot see them.
+
| આપણી મંજૂરી વગર બીજા અને જોઈ નથી શકતા.
  
 
|-
 
|-
 
|08:04
 
|08:04
|More information on file permissions is available in the Linux spoken tutorials available on the spoken tutorial website.
+
| ફાઈલ પરમીશન વધુ માહિતી માટે '''''spoken tutorial ''''''' વેબસાઈટ પર લીનક્સ સ્પોકન ટ્યુટોરીયલો ઉપલબ્ધ છે.
 
|-
 
|-
 
|08:14
 
|08:14
|In our '''Home''' folder, we can see other folders such as '''Desktop, Documents, Downloads, Music''',etc.
+
|આપણા હોમ ફોલ્ડર પર આપણે બીજા ફોલ્ડર જોઈ શકીએ છીએ જેમકે '''Desktop, Documents, Downloads, Music''', વગેરે.
  
 
|-
 
|-
 
|08:25
 
|08:25
|In Linux, everything is a file.
+
| લીનક્સમાં બધું જ કઈ એક ફાઈલ છે.
  
 
|-
 
|-
 
|08:29
 
|08:29
|Let's open the '''Desktop''' folder by double-clicking on it.
+
| ચાલો '''Desktop''' પર બે વાર ક્લિક કરી તેને ખોલો.
 
|-
 
|-
 
|08:35
 
|08:35
|Hey, we can see that the same '''hello.txt''' file what we saved from gedit text editor is here.
+
|આપણે જે '''hello.txt''' ફાઈલ  ''''' gedit '''' ટેક્સ્ટ એડિટર થી સેવ કરી હતી તે આપણે અહી જોઈ શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|08:44
 
|08:44
|So this folder and the Desktop are the same.
+
| તો આ ફોલ્ડર અને ડેસ્કટોપ બંને સમાન છે.
  
 
|-
 
|-
 
|08:49
 
|08:49
|Let me close this folder now.
+
| ચાલો હું આ ફોલ્ડર બંદ કરું.
 
|-
 
|-
 
|08:52
 
|08:52
|Let's learn to change the Desktop theme now.
+
|ચાલો હવે ડેસ્કટોપના થીમ ને બદલવાનું શીખીએ.
 +
 
 
|-
 
|-
 
|08:55
 
|08:55
|Go to the right hand side corner and click on the username displayed there.
+
| જમણીબાજુના ખૂણા પર જાઓ અને ત્યાં દેખાતા '''''''' username '''''''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|09:02
 
|09:02
|In my case, the username is '''spoken.'''  So, I will click on '''spoken.'''
+
| મારા કિસ્સામાં યુઝરનેમ એ '''spoken.'''  છે તો હું તે પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
|09:09
 
|09:09
|Now, click on '''System Settings''' option.
+
|હવે , '''System Settings''' વિકલ્પ પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
 
|09:13
 
|09:13
|The '''System Settings''' dialog box opens up.
+
|The '''System Settings''' ડાઈલોગ બોક્સ ખુલે છે.
 +
 
 
|-
 
|-
 
|09:16
 
|09:16
|Click on '''Background icon.'''
+
| '''Background icon.''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
 
|09:19
 
|09:19
|Choose any background from the list displayed.
+
| ડિસ્પ્લે યાદીમાંથી કોઈ પણ બેકગ્રાઉન્ડ પસંદ કરો.  
  
 
|-
 
|-
 
|09:23
 
|09:23
|It will appear as your new background.
+
| આ તમારા  નવા બેકગ્રાઉન્ડ  તરીકે દેખાશે.
 
|-
 
|-
 
|09:27
 
|09:27
|Close this dialog box.
+
| આ ડાઈલોગબોક્સ બંદ કરો.
  
 
|-
 
|-
 
|09:29
 
|09:29
|Now, we will come to the System Tools option available under Applications menu.
+
|હવે,આપણે એપ્લીકેશન મેનુમાં ઉપલબ્ધ સીસ્ટમ ટૂલ્સ વિકલ્પ પર આવીશું.
 +
 
 
|-
 
|-
 
|09:36
 
|09:36
|This menu has many important options, which help you to manage your desktop and the various applications.
+
| આ મેનુ ઘણા મહત્વના વિકલ્પ ધરાવે છે,જે તમને ડેસ્કટોપ અને વિવિધ એપ્લીકેશનને પ્રબંધ કરવામાં મદદ કરે છે.  
 +
 
 
|-
 
|-
 
|09:44
 
|09:44
|Click on '''System tools, Administration''' and '''Synaptic Package Manager.'''
+
| '''System tools, Administration''' અને  '''Synaptic Package Manager.''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
 
|09:51
 
|09:51
|It will immediately prompt you for the admin password for authentication.
+
| તે તરતજ પ્રમાણીકરણ માટે  તમને એડમીન પાસવર્ડ  પૂછશે.
  
 
|-
 
|-
 
|09:57
 
|09:57
|Type in your admin password and click on '''Authenticate''' button.
+
| તમારો એડમીન પાસવર્ડ ટાઈપ કરો અને '''Authenticate''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|10:02
 
|10:02
|Details on how to use '''Synaptic Package Manager''' is available in a separate tutorial in this series.
+
|વિગતો અને '''Synaptic Package Manager''' ને કેવી રીતે વાપરવું તે આ શ્રેણીના જુદા  ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે.
 +
 
 
|-
 
|-
 
|10:10
 
|10:10
|This bring to the end of this tutorial.
+
| અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
 
|-
 
|-
 
|10:14
 
|10:14
| Let us summarize.
+
| ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
 
+
|-
+
|10:15
+
|In this tutorial we learnt about
+
  
 
|-
 
|-
 
|10:18
 
|10:18
| the BOSS Desktop,
+
|   ''''''BOSS Desktop,''''''  મેન મેનુ
 
+
|-
+
|10:19
+
| the main menu
+
  
 
|-
 
|-
 
|10:21
 
|10:21
| and many important features of '''BOSS Linux OS.'''
+
| અને ધણા  '''BOSS Linux OS.''' ના મહત્વના ફીચરો.
  
 
|-
 
|-
 
|10:25
 
|10:25
|Watch the video available at the following link.
+
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
  
 
|-
 
|-
 
|10:28
 
|10:28
|It summarizes the spoken tutorial project.
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
|10:31
 
|10:31
|If you do not have good bandwidth, you can download and watch it.
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
 +
 
 
|-
 
|-
 
|10:36
 
|10:36
|The Spoken Tutorial Project Team conducts workshops using spoken tutorials,
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
|10:41
 
|10:41
|Gives certificates to those who pass an online test.
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
|10:45
 
|10:45
|For more details, please write to[mailto:contact@spoken-tutorial.org contact@spoken-tutorial.org]
+
|વધુ વિગતો માટે, કૃપા કરી, '''''''''''contact@spoken-tutorial.org '''''''''' પર લખો.  
 +
 
 
|-
 
|-
 
|10:53
 
|10:53
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
 
|10:57
 
|10:57
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Govt of India.
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.  
  
 
|-
 
|-
 
|11:05
 
|11:05
|More information on this mission is available at the following link:[http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro][http://spoken-tutorial.org/NMEICT-Intro.This .]
+
|આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.'''''' http://spoken tutorial.org\NMEICT-Intro '''''
 +
 
 
|-
 
|-
 
|11:11
 
|11:11
|This is Ashwini Patil from IIT Bombay signing off. Thank you for watching.
+
|IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
 
|}
 
|}

Latest revision as of 14:30, 23 February 2017


Title of script:Overview of BOSS Desktop

Author: Jyoti Solanki

Keywords: BOSS OS,Overview, Desktop, Synaptic Package Manager


Time Narration
00:01 BOSS 'ડેસ્કટોપના આ સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુ્ટોરીઅલ દ્વારા,આપણે "BOSS Desktop environment" થી પરિચિત થઇશું.
00:12 અહી હું ઉપયોગ કરી રહી છું. BOSS Linux 3.4.2 વિશાળ ભારતીય ભાષા પર આધાર અને પેકેજો સાથે.
00:21 ચાલો હું સ્લાઈડને મીનીમાઇઝ કરો.
00:24 તમે અહી જોઈ ર્ક્યા છો તે BOSS Desktop. છે.
00:28 તમે મેઈન મેનુને ઉપર ડાબે ખૂણે જોઈ શકો છો.
00:33 આ મેનુ ને ખોલવા માટે તમે Alt+F1 કીઓ એક સાથે દાબો.
00:42 Applications મેનુ પર ક્લિક કરો.
00:46 બધા ઇન્સ્ટોલ કરેલ એપ્લીકેશનો વર્ગીકરણ રીતે એપ્લીકેશન મેનુ ધરાવે છે.
00:54 આ એપ્લીકેશન મેનુમાં, ચાલો અમુક મહત્વપૂર્ણ એપ્લીકેશનો સાથે પરિચિત થયીએ.
01:01 ચાલો જઈએ Applications, Accessories, Calculator.
01:08 કેલ્ક્યુલેટર આપણને અંકગણિત, વૈજ્ઞાનિક અથવા નાણાંકીય ગણતરીઓ કરવા માટે મદદ કરે છે.
01:16 ચાલો તેના પર ક્લિક કરીને કેલ્ક્યુલેટર ખોલીએ.
01:20 અમુક સરળ સરળ ગણતરીનો પ્રયાસ કરીએ
01:23 ટાઈપ કરો 5* (into)8 અને =(equals to) ચિન્હ દબાઓ.
01:29 =(equals to) ચિન્હ દબાવાના બદલે તમે એન્ટર કી પણ દાબી શકો છો.
01:35 હવે 'close બટન દાબીને તમે કેલ્ક્યુલેટરને બંદ કરો.
01:40 ચાલો હવે બીજું એપ્લીકેશન જોઈએ.
01:43 આ માટે Applications પર પાછા જાવ અને Accessories. પર જાવ.
01:49 Accessories માં , gedit Text Editor પર ક્લિક કરીને તેને ખોલો.
01:56 જે તમે હમણાં સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે 'gedit ' ટેક્સ્ટ એડિટર છે.
02:02 ચાલો હું અમુક ટેક્સ્ટ અહી ટાઈપ કરું અને સેવ કરું.
02:06 ટાઈપ કરો Hello World
02:11 ફાઈલ સેવ કરવા માટે, ' Crtl+S કી દાબો અથવા File પર જાઓ અને Save. પર ક્લિક કરો.
02:20 તો હું File પર જઈ અને Save. પર ક્લિક કરીશ.
02:26 Save As ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે.
02:29 તે આપણને ફાઈલનામ અને તેને ક્યાં સેવ કરવી છે તેના સ્થાન માટે પૂછશે.
02:36 તો,ચાલો હું નામ hello.txt' તરીકે ટાઈપ કરું અને સ્થાન હું Desktop. પસંદ કરીશ.
02:47 Save બટન પર ક્લિક કરો.
02:49 ચાલો gedit વિન્ડો બંદ કરો અને તપાસીએ કે આપની ફાઈલ ડેસ્કટોપ પર સેવ થઇ છે કે નહી.
02:58 હવે ડેસ્કટોપ પર આવો અને તમે જોઈ શકો છો કે hello.txt અહી છે.
03:05 તો આપણી ટેક્સ્ટ ફાઈલ સફળતાપૂર્વક સેવ થયી ગયી છે.
03:10 ચાલો હું આ ફાઈલ પર બે વાર ક્લિક કરી તેને ખોલું.
03:14 અહી આપણું ટેક્સ્ટ છે Hello World.
03:18 આપણે વિવિધ સ્થાનિક ભાષાઓ માં પણ '' gedit '''' ટેક્સ્ટ એડિટરમાં ટાઈપ કરી શકીએ છીએ.
03:24 ચાલો જોઈએ જોઈએ કેવી રીતે થાય છે.
03:27 ' gedit ટેક્સ્ટ એડિટરમાં CTRL + SPACE BAR દાબો.
03:33 તમે જમણી બાજુમાં નીચે ખૂણે એક નાનો બોક્સ જોઈ શકો છો.
03:39 તે પર ક્લિક કરો.
03:41 હિન્દી પસંદ કરો.
03:43 Inscript.પસંદ કરો.
03:45 હું hello world ટાઈપ કરીશ.
03:49 તમે જોઈ શકો છો કે ટેક્સ્ટ હિન્દી ઇનસ્ક્રીપ્ટમાં બદલાઈ ગયું છે.
03:53 હવે હું Hindi પસંદ કરીશ અને ત્યાર બાદ હું Phonetic. પસંદ કરીશ.
03:59 હું Phonetics.' વાપરીને welcome ટાઈપ કરીશ.
04:03 તમે જોઈ શકો છો કે શબ્દ welcome હિન્દીમાં ટાઈપ થયો છે.
04:08 હવે બદ્લાવને સેવ કરવા માટે Save પર ક્લિક કરો.
04:11 ચાલો આ ટેક્સ્ટ એડિટર બંદ કરો અને બીજું મહત્વનું એપ્લીકેશન જોઈએ જે ટર્મિનલ છે.
04:20 ચાલો પાછા જઈએ Applications , Accessories અને પછી Terminal.
04:27 ટર્મિનલ ને કમાંડ લાઈન કહેવાય છે કારણકે તમે કમ્પુટરને અહીંથી કમાંડ આપી શકો છો.હકીકતમાં આ GUI.' કરતા વધારે શક્તિશાડી છે.
04:40 હવે ચાલો ટર્મિનલનો અનુભવ કરવા માટે સરળ કમાંડ ટાઈપ કરો.
04:45 તો ચાલો ટાઈપ કરો ls અને એન્ટર દબાઓ.
04:50 તમે વર્તમાન વર્કિંગ ડિરેક્ટરીમાંની બધી ફાઈલો અને ફોલ્ડરો જોઈ શકો છો.
04:57 અહી હોમ ફોલ્ડરથી ફાઈલ અને ફોલ્ડર બતાવી રહ્યા છે.
05:02 આ ટ્યુટોરીયલમાં આગળ આપણે જોશું કે હોમ ફોલ્ડર શું છે.
05:07 ટર્મિનલ કમાંડ આ શ્રેણીના અનુગામી લીનક્સ સ્પોકન ટ્યુટોરિયલ્સમાં સારી રીતે સમજાવ્યું છે.
05:15 ચાલો હવે ટર્મિનલ બંદ કરો.
05:18 હવે ચાલો બીજું એક એપ્લીકેશન તરફે જઈએ.જે છે Iceweasel Web Browser.
05:25 BOSS Operating System. પર મૂળભૂત વેબ બ્રાઉઝર છે.
05:30 ક્લિક કરો Applications ; Internet ; Iceweasel Web Browser.
05:36 Iceweasel એ ફાયરફોક્સની અન્ય આવૃત્તિ છે.
05:41 આ બ્રાઉઝર વાપરીને તમે તમારા ઈમેઈલોનો વાપરી અથવા મહત્વની માહિતીઓ નેટથી શોધી શકો છો.
05:49 ચાલો ગુગલ સાઈટ પર જાઓ.
05:51 એડ્રેસ બાર પર જવા માટેની 'F6. એ શોર્ટકટ કી છે.
05:56 અથવા તમે અહી એડ્રેસ બાર પર ક્લિક કરી શકો છો.
06:00 હું ટાઈપ કરીશ www.google.co.in
06:07 જેમ હું ટાઈપ કરીશ Iceweasel તેમ અમુક ઉદાહરણ તે સૂચવશે.
06:11 તમે આમાંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો......
06:14 ...અથવાતો આખું એડ્રેસ ટાઈપ કરતા રહો અને એન્ટર દબાઓ.
06:19 આપણે હવે ગૂગલ સર્ચ પેજ પર છીએ.ચાલો સર્ચ બારમાં spoken tutorial ટાઈપ કરો.
06:27 spoken tutorial વેબ સાઈટ પ્રથમ વિકલ્પમાં યાદીબદ્ધ છે.ચાલો તેના પર ક્લિક કરો.
06:34 spoken tutorial નું હોમ પેજ ખોલશે.
06:38 ચાલો તે બંદ કરો અને આગળ વધો.
06:42 હવે Applications અને ત્યાર બાદ Office. પર ક્લિક કરો.
06:48 આ ઓફીસ મેનુ માં આપણી પાસે LibreOffice ' ના વિકલ્પો છે જેમકે Writer, Calc અને Impress.
06:57 ' LibreOffice Suite. ના વર્ડ પ્રોસેસર, સ્પ્રેડશીટ અને પ્રેઝન્ટેશન ઘટકો છે.
07:04 Spoken Tutorial '' વેબ સાઈટ આ વિષય પર સ્પોકન ટ્યુટોરીયલો ધરાવે છે હું તમને આને અનુસરવા માટે સૂચવું છું.
07:12 આગળ Applications માં ચાલો Sound અને Video મેનુ ને તપાસીએ.
07:19 આ વિકલ્પ BOSS OS. માંના વિવિધ પ્લેયર વિકલ્પો ને યાદીબધ્ધ કરે છે.
07:27 તમે તમારા ઓડીઓ અથવા વિડીઓ ફાઈલસ ને પ્લે કરવા માટે આમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી શકો છો.
07:33 ચાલો અમુક મહત્વની વસ્તુ જોઈએ ,આ વખતે Places મેનુ પર જઈએ.
07:41 પ્રથમ વિકલ્પ જે અહી છે તે Home folder છે.
07:45 ચાલો તે ખોલો.
07:47 BOSS OS. માં દરેક યુજર વિશિષ્ટ હોમ ફોલ્ડર ધરાવે છે.
07:52 આપણે કહી શકીએ છીએ કે હોમ ફોલ્ડર તે આપણું ઘર છે જ્યાં આપણે આપણી ફાઈલો અને ફોલ્ડરો સંગ્રહિત કરી શકીએ છીએ.
08:00 આપણી મંજૂરી વગર બીજા અને જોઈ નથી શકતા.
08:04 ફાઈલ પરમીશન વધુ માહિતી માટે spoken tutorial '' વેબસાઈટ પર લીનક્સ સ્પોકન ટ્યુટોરીયલો ઉપલબ્ધ છે.
08:14 આપણા હોમ ફોલ્ડર પર આપણે બીજા ફોલ્ડર જોઈ શકીએ છીએ જેમકે Desktop, Documents, Downloads, Music, વગેરે.
08:25 લીનક્સમાં બધું જ કઈ એક ફાઈલ છે.
08:29 ચાલો Desktop પર બે વાર ક્લિક કરી તેને ખોલો.
08:35 આપણે જે hello.txt ફાઈલ gedit ' ટેક્સ્ટ એડિટર થી સેવ કરી હતી તે આપણે અહી જોઈ શકીએ છીએ.
08:44 તો આ ફોલ્ડર અને ડેસ્કટોપ બંને સમાન છે.
08:49 ચાલો હું આ ફોલ્ડર બંદ કરું.
08:52 ચાલો હવે ડેસ્કટોપના થીમ ને બદલવાનું શીખીએ.
08:55 જમણીબાજુના ખૂણા પર જાઓ અને ત્યાં દેખાતા ''' username ''' પર ક્લિક કરો.
09:02 મારા કિસ્સામાં યુઝરનેમ એ spoken. છે તો હું તે પર ક્લિક કરીશ.
09:09 હવે , System Settings વિકલ્પ પર ક્લિક કરો.
09:13 The System Settings ડાઈલોગ બોક્સ ખુલે છે.
09:16 Background icon. પર ક્લિક કરો.
09:19 ડિસ્પ્લે યાદીમાંથી કોઈ પણ બેકગ્રાઉન્ડ પસંદ કરો.
09:23 આ તમારા નવા બેકગ્રાઉન્ડ તરીકે દેખાશે.
09:27 આ ડાઈલોગબોક્સ બંદ કરો.
09:29 હવે,આપણે એપ્લીકેશન મેનુમાં ઉપલબ્ધ સીસ્ટમ ટૂલ્સ વિકલ્પ પર આવીશું.
09:36 આ મેનુ ઘણા મહત્વના વિકલ્પ ધરાવે છે,જે તમને ડેસ્કટોપ અને વિવિધ એપ્લીકેશનને પ્રબંધ કરવામાં મદદ કરે છે.
09:44 System tools, Administration અને Synaptic Package Manager. પર ક્લિક કરો.
09:51 તે તરતજ પ્રમાણીકરણ માટે તમને એડમીન પાસવર્ડ પૂછશે.
09:57 તમારો એડમીન પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate બટન પર ક્લિક કરો.
10:02 વિગતો અને Synaptic Package Manager ને કેવી રીતે વાપરવું તે આ શ્રેણીના જુદા ટ્યુટોરીયલમાં ઉપલબ્ધ છે.
10:10 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
10:14 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
10:18 'BOSS Desktop,' મેન મેનુ
10:21 અને ધણા BOSS Linux OS. ના મહત્વના ફીચરો.
10:25 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:28 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:31 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:36 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:41 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:45 વધુ વિગતો માટે, કૃપા કરી, ''''''contact@spoken-tutorial.org ''''' પર લખો.
10:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:57 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:05 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.' http://spoken tutorial.org\NMEICT-Intro
11:11 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya