Difference between revisions of "Advance-C/C2/Command-line-arguments-in-C/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| Border = 1 ! <center>Time</center> ! <center>Narration</center> |- | 00:01 | ''' Command Line Arguments.''' પરના સ્પોકન ટ્યુટોરીયલ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 43: | Line 43: | ||
| 01:01 | | 01:01 | ||
|'''stdlib.h header file''' આપેલને વ્યાખ્યાયિત કરે છે. | |'''stdlib.h header file''' આપેલને વ્યાખ્યાયિત કરે છે. | ||
− | + | '''Numeric conversion function'''. (ન્યુમેરીક કન્વર્ઝન ફંશનફંશન) | |
− | + | '''Pseudo-random numbers'''. (સુડો રેન્ડમ નંબરસ) | |
− | + | '''Generation function'''. (જનરેશન ફંશનફંશન) | |
− | + | '''Memory allocation'''. (મેમરી એલોકેશન) | |
− | + | '''Process control functions'''. (પ્રોસેસ કન્ટ્રોલ ફન્કશન) | |
|- | |- | ||
|01:16 | |01:16 | ||
− | |આ આપણું મેઈન ફન્કશન છે આના અંદર આપણે બે આર્ગ્યુમેન્ટ પાસ કરીશું - | + | |આ આપણું મેઈન ફન્કશન છે આના અંદર આપણે બે આર્ગ્યુમેન્ટ પાસ કરીશું - '''int argc, char asterisk asterisk argv''' (**argv) |
− | '''int argc, char asterisk asterisk argv''' (**argv) | + | |
|- | |- | ||
Line 99: | Line 98: | ||
|- | |- | ||
| 02:23 | | 02:23 | ||
− | | | + | | હવે અંતમાં અમારી પાસે ''' return 0 '''સ્ટેટમેંટ છે. |
|- | |- | ||
Line 117: | Line 116: | ||
| તમે આપેલની જેમ આઉટપુટ જોશો: | | તમે આપેલની જેમ આઉટપુટ જોશો: | ||
'''Total number of arguments are 1 ''' | '''Total number of arguments are 1 ''' | ||
− | |||
'''The first argument is null ''' | '''The first argument is null ''' | ||
− | |||
'''arguments are ./args ''' | '''arguments are ./args ''' | ||
Line 150: | Line 147: | ||
|હવે આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ : | |હવે આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ : | ||
'''Total number of arguments are 4 ''' | '''Total number of arguments are 4 ''' | ||
− | |||
'''The first argument is Sunday ''' | '''The first argument is Sunday ''' | ||
− | |||
'''Argument are ./args ''' '''Sunday Monday ''' અને '''Tuesday '''. | '''Argument are ./args ''' '''Sunday Monday ''' અને '''Tuesday '''. | ||
Line 165: | Line 160: | ||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | પ્રથમ આર્ગ્યુમેન્ટ '''Sunday ''' છે | + | |પ્રથમ આર્ગ્યુમેન્ટ '''Sunday ''' છે |
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | | + | | '''zeroeth argument''' હમેંશા એક્ઝેક્યુટેબલ ફાઈલ નામ આપે છે. |
|- | |- | ||
Line 190: | Line 185: | ||
| 04:37 | | 04:37 | ||
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા | ||
− | + | કમાંડ લાઈન આર્ગ્યુમેન્ટ | |
− | + | '''argc''' | |
− | + | '''argv''' | |
|- | |- | ||
| 04:45 | | 04:45 | ||
− | | એસાઈનમેન્ટ તરીકે વિવધ આર્ગ્યુમેન્ટ ના સાથે આ | + | | એસાઈનમેન્ટ તરીકે વિવધ આર્ગ્યુમેન્ટ ના સાથે આ પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરો. |
|- | |- | ||
Line 216: | Line 211: | ||
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
Line 232: | Line 227: | ||
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 10:29, 23 February 2017
|
|
---|---|
00:01 | Command Line Arguments. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, ઉદાહરણ સાથે arguments ના સાથે main function . |
00:15 | આ ટ્યુટોરીયલ કરવા માટે, હું ઉપયોગ કરી રહ્યી છું. Ubuntu Operating system આવૃત્તિ 11.10 અને ઉબ્નટુ પર gcc Compiler આવૃત્તિ 4.6.1 |
00:27 | આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે, તમે C ના ટ્યુટોરીયલ સાથે પરિચિત હોવા જોઈએ |
00:33 | જો નથી તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી દેખાડેલ વેબસાઇટ જુઓ. |
00:39 | ચાલો આપણા પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ. મારી પાસે કોડ ફાઈલ છે હું તેને ખોલીશ. |
00:45 | ફાઈલ નામ છે main hyphen with hyphen args.c |
00:50 | ચાલો હું પ્રોગ્રામ સમજાવુ. |
00:53 | આ હેડર ફાઈલો છે stdio.h એ core input અને output functions ને વ્યાખ્યાયિત કરે છે. |
01:01 | stdlib.h header file આપેલને વ્યાખ્યાયિત કરે છે.
Numeric conversion function. (ન્યુમેરીક કન્વર્ઝન ફંશનફંશન) Pseudo-random numbers. (સુડો રેન્ડમ નંબરસ) Generation function. (જનરેશન ફંશનફંશન) Memory allocation. (મેમરી એલોકેશન) Process control functions. (પ્રોસેસ કન્ટ્રોલ ફન્કશન) |
01:16 | આ આપણું મેઈન ફન્કશન છે આના અંદર આપણે બે આર્ગ્યુમેન્ટ પાસ કરીશું - int argc, char asterisk asterisk argv (**argv) |
01:28 | “argc” પ્રોગ્રામ પર પાસ કરેલ કમાંડ લાઈન આર્ગ્યુમેન્ટસની સંખ્યાને બતાવે છે. |
01:34 | આ પ્રોગ્રામના વાસ્તવિક નામને સમાવેશ કરે છે . |
01:38 | argv એ index 0 થી શરુ કરીને વાસ્તવિક આર્ગ્યુમેન્ટ ધરાવે છે. |
01:44 | Index 0 એ પ્રોગ્રામ નું નામ છે. |
01:48 | Index 1 પ્રોગ્રામને પાસ કરેલ પ્રથમ આર્ગ્યુમેન્ટ બનશે. |
01:53 | Index 2 પ્રોગ્રામને પાસ કરેલ બીજું આર્ગ્યુમેન્ટ બનશે અને તેમજ આગળ. |
01:59 | આ સ્ટેટમેંટ પ્રોગ્રામને પાસ કરેલ આર્ગ્યુમેન્ટની કુલ સંખ્યા ને બતાડશે. |
02:05 | આ પ્રોગ્રામને પાસ કરેલ પ્રથમ આર્ગ્યુમેન્ટ દેખાડશ. |
02:09 | 1 એ index 1 પર આર્ગ્યુમેન્ટ રજુ કરે છે. |
02:13 | While condition આર્ગ્યુમેન્ટની સંખ્યાને ઘટાવશે . |
02:18 | આ સ્ટેટમેંટ પ્રોગ્રામને પાસ કરેલ બધા આર્ગ્યુમેન્ટને પ્રિન્ટ કરશે. |
02:23 | હવે અંતમાં અમારી પાસે return 0 સ્ટેટમેંટ છે. |
02:27 | ચાલો એક સાથે Ctrl+Alt+T કી દાબીને ટર્મિનલ ખોલો. |
02:35 | ટાઈપ કરો : gcc space main hyphen with hyphen args.c space hyphen o space args. Enter દબાવો. |
02:49 | ટાઈપ કરો: dot slash args. Enter દબાવો. |
02:54 | તમે આપેલની જેમ આઉટપુટ જોશો:
Total number of arguments are 1 The first argument is null arguments are ./args |
03:06 | કમાંડ લાઈન આર્ગ્યુમેન્ટ એક્ઝેક્યુશન દરમ્યાન આપવા માં આવે છે. |
03:11 | આર્ગ્યુમેન્ટની કુલ સંખ્યા 1 છે. zeroth argument એ પોતે એક્ઝેક્યુટેબલ ફાઈલનેમ છે. |
03:19 | પ્રથમ આર્ગ્યુમેન્ટ (null) છે. જેમ કે આપણે પ્રોગ્રામને કોઈ પણ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરી. |
03:26 | આર્ગ્યુમેન્ટ ફક્ત એક જ છે જે કે . dot slash args છે. |
03:31 | ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ. |
03:34 | અપ એરો કી દબાવો space ટાઇપ કરો Sunday space Monday space Tuesday. Enter દબાવો. |
03:47 | હવે આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ :
Total number of arguments are 4 The first argument is Sunday Argument are ./args Sunday Monday અને Tuesday . |
04:04 | ચાલો હું આઉટપુટ સમજાવું. |
04:06 | આર્ગ્યુમેન્ટ ની કુલ સંખ્યા 4 છે જેમકે ./args, Sunday, Monday અને Tuesday. |
04:14 | પ્રથમ આર્ગ્યુમેન્ટ Sunday છે |
04:17 | zeroeth argument હમેંશા એક્ઝેક્યુટેબલ ફાઈલ નામ આપે છે. |
04:22 | Sunday પ્રથમ આર્ગ્યુમેન્ટને સોંપવામાં આવ્યું છે. |
04:25 | Monday બીજા આર્ગ્યુમેન્ટને સોંપવામાં આવ્યું છે. |
04:28 | Tuesday ત્રીજા આર્ગ્યુમેન્ટને સોંપવામાં આવ્યું છે. |
04:31 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
04:37 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
કમાંડ લાઈન આર્ગ્યુમેન્ટ argc argv |
04:45 | એસાઈનમેન્ટ તરીકે વિવધ આર્ગ્યુમેન્ટ ના સાથે આ પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરો. |
04:51 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
04:54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
04:57 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
05:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ ,સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
05:08 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
05:18 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
05:22 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
05:30 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro |
05:36 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |