Difference between revisions of "BASH/C2/Introduction-to-BASH-Shell-Scripting/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border =1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | નમસ્તે મિત્રો '''BASH shell scripting''' પરના સ્પોકન ટ્યુટોર...")
 
 
(3 intermediate revisions by one other user not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| નમસ્તે મિત્રો '''BASH shell scripting''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. .  
+
| નમસ્તે મિત્રો '''BASH shell scripting''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
|00:25
 
|00:25
જો નથી તો સંબંધિત લીનક્સ  ટ્યુટોરીયલ માટે અમારી વેબ સાઈટ પર જાઓ જે બતાવી છે.
+
|જો નથી તો સંબંધિત લીનક્સ  ટ્યુટોરીયલ માટે અમારી વેબ સાઈટ પર જાઓ જે બતાવી છે.
  
 
|-
 
|-
Line 37: Line 37:
 
|-
 
|-
 
| 00:35
 
| 00:35
|* '''ઉબુન્ટુ લીનક્સ  12.04''' OS અને   
+
| '''ઉબુન્ટુ લીનક્સ  12.04''' OS અને   
  
 
|-
 
|-
Line 57: Line 57:
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
|* '''Bash Shell''' એ કમાંડ લેન્ગવેજ ઇન્ટરપીટર છે જે કમાંડ એક્ઝીક્યુટ કરે છે.  
+
|'''Bash Shell''' એ કમાંડ લેન્ગવેજ ઇન્ટરપીટર છે જે કમાંડ એક્ઝીક્યુટ કરે છે.  
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|* આ કમાંડને સ્ટાન્ડર્ડ ઈનપુટ ડીવાઈસ માંથી વાચવામાં આવે છે.
+
|  આ કમાંડને સ્ટાન્ડર્ડ ઈનપુટ ડીવાઈસ માંથી વાચવામાં આવે છે.
  
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
|* આ ડીવાઈસ આપેલ હોઈ શકે છે.
+
|આ ડીવાઈસ આપેલ હોઈ શકે છે.
  
 
|-
 
|-
 
|01:09
 
|01:09
|* તમારું  '''keyboard'''
+
| તમારું  '''keyboard'''
  
 
|-
 
|-
 
|01:11
 
|01:11
|* અથવા સામન્ય ''' text file'''.
+
| અથવા સામન્ય ''' text file'''.
  
 
|-
 
|-
Line 89: Line 89:
 
|-  
 
|-  
 
|01:27
 
|01:27
|એ તપાસવા માટે કે ક્યાં પ્રકારના શેલ આપણે વાપરી રહ્યા છે ટાઈપ કરો '''echo સ્પેસ  dollar ચિન્હ મોટા અક્ષરોમાં SHELL'''  
+
|એ તપાસવા માટે કે ક્યાં પ્રકારના શેલ આપણે વાપરી રહ્યા છે ટાઈપ કરો '''echo સ્પેસ  dollar ચિન્હ કેપિટલ અક્ષરોમાં SHELL'''  
  
 
|-  
 
|-  
Line 113: Line 113:
 
|-
 
|-
 
|02:00
 
|02:00
|આ  '''''' Stephen Bourne.'''' (સ્ટીફેન બોર્ન) દ્વારા લખાયેલ મૂળભૂત  ''''UNIX ''''  શેલ  છે.
+
| આ  '''''' Stephen Bourne.'''' (સ્ટીફેન બોર્ન) દ્વારા લખાયેલ મૂળભૂત  ''''UNIX ''''  શેલ  છે.
  
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|* આ મોડેલ શેલ્સ દ્વારા  પુરા પાડેલ ઇન્ટરેક્ટિવિટીને કમી કરે છે.  
+
| આ મોડેલ શેલ્સ દ્વારા  પુરા પાડેલ ઇન્ટરેક્ટિવિટીને કમી કરે છે.  
  
 
|-
 
|-
 
| 02:11
 
| 02:11
| '''C ''' શેલ
+
| '''C ''' શેલ આ  '''Bourne Shell ''' માં અનુપસ્થિત ફીચર પ્રદાન કરે છે.
 
+
|-
+
|02:12
+
| આ  '''Bourne Shell ''' માં અનુપસ્થિત ફીચર પ્રદાન કરે છે.
+
  
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
| '''K ''' શેલ
+
| '''K ''' શેલ આ '''David Korn '''' (ડેવિડ કોર્ન) દ્વારા બનાવેલ છે.
 
+
|-
+
| 02:17
+
આ '''David Korn '''' (ડેવિડ કોર્ન) દ્વારા બનાવેલ છે.
+
  
 
|-
 
|-
Line 145: Line 137:
 
|-  
 
|-  
 
| 02:30
 
| 02:30
|* ઠે બેશ શેલ એ '''GNU Project'''  દ્વારા વિકસિત કરાવાયું છે.  
+
| બેશ શેલ એ '''GNU Project'''  દ્વારા વિકસિત કરાવાયું છે.  
 
   
 
   
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|* ભાષા . આ  '''B Shell''' પર  આધારિત છે.
+
| ભાષા . આ  '''B Shell''' પર  આધારિત છે.
  
 
|-
 
|-
 
|02:35
 
|02:35
|''' C''' અને  '''K .''' શેલ ના ફીચર ધરાવે છે.
+
| ''' C''' અને  '''K .''' શેલ ના ફીચર ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
| '''TC ''' શેલ  
+
| '''TC ''' શેલ આ '''FreeBSD ''' અને તેના વારસાના મૂળભૂત શેલ છે.
 
+
|-
+
| 02:41
+
|*  આ '''FreeBSD ''' અને તેના વારસાના મૂળભૂત શેલ છે.
+
 
+
  
 
|-
 
|-
Line 170: Line 157:
 
|-
 
|-
 
|02:49
 
|02:49
|આ ઇન્ટરેક્ટિવ ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરેલ શેલ છે.
+
| આ ઇન્ટરેક્ટિવ ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરેલ શેલ છે.
  
 
|-  
 
|-  
 
| 02:52
 
| 02:52
|આ '''ksh,બેશ  અને  tcsh.''' ની ઘણા ઉપયોગી  ફીચરો ધરાવે છે.
+
| આ '''ksh,બેશ  અને  tcsh.''' ની ઘણા ઉપયોગી  ફીચરો ધરાવે છે.
  
 
|-  
 
|-  
 
| 02:58
 
| 02:58
 
| ચાલો હવે જોઈએ '''Bash Shell script'''  શું છે.
 
| ચાલો હવે જોઈએ '''Bash Shell script'''  શું છે.
 
  
 
|-  
 
|-  
Line 187: Line 173:
 
|-  
 
|-  
 
| 03:08
 
| 03:08
|આ કમાંડ ટાઈપ કરવાના બદલે શેલ થી આ ટેક્સ્ટ ફાઈલને એક્ઝીક્યુટ કરવા માટે કહે છે.
+
|આ કમાંડ ટાઈપ કરવાના બદલે શેલ થી આ ટેક્સ્ટ ફાઈલને એક્ઝીક્યુટ કરવા માટે કહે છે.
  
 
|-
 
|-
Line 211: Line 197:
 
|-
 
|-
 
|03:37
 
|03:37
| આ ટર્મિનલ પર  '''Hello World'''  પ્રિન્ટ કરે છે.
+
| આ ટર્મિનલ પર  '''Hello World'''  પ્રિન્ટ કરે છે.
  
 
|-
 
|-
Line 259: Line 245:
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
| હવે  '''Enter.''' દબાઓ
+
| હવે  '''Enter.''' દબાઓ. આપણે '''gedit.''' નો ઉપયોગ કરીને '''hello_world.sh''' નામની ફાઈલ ખોલી છે.
 
+
|-
+
|04:33
+
આપણે '''gedit.''' નો ઉપયોગ કરીને '''hello_world.sh''' નામની ફાઈલ ખોલી છે.
+
  
 
|-
 
|-
Line 303: Line 285:
 
|-
 
|-
 
|05:19
 
|05:19
|એન્ટર દબાઓ.
+
|એન્ટર દબાઓ. અને ટાઈપ કરો  '''echo''' સ્પેસ બે અવતરણમા  '''Hello world'''  
 
+
|-
+
|05:20
+
| અને ટાઈપ કરો  '''echo''' સ્પેસ બે અવતરણમા  '''Hello world'''  
+
  
 
|-
 
|-
 
|05:27
 
|05:27
| એન્ટર દબાઓ.
+
| એન્ટર દબાઓ.ટાઈપ કરો  '''echo space dollar sign SHELL''' કેપિટલ અક્ષરોમા  
 
+
|-
+
| 05:28
+
|ટાઈપ કરો  '''echo space dollar sign SHELL''' મોટા અક્ષરોમા  
+
  
 
|-
 
|-
 
|05:34
 
|05:34
| એન્ટર દબાઓ.
+
| એન્ટર દબાઓ. ટાઈપ કરો  '''echo space backtick date backtick'''
|-
+
|05:35
+
| ટાઈપ કરો  '''echo space backtick date backtick'''
+
 
|-
 
|-
 
|05:41
 
|05:41
Line 385: Line 356:
 
|-
 
|-
 
|06:48
 
|06:48
|'''Shells''' ના વિવિધ પ્રકાર
+
| '''Shells''' ના વિવિધ પ્રકાર
  
 
|-
 
|-
 
|06:50
 
|06:50
|'''Bash Shell ''' (બેશ શેલ)
+
| '''Bash Shell ''' (બેશ શેલ), '''Bash Shell script''' (બેશ શેલ સ્ક્રીપ્ટ), સદા  '''Shell script ''' ને લખતા અને તેને એક્ઝીક્યુટ કરતા.
 
+
|-
+
|06:51
+
|*'''Bash Shell script''' (બેશ શેલ સ્ક્રીપ્ટ)
+
 
+
|-
+
|06:52
+
|સદા  '''Shell script ''' ને લખતા અને તેને એક્ઝીક્યુટ કરતા.
+
  
 
|-
 
|-
Line 405: Line 368:
 
|-
 
|-
 
|07:03
 
|07:03
|* અને જુદી લાઈનો પર ''' “***************” ''' ઍસ્ટરિસ્કસ  (asterisks) .
+
| અને જુદી લાઈનો પર ''' “***************” ''' ઍસ્ટરિસ્કસ  (asterisks) .
 
|-
 
|-
 
| 07:06
 
| 07:06

Latest revision as of 11:33, 23 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો BASH shell scripting પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું.
00:10 વિવિધ પ્રકારના Shells વિષે.
00:13 Bash Shell script લખવું અને
00:16 તેને એક્ઝીક્યુટ કરતા.
00:18 તે માટે તમે લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ શાથે પરિચિત હોવા જોઈએ.
00:25 જો નથી તો સંબંધિત લીનક્સ ટ્યુટોરીયલ માટે અમારી વેબ સાઈટ પર જાઓ જે બતાવી છે.
00:32 આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહ્યી છું
00:35 ઉબુન્ટુ લીનક્સ 12.04 OS અને
00:39 GNU Bash આવૃત્તિ 4.1.10.
00:43 નોધ લો કે અભ્યાસ માટે GNU bash આવૃત્તિ 4 અથવા તે કરતા વધુનો આગ્રહ કરવામાં આવે છે .
00:50 ચાલો પરિચય સાથે શરૂ કરો.
00:53 આપણે જોશું કે Bash Shell શું છે.
00:56 Bash Shell એ કમાંડ લેન્ગવેજ ઇન્ટરપીટર છે જે કમાંડ એક્ઝીક્યુટ કરે છે.
01:02 આ કમાંડને સ્ટાન્ડર્ડ ઈનપુટ ડીવાઈસ માંથી વાચવામાં આવે છે.
01:07 આ ડીવાઈસ આપેલ હોઈ શકે છે.
01:09 તમારું keyboard
01:11 અથવા સામન્ય text file.
01:14 હું તમને બતાવું કે Bash Shell શું છે.
01:16 તમારા કીબોર્ડ પર એક સાથે Ctrl+Alt+T દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01:24 Gnome terminal ખોલશે.
01:27 એ તપાસવા માટે કે ક્યાં પ્રકારના શેલ આપણે વાપરી રહ્યા છે ટાઈપ કરો echo સ્પેસ dollar ચિન્હ કેપિટલ અક્ષરોમાં SHELL
01:38 Enter દબાઓ.
01:40 તમે જોશો આઉટપુટ અગામી લાઈન પર આઉટપુટ slash bin slash bash તરીકે પ્રિન્ટ થયેલ છે
01:47 આ બતાવે છે કે આપણે Bash Shell વાપરી રહ્યા છે.
01:51 ચાલો હવે ઉપલબ્ધ Shells ને સમજીએ.
01:56 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ 'Bourne (બોર્ન) શેલ
02:00 આ ' Stephen Bourne.' (સ્ટીફેન બોર્ન) દ્વારા લખાયેલ મૂળભૂત 'UNIX ' શેલ છે.
02:06 આ મોડેલ શેલ્સ દ્વારા પુરા પાડેલ ઇન્ટરેક્ટિવિટીને કમી કરે છે.
02:11 C શેલ આ Bourne Shell માં અનુપસ્થિત ફીચર પ્રદાન કરે છે.
02:16 K શેલ આ David Korn ' (ડેવિડ કોર્ન) દ્વારા બનાવેલ છે.
02:20 આ B શેલ અને C શેલના બંને ફીચરો ધરાવે છે ,સાથે અમુક વધારાના પણ ફીચરો ધરાવે છે.
02:27 Bash Shell (બેશ શેલ)
02:30 બેશ શેલ એ GNU Project દ્વારા વિકસિત કરાવાયું છે.
02:32 ભાષા . આ B Shell પર આધારિત છે.
02:35 C અને K . શેલ ના ફીચર ધરાવે છે.
02:40 TC શેલ આ FreeBSD અને તેના વારસાના મૂળભૂત શેલ છે.
02:46 Z શેલ
02:49 આ ઇન્ટરેક્ટિવ ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરેલ શેલ છે.
02:52 ksh,બેશ અને tcsh. ની ઘણા ઉપયોગી ફીચરો ધરાવે છે.
02:58 ચાલો હવે જોઈએ Bash Shell script શું છે.
03:02 બેશ શેલ સ્ક્રીપ્ટ સમતલ ટેક્સ્ટ ફાઈલમા બેશ કમાંડની શ્રેણી રાખે છે.
03:08 આ કમાંડ ટાઈપ કરવાના બદલે શેલ થી આ ટેક્સ્ટ ફાઈલને એક્ઝીક્યુટ કરવા માટે કહે છે.
03:15 ચાલો હવે જોઈએ કેવી રીતે સાદી Bash script. લખવી.
03:20 આપણે echo ને ટેસ્ટ કરીશું જે ટર્મિનલ પર Hello World પ્રિન્ટ કરશે.
03:25 ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
03:29 ટાઈપ કરો echo સ્પેસ બે અવતરણચિહ્નોમાં Hello world
03:35 અને Enter દબાઓ.
03:37 આ ટર્મિનલ પર Hello World પ્રિન્ટ કરે છે.
03:40 અપેક્ષિત રીતેજ કમાંડ એ કાર્ય કર્યું છે.
03:43 હવે શું થશે જો આપણને આ કમાંડને ફાઈલમાં વાપરવા ઇચ્છતા હોય.
03:47 ફક્ત આ કમાંડ ને ફાઈલમાં મુકો અને તે ફાઈલને એક્ઝીક્યુટ કરો.
03:52 હું આ હેતુસર gedit ટેક્સ્ટ એડિટર વાપરી રહી છુ.
03:57 તમે તમારી પસંદગી અનુસાર ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
04:00 મને મારી ફાઈલને ડેસ્કટોપ પર બનાવવી છે.
04:03 તો ટાઈપ કરો cd સ્પેસ Desktop
04:07 Enter. દબાઓ
04:09 હવે ટાઈપ કરો gedit spes hello underscore world dot sh space &'(ampersand sign)
04:20 'Gedit ' એ ટેક્સ્ટ એડિટર છે .''''' Hello underscore world dot sh ' એ ફાઈલ નામ છે.
04:27 આપણે એમ્પરસેન્ડ પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે વાપરીએ છીએ.
04:32 હવે Enter. દબાઓ. આપણે gedit. નો ઉપયોગ કરીને hello_world.sh નામની ફાઈલ ખોલી છે.
04:40 હવે ટાઈપ કરો, hash exclamation mark front slash bin front slash bash
04:47 આ બધી જ બેશ સ્ક્રીપ્ટની પ્રથમ લાઈન હોય છે.
04:51 આને shebang (શીબેંગ) અથવા bang (બેંગ) લાઈન કહેવાય છે.
04:55 Enter દબાઓ.
04:57 હવે આપેલ ટાઈપ કરીને ફાઈલમાં કમેન્ટ ઉમેરીશું
05:00 hash space my first Bash script
05:06 નોંધ લો કે હેશ પછી ની કોઈ પણ લાઈનને કમેન્ટ તરીકે ગણવામા આવે છે.
05:11 અને બેશ ઈન્ટરપ્રીટર દ્વારા કમેન્ટસને અવગણવામાં આવે છે.
05:15 હવે જે કમેન્ટ આપણે પહેલા વાપર્યું હતું તેને ઉપયોગ કરી શકીએ છીએ.
05:19 એન્ટર દબાઓ. અને ટાઈપ કરો echo સ્પેસ બે અવતરણમા Hello world
05:27 એન્ટર દબાઓ.ટાઈપ કરો echo space dollar sign SHELL કેપિટલ અક્ષરોમા
05:34 એન્ટર દબાઓ. ટાઈપ કરો echo space backtick date backtick
05:41 backtick (બેકટીક) ચિન્હ કીબોર્ડ પર tilde (ટીલડે) કેરેકટર પાસે હાજર છે.
05:47 હવે ફાઈલ સેવ કરવા માટે Save પર ક્લિક કરો.
05:50 ચાલો એક્ઝીક્યુટ કરીએ ટર્મિનલ પર પાછા આવો.
05:55 પ્રથમ આપણને ફાઈલને એક્ઝીક્યુટ કરવાના યોગ્ય બનવું પડશે.
05:58 આ માટે ટાઈપ કરો chmod space plus x space hello underscore world dot sh
06:09 અને એન્ટર દબાઓ.
06:12 હવે ટાઈપ કરો.
06:14 dot slash hello underscore world dot sh
06:19 એન્ટર દબાઓ.
06:22 તમે જોઈ શકો છો ટર્મિનલ પર Hello World દેખાય છે.
06:27 શેલનો પ્રકાર આપણને આગળની લાઈન મા દેખાય છે. એટલેકે slash bin slash bash
06:32 અને દિવસ, મહિનો, સમય, ટાઇમ ઝોન અને વર્ષ દેખાડ્યા છે.
06:38 આઉટપુટ સીસ્ટમ પર આધારિત અલગ અલગ હોઈ શકે છે.
06:43 આપણી સ્લાઈડ પર પાછા જઈએ અને સારાંશ લઈએ.
06:46 આ ટ્યુટોરીયલમા આપણે શીખ્યા,
06:48 Shells ના વિવિધ પ્રકાર
06:50 Bash Shell (બેશ શેલ), Bash Shell script (બેશ શેલ સ્ક્રીપ્ટ), સદા Shell script ને લખતા અને તેને એક્ઝીક્યુટ કરતા.
06:57 - અસાઇનમેન્ટ તરીકે * “'Welcome to Bash learning” દેખાડવા માટે સાદી script લખો.
07:03 અને જુદી લાઈનો પર “***************” ઍસ્ટરિસ્કસ (asterisks) .
07:06 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:13 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:20 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:22 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:26 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
07:34 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:39 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:45 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken tutorial.org\NMEICT-Intro
07:51 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
07:56 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya