Difference between revisions of "Blender/C2/Hardware-requirement-to-install-Blender/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(9 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
 
|-
 
|-
|00.03
+
|00:03
 
|બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની  શ્રેણી પર તમારું સ્વાગત છે
 
|બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની  શ્રેણી પર તમારું સ્વાગત છે
 +
 
|-
 
|-
|00.06
+
|00:06
 
|આ ટ્યુટોરીયલ માં આપણે બ્લેન્ડર 2.59 માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો અને જરૂરીયાતો પર ધ્યાન આપીશું.
 
|આ ટ્યુટોરીયલ માં આપણે બ્લેન્ડર 2.59 માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો અને જરૂરીયાતો પર ધ્યાન આપીશું.
  
 
|-
 
|-
| 00.20
+
| 00:20
 
|પ્રથમ આપણે જોશું અધિકૃત બ્લેન્ડર વેબસાઈટ હાર્ડવેર જરૂરિયાતો વિશે શું કહે છે.
 
|પ્રથમ આપણે જોશું અધિકૃત બ્લેન્ડર વેબસાઈટ હાર્ડવેર જરૂરિયાતો વિશે શું કહે છે.
  
 
|-
 
|-
|00.28
+
|00:28
| તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો.  
+
| તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો.
 +
 
|-
 
|-
|00.30
+
|00:30
 
|હું ફાયરફોક્સ 3.09 નો ઉપયોગ કરું  છું.
 
|હું ફાયરફોક્સ 3.09 નો ઉપયોગ કરું  છું.
  
 
|-
 
|-
|00.34
+
|00:34
 
|અડ્રેસ બારમાં www.blender.org ટાઈપ કરો અને Enter કી દબાવો.
 
|અડ્રેસ બારમાં www.blender.org ટાઈપ કરો અને Enter કી દબાવો.
  
 
|-
 
|-
|00.44
+
|00:44
 
|આ તમને બ્લેન્ડરની અધિકૃત વેબસાઇટ પર લઇ જશે.
 
|આ તમને બ્લેન્ડરની અધિકૃત વેબસાઇટ પર લઇ જશે.
  
 
|-
 
|-
|00.47
+
|00:47
|પ્રદર્શન સરળતા માટે, મેં પહેલેથી જ System Requirements પૃષ્ઠ લોડ કર્યું છે..
+
|સરળ પ્રદર્શન માટે, મેં પહેલેથી જ System Requirements પૃષ્ઠ લોડ કર્યું છે..
  
 
|-
 
|-
|00.53
+
|00:53
 
|બ્લેન્ડર ફ્રી અને ઓપન સોર્સ છે.
 
|બ્લેન્ડર ફ્રી અને ઓપન સોર્સ છે.
  
 
|-
 
|-
|00.56  
+
|00:56  
|બ્લેન્ડર 2.59 લગભગ તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે.
+
|બ્લેન્ડર 2.59 આશરે તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે.
 
+
  
 
|-
 
|-
|01.02
+
|01:02
 
|આ ટ્યુટોરીયલ માટે હું Windows XP ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છું.
 
|આ ટ્યુટોરીયલ માટે હું Windows XP ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છું.
  
 
|-
 
|-
|01.07   
+
|01:07   
|બ્લેન્ડર વિવિધ ભાગો કમ્પ્યુટર હાર્ડવેર વિભિન્ન ટુકડાઓ પર આધાર રાખે છે.
+
|બ્લેન્ડરના  વિવિધ ભાગો કમ્પ્યુટર હાર્ડવેરના  વિભિન્ન ટુકડાઓ પર આધાર રાખે છે.
  
 
|-
 
|-
|01.13
+
|01:13
|ઝડપી CPU અને વધુ RAM, રેન્ડરીંગ ઝડપ વધારવા માટે મદદ કરી શકે છે
+
|ઝડપી CPU અને વધુ RAM, રેન્ડરીંગ ઝડપ વધારવા માટે મદદ કરી શકે છે, જ્યારે બ્લેન્ડર ઈન્ટરફેસ, વ્યુપોર્ટસ અને રીયલટાઈમ ઈન્જીન ગ્રાફિક્સ કાર્ડ ની ઝડપ દ્વારા પ્રભાવિત થાય છે. 
  
 
|-
 
|-
|01.18
+
|01:26
| જ્યારે બ્લેન્ડરે ઈન્ટરફેસ વ્યુપોર્ટસ અને રીયલટાઈમ ઈન્જીન ગ્રાફિક્સ કાર્ડ ની ઝડપ દ્વારા પ્રભાવિત થાય છે.
+
| જયારે મોટા વિડિઓ સાથે કામ કરી રહ્યા હોય ત્યારે મોટી અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્યની ઝડપ વધાવી શકે છે.  
  
 
|-
 
|-
|01.26
+
|01:32 
|મોટા અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્ય વેગ વધાવી શકે છે.જયારે મોટા વિડિઓ  સાથે કામ કરીયેછે.
+
|તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો વપરાશના 3 વિભાગો માટે હાર્ડવેર વિશિષ્ટતાઓ બતાવે છે:
  
 
|-
 
|-
|01.32 
+
|01:40
|જેમ તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો  વપરાશ 3 વિભાગો માટે હાર્ડવેર વિશિષ્ટતાઓ બતાવે છે:
+
 
+
|-
+
|01.40
+
 
|ન્યુનત્તમ સારું અને ઉત્પાદન સ્તરે.
 
|ન્યુનત્તમ સારું અને ઉત્પાદન સ્તરે.
  
 
|-
 
|-
|01.44
+
|01:44
| બ્લેન્ડરને ચલાવવા માટે જરૂરી ન્યુનત્તમ હાર્ડવેર સ્પષ્ટીકરણો છે –  
+
| બ્લેન્ડર ચલાવવા માટે જરૂરી ન્યુનત્તમ હાર્ડવેર સ્પષ્ટીકરણો છે –  
  
 
|-
 
|-
|01.48
+
|01:48
 
|1 GHZ Single Core CPU
 
|1 GHZ Single Core CPU
  
 
|-
 
|-
|1.53
+
|1:53
| 512 MB રામ
+
| 512 MB RAM
  
 
|-
 
|-
|01.56
+
|01:56
|16 બીટ રંગ સાથે 1024 X 768 px દીસ્પ્લય
+
|16 બીટ રંગ સાથે 1024 X 768 px Display
  
 
|-
 
|-
|02.03
+
|02:03
 
|3 બટન માઉસ
 
|3 બટન માઉસ
 +
 
|-
 
|-
|02.05
+
|02:05
 
|64 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ  
 
|64 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ  
  
 
|-
 
|-
|02.12  
+
|02:12  
 
|સારી વિશિષ્ટતાઓ સ્તર સમાવેશ કરે છે-
 
|સારી વિશિષ્ટતાઓ સ્તર સમાવેશ કરે છે-
  
 
|-
 
|-
|02.15
+
|02:15
| 2 GHZ Dual Core કપુ
+
| 2 GHZ Dual Core CPU
  
 
|-
 
|-
|02.20
+
|02:20
| 2 GB રામ
+
| 2 GB RAM
  
 
|-
 
|-
|02.22
+
|02:22
| 24 બીટ રંગ સાથે 1920 X 1200 px દીસ્પ્લય
+
| 24 બીટ રંગ સાથે 1920 X 1200 px Display
  
 
|-
 
|-
|02.28
+
|02:28
| 3 Button મોઉસે
+
| 3 Button માઉસ
  
 
|-
 
|-
|02.30
+
|02:30
 
|256 અથવા 512 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ  
 
|256 અથવા 512 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ  
  
 
|-
 
|-
|02.40
+
|02:40
 
| ઉત્પાદન સ્તર માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો હશે–
 
| ઉત્પાદન સ્તર માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો હશે–
  
 
|-
 
|-
|02.43
+
|02:43
| 64 bits, Multi Core કપુ
+
| 64 bits, Multi Core CPU
  
 
|-
 
|-
|02.47
+
|02:47
| 8-16 GB રામ
+
| 8-16 GB RAM
  
 
|-
 
|-
|02.50
+
|02:50
 
|24 બીટ રંગ સાથે બે વખત 1920 X 1200 px Display
 
|24 બીટ રંગ સાથે બે વખત 1920 X 1200 px Display
  
 
|-
 
|-
|02.57
+
|02:56
| 3 Button Mouse + તબ્લેત
+
| 3 Button Mouse + tablet
  
 
|-
 
|-
|03.00
+
|02:59
| ATI FireGL અથવા Nvidia Quadro સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
+
| ATI FireGL અથવા Nvidia Quadro સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
  
 
|-
 
|-
|03.10
+
|03:09
|ખાતરી કરવા માટે, કે તમે  કોઇ એક સ્પષ્ટ સ્તર સાથે જોડાયા છો તમને તમારી સિસ્ટમનું  કોન્ફીગર તપાસ કરવાની જરૂર છે.
+
|તમે  કોઇ એક સ્પષ્ટ સ્તર સાથે મળો છો એ ખાતરી કરવા માટે, તમને તમારી સિસ્ટમનું  ક્ન્ફીગ્યુરેશન તપાસ કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
|03.17
+
|03:16
| તમારા  browser window ને મીનીમાઇઝ કરો.
+
| browser window ને મીનીમાઇઝ કરો.
  
 
|-
 
|-
| 03.20
+
| 03:19
|કટ્રોલ પેનલ પર જાઓ.અહીં સિસ્ટમ આઇકોન પર ડબલ ક્લિક કરો.
+
|'''Control Panel''' પર જાઓ. અહીં '''System''' આઇકોન પર ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
|03.26 
+
|03:25
 
|તેથી અહીં તમે તમારા મશીનની વર્તમાન વિશિષ્ટતાઓ જોઈ શકો છો. અને બ્લેન્ડર ફાઉન્ડેશન સૂચન સાથે તુલના કરી શકો છો.
 
|તેથી અહીં તમે તમારા મશીનની વર્તમાન વિશિષ્ટતાઓ જોઈ શકો છો. અને બ્લેન્ડર ફાઉન્ડેશન સૂચન સાથે તુલના કરી શકો છો.
  
 
|-
 
|-
|03.36
+
|03:35
|સૌથી વધુ Windows ઓપરેટીંગ સિસ્ટમો ક્યાં તો 32-bit અથવા 64-bit હોય છે. હું 32 બિટ Windows નો ઉપયોગ કરું છું
+
|મોટા ભાગની Windows ઓપરેટીંગ સિસ્ટમો ક્યાં તો 32-bit અથવા 64-bit હોય છે. હું 32 બિટ Windows નો ઉપયોગ કરું છું
 +
 
 +
|-
 +
|03:44
 +
| 32-bit અને 64-bit એ CPUની માહિતી નિયંત્રિત કરવાની માહિતીનો સંદર્ભ આપે છે..
 +
 
 +
|-
 +
|03:51
 +
|વિન્ડોવ્સ 64-બીટ આવૃત્તિ  32 બીટ સિસ્ટમ કરતાં વધુ અસરકારક,અને મોટા પ્રમાણમાં RAM ને  સંચાલન કરે છે.
 +
 
 +
|-
 +
|03:59
 +
|જો તમે, બ્લેન્ડર માટે નવા કમ્પ્યુટર માં નિવેશ કરવા ની યોજના કરી રહ્યા છો તો,
 +
 
 +
|-
 +
|04:04
 +
|તો આ  એક સારો વિચાર રહેશે તે માટે આ લેખ તપાસો www. Blender Guru .com/ The Ultimate Guide to buying a computer for Blender.
 +
 
 +
|-
 +
|04:21
 +
| આ માર્ગદર્શિકા તમને ઓપરેટિંગ સિસ્ટમ,
  
 
|-
 
|-
|03.45
+
|04:29
|શબ્દો 32-bit અને 64-bit એ CPUની માહિતી નિયંત્રિત કરવાની માહિતીનો સંદર્ભ આપે છે..
+
|સીપીયુ,
  
 
|-
 
|-
|03.52
+
|04:35
|વિન્ડોવ્સ 64-બીટનું  વર્જન  32 બીટ સિસ્ટમ કરતાં વધુ અસરકારક,અને મોટા પ્રમાણમાં RAM ને  સંચાલન કરે છે.
+
|રેમ,  
  
 
|-
 
|-
|04.00
+
|04:41
| Also if you are planning to invest in a new computer for Blender,
+
|ગ્રાફિક્સ કાર્ડ,  
  
 
|-
 
|-
|04.04
+
|04:49
| It would be a good idea to check out this article over at www. Blender Guru .com/ The Ultimate Guide to buying a computer for Blender.
+
|કેસ,
  
 
|-
 
|-
|04.21
+
|04:55
| This guide gives you detailed information about Operating system, CPU, RAM, Graphics card, Case, and hard drive.  
+
| અને હાર્ડ ડ્રાઇવ વિશે વિગતવાર માહિતી આપે છે.  
  
 
|-
 
|-
| 05.04
+
| 05:02
| So that completes the tutorial on the Hardware Requirements for running Blender.
+
| તેથી અહીં બ્લેન્ડર ચલાવવા માટેની હાર્ડવેર જરૂરીયાતો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
|05.08
+
|05:07
| This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
+
|આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
|05.17
+
|05:15
|More information on the same is available at the following links oscar.iitb.ac.in, and''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
  
 
|-
 
|-
|05.33
+
|05:32
|The Spoken Tutorial Project
+
|સ્પોકેન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
  
 
|-
 
|-
|05.35
+
|05:34
|conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
  
 
|-
 
|-
|05.39
+
|05:37
|also gives certificates to those who pass an online test.
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
  
 
|-
 
|-
|05.44
+
|05:42
|For more details, please contact contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
|05.51
+
|05:50
|Thanks for joining us
+
|જોડાવા બદ્દલ આભાર. 
  
 
|-
 
|-
|05.53  
+
|05:53  
and this is Monisha from IIT Bombay signing off.
+
આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું,જ્યોતિ સોલંકી  વિદાય લઉં છું.

Latest revision as of 12:55, 7 February 2017

Time Narration
00:03 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણી પર તમારું સ્વાગત છે
00:06 આ ટ્યુટોરીયલ માં આપણે બ્લેન્ડર 2.59 માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો અને જરૂરીયાતો પર ધ્યાન આપીશું.
00:20 પ્રથમ આપણે જોશું અધિકૃત બ્લેન્ડર વેબસાઈટ હાર્ડવેર જરૂરિયાતો વિશે શું કહે છે.
00:28 તમારું ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો.
00:30 હું ફાયરફોક્સ 3.09 નો ઉપયોગ કરું છું.
00:34 અડ્રેસ બારમાં www.blender.org ટાઈપ કરો અને Enter કી દબાવો.
00:44 આ તમને બ્લેન્ડરની અધિકૃત વેબસાઇટ પર લઇ જશે.
00:47 સરળ પ્રદર્શન માટે, મેં પહેલેથી જ System Requirements પૃષ્ઠ લોડ કર્યું છે..
00:53 બ્લેન્ડર ફ્રી અને ઓપન સોર્સ છે.
00:56 બ્લેન્ડર 2.59 આશરે તમામ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે.
01:02 આ ટ્યુટોરીયલ માટે હું Windows XP ઓપરેટીંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહી છું.
01:07 બ્લેન્ડરના વિવિધ ભાગો કમ્પ્યુટર હાર્ડવેરના વિભિન્ન ટુકડાઓ પર આધાર રાખે છે.
01:13 ઝડપી CPU અને વધુ RAM, રેન્ડરીંગ ઝડપ વધારવા માટે મદદ કરી શકે છે, જ્યારે બ્લેન્ડર ઈન્ટરફેસ, વ્યુપોર્ટસ અને રીયલટાઈમ ઈન્જીન ગ્રાફિક્સ કાર્ડ ની ઝડપ દ્વારા પ્રભાવિત થાય છે.
01:26 જયારે મોટા વિડિઓ સાથે કામ કરી રહ્યા હોય ત્યારે મોટી અને ઝડપી હાર્ડ ડ્રાઈવો પણ કાર્યની ઝડપ વધાવી શકે છે.
01:32 તમે જોઈ શકો છો કે બ્લેન્ડર સંસ્થાનો વપરાશના 3 વિભાગો માટે હાર્ડવેર વિશિષ્ટતાઓ બતાવે છે:
01:40 ન્યુનત્તમ સારું અને ઉત્પાદન સ્તરે.
01:44 બ્લેન્ડર ચલાવવા માટે જરૂરી ન્યુનત્તમ હાર્ડવેર સ્પષ્ટીકરણો છે –
01:48 1 GHZ Single Core CPU
1:53 512 MB RAM
01:56 16 બીટ રંગ સાથે 1024 X 768 px Display
02:03 3 બટન માઉસ
02:05 64 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
02:12 સારી વિશિષ્ટતાઓ સ્તર સમાવેશ કરે છે-
02:15 2 GHZ Dual Core CPU
02:20 2 GB RAM
02:22 24 બીટ રંગ સાથે 1920 X 1200 px Display
02:28 3 Button માઉસ
02:30 256 અથવા 512 MB RAM સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
02:40 ઉત્પાદન સ્તર માટે હાર્ડવેર સ્પષ્ટીકરણો હશે–
02:43 64 bits, Multi Core CPU
02:47 8-16 GB RAM
02:50 24 બીટ રંગ સાથે બે વખત 1920 X 1200 px Display
02:56 3 Button Mouse + tablet
02:59 ATI FireGL અથવા Nvidia Quadro સાથે ઓપન GL ગ્રાફિક્સ કાર્ડ
03:09 તમે કોઇ એક સ્પષ્ટ સ્તર સાથે મળો છો એ ખાતરી કરવા માટે, તમને તમારી સિસ્ટમનું ક્ન્ફીગ્યુરેશન તપાસ કરવાની જરૂર છે.
03:16 browser window ને મીનીમાઇઝ કરો.
03:19 Control Panel પર જાઓ. અહીં System આઇકોન પર ડબલ ક્લિક કરો.
03:25 તેથી અહીં તમે તમારા મશીનની વર્તમાન વિશિષ્ટતાઓ જોઈ શકો છો. અને બ્લેન્ડર ફાઉન્ડેશન સૂચન સાથે તુલના કરી શકો છો.
03:35 મોટા ભાગની Windows ઓપરેટીંગ સિસ્ટમો ક્યાં તો 32-bit અથવા 64-bit હોય છે. હું 32 બિટ Windows નો ઉપયોગ કરું છું
03:44 32-bit અને 64-bit એ CPUની માહિતી નિયંત્રિત કરવાની માહિતીનો સંદર્ભ આપે છે..
03:51 વિન્ડોવ્સ 64-બીટ આવૃત્તિ 32 બીટ સિસ્ટમ કરતાં વધુ અસરકારક,અને મોટા પ્રમાણમાં RAM ને સંચાલન કરે છે.
03:59 જો તમે, બ્લેન્ડર માટે નવા કમ્પ્યુટર માં નિવેશ કરવા ની યોજના કરી રહ્યા છો તો,
04:04 તો આ એક સારો વિચાર રહેશે તે માટે આ લેખ તપાસો www. Blender Guru .com/ The Ultimate Guide to buying a computer for Blender.
04:21 આ માર્ગદર્શિકા તમને ઓપરેટિંગ સિસ્ટમ,
04:29 સીપીયુ,
04:35 રેમ,
04:41 ગ્રાફિક્સ કાર્ડ,
04:49 કેસ,
04:55 અને હાર્ડ ડ્રાઇવ વિશે વિગતવાર માહિતી આપે છે.
05:02 તેથી અહીં બ્લેન્ડર ચલાવવા માટેની હાર્ડવેર જરૂરીયાતો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
05:07 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
05:15 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
05:32 સ્પોકેન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
05:34 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
05:37 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
05:42 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
05:50 જોડાવા બદ્દલ આભાર.
05:53 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું,જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble