Difference between revisions of "LibreOffice-Suite-Calc/C3/Linking-Calc-Data/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 150: | Line 150: | ||
|- | |- | ||
||03:41 | ||03:41 | ||
− | ||રેફરેન્સિંગ ડેટાનાં સારાંશ | + | ||રેફરેન્સિંગ, ડેટાનાં સારાંશ માટે અત્યંત ઉપયોગી હોઈ શકે છે જો અહીં ઘણી ડેટા સાથે ઘણી શીટો હોય. |
|- | |- | ||
||03:49 | ||03:49 | ||
− | ||હવે, ચાલો શીખીએ કે કેલ્ક શીટોમાં | + | ||હવે, ચાલો શીખીએ કે કેલ્ક શીટોમાં હાયપરલીંક કેવી રીતે બનાવવી. |
|- | |- | ||
||03:55 | ||03:55 | ||
− | ||તમે હાયપરલીંકોનો ઉપયોગ | + | ||તમે હાયપરલીંકોનો ઉપયોગ |
* સ્પ્રેડશીટ દરમ્યાન જુદા જુદા સ્થાને | * સ્પ્રેડશીટ દરમ્યાન જુદા જુદા સ્થાને | ||
Line 164: | Line 164: | ||
* જુદી જુદી ફાઈલો પર | * જુદી જુદી ફાઈલો પર | ||
− | * એ ઉપરાંત વેબ સાઈટો પર પણ. | + | * એ ઉપરાંત વેબ સાઈટો પર પણ જવા માટે કરી શકો છો. |
|- | |- | ||
||04:06 | ||04:06 | ||
||“Personal-Finance-Tracker.ods” માં | ||“Personal-Finance-Tracker.ods” માં | ||
− | personal finance tracker | + | personal finance tracker “Sheet 1” માં છે અને બાકીના ઘટકો “Sheet 2” માં છે. |
|- | |- | ||
||04:17 | ||04:17 | ||
− | ||ચાલો માનીએ કે આપણે Sheet 1 | + | ||ચાલો માનીએ કે આપણે Sheet 1 થી Sheet 2 માં જવા ઈચ્છીએ છીએ. |
|- | |- | ||
Line 181: | Line 181: | ||
|- | |- | ||
||04:25 | ||04:25 | ||
− | ||અહીં | + | ||અહીં B14 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ”Sheet 2” ને દાખલ કરો. |
|- | |- | ||
Line 189: | Line 189: | ||
|- | |- | ||
||04:38 | ||04:38 | ||
− | ||હવે ઈનપુટ લાઈનમાં | + | ||હવે ઈનપુટ લાઈનમાં “Sheet 2” ટેક્સ્ટ પસંદ કરો. |
|- | |- | ||
||04:44 | ||04:44 | ||
− | || | + | ||ટેક્સ્ટ પસંદ કર્યા પછી, ટૂલબારમાં “Hyperlink” આઈકોન પર ક્લિક કરો. |
|- | |- | ||
||04:51 | ||04:51 | ||
− | ||હાયપરલીંક ડાયલોગ બોક્સ | + | ||હાયપરલીંક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
||04:55 | ||04:55 | ||
− | ||ડાબી બાજુએ, | + | ||ડાબી બાજુએ, “Document” વિકલ્પ પસંદ કરીએ. |
|- | |- | ||
Line 209: | Line 209: | ||
|- | |- | ||
||05:04 | ||05:04 | ||
− | ||એક | + | ||એક નવું “Target in document” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 217: | Line 217: | ||
|- | |- | ||
||05:13 | ||05:13 | ||
− | ||દ્રશ્યમાન | + | ||દ્રશ્યમાન થયેલ ડાયલોગ બોક્સમાં, “Sheet 2” વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 229: | Line 229: | ||
|- | |- | ||
||05:32 | ||05:32 | ||
− | ||સેલમાં “Sheet 2” | + | ||“Sheet 1” ટેબ સેલમાં “Sheet 2” ટેક્સ્ટ હાઈલાઈટ થયેલા સાથે સામે દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
||05:40 | ||05:40 | ||
− | ||હવે, જયારે આપણે “Sheet 2” | + | ||હવે, જયારે આપણે “Sheet 2” ટેક્સ્ટ પર ક્લિક કરીએ છીએ, તે આપણને સીધેસીધું એ શીટ પર લઇ જાય છે જ્યાં આપણે Costs માટે બેલેન્સ દાખલ કર્યું હતું. |
|- | |- | ||
||05:51 | ||05:51 | ||
− | || | + | ||એક હાયપરલીંક બનાવી છે! |
|- | |- | ||
||05:55 | ||05:55 | ||
− | ||હાયપરલીંક રદ્દ કરવાં | + | ||હાયપરલીંક રદ્દ કરવાં માટે, પહેલા હાયપરલીંક થયેલ “Sheet 2” ટેક્સ્ટ પસંદ કરો. |
|- | |- | ||
||06:01 | ||06:01 | ||
− | ||હવે જમણું ક્લિક અને કોંટેક્સ્ટ મેનૂમાંથી, “Default Formatting” વિકલ્પ પર ક્લિક કરો. | + | ||હવે જમણું ક્લિક કરો અને કોંટેક્સ્ટ મેનૂમાંથી, “Default Formatting” વિકલ્પ પર ક્લિક કરો. |
|- | |- | ||
||06:09 | ||06:09 | ||
− | || | + | ||ટેક્સ્ટ હવે હાયપરલીંક થયેલી રહ્યી નથી. |
|- | |- | ||
||06:12 | ||06:12 | ||
− | ||આ ફક્ત ડોક્યુંમેંટમાનાં કોઈપણ સાદા | + | ||આ ફક્ત ડોક્યુંમેંટમાનાં કોઈપણ સાદા ટેક્સ્ટ જેવી છે. |
|- | |- | ||
||06:16 | ||06:16 | ||
− | || | + | ||ફેરફારોને અન ડૂ કરીએ. |
|- | |- | ||
Line 270: | Line 270: | ||
|- | |- | ||
||06:31 | ||06:31 | ||
− | ||કેલ્કમાં હાયપરલીંકોને ઉપયોગમાં લેવું. | + | ||કેવી રીતે કેલ્કમાં હાયપરલીંકોને ઉપયોગમાં લેવું. |
|- | |- | ||
||06:36 | ||06:36 | ||
− | ||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો | + | ||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
|- | |- | ||
||06:40 | ||06:40 | ||
− | ||તે સ્પોકન ટ્યુટોરીયલ | + | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
|- | |- | ||
||06:43 | ||06:43 | ||
− | ||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી | + | ||જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
|- | |- | ||
||06:47 | ||06:47 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલ | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
− | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો | + | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
|- | |- | ||
Line 295: | Line 295: | ||
|- | |- | ||
||06:56 | ||06:56 | ||
− | ||વધુ વિગતો માટે, | + | ||વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
|- | |- | ||
||07:03 | ||07:03 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલ | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે |
|- | |- | ||
Line 313: | Line 313: | ||
|- | |- | ||
||07:25 | ||07:25 | ||
− | || | + | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 16:43, 12 March 2013
Resources for recording Linking in Calc
VISUAL CUE | NARRATION |
00:00 | લીબરઓફીસ કેલ્કમાં લીંકીંગ ઈન કેલ્ક [કેલ્કમાં જોડાણ] પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે નીચે આપેલ વિશે શીખીશું: |
00:10 | કેલ્કમાં અન્ય શીટોને કેવી રીતે સંદર્ભિત કરવી. |
00:13 | કેલ્કમાં હાયપરલીંકોને કેવી રીતે ઉપયોગમાં લેવી. |
00:17 | અહીં આપણે ઓપરેટીંગ સિસ્ટમ તરીકે ઉબુંટૂ લિનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. |
00:29 | લીબરઓફીસ કેલ્ક તમને |
00:33 | જો તમે બંને સ્પ્રેડશીટોને સંગ્રહીત કરી હોય તો બીજી શીટના સેલને વર્તમાન શીટના સેલનો, |
00:37 | બીજી સ્પ્રેડ શીટના એક સેલનો સંદર્ભ લેવાની પરવાનગી આપે છે.
|
00:44 | ચાલો “Personal-Finance-Tracker.ods” ખોલીએ. |
00:49 | આપણી ફાઈલની sheet 1 [શીટ 1] “Personal Finance Tracker” માટે સ્પ્રેડશીટનો સમાવેશ કરે છે. |
00:55 | મેં “Spent” અને “Received” કોલમોમાં અમુક રકમો ઉમેરી છે. |
01:04 | હવે, ચાલો અનુક્રમે “Cost” અને “Spent” અંદર આવેલ ઘટકોનો કુલ સરવાળો શોધીએ. |
01:11 | C9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ફોર્મુલા દાખલ કરો “is equal to SUM” અને કૌંસમાં “C3 colon C7”. |
01:24 | ત્યારબાદ “Enter” કી દબાવો. |
01:27 | D9 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને એજ ફોર્મુલા વાપરી કુલ સરવાળો શોધો. |
01:36 | હવે, સેલ રેફરેન્સિંગ વાપરીને આપણે બીજી અન્ય શીટ પર “Cost” અને “Spent” ન્દ્ર આવેલ કુલ બેલેન્સ દર્શાવીશું. |
01:45 | ચાલો “Sheet 2” ટેબ પર ક્લિક કરીએ. |
01:48 | આ નવી શીટ ખોલે છે. |
01:51 | હવે A1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “COMPONENT” શીર્ષક ટાઈપ કરો. |
02:00 | હવે B1 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને તેમાં “BALANCE” શીર્ષક ટાઈપ કરો. |
02:07 | હવે, ચાલો શીર્ષક અંદર ઘટકોનાં નામોને દાખલ કરીએ. |
02:12 | હવે A3 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને “COSTS” ટાઈપ કરો.
“Enter” દબાવો. |
02:19 | “COSTS” ની નીચે, ચાલો A4 તરીકે સંદર્ભિત સેલમાં “SPENT” તરીકે આગળનો એક ઘટક દાખલ કરીએ. |
02:27 | હવે, ખાલી સેલ B3 પર ક્લિક કરો. |
02:31 | “COST” અને “SPENT” શીર્ષક અંદર B3 અને B4 સેલ પાસે કુલ બેલેન્સ રહેશે, |
02:38 | જેની આપણે “Sheet 1” માં ગણતરી કરી છે. |
02:41 | આ રેફરેન્સિંગ (સંદર્ભ લેવું) દ્વારા થશે. |
02:44 | સેલ B3 માં સેલ સંદર્ભ બનાવવા માટે, “Input line” પછીનાં “equal to” ચિન્હ પર ક્લિક કરો. |
02:53 | હવે, શીટ ટેબ પર “Sheet 1” પર ક્લિક કરો. |
02:59 | આ શીટમાં, આપણે C9 સેલ પર ક્લિક કરીશું જે “Costs” કોલમ અંદર કુલ સંખ્યાને સમાવેશ કરે છે. |
03:07 | નોંધ લો, કે “Input line” માં સ્ટેટમેંટ “Sheet 1 dot C9”, પ્રદર્શિત થાય છે. |
03:15 | હવે “Input line” પછીના ચેક માર્ક પર ક્લિક કરો. |
03:20 | નોંધ લો, કે “Sheet 1” ટેબમાં “Costs” અંદર ડેટાનો કુલ સરવાળો આપ મેળે “Sheet 2 “ ટેબમાં B3 તરીકે સંદર્ભિત સેલમાં દાખલ થાય છે. |
03:34 | એજ રીતે, આપણે બીજાં અન્ય ઘટકોનાં કુલ સરવાળાને રેફરેન્સિંગ દ્વારા દાખલ કરી શકીએ છીએ. |
03:41 | રેફરેન્સિંગ, ડેટાનાં સારાંશ માટે અત્યંત ઉપયોગી હોઈ શકે છે જો અહીં ઘણી ડેટા સાથે ઘણી શીટો હોય. |
03:49 | હવે, ચાલો શીખીએ કે કેલ્ક શીટોમાં હાયપરલીંક કેવી રીતે બનાવવી. |
03:55 | તમે હાયપરલીંકોનો ઉપયોગ
|
04:06 | “Personal-Finance-Tracker.ods” માં
personal finance tracker “Sheet 1” માં છે અને બાકીના ઘટકો “Sheet 2” માં છે. |
04:17 | ચાલો માનીએ કે આપણે Sheet 1 થી Sheet 2 માં જવા ઈચ્છીએ છીએ. |
04:22 | પહેલા, “Sheet 1” ટેબ પર ક્લિક કરો. |
04:25 | અહીં B14 તરીકે સંદર્ભિત સેલ પર ક્લિક કરો અને ”Sheet 2” ને દાખલ કરો. |
04:33 | તમે જુઓ છો કે “Sheet 2” નામ “Input line” પર દ્રશ્યમાન થાય છે. |
04:38 | હવે ઈનપુટ લાઈનમાં “Sheet 2” ટેક્સ્ટ પસંદ કરો. |
04:44 | ટેક્સ્ટ પસંદ કર્યા પછી, ટૂલબારમાં “Hyperlink” આઈકોન પર ક્લિક કરો. |
04:51 | હાયપરલીંક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
04:55 | ડાબી બાજુએ, “Document” વિકલ્પ પસંદ કરીએ. |
04:59 | ડાયલોગ બોક્સમાં “Target in document” આઈકોન પર ક્લિક કરો. |
05:04 | એક નવું “Target in document” ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05:08 | હવે, “Sheet” વિકલ્પની આગળ આવેલ “plus sign” પર ક્લિક કરો. |
05:13 | દ્રશ્યમાન થયેલ ડાયલોગ બોક્સમાં, “Sheet 2” વિકલ્પ પર ક્લિક કરો. |
05:18 | હવે “Apply” બટન પર ક્લિક કરો અને ત્યારબાદ “Close” બટન પર ક્લિક કરો. |
05:24 | હવે, હાયપરલીંક ડાયલોગ બોક્સમાંથી, “Apply” પર ક્લિક કરો અને ત્યારબાદ “Close” પર ક્લિક કરો. |
05:32 | “Sheet 1” ટેબ સેલમાં “Sheet 2” ટેક્સ્ટ હાઈલાઈટ થયેલા સાથે સામે દ્રશ્યમાન થાય છે. |
05:40 | હવે, જયારે આપણે “Sheet 2” ટેક્સ્ટ પર ક્લિક કરીએ છીએ, તે આપણને સીધેસીધું એ શીટ પર લઇ જાય છે જ્યાં આપણે Costs માટે બેલેન્સ દાખલ કર્યું હતું. |
05:51 | એક હાયપરલીંક બનાવી છે! |
05:55 | હાયપરલીંક રદ્દ કરવાં માટે, પહેલા હાયપરલીંક થયેલ “Sheet 2” ટેક્સ્ટ પસંદ કરો. |
06:01 | હવે જમણું ક્લિક કરો અને કોંટેક્સ્ટ મેનૂમાંથી, “Default Formatting” વિકલ્પ પર ક્લિક કરો. |
06:09 | ટેક્સ્ટ હવે હાયપરલીંક થયેલી રહ્યી નથી. |
06:12 | આ ફક્ત ડોક્યુંમેંટમાનાં કોઈપણ સાદા ટેક્સ્ટ જેવી છે. |
06:16 | ફેરફારોને અન ડૂ કરીએ. |
06:20 | લીબરઓફીસ કેલ્ક પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
06:25 | સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
કેલ્કમાં અન્ય શીટોને સંદર્ભિત કરવી. |
06:31 | કેવી રીતે કેલ્કમાં હાયપરલીંકોને ઉપયોગમાં લેવું. |
06:36 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ |
06:40 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
06:43 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
06:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
06:52 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
06:56 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
07:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે |
07:07 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:15 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
"સ્પોકન હાયફન ટ્યુટોરિયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઈન્ટ્રો" |
07:25 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |