Difference between revisions of "BASH/C2/Basics-of-Shell-Scripting/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| Border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | '''Basics of Shell Scripting.''' પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 14: | Line 14: | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | '''System variables''' (સીસ્ટમ વેરીએબલો) |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | | + | |'''User defined variables''' (યુઝર ડીફાઈનડ) અને |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | | | + | | કીબોર્ડ મારફતે યુઝર ઈનપુટ સ્વીકારવું. |
|- | |- | ||
Line 38: | Line 38: | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | '''ઉબ્નટુ લીનક્સ 12.04''' ઓપરેટીંગ સિસ્ટમ અને |
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | | + | | '''GNU Bash''' આવૃત્તિ '''4.1.10''' |
|- | |- | ||
Line 54: | Line 54: | ||
|- | |- | ||
|00:49 | |00:49 | ||
− | | | + | | બેશ વેરીએબલ માહિતી માટે તાતપુરતું સંગ્રહ પ્રદાન કરે છે. |
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
− | | | + | | આ વેરીએબલો પ્રોગ્રામના જીવનકાળ દર્મ્યાન વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | | + | | વેરીએબલો બે પ્રકારના હોય છે. |
− | + | '''System variables''' (સિસ્ટમ વેરિયેબલ્સ), | |
− | + | '''User defined variables ''' (યુઝર ડિફાઈનડ વેરિયેબલ્સ) | |
|- | |- | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
− | | | + | | '''BASH_VERSION, ''' '''HOSTNAME, ''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | | | + | | '''HOME etc''' |
|- | |- | ||
Line 139: | Line 135: | ||
|- | |- | ||
|02:26 | |02:26 | ||
− | | હવે ટાઈપ કરો | + | | હવે ટાઈપ કરો '''echo''' સ્પેસ બે અવતરણચિહ્નો અંદર '''HOME''' કેપિટલ અક્ષરમાં. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 155: | Line 147: | ||
|- | |- | ||
|02:39 | |02:39 | ||
− | | આમ | + | | આમ વેરીએબલની શરૂઆતમાં '''dollar sign( '$') ''' ને વાપરવું અનિવાર્ય છે,જેથી તેની વેલ્યુ દેખાશે. |
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | |ચાલો | + | |ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
|- | |- | ||
Line 167: | Line 159: | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | | + | | આ વેરીબલો યુઝર દ્વારા બનાવવા અને જાળવવામાં આવે છે. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | | '''user defined variables''' ના નામ માટે '''uppercase''' ટાળવું એ એક સારી યુક્તિ છે. |
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
− | | | + | | આનાથી '''user defined '''અને '''system variables''' વચ્ચે તફાવત કરવું સરળ છે. |
|- | |- | ||
Line 191: | Line 183: | ||
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | | + | |અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
Line 203: | Line 195: | ||
|- | |- | ||
|03:40 | |03:40 | ||
− | | | + | | '''Enter''' દબાઓ |
|- | |- | ||
Line 247: | Line 239: | ||
|- | |- | ||
|04:36 | |04:36 | ||
− | |ચાલો હવે | + | |ચાલો હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ. |
|- | |- | ||
Line 255: | Line 247: | ||
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | | | + | | શેલ સ્ક્રીપ્ટમાં ''' user defined variables''' ને '''globally''' અથવા '''locally. ''' જાહેર કરી શકાય છે. |
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | | | + | | મૂળભૂત રીતે બધા વેરીબલો '''global.''' હોય છે. |
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | | + | | એટલેકે ફંક્શનની અંદર અને બહાર તેમની વેલ્યુઓ એક સમાન રહે છે. |
|- | |- | ||
Line 328: | Line 320: | ||
| 06:12 | | 06:12 | ||
|અહી બીજો એક '''inside function ''' મેસેજ દેખાશે,જેમાં યુઝરનેમ ની વેલ્યુ રહેશે. | |અહી બીજો એક '''inside function ''' મેસેજ દેખાશે,જેમાં યુઝરનેમ ની વેલ્યુ રહેશે. | ||
− | |||
|- | |- | ||
Line 347: | Line 338: | ||
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | પ્રથમ આપણે | + | | પ્રથમ આપણે ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવીશું. |
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
|ટાઈપ કરો '''chmod''' '''સ્પેસ plus x space g_(underscore)variable.sh''' એન્ટર દબાઓ. | |ટાઈપ કરો '''chmod''' '''સ્પેસ plus x space g_(underscore)variable.sh''' એન્ટર દબાઓ. | ||
+ | |||
|- | |- | ||
|06:39 | |06:39 | ||
Line 362: | Line 354: | ||
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | આઉટપુટનું અવલોકન કરો. | + | | આઉટપુટનું અવલોકન કરો. ફંક્શન ની બહાર યુઝર નેમ આ '''sunita.''' વેલ્યુ લે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 430: | Line 418: | ||
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | |'''Enter.''' દબાઓ | + | |'''Enter.''' દબાઓ. આઉટપુટ દેખાય છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 474: | Line 458: | ||
|- | |- | ||
| 08:55 | | 08:55 | ||
− | | | + | |તમે તેને તમારી પોતાની સ્ટ્રીંગથી બદલી શ્લો છો. |
|- | |- | ||
Line 486: | Line 470: | ||
|- | |- | ||
| 09:08 | | 09:08 | ||
− | | '''Enter.''' દબાઓ. | + | | '''Enter.''' દબાઓ. તમારી ''' read.sh '''ફાઈલ, દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 534: | Line 514: | ||
|- | |- | ||
| 09:55 | | 09:55 | ||
− | | '''Enter.''' દબાઓ. | + | | '''Enter.''' દબાઓ. ટાઈપ કરો '''dot slash read.sh''' એન્ટર દબાઓ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 566: | Line 542: | ||
|- | |- | ||
| 10:26 | | 10:26 | ||
− | | | + | | '''System variables ''' (સિસ્ટમ વેરિયેબલ્સ), '''User defined variables''' (યુઝર ડિફાઈનડ વેરિયેબલ્સ) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | | | + | |કીબોર્ડ દ્વારા યુઝર ઈનપુટ સ્વીકારવું. |
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | | અસાઇનમેન્ટ તરીકે | + | | અસાઇનમેન્ટ તરીકે, આપેલ સીસ્ટમ વેરિયેબલ્સ મેળવવા માટે સાદું '''Bash''' પ્રોગ્રામ લખો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 10:38 | | 10:38 | ||
− | | | + | | '''pwd ''' અને * '''logname''' |
|- | |- | ||
Line 594: | Line 562: | ||
|- | |- | ||
| 10:43 | | 10:43 | ||
− | | | + | | જે યુઝર થી '''username''' પૂછે. |
|- | |- | ||
| 10:46 | | 10:46 | ||
− | | | + | | પ્રોગ્રામથી બહાર નીકળી જવું,જો યુઝર 10 સેકેંડ દરમ્યાન કઈપણ ટાઈપ ન કરતો હોય. |
|- | |- | ||
| 10:51 | | 10:51 | ||
− | | | + | | {હિંટ: '''read -(Hyphen)t 10 -(Hyphen)p}''' |
|- | |- |
Latest revision as of 11:39, 23 February 2017
Time | Narration |
00:01 | Basics of Shell Scripting. પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:09 | System variables (સીસ્ટમ વેરીએબલો) |
00:11 | User defined variables (યુઝર ડીફાઈનડ) અને |
00:13 | કીબોર્ડ મારફતે યુઝર ઈનપુટ સ્વીકારવું. |
00:16 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે Linux Operating System થી પરિચિત હોવા જોઈએ |
00:23 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:29 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું, |
00:32 | ઉબ્નટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સિસ્ટમ અને |
00:35 | GNU Bash આવૃત્તિ 4.1.10 |
00:40 | નોંધ લો પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
00:46 | વેરીએબલસના પરિચયથી શરૂઆત કરીએ. |
00:49 | બેશ વેરીએબલ માહિતી માટે તાતપુરતું સંગ્રહ પ્રદાન કરે છે. |
00:55 | આ વેરીએબલો પ્રોગ્રામના જીવનકાળ દર્મ્યાન વાપરી શકીએ છીએ. |
01:01 | વેરીએબલો બે પ્રકારના હોય છે.
System variables (સિસ્ટમ વેરિયેબલ્સ), User defined variables (યુઝર ડિફાઈનડ વેરિયેબલ્સ) |
01:07 | System variables, લીનક્સ બેશ શેલ દ્વારા આને પોતેથી બનાવવામાં તથા જાળવવા માં આવે છે. |
01:14 | આને કેપિટલ અક્ષરો દ્વારા વ્યાખ્યિત કરાય છે. |
01:17 | system variables અરે સામાન્ય ઉપયોગમાં આવનારા સીસ્ટમ વેરીએબલ છે, |
01:20 | BASH_VERSION, HOSTNAME, |
01:23 | HOME etc |
01:25 | તમારા કીબોર્ડ પર એક સાથે Ctrl Alt અને T કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
01:33 | હવે ટાઈપ કરો set અને Enter. દબાઓ. |
01:38 | આ તમામ સીસ્ટમ વેરીએબલો દર્શાવે છે. |
01:42 | તેજ પ્રમાણે તમામ સીસ્ટમ વેરીએબલો જોવા માટે તમે,env અથવા printenv, ટાઈપ કરી શકો છો. |
01:53 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
01:55 | હવે ટાઈપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નો અંદર dollar sign HOSTNAME |
02:01 | અને હવે Enter. એન્ટર દબાઓ. |
02:04 | સીસ્ટમ નું હોસ્ટનેમ દેખાશે. |
02:07 | ચાલો હવે હોમ ડિરેક્ટરી નો સંપૂર્ણ પાથ શોધીએ. |
02:11 | ટાઇપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નો અંદર dollar ચિન્હ HOME કેપિટલ અક્ષરમાં. |
02:18 | Enter. દબાઓ. |
02:21 | યુઝરની હોમ ડિરેક્ટરીનો સંપૂર્ણ પાથ દેખાશે. |
02:26 | હવે ટાઈપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નો અંદર HOME કેપિટલ અક્ષરમાં. |
02:32 | Enter. દબાઓ. |
02:34 | આ HOME વેરીએબલની વેલ્યુ દેખાડવા ના બદલે ફક્ત HOME દેખાડશે. |
02:39 | આમ વેરીએબલની શરૂઆતમાં dollar sign( '$') ને વાપરવું અનિવાર્ય છે,જેથી તેની વેલ્યુ દેખાશે. |
02:48 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
02:51 | User Defined Variables |
02:53 | આ વેરીબલો યુઝર દ્વારા બનાવવા અને જાળવવામાં આવે છે. |
02:57 | user defined variables ના નામ માટે uppercase ટાળવું એ એક સારી યુક્તિ છે. |
03:05 | આનાથી user defined અને system variables વચ્ચે તફાવત કરવું સરળ છે. |
03:12 | આપણા ટર્મિનલ પર પાછા આવો |
03:14 | ટાઈપ કરો username equal to sign sunita |
03:20 | નોંધલો username, equal to sign અને sunita વચ્ચે કોઈ પણ સ્પેસ રહેવી નહી જોઈએ. |
03:29 | અને Enter. દબાઓ. |
03:30 | username આ વેરીએબલની વેલ્યુ દેખાડવા માટે, |
03:33 | ટાઇપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નો અંદર dollar sign username |
03:40 | Enter દબાઓ |
03:42 | આ તમારા ટર્મિનલ પર sunita દેખાડશે. |
03:46 | વેરીએબલની વેલ્યુને અનસેટ કરી શકાય છે. |
03:50 | આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
03:52 | unset વેરીએબલની વેલ્યુને unset કમાંડ વાપરીને unset કરી શકાવાય છે. |
03:59 | આ માટે સિન્ટેક્સ છે unset variablename |
04:03 | ચાલો પાછળનું ઉદાહરણ વાપરીએ જ્યાં username આ આપણું વેરીએબલ છે. |
04:08 | ટર્મિનલ પર પાછા જાઓ હવે ટાઈપ કરો unset સ્પેસ username એન્ટર દબાઓ. |
04:18 | ચાલો તપાસીએ ટાઈપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નો અંદર dollar sign username એન્ટર દબાઓ. |
04:28 | ટર્મિનલ પર કઈ પણ દેખાશે નહી. |
04:30 | આનો અર્થ એ છે કે વેરીએબલ username ની વેલ્યુ રદ થઇ ગયી છે. |
04:36 | ચાલો હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ. |
04:39 | Global અને local variables. |
04:42 | શેલ સ્ક્રીપ્ટમાં user defined variables ને globally અથવા locally. જાહેર કરી શકાય છે. |
04:49 | મૂળભૂત રીતે બધા વેરીબલો global. હોય છે. |
04:52 | એટલેકે ફંક્શનની અંદર અને બહાર તેમની વેલ્યુઓ એક સમાન રહે છે. |
04:59 | વેરીએબલો ને globally અને locally. કેવી રીતે જાહેર કરવું ચાલો તે શીખીએ. |
05:04 | ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો |
05:07 | gedit space g_(underscore)variable.sh space & (એમ્પરસેન્ડ) |
05:16 | gedit એ ટેક્સ્ટ એડિટર છે g_(underscore) variable.sh એ આપણી ફાઈલનું નામ છે. |
05:23 | અને & (એમ્પરસેન્ડ) નો ઉપયોગ પ્રોમ્પ્ટને સાફ કરવા માટે થાય છે. |
05:28 | એન્ટર દબાઓ. |
05:30 | તમારી g_(underscore)variable.sh ફાઈલમાં, અહી દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો. |
05:35 | અત્યારે હું કોડ સમજાઉ |
05:38 | પ્રથમ લાઈન જે કે hash અને exclamation ચિન્હ સાથે છે,તે shebang અથવા કે bang લાઈન છે. |
05:44 | username=sunita આ એક યુઝર દ્વારા વ્યાખ્યિત કરેલ વેરીએબલ છે અને તેને globally. ડીકલેર કર્યું છે. |
05:51 | echo આ outside function: સ્ટ્રીંગ દર્શાવશે અને |
05:55 | dollar username આ username. વેરીએબલની વેલ્યુને પ્રિન્ટ કરશે. |
06:00 | આ પ્રમાણે આપણે બેશ સ્ક્રીપ્ટમાં ફંક્શન વ્યાખ્યિત કરીએ છીએ. |
06:04 | functions વિષે વિગતમાં આપણે આવનારા ટ્યુટોરિયલ્સ માં ચર્ચા કરીશું. |
06:09 | આ ફંક્શન ની બોડી છે. |
06:12 | અહી બીજો એક inside function મેસેજ દેખાશે,જેમાં યુઝરનેમ ની વેલ્યુ રહેશે. |
06:19 | અહી આપણે ફંક્શન ને કોલ કરીશું. |
06:21 | આ આપણો કોડ છે. હવે ચાલો તેને એક્ઝીક્યુટ કરીએ. |
06:23 | આપણા ટર્મિનલ પર પાછા આવીએ. |
06:26 | હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
06:28 | પ્રથમ આપણે ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવીશું. |
06:31 | ટાઈપ કરો chmod સ્પેસ plus x space g_(underscore)variable.sh એન્ટર દબાઓ. |
06:39 | હવે ટાઈપ કરો dot slash g_(Underscore)variable.sh |
06:45 | એન્ટર દબાઓ. |
06:47 | આઉટપુટનું અવલોકન કરો. ફંક્શન ની બહાર યુઝર નેમ આ sunita. વેલ્યુ લે છે. |
06:53 | સાથેજ ફંક્શન ની અંદર પણ યુઝર નેમ આ sunita. વેલ્યુ જ લે છે. |
06:59 | આ એટલા માટે કારણકે યુઝરનેમ ને ફંક્શન ની બહાર globally ડીકલેર કરાયું છે. |
07:04 | આગળ ચાલો વેરીએબલ ને locally ડીકલેર કરવાનું શીખીએ. |
07:09 | ટાઈપ કરો gedit સ્પેસ l_(Underscore)variable.sh space & (એમ્પરસેન્ડ) |
07:18 | Enter. દબાઓ. |
07:20 | તમારી l_(underscore)variable.sh ફાઈલમાં અહી દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો. |
07:25 | ચાલો હું કોડ સમજાઉ. |
07:28 | કોડ પહેલા ની જેમજ છે ,ફક્ત ફંક્શન ની અંદર એક વધારાની લાઈન છે. |
07:36 | ફંક્શન બ્લોક અંતર્ગત આપણી પાસે અહી એક લાઈન છે local સ્પેસ username equals to jack |
07:41 | આનાથી યુજર નેમ વેરીએબલ માટે એક નવી વેલ્યુ locally. અસાઇન થશે. |
07:48 | હવે ટર્મિનલ પર પાછા જાઓ. |
07:50 | ચાલો ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવીએ. |
07:52 | ટાઈપ કરો chmod સ્પેસ plus x space l_variable.sh |
08:00 | Enter. દબાઓ |
08:02 | ટાઈપ કરો dot slash l_variable.sh |
08:07 | Enter. દબાઓ. આઉટપુટ દેખાય છે. |
08:10 | ફંક્શન ની બહાર, યુઝર નેમ આ વેલ્યુ sunita. લે છે. |
08:15 | જયારે કે ફંક્શન ની અંદર યુઝર નેમ વેલ્યુ jack લે છે. |
08:20 | આ એટલા માટે કારણકે યુઝર નેમ એ આ વેલ્યુને ફંક્શનની અંદર locally, અસાઇન કરે છે. |
08:26 | હવે ચાલો ઝડપથી જોઈએકે કીબોર્ડ મારફતે યુઝર ઈનપુટ કેવી રીતે મેળવવું. |
08:31 | કીબોર્ડ દ્વરા ઈનપુટ પ્રાપ્ત કરવા માટે read કમાંડ નો ઉપયોગ કરો. |
08:36 | આનો ઉપયોગ user defined variable. ને ઈનપુટ વેલ્યુ અસાઇન કરવા માટે પણ થાય છે. |
08:41 | read કમાંડ નું સિન્ટેક્સ છે. |
08:44 | read સ્પેસ hyphen p સ્પેસ બે અવતરણચિહ્નો અંદર PROMPT |
08:50 | નોંધ લો PROMPT ફક્ત એક સ્ટ્રીંગ છે,જે યુઝર ઈનપુટની પ્રતીક્ષા કરે છે. |
08:55 | તમે તેને તમારી પોતાની સ્ટ્રીંગથી બદલી શ્લો છો. |
08:58 | ટર્મિનલ પર જાઓ. |
09:00 | ટાઈપ કરો gedit સ્પેસ read.sh space & (એમ્પરસેન્ડ) |
09:08 | Enter. દબાઓ. તમારી read.sh ફાઈલ, દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો. |
09:14 | ચાલો હું કોડ સમજાઉ. |
09:16 | આ ઉદાહરણમા, ઈનપુટ કીબોર્ડ મારફતે યુઝર દ્વારા આપ્યું છે. |
09:21 | આ bang લાઈન છે. |
09:23 | અહી -p આ નવી લાઈન વગર પ્રોમ્પ્ટ દર્શાવે છે અને કીબોર્ડ મારફતે ઈનપુટ લે છે. |
09:31 | યુઝર ઈનપુટ વેરેબલ username માં સંગ્રહિત થશે. |
09:36 | echo કમાંડ મેસેજ દર્શાવે છે. |
09:38 | Hello અને કીબોર્ડ મારફતે યુઝર દ્વારા દાખલ કરેલ નામ. |
09:43 | તો,ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
09:45 | આપણા ટર્મિનલ પર પાછા આઓ. |
09:49 | ટાઈપ કરો chmod સ્પેસ plus x સ્પેસ read.sh |
09:55 | Enter. દબાઓ. ટાઈપ કરો dot slash read.sh એન્ટર દબાઓ. |
10:01 | અહી દેશવે છે Enter username: |
10:04 | હું ashwini ટાઈપ કરીશ અને Enter. દબાવીશ. |
10:08 | મેસેજ Hello ashwini દ્રશ્યમાન થાય છે. |
10:13 | યુઝર વ્યાખ્યિત વેરીએબલ username. માટે ashwini આ એક ઈનપુટ વેલ્યુ તરીકે અસાઇન થઇ હતી. |
10:20 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ. |
10:23 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
10:26 | System variables (સિસ્ટમ વેરિયેબલ્સ), User defined variables (યુઝર ડિફાઈનડ વેરિયેબલ્સ) |
10:29 | કીબોર્ડ દ્વારા યુઝર ઈનપુટ સ્વીકારવું. |
10:33 | અસાઇનમેન્ટ તરીકે, આપેલ સીસ્ટમ વેરિયેબલ્સ મેળવવા માટે સાદું Bash પ્રોગ્રામ લખો. |
10:38 | pwd અને * logname |
10:41 | સાદું Bash પ્રોગ્રામ લખો. |
10:43 | જે યુઝર થી username પૂછે. |
10:46 | પ્રોગ્રામથી બહાર નીકળી જવું,જો યુઝર 10 સેકેંડ દરમ્યાન કઈપણ ટાઈપ ન કરતો હોય. |
10:51 | {હિંટ: read -(Hyphen)t 10 -(Hyphen)p} |
10:56 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:59 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
11:02 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:16 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
11:23 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:27 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:34 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
11:40 | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
11:44 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |