Difference between revisions of "Inkscape/C4/Special-effects-on-text/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| Border = 1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 | '''Inkscape''' વાપરીને “'''Special Effects on Text'''” પરના સ્...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 65: | Line 65: | ||
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | હવે નકલ કરેલ | + | | હવે નકલ કરેલ ટેક્સ્ટ ને ફિલ્પ કરવા માટે કીબોર્ડ પર '''V''' દબાવો. |
|- | |- | ||
Line 124: | Line 124: | ||
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
− | | આગળ | + | | આગળ ટેક્સ્ટને પસંદ કરો અને હવે ટેક્સ્ટ ની નકલ બનાવવા માટે '''Ctrl + D''' દબાવો. |
|- | |- | ||
Line 145: | Line 145: | ||
|- | |- | ||
| 03:17 | | 03:17 | ||
− | | '''Tool controls bar,''' પર | + | | '''Tool controls bar,''' પર '''Lower selection one step''' આઇકન પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 169: | Line 169: | ||
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | હવે આઉટલાઈન ભાગ પસંદ | + | | હવે આઉટલાઈન ભાગ પસંદ અને '''Nodes''' ટૂલ પસંદ કરો. |
|- | |- | ||
Line 221: | Line 221: | ||
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | | આગળ '''Bezier tool''' પર ક્લિક કરો.અને | + | | આગળ '''Bezier tool''' પર ક્લિક કરો.અને બતાડ્યા પ્રમાણે આડી અવળી લાઈન દોરો. |
|- | |- | ||
Line 255: | Line 255: | ||
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | ફરીથી ટેક્સ્ટ પર ક્લિક કરો. '''Extensions menu,''' પર જાવ | + | | ફરીથી ટેક્સ્ટ પર ક્લિક કરો. '''Extensions menu,''' પર જાવ પછી '''Text''' અને છેલ્લે '''Change Case. ''' પર. |
|- | |- | ||
Line 272: | Line 272: | ||
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે | + | | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે |
* ટેક્સ્ટનું પ્રતિબિંબિત | * ટેક્સ્ટનું પ્રતિબિંબિત | ||
Line 286: | Line 286: | ||
|- | |- | ||
| 06:37 | | 06:37 | ||
− | | | + | | “Inkscape” ટેક્સ્ટ બનાવો અને ટેક્સ્ટ કેસને '''Flip case.''' માં બદલો. |
Revision as of 11:31, 15 November 2016
|
|
00:01 | Inkscape વાપરીને “Special Effects on Text” પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીઅલ માં આપણે
|
00:16 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું. Ubuntu Linux 12.04 OS |
00:22 | આ શ્રેણીના પહેલાના બધા ટ્યુટોરિયલ 0.48.4 માં રિકોર્ડ કરવા માં આવ્યા હતા. |
00:28 | આ ટ્યુટોરીયલથી હું આવૃત્તિ 0.91, થી રિકોર્ડ કરવાનું શરુ કરી રહી છું જે કે નવી અને સ્થાયી આવૃત્તિ છે.
|
00:35 | ચાલો પ્રથમ Inkscape. ખોલો,આપણે પ્રતિબિંબિત લખાણ લખાવનું શીખીશું. |
00:41 | Text ટૂલ પસંદ કરો અને ટાઈપ કરો શબ્દ “SPOKEN”. ટેક્સ્ટને bold. કરો. |
00:49 | ચાલો હું ટેક્સ્ટને ઝૂમ કરું જેથી કરીને આપણે ડેમોને સ્પષ્ટપણે જોઈ શકીએ.
|
00:54 | હવે Object menu પર જાવ અને Fill and Stroke વિકલ્પ પસંદ કરો. |
00:59 | પછી Fill ટેબ અંતર્ગત, Linear gradient. પર ક્લિક કરો. |
01:03 | દેખાડ્યા પ્રમાણે ગ્રેડીએંન્ટ handles પર ક્લિક કરો અને ગ્રેડીએંન્ટ ના રંગને લાલ અને ભૂરામાં બદલો.
|
01:12 | ગ્રેડીએંન્ટને સ્ક્રીન પર દેખાડ્યા પ્રમાણે ઉભું અલાઇન કરો જેથી કરીને લાલ ઉપર અને ભૂરું નીચે ની બાજુએ રહે.
|
01:21 | ટેક્સ્ટ ની નકલ બનાવવા માટે Selector tool પર ક્લિક કરો અને Ctrl + D દબાવો. |
01:27 | હવે નકલ કરેલ ટેક્સ્ટ ને ફિલ્પ કરવા માટે કીબોર્ડ પર V દબાવો. |
01:32 | આપણે ફ્લિપ કરવા માટે Tool controls bar પરનો વિકલ્પ પણ ઉપયોગ કરી શકીએ છીએ.
|
01:39 | હવે નકલ કરેલ ટેક્સ્ટ ને વાસ્તવ ટેક્સ્ટના નીચે મુવ કરીશું જેથી કરીને તે મિરર ઇમેજ ની જેમ દેખાય.
|
01:46 | હવે Gradient tool પસંદ કરો અને નીચેના ગ્રેડીએંન્ટ હેન્ડલ પર ક્લિક કરો. |
01:52 | Fill and Stroke ડાઈલોગ બોક્સ પર પાછાં આવો.અહીં આપણે Alpha વેલ્યુને ઝીરોથી બદલશું.
|
01:59 | આપણે નીચેના હેન્ડલને પણ થોડું ઉપરની દિશા તરફે મુવ કરશો.
|
02:05 | હવે Selector tool. પર ક્લિક કરો.હવે Opacity ને ઘટાવી ને 80 કરો અને એન્ટર દબાવો. |
02:12 | આપણું પ્રતિબિંબિત ટેક્સ્ટ હવે પૂર્ણ થયું છે.તેને સારી રીતે જોવા માટે તેને ઝૂમ કરો.
|
02:20 | આગળ આપણે ટેક્સ્ટને લેબલ કરતા શીખીશું. |
02:23 | પ્રથમ આપણે લીલા રંગ માં લંબચોરસ બનાવીશું કેમકે Alpha વેલ્યુ ઝીરો છે તે આપણને દેખાશે નહીં.
|
02:32 | તેને 255 થી બદલો અને એન્ટર દબાવો. |
02:36 | હવે લંબચોરસ પર “SPOKEN TUTORIAL” ટાઈપ કરો. |
02:43 | Selector ટૂલ પર ક્લિક કરો અને ટેસ્ટ અનુસાર લંબચોરસ નું માપ બદલો.
|
02:48 | આગળ ટેક્સ્ટને પસંદ કરો અને હવે ટેક્સ્ટ ની નકલ બનાવવા માટે Ctrl + D દબાવો. |
02:54 | નકલ ટેક્સ્ટ એ વાસ્તવ ટેક્સ્ટના તદ્દન ઉપર છે. |
02:58 | ટેસ્ટ ના રંગને સફેદ થી બદલો અને પછી પાથ મેનુ પર જાવ અને Object to path પર ક્લિક કરો.
|
03:07 | હવે Object menu પર ક્લિક કરો અને પછી Ungroup વિકલ્પ પર. |
03:12 | ફરીથી Path menu અને Union વિકલ્પ પર ક્લિક કરો. |
03:17 | Tool controls bar, પર Lower selection one step આઇકન પર ક્લિક કરો. |
03:23 | ફરીથી Path મેનુ પર જાવ અને આ વખતે આપણે Linked offset વિકલ્પ પર ક્લિક કરીશું.
|
03:30 | ટેક્સ્ટ પર દેખાતા હેન્ડલ પર ક્લિક કરો અને આઉટલાઈન ને મોટું બનાવવા માટે તેને ડ્રેગ કરો.
|
03:37 | Selector ટૂલ પર ક્લિક કરો . અને પછી ટેસ્ટ પર ક્લિક કરીને તેને નીચે મુવ કરો.
|
03:43 | નોંધ લો કે અહીં અન્ય ટેસ્ટ બન્યું છે .તેને પસંદ કરીને ડીલીટ કરો.
|
03:49 | હવે આઉટલાઈન ભાગ પસંદ અને Nodes ટૂલ પસંદ કરો. |
03:53 | Tool controls bar, પર Convert selected object to path ટૂલ પર ક્લિક કરો. |
03:58 | હવે તમે આઉટલાઈન પર નોડ્સ જોઈ શકો છો.અહીં દેખાડ્યા પ્રમાણે માધ્યમાં જે નોડ્સ નથી જોતા તેને પસંદ કરો અનેડીલીટ કરો. |
04:09 | ફરીથી Selector tool પર ક્લિક કરો અને ટેક્સ્ટને તેના મૂળ સ્થાન પર પાછા લઇ જાવ.
|
04:14 | ટેક્સ્ટનો રંગ લીલાથી બદલો. |
04:18 | તેની નકલ કરવા માટે આઉટલાઈન ભાગ પસંદ કરો અને Ctrl + D દબાવો.ફરીથી યાદ રાખો કે નકલ એ વાસ્તવ ના તદ્દન ઉપર રહેશે. |
04:28 | રંગ ને કળામાં બદલો. |
04:31 | અને પછી Tool controls bar પર , Lower selection one step ને ત્રણ વખત ક્લિક કરો. |
04:38 | છેલ્લે Fill and stroke ડાઈલોગ બોક્સમાં ઓપેસિટી ને ઘટાવીને 60 કરો અને બ્લર ને વધાવીને 7 કરો.
|
04:47 | આ કર્યા પછીથી આપણે લેબલ માટે હેન્ગર બનાવીશું. |
04:50 | તો Ellipse ટૂલ પર ક્લિક કરો . પછી press Ctrl key દબાવીએં લંબચોરસના ડાબા ઉપરના ખૂણા પર એક વર્તુળ દોરો.જેથી કરીને લેબલ પર હોલ બને.
|
05:00 | વર્તુળ ની નકલ કરવા માટે Ctrl + D દબાવો.અને વર્તુળને લંબચોરસના બીજા અંતમાં મુવ કરો.
|
05:06 | આગળ Bezier tool પર ક્લિક કરો.અને બતાડ્યા પ્રમાણે આડી અવળી લાઈન દોરો. |
05:13 | જે લાઈન દોરી છે તે હેન્ગર જેવી દેખાવી જોઈએ. |
05:16 | Fill and stroke ડાઈલોગ બોક્સ પર Stroke style અંતર્ગત , width 5 કરો. |
05:22 | હવે આપણું લેબલ્ડ ટેક્સ્ટ તૈયાર છે.ચાલો અને ઝૂમ કરીને તેને સારી રીતે જોઈએ. |
05:30 | આગળ ચાલો Inkscape માં ટેક્સ્ટનું કેસ કેવી રીતે બદલવું તે શીખીએ. |
05:34 | Text ટૂલ પર ક્લિક કરો અને કેનવાસ પર મૂળાક્ષરો ટાઈપ કરો.નોંધ લો કે બધું ટેક્સ્ટ એ લોવર કેસ માં છે.
|
05:43 | હવે Extensions menu પર ક્લિક કરો અને Text વિકલ્પ પર અને પછી Change Case. પર અહીં તમે અમુક વિકલ્પો જોશો. |
05:52 | ચાલો હું વિકલ્પ UPPERCASE. પર ક્લિક કરું .નોંધ લો કે ટેક્સ્ટ મૂળાક્ષરો નું કેસ બદલાઈને અપર કેસ થયું છે.
|
05:59 | ફરીથી ટેક્સ્ટ પર ક્લિક કરો. Extensions menu, પર જાવ પછી Text અને છેલ્લે Change Case. પર. |
06:07 |
|
06:13 | તેમ બીજા અન્ય વિકલ્પોનો પોતેથી પ્રયાસ કરી શકો છો. |
06:16 | આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં છીએ. |
06:19 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે
|
06:31 | અહીં તમારા માટે અસાઈમેંન્ટ છે.સરફેસ પર પ્રતિબિંબિત “INKSCAPE” ટેક્સ્ટ બનાવો.
|
06:37 | “Inkscape” ટેક્સ્ટ બનાવો અને ટેક્સ્ટ કેસને Flip case. માં બદલો.
|
06:42 | તમારું પૂર્ણ અસાઈન્મેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ. |
06:45 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
06:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
06:58 | વધુ વિગતો માટે અમને લખો. |
07:01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:06 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
07:10 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદલ આભાર |