Difference between revisions of "BASH/C2/Array-Operations-in-BASH/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "'''Title of script: Array Operations In BASH''' '''Author:''' Lavitha Pereira '''Keywords: Video tutorial, Bash shell, Array''' {| border=1 !Time !Narration |- | 00:01...")
 
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
'''Title of script: Array Operations In BASH'''
 
 
'''Author:''' Lavitha Pereira
 
 
'''Keywords: Video tutorial, Bash shell, Array'''
 
 
  
 
{| border=1  
 
{| border=1  
Line 16: Line 10:
 
|-
 
|-
 
| 00:05
 
| 00:05
|  આ ટ્યુટોરીયલમાં, આપણે  શીખીશું કેવી રીતે,
+
|  આ ટ્યુટોરીયલમાં, આપણે  શીખીશું કેવી રીતે, એક  ''' Array'''  ડીકલેર  કરવું અને તેને વેલ્યુ અસાઇન કરવી.
* એક  ''' Array'''  ડીકલેર  કરવું અને તેને વેલ્યુ અસાઇન કરવી.
+
  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
| * ડીકલેરેશન દરમ્યાન એરેને ઈનીશીલાઈઝ કરવું.
+
| ડીકલેરેશન દરમ્યાન એરેને ઈનીશીલાઈઝ કરવું.
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| * એરેની લંબાઈ અને તેનું '''n'''  એલિમેન્ટ શોધવું.
+
| એરેની લંબાઈ અને તેનું '''n'''  એલિમેન્ટ શોધવું.
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
| '''Array'''  ને પ્રિન્ટ કરવું.
+
| '''Array'''  ને પ્રિન્ટ કરવું.
  
 
|-
 
|-
Line 45: Line 38:
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
| * ઉબ્નટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સિસ્ટમ અને  
+
| ઉબ્નટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સિસ્ટમ અને  
  
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
| * '''GNU Bash''' આવૃત્તિ  '''4.1.10'''
+
| '''GNU Bash''' આવૃત્તિ  '''4.1.10'''
  
 
|-
 
|-
Line 61: Line 54:
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| * એરે આ એક બહુવિધ વેલ્યુઓ ધરાવતું વેરીએબલ છે.
+
|  એરે આ એક બહુવિધ વેલ્યુઓ ધરાવતું વેરીએબલ છે.
  
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
| * વેલ્યુઓ એકસમાન કે જુદા જુદા પ્રકારની હોઈ શકે છે.
+
|  વેલ્યુઓ એકસમાન કે જુદા જુદા પ્રકારની હોઈ શકે છે.
  
 
|-
 
|-
 
| 01:04   
 
| 01:04   
| * '''array''' ના માપની કોઈ વધુ પ્રમાણની મર્યાદા નથી.
+
|  '''array''' ના માપની કોઈ વધુ પ્રમાણની મર્યાદા નથી.
  
 
|-
 
|-
 
| 01:08   
 
| 01:08   
| * '''Array''' ના મેમ્બરો વારફરતી હોય એવી જરૂર નથી.   
+
| '''Array''' ના મેમ્બરો વારફરતી હોય એવી જરૂર નથી.   
  
 
|-
 
|-
 
| 01:12   
 
| 01:12   
| '''Array index'''  હમેંશા શૂન્યથી શરુ થાય છે.
+
| '''Array index'''  હમેંશા શૂન્યથી શરુ થાય છે.
  
 
|-
 
|-
Line 113: Line 106:
 
|-
 
|-
 
|  01:51
 
|  01:51
| * એરને ડીકલેર તથા ઈનીશલાઈઝ એક સમયે કરી શકાવાય છે.
+
| એરને ડીકલેર તથા ઈનીશલાઈઝ એક સમયે કરી શકાવાય છે.
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|* એલિમેન્ટ સ્પેસ દ્વારા જુદા કરવા જોઈએ.
+
| એલિમેન્ટ સ્પેસ દ્વારા જુદા કરવા જોઈએ.
  
 
|-
 
|-
Line 150: Line 143:
 
| 02:47
 
| 02:47
 
|  આ લાઈન આપેલ એલિમેન્ટસ સાથે લીનક્સ નામનું એરે ડીકલેર  કરે છે.
 
|  આ લાઈન આપેલ એલિમેન્ટસ સાથે લીનક્સ નામનું એરે ડીકલેર  કરે છે.
 
+
'''Debian, '''
* '''Debian, '''
+
'''Redhat, '''
* '''Redhat, '''
+
'''Ubuntu અને  '''
* '''Ubuntu and '''
+
'''Fedora'''
* '''Fedora'''
+
  
 
|-
 
|-
 
| 02:57  
 
| 02:57  
| Here '''hyphen `a` ''' is a '''flag.'''  
+
| અહી  '''hyphen `a` ''' તે  '''flag.''' છે.
  
 
|-
 
|-
 
| 03:00  
 
| 03:00  
| It allows us to read and assign '''values''' to an '''Array.'''
+
| જે આપણને એરેમા વેલ્યુ રીડ કરવાની અને તેને વેલ્યુઓ અસાઇન  કરવાની પરવાનગી આપે છે.
  
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
| Let us switch back to the slides.
+
| ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
  
 
|-
 
|-
 
|  03:07
 
|  03:07
| The length of an '''Array''' can be obtained by this syntax:
+
| એરેની લંબાઈ આ સિન્ટેક્સ દ્વારા મેળવી શકાય છે:
  
 
|-
 
|-
 
|  03:12
 
|  03:12
| '''Dollar sign opening curly bracket hash arrayname within square bracket At sign and closing curly bracket'''
+
| '''Dollar sign ખુલ્લો છ્ગડીયો કૌંસ  hash arrayname ચોરસ કૌંસ માં  At ચિન્હ  અને  બંદ છ્ગડીયો કૌંસ'''  
  
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
| The length of the '''nth ''' element can be obtained by this syntax:
+
| '''n ''' માં એલિમેન્ટની લંબાઈ આ સિન્ટેક્સ દ્વારા મેળવી શકાય છે:
  
 
|-
 
|-
 
| 03:28
 
| 03:28
| '''Dollar sign opening curly bracket hash arrayname within square brackets `n` and closing curly bracket'''.
+
| '''Dollar ચિન્હ ખુલ્લો છ્ગડીયો કૌંસ hash arrayname ચોરસ કૌંસમાં `n` અને  બંદ છ્ગડીયો કૌંસ'''.
  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| Here '''n''' is the element number, whose length is to be found.
+
| અહી  '''n''' એ એલિમેન્ટ કમાંડ છે,જેની લંબાઈને શોધવાની છે.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| All the elements of the '''Array''' can be printed using this syntax.
+
| એરેના તમામ એલિમેન્ટસને આ સિન્ટેક્સ વાપરીને પ્રિન્ટ કરી શકાય છે.  
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| '''Dollar sign opening curly bracket Arrayname within square brackets `At sign` and closing curly bracket.'''
+
| '''Dollar ચિન્હ  ખુલ્લો છ્ગડીયો કૌંસ Arrayname ચોરસ કૌંસમાં  `At ચિન્હ ` અને  બંદ છ્ગડીયો કૌંસ.'''
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| Now come back to the '''text editor.'''
+
| હવે ટેક્સ્ટ એડિટર પર પાછા આવીએ.
  
 
|-
 
|-
 
| 04:00
 
| 04:00
| This line will display total number of elements in the '''Array Linux'''.
+
| આ લાઈન '''Array Linux''' માના કુલ એલિમેન્ટસની સંખ્યા દર્શાવે છે.
  
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
| '''hyphen `e` '''enables interpretation of '''backslash '''escapes.
+
| '''hyphen `e` ''' માટે  '''backslash '''escapes અર્થઘટન સક્રિય કરે છે.
  
 
|-
 
|-
 
| 04:11
 
| 04:11
| We have included this as we have '''backslash `n` ''' at the end of the line.
+
| આપણે આને સમાવિષ્ટ કર્યું છે કારણકે આપણી પાસે લાઈનની અંતમા ''backslash `n` ''' આવેલ છે.
  
 
|-
 
|-
 
| 04:18
 
| 04:18
| The next line displays all the elements of the '''Array Linux.'''
+
| આગળની લાઈન '''Array Linux.''' ના તમામ એલિમેન્ટસ દર્શાવે છે.
  
 
|-
 
|-
 
| 04:23
 
| 04:23
| This line displays the 3<sup>rd</sup> element of the '''Array Linux.'''
+
|   આ લાઈન '''Array Linux.''' નું ત્રીજું એલિમેન્ટ દર્શાવે છે.
  
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
| Please note that an '''Array''' always starts with '''index''' '''zero.'''
+
| નોંધ લો એરે હંમેશા ઇન્ડેક્સ શૂન્યથી શરુ થાય છે.
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|Lastly, this line displays the number of characters present in the 3<sup>rd</sup> element'''.
+
| છેલ્લે, આ લાઈન ત્રીજા એલિમેન્ટમા ઉપલબ્ધ અક્ષરોની સંખ્યા દર્શાવે છે.
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| Now switch to the '''Terminal.'''
+
| હવે ટર્મિનલ પર જાવ.
  
 
|-
 
|-
 
| 04:42
 
| 04:42
| Let's first make the file executable by typing '''chmod''' space '''plus x space array.sh'''. Press Enter.
+
| ચાલો સૌ પ્રથમ આપેલ ટાઈપ કરીને ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવીએ  '''chmod''' સ્પેસ  '''plus x સ્પેસ  array.sh'''   અને એન્ટર દબાઓ.
  
 
|-
 
|-
 
| 04:56
 
| 04:56
| Type, '''dot slash array .sh'''. Press '''Enter.'''
+
| ટાઈપ કરો, '''dot slash array .sh'''. એન્ટર દબાઓ.
  
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
| The output is displayed.
+
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|The number of elements or the length of the '''Array `Linux`''' is '''four.'''
+
| '''Array `Linux`''' ના એલિમેન્ટસ સંખ્યા અથવા લંબાઈ આ ચાર છે.  
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
| The elements of the '''Array Linux''' are '''Debian, Redhat, Ubuntu and Fedora.'''
+
| '''Array `Linux`''' ના એલિમેન્ટસ  છે '''Debian, Redhat, Ubuntu અને  Fedora.'''  
  
 
|-
 
|-
 
| 05:18
 
| 05:18
| The '''3rd''' element of  '''Array Linux''' is ''' Ubuntu'''.
+
| Array Linux''' નું ત્રીજું એલિમેન્ટ છે ''' Ubuntu'''.  
  
 
|-
 
|-
 
| 05:22
 
| 05:22
| And the number of characters in the '''third element''' is '''six,''' as expected.
+
| અને ઈચ્છિત પ્રમાણે, ત્રીજા એલિમેન્ટમા અક્ષરોની સંખ્યા છ છે.
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| This bring us to the end of this tutorial.
+
| અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
 
|-
 
|-
 
| 05:32
 
| 05:32
| Let us summarize. Come back to our slides.
+
| ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
| In this tutorial we learnt to ,  
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,  
  
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| * Declare and assign values to an '''Array'''
+
| '''Array''' ડીકલેર કરવું અને તેને વેલ્યુઓ અસાઇન કરવી.
  
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
|* Initialize an '''Array''' during declaration
+
| ડીકલેરેશન દરમ્યાન '''Array''' ને ઈનીશીલાઈઝ કરવું.
  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
|* To find length of an '''Array''' and its '''nth''' element and
+
| '''Array''' ની લંબાઈ તથા તેનું '''n''' એલિમેન્ટ શોધવું અને
  
 
|-
 
|-
 
| 05:51
 
| 05:51
| * To print whole ''' Array'''  
+
| સમગ્ર ''' Array''' ને પ્રિન્ટ કરવું.
  
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
|As an assignment.
+
|અસાઇનમેન્ટ તરીકે .
  
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
| Declare an array '''names''' of length '''7''' and find:
+
| '''7''' લંબાઈના એરે ''names''' ડીકલેર કરો અને શોધો:
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
| * the total number of elements
+
| એલિમેન્ટસની કુલ સંખ્યા ,
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|* print all the elements
+
| તમામ એલિમેન્ટસ પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
| 06:04
+
| 06:04  
|* And print the 5th element
+
|અને '''5''' મુ એલિમેન્ટ પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
|Watch the video available at the link shown below
+
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| It summarises the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
| Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
| Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
| For more details, please write to contact@spoken-tutorial.org.
+
| વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 06:40
 
| 06:40
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
| More information on this Mission is available at the link shown below.
+
| આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
 
+
 
|-
 
|-
 
|  06:52
 
|  06:52
| The script has been contributed by FOSSEE and spoken-tutorial team.
+
| આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.  
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
| This is Ashwini Patil from IIT Bombay.  
+
| IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
| Thank you for joining.
+
| જોડાવાબદ્દલ આભાર.  
 
+
 
|}
 
|}

Latest revision as of 11:59, 23 February 2017

Time Narration
00:01 બેશ મા Array operations પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કેવી રીતે, એક Array ડીકલેર કરવું અને તેને વેલ્યુ અસાઇન કરવી.
00:12 ડીકલેરેશન દરમ્યાન એરેને ઈનીશીલાઈઝ કરવું.
00:15 એરેની લંબાઈ અને તેનું n એલિમેન્ટ શોધવું.
00:20 Array ને પ્રિન્ટ કરવું.
00:22 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System થી પરિચિત હોવા જોઈએ .
00:27 સંદર્ભિત ટ્યુટોરિયલ્સ માટે કૃપા કરીને spoken hyphen tutorial dot org. સંદર્ભ લો.
00:33 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:37 ઉબ્નટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સિસ્ટમ અને
00:41 GNU Bash આવૃત્તિ 4.1.10
00:45 નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:50 ચાલો એરેની વ્યાખ્યા અને તેના લક્ષણોથી શરૂઆત કરીએ.
00:55 એરે આ એક બહુવિધ વેલ્યુઓ ધરાવતું વેરીએબલ છે.
01:01 વેલ્યુઓ એકસમાન કે જુદા જુદા પ્રકારની હોઈ શકે છે.
01:04 array ના માપની કોઈ વધુ પ્રમાણની મર્યાદા નથી.
01:08 Array ના મેમ્બરો વારફરતી હોય એવી જરૂર નથી.
01:12 Array index હમેંશા શૂન્યથી શરુ થાય છે.
01:16 આપણે હવે જોશું કે કેવી રીતે એરે જાહેર કરવો અને તેને વેલ્યુ અસાઇન કરવી.
01:21 એરે ડીકલેર કરવા માટે સિન્ટેક્સ આ પ્રમાણે છે-
01:24 declare hyphen `a` arrayname
01:28 “declare” કીવર્ડનો ઉપયોગ એરે જાહેર કરવા માટે થાય છે.
01:31 Bash મા આ એક બિલ્ટ-ઇન કમાંડ છે.
01:35 Array ને વેલ્યુ અસાઇન કરવા માટેનું સિન્ટેક્સ આ પ્રમાણે છે-
01:38 Name ચોરસ કૌંસ અંદર index equals to એકલ અવતરણમા value.
01:46 હવે ચાલો જોઈએ ડીકલેરેશન દરમ્યાન એરેને ઈનીશલાઈઝ કેવી રીતે કરવું.
01:51 એરને ડીકલેર તથા ઈનીશલાઈઝ એક સમયે કરી શકાવાય છે.
01:56 એલિમેન્ટ સ્પેસ દ્વારા જુદા કરવા જોઈએ.
02:00 દરેક એલિમેન્ટ કૌંસમા આવેલા હોવા જોઈએ.
02:03 સિન્ટેક્સ આ પ્રમાણે છે.declare hyphen `a` arrayname equal-to ગોળ કૌંસ અંદર એકલ અવતરણ અંદર 'element1' , 'element2' અને element3 .
02:19 ચાલો ઉદાહરણ અજમાવીએ.
02:21 Ctrl+Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો.
02:28 હવે ટાઈપ કરો: gedit space array.sh space &
02:36 પ્રોમ્પ્ટને સાફ કરવામાટે આપણે એમ્પરસેન્ડ વાપરીએ છીએ. એન્ટર દબાઓ.
02:41 અહી તમારી array.sh ફાઈલ મા દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો.
02:47 આ લાઈન આપેલ એલિમેન્ટસ સાથે લીનક્સ નામનું એરે ડીકલેર કરે છે.

Debian, Redhat, Ubuntu અને Fedora

02:57 અહી hyphen `a` તે flag. છે.
03:00 જે આપણને એરેમા વેલ્યુ રીડ કરવાની અને તેને વેલ્યુઓ અસાઇન કરવાની પરવાનગી આપે છે.
03:05 ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
03:07 એરેની લંબાઈ આ સિન્ટેક્સ દ્વારા મેળવી શકાય છે:
03:12 Dollar sign ખુલ્લો છ્ગડીયો કૌંસ hash arrayname ચોરસ કૌંસ માં At ચિન્હ અને બંદ છ્ગડીયો કૌંસ
03:22 n માં એલિમેન્ટની લંબાઈ આ સિન્ટેક્સ દ્વારા મેળવી શકાય છે:
03:28 Dollar ચિન્હ ખુલ્લો છ્ગડીયો કૌંસ hash arrayname ચોરસ કૌંસમાં `n` અને બંદ છ્ગડીયો કૌંસ.
03:37 અહી n એ એલિમેન્ટ કમાંડ છે,જેની લંબાઈને શોધવાની છે.
03:42 એરેના તમામ એલિમેન્ટસને આ સિન્ટેક્સ વાપરીને પ્રિન્ટ કરી શકાય છે.
03:48 Dollar ચિન્હ ખુલ્લો છ્ગડીયો કૌંસ Arrayname ચોરસ કૌંસમાં `At ચિન્હ ` અને બંદ છ્ગડીયો કૌંસ.
03:57 હવે ટેક્સ્ટ એડિટર પર પાછા આવીએ.
04:00 આ લાઈન Array Linux માના કુલ એલિમેન્ટસની સંખ્યા દર્શાવે છે.
04:06 hyphen `e` માટે backslash escapes અર્થઘટન સક્રિય કરે છે.
04:11 આપણે આને સમાવિષ્ટ કર્યું છે કારણકે આપણી પાસે લાઈનની અંતમા backslash `n` ' આવેલ છે.
04:18 આગળની લાઈન Array Linux. ના તમામ એલિમેન્ટસ દર્શાવે છે.
04:23 આ લાઈન Array Linux. નું ત્રીજું એલિમેન્ટ દર્શાવે છે.
04:28 નોંધ લો એરે હંમેશા ઇન્ડેક્સ શૂન્યથી શરુ થાય છે.
04:34 છેલ્લે, આ લાઈન ત્રીજા એલિમેન્ટમા ઉપલબ્ધ અક્ષરોની સંખ્યા દર્શાવે છે.
04:40 હવે ટર્મિનલ પર જાવ.
04:42 ચાલો સૌ પ્રથમ આપેલ ટાઈપ કરીને ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવીએ chmod સ્પેસ plus x સ્પેસ array.sh અને એન્ટર દબાઓ.
04:56 ટાઈપ કરો, dot slash array .sh. એન્ટર દબાઓ.
05:01 આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
05:04 Array `Linux` ના એલિમેન્ટસ સંખ્યા અથવા લંબાઈ આ ચાર છે.
05:10 Array `Linux` ના એલિમેન્ટસ છે Debian, Redhat, Ubuntu અને Fedora.
05:18 Array Linux નું ત્રીજું એલિમેન્ટ છે Ubuntu.
05:22 અને ઈચ્છિત પ્રમાણે, ત્રીજા એલિમેન્ટમા અક્ષરોની સંખ્યા છ છે.
05:29 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
05:32 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ.
05:35 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
05:40 Array ડીકલેર કરવું અને તેને વેલ્યુઓ અસાઇન કરવી.
05:43 ડીકલેરેશન દરમ્યાન Array ને ઈનીશીલાઈઝ કરવું.
05:46 Array ની લંબાઈ તથા તેનું n એલિમેન્ટ શોધવું અને
05:51 સમગ્ર Array ને પ્રિન્ટ કરવું.
05:53 અસાઇનમેન્ટ તરીકે .
05:55 7' લંબાઈના એરે names ડીકલેર કરો અને શોધો:
06:00 એલિમેન્ટસની કુલ સંખ્યા ,
06:02 તમામ એલિમેન્ટસ પ્રિન્ટ કરો.
06:04 અને 5 મુ એલિમેન્ટ પ્રિન્ટ કરો.
06:06 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
06:10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:13 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:20 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
06:24 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:27 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
06:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
06:40 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે
06:47 આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
06:52 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
06:58 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
07:02 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya