Difference between revisions of "BASH/C2/String-and-File-attributes/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
'''Title of script:''' '''String and File Attributes''' '''comparison in Bash'''
 
'''Title of script:''' '''String and File Attributes''' '''comparison in Bash'''
  
'''Author:''' Ashwini Patil
+
'''Author:''' Jyoti Solanki
  
 
'''Keywords: video tutorial, ==, !=, string compare, file attributes.'''
 
'''Keywords: video tutorial, ==, !=, string compare, file attributes.'''
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| બેશમાં '''String and File Attributes comparison ''' પરના પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
+
| નમસ્તે મિત્રો, '''Bash''' (બેશ) માં '''String''' (સ્ટ્રીંગ) અને '''File Attributes''' (ફાઈલ એટ્રીબ્યુટો) ની તુલના પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:10
 
| 00:10
| આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
  
 
|-
 
|-
 
| 00:13
 
| 00:13
| * '''String comparison''' અને  '''File attributes comparison'''
+
| '''String comparison''' (સ્ટ્રીંગ તુલના) તથા '''File attributes comparison''' (ફાઈલ એટ્રીબ્યુટોની તુલના)
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
| આપણે આ અમુક ઉદાહરણના મદદથી કરીશું.
+
| આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું.
  
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
| આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
+
| આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું
  
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
| * ઉબ્નટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સિસ્ટમ અને  
+
| ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને
  
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
| * '''GNU BASH''' આવૃત્તિ 4.1.10
+
| '''GNU BASH''' આવૃત્તિ 4.1.10
  
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
| નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
+
| કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે '''GNU Bash''' આવૃત્તિ '''4''' કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
  
 
|-
 
|-
| 00:42
+
| 00:42
|   પરિચયથી શરૂઆત કરીએ.
+
| ચાલો પરિચયથી શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
| 00:45
+
| 00:45
| બેશમાં '''string''' ની તુલના કરવાના  બે માર્ગો  છે .
+
| બેશમાં સ્ટ્રીંગની તુલના કરવાનાં બે પ્રકાર છે.
  
 
|-
 
|-
| 00:49
+
| 00:49
| 1) પ્રથમ  == (equal to equal to) વાપરીને
+
| 1) પહેલું: == (ઈક્વલ ટુ ઈક્વલ ટુ) ઓપરેટર વાપરીને.
  
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
| બે '''equal strings'''. સ્ટ્રીંગની તુલના કરવી.
+
| બે સમાન સ્ટ્રીંગની તુલના કરવા માટે.
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
| 2) બીજું : != (not equal to) ઓપરેટર વાપરીને.
+
| 2) બીજું: != (નોટ ઈક્વલ ટુ) ઓપરેટર વાપરીને.
  
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| બે '''not equal strings''' ની તુલના કરવી.
+
| બે સમાન ન હોય એવી સ્ટ્રીંગની તુલના કરવા માટે.
 
+
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
| ચાલો ઉદાહરણ જોઈએ.
+
| ચાલો ઉદાહરણ જોઈએ.
  
 
|-
 
|-
| 01:06
+
| 01:06
| મારી પાસે અહી એક સરળ પ્રોગ્રામ છે જે યુઝર આઈડી ને તપાસે છે.  
+
| અહીં મારી પાસે એક સાદું પ્રોગ્રામ છે, જે '''user ID''' (યુઝર આઈડી) તપાસ કરે છે.
 
+
  
 
|-
 
|-
 
| 01:11
 
| 01:11
| તમારા એડિટર પર ફાઈલ ખોલો અને તેને '''strcompare dot sh'''   તરીકે સેવ કરો.
+
| તમારા એડિટરમાં એક ફાઈલ ખોલો અને તેને '''strcompare''' ડોટ '''sh''' તરીકે સંગ્રહો.
  
 
|-
 
|-
| 01:19
+
| 01:19
| હવે, અહી બતાવેલ કોડ  તમારી '''strcompare dot sh''' ફાઈલમાં ટાઈપ કરો.
+
| હવે, અહીં બતાવ્યા પ્રમાણે, તમારી '''strcompare''' ડોટ '''sh''' ફાઈલમાં કોડ ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 01:26   
 
| 01:26   
|   ચાલો કોડ સમજાવું.
+
| ચાલો હું કોડ સમજાઉં.
  
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
| આ '''shebang line.''' છે
+
| આ '''shebang line''' (શીબેંગ લાઈન) છે.
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
| '''whoami''' command gives the '''username''' of the current '''user.'''
+
| '''whoami''' કમાંડ વર્તમાન '''user''' (યુઝર) નું '''username''' (યુઝરનેમ) આપે છે.
  
 
|-
 
|-
| 01:36
+
| 01:36
| The '''if''' statement checks the output of the variable '''whoami ''' against the '''string “root”'''.
+
| '''if''' સ્ટેટમેંટ વેરીએબલ '''whoami''' નાં આઉટપુટને '''string “root”''' (સ્ટ્રીંગ “root”) સાથે તપાસ કરી જુએ છે.
 
+
  
 
|-
 
|-
| 01:44
+
| 01:44
| We have used '''not-equal to''' operator here to compare the '''strings'''.
+
| '''strings''' ની તુલના કરવા માટે અહીં આપણે '''not-equal to''' ઓપરેટરનો ઉપયોગ કર્યો છે.
  
 
|-
 
|-
| 01:50
+
| 01:50
| If the current user is not the '''root user,''' then it will '''echo''' this statement -
+
| જો વર્તમાન યુઝર '''root user''' (રૂટ યુઝર) ન હોય, તો તે આ સ્ટેટમેંટ '''echo''' (એકો) કરશે -
  
 
|-
 
|-
 
| 01:57
 
| 01:57
 
| '''“You have no permission to run strcompare dot sh as non-root user.”'''
 
| '''“You have no permission to run strcompare dot sh as non-root user.”'''
 
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
| Here '''$0 (dollar zero)''' is the '''zeroeth''' argument which is a filename itself.
+
| અહીં, '''$0 (ડોલર ઝીરો)''' '''zeroeth''' (શૂન્યમી) આર્ગ્યુંમેંટ છે જે પોતે એક ફાઈલનામ છે.
  
 
|-
 
|-
| 02:13
+
| 02:13
|   If the user is the '''root user''', it will '''echo -''' '''“Welcome root!”'''
+
| યુઝર જો '''root user''' (રૂટ યુઝર) હોય, તો તે '''“Welcome root!”''' - એકો કરશે.
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
| Then we have the '''exit''' statement for the program.
+
| ત્યારબાદ આપણી પાસે પ્રોગ્રામ માટે '''exit''' (એક્ઝીટ) સ્ટેટમેંટ છે.
 
+
  
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
| And here with '''fi ''' we end the '''if statement.'''
+
| અને અહીં '''fi''' વડે આપણે '''if statement''' (ઈફ સ્ટેટમેંટ) નો અંત કરીએ છીએ.
 
+
  
 
|-
 
|-
|   02:28  
+
| 02:28  
| Let us switch back to our slides to know more about the '''exit statement.'''
+
| '''exit statement''' (એક્ઝીટ સ્ટેટમેંટ) વિશે વધુ વિગતમાં જાણવા માટે ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
  
 
|-
 
|-
 
| 02:34  
 
| 02:34  
|   Every program returns an '''exit status'''.
+
| દરેક પ્રોગ્રામ '''exit status''' (એક્ઝીટ સ્ટેટસ) પાછું આપે છે.
  
 
|-
 
|-
 
| 02:38  
 
| 02:38  
| A successful command returns a '''0 (zero)'''.
+
| સફળ કમાંડ '''0 (ઝીરો)''' પાછું આપે છે.
  
 
|-
 
|-
 
| 02:42
 
| 02:42
| An erroneous command returns a '''non-zero''' '''value.'''
+
| એરર રહેલ કમાંડ '''non-zero''' (નોન-ઝીરો) વેલ્યુ પાછી આપે છે.
  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| It can be interpreted as an '''error code'''.
+
| તેને '''error code''' (એરર કોડ) તરીકે ઇન્ટરપ્રીટ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
| We can customize return value of the '''exit statement '''.
+
| આપણે '''exit statement''' (એક્ઝીટ સ્ટેટમેંટ) ની પાછી મળેલ વેલ્યુને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
|   02:56
+
| 02:56
|   Now, let's execute the program.
+
| હવે, ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
|   02:58  
+
| 02:58  
| Open the terminal by pressing '''Ctrl+Alt''' and '''T''' keys simultaneously on your keyboard.
+
| તમારા કીબોર્ડ પર '''Ctrl+Alt''' અને '''T''' કી એકસાથે દાબીને ટર્મિનલ ખોલો.
  
 
|-
 
|-
|   03:08
+
| 03:08
|   First, let's check the current user of the system.
+
| પહેલા, ચાલો સીસ્ટમનું વર્તમાન યુઝર તપાસ કરીએ.
  
 
|-
 
|-
| 03:12
+
| 03:12
| Type '''whoami'''
+
| ટાઈપ કરો '''whoami'''
  
 
|-
 
|-
| 03:15
+
| 03:15
| Press '''Enter.'''
+
| '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
| 03:17
+
| 03:17
| This will output the name of the current user.
+
| આનાથી વર્તમાન યુઝરનું નામ આઉટપુટ પર અપાશે.
  
 
|-
 
|-
|   03:21
+
| 03:21
| Now let's make our script executable.
+
| હવે ચાલો આપણી સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવીએ.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
| Type '''chmod +x strcompare dot sh'''
+
| ટાઈપ કરો '''chmod +x strcompare''' ડોટ '''sh'''
 
+
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
| Type '''dot slash strcompare dot sh'''
+
| ટાઈપ કરો ડોટ સ્લેશ '''strcompare''' ડોટ '''sh'''
 
+
  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| The output is displayed as:
+
| આઉટપુટ આ પ્રમાણે દેખાય છે :
  
 
|-
 
|-
Line 205: Line 197:
 
|-
 
|-
 
| 03:47  
 
| 03:47  
| Now let's execute the same '''program''' as '''root user.'''
+
| હવે ચાલો સમાન પ્રોગ્રામને '''root user''' (રૂટ યુઝર) તરીકે એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
| 03:52  
 
| 03:52  
| Type: '''sudo dot slash strcompare dot sh '''
+
| ટાઈપ કરો: '''sudo''' ડોટ સ્લેશ '''strcompare''' ડોટ '''sh'''
  
 
|-
 
|-
| 03:58
+
| 03:58
| It will prompt for an password.
+
| તે પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરશે.
  
 
|-
 
|-
| 04:01
+
| 04:01
| Give your password here.
+
| અહીં તમારો પાસવર્ડ આપો.
  
 
|-
 
|-
| 04:04
+
| 04:04
|   The output is displayed as: '''Welcome root!. '''
+
| આઉટપુટ આ પ્રમાણે દેખાય છે: '''Welcome root!'''.
  
 
|-
 
|-
 
| 04:08  
 
| 04:08  
| Now, let's learn about the '''file attributes''' comparison.
+
| હવે, ચાલો '''file attributes''' (ફાઈલ એટ્રીબ્યુટો) ની તુલના વિશે શીખીએ.
  
 
|-
 
|-
| 04:13   
+
| 04:13   
| I already have a working example of the code.
+
| મારી પાસે પહેલાથી જ કોડનું એક કાર્ય કરતુ ઉદાહરણ છે.
  
 
|-
 
|-
 
| 04:17   
 
| 04:17   
| In this program, we will check whether a given file exists or not.
+
| આ પ્રોગ્રામમાં, આપણે આપેલ ફાઈલ ઉપલબ્ધ છે કે નહી તે તપાસ કરીશું.
  
 
|-
 
|-
 
| 04:23   
 
| 04:23   
| '''file1''' is the variable in which we save the path of the file.  
+
| '''file1''' આ વેરીએબલ છે જેમાં આપણે ફાઈલનો પાથ સંગ્રહીત કર્યો છે.
  
 
|-
 
|-
| 04:29
+
| 04:29
|  '''-(hyphen) f''' command checks whether the file exists or not.
+
|  '''-(હાઈફન) f''' કમાંડ ફાઈલ ઉપલબ્ધ છે કે નહી
  
 
|-
 
|-
| 04:33
+
| 04:33
| And whether it is a normal file.
+
| અને તે સામાન્ય ફાઈલ છે કે નહી તે તપાસે છે.
  
 
|-
 
|-
| 04:37
+
| 04:37
|   If the condition is '''true,''' it will '''echo "File exists and is a normal file" '''
+
| કંડીશન જો '''true''' (ટ્રુ) હોય, તો તે આપેલ '''echo''' (એકો) કરશે '''"File exists and is a normal file"'''
  
 
|-
 
|-
|   04:44
+
| 04:44
|   Else, it will '''echo "File does not exis" '''
+
| નહી તો, તે '''echo''' (એકો) કરશે ''' "File does not exis" '''
  
 
|-
 
|-
|   04:48
+
| 04:48
| Switch back to the '''terminal''' let us execute our file.
+
| '''terminal''' (ટર્મિનલ) પર પાછા જઈએ ચાલો આપણી ફાઈલ એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
|   04:53  
+
| 04:53  
|   Type '''chmod  plus x fileattrib dot sh'''
+
| ટાઈપ કરો '''chmod  plus x fileattrib''' ડોટ '''sh'''
 
+
  
 
|-
 
|-
| 05:00   
+
| 05:00   
|   Type: '''dot slash fileattrib dot sh'''
+
| ટાઈપ કરો : ડોટ સ્લેશ '''fileattrib''' ડોટ '''sh'''
  
 
|-
 
|-
| 05:05  
+
| 05:05  
| The output is displayed as:
+
| આઉટપુટ આ રીતે દેખાય છે:
 
+
  
 
|-
 
|-
| 05:07
+
| 05:07
 
| '''File exists and is a normal file'''.
 
| '''File exists and is a normal file'''.
 
  
 
|-
 
|-
| 05:11
+
| 05:11
| Now we will check whether the file is empty or not.
+
| હવે આપણે તપાસ કરીશું કે ફાઈલ ખાલી છે કે નહી.
  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
|   Before executing our program, I will create an empty file named as '''empty dot sh'''.
+
| આપણું પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ એ પહેલા, હું '''empty''' ડોટ '''sh''' નામની એક ખાલી ફાઈલ બનાવીશ.
  
 
|-
 
|-
 
| 05:24
 
| 05:24
| Type '''gedit empty dot sh ampersand sign'''
+
| ટાઈપ કરો '''gedit empty''' ડોટ '''sh''' એમ્પરસંડ ચિન્હ.
  
 
|-
 
|-
 
| 05:31
 
| 05:31
| Click on '''Save''', close the file.
+
| '''Save''' (સેવ) પર ક્લિક કરો, ફાઈલને બંધ કરો.
  
 
|-
 
|-
 
| 05:35   
 
| 05:35   
| |Let us replace  '''- (hyphen) f''' attrib with '''- (hyphen) s''' attribute.
+
| ચાલો '''- (હાઈફન) f''' એટ્રીબ્યુટનાં બદલે '''- (હાઈફન) s''' એટ્રીબ્યુટ બદલી કરીએ.
  
 
|-
 
|-
| 05:41  
+
| 05:41  
| Replace the filename here as well.
+
| અહીં ફાઈલનેમ પણ બદલી કરીએ.
  
 
|-
 
|-
| 05:45  
+
| 05:45  
| Type ''' empty dot sh '''
+
| ટાઈપ કરો ''' empty''' ડોટ '''sh'''
  
 
|-
 
|-
|   05:47
+
| 05:47
|   Now, replace the first '''echo statement''' with:
+
| હવે, પહેલા '''echo statement''' (એકો સ્ટેટમેંટ) ને આપેલથી બદલી કરીએ :
  
 
|-
 
|-
| 05:51
+
| 05:51
| ''' “File exists and is not empty”'''
+
| ''' “File exists and is not empty”'''
  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
| And the second '''echo statement''' with:
+
| અને બીજા '''echo statement''' (એકો સ્ટેટમેંટ) ને આપેલથી બદલી કરીએ :
  
 
|-
 
|-
 
| 05:57
 
| 05:57
 
| ''' “File is empty”'''
 
| ''' “File is empty”'''
 
  
 
|-
 
|-
| 05:59
+
| 05:59
| Click on '''Save'''.
+
| '''Save''' (સેવ) પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 06:01  
 
| 06:01  
| Come back to the terminal.
+
| ટર્મિનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
 
| 06:03  
 
| 06:03  
| Let me clear the prompt.
+
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
  
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
| Let's execute.
+
| ચાલો એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
| 06:08  
 
| 06:08  
| Type '''dot slash fileattrib dot sh''' press '''Enter.'''
+
| ટાઈપ કરો : ડોટ સ્લેશ '''fileattrib''' ડોટ '''sh''' અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
| The output is '''File is empty.'''
+
| આઉટપુટ આ પ્રમાણે છે '''File is empty'''.
  
 
|-
 
|-
| 06:17
+
| 06:17
|   Now, let us see another file attribute, which will check the '''write premission''' of any file.
+
| હવે, ચાલો બીજી ફાઈલ એટ્રીબ્યુટ જોઈએ, જે કે કોઈપણ ફાઈલની '''write premission''' (રાઈટ પરમિશન) તપાસ કરશે.
 
+
  
 
|-
 
|-
| 06:24
+
| 06:24
| Come back to our program.  
+
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 06:26
+
| 06:26
| Let us replace the '''- (hyphen) s''' attribute with '''- (hyphen) w'''.
+
| ચાલો '''- (હાઈફન) s''' એટ્રીબ્યુટથી '''- (હાઈફન) w''' બદલી કરીએ.
  
 
|-
 
|-
| 06:32
+
| 06:32
|   Now replace the first '''echo statement''' with:
+
| હવે પહેલા '''echo statement''' (એકો સ્ટેટમેંટ) નાં બદલે મુકીએ :
 
+
  
 
|-
 
|-
| 06:36
+
| 06:36
 
| '''“User has write permission to this file”'''
 
| '''“User has write permission to this file”'''
  
 
|-
 
|-
| 06:40
+
| 06:40
| And the second '''echo statement''' with:
+
| અને બીજા '''echo statement''' (એકો સ્ટેટમેંટ) નાં બદલે મુકીએ :
  
 
|-
 
|-
| 06:43
+
| 06:43
 
| '''“User doesn't have write permission to this file”'''
 
| '''“User doesn't have write permission to this file”'''
  
 
|-
 
|-
| 06:47
+
| 06:47
| Click on '''Save'''.
+
| '''Save''' (સેવ) પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 06:49
+
| 06:49
| I will use a different file for this example.
+
| આ ઉદાહરણ માટે હું જુદી ફાઈલને ઉપયોગમાં લઈશ.
  
 
|-
 
|-
| 06:53
+
| 06:53
| I will select a file, which is not a readable file or which does not have '''write permission'''.
+
| હું એક એવી ફાઈલ પસંદ કરીશ, જે કે એક ન વાંચી શકનાર ફાઈલ છે અથવા કે '''write permission''' ધરાવતી નથી.
  
 
|-
 
|-
|   07:01
+
| 07:01
|   Let me change the '''filepath''' to
+
| ચાલો હું '''filepath''' (ફાઈલપાથ) આપેલથી બદલી કરું
  
 
|-
 
|-
Line 399: Line 385:
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| Click on '''Save'''.
+
| '''Save''' (સેવ) પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
| Let us execute our program.
+
| ચાલો આપણું પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
| 07:15
 
| 07:15
| Press the '''up-arrow key'''. Press '''Enter'''.
+
| '''up-arrow key''' (અપ-એરો કી) દબાવો. '''Enter''' (એન્ટર) દબાવો.
  
 
|-
 
|-
 
| 07:19   
 
| 07:19   
| We see that the output is displayed as:
+
| આપણને આ રીતે આઉટપુટ મળે છે :
  
 
|-
 
|-
 
| 07:21   
 
| 07:21   
| '''User doesn't have write permission to this file.'''
+
| '''User doesn't have write permission to this file'''.
  
 
|-
 
|-
 
| 07:26   
 
| 07:26   
| Now, let us see another example based on file attributes.
+
| હવે, ચાલો ફાઈલ એટ્રીબ્યુટો પર આધારિત બીજું એક ઉદાહરણ જોઈએ.
  
 
|-
 
|-
 
| 07:31   
 
| 07:31   
| In this example, we will check whether '''file1''' is newer than '''file2.'''
+
| આ ઉદાહરણમાં, આપણે તપાસ કરીશું કે '''file1''' '''file2''' કરતા નવી છે કે નહી.
  
 
|-
 
|-
| 07:38
+
| 07:38
|   Let us see the program.
+
| ચાલો પ્રોગ્રામ જોઈએ.
  
 
|-
 
|-
| 07:40
+
| 07:40
| Note that our filename is '''fileattrib2 dot sh'''
+
| આપણી ફાઈલનું નામ '''fileattrib2''' ડોટ '''sh''' છે તેની નોંધ લો.
  
 
|-
 
|-
| 07:46
+
| 07:46
| Let's go through the code.
+
| ચાલો કોડ મારફતે જઈએ.
  
 
|-
 
|-
| 07:48
+
| 07:48
| Here we have two variables '''file1''' and '''file2.'''
+
| અહીં આપણી પાસે બે વેરીએબલો છે '''file1''' અને '''file2'''.
  
 
|-
 
|-
| 07:53
+
| 07:53
| The two files have already been created and are empty.
+
| બે ફાઈલો પહેલાથી જ બનાવવામાં આવી છે અને તે ખાલી છે.
  
 
|-
 
|-
| 07:58  
+
| 07:58  
| Here we check whether '''file1''' is newer than '''file2.'''
+
| અહીં આપણે તપાસ કરીશું કે '''file1''' '''file2''' કરતા નવી છે કે નહી.
  
 
|-
 
|-
 
| 08:04  
 
| 08:04  
| If the '''condition''' is '''true''', we print '''file1 is newer than  file2.'''
+
| '''condition''' (કંડીશન) જો '''true''' (ટ્રુ) હોય, તો આપણે '''file1 is newer than  file2''' પ્રીંટ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 08:09  
 
| 08:09  
| '''Else''', '''file2 is newer than  file1.'''
+
| નહી તો, '''file2 is newer than  file1''' પ્રીંટ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 08:14
 
| 08:14
| This is another '''if statement.'''
+
| આ બીજું '''if statement''' (ઈફ સ્ટેટમેંટ) છે.
  
 
|-
 
|-
|   08:16  
+
| 08:16  
| Here we check whether '''file1''' is older than '''file2.'''
+
| અહીં આપણે તપાસ કરીએ છીએ કે '''file1''' '''file2''' કરતા જૂની છે કે નહી.
  
 
|-
 
|-
 
| 08:21  
 
| 08:21  
| If the '''condition''' is '''true''', we print '''file1 is older than  file2.'''
+
| '''condition''' (કંડીશન) જો '''true''' (ટ્રુ) હોય, તો આપણે '''file1 is older than  file2''' પ્રીંટ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 08:27  
 
| 08:27  
| Else, we print '''file2 is older than  file1.'''
+
| નહી તો, આપણે '''file2 is older than  file1''' પ્રીંટ કરીએ છીએ.
  
 
|-
 
|-
|   08:32  
+
| 08:32  
| Come back to our '''terminal.'''
+
| આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
|   08:35
+
| 08:35
| First, we will edit '''empty1 dot sh''' file
+
| પહેલા, આપણે '''empty1''' ડોટ '''sh''' ફાઈલને એડિટ કરીશું.
  
 
|-
 
|-
 
| 08:39  
 
| 08:39  
| I will just add an '''echo statement''' in it.
+
| હું આમાં એક '''echo statement''' (એકો સ્ટેટમેંટ) ઉમેરીશ.
  
 
|-
 
|-
 
| 08:42  
 
| 08:42  
| Type: '''echo within doubel quotes Hiii after the double quotes greater than sign empty one dot sh'''. Press '''Enter'''.
+
| ટાઈપ કરો : '''echo''' બમણા અવતરણમાં '''Hiii''' બમણા અવતરણ પછી '''greater than sign empty one''' ડોટ '''sh'''. અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
| 08:53   
+
| 08:53   
| Now, let us make our script executeable.
+
| હવે, ચાલો આપણી સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવીએ.
  
 
|-
 
|-
 
| 08:57   
 
| 08:57   
| Type  '''chmod plus x fileattrib2 dot sh'''
+
| ટાઈપ કરો '''chmod plus x fileattrib2''' ડોટ '''sh'''
  
 
|-
 
|-
| 09:03
+
| 09:03
| Now type '''dot slash fileattrib2 dot sh'''
+
| હવે ટાઈપ કરો ડોટ સ્લેશ '''fileattrib2''' ડોટ '''sh'''
 
+
  
 
|-
 
|-
|   09:09
+
| 09:09
| We see the output as:
+
| આપણને આ રીતે આઉટપુટ મળે છે :
  
 
|-
 
|-
| 09:11
+
| 09:11
 
| '''file1 is newer than file2'''
 
| '''file1 is newer than file2'''
  
 
|-
 
|-
| 09:15
+
| 09:15
 
| '''file2 is older than file1'''
 
| '''file2 is older than file1'''
  
 
|-
 
|-
| 09:19
+
| 09:19
|   Now let's edit '''empty2 dot sh''' file.
+
| હવે ચાલો '''empty2''' ડોટ '''sh''' ફાઈલને એડિટ કરીએ.
  
 
|-
 
|-
 
| 09:23
 
| 09:23
| Here also I will add an '''echo statement.'''
+
| અહીં પણ હું એક '''echo statement''' (એકો સ્ટેટમેંટ) ઉમેરીશ.
 
+
  
 
|-
 
|-
| 09:27
+
| 09:27
|   Type echo within double quotes '''How are you''' after the quotes (greater than sign) >'''empty2 dot sh'''.  
+
| ટાઈપ કરો '''echo''' બમણા અવતરણમાં '''How are you''' અવતરણ પછી (greater than sign) > '''empty2''' ડોટ '''sh'''.
  
 
|-
 
|-
| 09:38
+
| 09:38
| Let me clear the prompt.
+
| ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
| Now let us execute our script again.  
+
| હવે ચાલો આપણી સ્ક્રીપ્ટને ફરીથી એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
| Press the up-arrow key.  
+
| અપ-એરો કી દબાવો.
  
 
|-
 
|-
 
| 09:47
 
| 09:47
| Go to '''dot slash fileattrib2 dot sh''' Press '''Enter.'''
+
| ડોટ સ્લેશ '''fileattrib2''' ડોટ '''sh''' પર જાવ અને '''Enter''' દબાવો.
 
+
  
 
|-
 
|-
| 09:53  
+
| 09:53  
| Now the output is displayed as:
+
| હવે આ રીતે આઉટપુટ દેખાય છે :
  
 
|-
 
|-
| 09:55  
+
| 09:55  
 
| '''file2 is newer than file1'''
 
| '''file2 is newer than file1'''
  
 
|-
 
|-
| 09:59  
+
| 09:59  
| And '''file1 is older than file2'''
+
| અને '''file1 is older than file2'''
  
 
|-
 
|-
| 10:03
+
| 10:03
| This brings us to the end of this tutorial.
+
| અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
 
+
  
 
|-
 
|-
| 10:06
+
| 10:06
| Let us summarise.
+
| ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
| 10:08
 
| 10:08
| In this tutorial we learnt,
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
| '''String comparison'''
+
| '''String comparison''' (સ્ટ્રીંગની તુલના),  '''file attributes''' (ફાઈલ એટ્રીબ્યુટો)
 
+
|-
+
| 10:12
+
|'''file attributes'''
+
  
 
|-
 
|-
 
| 10:14
 
| 10:14
|'''==(equal to equal to)'''
+
| '''==(ઈક્વલ ટુ ઈક્વલ ટુ)'''
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
|'''!= (not equal to)'''
+
| '''!= (નોટ ઈક્વલ ટુ)''', '''-f (હાઈફન f)'''
 
+
|-
+
| 10:17
+
|'''-f (hyphen f) '''
+
  
 
|-
 
|-
 
| 10:18
 
| 10:18
|'''-s'''(hyphen s)
+
| '''-s'''(હાઈફન s), '''-w'''(હાઈફન w)
 
+
|-
+
| 10:19
+
|'''-w'''(hyphen w)
+
  
 
|-
 
|-
 
| 10:21
 
| 10:21
|'''-nt'''(hyphen nt)
+
| '''-nt'''(હાઈફન nt), અને '''-ot''' (હાઈફન ot) એટ્રીબ્યુટો.
 
+
|-
+
| 10:22
+
|and  '''-ot '''(hyphen ot)attributes.
+
 
+
|-
+
|  10:25
+
|  As an assignment
+
  
 
|-
 
|-
| 10:26
+
| 10:25
| Explore some more attributes.
+
| એસાઈનમેંટ તરીકે - હજુ કેટલાક એટ્રીબ્યુટોનું અન્વેષણ કરો.
  
 
|-
 
|-
 
| 10:29
 
| 10:29
| Ex: '''-r '''
+
| ઉદાહરણ તરીકે: '''-r '''
  
 
'''-x'''
 
'''-x'''
  
and '''-o'''
+
અને '''-o'''
  
 
|-
 
|-
| 10:33
+
| 10:33
|   Watch the video available at the link shown below
+
| નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
  
 
|-
 
|-
 
| 10:36
 
| 10:36
| It summarises the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
| 10:40
+
| 10:40
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
| 10:45
+
| 10:45
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 10:47
 
| 10:47
| Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
| 10:51
+
| 10:51
| Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
| 10:55
+
| 10:55
| For more details, please write to contact@spoken-tutorial.org
+
| વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો.
  
 
|-
 
|-
| 11:02
+
| 11:02
|   Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 11:06
 
| 11:06
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
  
 
|-
 
|-
| 11:14
+
| 11:14
| More information on this Mission is available at the link shown below .
+
| આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
  
 
|-
 
|-
| 11:19
+
| 11:19
|   The script has been contributed by Fossee and spoken-tutorial team.
+
| આ સ્ક્રીપ્ટ માટે ફાળો '''FOSSEE''' અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે.
  
 
|-
 
|-
 
| 11:25
 
| 11:25
| This is Ashwini Patil from IIT Bombay signning off.
+
| '''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
 
|-
 
|-
 
| 11:29
 
| 11:29
| Thank You for joining.
+
| જોડાવાબદ્દલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 12:27, 23 February 2017

Title of script: String and File Attributes comparison in Bash

Author: Jyoti Solanki

Keywords: video tutorial, ==, !=, string compare, file attributes.


Time Narration
00:01 નમસ્તે મિત્રો, Bash (બેશ) માં String (સ્ટ્રીંગ) અને File Attributes (ફાઈલ એટ્રીબ્યુટો) ની તુલના પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:10 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00:13 String comparison (સ્ટ્રીંગ તુલના) તથા File attributes comparison (ફાઈલ એટ્રીબ્યુટોની તુલના)
00:18 આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું.
00:22 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું
00:25 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને
00:30 GNU BASH આવૃત્તિ 4.1.10
00:34 કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:42 ચાલો પરિચયથી શરૂઆત કરીએ.
00:45 બેશમાં સ્ટ્રીંગની તુલના કરવાનાં બે પ્રકાર છે.
00:49 1) પહેલું: == (ઈક્વલ ટુ ઈક્વલ ટુ) ઓપરેટર વાપરીને.
00:53 બે સમાન સ્ટ્રીંગની તુલના કરવા માટે.
00:56 2) બીજું: != (નોટ ઈક્વલ ટુ) ઓપરેટર વાપરીને.
00:59 બે સમાન ન હોય એવી સ્ટ્રીંગની તુલના કરવા માટે.
01:03 ચાલો ઉદાહરણ જોઈએ.
01:06 અહીં મારી પાસે એક સાદું પ્રોગ્રામ છે, જે user ID (યુઝર આઈડી) તપાસ કરે છે.
01:11 તમારા એડિટરમાં એક ફાઈલ ખોલો અને તેને strcompare ડોટ sh તરીકે સંગ્રહો.
01:19 હવે, અહીં બતાવ્યા પ્રમાણે, તમારી strcompare ડોટ sh ફાઈલમાં કોડ ટાઈપ કરો.
01:26 ચાલો હું કોડ સમજાઉં.
01:28 shebang line (શીબેંગ લાઈન) છે.
01:31 whoami કમાંડ વર્તમાન user (યુઝર) નું username (યુઝરનેમ) આપે છે.
01:36 if સ્ટેટમેંટ વેરીએબલ whoami નાં આઉટપુટને string “root” (સ્ટ્રીંગ “root”) સાથે તપાસ કરી જુએ છે.
01:44 strings ની તુલના કરવા માટે અહીં આપણે not-equal to ઓપરેટરનો ઉપયોગ કર્યો છે.
01:50 જો વર્તમાન યુઝર root user (રૂટ યુઝર) ન હોય, તો તે આ સ્ટેટમેંટ echo (એકો) કરશે -
01:57 “You have no permission to run strcompare dot sh as non-root user.”
02:05 અહીં, $0 (ડોલર ઝીરો)zeroeth (શૂન્યમી) આર્ગ્યુંમેંટ છે જે પોતે એક ફાઈલનામ છે.
02:13 યુઝર જો root user (રૂટ યુઝર) હોય, તો તે “Welcome root!” - એકો કરશે.
02:18 ત્યારબાદ આપણી પાસે પ્રોગ્રામ માટે exit (એક્ઝીટ) સ્ટેટમેંટ છે.
02:23 અને અહીં fi વડે આપણે if statement (ઈફ સ્ટેટમેંટ) નો અંત કરીએ છીએ.
02:28 exit statement (એક્ઝીટ સ્ટેટમેંટ) વિશે વધુ વિગતમાં જાણવા માટે ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
02:34 દરેક પ્રોગ્રામ exit status (એક્ઝીટ સ્ટેટસ) પાછું આપે છે.
02:38 સફળ કમાંડ 0 (ઝીરો) પાછું આપે છે.
02:42 એરર રહેલ કમાંડ non-zero (નોન-ઝીરો) વેલ્યુ પાછી આપે છે.
02:47 તેને error code (એરર કોડ) તરીકે ઇન્ટરપ્રીટ કરી શકાય છે.
02:51 આપણે exit statement (એક્ઝીટ સ્ટેટમેંટ) ની પાછી મળેલ વેલ્યુને કસ્ટમાઇઝ કરી શકીએ છીએ.
02:56 હવે, ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
02:58 તમારા કીબોર્ડ પર Ctrl+Alt અને T કી એકસાથે દાબીને ટર્મિનલ ખોલો.
03:08 પહેલા, ચાલો સીસ્ટમનું વર્તમાન યુઝર તપાસ કરીએ.
03:12 ટાઈપ કરો whoami
03:15 Enter દબાવો.
03:17 આનાથી વર્તમાન યુઝરનું નામ આઉટપુટ પર અપાશે.
03:21 હવે ચાલો આપણી સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવીએ.
03:25 ટાઈપ કરો chmod +x strcompare ડોટ sh
03:32 ટાઈપ કરો ડોટ સ્લેશ strcompare ડોટ sh
03:37 આઉટપુટ આ પ્રમાણે દેખાય છે :
03:39 You have no permission to run dot slash strcompare dot sh as non-root user.
03:47 હવે ચાલો સમાન પ્રોગ્રામને root user (રૂટ યુઝર) તરીકે એક્ઝીક્યુટ કરીએ.
03:52 ટાઈપ કરો: sudo ડોટ સ્લેશ strcompare ડોટ sh
03:58 તે પાસવર્ડ માટે પ્રોમ્પ્ટ કરશે.
04:01 અહીં તમારો પાસવર્ડ આપો.
04:04 આઉટપુટ આ પ્રમાણે દેખાય છે: Welcome root!.
04:08 હવે, ચાલો file attributes (ફાઈલ એટ્રીબ્યુટો) ની તુલના વિશે શીખીએ.
04:13 મારી પાસે પહેલાથી જ કોડનું એક કાર્ય કરતુ ઉદાહરણ છે.
04:17 આ પ્રોગ્રામમાં, આપણે આપેલ ફાઈલ ઉપલબ્ધ છે કે નહી તે તપાસ કરીશું.
04:23 file1 આ વેરીએબલ છે જેમાં આપણે ફાઈલનો પાથ સંગ્રહીત કર્યો છે.
04:29 -(હાઈફન) f કમાંડ ફાઈલ ઉપલબ્ધ છે કે નહી
04:33 અને તે સામાન્ય ફાઈલ છે કે નહી તે તપાસે છે.
04:37 કંડીશન જો true (ટ્રુ) હોય, તો તે આપેલ echo (એકો) કરશે "File exists and is a normal file"
04:44 નહી તો, તે echo (એકો) કરશે "File does not exis"
04:48 terminal (ટર્મિનલ) પર પાછા જઈએ ચાલો આપણી ફાઈલ એક્ઝીક્યુટ કરીએ.
04:53 ટાઈપ કરો chmod plus x fileattrib ડોટ sh
05:00 ટાઈપ કરો : ડોટ સ્લેશ fileattrib ડોટ sh
05:05 આઉટપુટ આ રીતે દેખાય છે:
05:07 File exists and is a normal file.
05:11 હવે આપણે તપાસ કરીશું કે ફાઈલ ખાલી છે કે નહી.
05:16 આપણું પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ એ પહેલા, હું empty ડોટ sh નામની એક ખાલી ફાઈલ બનાવીશ.
05:24 ટાઈપ કરો gedit empty ડોટ sh એમ્પરસંડ ચિન્હ.
05:31 Save (સેવ) પર ક્લિક કરો, ફાઈલને બંધ કરો.
05:35 ચાલો - (હાઈફન) f એટ્રીબ્યુટનાં બદલે - (હાઈફન) s એટ્રીબ્યુટ બદલી કરીએ.
05:41 અહીં ફાઈલનેમ પણ બદલી કરીએ.
05:45 ટાઈપ કરો empty ડોટ sh
05:47 હવે, પહેલા echo statement (એકો સ્ટેટમેંટ) ને આપેલથી બદલી કરીએ :
05:51 “File exists and is not empty”
05:54 અને બીજા echo statement (એકો સ્ટેટમેંટ) ને આપેલથી બદલી કરીએ :
05:57 “File is empty”
05:59 Save (સેવ) પર ક્લિક કરો.
06:01 ટર્મિનલ પર પાછા આવીએ.
06:03 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
06:06 ચાલો એક્ઝીક્યુટ કરીએ.
06:08 ટાઈપ કરો : ડોટ સ્લેશ fileattrib ડોટ sh અને Enter દબાવો.
06:13 આઉટપુટ આ પ્રમાણે છે File is empty.
06:17 હવે, ચાલો બીજી ફાઈલ એટ્રીબ્યુટ જોઈએ, જે કે કોઈપણ ફાઈલની write premission (રાઈટ પરમિશન) તપાસ કરશે.
06:24 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
06:26 ચાલો - (હાઈફન) s એટ્રીબ્યુટથી - (હાઈફન) w બદલી કરીએ.
06:32 હવે પહેલા echo statement (એકો સ્ટેટમેંટ) નાં બદલે મુકીએ :
06:36 “User has write permission to this file”
06:40 અને બીજા echo statement (એકો સ્ટેટમેંટ) નાં બદલે મુકીએ :
06:43 “User doesn't have write permission to this file”
06:47 Save (સેવ) પર ક્લિક કરો.
06:49 આ ઉદાહરણ માટે હું જુદી ફાઈલને ઉપયોગમાં લઈશ.
06:53 હું એક એવી ફાઈલ પસંદ કરીશ, જે કે એક ન વાંચી શકનાર ફાઈલ છે અથવા કે write permission ધરાવતી નથી.
07:01 ચાલો હું filepath (ફાઈલપાથ) આપેલથી બદલી કરું
07:04 “slash etc slash mysql slash debian dot cnf”
07:10 Save (સેવ) પર ક્લિક કરો.
07:12 ચાલો આપણું પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
07:15 up-arrow key (અપ-એરો કી) દબાવો. Enter (એન્ટર) દબાવો.
07:19 આપણને આ રીતે આઉટપુટ મળે છે :
07:21 User doesn't have write permission to this file.
07:26 હવે, ચાલો ફાઈલ એટ્રીબ્યુટો પર આધારિત બીજું એક ઉદાહરણ જોઈએ.
07:31 આ ઉદાહરણમાં, આપણે તપાસ કરીશું કે file1file2 કરતા નવી છે કે નહી.
07:38 ચાલો પ્રોગ્રામ જોઈએ.
07:40 આપણી ફાઈલનું નામ fileattrib2 ડોટ sh છે તેની નોંધ લો.
07:46 ચાલો કોડ મારફતે જઈએ.
07:48 અહીં આપણી પાસે બે વેરીએબલો છે file1 અને file2.
07:53 બે ફાઈલો પહેલાથી જ બનાવવામાં આવી છે અને તે ખાલી છે.
07:58 અહીં આપણે તપાસ કરીશું કે file1file2 કરતા નવી છે કે નહી.
08:04 condition (કંડીશન) જો true (ટ્રુ) હોય, તો આપણે file1 is newer than file2 પ્રીંટ કરીએ છીએ.
08:09 નહી તો, file2 is newer than file1 પ્રીંટ કરીએ છીએ.
08:14 આ બીજું if statement (ઈફ સ્ટેટમેંટ) છે.
08:16 અહીં આપણે તપાસ કરીએ છીએ કે file1file2 કરતા જૂની છે કે નહી.
08:21 condition (કંડીશન) જો true (ટ્રુ) હોય, તો આપણે file1 is older than file2 પ્રીંટ કરીએ છીએ.
08:27 નહી તો, આપણે file2 is older than file1 પ્રીંટ કરીએ છીએ.
08:32 આપણા ટર્મિનલ પર પાછા આવીએ.
08:35 પહેલા, આપણે empty1 ડોટ sh ફાઈલને એડિટ કરીશું.
08:39 હું આમાં એક echo statement (એકો સ્ટેટમેંટ) ઉમેરીશ.
08:42 ટાઈપ કરો : echo બમણા અવતરણમાં Hiii બમણા અવતરણ પછી greater than sign empty one ડોટ sh. અને Enter દબાવો.
08:53 હવે, ચાલો આપણી સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરવા યોગ્ય બનાવીએ.
08:57 ટાઈપ કરો chmod plus x fileattrib2 ડોટ sh
09:03 હવે ટાઈપ કરો ડોટ સ્લેશ fileattrib2 ડોટ sh
09:09 આપણને આ રીતે આઉટપુટ મળે છે :
09:11 file1 is newer than file2
09:15 file2 is older than file1
09:19 હવે ચાલો empty2 ડોટ sh ફાઈલને એડિટ કરીએ.
09:23 અહીં પણ હું એક echo statement (એકો સ્ટેટમેંટ) ઉમેરીશ.
09:27 ટાઈપ કરો echo બમણા અવતરણમાં How are you અવતરણ પછી (greater than sign) > empty2 ડોટ sh.
09:38 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
09:41 હવે ચાલો આપણી સ્ક્રીપ્ટને ફરીથી એક્ઝીક્યુટ કરીએ.
09:45 અપ-એરો કી દબાવો.
09:47 ડોટ સ્લેશ fileattrib2 ડોટ sh પર જાવ અને Enter દબાવો.
09:53 હવે આ રીતે આઉટપુટ દેખાય છે :
09:55 file2 is newer than file1
09:59 અને file1 is older than file2
10:03 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
10:06 ચાલો સારાંશ લઈએ.
10:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
10:11 String comparison (સ્ટ્રીંગની તુલના), file attributes (ફાઈલ એટ્રીબ્યુટો)
10:14 ==(ઈક્વલ ટુ ઈક્વલ ટુ)
10:16 != (નોટ ઈક્વલ ટુ), -f (હાઈફન f)
10:18 -s(હાઈફન s), -w(હાઈફન w)
10:21 -nt(હાઈફન nt), અને -ot (હાઈફન ot) એટ્રીબ્યુટો.
10:25 એસાઈનમેંટ તરીકે - હજુ કેટલાક એટ્રીબ્યુટોનું અન્વેષણ કરો.
10:29 ઉદાહરણ તરીકે: -r

-x

અને -o

10:33 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:36 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:40 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:45 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:47 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:51 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:55 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
11:02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:06 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
11:14 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
11:19 આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે.
11:25 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
11:29 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya