Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || 'Time'' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:04 |
| બ્લેન્ડર ટ્યુટોરીયલ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | | બ્લેન્ડર ટ્યુટોરીયલ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:07 |
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D Space માં નેવિગેશન કરવા ઉપર છે. | | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D Space માં નેવિગેશન કરવા ઉપર છે. | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
− | |00 | + | |00:26 |
| આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું કે, 3D Space જેવી કે બ્લેન્ડર વ્યૂપોર્ટમાં પેન, રોટેટ અને ઝૂમ કેવી રીતે કરવું. | | આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું કે, 3D Space જેવી કે બ્લેન્ડર વ્યૂપોર્ટમાં પેન, રોટેટ અને ઝૂમ કેવી રીતે કરવું. | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:38 |
| હું ધારીશ કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું, તે તમે પહેલેથી જાણો છો. | | હું ધારીશ કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું, તે તમે પહેલેથી જાણો છો. | ||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:43 |
| જો નહી તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. | | જો નહી તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:50 |
− | | બ્લેન્ડર માં નેવિગેશન તમારી પાસેના માઉસના પ્રકાર પર આધાર રાખે છે - | + | | બ્લેન્ડર માં નેવિગેશન તમારી પાસેના માઉસના પ્રકાર પર ખુબ આધાર રાખે છે - |
|- | |- | ||
− | | 00 | + | | 00:56 |
| 3 બટન વાળું માઉસ | | 3 બટન વાળું માઉસ | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:58 |
| અથવા વ્હીલ સાથે | | અથવા વ્હીલ સાથે | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:00 |
| 2 બટન વાળું માઉસ. | | 2 બટન વાળું માઉસ. | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:05 |
− | | | + | | બ્લેન્ડર ટ્યુટોરીયલની આ શ્રેણીમાં હું વ્હીલ સાથે 2 બટન વાળા માઉસ નો ઉપયોગ કરું છું. |
|- | |- | ||
− | | 01 | + | | 01:13 |
− | | | + | | પ્રથમ ક્રિયા આપણે જોશું, વ્યુ નું ફરવું. |
|- | |- | ||
− | | 01 | + | | 01:17 |
− | | | + | | માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરીને આ કરવા માટેના ત્રણ માર્ગો છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:22 |
− | | | + | | પ્રથમ આપણે માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ સાથે Shift કી નો ઉપયોગ કરીશું. |
|- | |- | ||
− | | 01 | + | | 01:27 |
− | | | + | |Shift દબાવી રાખો, માઉસ વ્હીલ દબાવી રાખો અને માઉસ ખસેડો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:41 |
− | | | + | | દ્રશ્ય માઉસની દિશામાં ડાબું થી જમણું અને ઉપર થી નીચે બંને તરફ ફરે છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:48 |
− | | | + | | હવે, શિફ્ટ દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:00 |
− | | | + | | દ્રશ્ય ઉપર અને નીચે ફરે છે. વ્યુ ફરાવવાની આ બીજી પદ્ધતિ છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:06 |
− | | | + | | SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ ફરે છે. |
|- | |- | ||
− | |02 | + | |02:19 |
− | | | + | |SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ ફરે છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:33 |
− | | | + | | વ્યુ ફરાવવા માટેની ત્રીજી અને છેલ્લી પદ્ધતિ, માઉસ વ્હીલ સાથે Ctrl કી વાપરવા સાથે છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:40 |
− | | | + | |CTRL દબાવી રાખો અને માઉસ વ્હીલ સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઊલટા ક્રમમાં ફરે છે. |
|- | |- | ||
− | |02 | + | |02:55 |
− | | | + | | Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ ફરે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:09 |
− | | | + | | Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ ફરે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:22 |
− | | | + | | વ્યુ ફરાવવા માટે તમે નમપૅડ કીઓનો ઉપયોગ પણ કરી શકો છો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:29 |
− | | | + | | Ctrl અને numpad 2 દબાવી રાખો, વ્યુ ઉપરની તરફ ફરે છે. |
|- | |- | ||
− | |03 | + | |03:37 |
− | | | + | |Ctrl અને numpad 8 દબાવી રાખો, વ્યુ નીચેની તરફ ફરે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:46 |
− | | | + | | Ctrl અને numpad 4 દબાવી રાખો, વ્યુ ડાબી તરફ ફરે છે. |
|- | |- | ||
− | |03 | + | |03:55 |
− | | | + | | Ctrl અને numpad 6 દબાવી રાખો, વ્યુ જમણી તરફ ફરે છે. |
|- | |- | ||
− | |04 | + | |04:03 |
− | | | + | | જો તમે લેપટોપ વાપરી રહ્યા હોય, તો તમારે નમપૅડ તરીકે તમારી નંબર કીઓને અનુકરણ કરવાની જરૂર છે. નમપૅડ અનુકરણ કેવી રીતે કરવું એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:19 |
− | | | + | | બરાબર. આગામી ક્રિયા આપણે જોશું, વ્યુ ને રોટેટ કરવું. |
|- | |- | ||
− | | 04 | + | | 04:24 |
− | | | + | | તમારું માઉસ વ્હીલ નીચે દબાવો અને માઉસને ચોરસ પેટર્નમાં ખસેડો. |
|- | |- | ||
− | |04 | + | |04:33 |
− | | | + | | તે ટર્નટેબલ રોટેશન આપે છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:39 |
− | | | + | | તમે રોટેશનની ક્રિયા ઉપર થોડી વધુ સુગમતા માટે બ્લેન્ડર માં ટ્રેકબોલ પ્રકારની રોટેશન પણ વાપરી શકો છો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:49 |
− | | | + | | આ માટે, તમારે User Preferences વિન્ડોમાં ‘turn table’ વિકલ્પને ‘trackball’ માં બદલવાની જરૂર છે. |
|- | |- | ||
− | |04 | + | |04:57 |
− | | | + | | આ કેવી રીતે કરવું તે શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
|- | |- | ||
− | |05 | + | |05:05 |
− | | | + | | વ્યુને ડાબે થી જમણે, |
|- | |- | ||
− | | 05 | + | | 05:08 |
− | | | + | | અથવા ઉપરથી નીચે, રોટેટ કરી શકાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:13 |
− | | | + | | હવે ચાલો વ્યુ ડાબે થી જમણી તરફ રોટેટ કરીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:19 |
− | | | + | | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઉલટા ક્રમમાં રોટેટ થાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:35 |
− | | | + | | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ રોટેટ થાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:47 |
− | | | + | | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ રોટેટ થાય છે. |
|- | |- | ||
− | | | + | | 06:00 |
− | | | + | | તમે નમપેડ ઉપર શોર્ટ કટ કીઓ 4 અને 6 નો પણ ઉપયોગ કરી શકો છો. |
|- | |- | ||
− | | 06 | + | |06:07 |
− | | | + | | નમપેડ 4 ડબાઓ, તે વ્યુને ડાબી તરફ રોટેટ કરે છે. |
|- | |- | ||
− | |06 | + | | 06:16 |
− | | | + | | નમપેડ 6 ડબાઓ, તે વ્યુને જમણી તરફ રોટેટ કરે છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:26 |
− | | | + | | હવે આપણે વ્યુને ઉપર અને નીચેની તરફ રોટેટ કરીશું. |
|- | |- | ||
− | | 06 | + | |06:30 |
− | | | + | | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ઉપર અને નીચે રોટેટ થાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:45 |
− | | | + | | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ રોટેટ થાય છે. |
|- | |- | ||
− | |06 | + | |06:58 |
− | | | + | | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ રોટેટ થાય છે. |
|- | |- | ||
− | | | + | | 07:10 |
− | | | + | | તમે નમપૅડ પર શોર્ટકટ કીઓ 2 અને 8 નો પણ ઉપયોગ કરી શકો છો. |
|- | |- | ||
− | | 07 | + | |07:16 |
− | | | + | | નમપૅડ 2 ડબાઓ, તે વ્યુંને ઉપરની તરફ રોટેટ કરે છે. |
|- | |- | ||
− | |07 | + | | 07:23 |
− | | | + | | નમપૅડ 8 ડબાઓ, તે વ્યુંને નીચેની તરફ રોટેટ કરે છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:32 |
− | | | + | |છેલ્લી ક્રિયા છે વ્યુને ઝૂમ કરવું. |
|- | |- | ||
− | | 07 | + | | 07:36 |
− | | | + | | ઝૂમ-ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:43 |
− | | | + | | ઝૂમ-આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. તે સરળ છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:51 |
− | | | + | | શૉર્ટકટ માટે, નમપૅડ પર પ્લસ અને માઈનસ કીઓનો ઉપયોગ કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:58 |
− | | | + | | ઝૂમ-ઇન કરવા માટે નમપેડ + નો ઉપયોગ કરો. |
|- | |- | ||
− | | | + | | 08:04 |
− | | | + | | ઝૂમ-આઉટ કરવા માટે નમપેડ - નો ઉપયોગ કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:10 |
− | | | + | |અહીં બ્લેન્ડર વ્યુપોર્ટ અંદર 3D સ્પેસ નેવિગેટ કરવા માટેનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | | 08 | + | |08:18 |
− | | | + | | હવે, 3D વ્યુને ફરાવવાનો, રોટેટ કરવાનો અને ઝૂમ કરવાનો પ્રયાસ કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:27 |
− | | | + | | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | |08 | + | | 08:37 |
− | | | + | | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
− | | 08 | + | | 08:57 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
|- | |- | ||
− | | 08 | + | | 08:59 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | | | + | | 09:03 |
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:07 |
− | | | + | | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:15 |
− | | | + | | જોડાવા બદ્દલ આભાર. |
|- | |- | ||
− | | 09 | + | |09:17 |
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|} | |} |
Latest revision as of 14:19, 23 February 2017
Time | Narration |
00:04 | બ્લેન્ડર ટ્યુટોરીયલ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D Space માં નેવિગેશન કરવા ઉપર છે. |
00:26 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે શીખીશું કે, 3D Space જેવી કે બ્લેન્ડર વ્યૂપોર્ટમાં પેન, રોટેટ અને ઝૂમ કેવી રીતે કરવું. |
00:38 | હું ધારીશ કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું, તે તમે પહેલેથી જાણો છો. |
00:43 | જો નહી તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
00:50 | બ્લેન્ડર માં નેવિગેશન તમારી પાસેના માઉસના પ્રકાર પર ખુબ આધાર રાખે છે - |
00:56 | 3 બટન વાળું માઉસ |
00:58 | અથવા વ્હીલ સાથે |
01:00 | 2 બટન વાળું માઉસ. |
01:05 | બ્લેન્ડર ટ્યુટોરીયલની આ શ્રેણીમાં હું વ્હીલ સાથે 2 બટન વાળા માઉસ નો ઉપયોગ કરું છું. |
01:13 | પ્રથમ ક્રિયા આપણે જોશું, વ્યુ નું ફરવું. |
01:17 | માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરીને આ કરવા માટેના ત્રણ માર્ગો છે. |
01:22 | પ્રથમ આપણે માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ સાથે Shift કી નો ઉપયોગ કરીશું. |
01:27 | Shift દબાવી રાખો, માઉસ વ્હીલ દબાવી રાખો અને માઉસ ખસેડો. |
01:41 | દ્રશ્ય માઉસની દિશામાં ડાબું થી જમણું અને ઉપર થી નીચે બંને તરફ ફરે છે. |
01:48 | હવે, શિફ્ટ દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. |
02:00 | દ્રશ્ય ઉપર અને નીચે ફરે છે. વ્યુ ફરાવવાની આ બીજી પદ્ધતિ છે. |
02:06 | SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચે તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ ફરે છે. |
02:19 | SHIFT દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ ફરે છે. |
02:33 | વ્યુ ફરાવવા માટેની ત્રીજી અને છેલ્લી પદ્ધતિ, માઉસ વ્હીલ સાથે Ctrl કી વાપરવા સાથે છે. |
02:40 | CTRL દબાવી રાખો અને માઉસ વ્હીલ સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઊલટા ક્રમમાં ફરે છે. |
02:55 | Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ ફરે છે. |
03:09 | Ctrl દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ ફરે છે. |
03:22 | વ્યુ ફરાવવા માટે તમે નમપૅડ કીઓનો ઉપયોગ પણ કરી શકો છો. |
03:29 | Ctrl અને numpad 2 દબાવી રાખો, વ્યુ ઉપરની તરફ ફરે છે. |
03:37 | Ctrl અને numpad 8 દબાવી રાખો, વ્યુ નીચેની તરફ ફરે છે. |
03:46 | Ctrl અને numpad 4 દબાવી રાખો, વ્યુ ડાબી તરફ ફરે છે. |
03:55 | Ctrl અને numpad 6 દબાવી રાખો, વ્યુ જમણી તરફ ફરે છે. |
04:03 | જો તમે લેપટોપ વાપરી રહ્યા હોય, તો તમારે નમપૅડ તરીકે તમારી નંબર કીઓને અનુકરણ કરવાની જરૂર છે. નમપૅડ અનુકરણ કેવી રીતે કરવું એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
04:19 | બરાબર. આગામી ક્રિયા આપણે જોશું, વ્યુ ને રોટેટ કરવું. |
04:24 | તમારું માઉસ વ્હીલ નીચે દબાવો અને માઉસને ચોરસ પેટર્નમાં ખસેડો. |
04:33 | તે ટર્નટેબલ રોટેશન આપે છે. |
04:39 | તમે રોટેશનની ક્રિયા ઉપર થોડી વધુ સુગમતા માટે બ્લેન્ડર માં ટ્રેકબોલ પ્રકારની રોટેશન પણ વાપરી શકો છો. |
04:49 | આ માટે, તમારે User Preferences વિન્ડોમાં ‘turn table’ વિકલ્પને ‘trackball’ માં બદલવાની જરૂર છે. |
04:57 | આ કેવી રીતે કરવું તે શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
05:05 | વ્યુને ડાબે થી જમણે, |
05:08 | અથવા ઉપરથી નીચે, રોટેટ કરી શકાય છે. |
05:13 | હવે ચાલો વ્યુ ડાબે થી જમણી તરફ રોટેટ કરીએ. |
05:19 | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ડાબેથી જમણે અને ઉલટા ક્રમમાં રોટેટ થાય છે. |
05:35 | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. વ્યુ ડાબી તરફ રોટેટ થાય છે. |
05:47 | Ctrl, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ જમણી તરફ રોટેટ થાય છે. |
06:00 | તમે નમપેડ ઉપર શોર્ટ કટ કીઓ 4 અને 6 નો પણ ઉપયોગ કરી શકો છો. |
06:07 | નમપેડ 4 ડબાઓ, તે વ્યુને ડાબી તરફ રોટેટ કરે છે. |
06:16 | નમપેડ 6 ડબાઓ, તે વ્યુને જમણી તરફ રોટેટ કરે છે. |
06:26 | હવે આપણે વ્યુને ઉપર અને નીચેની તરફ રોટેટ કરીશું. |
06:30 | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. વ્યુ ઉપર અને નીચે રોટેટ થાય છે. |
06:45 | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. વ્યુ નીચેની તરફ રોટેટ થાય છે. |
06:58 | Shift, Alt દબાવી રાખો અને માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. વ્યુ ઉપરની તરફ રોટેટ થાય છે. |
07:10 | તમે નમપૅડ પર શોર્ટકટ કીઓ 2 અને 8 નો પણ ઉપયોગ કરી શકો છો. |
07:16 | નમપૅડ 2 ડબાઓ, તે વ્યુંને ઉપરની તરફ રોટેટ કરે છે. |
07:23 | નમપૅડ 8 ડબાઓ, તે વ્યુંને નીચેની તરફ રોટેટ કરે છે. |
07:32 | છેલ્લી ક્રિયા છે વ્યુને ઝૂમ કરવું. |
07:36 | ઝૂમ-ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપરની તરફ સ્ક્રોલ કરો. |
07:43 | ઝૂમ-આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચેની તરફ સ્ક્રોલ કરો. તે સરળ છે. |
07:51 | શૉર્ટકટ માટે, નમપૅડ પર પ્લસ અને માઈનસ કીઓનો ઉપયોગ કરો. |
07:58 | ઝૂમ-ઇન કરવા માટે નમપેડ + નો ઉપયોગ કરો. |
08:04 | ઝૂમ-આઉટ કરવા માટે નમપેડ - નો ઉપયોગ કરો. |
08:10 | અહીં બ્લેન્ડર વ્યુપોર્ટ અંદર 3D સ્પેસ નેવિગેટ કરવા માટેનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:18 | હવે, 3D વ્યુને ફરાવવાનો, રોટેટ કરવાનો અને ઝૂમ કરવાનો પ્રયાસ કરો. |
08:27 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:37 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
08:57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
08:59 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
09:03 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
09:07 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
09:15 | જોડાવા બદ્દલ આભાર. |
09:17 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |