Difference between revisions of "ExpEYES/C2/Electro-Magnetism/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 11: | Line 11: | ||
| આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરીશું : | | આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરીશું : | ||
− | + | '''Electro-magnetic induction''' | |
− | + | કોઇલસનું Mutual induction | |
− | + | ફરતા ચુંબક દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ | |
− | + | ડ્રિવન લોલકનું '''Resonance''' | |
અને આપણા પ્રયોગો માટે '''circuit diagrams''' દર્શાવતા. | અને આપણા પ્રયોગો માટે '''circuit diagrams''' દર્શાવતા. | ||
Line 23: | Line 23: | ||
|00:26 | |00:26 | ||
|અહીં હું વાપરી રહી છું: | |અહીં હું વાપરી રહી છું: | ||
− | + | '''ExpEYES''' version 3.1.0 | |
− | + | '''Ubuntu Linux OS''' version 14.10 | |
|- | |- | ||
Line 237: | Line 237: | ||
| આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરતા શીખ્યા છે: | | આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરતા શીખ્યા છે: | ||
− | + | '''Electromagnetic induction''' | |
− | + | કોઇલનું '''Mutual induction''' | |
− | + | ફરતા ચુંબક દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ | |
− | + | ડ્રિવન લોલકનું Resonance | |
અને આપણા પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવતા. | અને આપણા પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવતા. | ||
Line 250: | Line 250: | ||
| એસાઈનમેંટ તરીકે , ડેમન્સ્ટ્રેટ કરો: | | એસાઈનમેંટ તરીકે , ડેમન્સ્ટ્રેટ કરો: | ||
− | + | '''electromagnet''' કેવા રીતે બનાવવુ. | |
− | + | ચુંબક સાથેની કોઇલનું Mutual induction . | |
− | + | પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવો. | |
|- | |- | ||
|07:22 | |07:22 |
Revision as of 17:45, 20 February 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો Electro-magnetic induction પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલ માં આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરીશું :
Electro-magnetic induction કોઇલસનું Mutual induction ફરતા ચુંબક દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ ડ્રિવન લોલકનું Resonance અને આપણા પ્રયોગો માટે circuit diagrams દર્શાવતા. |
00:26 | અહીં હું વાપરી રહી છું:
ExpEYES version 3.1.0 Ubuntu Linux OS version 14.10 |
00:35 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમે ExpEYES Junior ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ જો નહતી તો અમારી વેબ સાઈટની મુલાકાત લો. |
00:47 | ચાલો Electro-magnetic Induction ના ડેમન્સ્ટ્રેટ સાથે શરૂઆત કરીએ. |
00:52 | આ પ્રયોગમાં 3000 આંટાવાળી તારોની કોઇલ ground (GND) અને A1 થી જોડાણ કરાયેલી છે. |
01:00 | ચુંબકીય અસર દર્શાવવા માટે, 5mm વ્યાસ અને 10mm લંબાઈ ચુંબક ઉપયોગમાં લેવાયું છે.
આ સર્કિટ circuit diagram છે. |
01:11 | ચાલો પરિણામ Plot window પર જોઈએ. |
01:15 | પ્લોટ વિન્ડો પર આડી લાઈન દ્રશ્યમાન થાય છે. એક કાગળને વાળીને કોઈની અંદર દાખલ કરો. |
01:23 | વળેલા કાગળમાં એક ચુંબક નાખો અને તેને ઉપર નીચે કરો. |
01:29 | પ્રક્રિયાને ત્યાં સુધી દોહરાવો જ્યાં સુધી induced voltage નોંધાતો નથી અને દ્રશ્યમાન થતો નથી. |
01:35 | Plot window પર Experiments બટન પર ક્લિક કરો . |
01:39 | Select Experiment યાદી દ્રષ્યમાં છે. EM Induction પર ક્લિક કરો. |
01:46 | બે નવા વિન્ડોઝ- Electromagnetic Induction અને Schematic દ્રશ્યમાન થાય છે.
Schematic એ circuit diagram દર્શાવે છે. |
01:56 | Electromagnetic Induction વિન્ડો પર , Start Scanning બટન પર ક્લિક કરો. આડી લાઈન વેવમાં રૂપાંતરિત થયી છે. |
02:05 | આ ત્યારે થાય છે જયારે વોલ્ટેજની periodic scanning ચુંબકન હલનચલન સાથે એકરુપ થાય છે. |
02:12 | આ દર્શાવે છે કે કોઇલમાં ઉત્પ્ન્ન થયેલ વોલ્યંટજ એ ગતિમાન ચુંબક દ્વારા છે. |
02:18 | આગળ હું વે કોઇલની mutual induction ડેમન્સ્ટ્રેટ કરીશ. |
02:23 | આ પ્રયોગમાં A2 એ SINE થી જોડાયેલ છે . SINE એ કોઇલ મારફતે ground(GND) થી જોડાયેલ છે. |
02:31 | અને A1 એ કોઇલ મારફતે ground (GND) થી જોડાયેલ છે.આ સર્કિટ ડાઇગ્રામ છે. |
02:37 | ચાલો પરિણામ Plot window પર જોઈએ. |
02:40 | A1 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો. A1 એ CH1 ને અસાઈન કરેલ છે. |
02:47 | A2 પર ક્લિક ક્રોધે એન CH2 સુધી ડ્રેગ કરો . A2 એ CH2 ને અસાઈન કરેલ છે. |
02:55 | applied waveform અને induced waveform ને જોવા માટે msec/div ને ફેરવો. |
03:02 | બદલાતું ચુંબકીય ક્ષેત્ર induced voltage બનાવે છે. તમને કદાચ બીજી કોઇલ પર કોઈ પણ induced voltage દેખાશે નહીં. |
03:12 | ધરી સમાંતર કોઈલોને એક સાથે નજીક રાખો.અમુક ferromagnetic ત્તવો ધરી સાથે દાખલ કરો. |
03:20 | secondary coil પર induce voltage માં આપણે એક screw driver દાખલ કર્યો છે. |
03:26 | CH1 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો. CH2 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો. |
03:34 | A1 અને A2 નો વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી જમણી બાજુએ દેખાય છે.
A1 અને A2 ના વોલ્ટેજમાં તફાવત બીજી કોઇલ પરના induced voltage ના લીધે છે. |
03:47 | આગળ આપણે ફરતા ચુંબક દ્વારા થયેલ voltage induced એ DC motor અને કોઇલ વાપરીને ડેમન્સ્ટ્રેટ કરીશું. |
03:56 | આ પ્રયોગમાં ,
A1 એ કોઇલ મારફતે ground(GND) થી જોડાયેલ છે. SQR2 એ DC motor મારફતે ground(GND) થી જોડાયેલ છે. |
04:06 | DC motor પર એક એક 10mm વ્યાસ અને 10mm લંબાઈ વાળો કાયમી ચુંબક મુકાયો છે.
A2 એ કોઇલ મારફતે ground(GND) થી જોડાયેલ છે. |
04:18 | આ સર્કિટ ડાઇગ્રામ છે. |
04:20 | ચાલો પરિણામ Plot window પર જોઈએ. |
04:23 | Setting Square waves અંતર્ગત, ફ્રિક્વેન્સી વેલ્યુ 100Hz સુયોજિત કરો. SQR2 ચેક-બોક્સ પર ક્લિક કરો. |
04:34 | A1 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો. A1 એ CH1 ને અસાઈન કરેલ છે. |
04:41 | A2 પર ક્લિક કરો અને CH2 સુધી ડ્રેગ કરો . A2 એ CH2 ને અસાઈન કરેલ છે. |
04:47 | વેવ ફોર્મ મેળવવા માટે msec/div સ્લાઇડર ને ખસેડો.
વેવ ફોર્મ વ્યવસ્થિત કરવા માટે volt/div સ્લાઇડર ને ખસેડો. |
04:57 | CH1 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો.
CH2 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો. |
05:05 | જમણી બાજુએ તમે વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી જોઈ શકો છો. નોંધ લો વૈકલ્પિક રીતે વેવફોર્મની વોલ્ટેજ તથા ફ્રિક્વેન્સી વેલ્યુઓ લગભગ એક સમાન છે. |
05:16 | આ એટલા માટે કારણકે જેમ ચુંબક ફરે છે,પોલ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર કોઇલ દરમ્યાન સતત બદલાતું રહે છે. |
05:24 | ચુંબક નું ફરવુ કોઇલમાં વૈકલ્પિક induced emfમાટે કારણભૂત છે. |
05:31 | આગળ ચાલો Driven Pendulumસાથે પ્રયોગ કરીએ. |
05:34 | જો એક લોલક induced magnetic field સાથે આવર્તન કરે છે તેને driven pendulum કહેવાય છે. |
05:41 | આ પ્રયોગ માં , SQR1 એ કોઈલ દ્વારા ગ્રાઉન્ડ (GND) થી જોડાયેલ છે. |
05:47 | બટન ચુંબક કોઇલની સામે કાગળની પેટ્ટી સાથે લોલક તરીકે લટકાવવા માં આવયું છે. આ સર્કિટ ડાઈગામ છે. |
05:58 | ચાલો પરિણામ Plot window પર જોઈએ. |
06:01 | SQR1 ચેક બોક્સ પર ક્લિક કરો. |
06:05 | Experiments બટન પર ક્લિક કરો. Select Experiment યાદી દ્રશ્યમાન થાય છે. Driven Pendulum પસંદ કરો. |
06:15 | બે વિન્ડો દ્રશ્યમાન થાય છે-
Driven Pendulum નું Schematic અને EYES Junior: Driven Pendulum. |
06:23 | EYES Junior: Driven Pendulum વિન્ડો પર સ્લાઇડર ડ્રેગ કરો, આપણે જેમ સ્લાઇડર ડ્રેગ કરીએ છીએ લોલક આવર્તન કરે છે. |
06:33 | "2.6 Hz" થી "2.9Hz" વચ્ચે લોલક મહત્તમ amplitude સાથે આવર્તન કરે છે.આ એટલા માટે કારણકે તેની resonant frequency તેના natural frequency જેટલી જ છે. |
06:47 | ચાલો સારાંશ લઈએ. |
06:49 | આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ ડેમન્સ્ટ્રેટ કરતા શીખ્યા છે:
Electromagnetic induction કોઇલનું Mutual induction ફરતા ચુંબક દ્વારા ઉત્પ્ન્ન થયેલ વોલ્ટેજ ડ્રિવન લોલકનું Resonance અને આપણા પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવતા. |
07:09 | એસાઈનમેંટ તરીકે , ડેમન્સ્ટ્રેટ કરો:
electromagnet કેવા રીતે બનાવવુ. ચુંબક સાથેની કોઇલનું Mutual induction . પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવો. |
07:22 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો. |
07:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
07:44 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
Thank you for joining. |