Difference between revisions of "BASH/C2/Arithmetic-Comparison/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 20: | Line 20: | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | '''equal to''', '''not equal to''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | '''less than''' | + | | '''less than''', '''less than equal to''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | '''greater than''' અને | + | | '''greater than''' અને '''greater than equal to''' commands |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 52: | Line 40: | ||
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | | | + | | ઉબ્નટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સિસ્ટમ અને |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | | + | | '''GNU BASH''' આવૃત્તિ '''4.1.10''' |
|- | |- | ||
Line 84: | Line 72: | ||
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | | + | |આ પ્રોગ્રામમાં ફાઈલ ખાલી છે કે નહી તે તપાસવાના કરીશું. |
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | | + | | ચાલો હું કોડ સમજાવું. |
|- | |- | ||
Line 100: | Line 88: | ||
|- | |- | ||
| 01:15 | | 01:15 | ||
− | | | + | | '''standard input.''' પાસેથી મળેલ ડેટાને '''read''' કમાંડ વાંચશે. |
|- | |- | ||
Line 128: | Line 116: | ||
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | શું થશે | + | | શું થશે- |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | | + | | પ્રથમ '''cat''' કમાંડએ ફાઈલ વાંચશે. |
|- | |- | ||
Line 140: | Line 128: | ||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | | + | | આ પછી ''wc''' કમાંડ પાસે પાઈપ કરેલ અથવા મોકલાશે. |
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
− | | | + | | તો આ સ્ટેટમેંટ આપેલ ફાઈલમાં શબ્દ ગણશે. |
|- | |- | ||
| 02:05 | | 02:05 | ||
− | | | + | | આઉટપુટ વેરીએબલ '''x.''' માં સંગ્રહિત છે. |
|- | |- | ||
| 02:08 | | 02:08 | ||
− | | | + | | આ '''if statement''' છે. |
|- | |- | ||
Line 196: | Line 184: | ||
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | | + | | '''terminal'''. ટર્મિનલ ખોલો. |
|- | |- | ||
Line 212: | Line 200: | ||
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | Type: | + | | Type: '''echo બે અવતરણચિહ્નોમાં “How are you” બે અવતરણચિહ્નો પછી greater than ચિન્હ list.txt''' |
− | '''echo બે અવતરણચિહ્નોમાં “How are you” બે અવતરણચિહ્નો પછી greater than ચિન્હ list.txt''' | + | |
|- | |- | ||
Line 221: | Line 208: | ||
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | | + | | ટાઈપ કરો: '''chmod plus x example1 dot sh''' |
− | '''chmod plus x example1 dot sh''' | + | |
|- | |- | ||
Line 234: | Line 220: | ||
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | Type: | + | | Type: '''list.txt''' |
− | '''list.txt''' | + | |
|- | |- | ||
Line 271: | Line 256: | ||
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | | + | | એક કરતાંવધારે અથવા ઓછી કે |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | | તે એક અને સોના વચ્ચે અથવા સોના ઉપર છે કે. |
|- | |- | ||
Line 291: | Line 276: | ||
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | | | + | | '''if statement''', '''- (hyphen) lt''' કમાંડ શબ્દ સંખ્યા એક કરતા કમી છે કે તે તપાસશે. |
|- | |- | ||
Line 319: | Line 304: | ||
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | | + | | '''- (hyphen) ge કમાંડ શબ્દ સંખ્યા એક કરતા વધુ કે તે જેટલી છે કે તે તપાસશે. |
− | + | ||
|- | |- | ||
| 05:09 | | 05:09 | ||
− | | | + | | અને '''- (hyphen) le '''કમાંડ શબ્દ સંખ્યા એ સો કરતા ઓછી કે તે જેટલી છે કે તે તપાસશે. |
|- | |- | ||
Line 344: | Line 328: | ||
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | '''fi''' | + | | '''fi''' થી '''if statement''' નો અંત કર્યો છે . |
|- | |- | ||
Line 400: | Line 384: | ||
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | | + | | '''if statement''' એક્ઝીક્યુટ થાય છે તેનું અવલોકન કરો. |
|- | |- | ||
Line 413: | Line 397: | ||
| 06:51 | | 06:51 | ||
| આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, | ||
− | + | '''equal to''', | |
− | + | '''not equal to''', | |
− | + | '''less than''', | |
− | + | '''less than equal to''', | |
− | + | '''greater than''' and | |
− | + | '''greater than equal to''' commands | |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | અસાઇનમેન્ટ તરીકે, '''not equal to''' ઓપરેટરનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખો | + | | અસાઇનમેન્ટ તરીકે, '''not equal to''' ઓપરેટરનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
Line 458: | Line 442: | ||
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
Line 474: | Line 458: | ||
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | | + | | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
|- | |- |
Latest revision as of 12:15, 23 February 2017
Title of script: Arithmetic comparison in BASH
Author: Jyoti Solanki Keywords: video tutorial, Bash shell, -eq, -ne, -gt, -ge, -lt, -le
Time | Narration |
---|---|
00:01 | બેશમાં Arithmetic Comparison પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:09 | equal to, not equal to |
00:12 | less than, less than equal to |
00:15 | greater than અને greater than equal to commands |
00:19 | આપણે આ અમુક ઉદાહરણના મદદથી કરીશું. |
00:23 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું, |
00:26 | ઉબ્નટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સિસ્ટમ અને |
00:30 | GNU BASH આવૃત્તિ 4.1.10 |
00:34 | નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
00:39 | arithmetic operators ના કેટલક ઉદાહરણો આપણી પસે છે. |
00:43 | ચાલો તે જોઈએ. |
00:45 | મેં ફાઈલને example1.sh નામ આપ્યું છે. |
00:50 | આ ફાઈલને તમારી પસંદગી મુજબના એડિટરમાં ખોલો અને દેખાડેલ કોડ ટાઈપ કરો. |
00:56 | આ કેવી રીતે કરવું તે તમને હમણાં શુધી ખબર પડી ગયી હશે. |
01:00 | આ પ્રોગ્રામમાં ફાઈલ ખાલી છે કે નહી તે તપાસવાના કરીશું. |
01:06 | ચાલો હું કોડ સમજાવું. |
01:08 | આ shebang line છે. |
01:10 | પ્રથમ કન્સોલ પર “Enter filename” પ્રિન્ટ થશે. |
01:15 | standard input. પાસેથી મળેલ ડેટાને read કમાંડ વાંચશે. |
01:20 | આ કમાંડ backticks. છે. |
01:24 | Backtick વિશિષ્ઠ અર્થ ધરાવે છે. |
01:27 | backtick માં ટાઈપ કરેલ બધુજ મૂલ્યાંકન થાય છે. |
01:32 | cat કમાંડ ફાઈલમાં વિષયવસ્તુ દર્શાવશે. |
01:37 | wc પ્રત્યેક ફાઈલમાટે નવી લાઈન પર શબ્દ, અને બાઈટ ગણતરી પ્રિન્ટ કરશે. |
01:43 | - (hyphen) w શબ્દ ગણતરી પ્રિન્ટ કરશે. |
01:47 | શું થશે- |
01:49 | પ્રથમ cat કમાંડએ ફાઈલ વાંચશે. |
01:53 | આ ઈનપુટ ફાઈલ છે. |
01:55 | આ પછી wc' કમાંડ પાસે પાઈપ કરેલ અથવા મોકલાશે. |
02:00 | તો આ સ્ટેટમેંટ આપેલ ફાઈલમાં શબ્દ ગણશે. |
02:05 | આઉટપુટ વેરીએબલ x. માં સંગ્રહિત છે. |
02:08 | આ if statement છે. |
02:10 | - (hyphen) eq આ કમાંડ શબ્દની સંખ્યા ઝીરો છે કે તે તપાસશે. |
02:16 | જો કન્ડીશન true, હશે તો “File has zero words”. મેસેજ પ્રિન્ટ થશે. |
02:22 | fi થી પ્રથમ if કન્ડીશનનો અંત થશે. |
02:26 | અહી બીજું એક if કન્ડીશન છે. |
02:28 | અહી , - (hyphen) ne કમાંડ શબ્દ સંખ્યા એ ઝીરો નથી તે તપાસશે. |
02:35 | જો કન્ડીશન true, હોય તો “File has so-and-so words” પ્રિન્ટ કરશે. |
02:40 | $ (dollar) x શબ્દ સંખ્યા બતાડશે. |
02:43 | અહી બીજી ઇફ કન્ડીશનનો અંત થાય છે. |
02:46 | તમારી પ્રોગ્રામ ફાઈલ સેવ કરો. |
02:48 | ચાલો આપણો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
02:51 | terminal. ટર્મિનલ ખોલો. |
02:53 | પથમ ચાલો list.txt ફાઈલ બનાવો. |
02:57 | ટાઈપ કરો: touch list.txt |
03:01 | ચાલો,ફાઈલમાં લાઈન ઉમેરો. |
03:04 | Type: echo બે અવતરણચિહ્નોમાં “How are you” બે અવતરણચિહ્નો પછી greater than ચિન્હ list.txt |
03:13 | ચાલો આપણી ફાઈલ એક્ઝિક્યુટેબલ બનાવીએ. |
03:16 | ટાઈપ કરો: chmod plus x example1 dot sh |
03:21 | હવે ટાઈપ કરો dot slash example1.sh |
03:26 | Enter filename દ્રશ્યમાન છે. |
03:28 | Type: list.txt |
03:31 | આઉટપુટ : list.txt has 3 words તરીકે દેખાશે. |
03:36 | ચાલો હવે બીજા ઓપરેટર્સ વિષે શીખીએ. |
03:40 | હું બજી ફાઈલ તરફે જઈશ. |
03:43 | આ 'example2.sh છે. |
03:46 | તમારા એડિટર પર ફાઈલ ખોલો અને example2.sh નામ આપો. |
03:52 | હવે અહી બતાવ્યા પ્રમાણે example2.sh ફાઈલમાં કોડ ટાઈપ કરો |
03:58 | ચાલો હું કોડ સમજાવું. |
04:00 | આ પ્રોગ્રામ શબ્દની સંખ્યા તપાસશે. |
04:04 | એક કરતાંવધારે અથવા ઓછી કે |
04:07 | તે એક અને સોના વચ્ચે અથવા સોના ઉપર છે કે. |
04:11 | આપણી પાસે અહી shebang line છે. |
04:14 | read સ્ટેટમેંટ યુઝર પાસેથી ફાઈલનું નામ ઈનપુટ તરીકે સ્વીકારશે. |
04:19 | અહી , બાઈટની સંખ્યા પ્રિન્ટ કરવા માટે '- (hyphen) c કમાંડ નો ઉપયોગ થાય છે. |
04:24 | if statement, - (hyphen) lt કમાંડ શબ્દ સંખ્યા એક કરતા કમી છે કે તે તપાસશે. |
04:31 | જો કન્ડીશન ટ્રૂ હોય તો આપણે “No characters present in the file”. પ્રિન્ટ કરીશું. |
04:37 | fi થી if condition. નો અંત થાય છે. |
04:40 | આગળ ઇફ સ્ટેટમેંટ nested if statement.' ધરાવે છે. |
04:45 | પ્રથમ - (hyphen) gt કમાંડ શબ્દ સંખ્યા એક કરતા વધુ છે કે તે તપાસશે |
04:51 | જો હોય તો echo statement એક્ઝીક્યુટ થશે. |
04:56 | if statement.' માં ઘણા બધા કન્ડીશનસ છે. |
05:01 | - (hyphen) ge કમાંડ શબ્દ સંખ્યા એક કરતા વધુ કે તે જેટલી છે કે તે તપાસશે. |
05:09 | અને - (hyphen) le કમાંડ શબ્દ સંખ્યા એ સો કરતા ઓછી કે તે જેટલી છે કે તે તપાસશે. |
05:17 | જો બંને કન્ડીશનસ સંતોષ જનક હોય તો તે પ્રિન્ટ થાય છે: |
05:21 | Number of characters ranges between 1 and 100. |
05:25 | નોંધ લો કે સમગ્ર if condition પૂણ થવા માટે બંને કન્ડીશનસ ટ્રૂ હોવી જરૂરી છે. |
05:33 | આ એટલા માટે કારણકે આપણે બંને કન્ડીશનસ વચ્ચે એમ્પરસેંડ ઉમેર્યું છે. |
05:39 | fi થી if statement નો અંત કર્યો છે . |
05:43 | આગળ if statement નું મૂલ્યાંકન કરવામાં આવશે. |
05:47 | - (hyphen) gt કમાંડ શબ્દશખ્યા સો કરતા વધારે છે કે નહી તે તપાસશે. |
05:53 | જો કન્ડીશન સંતુષજનક હોય તો આપણે Number of characters is above hundred. પ્રિન્ટ કરશું. |
06:00 | fi થી if statement.' નો અંત કર્યો છે. |
06:04 | અહી આપણે બીજા if statement નો અંત કર્યો છે. |
06:07 | ચાલો આપણા ટર્મિનલ પર પાછા ફરીએ. |
06:10 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
06:13 | chmod plus x example2 dot sh |
06:18 | dot slash example2 dot sh |
06:22 | ટાઈપ કરો list.txt |
06:25 | આઉટપુટ 'list.txt' has more than one character. તરીકે મળશે. |
06:31 | Number of characters ranges between one and hundred |
06:36 | હવે , list.txt ફાઈલ માં અમુક અક્ષરો ઉમેરો અથવા કમી કરો. |
06:40 | if statement એક્ઝીક્યુટ થાય છે તેનું અવલોકન કરો. |
06:46 | આ આપણે આ ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
06:49 | સારાંશ લઈએ. |
06:51 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા,
equal to, not equal to, less than, less than equal to, greater than and greater than equal to commands |
07:03 | અસાઇનમેન્ટ તરીકે, not equal to ઓપરેટરનો ઉપયોગ કરીને પ્રોગ્રામ લખો. |
07:09 | હિંટ: - (hyphen) ne |
07:12 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:15 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:18 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:25 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:28 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:32 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
07:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:43 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
07:51 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07:56 | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
08:02 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
08:06 | જોડાવાબદ્દલ આભાર. |