Difference between revisions of "Advance-C/C2/Storage-class-specifiers/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| Border=1 ! <center>Time</center> ! <center>Narration</center> |- | 00:01 | Welcome to the spoken tutorial on''' Storage class specifiers.''' |- | 00:07 | In this tutoria...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | ''' Storage class specifiers.''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, અમુક ઉદાહરણના મદદ થી આપેલ શીખીશું. |
− | + | '''Storage class specifiers''', | |
− | + | '''auto keyword''', | |
− | + | '''static keyword ''', | |
− | + | '''extern keyword''', | |
− | + | '''register keyword ''' | |
− | + | ||
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહ્યી છું. '''Ubuntu Operating system version 11.10''' અને '''gcc Compiler version 4.6.1 '' |
|- | |- | ||
| 00:34 | | 00:34 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમે C ના ટ્યુટોરીયલ સાથે પરિચિત હોવા જોઈએ. |
|- | |- | ||
| 00:41 | | 00:41 | ||
− | | | + | | જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી દેખાડેલ વેબસાઇટ જુઓ. |
|- | |- | ||
| 00:47 | | 00:47 | ||
− | | | + | | હું '''storage class specifiers''' ના પરિચય સાથે શરૂઆત કરીશ. |
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | | '''Specifiers''' કમ્પાઈલરને બતાડશે કે વેરીએબલ ને ક્યાં સંગ્રહ કરવું. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | | + | | '''variable''' ને કેવી રીતે સેવ કરાય છે. |
|- | |- | ||
| 00:59 | | 00:59 | ||
− | | | + | | '''variable''' ની શરૂઆતી વેલ્યુ શું હોય છે . |
|- | |- | ||
| 01:03 | | 01:03 | ||
− | | | + | | '''variable''' નું જીવનકાળ. |
|- | |- | ||
| 01:06 | | 01:06 | ||
− | | | + | | સિન્ટેક્સ છે: '''storage_specifier data_type variable _name''' |
|- | |- | ||
| 01:13 | | 01:13 | ||
− | | | + | | '''storage class specifiers''' ના પ્રકારો આપેલ પ્રમાણે છે : |
− | + | '''auto ''', | |
− | + | '''static ''', | |
− | + | '''extern ''', | |
− | + | '''register ''' | |
|- | |- | ||
| 01:21 | | 01:21 | ||
− | | | + | | ચાલો '''auto keyword.''' સાથે શરૂઆત કરીએ. |
|- | |- | ||
| 01:24 | | 01:24 | ||
− | | '''Auto keyword''' | + | | '''Auto keyword''' એ '''automatic variable''' ડીકલેર કરે છે. |
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | | + | | આ '''local scope''' ધરાવે છે. |
|- | |- | ||
| 01:30 | | 01:30 | ||
− | | '''Keywords''' | + | | '''Keywords''' પોતેથી શરુ નથી થતી. |
|- | |- | ||
| 01:34 | | 01:34 | ||
− | | | + | | તમે ડીકલેરેશન વખતે કીવર્ડસ ની સ્પષ્ટતા થી શરૂઆત કરવી જોઈએ. |
|- | |- | ||
| 01:39 | | 01:39 | ||
− | | | + | | '''keywords''' નું સ્ટોરેજ સ્પેસ '''CPU memory''' હોય છે. |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | | + | | ચાલો એક ઉદાહરણ જોઈએ .મારી પાસે એક કોડ ફાઈલ છે હવે તેને જોઈએ. |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | | + | | નોંધ લો કે આપની ફાઈલનું નામ '''auto.c''' છે. |
|- | |- | ||
| 01:54 | | 01:54 | ||
− | | | + | | આપણે ફન્કશન ને “'''increment”.''' ના તરીકે ડીકલેર કર્યું છે. |
|- | |- | ||
|01:58 | |01:58 | ||
− | | | + | | આ '''main function.''' છે. |
|- | |- | ||
| 02:00 | | 02:00 | ||
− | | | + | | મેઈન ફન્કશનમાં '''increment function''' ચાર વખતે કોલ થાય છે. |
|- | |- | ||
| 02:06 | | 02:06 | ||
− | | | + | | પછી આપણી પાસે ''' return 0 statment.''' છે. |
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | | | + | | હવે ફન્કશન નું ડેફિનેશન જોઈએ. |
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | | + | | અહી આપણે વેરીએબલ ''' i ''' ને '''auto int''' ની જેમ ડીકલેર કર્યું છે. આ '''local scope''' ધરાવે છે. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | પછી આપણે ''' printf.''' નો ઉપયોગ કરીને '''i ''' ની વેલ્યુ દર્શાવે છે. |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | | + | | અહી '''i''' ની વેલ્યુ વધેલી છે. |
|- | |- | ||
| 02:30 | | 02:30 | ||
− | | | + | | હવે કીબોર્ડ પર '''Ctrl+Alt+T''' કી એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | | + | | ટાઈપ કરો :''' gcc space auto.c space hyphen o space auto'''. '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | | + | | ટાઈપ કરો ''' dot slash auto''' |
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
− | | | + | | આઉટપુટ ઝીરો છે. |
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | | + | | ચાલો હવે આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | | હવે મેઈન ફન્કશન ઉપર '''auto variable i ''' ને ઇનિશિલાઇઝ કરે છે. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
− | | | + | | હું આ ડીકલેરેશન અને ઇનીશીલાઈઝેશન ને અહી થી કટ કરીને અહી પેસ્ટ કરીશ. '''Save''' પર ક્લિક કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | | + | | ચાલો ટર્મિનલપર એક્ઝીક્યુટ કરીએ.અપ એરો કી ને બે વખત દબાવો. '''Enter''' દબાવો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | | + | | આપણને એક એરર મળે છે : '''file-scope declaration of i specifies auto ''' |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | | + | | આવું એટલા માટે છે કેમકે એક '''auto variable''' ફન્કશન પર લોકલ છે. |
|- | |- | ||
| 03:34 | | 03:34 | ||
− | | | + | | આપણે આને ગ્લોબલી ઇનીશીલાઈઝ નથી કરી શકતા. |
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | | + | | હવે એરરને સુધારિત કરીએ. આપણા પ્રોગ્રામ પર પાછા પાછા આવીએ. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | આને ડીલીટ કરો.તેને અહી પેસ્ટ કરીએ. |
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | | + | | '''Save ''' પર ક્લિક કરો અને ટર્મિનલ પર એક્ઝીક્યુટ કરો. |
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | | + | | અપ એરો કી ને દબાવો. પહેલા ના કમાંડને ફરી કોલ કરો. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | | '''Enter''' દબાવો . ટાઈપ કરો : '''dot slash auto''' '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
− | | | + | | હા આ કામ કરી રહ્યું છે! આઉટપુટ ઝીરો છે. |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | | આવું એટલા માટે છે કે આપણે '''i''' ની વેલ્યુ ઝીરોને જેમ ઇનીશીલાઈઝ કર્યું છે. |
|- | |- | ||
| 04:13 | | 04:13 | ||
− | | | + | | ચાલો હવે '''static variable.''' જોઈએ. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
− | | | + | | જો કે આપણે પાછલા ટ્યુટોરીયલસ માં '''static variable ''' વિષે અભ્યાસ કર્યો છે. મેં આને અહી સંક્ષિપ્તમાં આ સમજાવીશ. |
|- | |- | ||
| 04:24 | | 04:24 | ||
− | | ''''static'''' | + | | ''''static'''' વેરીએબલ ઝીરોથી ઇનિશિલાઇઝ થાય છે. |
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
− | | | + | | બ્લોક થી પ્રોગ્રામ કન્ટ્રોલ એકઝીટ થવા પછી પણ આ નષ્ટ નથી થતા. |
− | + | ||
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | | + | | વેરીએબલની વેલ્યુ વિવધ ફન્કશન કોલસ ના વચ્ચે કાયમ રહે છે. |
|- | |- | ||
| 04:41 | | 04:41 | ||
− | | | + | | સ્ટોરેજ સ્પેસ '''CPU memory''' છે. |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | | + | | હવે એક ઉદાહરણ હું તે સમાન કોડ ફાઈલ એડિટ કરીશ. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | | + | | ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | | + | | '''Ctrl + Shft + S''' ની એક સાથે દબાવો. |
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | | + | | હવે હું ફાઈલનું નામ '''static''' કરીશ અને ''' Save.''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
|05:10 | |05:10 | ||
− | | | + | | હવે હું '''variable i''' નું ઇનીશીલાઈઝ બદલીને '''static int i equal to zero''' કરીશ અને ''' Save''' પર ક્લિક કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | | | + | | હવે જોઈએ શું થાય છે. ટર્મિનલ પર ફાઈલ એક્ઝીક્યુટ કરો. |
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
− | | | + | | ટાઈપ કરો: '''gcc space static.c space hyphen o space stat'''. '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | ટાઈપ કરો '''dot slash stat''' . '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | | | + | | આઉટપુટ આપેલની જેમ દેખાય છે : 0, 1, 2, 3 |
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | | | + | | આવું એટલા માટે કારણકે '''static variables''' એ '''global variables''' છે. |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | | | + | | '''static variable''' નું સ્કોપ ફન્કશન પર લોકલ છે જેમાં તે વ્યાખ્યાયિત છે. |
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
− | | | + | | આ ફન્કશન કોલ્સના વચ્ચે પોતાની વેલ્યુ ને છોડતા નથી. |
|- | |- | ||
| 06:08 | | 06:08 | ||
− | | | + | | ચાલો હવે '''extern keyword''' વિષે શીખીએ. |
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | | | + | |'''extern variable''' ના સ્કોપ પૂર્ણ મેઈન પ્રોગ્રામમાં છે. |
|- | |- | ||
| 06:17 | | 06:17 | ||
− | | | + | |'''extern variable''' ના માટે ડેફિનિશન '''C''' પ્રોગ્રામમાં ક્યાં પણ હોઈ શકે છે. |
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
− | | '''extern variables''' | + | | મૂળભૂત રીતે '''extern variables''' ઝીરોથી ઇનિશિલાઇઝ થાય છે. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | | + | | આ પ્રોગ્રામ માં બધા ફન્કશન એક્સેસ કરી શકાય છે. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | | આ '''CPU memory''' માં સંગ્રહિત થાય છે. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | | + | | હવે એક ઉદાહરણ જોઈએ. |
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | | | + | |મારી પાસે એક કોડ ફાઈલ છે ચાલો આને જોઈએ. |
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
− | | | + | |નોંધ લો કે આપણી ફાલી નું નામ '''extern.c''' છે. |
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | | + | | મેં એક '''integer variable x''' નામક વેરીએબલને '''10''' થી ઇનિશિલાઇઝ કર્યું છે. |
|- | |- | ||
|06:54 | |06:54 | ||
− | | | + | | આ મેઈન ફન્કશન છે.મેઈન ફન્કશન માં મેં એક '''extern integer variable y.''' ને ડીકલેર કર્યું છે. |
|- | |- | ||
|07:03 | |07:03 | ||
− | | | + | | '''printf''' સ્ટેટમેંટ નો ઉપયોગ કરીને આપણે '''x''' અને '''y.''' ની વેલ્યુ પ્રદશિત કરીએ છીએ. આ '''return''' સ્ટેટમેંટ છે. |
− | + | ||
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | | | + | | મેઈન ફન્કશન બંદ થવા પછીથી આપણે '''ને '''50 ''' થી ઇનિશિલાઇઝ કરીશું. |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | | હવે ટર્મિનલ ખોલીએ અને જોઈએ આઉટપુટ શું થાય છે. |
|- | |- | ||
| 07:24 | | 07:24 | ||
− | | | + | | ટાઈપ કરો: '''gcc space extern.c space hyphen o space ext'''. ''' Enter''' દબાવો. |
|- | |- | ||
| 07:35 | | 07:35 | ||
− | | ''' | + | | '''ટાઈપ કરો: dot slash ext'''. ''' Enter''' દબાવો. |
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | | + | | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન છે: |
− | + | '''The value of x is 10 ''', | |
− | '''The value of x is 10 ''' | + | |
− | + | ||
'''The value of y is 50''' | '''The value of y is 50''' | ||
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
− | | | + | |જેમકે અપને ભણ્યું છે '''extern keyword''' ની વેલ્યુ મેઈન પ્રોગ્રામમાં શરુ થી અંત શુધી હોય છે. |
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | | | + | |આને આપણે પ્રોગ્રામ માં ક્યાં પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | | | + | |બંને સ્ટેટમેન્ટ યોગ્ય છે. |
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | | + | | હવે '''register keyword.''' પર જઈએ. |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | '''Register variables''' | + | | '''Register variables''' સામન્ય વેરીએબલ કરતા વધુ ઝડપથી એક્સેસ કરી શકાય છે. |
|- | |- | ||
| 08:13 | | 08:13 | ||
− | | | + | |આ '''main memory''' ના બદલે '''register memory''' માં સંગ્રહિત થાય છે. |
|- | |- | ||
| 08:19 | | 08:19 | ||
− | | | + | |વેરીએબલની મર્યાદિત સંખ્યાનો ઉપયોગ કરી શકાય છે. કેમેકે રજીસ્ટર સાઈઝ ખુબ નાનું છે. |
|- | |- | ||
| 08:25 | | 08:25 | ||
− | |16 bits, 32 bits | + | |16 bits, 32 bits અથવા 64 bits. |
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
− | | | + | | ચાલો એક ઉદાહરણ જોઈએ મારી પાસે એક કોડ ફાઈલ છે, તેને જોઈએ. |
|- | |- | ||
| 08:37 | | 08:37 | ||
− | | | + | | નોંધન લો કે ફાઈલ નું નામ ''' register.c''' છે . |
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | | + | | અહી આપણે '''register integer variable''' ને ડીકલેર કર્યું છે. |
|- | |- | ||
| 08:47 | | 08:47 | ||
− | | | + | | આ વેરીબેલ સીધું '''register memory.''' માં સંગ્રહિત થશે. |
|- | |- | ||
|08:53 | |08:53 | ||
− | | | + | | આ '''for loop''' છે જે from '''1''' થી '''5.''' સુધી '''i''' ની વેલ્યુ બતાડે છે. |
|- | |- | ||
| 08:59 | | 08:59 | ||
− | | | + | | આ '''i.''' ની વેલ્યુ બતાડશે. |
|- | |- | ||
| 09:03 | | 09:03 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરીને જોઈએ. |
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
− | | | + | |ટર્મિનલ પર ટાઈપ કરો: '''gcc space register.c space hyphen o space register''' |
|- | |- | ||
| 09:17 | | 09:17 | ||
− | | | + | | '''Enter''' દબાવો. ટાઈપ કરો : '''dot slash register'''. Press '''Enter'''. |
|- | |- | ||
| 09:25 | | 09:25 | ||
− | | | + | | તમે આપેલની જેમ આઉટપુટ જોઈન શકો છો: '''Values stored in register memory 1 2 3 4 5''' |
|- | |- | ||
| 09:34 | | 09:34 | ||
− | | | + | | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
| 09:39 | | 09:39 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માંઆપણે શીખ્યા |
− | + | '''Storage class specifiers''', | |
− | + | '''auto keyword''', | |
− | + | '''static keyword''', | |
− | + | '''extern keyword''', | |
− | + | '''register keyword''' | |
− | + | ||
|- | |- | ||
| 09:52 | | 09:52 | ||
− | | | + | | એસાઈનમેન્ટ તરીકે ,પ્રથમ પાંચ મેમ્બરસ ના સરવાળાને પ્રિન્ટ કરવા માટે એક પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
− | | | + | | પ્રોગ્રામમાં બંને '''keywords auto '''અને '''static''' ને ડીકલેર કરો. |
|- | |- | ||
| 10:04 | | 10:04 | ||
− | | | + | | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
| 10:07 | | 10:07 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
| 10:11 | | 10:11 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
| 10:22 | | 10:22 | ||
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 10:38 | | 10:38 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
| 10:45 | | 10:45 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
|- | |- | ||
| 10:52 | | 10:52 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 10:34, 23 February 2017
|
|
---|---|
00:01 | Storage class specifiers. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, અમુક ઉદાહરણના મદદ થી આપેલ શીખીશું.
Storage class specifiers, auto keyword, static keyword , extern keyword, register keyword |
00:22 | આ ટ્યુટોરીયલ માટે, હું ઉપયોગ કરી રહ્યી છું. Ubuntu Operating system version 11.10' અને gcc Compiler version 4.6.1 |
00:34 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમે C ના ટ્યુટોરીયલ સાથે પરિચિત હોવા જોઈએ. |
00:41 | જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી દેખાડેલ વેબસાઇટ જુઓ. |
00:47 | હું storage class specifiers ના પરિચય સાથે શરૂઆત કરીશ. |
00:52 | Specifiers કમ્પાઈલરને બતાડશે કે વેરીએબલ ને ક્યાં સંગ્રહ કરવું. |
00:57 | variable ને કેવી રીતે સેવ કરાય છે. |
00:59 | variable ની શરૂઆતી વેલ્યુ શું હોય છે . |
01:03 | variable નું જીવનકાળ. |
01:06 | સિન્ટેક્સ છે: storage_specifier data_type variable _name |
01:13 | storage class specifiers ના પ્રકારો આપેલ પ્રમાણે છે :
auto , static , extern , register |
01:21 | ચાલો auto keyword. સાથે શરૂઆત કરીએ. |
01:24 | Auto keyword એ automatic variable ડીકલેર કરે છે. |
01:28 | આ local scope ધરાવે છે. |
01:30 | Keywords પોતેથી શરુ નથી થતી. |
01:34 | તમે ડીકલેરેશન વખતે કીવર્ડસ ની સ્પષ્ટતા થી શરૂઆત કરવી જોઈએ. |
01:39 | keywords નું સ્ટોરેજ સ્પેસ CPU memory હોય છે. |
01:43 | ચાલો એક ઉદાહરણ જોઈએ .મારી પાસે એક કોડ ફાઈલ છે હવે તેને જોઈએ. |
01:49 | નોંધ લો કે આપની ફાઈલનું નામ auto.c છે. |
01:54 | આપણે ફન્કશન ને “increment”. ના તરીકે ડીકલેર કર્યું છે. |
01:58 | આ main function. છે. |
02:00 | મેઈન ફન્કશનમાં increment function ચાર વખતે કોલ થાય છે. |
02:06 | પછી આપણી પાસે return 0 statment. છે. |
02:10 | હવે ફન્કશન નું ડેફિનેશન જોઈએ. |
02:14 | અહી આપણે વેરીએબલ i ને auto int ની જેમ ડીકલેર કર્યું છે. આ local scope ધરાવે છે. |
02:21 | પછી આપણે printf. નો ઉપયોગ કરીને i ની વેલ્યુ દર્શાવે છે. |
02:26 | અહી i ની વેલ્યુ વધેલી છે. |
02:30 | હવે કીબોર્ડ પર Ctrl+Alt+T કી એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. |
02:38 | ટાઈપ કરો : gcc space auto.c space hyphen o space auto. Enter દબાવો. |
02:48 | ટાઈપ કરો dot slash auto |
02:51 | આઉટપુટ ઝીરો છે. |
02:54 | ચાલો હવે આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. |
02:57 | હવે મેઈન ફન્કશન ઉપર auto variable i ને ઇનિશિલાઇઝ કરે છે. |
03:02 | હું આ ડીકલેરેશન અને ઇનીશીલાઈઝેશન ને અહી થી કટ કરીને અહી પેસ્ટ કરીશ. Save પર ક્લિક કરો. |
03:14 | ચાલો ટર્મિનલપર એક્ઝીક્યુટ કરીએ.અપ એરો કી ને બે વખત દબાવો. Enter દબાવો. |
03:22 | આપણને એક એરર મળે છે : file-scope declaration of i specifies auto |
03:29 | આવું એટલા માટે છે કેમકે એક auto variable ફન્કશન પર લોકલ છે. |
03:34 | આપણે આને ગ્લોબલી ઇનીશીલાઈઝ નથી કરી શકતા. |
03:37 | હવે એરરને સુધારિત કરીએ. આપણા પ્રોગ્રામ પર પાછા પાછા આવીએ. |
03:42 | આને ડીલીટ કરો.તેને અહી પેસ્ટ કરીએ. |
03:47 | Save પર ક્લિક કરો અને ટર્મિનલ પર એક્ઝીક્યુટ કરો. |
03:52 | અપ એરો કી ને દબાવો. પહેલા ના કમાંડને ફરી કોલ કરો. |
03:57 | Enter દબાવો . ટાઈપ કરો : dot slash auto Enter દબાવો. |
04:03 | હા આ કામ કરી રહ્યું છે! આઉટપુટ ઝીરો છે. |
04:07 | આવું એટલા માટે છે કે આપણે i ની વેલ્યુ ઝીરોને જેમ ઇનીશીલાઈઝ કર્યું છે. |
04:13 | ચાલો હવે static variable. જોઈએ. |
04:16 | જો કે આપણે પાછલા ટ્યુટોરીયલસ માં static variable વિષે અભ્યાસ કર્યો છે. મેં આને અહી સંક્ષિપ્તમાં આ સમજાવીશ. |
04:24 | 'static' વેરીએબલ ઝીરોથી ઇનિશિલાઇઝ થાય છે. |
04:28 | બ્લોક થી પ્રોગ્રામ કન્ટ્રોલ એકઝીટ થવા પછી પણ આ નષ્ટ નથી થતા. |
04:35 | વેરીએબલની વેલ્યુ વિવધ ફન્કશન કોલસ ના વચ્ચે કાયમ રહે છે. |
04:41 | સ્ટોરેજ સ્પેસ CPU memory છે. |
04:45 | હવે એક ઉદાહરણ હું તે સમાન કોડ ફાઈલ એડિટ કરીશ. |
04:51 | ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા જઈએ. |
04:54 | Ctrl + Shft + S ની એક સાથે દબાવો. |
05:01 | હવે હું ફાઈલનું નામ static કરીશ અને Save. પર ક્લિક કરીશ. |
05:10 | હવે હું variable i નું ઇનીશીલાઈઝ બદલીને static int i equal to zero કરીશ અને Save પર ક્લિક કરો. |
05:23 | હવે જોઈએ શું થાય છે. ટર્મિનલ પર ફાઈલ એક્ઝીક્યુટ કરો. |
05:30 | ટાઈપ કરો: gcc space static.c space hyphen o space stat. Enter દબાવો. |
05:41 | ટાઈપ કરો dot slash stat . Enter દબાવો. |
05:46 | આઉટપુટ આપેલની જેમ દેખાય છે : 0, 1, 2, 3 |
05:51 | આવું એટલા માટે કારણકે static variables એ global variables છે. |
05:56 | static variable નું સ્કોપ ફન્કશન પર લોકલ છે જેમાં તે વ્યાખ્યાયિત છે. |
06:03 | આ ફન્કશન કોલ્સના વચ્ચે પોતાની વેલ્યુ ને છોડતા નથી. |
06:08 | ચાલો હવે extern keyword વિષે શીખીએ. |
06:12 | extern variable ના સ્કોપ પૂર્ણ મેઈન પ્રોગ્રામમાં છે. |
06:17 | extern variable ના માટે ડેફિનિશન C પ્રોગ્રામમાં ક્યાં પણ હોઈ શકે છે. |
06:23 | મૂળભૂત રીતે extern variables ઝીરોથી ઇનિશિલાઇઝ થાય છે. |
06:28 | આ પ્રોગ્રામ માં બધા ફન્કશન એક્સેસ કરી શકાય છે. |
06:33 | આ CPU memory માં સંગ્રહિત થાય છે. |
06:36 | હવે એક ઉદાહરણ જોઈએ. |
06:38 | મારી પાસે એક કોડ ફાઈલ છે ચાલો આને જોઈએ. |
06:42 | નોંધ લો કે આપણી ફાલી નું નામ extern.c છે. |
06:47 | મેં એક integer variable x નામક વેરીએબલને 10 થી ઇનિશિલાઇઝ કર્યું છે. |
06:54 | આ મેઈન ફન્કશન છે.મેઈન ફન્કશન માં મેં એક extern integer variable y. ને ડીકલેર કર્યું છે. |
07:03 | printf સ્ટેટમેંટ નો ઉપયોગ કરીને આપણે x અને y. ની વેલ્યુ પ્રદશિત કરીએ છીએ. આ return સ્ટેટમેંટ છે. |
07:12 | મેઈન ફન્કશન બંદ થવા પછીથી આપણે ને 50 થી ઇનિશિલાઇઝ કરીશું. |
07:18 | હવે ટર્મિનલ ખોલીએ અને જોઈએ આઉટપુટ શું થાય છે. |
07:24 | ટાઈપ કરો: gcc space extern.c space hyphen o space ext. Enter દબાવો. |
07:35 | ટાઈપ કરો: dot slash ext. Enter દબાવો. |
07:40 | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન છે:
The value of x is 10 , The value of y is 50 |
07:48 | જેમકે અપને ભણ્યું છે extern keyword ની વેલ્યુ મેઈન પ્રોગ્રામમાં શરુ થી અંત શુધી હોય છે. |
07:55 | આને આપણે પ્રોગ્રામ માં ક્યાં પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. |
07:59 | બંને સ્ટેટમેન્ટ યોગ્ય છે. |
08:02 | હવે register keyword. પર જઈએ. |
08:06 | Register variables સામન્ય વેરીએબલ કરતા વધુ ઝડપથી એક્સેસ કરી શકાય છે. |
08:13 | આ main memory ના બદલે register memory માં સંગ્રહિત થાય છે. |
08:19 | વેરીએબલની મર્યાદિત સંખ્યાનો ઉપયોગ કરી શકાય છે. કેમેકે રજીસ્ટર સાઈઝ ખુબ નાનું છે. |
08:25 | 16 bits, 32 bits અથવા 64 bits. |
08:30 | ચાલો એક ઉદાહરણ જોઈએ મારી પાસે એક કોડ ફાઈલ છે, તેને જોઈએ. |
08:37 | નોંધન લો કે ફાઈલ નું નામ register.c છે . |
08:42 | અહી આપણે register integer variable ને ડીકલેર કર્યું છે. |
08:47 | આ વેરીબેલ સીધું register memory. માં સંગ્રહિત થશે. |
08:53 | આ for loop છે જે from 1 થી 5. સુધી i ની વેલ્યુ બતાડે છે. |
08:59 | આ i. ની વેલ્યુ બતાડશે. |
09:03 | ચાલો પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કરીને જોઈએ. |
09:07 | ટર્મિનલ પર ટાઈપ કરો: gcc space register.c space hyphen o space register |
09:17 | Enter દબાવો. ટાઈપ કરો : dot slash register. Press Enter. |
09:25 | તમે આપેલની જેમ આઉટપુટ જોઈન શકો છો: Values stored in register memory 1 2 3 4 5 |
09:34 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
09:39 | આ ટ્યુટોરીયલ માંઆપણે શીખ્યા
Storage class specifiers, auto keyword, static keyword, extern keyword, register keyword |
09:52 | એસાઈનમેન્ટ તરીકે ,પ્રથમ પાંચ મેમ્બરસ ના સરવાળાને પ્રિન્ટ કરવા માટે એક પ્રોગ્રામ લખો. |
09:59 | પ્રોગ્રામમાં બંને keywords auto અને static ને ડીકલેર કરો. |
10:04 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
10:07 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:11 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
10:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:22 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:33 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:38 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:45 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
10:52 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |